June 16th 2023
. ના અપેક્ષા અડૅ
તાઃ૧૬/૬/૨૦૨૩ પ્રદીપ બ્રહ્મભટ્ટ
પાવનરાહ મળે જીવનમાં ભગવાનની પવિત્રકૃપાએ,જે પવિત્રરાહે જીવાડી જાય
પરમાત્માની કૃપાએ જીવને માનવદેહમળે,જે જીવને નિરાધારદેહથી બચાવીજાય
.....એ અદભુતક્રુપા ભગવાનની મળેલદેહને મળી જાય,ના અપેક્ષા કોઇ અડી જાય.
અવનીપર સમયે જીવને જન્મથી માનવદેહ મળે,એ પ્રભુની પાવનકૃપા કહેવાય
જીવના મળેલદેહને ગતજન્મના દેહના કર્મનોસંબંધ,જે જન્મમરણથી અનુભવાય
અદભુતકૃપા પરમાત્માની માનવદેહને મળે,જ્યાં શ્રધ્ધાથી ભગવાનની પુંજાકરાય
જગતમાં સમયને નાપકડાય કોઇ દેહથી,જીવનમાં શ્રધ્ધાથીજ ભક્તિને સચવાય
.....એ અદભુતક્રુપા ભગવાનની મળેલદેહને મળી જાય,ના અપેક્ષા કોઇ અડી જાય.
પરમાત્માએ પવિત્ર દેવદેવીઓથી ભારતદેશમાં જન્મલીધા,જે હિંદુધર્મ આપીજાય
ભગવાનની કૃપાએ જીવનમાં નાકોઇ અપેક્ષા રખાય,કે ના મોહમાયા અડીજાય
જગતમાં પવિત્રધર્મ એભારતદેશથી મળૅ,જ્યાં શ્રધ્ધાની ભક્તિથી મુક્તિમળીજાય
મળેલમાનવદેહ એપ્રભુકૃપા કહેવાય,ઘરમાં ભગવાનની પુંજા કરતા કૃપામળીજાય
.....એ અદભુતક્રુપા ભગવાનની મળેલદેહને મળી જાય,ના અપેક્ષા કોઇ અડી જાય.
*********************************************************************
June 16th 2023
. જગત જનની માતા
તાઃ૧૬/૬/૨૦૨૩ પ્રદીપ બ્રહ્મભટ્ટ
હિંદુધર્મની પવિત્ર પ્રેરણામળી ભારતદેશથી,જ્યાં ભગવાન પવિત્રદેહથી જન્મી જાય
અનેક દેવ અને દેવીઓનાદેહથી જન્મ લઈજાય,જે ભારતદેશને પવિત્રદેશ કરીજાય
.....જીવના મળેલ માનવદેહને શ્રધ્ધાથી ભક્તિ કરતા,પરમાત્માની પવિત્રકૃપા મળી જાય.
અવનીપર જીવને અનેકદેહના જન્મથી આગમન મળીજાય,એ સમયે જીવનેસમજાય
પવિત્રદેવ અને દેવીઓને હિંદુધર્મમાં જન્મથી દેહમળૅ,જે માનવદેહને પ્રેરણાકરીજાય
હિંદુધર્મ એ જગતમાં પવિત્રધર્મ છે,જે જીવના મળેલ માનવદેહને ભક્તિ આપીજાય
જીવના મળેલદેહને પ્રભુકૃપાએ પ્રેરણામળે,જે ઘરમા ધુપદીપથી ભગવાનનીપુંજાકરાય
.....જીવના મળેલ માનવદેહને શ્રધ્ધાથી ભક્તિ કરતા,પરમાત્માની પવિત્રકૃપા મળી જાય.
ભારતદેશમાં પવિત્રમાતાના અનેક તહેવાર ઉજવાય,જે માનવદેહને સુખ આપી જાય
સમયની સાથે ચાલતા પવિત્ર પ્રસંગને માણતા,માતાની પવિત્રકૃપાએ દેહને પ્રેરીજાય
અદભુતલીલા પ્રભુની હિંદુધર્મમાં કહેવાય,જે શ્રધ્ધારાખીને ભગવાનને વંદન કરી જાય
નાઆશા અપેક્ષા રાખી ભગવાનની પુંજાકરતા,જીવનાદેહને પ્રભુનીપવિત્રકૃપામળીજાય
.....જીવના મળેલ માનવદેહને શ્રધ્ધાથી ભક્તિ કરતા,પરમાત્માની પવિત્રકૃપા મળી જાય.
#######################################################################
June 15th 2023
મળે પવિત્રકૃપા
તાઃ૧૫/૬/૨૦૨૩ પ્રદીપ બ્રહ્મભટ્ટ
કુદરતની આ પવિત્રલીલા અવનીપર કહેવાય,જે મળેલમાનવદેહને સમયે સમજાય
જગતમાં પરમાત્માની પવિત્રકૃપા મળે દેહને,એ જન્મમળતા જીવને અનુભવ થાય
.....ભગવાનની પવિત્ર પ્રેરણા મળે ભારતદેશથી,જ્યાં અનેકપવિત્રદેહથી જન્મ લઈ જાય.
અવનીપર ભગવાનની પવિત્રકૃપા મળે મળેલદેહને,જે માનવદેહને પ્રેરણા કરીજાય
જીવને જગતમાં સમયે જન્મથી દેહ મળે,એ ગતજન્મનાદેહના કર્મથી મળતો જાય
દુનીયામાં ભગવાનની કૃપાએ જીવનેમાનવદેહ મળે,જે સમયે પવિત્રકર્મ કરાવીજાય
જીવને સમયે નિરાધાર દેહમળે જન્મથી,જે પ્રાણીપશુજાનવરઅનેપક્ષીથી મળીજાય
.....ભગવાનની પવિત્ર પ્રેરણા મળે ભારતદેશથી,જ્યાં અનેકપવિત્રદેહથી જન્મ લઈ જાય.
માનવદેહને જીવનમાં લાગણીમાગણીને દુરરાખતા,ભગવાનની પવિત્રકૃપા મળીજાય
જીવનમાં સમયનીસાથે ચાલવા પ્રભુને પ્રાર્થના કરવા,ઘરમાં ધુપદીપથી પુંજા કરાય
ભગવાનની પવિત્રકૃપામળૅ જીવનમાં,જ્યાં શ્રધ્ધાથી પરમાત્માનીપુંજા સુખઆપીજાય
જીવને માનવદેહ મળે જે પરમાત્માની પવિત્ર કૃપા,જીવને સમય સાથે જીવાડીજાય
.....ભગવાનની પવિત્ર પ્રેરણા મળે ભારતદેશથી,જ્યાં અનેકપવિત્રદેહથી જન્મ લઈ જાય.
&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&
June 15th 2023
. મળે પ્રેમ જીવનમાં
તાઃ૧૫/૬/૨૦૨૩ પ્રદીપ બ્રહ્મભટ્ટ
પવિત્ર નિખાલસપ્રેમની રાહમળે જીવનમાં,એ પરમાત્માની પાવનક્ર્પાએ મળીજાય
જીવનમાં નાકોઇ અપેક્ષા કે આશા અડીજાય,જે પવિત્રરાહે જીવન જીવાડી જાય
....આ પવિત્રકૃપા અને પવિત્રપ્રેમ ભગવાનનો કહેવાય.જે જીવના મળેલદેહને મળી જાય.
કુદરતની આ પાવનરાહ જગતમાં કહેવાય,જે જીવને જન્મમરણથીજ અનુભવ થાય
માનવદેહને જીવનમાં કર્મનો સંબંધ,જે સમયનીસાથે દેહને જીવનમાં કર્મ આપીજાય
અદભુતલીલા અવનીપર પરમાત્માના દેહની,જે જીવને જન્મથી આગમનવિદાય મળે
જીવને અવનીપર અનેકદેહનો સંબંધ સમયે,પ્રભુકૃપાએ નિરાધારદેહથી બચાવી જાય
....આ પવિત્રકૃપા અને પવિત્રપ્રેમ ભગવાનનો કહેવાય.જે જીવના મળેલદેહને મળી જાય.
ભગવાનની પવિત્રકૃપા મળે માનવદેહને,જ્યાં જીવનમાં શ્રધ્ધાથીજ પ્રભુની પુંજા કરાય
પરમાત્માનો પ્રેમમળે જીવનમાં એ મળેલદેહથી,થયેલ ભક્તિ જીવનમાં સુખઆપીજાય
જીવના મળેલદેહને પ્રભુની કૃપાએ સમયનો સાથ મળે,જે દેહને ઉંમરથી અનુભવાય
શ્રધ્ધારાખીને જીવનમાં પ્રભુની ભક્તિકરતા,પરમાત્માની પાવનકૃપાએ મુક્તિમળીજાય
....આ પવિત્રકૃપા અને પવિત્રપ્રેમ ભગવાનનો કહેવાય.જે જીવના મળેલદેહને મળી જાય.
#######################################################################
June 14th 2023
****
****
. શ્રધ્ધાની ભક્તિરાહ
તાઃ૧૪/૬/૨૦૨૩ પ્રદીપ બ્રહ્મભટ્ટ
પવિત્રકૃપા મળે વડતાલથી સ્વામીનારાયણ ભગવાનની,જે શ્રધ્ધાળુ ભક્તોને પ્રેરી જાય
હ્યુસ્ટનમાં પવિત્રપ્રેરણાથી વડતાલધામનુ પવિત્રમંદીર થાય,જે પાવનકૃપાએ અનુભવાય
.....વડતાલથી પવિત્રમંદીરના આચાર્ય શ્રીનૃગેંદ્રપ્રસાદજી પધારી,ભક્તોને પવિત્ર પ્રેરણા કરી જાય.
સ્વામીનારાયણ ભગવાનની શ્રધ્ધાથી સેવાકરી,આચાર્ય મહારાજના અશિર્વાદ મળીજાય
પવિત્રપ્રેરણામળે શ્રધ્ધાળુ પ્રેંમાળભક્તોને,જે પવિત્ર મંદીરની સ્થાપનાનીપ્રેરણા કરી જાય
સમયની સાથે ચાલતા ભક્તો ભગવાનની સેવા કરીને,મંદીરમા સમયે ભજન ગાઈ જાય
પરમાત્માની પાવનકૃપા ભક્તોનેમળી,જે અમેરીકામાં સ્વામીનારાયણના મંદીરબાંધી જાય
.....વડતાલથી પવિત્રમંદીરના આચાર્ય શ્રીનૃગેંદ્રપ્રસાદજી પધારી,ભક્તોને પવિત્ર પ્રેરણા કરી જાય.
શ્રધ્ધાથી સ્વામીનારાયણ ભગવાનની પુંજાકરતા,પવિત્ર ભારતદેશથી અહીં ભક્તિથઈ જાય
હિંદુધર્મની પવિત્રપ્રેરણા ભારતદેશથી મળી,જ્યાં ભગવાન અનેકપવિત્રદેહથી જન્મલઈજાય
દુનીયામાં પવિત્રહિંદુ ધર્મ કહેવાય,જે જીવને જન્મથી મળેલ માનવદેહને ભક્તિ મળીજાય
જીવનેઅવનીપર જન્મમરણનો સંબંધમળે,જ્યાં શ્રધ્ધાથી ભક્તિકરતાજીવને મુક્તિમળીજાય
.....વડતાલથી પવિત્રમંદીરના આચાર્ય શ્રીનૃગેંદ્રપ્રસાદજી પધારી,ભક્તોને પવિત્ર પ્રેરણા કરી જાય.
પરમાત્માની પવિત્રક્રુપાએ જીવને નિરાધારદેહથી બચાવી જાય,માનવદેહ એ કૃપાકહેવાય
જીવને મળેલ માનવદેહને જીવનમાં કર્મનોસંબંધ,જે અવનીપર આગમનવિદાય આપીજાય
સ્વામીનારાયણ ભગવાનની પ્રેરણાથી ક્રુપા મળી,જે ભક્તોથી વડતાલમંદીર કરાવી જાય
પવિત્રકૃપા એમાનવદેહને પવિત્રકર્મની રાહ આપી જાય,જે જીવનમાં ભક્તિરાહેજ જીવાય
.....વડતાલથી પવિત્રમંદીરના આચાર્ય શ્રીનૃગેંદ્રપ્રસાદજી પધારી,ભક્તોને પવિત્ર પ્રેરણા કરી જાય.
###########################################################################
June 14th 2023
***
***
. સમજણ સવારસાંજની
તાઃ૧૪/૬/૨૦૨૩ પ્રદીપ બ્રહ્મભટ્ટ
જગતમાં પવિત્રકૃપા પરમાત્માની કહેવાય,જે મળેલમાનવદેહને પવિત્રરાહે લઈ જાય
અવનીપર જીવનુ આગમન અનેકદેહથી મળે,પ્રભુકૃપા નિરાધારદેહથી બચાવી જાય
....પવિત્રપાવનરાહ મળૅ પરમાત્માની અવનીપર,જે જીવને માનવદેહથી જન્મ આપી જાય.
સમયને જગતમાં નાકોઇથીય પકડાય,એ સુર્યદેવની કૃપા દેહને સવારસાંજથી દેખાય
માનવદેહને પવિત્રકૃપાએ સમજણનો સંગાથ મળે,જે મળેલદેહને સમયસાથે લઈજાય
જીવના મળેલદેહને સમયસાથે ચાલવા,જીવનમાં બાળપણજુવાનીઘેડપણથી મળીજાય
પવિત્રકૃપાળુ પ્રત્યક્ષ સુર્યદેવછે જગતમાં,જે જીવના મળેલદેહને સવારસાંજ આપીજાય
....પવિત્રપાવનરાહ મળૅ પરમાત્માની અવનીપર,જે જીવને માનવદેહથી જન્મ આપી જાય.
સુર્યદેવની પવિત્રકૃપા અવનીપરના જીવપર,જે જન્મથી મળેલદેહને સમયે અનુભવથાય
માનવદેહને પરમાત્માની પવિત્રપ્રેરણાએ,સવારે સુર્યદેવને પવિત્રપાણીથી અર્ચના કરાય
જગતમાં પવિત્ર પરમાત્માની કૃપા કહેવાય,જે સુર્યદેવથી દેહને સવારસાંજ મળી જાય
અદભુતકૃપા ધરતીપર સુર્યદેવનીજ કહેવાય,એ અબજો વર્ષોથી દેહને પ્રેરણા કરીજાય
....પવિત્રપાવનરાહ મળૅ પરમાત્માની અવનીપર,જે જીવને માનવદેહથી જન્મ આપી જાય.
#########################################################################
June 13th 2023
. આધારમળે નિરાધારને
તાઃ૧૩/૬/૨૦૨૩ પ્રદીપ બ્રહ્મભટ્ટ
જગતમાં જીવને માનવદેહમળે એગતજન્મના,દેહથી થયેલકર્મથી આગમન આપીજાય
કુદરતની આ પાવનકૃપા મળે અવનીપર જીવને,જે સમયે જન્મમરણથી મળતી જાય
....ગતજન્મનાદેહના જીવનમાં થયેલ કર્મથી,જીવને અવનીપર આગમનવિદાય આપી જાય.
પરમાત્માની પાવનકૃપાની પ્રેરણા મળે,જે મળેલદેહને જીવનમાં પ્રભુની ભક્તિરાહ મળે
સમયની સાથે ચાલવા જીવનમાં પ્રભુની પ્રેરણા મળે,જ્યાં શ્રધ્ધાથીજ ઘરમાં પુંજાકરાય
પવિત્રપ્રેરણા જગતમાં માનવદેહને ભારતદેશથીમળે,જે દેહને નિરાધારદેહથીબચાવીજાય
પરમાત્માએ પવિત્રદેહથી ભારતમાં અનેક જન્મલીધા,એ ભારતને પવિત્રદેશ કરી જાય
....ગતજન્મનાદેહના જીવનમાં થયેલ કર્મથી,જીવને અવનીપર આગમનવિદાય આપી જાય.
જગતમાં અનેકદેશમાં જીવને જન્મથી દેહ મળે,પ્રભુકૃપાએ ભારતદેશમાં જન્મમળીજાય
શ્રધ્ધાથી જીવનમાં ભગવાનની મળેલદેહથી પુંજા કરતા,પ્રભુકૃપાએ અંતે મુક્તિમળીજાય
જીવને અવનીપર સમયે જન્મમરણનો સંબંધ,જે દેહનેસમયે નિરાધારકર્મથી બચાવીજાય
જગતમાં પવિત્ર ભારતદેશ છે જ્યાં,પરમાત્મા અનેક પવિત્રદેહથી જન્મલઈ કૃપાકરીજાય
....ગતજન્મનાદેહના જીવનમાં થયેલ કર્મથી,જીવને અવનીપર આગમનવિદાય આપી જાય.
#######################################################################
June 13th 2023
. પવિત્રરાહ પ્રેરણાની
તાઃ૧૩/૬/૨૦૨૩ પ્રદીપ બ્રહ્મભટ્ટ
સમયનીસાથે ચાલતા માનવદેહને જીવનમાં,પરમાત્માના પ્રેમની પ્રેરણા મળી જાય
મળેલદેહને અવનીપર સમયે અદભુતલીલા મળે,જે પવિત્રરાહે જીવન જીવાડીજાય
....પવિત્રકૃપા ભગવાનની જીવનાદેહને મળે,જે પવિત્ર ભારતદેશથી જગતમાં મળી જાય.
પરમાત્માની પવિત્રકૃપાએ જીવને માનવદેહમળૅ,એ પાવનરાહે દેહને પ્રેરણાકરીજાય
અનેક પવિત્રદેહથી ભગવાને ભારતદેશમાં જન્મલીધો,એ પવિત્ર પ્રેરણા આપી જાય
અદભુત કૃપા પરમાત્માની દુનીયામાં,જે સમયે જીવને જન્મથી માનવદેહ મળી જાય
મળેલદેહને જીવનમાં અવનીપર સમયના સંગાથે,જીવનમાં કર્મનો સંગાથ મળી જાય
....પવિત્રકૃપા ભગવાનની જીવનાદેહને મળે,જે પવિત્ર ભારતદેશથી જગતમાં મળી જાય.
જીવને જન્મથી મળેલ માનવદેહને કર્મનોસંબંધ,જે પ્રભુકૃપાએ શ્રધ્ધાથી ભક્તિ કરાય
પરમાત્માની ઘરમાં શ્રધ્ધાથી ધુપદીપથી અર્ચનાકરી,દીવો પ્રગટાવી આરતીકરીપુંજાય
ભગવાનની પવિત્રકૃપા મળે મળેલદેહને,જે જીવનમાં પરિવારને પવિત્રપ્રેરણાકરી જાય
અવનીપર જીવને આગમનવિદાય મળે,એ જીવને સમયે જન્મમરણથી અનુભવ થાય
....પવિત્રકૃપા ભગવાનની જીવનાદેહને મળે,જે પવિત્ર ભારતદેશથી જગતમાં મળી જાય.
#######################################################################
June 12th 2023
***
***
. પવિત્ર સમયનીપકડ
તાઃ૧૨/૬/૨૦૨૩ પ્રદીપ બ્રહ્મભટ્ટ
પવિત્રપાવનકૃપા પરમાત્માની અવનીપર,જે મળેલમાનવદેહને સમય સાથે લઈજાય
અજબકૃપાળૂ ભગવાન જગતમાંકહેવાય,એ જીવનેજન્મથી મળેલદેહપર કૃપાકરીજાય
....આ મળેલ પવિત્રકૃપાથી મળેલદેહથી જીવનમાં,પવિત્રકર્મનીરાહે જીવન જીવી જવાય.
અદભુતકૃપા અવનીપર પ્રભુની મળે,જે પવિત્ર ભારતદેશથી જગતમાંપ્રેરણા કરીજાય
જગતમાં ભગવાને ભારતદેશમાં અનેક,પવિત્રદેહથી જન્મલઈ માનવદેહને પ્રેરી જાય
જગતમાં જીવને સમયે જન્મથી માનવદેહ મળે,જે જીવનમાં કર્મનીરાહે જીવાડીજાય
મળેલદેહને જીવનમાં પવિત્ર પ્રેરણા મળે,જ્યાં શ્રધ્ધાથી ઘરમાં પ્રભુનીપુંજા કરીજાય
....આ મળેલ પવિત્રકૃપાથી મળેલદેહથી જીવનમાં,પવિત્રકર્મનીરાહે જીવન જીવી જવાય.
અવનીપર જીવને જન્મનોસંબંધ જેસમયેદેખાય,જેમાનવદેહઅને નિરાધાર દેહથીમળે
જીવને નિરાધારદેહમળે જેપ્રાણીપશુજાનવરઅને પક્ષીથીમળે,માનવદેહએકૃપાકહેવાય
જીવને સમયે માનવદેહમળે જેનેજીવનમાં કર્મનોસંબંધ,જે જીવનેજન્મમરણઆપીજાય
માનવદેહને જીવનમાં બાળપણજુવાનીઅને ઘૅડપણમળે,નાદેહથી સમયથીદુર રહેવાય
....આ મળેલ પવિત્રકૃપાથી મળેલદેહથી જીવનમાં,પવિત્રકર્મનીરાહે જીવન જીવી જવાય.
######################################################################
June 12th 2023
####
####
. સમયનો સંગાથ મળે
તાઃ૧૨/૬/૨૦૨૩ પ્રદીપ બ્રહ્મભટ્ટ
મળેલ જીવનમાં શ્રધ્ધાથી ભગવાનની પુંજા કરતા,પરમાત્માની પવિત્રકૃપા મેળવાય
ના આશા અપેક્ષા કે મોહમાયા જીવને અડી જાય,જે જીવનમાં સુખ આપી જાય
.....પરમાત્માની પાવનકૃપાએ દેહને સમયનો સંગાથ મળી જાય,જે પવિત્રરાહે લઈ જાય.
અવનીપર જીવને સમયે માનવદેહ મળે,જે નિરાધારદેહથી દુર રાખી જીવાડી જાય
અદભુતકૃપા પરમાત્માની કહેવાય,એ સમયે જીવનુ જન્મથી દેહનુ આગમનથઈજાય
માનવદેહ એ ભગવાનની પવિત્રકૃપાએ જીવને,સમયે શ્રધ્ધાભક્તિની રાહે લઈ જાય
જન્મથી મળેલમાનવદેહને જીવનમાં,કર્મનો સંબંધ મળે જે પવિત્રકર્મથી જીવાડીજાય
.....પરમાત્માની પાવનકૃપાએ દેહને સમયનો સંગાથ મળી જાય,જે પવિત્રરાહે લઈ જાય.
જીવને અવનીપર આગમનવિદાયથી સમયમળે,એ મળેલદેહના કર્મથી દેહને સમજાય
માનવદેહને જીવનમાં કર્મનો સંગાથ મળે,ના કોઇ દેહના જીવથી કદી દુરરહીજીવાય
ભગવાનની પવિત્રકૃપા મળે જીવનાદેહને,જ્યાં શ્રધ્ધાથી ઘરમાં પરમાત્માની પુંજાકરાય
પ્રભુનીકૃપા સમયે દેહના જીવને મળે,જે અવનીપર જીવને જન્મમરણથી બચાવીજાય
.....પરમાત્માની પાવનકૃપાએ દેહને સમયનો સંગાથ મળી જાય,જે પવિત્રરાહે લઈ જાય.
***********************************************************************