August 9th 2023

મળીપ્રભુની પ્રેરણા

  ******
.             મળી પ્રભુની પ્રેરણા

તાઃ૯/૮/૨૦૨૩                   પ્રદીપ બ્રહ્મભટ્ટ 
                   
ભગવાનની પવિત્રકૃપા સમયે મળે જીવને,જે જન્મથી માનવદેહ આપી જાય
જીવને અવનીપર જન્મમરણથી જીવનજીવાય,પ્રભુકૃપાથી દેહને કર્મમળીજાય
....આ અદભુતલીલા અવનીપર પરમાત્માની કહેવાય,જે જીવને સમયે સમજાય.
જગતમાં જીવનાદેહને પ્રેરણામળે,જે પવિત્રભારતદેશથીજ પ્રભુનીકૃપા કહેવાય
પવિત્ર ભગવાને દેવઅનેદેવીઓથી ભારતદેશમાં,જન્મલઈ માનવદેહનેપ્રેરીજાય 
મળેલજીવનાદેહને ભગવાનનીકૃપાએ,જીવનમાં પવિત્રકર્મનીરાહે જીવનજીવાય
અવનીપર પવિત્ર ભારતદેશ છે,જ્યાં ભગવાન સમયે પવિત્રદેહથી જન્મીજાય
....આ અદભુતલીલા અવનીપર પરમાત્માની કહેવાય,જે જીવને સમયે સમજાય.
અનેક પવિત્રદેહથી ભગવાને પવિત્ર જન્મલીધા,જે પવિત્રદેવદેવીઓથી પુંજાય
પવિત્રલક્ષ્મીમાતા એ ધનલક્ષ્મીમાતાકહેવાય,કૃપાએ માનવદેહનેસુખઆપીજાય
જગતમાં મળેલમાનવદેહને કર્મનોસંગાથ મળે,જે દેહને પવિત્રરાહેજીવાડીજાય
પવિત્રસરસ્વતીમાતા એકલમની માતા કહેવાય,જે કલમપકડીનેપ્રેરણાકરીજાય
....આ અદભુતલીલા અવનીપર પરમાત્માની કહેવાય,જે જીવને સમયે સમજાય.
###############################################################
August 8th 2023

પ્રભુનો કૃપા પવિત્ર

  
.            પ્રભુનીકૃપા પવિત્ર  

તાઃ૮/૮/૨૦૨૩                  પ્રદીપ બ્રહ્મભટ્ટ  

જગતમાં જીવને જીવનમાં અનેકરાહે સંગાથમળે,એ પ્રભુનીકૃપા કહેવાય
પ્રભુનીકૃપાએ જીવને જન્મથીમાનવદેહમળે,જે નિરાધારદેહથીબચાવીજાય
....મળેલ માનવદેહને સમજણનો સંગાથ મળે,જે જીવનમાં કર્મ કરાવી જાય.
પાવનકૃપા અવનીપર પરમાત્માની કહેવાય,એદેહને ભક્તિરાહ આપીજાય 
જીવને ગત જન્મનાદેહના કર્મથી માનવદેહ મળે,જે કર્મનીરાહેજ લઈજાય
જીવને જન્મમળતા જીવનમાં બાળપણ,જુવાની અને ઘેડપણ મળી જાય
સમયની સાથે ચાલવા પ્રભુની પ્રેરણામળે,જે જીવનમાં શ્રધ્ધાભક્તિ મળે
....મળેલ માનવદેહને સમજણનો સંગાથ મળે,જે જીવનમાં કર્મ કરાવી જાય.
માનવદેહને પ્રભુની પાવનકૄપા મળે,જ્યાં પવિત્રભક્તિરાહે જીવન જીવાય
શ્રધ્ધાથી ભગવાનની ઘરમાં ધુપદીપ પ્રગટાવી,દીવોકરીને આરતીઉતારાય
પ્રભુની પવિત્રકૃપામળે માનવદેહને,જે જીવનમાં ભક્તિરાહથી કૃપાકરીજાય
આ અદભુતક્રુપા ભગવાનની કહેવાય,જે પવિત્ર ભારતદેશથીજ મળી જાય 
....મળેલ માનવદેહને સમજણનો સંગાથ મળે,જે જીવનમાં કર્મ કરાવી જાય.
############################################################

	
August 7th 2023

પવિત્રપાવન કૃપા

  આજે વિનાયક ચતુર્થી ! શ્રાવણમાં ભગવાન શિવ અને ગણેશજીની પૂજા કરવાનો પાવન અવસર, જાણો મુહૂર્ત-પૂજા વિધિ | How to worship Lord Ganesha on Vinayaka Chaturthi day 
           પવિત્રપાવન કૃપા

તાઃ૭/૮/૨૦૨૩               પ્રદીપ બ્રહ્મભટ્ટ  

પરમાત્માની અદભુત પવિત્રપાવનકૃપા મળે,જે જીવનમાં સુખ આપી જાય
મળેલ માનવદેહને પરમાત્માની પવિત્રકૃપાએ,ના આશાઅપેક્ષા અડી જાય
.....પવિત્રરાહે શ્રધ્ધાથી ઘરમાં ભગવાનની પુંજા કરી,આરતી ઉતારી વંદન કરાય.
જીવને અવનીપર જન્મમરણનો સંબંધ,ના કોઇજ જીવથી કદી દુર રહેવાય
પરમાત્માની પવિત્રકૃપા મળે જીવનામાનવદેહને,જે સમયે પ્રભુને પુંજી જાય
જગતમાં પવિત્ર ભારતદેશ પ્રભુકૃપાએ કહેવાય,જ્યાં પવિત્ર્દેહથીજન્મી જાય
ભગવાનની કૃપામળે જીવનાદેહને,જ્યાંશ્રધ્ધાથી ભગવાનનાદેહની પુંજાકરાય
.....પવિત્રરાહે શ્રધ્ધાથી ઘરમાં ભગવાનની પુંજા કરી,આરતી ઉતારી વંદન કરાય.
અવનીપર જીવને પ્રભુકૃપાએ માનવદેહ મળે,જે નિરાધારદેહથી બચાવીજાય
અદભુતકૃપા મળે સમયે ભગવાનની દેહને,જ્યાં જીવનમાં પ્રભુનીભક્તિકરાય
જીવને માનવદેહ મળે જેગતજન્મનાદેહના કર્મથીમળે,જે સમયસાથેલઈ જાય
પવિત્રકૃપા મળે પરમાત્માની જીવને,જે સમયે માનવદેહને પવિત્રરાહેલઈજાય
 .....પવિત્રરાહે શ્રધ્ધાથી ઘરમાં ભગવાનની પુંજા કરી,આરતી ઉતારી વંદન કરાય.
******************************************************************

	
August 5th 2023

સંગાથ મળે શ્રધ્ધાનો

   આઇ શ્રી ખોડિયાર માતાજીનું મંદિર ગળઘરા | Gujarati News, News in Gujarati – ગુજરાત સમાચાર | નવગુજરાત સમય - NavGujarat Samay
.            સંગાથમળે શ્રધ્ધાનો

તાઃ૫/૮/૨૦૨૩                 પ્રદીપ બ્રહ્મભટ્ટ   

પવિત્રરાહ મળે માનવદેહને જીવનમાં,જ્યાં દેહને શ્રધ્ધાનો સંગાથમળીજાય
જગતમાં અદભુતકૃપા ભગવાનની કહેવાય,જીવને જન્મમરણથીબચાવીજાય
....પવિત્રહિંદુધર્મની પાવનકૃપામળે ભારતદેશથી,જ્યાં પ્રભુપવિત્રદેહથી જન્મી જાય.
જીવને ગતજન્મના દેહના કર્મથી જન્મમળે,જે જીવનાદેહને કર્મ કરાવી જાય
પરમાત્માની પવિત્રપ્રેરણા મળે જીવનમાં,જ્યાં શ્રધ્ધાથી ભગવાનનીપુંજાકરાય
અનેકપવિત્રદેહથી જન્મલઇ પ્રભુનીકૃપાએ,જીવનેસમયે જન્મથીમુક્તિમળીજાય
કુદરતની આ પવિત્રકૃપા માનવદેહને મળે,જે શ્રધ્ધાથી ઘરમાંજ પુંજાકરીજાય
....પવિત્રહિંદુધર્મની પાવનકૃપામળે ભારતદેશથી,જ્યાં પ્રભુપવિત્રદેહથી જન્મી જાય.
ભગવાનની પાવનકૃપાએ જીવને માનવદેહ મળે,જે નિરાધારદેહથી બચાવીજાય
માનવદેહને કર્મની પ્રેરણા મળે,એ જીવનમાં મળેલદેહને સમય સાથે લઈ જાય
જીવનાદેહને ભગવાનની કૃપાએ,દેહને બાળપણજુવાની અને ઘેડપણથી જીવાય
જીવનમાં શ્રધ્ધાથી પ્રભુની ભક્તિ કરતા,માનવદેહપર પ્રભુની પવિત્રકૃપાજ થાય
....પવિત્રહિંદુધર્મની પાવનકૃપામળે ભારતદેશથી,જ્યાં પ્રભુપવિત્રદેહથી જન્મી જાય.
#################################################################
August 4th 2023

પ્રભુકૃપા મળે

 રામની આજ્ઞાા એ મારું સ્વર્ગ બાકીનું સઘળું નરક! | Ravi Purti 9 April 2022 Munindra Janyu Chata Ajanyu
.              પ્રભુકૃપા મળે

તાઃ૪/૮/૨૦૨૩                પ્રદીપ બ્રહ્મભટ્ટ  

અવનીપર સમયે પરમાત્માની પવિત્રકૃપામળૅ,જે મળેલદેહને સમયસાથે લઈ જાય
જીવનમાં નાઆશા કે અપેક્ષા રખાય,એ પ્રભુકૃપા મળે જે પવિત્રરાહે અનુભવાય 
....ભગવાનની પવિત્રકૃપામળે પવિત્ર ભારતદેશથી,જ્યાં પ્રભુઅનેકપવિત્રદેહથી જન્મી જાય.
જગતમાં જીવને અનેકદેહથી જન્મમળે,જે ગતજન્મનાદેહથી થયેલકર્મથી મેળવાય
માનવદેહ એ પ્રભુનીકૃપાએજ મેળવાય,એ જીવને નિરાધારદેહથીજ બચાવી જાય
નિરાધારદેહ એપ્રાણીપશુજાનવરઅને પક્ષીથીમળે,નાજીવનમાં કર્મનીકોઇરાહ મળે
ભગવાનની પવિત્રપ્રેરણા જીવને જન્મથી,માનવદેહમળે જેપવિત્રપ્રેરણા કરાવીજાય
....ભગવાનની પવિત્રકૃપામળે પવિત્ર ભારતદેશથી,જ્યાં પ્રભુઅનેકપવિત્રદેહથી જન્મી જાય.
પ્રભુની પવિત્રપ્રેરણા મળૅ ભારતદેશથી,જે જગતમાં પવિત્રહિંદુધર્મથી જીવાડીજાય
હિંદુધર્મમાં ભગવાન અનેક પવિત્રદેહથી આવીજાય,જે માનવદેહને સુખઆપીજાય
જીવનમાં શ્રધ્ધાથી માનવદેહને ઘરમાં ધુપદીપપ્રગટાવી,પ્રભુની આરતી કરાઈજાય 
જન્મથી મળેલ માનવદેહપરજ પ્રભુનીકૃપાએ,જીવનમાં ભક્તિની પ્રેરણા મળીજાય
....ભગવાનની પવિત્રકૃપામળે પવિત્ર ભારતદેશથી,જ્યાં પ્રભુઅનેકપવિત્રદેહથી જન્મી જાય.
&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&
August 3rd 2023

પવિત્ર પ્રેમમળે

  
.             પવિત્ર પ્રેમમળૅ

તાઃ૩/૮/૨૦૨૩               પ્રદીપ બ્રહ્મભટ્ટ  
    
અવનીપર જીવના જન્મથી મળૅલદેહપર,સમયે પરમાત્માનીકૃપા મળી જાય 
જીવને ગત જન્મનાદેહથી થયેલકર્મથી,પાવનકૃપાએ જન્મથી દેહ મેળવાય
....જગતમાં જીવને સમયે જન્મમરણનો સંગાથ મળે,જે આવનજાવનથી અનુભવાય.
અદભુતકૃપા પરમાત્માની સમયે જીવને મળીજાય,એ જીવનાદેહને સમજાય
પવિત્ર પ્રેરણા ભગવાનની મળે જ્યાં પરમાત્માને,શ્રધ્ધાથી જીંવનમાં પુજાય
જગતમાં પ્રભુની પવિત્રકૃપામળે માનવદેહને,જે પવિત્ર ભારતદેશથીમેળવાય
ભગવાન ભારતદેહમાં અનેકપવિત્રદેહથી જન્મલઈજાય,જે ભક્તિ આપીજાય 
....જગતમાં જીવને સમયે જન્મમરણનો સંગાથ મળે,જે આવનજાવનથી અનુભવાય.
પવિત્રહિંદુધર્મની શ્રધ્ધાથી ભક્તિનીપ્રેરણામળે,જે અંતે જીવનેમુક્તિઆપીજાય
પરમાત્માના જન્મનાપવિત્રદેહની કૃપામળે,જે પવિત્રરાહે જીવનેપ્રેરણાકરીજાય
મળેલ માનવદેહને શ્રધ્ધાથી જીવતા,પવિત્રરાહે પ્રભુનીપ્રેરણાએ પ્રેમઆપીજાય
જગતમાં અનેકપવિત્રજીવને જન્મથીમળેલદેહને,ભક્તિની પવિત્રરાહેજીવાડીજાય
....જગતમાં જીવને સમયે જન્મમરણનો સંગાથ મળે,જે આવનજાવનથી અનુભવાય.
#################################################################

	
August 3rd 2023

ક્રુપાળુ મેલડી માતા

****મેલડીમાનું આ ચમત્કારિક મંદિરમાં બધા ભક્તોની માનતા પુરી થાય એટલે લોકો મંદિરમાં આવીને કચરા પોતા કરે છે, જુઓ - Dharmik Duniya****

.           કૃપાળુ મેલડીમાતા  

તાઃ૩/૮/૨૦૨૩                 પ્રદીપ બ્રહ્મભટ્ટ   

હિંદુધર્મની પવિત્રકૃપામળે પવિત્રભારતદેશથી,જે જીવના માનવદેહને પ્રેરી જાય
પવિત્રદેવ અને દેવીઓથી પરમાત્માએ,સમયે ભારતદેશમાં પવિત્રજન્મલઈ જાય
.....પવિત્રકૃપાળુ હિંદુધર્મમાં મેલડીમાતા કહેવાય,જેમની સમયે વંદનકરી પુંજા કરાય.
પવિત્રકૃપા મળે માતાની સમયે નવરાત્રીમાં,તાલી પાડીનેજ ગરબે ઘુમીને રમાય
પવિત્રદેવીઓની કૃપા મળે હિંદુધર્મમાં મળેલદેહને,જે જીવનંમાં સુખ આપી જાય
પુજ્ય મેલડીમાતા પવિત્રદેવી છે જે જીવનાદેહને,સમયે દેહને પવિત્રરાહે લઈજાય
અદભુતકૃપાળુ માતા ભારતદેશથી કૃપા કરીજાય,જે મળેલદેહને ભક્તિ આપીજાય
.....પવિત્રકૃપાળુ હિંદુધર્મમાં મેલડીમાતા કહેવાય,જેમની સમયે વંદનકરી પુંજા કરાય.
પવિત્રદેવીને શ્રધ્ધાથી જય મેલડી માતાથી માળા જપીનેજ,ઘરમાં આરતી કરાય
પવિત્ર ભારતદેશથી પવિત્રદેવદેવીઓની કૃપા મળે,જે જીવનાદેહનેસુખ આપીજાય
અનેકદેવીઓના જન્મથી પવિત્ર આગમન થતા,માનવદેહથી પ્રેરણાએ ભક્તિકરાય 
પવિરમેલડીમાતાની કૃપા મળતા મળેલદેહથી,શ્રધ્ધાથી જીવનમાં માતાનીપુંજાકરાય
.....પવિત્રકૃપાળુ હિંદુધર્મમાં મેલડીમાતા કહેવાય,જેમની સમયે વંદનકરી પુંજા કરાય.
###################################################################
 
August 2nd 2023

સમજી ચાલજો

પ્રદીપકુમારની કલમે… » 2021 » February
.            સમજી ચાલજો

તાઃ૨/૮/૨૦૨૩              પ્રદીપ બ્રહ્મભટ્ટ   

પવિત્રઅદભુતકૃપા પરમાત્માની જગતમાં,જે જીવના મળેલદેહને સમયે સમજાય
પાવનરાહની પ્રેરણા મળે ભગવાનની,જે પવિત્ર ભારતદેશથી પ્ર્ભુનીકૃપા થાય 
.....જગતમાં જીવને માનવદેહ મળતા,પવિત્રકર્મની રાહ પ્રભુકૃપાએજ મળતી જાય.
જીવને અવનીપર સમયે જન્મમરણથી પ્રેરણા મળે,એ ભગવાનની કૃપાએ મળે
મળેલ માનવદેહને કર્મનો સંબંધ મળે,પ્રભુકૃપાએ સમય સમજીને ચલાવી જાય
કુદરતની આપવિત્રલીલાકહેવાય,જે મળેલમાનવદેહએ પવિત્રરાહે પ્રેરણાકરીજાય
પવિત્ર હિંદુધર્મની પ્રેરણામળે ભગવાનની,એ ભારતદેશમાં પ્રભુસમયે જન્મીજાય
.....જગતમાં જીવને માનવદેહ મળતા,પવિત્રકર્મની રાહ પ્રભુકૃપાએજ મળતી જાય.
પ્રભુનીપવિત્રકૃપાએ જીવને જન્મથીમાનવદેહમળે,એ નિરાધારદેહથી બચાવીજાય
માનવદેહને સમયે જીવનમાં કર્મનોજ સંબંધ,જે જીવને જન્મમરણનો સાથ મળે
જીવનમાં હિંદુધર્મની પ્રેરણા મળે દેહને,એ સમયે શ્રધ્ધાથી ઘરમાં ભક્તિ કરાય
પરમાત્માના પવિત્રદેહની જીવનમાં પુંજા કરાય,જે દેહનાજીવને મુક્તિઆપીજાય
.....જગતમાં જીવને માનવદેહ મળતા,પવિત્રકર્મની રાહ પ્રભુકૃપાએજ મળતી જાય.
#################################################################
August 2nd 2023

વંદન પરમાત્માને

 
.            વંદન પરમાત્માને

તાઃ૨/૮/૨૦૨૩                 પ્રદીપ બ્રહ્મભટ્ટ  

પવિત્રકૃપા પરમાત્માની જગતમાં મળે,જે હિંદુધર્મની પવિત્રરાહે જીવન જીવાય
અનેક પવિત્રદેહથી ભગવાન ભારતદેશમાં,પવિત્રદેહથી જન્મલઈને પધારીજાય
....પરમાત્માનીપુંજા એપ્રેરણા ભગવાનની,જે માનવદેહને જીવનમાં પવિત્રરાહે લઈ જાય.
જીવનેઅવનીપર જન્મથી માનવદેહમળે,એ જીવનમાં અનેકપવિત્રરાહે પ્રેરીજાય
મળેલદેહને જીવનમાં કર્મનોસંબંધ મળે,પરમાત્માની પવિત્રકૃપાએ જીવનજીવાય
ભગવાનની પવિત્રકૃપાએ હિંદુધર્મમાં,અનેકપવિત્રદેહથી  બહારતમાં જન્મી જાય 
હિંદુધર્મએ પવિત્રધર્મ કહેવાય જગતમાં,જે મળેલદેહના જીવને મુક્તિ આપીજાય
....પરમાત્માનીપુંજા એપ્રેરણા ભગવાનની,જે માનવદેહને જીવનમાં પવિત્રરાહે લઈ જાય.
પવિત્રપ્રેરણા મળી માનવદેહને ભારતદેશથી,એ જગતમાં હિંદુમંદીર કરાવીજાય
ભગવાનની પ્રેરણાએ માનવદેહથી,ઘરમાં ભગવાનનુ મદીર બનાવીને પુંજાકરાય
ઘરમાં શ્રધ્ધાથી ધુપદીપ પ્રગટાવી માળાકરી,સમયે દીવો પ્રગટાવી આરતીકરાય
ભગવાનનીપવિત્રકૃપા જીવના મળેલદેહનેસમજાય,જે જીવનેઅંતે મુક્તિઆપીજાય
....પરમાત્માનીપુંજા એપ્રેરણા ભગવાનની,જે માનવદેહને જીવનમાં પવિત્રરાહે લઈ જાય.
*********************************************************************
               
August 2nd 2023

ભગવાનનીજ કૃપા

  ભગવાન વિષ્ણુની કૃપા મેળવવા માટે કામદા એકાદશી | Gujarati News, News in Gujarati – ગુજરાત સમાચાર | નવગુજરાત સમય - NavGujarat Samay
.            ભગવાનનીજ કૃપા

તાઃ૨/૮/૨૦૨૩                પ્રદીપ બ્રહ્મભટ્ટ   

પરમાત્માની પવિત્રકૃપા મળે દેહને,જે જીવનમાં ભગવાનની કૃપા કહેવાય
મળેલદેહમાં જીવનમાં શ્રધ્ધાથી ભક્તિ કરતા,પ્રભુની પાવનકૃપા મળીજાય
....જીવનમાં સમય સમજીને વંદન કરતા,ઘરમાંજ પ્રભુની પ્રેરણાજ મળી જાય.
પરમાત્માએ અનેકપવિત્રદેહથી જન્મલીધા,જે ભારતદેશને પવિત્ર કરીજાય
જીવને જન્મથી માનવદેહ મળે,એ જીવનમાં પ્રભુકૃપાએ કર્મ કરાવી જાય
અનેકદેહનો સંબંધ જીવનેજન્મથી,માનવદેહએ નિરાધારદેહથી બચાવીજાય
નિરાધારદેહ એપ્રાણીપશુજાનવરઅનેપક્ષીથીમળે,એજ નિરાધારદેહ કહેવાય
....જીવનમાં સમય સમજીને વંદન કરતા,ઘરમાંજ પ્રભુની પ્રેરણાજ મળી જાય.
અદભુતકૃપા પરમાત્માની અવનીપરકહેવાય,જે દેહનેજીવનમાંસુખ આપીજાય
જીવને અવનીપર જન્મમરણનો સંબંધકર્મથી,ના કોઇજ જીવથી દુર રહેવાય
માનવદેહ એ ભગવાનનીકૃપાએ મળે,જે ભારતદેશથી હિંદુધર્મથી પ્રેરી જાય
જગતમાં હિંદુધર્મએ પવિત્ર ધર્મ છે,જેમાં શ્રધ્ધાથીજ ભગવાનની પુંજા કરાય 
....જીવનમાં સમય સમજીને વંદન કરતા,ઘરમાંજ પ્રભુની પ્રેરણાજ મળી જાય.
પવિત્રપ્રેરણા પરમાત્માની હિંદુધર્મથી મળે,જે માનવદેહથી ઘરમાં ભક્તિ થાય
ઘરમાં સમયેધુપદીપપ્રગટાવી પ્રભુનેવંદનકરી,આરતીકરીને પ્રભુનીમાળા જપાય
પ્રભુનીકૃપાએ માનવદેહને ભક્તિરાહમળે,જે જીવને જન્મમરણથી બચાવીજાય
પવિત્રલીલા પ્રભુનીઅવનીપર,એ પ્રભુએ ભારતદેશમાં લીધેલ દેહથી મળીજાય
....જીવનમાં સમય સમજીને વંદન કરતા,ઘરમાંજ પ્રભુની પ્રેરણાજ મળી જાય.
###############################################################
« Previous PageNext Page »