June 5th 2023
%%%%
%%%%
. પવિત્રપ્રેમ મળે પ્રભુનો
તાઃ૫/૬/૨૦૨૩ પ્રદીપ બ્રહ્મભટ્ટ
પવિત્ર અદભુતકૃપા પરમાત્માની અવનીપર,જે શ્રધ્ધાથી ભક્તિકરતા અનુભવ થાય
પવિત્ર પરમાત્માનીકૃપા મળે ભક્તોને,જે મળેલ માનવદેહને પવિત્રરાહે જીવાડીજાય
....મળેલદેહને જીવનમાં શ્રધ્ધાથી ઘરમાં પુંજા કરતા,પરમાત્માની પવિત્રકૃપા મળી જાય.
જીવનુ અવનીપરનુ આગમન માનવદેહથી થાય,જે ગત જન્મનાદેહના કર્મથીમેળવાય
મળેલ માનવદેહને જીવનમાં નાઆશા અપેક્ષા અડીજાય,એ પ્રભુનો પવિત્રપ્રેમકહેવાય
જીવના મળેલદેહને શ્રધ્ધાથી પુંજાકરતા,જીવનમાં તનમનથી જીવનમાં સુખ મળીજાય
હિંદુધર્મની પવિત્રજ્યોત પગટાવી ભારતદેશથી,જ્યાં અનેકપવિત્રદેહથી જન્મલઈ જાય
....મળેલદેહને જીવનમાં શ્રધ્ધાથી ઘરમાં પુંજા કરતા,પરમાત્માની પવિત્રકૃપા મળી જાય.
મળેલ માનવદેહપર પરમાત્માની પાવનકૃપાથાય,જ્યાં શ્રધ્ધાથી ભગવાનને વંદન કરાય
જીવને અવનીપરજન્મમરણથી અનેકદેહથી,આગમનથાય જે જીવનમાં કર્મ કરાવીજાય
માનવદેહ એજ પરમાત્માની કૃપા કહેવાય,જે જીવનાદેહને નિરાધારદેહથી બચાવીજાય
મળેલદેહને જીવનમાં કર્મનોસંબંધ જે ઉંમરથી,દેહને અનુભવ થાય જે સુખ આપીજાય
....મળેલદેહને જીવનમાં શ્રધ્ધાથી ઘરમાં પુંજા કરતા,પરમાત્માની પવિત્રકૃપા મળી જાય.
#####################################################################
June 5th 2023
. કર્મનો સંગાથ મળૅ
તાઃ૫/૬/૨૦૨૩ પ્રદીપ બ્રહ્મભટ્ટ
જીવને અવનીપર મળેલ માનવદેહને,જીવનમાં સમયની સાથે દેહને કર્મમળી જાય
જગતમાં જીવને જન્મમરણ્નો સાથમળીજાય,જે જીવને આગમનવિદાય આપીજાય
....કુદરતની આ પવિત્રપ્રેરણા જગતમાં મળે,એ માનવદેહના જીવને સમયસાથે લઈ જાય.
જીવનેજન્મથી મળેલદેહપર પ્રભુકૃપા થાય,જે દેહને જીવનમાં કર્મનીરાહ આપીજાય
અવનીપરના આગમનને કર્મનો સંબંધ મળે,જે માનવદેહને અનેક કર્મનીરાહ મળે
ભગવાનની પવિત્રકૃપા ભારતદેશપર કહેવાય,જ્યાં અનેકપવિત્રદેહથી જન્મલઈજાય
પરમાત્માની પાવનપ્રેરણા જે ભારતદેશને પવિત્રદેશ કરીજાય,જે પ્રભુકૃપા કહેવાય
....કુદરતની આ પવિત્રપ્રેરણા જગતમાં મળે,એ માનવદેહના જીવને સમયસાથે લઈ જાય.
જીવના મળેલદેહને પ્રભુ સમયસાથે લઈજાય,પ્રભુનીકૃપા જીવને માનવદેહઆપીજાય
માનવદેહને પ્રભુની પ્રેરણા મળે દેહને,જ્યાં ભારતદેશના હિંદુધર્મથી પવિત્રરાહમળે
જીવને અવનીપર પ્રભુકૃપાએ માનવદેહમળે,જે જીવને નિરાધારદેહથી બચાવીજાય
નિરાધારદેહ એ જીવને સમયે પ્રાણીપશુજાનવર અને પક્ષીથી સમયે મળતો જાય
....કુદરતની આ પવિત્રપ્રેરણા જગતમાં મળે,એ માનવદેહના જીવને સમયસાથે લઈ જાય.
જીવના મળેલ માનવદેહને ગતજન્મના કર્મથી,ભગવાનની કૃપાએ જન્મ મળીજાય
માનવદેહને જીવનમાં શ્રધ્ધાથી ધરમાં,હિંદુ ધર્મમાંજ ધુપદીપ પ્રગટાવી પુંજા કરાય
ભગવાને અનેકપવિત્રદેહથી ભારતદેશમાં જન્મ લઈ,જગતમાં પવિત્રદેશ કરી જાત
જગતમાં પવિત્રહિંદુધર્મ કહેવાય જેમાં,ભગવાન પવિત્રદેહલઈ દેશનેપવિત્ર કરીજાય
....કુદરતની આ પવિત્રપ્રેરણા જગતમાં મળે,એ માનવદેહના જીવને સમયસાથે લઈ જાય
--------------------------------------------------------------------
*****ૐ *****ૐ *****ૐ *****ૐ *****ૐ *****ૐ *****ૐ *****ૐ *****
June 4th 2023
***
***
. પવિત્રસમયનો સાથ
તાઃ૪/૬/૨૦૨૩ પ્રદીપ બ્રહ્મભટ્ટ
પવિત્રકૃપા પરમાત્માની અવનીપર,મળેલ માનવદેહને પવિત્રરાહે જીવાડી જાય
જીવના માનવદેહને જીવનમાં કર્મનોસંબંધ,અવનીપર પવિત્રસમય સાથે ચલાય
.....એ પરમાત્માની પવિત્રકૃપા મળે સમયે,જે દેહને પવિત્રરાહે જીવન જીવાડી જાય.
પ્રભુનીકૃપા જીવનેસમયસાથે લઈજાય,જ માનવદેહ સંગે નુરાધારદેહથી મેળવાય
માનવદેહમળે એગતજન્મના દેહનાકર્મથી મળે,પ્રભુનીકૃપાએ જીવન જીવાડીજાય
જગતમાં જીવને નિરાધારદેહથી જન્મમળૅ,ઍ પ્રાણીપશુજાનવરપક્ષીથી મળીજાય
અદભુતકૃપા પરમાત્માની કહેવાય અવનીપ્ર,જે જીવને જન્મમરણનોસાથમેળવાય
.....એ પરમાત્માની પવિત્રકૃપા મળે સમયે,જે દેહને પવિત્રરાહે જીવન જીવાડી જાય.
કુદરતની પવિત્રકૃપા અવનીપર જે સમયે અંનેકપવિત્રદેહથી ભારતમાં જન્મીજાય
જેમને ભગવાન કહેવાય જેમની ઘરમાં,શ્રધ્ધાથી ધુપદીપ પ્રગટાવી પુંજન કરાય
અદભુતકૃપા માનવદેહપર કહેવાય,જે જીવનાજન્મદીવસને હેપ્પીબર્થડૅથીઉજવાય
જીવના જન્મથીમળેલદેહને જગતમાં,જીવનાદેહથી હેપ્પીબર્થડેથી કેટ કપાવીજાય
.....એ પરમાત્માની પવિત્રકૃપા મળે સમયે,જે દેહને પવિત્રરાહે જીવન જીવાડી જાય.
@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@
June 1st 2023
. પ્રભુની પવિત્રરાહ
તાઃ ૧/૬/૨૦૨૩ પ્રદીપ બ્રહ્મભટ્ટ
અવનીપર જીવને જન્મમરણનો સંબધ,નાકોઇ જીવથી કદીય દુર રહેવાય
એ પરમાત્માની પવિત્રકૃપા અવનીપર,જે જીવના મળેલ દેહથીઅનુભવાય
....જગતમાં મોહમાયા અને લાગણી,એ કળીયુગના સમયે દેહને અડી જાય.
પાવનકૃપા પરમાત્માની અવનીપર કહેવાય,જે જીવનાદેહને સમયે સમજાય
જીવના મળેલદેહને સમયનો સંગાથ મળે,જ્યાં શ્રધ્ધાથી પ્રભુનીપુંજા કરાય
અવનીપર મળેલ દેહને પ્રભુની પ્રેરણા મળે,જે દેહને પવિત્રરાહે લઈ જાય
મળેલ માનવદેહને ભગવાનની કૃપામળે,જયાં ઘરમાં ભગવાનનીપુંજા કરાય
....જગતમાં મોહમાયા અને લાગણી,એ કળીયુગના સમયે દેહને અડી જાય.
જીવને જગતમાં અનેકદેહથી આગમન મળૅ,જે જન્મમરણથી અનુભવથાય
પવિત્રકૃપા પરમાત્માની અનુભવાય,જે જીવને નિરાધારદેહથી બચાવી જાય
જીવને મળેલ પ્રાણીપશુજાનવરઅને પક્ષીથી દેહ મળે,જે નિરાધાર કહેવાય
માનવદેહ એપ્રભુનીકૃપા જીવપરકહેવાય,જે જીવનમાપવિત્રરાહે જીવાડીજાય
....જગતમાં મોહમાયા અને લાગણી,એ કળીયુગના સમયે દેહને અડી જાય.
##############################################################