March 7th 2023

મોહમાયાની કેડી

વનવાસ દરમિયાન શ્રી રામ, સીતા અને લક્ષ્મણ કેમ પહેરતા હતા પીળા રંગનાં વસ્ત્રો. | Gujarat Page
.             મોહમાયાની કેડી

તાઃ૭/૩/૨૦૨૩                 પ્રદીપ બ્રહ્મભટ્ટ  

પાવનકૃપા પરમાત્માની મળે ભારતદેશથી,જે જીવને મળેલ માનવદેહને સમજાય
જીવનમાં નાકોઇ અપેક્ષા અડે મળેલદેહને,એ પાવનકૃપાએ જીવન જીવાડી જાય
....પવિત્રપ્રેરણા મળે માનવદેહને,જે પ્રભુનીકૃપાએ મોહમાયાથી દેહને દુર રાખી જાય.
માનવદેહ મળે જીવને અવનીપર સમયે,એ ભગવાનની પવિત્રકૃપાની પ્રેરણા મળે
જગતમાં સમયનીસાથે જીવને જન્મમરણમળે,જે જીવને આગમનવિદાયથી દેખાય
ગતજન્મે થયેલ જીવના દેહના કર્મથી,અવનીપર જન્મ મળતા અનુભવ પણ થાય
ભગવાનની પવિત્રપ્રેરણા માનવદેહપર થાય,જ્યાં શ્રધ્ધાથી ઘરમાં પ્રભુનીપુંજાકરાય
....પવિત્રપ્રેરણા મળે માનવદેહને,જે પ્રભુનીકૃપાએ મોહમાયાથી દેહને દુર રાખી જાય.
જગતમાં મળેલમાનવદેહને પરમાત્માનોપ્રેમ મળે,જે જીવનામળેલદેહને સુખમળીજાય
જીવનમાં ના મોહમાયાનો સંબંધ રહે,એ પરમાત્માની પવિત્રકૃપા શ્રધ્ધાથી મેળવાય
હિંદુધર્મની પવિત્ર જ્યોત પગટી ભારતદેશથી,જ્યાં અનેકપવિત્ર દેહથી જન્મી જાય
ભગવાનની પ્રેરણા મળે માનવદેહને જીવનમાં,જ્યાં શ્રધ્ધાથીઘરમાં પ્રભુનીપુંજાકરાય
....પવિત્રપ્રેરણા મળે માનવદેહને,જે પ્રભુનીકૃપાએ મોહમાયાથી દેહને દુર રાખી જાય.
####################################################################
March 7th 2023

સંકટનો ઉપચાર

 આ 3 રાશિના લોકો પર રહે છે બજરંગબલીની કૃપા, પાર પડશે તમામ | Sandesh
.             સંકટનો ઉપચાર

તાઃ૭/૩/૨૦૨૩                પ્રદીપ બ્રહ્મભટ્ટ   
   
અવનીપર મળેલ માનવદેહને જીવનમાં,અનેકરાહે જીવન જીવતાજ અનુભવ થાય
અદભુતકૃપા પરમાત્માની હિંદુધર્મમાં.જે જગતમાં મળેલમાનવદેહને પ્રેરણાકરીજાય
.....જીવને અવનીપર જન્મમરણનો સંબંધ,જે ગતજન્મના થયેલ કર્મથીજ મળતો જાય.
જીવનેજન્મથી માનવદેહમળે એ પ્રભુકૃપા કહેવાય,જે નિરાધારદેહથી બચાવી જાય
સમયની સાથે જીવને ભગવાનની કૃપાજ મળે,એ દેહને કળીયુગથી દુર રાખીજાય
કળીયુગનીસાંકળ અવનીપર અનેકતકલીફ મળીજાય,એ દેહને સંકટપણ આપીજાય
જીવને પવિત્રરાહ મળે ભગવાનની કૃપાએ જીવનમાં,આવતા સંકંટથી બચાવી જાય
.....જીવને અવનીપર જન્મમરણનો સંબંધ,જે ગતજન્મના થયેલ કર્મથીજ મળતો જાય.
પવિત્રકૃપા પરમાત્માની જગતમાં ભારતદેશથી મળે,જ્યાં પવિત્રદેહથી જન્મલઈ જાય
જગતમાં હિંદુધર્મ એજપવિત્રધર્મ છે,જેમાં પવિત્રદેહથી ભગવાન ભારતમાં જન્મીજાય
મળેલમાનવદેહને લાગણી માગણીને દુર રાખતા,ના કોઇ સંકટ જીવનમાં મળીજાય
પવિત્ર શક્તિશાળી સંકટમોચક ભક્ત હનુમાન છે,જે શ્રધ્ધા ભક્તિથી બચાવી જાય
જીવનમાં નાકોઇજ આફત અડે એ પ્રભુકૃપા કહેવાય,જ્યાં ઘરમાં પ્રભુનીપુંજા કરાય
.....જીવને અવનીપર જન્મમરણનો સંબંધ,જે ગતજન્મના થયેલ કર્મથીજ મળતો જાય.
*********************************************************************


 

March 6th 2023

પ્રભુનો પવિત્ર પ્રેમ

@@@સાચો પ્રેમ એટલે શું? - Quora@@@ 
               પ્રભુનો પવિત્ર પ્રેમ

તાઃ૬/૩/૨૦૨૩                   પ્રદીપ બ્રહ્મભટ્ટ

પવિત્રપ્રેમ મળે પરમાત્માનો માનવદેહને,જ્યાં જીવનમાં સમયે ભગવાનની પુજા કરાય
મળે પવિત્રકૃપા પરમાત્માની,જે મળેલ માનવદેહને જીવનમાં પવિત્ર સુખ આપી જાય
...નામોહ માયાનો સ્પર્શ અડી જાય જીવનમાં,એજ પ્રભુનો પવિત્ર પ્રેમ મળતા મળી જાય.
ભગવાનની પવિત્રકૃપાએ માનવદેહને જીવનમાં,સુખ મળી જાય એ પાવનકૃપા કહેવાય
જીવને મળેલ દેહને કર્મનો સંબંધ મળે,જે માનવદેહથી પવિત્રરાહે જીવન જીવાડી જાય
ભગવાનની પવિત્રકૃપા અવનીપર ભારતદેશથી મળે,જ્યાં પ્રભુઅનેકપવિત્રદેહથીજન્મીજાય
શ્રધ્ધારાખીને હિંદુધર્મમાં ઘરમાં ભગવાનની પુંજા કરતા,પવિત્રકૃપા માનવદેહને મળીજાય
...નામોહ માયાનો સ્પર્શ અડી જાય જીવનમાં,એજ પ્રભુનો પવિત્ર પ્રેમ મળતા મળી જાય.
પરમાત્માની પવિત્ર કૃપાએ જીવને માનદેહ્હ મળે,જે ભારતદેશમાંજ હિંદુધર્મથી મેળવાય
જીવનમાં માનવદેહને સમય સાથે ચલાવી જાય,એ દેહને જીવનમાં કર્મનીરાહ મળીજાય
જગતમાં પવિત્ર ભારતદેશ કહેવાય,જ્યાં હિંદુધર્મમાં પ્રભુ અનેક પવિત્રદેહથી જન્મીજાય
હિંદુધર્મ એજ જગતમાં પવિત્રધર્મ છે,જેમાં દેવઅને દેવીઓની ધરમાં ધુપદીપકરી પુંજાય
...નામોહ માયાનો સ્પર્શ અડી જાય જીવનમાં,એજ પ્રભુનો પવિત્ર પ્રેમ મળતા મળી જાય.
#######################################################################
March 5th 2023

પવિત્રદેવીઓ હિંદુધર્મમાં

 ******
.           પવિત્રદેવીઓ હિંદુધર્મમાં
તાઃ૫/૩/૨૦૨૩                   પ્રદીપ બ્રહ્મભટ્ટ    

જગતમાં પવિત્રકૃપા પરમાત્માની કહેવાય,જે ભારતદેશને જગતમાં પવિત્ર કરી જાય
અનેક પવિત્રદેહથી ભગવાને દેવ અને દેવીઓથી,સમયે જન્મ લીધા  ભારર્તદેશમાં
....જગતમાં ભારતદેશએ પવિત્રદેશ કહેવાય,જ્યાં પરમાત્મા અનેકદેહથી જન્મ લઈ જાય.
જીવનેમળેલ માનવદેહને પવિત્રકૃપા મળે,જ્યાં જીવનમાં હિંદુધર્મની પવિત્રપ્રેરણા થાય
જગતમાં પવિત્ર હિંદુધર્મ ભારતદેશથી,જ્યાં ભગવાન દેવ અને દેવીઓથી જન્મી જાય
શ્રધ્ધાથી ભગવાનની ઘરમાં ધુપદીપ કરી પુંજા કરતા,જીવના દેહને મુક્તિ આપીજાય
મળેલ માનવદેહને જીવનમાં કોઇ અપેક્ષા રહે,ના જીવનમાં મોહમાયા કદી અડીજાય
....જગતમાં ભારતદેશએ પવિત્રદેશ કહેવાય,જ્યાં પરમાત્મા અનેકદેહથી જન્મ લઈ જાય.
હિંદુ ધર્મમાં ભગવાને પવિત્રદેહથી જન્મ લીધા,જે જગતમાં પવિત્રધર્મની પ્રેરણાકરીજાય
ભારતદેશમાં અનેક પવિત્ર દેવ અને દેવીઓથી જન્મલીધા,એ પરમાત્માની કૃપાકહેવાય
ભગવાનનીકૃપાએ જીવને જન્મથી માનવદેહમળે,જે નિરાધારદેહથી જીવને બચાવી જાય
જીવને મળેલ માનવદેહને શ્રધ્ધાથી દેવદેવીઓની પુંજાકરતા,જીવને પવિત્ર્ર રાહમળીજાય
....જગતમાં ભારતદેશએ પવિત્રદેશ કહેવાય,જ્યાં પરમાત્મા અનેકદેહથી જન્મ લઈ જાય.
#######################################################################

	
March 4th 2023

પ્રેરણા મળે સમયે

 પ્રભુ પ્રત્યેના સમર્પણ ભાવની ઉત્તમ ભૂમિકા: ''પ્રભુ, માંગવું કાંઈ નથી. ફક્ત આભાર માનવો છે.'' | Dharmlok magazine Amrut ni Anjali 30 June 2022
.            પ્રેરણા મળે સમયે

તાઃ૪/૩/૨૦૨૩                 પ્રદીપ બ્રહ્મભટ્ટ  
   
પવિત્ર પ્રેરણામળે માનવદેહને પરમાત્માની,જે જીવનમાં પવિત્રરાહે જીવન જીવાય
ના મોહમાયાની કોઇ કેડી અડે મળેલદેહને,એ પાવનરાહેજ જીવન જીવાડી જાય
....એ ભગવાનની પવિત્ર પાવનકૃપાજ કહેવાય,સગે હિંદુધર્મમાં માતાનીકૃપાય મળી જાય.
અવનીપર સમયે જીવને માનવદેહ મળે,જે પ્રભુકૃપાએ નિરાધારદેહથી બચાવી જાય
નિરાધારદેહ એ પ્રાણીપશુજાનવરઅને પક્ષીથી મળે,નાદેહને કોઇસમજણ મળી જાય
આ અદભુતલીલા અવનીપર પ્રભુની કહેવાય,જે માનવદેહને કર્મનીરાહે જીવાડી જાય
પ્રભુની પવિત્રકૃપા એ જીવનાદેહપર થાય,એ જીવનમાં શ્રધ્ધાથી પ્રભુની ભક્તિ કરાય
....એ ભગવાનની પવિત્ર પાવનકૃપાજ કહેવાય,સગે હિંદુધર્મમાં માતાનીકૃપાય મળી જાય.
પરમાત્માની ભક્તિની પવિત્રરાહે પ્રેરણામળે,એ પવિત્રકૃપા ભારતદેશથી દેહનેમળીજાય
જીવને જન્મે માનવદેહ મળે અવનીપર,જે ગતજન્મના દેહના થયેલ કર્મથીજ મેળવાય
માનવદેહને પવિત્રપ્રેરણામળે પ્રભુની,એ પ્રભુકૃપાએ ભારતદેશમાં માનવદેહ મળી જાય
જીવને જન્મમરણથી આગમનવિદાય મળીજાય,શ્રધ્ધાથી ઘરની ભક્તિથીમુક્તિમળીજાય
....એ ભગવાનની પવિત્ર પાવનકૃપાજ કહેવાય,સગે હિંદુધર્મમાં માતાનીકૃપાય મળી જાય.
********************************************************************

 

March 4th 2023

શ્રધ્ધાથીભક્તિ

***દુર્ગા આરતી - જય અંબે ગૌરી***
.            શ્રધ્ધાથી ભક્તિ

તાઃ૪/૩/૨૦૨૩                પ્રદીપ બ્રહ્મભટ્ટ    
   
પવિત્ર અદભુતકૃપા હિંદુધર્મથી ભારતદેશપર થઈ,જે જગતમાં પવિત્રદેશથી પ્રેરી જાય
પરમાત્મા પવિત્રદેવદેવીઓથી ભારતમાં જન્મીજાય,કૃપાએ અંતે જીવને મુક્તિમળીજાય
....જગતમાં હિંદુધર્મને પવિત્રધર્મ કર્યો,એ પવિત્રક્રુપા પરમાત્માની ભારતદેશને પવિત્ર કરી જાય.
હિંદુધર્મની પવિત્રજ્યોત પ્રગટી જગતમાં,જે મળેલ માનવદેહને જીવનમાંસુખ આપીજાય
પવિત્રદેવ અને દવીઓની પ્રેરણામળે દેહને,જે જીવનમાં શ્રધ્ધાથી ઘરમાં પુંજા કરીજાય
પવિત્રશ્રધ્ધાથી ભક્તિકરવા પ્રભુનીકૃપાએ,મંત્રનો ઉપચાર કરી દેવદેવીઓને વંદન કરાય
ભારતદેશમાં પવિત્રજન્મથી દેહલઈ આવીજાય,જે માનવદેહને શ્રધ્ધાથી પુંજાકરાવી જાય
....જગતમાં હિંદુધર્મને પવિત્રધર્મ કર્યો,એ પવિત્રક્રુપા પરમાત્માની ભારતદેશને પવિત્ર કરી જાય.
અવનીપર જીવને જન્મમરણનો સંબંધ જે દેહ મળતા જીવને સમયસાથે જીવન જીવાય
જીવને માનવદેહ મળે એ પ્રભુકૃપા કહેવાય,એ ગતજન્મના દેહના કર્મથી દેહ મળીજાય
સમયને નાપકડાય કોઇ જીવથી જગતપર,જે સમયે જીવનેનિરાધારદેહથી આગમનથાય 
પવિત્રદેવ અને દેવીઓની હિંદુધર્મમાં કૃપામળે,જ્યાં શ્રધ્ધારાખીને ધુપદીપથી વંદનકરાય
....જગતમાં હિંદુધર્મને પવિત્રધર્મ કર્યો,એ પવિત્રક્રુપા પરમાત્માની ભારતદેશને પવિત્ર કરી જાય.
#############################################################################
..શ્રી અંબે શરણં મમઃ..ૐ હ્રીં દુર્ગે દુર્ગે રક્ષ્મી સ્વાહા..ૐ ક્રીં કાલિયે નમઃ..જય સરસ્વતી માતા 
******************************************************************************
March 3rd 2023

હોળી ઉજવો

 સુરક્ષિત ઉપાયોથી ઉજવો હોળીનો તહેવાર , જાણો કેટલીક ખાસ વસ્તુઓ
.              હોળી ઉજવો  

તાઃ૩/૩/૨૦૨૩                પ્રદીપ બ્રહ્મભટ્ટ   

પરમાત્માની પવિત્રકૃપા હિંદુધર્મમાં કહેવાય,જે સમયે પવિત્ર તહેવારને ઉજવાય
જીવને મળેલ માનવદેહપર પ્રભુનીકૃપા થાય,એ હિંદુધર્મમાં પવિત્રરાહે લઈ જાય
.....સમયનીસાથે ચાલતા માનવદેહપર,પ્રભુની પાવનકૃપા થાય જે પ્રસંગથી અનુભવાય.
હિંન્દુધર્મમાં પવિત્રકૃપા પરમાત્માની,જે જગતમાં પવિત્ર પ્રસંગની પ્રેરણા કરીજાય
શ્રધ્ધારાખીને ઘરમાં ભગવાનની પુંજા કરવા,મળેલમાનવદેહને પ્રભુની પ્રેરણાથાય
પવિત્રદેહથી ભગવાને ભારતદેશમાં જન્મ લીધા,જે હિંદુધર્મમાં ભક્તિ મળી જાય
હોળીના પવિત્રતહેવારને ઉજવવા,ભક્તિની પ્રેરણાથી હોળીનુદહનકરી પુંજી જાય
.....સમયનીસાથે ચાલતા માનવદેહપર,પ્રભુની પાવનકૃપા થાય જે પ્રસંગથી અનુભવાય.
જગતમાં પવિત્રહિંદુધર્મ છે જેભારતદેશથી,જીવને મળેલમાનવદેહને પ્રેરણાકરીજાય
ભગવાનની પવિત્ર પ્રેરણાથી તહેવાર મળે,જે શ્રધ્ધાળુ ભક્તિથી તહેવાર ઉજવાય  
નાજીવનમાં કોઇઅપેક્ષા રખાય,એ શ્રધ્ધાથીકરેલ ભક્તિથી જીવને મુક્તિમળીજાય
મળેલમાનવદેહના જીવને કર્મનોસંબંધ,પ્રભુનીકૃપા જીવને સમયેમુક્તિ આપી જાય
.....સમયનીસાથે ચાલતા માનવદેહપર,પ્રભુની પાવનકૃપા થાય જે પ્રસંગથી અનુભવાય.
######################################################################

	
March 2nd 2023

સમયની સાથે ચાલજો

 *****કળશ ૮ / વિશ્રામ ૫૪ // શ્રીહરિલીલામૃત - Shri Harililamrut // Anirdesh.com*****
.           સમયની સાથે ચાલજો 

તાઃ૩/૨/૨૦૨૩                   પ્રદીપ બ્રહ્મભટ્ટ   

કુદરતની પાવનકૃપા મળે જીવના માનવદેહને,જે મળેલદેહને પ્રભુકૃપાએ સમજાય
ના જીવનમાં મળેલ જન્મથી કોઇઅપેક્ષા રખાય,જે દેહને પવિત્રરાહે જીવાડીજાય
....આ અદભુતકૃપા પરમાત્માનીજ જગતમાં કહેવાય,જ્યાં શ્રધ્ધારાખીને જીવન જીવાય.
પરમાત્માનો પવિત્રપ્રેમ એપ્રભુકૃપા કહેવાય,જે જીવના મળેલદેહને સુખઆપી જાય
માનવદેહ જીવનેમળે જેપાવનરાહે જીવાડીજાય,કૃપાએ નિરાધારદેહથી બચાવીજાય
જીવને જન્મમરણનો સંગાથ મળે,એ ગતજન્મનાદેહના થયેલ કર્મથી આગમનથાય
પવિત્રરાહે જીવનજીવવા જીવનામળેલદેહપર,પરમાત્માની પવિત્રકૃપા સુખઆપીજાય
....આ અદભુતકૃપા પરમાત્માનીજ જગતમાં કહેવાય,જ્યાં શ્રધ્ધારાખીને જીવન જીવાય.
જગતમાં મળેલ માનવદેહના જીવને કર્મનો સંબંધ,જે જીવને જન્મમરણ આપી જાય
ભગવાનની પાવનકૃપા જગતમાં,જે પવિત્ર હિંદુધર્મથી ભારતદેશમાંજ જન્મ લઈજાય
માનવદેહને સમયસાથે ચાલવા મળેલદેહથી,ઘરમાં ધુપદીપકરી પ્રભુની આરતીકરાય
પવિત્રકૃપા મળે પરમાત્માની મળેલ માનવદેહને,જે જીવનમાં સુખ શાંંતિ આપીજાય
....આ અદભુતકૃપા પરમાત્માનીજ જગતમાં કહેવાય,જ્યાં શ્રધ્ધારાખીને જીવન જીવાય.
*********************************************************************

 

March 2nd 2023

પવિત્રકર્મ મળેલદેહના

 દેવોના શિલ્પી પ્રભુ વિશ્વકર્
.           પવિત્રકર્મ મળેલદેહના

તાઃ૨/૩/૨૦૨૩                  પ્રદીપ બ્રહ્મભટ્ટ   
 
અવનીપર મળેલમાનવદેહને જીવનમાં,કર્મનોસંબંધ એ પરમાત્માની કૃપા કહેવાય 
જીવને જન્મમરણનો સંબંધ જે સમયસાથે લઈજાય,માનવદેહ એપ્રભુનીકૃપા થાય
....ગતજન્મે મળેલદેહને જીવનમાં કર્મનો સંગાથમળે,પ્રભુકૃપા નિરાધારદેહથી બચાવી જાય.
મળેલ દેહથી ભગવાનની શ્રધ્ધાથી પ્રાર્થના કરતા,જીવનમાં પવિત્રકર્મથી સુખ મળે
પવિત્રકૃપા પ્રભુની જગતમાં ભારતદેશથી,જ્યાં પ્ર્ભુ અનેક પવિત્રદેહથી જન્મી જાય
જીવનમાં શ્રધ્ધાથી ઘરમાં ધુપદીપ પ્રગટાવી,આરતી કરીનેજ ભગવાનને વંદન કરાય
સમયે મળેલદેહને સવારેજ ભગવાનની સેવા કરી,જીવનમાં કર્મનો સંગાથ મળીજાય
....ગતજન્મે મળેલદેહને જીવનમાં કર્મનો સંગાથમળે,પ્રભુકૃપા નિરાધારદેહથી બચાવી જાય.
અદભુતકૃપા ભગવાનની અવનીપરકહેવાય,જે જીવનેમળેલદેહને પવિત્રકર્મ કરાવીજાય
પરમાત્માની પવિત્રકૃપાએ શ્રધ્ધાથી જીવન જીવતાદેહને,ના કોઇ તકલીફ અડી જાય 
જીવનમાં કર્મનોસંબંધ માનવદેહને મળે,એ પરમાત્માની પવિત્રકૃપાએ જીવન જીવાય
નાકોઇઅપેક્ષા કેઆશા દેહનેરહે,જે પ્રભુકૃપાએ જીવને જન્મમરણથીમુક્તિ મળી જાય
....ગતજન્મે મળેલદેહને જીવનમાં કર્મનો સંગાથમળે,પ્રભુકૃપા નિરાધારદેહથી બચાવી જાય.
#######################################################################

,

March 1st 2023

સમજણની રાહ

 અશ્વિનિયત/अश्विनियत/Ashwiniyat : September 2014
.             સમજણની રાહ 

તાઃ૧/૩/૨૦૨૩                  પ્રદીપ બ્રહ્મભટ્ટ  
મળેલ માનવદેહપર પરમાત્માની પાવનકૃપા મળે,જ્યાં શ્રધ્ધાથી સમય સાથે ચલાય
નાકોઇ આશાઅપેક્ષા કે નામોહમાયા અડીજાય,એ પવિત્રરાહે જીવન જીવાડી જાય
...અદભુતકૃપા અવનીપર ભગવાનની કહેવાય,જે માનવદેહને જીવનમાંસુખ આપી જાય.
જીવને અવનીપર જન્મમરણનો સંબંધ મળે,એ અનેકદેહથી જીવનુ આગમન થાય
જન્મથી મળેલમાનવદેહને કર્મની કેડી અડે,જે ગતજન્મના માનવદેહનાકર્મથી મળૅ
કુદરતની આ પાવનકૃપા જીવપર કહેવાય,એ નિરાધારદેહથી જીવને બચાવી જાય
જીવને મળેલદેહને ભગવાનની પવિત્રકૃપાએ,જીવનમાં સમજણની રાહ મળી જાય
...અદભુતકૃપા અવનીપર ભગવાનની કહેવાય,જે માનવદેહને જીવનમાંસુખ આપી જાય.
પવિત્રકૃપા મળે પરમાત્માની માનવદેહને,એ મળેલમાનવદેહને પવિત્રરાહેજીવાડીજાય
મળેલ માનવદેહને જીવનમાં પવિત્રરાહ મળે,જ્યાં શ્રધ્ધાથી ઘરમાં પ્રભુનીપુંજા કરાય
જીવને સમયે નિરાધારદેહ મળે અવનીપર,એદેહને નાકોઇ કર્મનીરાહ કદી મળીજાય
અદભુતકૃપા ભગવાનની જગતપર કહેવાય,એ જીવના દેહને સમય સાથે લઈ જાય
...અદભુતકૃપા અવનીપર ભગવાનની કહેવાય,જે માનવદેહને જીવનમાંસુખ આપી જાય.
####################################################################

 

« Previous Page