February 2nd 2023
***
***
. .સાંઇબાબાની કૃપા
તાઃ૨/૨/૨૦૨૩ પ્રદીપ બ્રહ્મભટ્ટ
ભારતદેશપર પરમાત્માની પવિત્રકૃપા કહેવાય,જે માનવદેહને પવિત્રરાહે પ્રેરીજાય
એ ભગવાનની પ્રેરણા જીવપરકહેવાય,જે અવનીપર જન્મમરણથી જીવનેસમજાય
....પવિત્રપરમાત્મા સમયે ભારતદેશમાં,દેવ અને દેવીઓના પવિત્રદેહ્થી જન્મ લઈ જાય.
જગતમાં હિંદુધર્મની જ્યોત પ્રગટાવી પરમાત્માએ,જે ભારતદેશ્ઝ્થી પ્ર્ગટી જાય
અનેક પવિત્રદહથી ભગવાને જન્મલીધા ભારતમા,જેમની હિંદુધર્મમાં પુંજા કરાય
પ્રભુની કૃપાએ સમયે પવિત્રસંતથી જન્મલીધા,જે શ્રધ્ધાથી પવિત્રરાહે પ્રેરી જાય
પવિત્રસંતથી પાર્થીવગામમાં જન્મી,સમયે શેરડીઆવી સાંઈબાબાથી ઓળખાય
....પવિત્રપરમાત્મા સમયે ભારતદેશમાં,દેવ અને દેવીઓના પવિત્રદેહ્થી જન્મ લઈ જાય.
પવિત્રદેહથી શેરડી આવી જીવના મળેલદેહને,જીવનમાં શ્રધ્ધાસબુરીથી પ્રેરી જાય
જીવને મળેલદેહ એમાનવદેહ કહેવાય,એદેહનેજીવનમાં નાહિંદુમુસ્લીમથીદુરરહેવાય
પવિત્ર સાંઇબાબાની ઘરમાં પુંજા કરતા,ૐ શ્રી સાંઇનાથાય નમઃથી વંદન કરાય
મળે આશિર્વાદ જીવનાદેહને જીવનમાં,જે કૃપાએ સમયે જીવને મુક્તિ મળી જાય
....પવિત્રપરમાત્મા સમયે ભારતદેશમાં,દેવ અને દેવીઓના પવિત્રદેહ્થી જન્મ લઈ જાય.
#####################################################################
February 1st 2023
. ધનલક્ષ્મી માતા
તાઃ૧/૨/૨૦૨૩ પ્રદીપ બ્રહ્મભટ્ટ
જગતમાં મળેલ માનવદેહને પાવનરાહ મળે,જ્યાં હિંદુધર્મના ભગવાનની કૃપા થાય
ભારતદેશને પવિત્રદેશકરવા ભગવાન,અનેકપવિત્ર દેવદેવીઓથી ભારતમાંજન્મીજાય
....પરમાત્માની પવિત્રકૃપા મળે માનવદેહને,જ્યાં શ્રધ્ધાથી હિન્દુધર્મમાં ઘરમાંપુંજા કરાય
અવનીપર મળેલદેહને જીવનમાં કર્મનો સંબંધ,નાકોઇજ જીવના દેહથી દુર રહેવાય
ભગવાનની પવિત્રકૃપા મળે જગતમાં ભારતદેશથી,એ અદભુતકૃપા પ્રભુની કહેવાય
મળેલદેહને શ્રધ્ધાથી ઘરમાં માતા લક્ષ્મીની પુંજા કરતા,કૃપાએજ ધનની વર્ષા થાય
જગતમાં હિંદુધર્મમાં પવિત્ર લક્ષ્મીમાતા છે,જે વિષ્ણુ ભગવાનના પત્નિપણ કહેવાય
....પરમાત્માની પવિત્રકૃપા મળે માનવદેહને,જ્યાં શ્રધ્ધાથી હિન્દુધર્મમાં ઘરમાંપુંજા કરાય
દુનીયામાં જીવને સમયે અનેકદેહથી જન્મમળે,જે નિરાધારદેહ અને માનવદેહથીમળે
નિરાધારદેહ એ પ્રાણીપશુજાનવર અને પક્ષીથી મળે,માનવદેહથી કર્મનીરાહે જીવાય
હિંદુધર્મમાં પવિત્રદેવી લક્ષ્મીમાતા છે,જેમનીકૃપાએ મળેલદેહને ધનથી સુખ મળીજાય
માનવદેહમળે જીવને અવનીપર,જે ગતજન્મનાદેહના થયેલકર્મથી માનવદેહમળી જાય
....પરમાત્માની પવિત્રકૃપા મળે માનવદેહને,જ્યાં શ્રધ્ધાથી હિન્દુધર્મમાં ઘરમાંપુંજા કરાય
જગતમાં મળેલ માનવદેહને જીવનમાં કર્મનો સંબંધ,જે થયેલ કર્મથી ધનનીકૃપાજથાય
પરમાત્માની પાવનકૃપાએ માનવદેહને નોકરી મળે,એ થયેલકામથી પગાર મળી જાય
અજબકૃપાળુ લક્ષ્મીમાતાની કૃપા મળે,જે મળેલજીવના દેહથી ઘરમાં પ્રભુનીપુંજાકરાય
અનેકપવિત્રદેહથી ભગવાને જન્મલીધા ભારતમાં,જે દુનીયામાં પવિત્રદેશથીજ ઓળ્ખાય
....પરમાત્માની પવિત્રકૃપા મળે માનવદેહને,જ્યાં શ્રધ્ધાથી હિન્દુધર્મમાં ઘરમાંપુંજા કરાય.
#####################################################################