June 22nd 2023
****
***
. પવિત્રપ્રેરણા પ્રેમની
તાઃ૨૨/૬/૨૦૨૩ પ્રદીપ બ્રહ્મભટ્ટ
જીવને મળેલ માનવદેહને પરમાત્માનીકૃપા,જે દેહને સમયની સાથે ચલાવી જાય
અવનીપર જીવને ગતજન્મના મળેલદેહના કર્મથી,જીવને જન્મમરણથીજ સમજાય
....સમયે જીવના મળેલદેહને કર્મનીકેડી મળે,જે જીવનમાં અનેકરાહે દેહને જીવાડી જાય.
જગતમાં પવિત્ર પાવનકૃપા ભગવાનની કહેવાય,એ જીવને મળેલદેહથી અનુભવાય
જીવને સમયે માનવદેહથી આગમન મળે,જે નિરાધારદેહથીજ જીવને બચાવી જાય
અવનીપર જીવને સમયે જન્મમરણનો સંગાથ મળે,જે મળેલદેહને કર્મ કરાવી જાય
પરમાત્માનાપ્રેમની પવિત્રપ્રેરણા જીવનેમળે,એજીવને અવનીપરના આગમંનથીદેખાય
....સમયે જીવના મળેલદેહને કર્મનીકેડી મળે,જે જીવનમાં અનેકરાહે દેહને જીવાડી જાય.
ભગવાનની પવિત્રકૃપા મળે મળેલદેહને,જ્યાં શ્રધ્ધાથી ભગવાને લીધેલદેહનીપુંજાકરાય
ભારતદેશને પવિત્રદેશ કર્યો જ્યાં ભગવાન,અનેકપવિત્રદેહથી ભારતમાં જન્મલઈ જાય
હિંદુધર્મની પવિત્ર જ્યોત પ્રગટાવી ભારતદેશમાં,જ્યાં ભગવાન પવિત્ર્દેહથી જન્મીજાય
મળે પાવનકૃપા પરમાત્માની માનવદેહને,જ્યાં શ્રધ્ધાથી ઘરમાં ધુપદીપકરીનેપુંજાકરાય
....સમયે જીવના મળેલદેહને કર્મનીકેડી મળે,જે જીવનમાં અનેકરાહે દેહને જીવાડી જાય.
########################################################################
No comments yet.