May 9th 2023

પાર્વતીનંદન શ્રીગણેશ
તાઃ૯/૫/૨૦૨૩ પ્રદીપ બ્રહ્મભટ્ટ
હિંદુધર્મ એજગતમાં પવિત્રધર્મ કહેવાય,જેમાં ભગવાન અનેક પવિત્રદેહથી જન્મી જાય
ભારતદેશને પવિત્રદેશ કર્યો જગતમાં,જ્યાં પવિત્રદેહથી જન્મલઈ માનવદેહને પ્રેરીજાય
....શ્રી શંકરભગવાન એ પવિત્રભગવાન છે,જેમની ૐ નમઃશિવાયથી સોમવારે પુંજા કરાય.
હિંદુધર્મમાં આ પવિત્રપરિવાર છે જેમને ભોલેનાથ,સંગે પત્નિ માતા પાર્વતી કહેવાય
અદભુત શક્તિશાળી ભગવાન હિંદુધર્મમાં કહેવાય,જેમના પવિત્રસંતાન શ્રીગણેશથાય
પવિત્રસંતાન ગૌરીનંદન ગજાનનપણકહેવાય,જે વિઘ્નહર્તાઅને ભાગ્યવિધાતાય કહેવાય
અવનીપર જીવનેજન્મથી માનવદેહ મળેjજેને જીવનમાં ભાગ્યવિધાતા સુખ આપીજાય
....શ્રી શંકરભગવાન એ પવિત્રભગવાન છે,જેમની ૐ નમઃશિવાયથી સોમવારે પુંજા કરાય.
જીવનેજન્મથી મળેલમાનવદેહમળે,જેને જીવનમાં વિઘ્નહર્તાશ્રીગણેશની ઘરમાં પંજાથાય
માતા પાર્વતીના પવિત્રસંતાન શ્રીગણેશની,ઘરમાં ૐ ગં ગણપતયે નમોનમઃથી પુંજાય
પવિત્ર શ્રીગણેશના પરિવારમાં પત્નિ રીધ્ધી અને સિધ્ધી જીવનમાં જીવનસંગીનીથાય
શ્રીગણેશના જીવનમાં પવિત્ર સંતાન જ્ન્મી જાય,જેમને શુભ અને લાભથી ઓળખાય
....શ્રી શંકરભગવાન એ પવિત્રભગવાન છે,જેમની ૐ નમઃશિવાયથી સોમવારે પુંજા કરાય.
#######################################################################
May 7th 2023
.
પવિત્ર આશિર્વાદ
તાઃ૭/૫/૨૦૨૩ પ્રદીપ બ્રહ્મભટ્ટ
મળેલદેહને જીવનમાં કર્મનોસંગાથ મળી જાય,એ પરમાત્માની પાવનકૃપાએ મેળવાય
નાકોઇ આશા અપેક્ષા દેહને અડી જાય,જે જીવનમાં પવિત્ર્ કર્મનો સાથ મળી જાય
.....એ અદભુતલીલા અવનીપર કહેવાય,એ જન્મથી ભગવાને લીધેલ દેહથીજ પ્રેરી જાય.
જગતમાં પરમાત્મા અનેક પવિત્ર દેહથી,ભારતદેશમાં જન્મ લઈ પવિત્રદેશ કરી જાય
જીવપર ભગવાનનીકૃપાએ માનવદેહથી જન્મમળે,જે જીવને જન્મમરણથી સ્પર્શી જાય
અવનીપર જીવને જન્મથીદેહ મળે,માનવદેહ પ્રભુનીકૃપા જે નિરાધારદેહથીબચાવીજાય
જીવને જન્મમરણનો સંબંધમળે અવનીપર,ભગવાનની પવિત્રકૃપાએ માનવદેહમેળવાય
.....એ અદભુતલીલા અવનીપર કહેવાય,એ જન્મથી ભગવાને લીધેલ દેહથીજ પ્રેરી જાય.
જીવને અવનીપર ગતજ્ન્મના કર્મથી દેહ મળે,એ માબાપના પવિત્રપ્રેમથી જન્મ મળે
પરિવારમા સંતાનથી જન્મ મળતા,ભગવાનની કૃપાએ પવિત્રરાહે જીવન જીવી જવાય
મળે પવિત્રઆશિર્વાદ મળેલદેહને,જે બાળપણજુવાની અને ઘૅડપણમાં સુખ આપીજાય
પવિત્ર ભારતદેશ જગતમાં થયો છે,જ્યાં ભગવાન પવિત્રદેહથી જન્મલઈ કૄપા કરીજાય
.....એ અદભુતલીલા અવનીપર કહેવાય,એ જન્મથી ભગવાને લીધેલ દેહથીજ પ્રેરી જાય.
#####################################################################
May 6th 2023
. ભક્તિની પવિત્રકેડી
તાઃ૬/૫/૨૦૨૩ પ્રદીપ બ્રહ્મભટ્ટ
પરમાત્માની પવિત્રકૃપાએ મળેલદેહને જીવનમાં,શ્રધ્ધાથી પ્રભુની પવિત્રરાહે પુંજા કરાય
માનવદેહને જીવનમાં કર્મનોસંબંધ કહેવાય,એ ભગવાનનીકૃપાએ દેહને સમયે મળીજાય
....જગતમાં હિંદુધર્મથી માનવદેહને પ્રેરણા મળીજાય,એ દેહને ભક્તિની પવિત્રકેડીએ લઈ જાય.
ભગવાનની પવિત્રકૃપા મળે માનવદેહને,જ્યાં પ્રભુ ભારતદેશમાં પવિત્રદેહથી જન્મીજાય
જગતમાં ભારતદેશને પવિત્રદેશ કર્યો,જ્યાં ભગવાનના દેહની પ્રભાતે ઘરમાં પુંજા કરાય
અવનીપર જીવને જન્મથી મળેલ માનવદેહ,એ હિંદુધર્મથી જીવને અંતે મુક્તિઆપીજાય
પરમાત્માની પવિત્રપ્રેરણાએ જીવને મળેલદેહને,સમયનીસાથે ચાલવાની પ્રેરણા મળીજાય
....જગતમાં હિંદુધર્મથી માનવદેહને પ્રેરણા મળીજાય,એ દેહને ભક્તિની પવિત્રકેડીએ લઈ જાય.
ભગવાનનીકૃપા માનવદેહનેમળે,જે જીવનાદેહને જીવનમાં પ્રભુનીભક્તિની પ્રેરણાકરી જાય
જીવનમાં સમયને નાકોઇથી પકડાય,કે નાકોઇથી દુર રહીને જીવનમાં પવિત્ર્રરાહે જીવાય
અનેક પવિત્રદેહથી ભગવાને ભારતદેશમાં જન્મલીધા,જે પવિત્રહિંન્દુધર્મથી પ્રેરણાકરીજાય
પ્રભુની પવિત્રકૃપા મળે ભક્તને,જ્યાં શ્રધ્ધાથીઘરમાં ધુપદીપ પ્રગટાવી પ્રભુનીઆરતીકરાય
....જગતમાં હિંદુધર્મથી માનવદેહને પ્રેરણા મળીજાય,એ દેહને ભક્તિની પવિત્રકેડીએ લઈ જાય.
##########################################################################
May 5th 2023
. સમયસમજીને ચાલતા
તાઃ૫/૫/૨૦૨૩ પ્રદીપ બ્રહ્મભટ્ટ
જીવના મળેલદેહને જીવનમાં અનેકરાહે જીવન જીવાય,સમયે પ્રભુકૃપા મેળવાય
નાજીવની કોઇ તાકાત અવનીપર,ભગવાનનીકૃપાએ મળેલદેહને સમયે સમજાય
....કુદરતની પાવનકૃપા એ જીવને જન્મમરણથી,અવનીપર આગમનવિદાય આપી જાય.
જગતમાં પરમાત્માનોપ્રેમ મળે જીવનાદેહને,જે સમયેપવિત્રરાહે જીવનજીવાડીજાય
અવનીપરના આગમનથી જીવને કર્મનોસંબંધ મળે,જે કૃપાએ સમયસાથે લઈજાય
પવિત્રકૃપા મળે પવિત્ર ભારતદેશથી,જ્યાં ભગવાન અનેક પવિત્રદેહથી જન્મીજાય
જગતમાં પ્રભુનીકૃપાએ જીવનાદેહને પવિત્રહિંદુધર્મથી,જીવનજીવાડી સુખઆપીજાય
....કુદરતની પાવનકૃપા એ જીવને જન્મમરણથી,અવનીપર આગમનવિદાય આપી જાય.
પવિત્ર પ્રભુનીકૃપામળે જીવને,જે સમયેમાનવદેહમળે એ નિરાધારદેહથીબચાવીજાય
અવનીપર નિરાધારને નાકોઇ કર્મનોસંબંધ,એ પશુપક્ષીજાનવર અને પ્રાણીથી મળે
પવિત્ર હિંદુધર્મથી મળેલદેહથી જીવન જીવતા,ઘરમાં ધુપદીપ પ્રગટાવી પુંજન કરાય
ભગવાને ભારતદેશને પવિત્રદેશ કર્યો,જ્યાં પ્રભુ પવિત્રદેહથી ભારતમાં જન્મલઈજાય
....કુદરતની પાવનકૃપા એ જીવને જન્મમરણથી,અવનીપર આગમનવિદાય આપી જાય.
#####################################################################
May 5th 2023
###
###
. સમયનો સાથ મળે
તાઃ૫/૫/૨૦૨૩ પ્રદીપ બ્રહ્મભટ્ટ
પવિત્રકૃપા પરમાત્માની અવનીપર મેળવાય,એ મળેલ માનવદેહપર કૃપાથી અનુભવાય
જીવના મળેલમાનવદેહને જીવનમાં કર્મનોસંગાથ મળે,એ પ્રભુના પવિત્રપ્રેમથી મેળવાય
....મળેલદેહ એ જીવના ગતજન્મના દેહનાકર્મથી મળે,જે જીવને જન્મથી માનવદેહ મળી જાય.
પરમાત્માની પવિત્રપ્રેરણા મળે માનવદેહને,જ્યાં શ્રધ્ધાથી જીવનમાં પ્રભુની ભક્તિકરાય
જગતમાં પવિત્રકૃપા ભગવાનની કહેવાય ભારતદેશથી,જ્યાં પ્રભુઅનેકદેહથી જન્મી જાય
ભારતદેશને જગતમાં પરમાત્માએ પવિત્રદેશ કર્યો,જ્યાં અનેકપવિત્રદેહથીકૃપા કરી જાય
ભગવાને લીધેલાદેહ માનવદેહને પ્રેરણા કરે,જે હિંદુધર્મની પવિત્ર પ્રેરણાથી ભક્તિકરાય
....મળેલદેહ એ જીવના ગતજન્મના દેહનાકર્મથી મળે,જે જીવને જન્મથી માનવદેહ મળી જાય.
અદભુતકૃપા અવનીપર પરમાત્માની જે માનવદેહને,જીવનમાં સમયે ભક્તિનીપ્રેરણા મળે
મળેલમાનવદેહને જીવનમાં સમયની સાથે ચાલવા,શ્રધ્ધાથી ઘરમાં ભગવાનનીપુંજા કરાય
જીવને અવનીપર સમયે જન્મમરણનો સંગાથ મળે,જે હિંન્દુધર્મથીજ જીવને બચાવીજાય
મળેલદેહને જીવનમાં શ્રધ્ધાથી ભક્તિકરતા,ના કોઇઆશાઅપેક્ષાકદી જીવનમાં અડીજાય
....મળેલદેહ એ જીવના ગતજન્મના દેહનાકર્મથી મળે,જે જીવને જન્મથી માનવદેહ મળી જાય.
****************************************************************************
May 4th 2023
. પવિત્ર પાવનકૃપા
તાઃ૪/૫/૨૦૨૩ પ્રદીપ બ્રહ્મભટ્ટ
અવનીપર મળેલ માનવદેહને પ્રભુકૃપાએ,સમયની પવિત્રરાહ દેહને મળી જાય
જીવને સમયે જન્મમરણથી અનુભવ થાય,જે પરમાત્માની પાવનકૃપા કહેવાય
....હિંદુધર્મમાં ભગવાન પવિત્રદેવદેવીઓથી,ભારતદેશમાં જન્મલઈ પવિત્રકૃપા કરી જાય.
પરમાત્માની કૃપાએ જીવને માનવદેહથી જન્મમળે,એ જીવનમાં કર્મ કરાવીજાય
અદભુત પવિત્રકૃપાએ માનવદેહથી જીવનમાં,શ્રધ્ધાથી દેવ દેવીઓની પુંજાકરાય
જગતમાં હિંદુધર્મમાં ભગવાનની દેવદેવીઓથી,ઘરમાં ધુપદીપકરી આરતી કરાય
ભગવાનની પવિત્ર પ્રેરણા મળે જીવનંમાં,જે દેવદેવીઓની ભારતથી મળી જાય
....હિંદુધર્મમાં ભગવાન પવિત્રદેવદેવીઓથી,ભારતદેશમાં જન્મલઈ પવિત્રકૃપા કરી જાય.
પાવનકૃપા મળે જીવનમાં મળેલદેહને,જ્યાં શ્રધ્ધાથીઘરમાં પ્રભુનાદેહની પુંજાકરાય
પરમાત્માએ ભારતદેશને જગતમાં પવિત્રદેશકર્યો,જ્યાં પ્રભુ પવિત્રદેહથીજન્મીજાય
જીવને અવનીપર જન્મમરણનો સંબંધ,જે જીવના ગતજન્મનાકર્મથી દેહમળીજાય
જગતમાં મળેલમાનવદેહએ પાવનકૃપા કહેવાય,જેમની સમયે ઘરમાં પુંજા કરાય
....હિંદુધર્મમાં ભગવાન પવિત્રદેવદેવીઓથી,ભારતદેશમાં જન્મલઈ પવિત્રકૃપા કરી જાય.
###################################################################
May 3rd 2023
. માનવતા મળી
તાઃ૩/૫/૨૦૨૩ પ્રદીપ બ્રહ્મભટ્ટ
પાવનકૃપા અવનીપર પરમાત્માની કહેવાય,જે જીવના માનવદેહપર કૃપા કરી જાય
અનેકદેહથી જીવનેજન્મમળે અવનીપર,માનવદેહ જીવને નિરાધારદેહથી બચાવીજાય
....જીવને સમયે માનવદેહમળે એપ્રભુકૃપા કહેવાય,જે મળૅલદેહને કર્મનોસાથ આપી જાય.
અવનીપરસમયે જીવને જન્મમરણથી આગમનવિદાય મળે,નાકોઇ જીવથીદુરરહેવાય
પવિત્ર પરમાત્માની કૃપાએ જીવને માનવદેહમળે,જે જીવનમાં સમયની સાથેલઈજાય
જીવને પવિત્રકૃપા મળે જીવનમાં જ્યાંશ્રધ્ધાથી,મળેલદેહથી ઘરમાં પ્રભુનીભક્તિકરાય
જગતમાં પવિત્રહિંદુધર્મ છે જેમાં ભગવાન.અનેક પવિત્રદેહથી ભારતમાં જન્મલઈજાય
....જીવને સમયે માનવદેહમળે એપ્રભુકૃપા કહેવાય,જે મળૅલદેહને કર્મનોસાથ આપી જાય.
અદભુતકૃપા અવનીપર પરમાત્માની કૃપા કહેવાય,જે જીવને જન્મમરણથી અનુભવાય
સમયેજીવને નિરાધારદેહથી જન્મમળે,એ પ્રાણીપશુજાનવર અને પક્ષીથી દેહમળીજાય
પવિત્રકૃપા થાય ભગવાનની જીવપર,જે જીવને માનવદેહ મળે જે જન્મમરણથી મળે
જીવનાદેહને પ્રભુનીકૃપા સમયસાથે લઈજાય,શ્રધ્ધાભક્તિનીરાહેજીવતા મુક્તિમળીજાય
....જીવને સમયે માનવદેહમળે એપ્રભુકૃપા કહેવાય,જે મળૅલદેહને કર્મનોસાથ આપી જાય.
***********************************************************************
May 2nd 2023
.
પવિત્રપ્રેરણા પ્રભુની
તાઃ૨/૫/૨૦૨૩ પ્રદીપ બ્રહ્મભટ્ટ
પરમાત્માની પવિત્રકૃપા અવનીપર કહેવાય,જે મળેલદેહને અનુભવથી જીવાડી જાય
માનવદેુહ મળે જીવને સમયે જે પ્રભુનીકૃપા થાય,જીવને જન્મમરણથી સમજાઈજાય
.....જીવપર ભગવાનનીજ કૃપા કહેવાય,જે જીવના મળેલદેહની પવિત્ર ભક્તિથી મેળવાય.
જગતમાં સમયે જીવને માનવદેહ મળે,જે સમયે નિરાધારદેહથી જીવને બચાવી જાય
નિરાધારદેહ એ પ્રાણીપશુજાનવરઅને પક્ષીથીદેહ મળે,ના કોઇજીવનો કદીસાથ મળે
ભગવાનની પવિત્રકૃપા મળે જીવનાદેહને,એ મળેલદેહથી શ્રધ્ધાથી ઘરમાંપુંજાકરીજાય
જીવનુ આગમન માનવદેહથીથાયસમયે,જે પરમાત્માની પવિત્રકૃપાએ જીવનેમળીજાય
.....જીવપર ભગવાનનીજ કૃપા કહેવાય,જે જીવના મળેલદેહની પવિત્ર ભક્તિથી મેળવાય.
અદભુતકૃપા પરમાત્માની કહેવાય,જે જીવને જન્મમરણથી આગમનવિદાય આપીજાય
મળેલદેહને જીવનમાં કર્મનો સંબંધમળે,જે મળેલદેહને ગતજન્મનાદેહના કર્મથીજ મળે
મળેલ માનવદેહને જીવનમાં ઉંમરનો સાથ મળે,જે બાળપણજુવાનીઅને ઘૈડપણ મળે
જીવનમાં સમયે ભગવાનનીસેવા ઘરમાંકરવા,ધુપદીપ પ્રગટાવી પુંજાકરી આરતી કરાય
.....જીવપર ભગવાનનીજ કૃપા કહેવાય,જે જીવના મળેલદેહની પવિત્ર ભક્તિથી મેળવાય.
######################################################################
May 2nd 2023
*****
*****
. વિઘ્નહર્તા શ્રીગણેશ
તાઃ૨/૫/૨૦૨૩ પ્રદીપ બ્રહ્મભટ્ટ
મળેલ માનવદેહના જીવનમાં દુઃખહર્તા વિઘ્નહર્તા,માતા પાર્વતીના સંતાનથીઓળખાય
હિંદુધર્મમાં પવિત્રસુખ આપનાર શ્રીગણેશજી થયા,એ શંકરભગવાનના પુત્રપણકહેવાય
.....શ્રી ગણેશને માતાપિતાનીકૃપા મળતા,જીવનમાં પવિત્રરાહે જીવનજીવી સુખ આપી જાય.
ભારતદેશથી હિન્દુધર્મને પવિત્રધર્મ કહેવાય,જેમાં ભગવાન અનેકદેહથી જન્મ લઈ જાય
શંકરભગવાન એ પવિત્રભગવાનં છે,જેમના શિવલિંગને સોમવારે દુધઅર્ચનાથીપુંજાકરાય
પવિત્રપત્ની પાર્વતીમાતાકહેવાય,કુળમાં શ્રીગણેશ શ્રીકાર્તિકેય પુત્રીઅશોકસુંદરી કહેવાય
મળેલમાનવદેહથી જીવનંમાં શ્રધ્ધાથી,ૐનમઃશિવાય સંગે બમબમભોલે મહાદેવથીપુંજાય
.....શ્રી ગણેશને માતાપિતાનીકૃપા મળતા,જીવનમાં પવિત્રરાહે જીવનજીવી સુખ આપી જાય.
પવિત્રસંતાન ગણપતિ કહેવાય જે વિઘ્નહર્તા દુઃખહર્તાકહેવાય,જેમની દરેકપ્રસંગેપુંજાકરાય
ગણપતિની પત્નિ રીધ્ધી અને સિધ્ધી કહેવાય,પવિત્રસંતાન શુભ અને લાભથી ઓળખાય
શંકર ભગવાનની પવિત્રકૃપા મળેલ માનવદેહપર,જે જીવના દેહને સુખશાંંતિ આપી જાય
અદભુતકૃપા પરમાત્માની જે ભારતદેશમા પવિત્રજન્મલઈ,જીવના માનવદેહપર કૃપાકરીજાય
.....શ્રી ગણેશને માતાપિતાનીકૃપા મળતા,જીવનમાં પવિત્રરાહે જીવનજીવી સુખ આપી જાય.
###########################################################################
May 1st 2023
%%%%%
%%%%%
. સલામ ગરવી ગુજરાતને
તાઃ૧/૫/૨૦૨૩ (ગુજરાતનો સ્થાપના દીવસ) પ્રદીપ બ્રહ્મભટ્ટ
જગતમાં પવિત્રકૃપા ભગવાનની,જે ભારતદેશમાં જન્મ લઈ પવિત્ર કરી જાય
માનવદેહને પ્રેરણા મળીજાય,એ પવિત્ર ગુજરાતની આજે સ્થાપના કરી જાય
....પવિત્રકર્મની પ્રેરણા મળે જગતમાં,એ માનવદેહથી ગુજરાતમાં જન્મથી આવી જાય.
ભારતદેશમાં પવિત્ર સ્ટેટ ગુજરાત કહેવાય,જેની ૧ મે ૧૯૬૦માં સ્થાપના કરાય
જગતમાં ગુજરાતથી આવેલા ગુજરાતીઓ,અનેકપવિત્રરાહે પવિત્રકર્મે પ્રેરી જાય
સ્થાપનાદીવસે જગતમાં કર્મનીસાથેરહી,ગુજરાતીઓ ગુજરાતને સલામકરી જાય
શ્રધ્ધાથી વંદન કરી પ્રેમથી જયજય ગરવી ગુજરાતથી,પવિત્રદીવસને પ્રેરી જાય
....પવિત્રકર્મની પ્રેરણા મળે જગતમાં,એ માનવદેહથી ગુજરાતમાં જન્મથી આવી જાય.
ભારતના ગુજરાતીઓની જગતમાંશાન છે,જે શ્રધ્ધાથી અનેકપવિત્રકામકરીજાય
જીવનમાં માનવદેહને કર્મનોસંબંધ,ગુજરાતીઓથી જગતમાં અનેકકામ થઈજાય
ગુજરાતદેશની પવિત્રપ્રેરણા મળી ગુજરાતીઓને,જે ના અપેક્ષાએ કર્મ કરીજાય
પવિત્ર સ્થાપનાદીવસે દુનીયાથી ગુજરાતીયો,વંદનકરીને ગુજરાતને યાદકરીજાય
....પવિત્રકર્મની પ્રેરણા મળે જગતમાં,એ માનવદેહથી ગુજરાતમાં જન્મથી આવી જાય.
####################################################################
****જય જય ગરવી ગુજરાત***જય જ્ય ગરવી ગુજરાત***જય જય ગરવી ગુજરાત*****
=====================================================================