October 9th 2023
. પ્રભુની ભક્તિરાહ
તાઃ૯/૧૦/૨૦૨૩ પ્રદીપ બ્રહ્મભટ્ટ
અવનીપર મળેલમાનવદેહ એપ્રભુનીકૃપા કહેવાય,જે સમયનેસમજીને જીવાડી જાય
જીવને જગતમાં અનેકદેહથી જન્મ મળે,નાકોઇ જીવને જન્મથી દુર રહીને જીવાય
.....પરમાત્માની પવિત્રકૃપાએ માનવદેહ મળે,જે મળેલદેહને જીવનમાં કર્મ આપી જાય.
ભગવાનની પવિત્રપ્રેરણા મળે માનવદેહને,એ જીવનમાં સમયે ભક્તિરાહ મળી જાય
જીવને અવનીપર જન્મમરણનો સંબંધ સમયે,નાકોઇ દેહના જીવથી મુક્તિ મેળવાય
અદભુતકૃપા જગતમાં ભગવાનનીકહેવાય,જે ભારતમાં જન્મલઈ દેશને પવિત્રકરીજાય
અનેકપવિત્રદેહથી ભારતદેશમાં જન્મલઈ,પવિત્રહિંદુધર્મની પ્રેરણા માનવદેહનેકરીજાય
.....પરમાત્માની પવિત્રકૃપાએ માનવદેહ મળે,જે મળેલદેહને જીવનમાં કર્મ આપી જાય.
ભગવાનની પ્રેરણાએ જીવનેજગતમાંજન્મથી,અનેકદેહમળે માનવદેહએપ્રભુકૃપાકહેવાય
પ્રભુનીકૃપા જીવને નિરાધારદેહથી બચાવી જાય,એમળેલ માનવદેહનેકર્મથીઅનુભવાય
માનવદેહને પવિત્ર પ્રભુની પ્રેરણા મળે,જે દેહને સમયે જીવનમાં ભક્તિરાહ મળીજાય
જીવનાદેહને પવિત્રરાહમળે જ્યાંશ્રધ્ધાથી,ઘરમાં ધુપદીપઅને દીવો પ્રગટાવી પુંજાકરાય
.....પરમાત્માની પવિત્રકૃપાએ માનવદેહ મળે,જે મળેલદેહને જીવનમાં કર્મ આપી જાય.
**********************************************************************
October 8th 2023
. પવિત્રકૃપા પ્રભુની
તાઃ૮/૧૦/૨૦૨૩ પ્રદીપ બ્રહ્મભટ્ટ
મળેલમાનવદેહને સમયે અનેકરાહે પ્રેરણામળે,ના સમયનીકોઇ સમજણમળી જાય
કુદરતની આ પવિત્રપ્રેરણા કહેવાય જગતમાં,જે જીવના મળેલદેહને અનુભવ થાય
.....જગતમાં નાકોઇ જીવની તાકાત અવનીપર,ભગવાનની પવિત્રકૃપાએ જીવન જીવાય.
અવનીપર પરમાત્માની પ્રેરણા ભારતદેશથી મળીજાય,જ્યાં પ્રભુ પવિત્રદેહ લઈજાય
જગતમાં હિંદુધર્મની પવિત્રપ્રેરણા ભારતદેશથીમળે,જ્યાં ભગવાન જન્મલઈ પ્રેરીજાય
પવિત્રહિંદુધર્મમાં ભગવાન જન્મલઈ,જીવને જન્મથી મળેલદેહને પવિત્રપ્રેરણાકરીજાય
ભગવાનની પવિત્રપ્રેરણા મળે માનવદેહને,જે સમયે જીવને અંતે મુક્તિ મળી જાય
.....જગતમાં નાકોઇ જીવની તાકાત અવનીપર,ભગવાનની પવિત્રકૃપાએ જીવન જીવાય.
જીવને જન્મથી માનવદેહમળે,જે જીવનમાં અનેકસંબંધથી કર્મકરીને સુખ મળીજાય
માનવદેહને સમયની પવિત્રકૃપા પરમાત્માની મળે,જે મળેલ દેહનેપવિત્રરાહેપ્રેરીજાય
જીવનમાં દેહને કર્મનોસંબંધ જે કામકરાવી જાય,સમયે ઘરમાં ભગવાનનીપુંજાકરાય
હિંદુધર્મમાં ઘરમાં ધુપદીપપ્રગટાવી વંદનકરીને,દીવો પ્રગટાવી દેવદેવીનીઆરતીકરાય
.....જગતમાં નાકોઇ જીવની તાકાત અવનીપર,ભગવાનની પવિત્રકૃપાએ જીવન જીવાય.
%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%
October 8th 2023
. સમયનો સંગાથમળે
તાઃ૮/૨૦/૨૦૨૩ પ્રદીપ બ્રહ્મભટ્ટ
પવિત્રરાહ મળે મળેલ માનવદેહને જીવનમાં,જે પવિત્રરાહે જીવન જીવાય
પરમાત્માની પવિત્રકૃપા અવનીપર સમયેજ મળે,જ્યાં શ્રધ્ધાથી પુંજાકરાય
.....જન્મથી મળેલ માનવદેહને પ્રભુની પવિત્રકૃપા મળે,જે દેહને સુખ આપી જાય.
જગતમાં જીવનેજન્મમરણથી આગમનવિદાયમળે,એ દેહનેકર્મ કરાવીજાય
મળેલ માનવદેહને સમયે કર્મનો સંબંધજ મળે,જે જીવને સ્પર્શ કરી જાય
ભગવાનની પવિત્રકૃપાજ મળે માનવદેહને,જે નિરાધારદેહથી બચાવી જાય
જગતમાં પ્રાણીપશુજાનવરઅનેપક્ષી એનિરાધાર કહેવાય,નાકર્મ અડી જાય
.....જન્મથી મળેલ માનવદેહને પ્રભુની પવિત્રકૃપા મળે,જે દેહને સુખ આપી જાય.
મળેલ માનવદેહને ભગવાનની કૃપામળે,જે મળેલમાનવદેહને સમય સમજાય
સમયની સાથે ચાલવા પાવનકૃપા મળે પ્રભુની,જ્યાં શ્રધ્ધાથી જીવન જીવાય
પવિત્રપ્રેરણા મળે પરમાત્માની મળેલદેહને,જે દેહને પ્રભુની ભક્તિકરાવીજાય
પરમાત્માનોપ્રેમ જીવનાદેહને મળે,જે સમયે ઘરમાં ધુપદીપકરી આરતીકરાય
.....જન્મથી મળેલ માનવદેહને પ્રભુની પવિત્રકૃપા મળે,જે દેહને સુખ આપી જાય.
#################################################################
October 6th 2023
. પવિત્રપ્રભુની કૃપા
તાઃ૬/૧૦/૨૦૨૩ પ્રદીપ બ્રહ્મભટ્ટ
જીવને જન્મથી સમયે માનવદેહ મળે,એ અદભુતકૃપા પરમાત્માની કહેવાય
અનેકદેહનોસંબંધ જીવને જન્મથી,જે સમયે માનવદેહથી આગમનઆપીજાય
.....પરમાત્માની પવિત્રકૃપા જગતમાં,જે જીવને મળેલ માનવદેહથી અનુભવ થાય.
જગતમાં અદભુતકૃપા ભગવાનનીજ કહેવાય,જે પવિત્ર ભારતદેહથી પ્રેરીજાય
ભારતદેશમાં ભગવાન દેવઅને દેવીઓથી,પવિત્રદેહથી જન્મલઈ કૃપાકરીજાય
પરમાત્માની પવિત્રકૃપા હિંદુધર્મથીમળે માનવદેહને,જે પવિત્ર્રરાહે જીવાડીજાય
હિંદુધર્મજ જગતમાં પવિત્રધર્મ છે,જેમાં ઘરમાં મંદીરમાંપુંજાકરતાકૃપામળીજાય
.....પરમાત્માની પવિત્રકૃપા જગતમાં,જે જીવને મળેલ માનવદેહથી અનુભવ થાય.
ભગવાનની પુંજા ઘ્રરમાં શ્રધ્ધાથી ધુપદીપ પ્રગટાવી,દીવોકરી આરતી ઉતારાય
અદભુત કૃપા ભગવાનની ભારતદેશપર કહેવાય,જ્યાં દેવદેવીઓથી જન્મી જાય
શ્રધ્ધાથી ભગવાનની ભક્તિ કરતા જીવનમાં,પવિત્રકૃપાનો અનુભવપણ થઈજાય
માનવદેહને જીવનમાં કર્મનોજ સંબંધ મળે,જે પ્રભુકૃપાએ પવિત્રરાહે જીવાડીજાય
.....પરમાત્માની પવિત્રકૃપા જગતમાં,જે જીવને મળેલ માનવદેહથી અનુભવ થાય.
દેહને કુદરતની પવિત્રકૃપા મળે,જ્યાં જીવનમાં નાકોઇ આશાઅપેક્ષા અડી જાય
માનવદેહને સમયની સાથે ચાલવા પ્રભુનીપ્રેરણા મળે,જ્યાં શ્રધ્ધાથી ભક્તિકરાય
મળેલ માનવદેહને પરમાત્માની પ્રેરણા મળે,જ્યાં ઘરમાં ભગવાનની પુંજા કરાય
જીવનાદેહને ના મોહમાયા કે અપેક્ષા અડી જાય,એ દેહને અંતે મુક્તિમળીજાય
.....પરમાત્માની પવિત્રકૃપા જગતમાં,જે જીવને મળેલ માનવદેહથી અનુભવ થાય.
###################################################################
October 5th 2023
****
****
. પવિત્રરાહ સમયની
તાઃ૫/૧૦/૨૦૨૩ પ્રદીપ બ્રહ્મભટ્ટ
પરમાત્માની પવિત્રકૃપા જીવના મળેલ માનવદેહનેમળે,જે સમયસાથે લઈ જાય
અવનીપર જીવને જન્મમરણનો સંબંધમળે,જે જીવનાદેહને થયેલકર્મથી મેળવાય
....આ પવિત્રપ્રેરણા ભગવાનની કહેવાય,એ માનવદેહને જીવનમાં સમયથી અનુભવાય.
જીવને ભગવાનની કૃપાએ જન્મથી માનવદેહ મળે,જે સમયે દેહથીકર્મ કરીજાય
અવનીપરનુ આગમન એગતજન્મના દેહના કર્મથીમળે,નાકોઇજીવથી દુરરહેવાય
શ્રધ્ધાથી જીવનમાં ઘરમાં ભગવાનની ભક્તિકરાય,જે જીવનમાં સુખઆપી જાય
પ્રભુની પવિત્રકૃપા મળે પરિવારને જીવનમાં,જે સમયે કુળને પવિત્રરાહે લઈજાય
....આ પવિત્રપ્રેર ણા ભગવાનની કહેવાય,એ માનવદેહને જીવનમાં સમયથી અનુભવાય.
અદભુતકૃપા મળે પ્રભુની પવિત્રભારતદેશથી,જ્યાં પ્રભુઅનેકપવિત્રદેહથી જન્મીજાય
જગતમાં હિંદુધર્મ પવિત્રધર્મછે,જેમાં ભગવાન અનેક પવિત્રદેવદેવીઓથીજન્મી જાય
પવિત્રધર્મની પ્રેરણામળે જે ભક્તોની ભકિત કહેવાય,જે અનેક મંદીરથી કૃપા થાય
શ્રધ્ધારાખીને સમયે પ્રભુનીપુંજા કરાય,જે મળેલ માનવદેહને સમયે મુક્તિ મળીજાય
....આ પવિત્રપ્રેરણા ભગવાનની કહેવાય,એ માનવદેહને જીવનમાં સમયથી અનુભવાય.
જીવના માનવદેહને સમયનીસાથે ચાલવા,જીવનમાં કર્મનો સંગાથમળે નાદુરરહેવાય
પરમાત્માની પાવનકૃપાએ પ્રેરણામળે,એ ઘરમાંધુપદીપ પ્રગટાવી સમયેઆરતીકરાય
ભગવાનની પવિત્રકૃપામળે દેહને,જ્યાં સમયે પવિત્ર દેવઅનેદેવીઓની પુંજાય કરાય
જીવનાદેહને સમયે પવિત્રરાહમળે,જ્યાં પવિત્ર ભારતદેશમાં જઈ પ્રભુનીપુંજા કરાય
....આ પવિત્રપ્રેરણા ભગવાનની કહેવાય,એ માનવદેહને જીવનમાં સમયથી અનુભવાય.
###################################################################$$
October 4th 2023
***
***
માતાની પ્રેરણા
તાઃ૪/૧૦/૨૦૨૩ પ્રદીપ બ્રહ્મભટ્ટ
પવિત્રકૃપા મળે પ્રભુની મળેલ માનવદેહને,જે દેહને સમય સાથે લઈ જાય
દેવ અને દેવીઓની શ્રધ્ધાથી પુંજા કરતા,દેહને અનેકપવિત્રકર્મ મળી જાય
....પવિત્ર માતા સરસ્વતીની પ્રેરણા,માનવદેહને પવિત્રરાહે કલમથી રચના કરાય.
કલમની પ્રેરણા માતા સરસ્વતીની મળે,જ્યાં શ્રધ્ધાથી કલમનીરાહ મેળવાય
મળેલદેહને જીવનમાં કર્મનોસંબંધ,જે દેહને સમયસાથે પ્રેરણાથી અનુભવાય
જગતમાં હિંદુધર્મમાં માતાસરસ્વતીનીકૃપાએ,માનવદેહને કલમપર કૃપા થાય
અનેક પવિત્રરચના એ માતાનીપ્રેરણા કહેવાય,જે કલમથી રચના કરાવીજાય
....પવિત્ર માતા સરસ્વતીની પ્રેરણા,માનવદેહને પવિત્રરાહે કલમથી રચના કરાય.
હિંદુધર્મમાં જન્મથી મળેલદેહને સમયે,કલમઅનેકલાની પવિત્ર પ્રેરણાકરીજાય
એ પવિત્રકૃપાળુ માતા સરસ્વતીની પ્રેરણા,મળેલદેહને પવિત્રરાહે પ્રેરી જાય
જન્મથી મળેલદેહને શ્રધ્ધાથી પવિત્રરાહે જીવન જીવવા,પ્રભુનીકૃપા મેળવાય
કલમથીપવિત્રરચનાથતા કલમપ્રેમીઓને,જીવનમાંમાતાનીકૃપાએસુખમળીજાય
....પવિત્ર માતા સરસ્વતીની પ્રેરણા,માનવદેહને પવિત્રરાહે કલમથી રચના કરાય.
#################################################################
October 4th 2023
#####
#####
પ્રેમ પ્રભુનો મળે
તાઃ ૪/૧૦/૨૦૨૩ પ્રદીપ બ્રહ્મભટ્ટ
જગતમાં સમયને નાપકડાય કોઇથી જીવનમાં,કે નાકોઇથી સમયથી દુર રહેવાય
પરમાત્માની પવિત્રકૃપા મળે માનવદેહને,જ્યાં શ્રધ્ધાથી ભગવાનનીજ પુંજા કરાય
.....જીવને મળેલ માનવદેહપર પ્રભુનો પ્રેમમળે,જે મળેલદેહને પવિત્રરાહે જીવાડી જાય.
અવનીપર ભગવાનની કૃપાએ હિંદુધર્મથી માનવદેહને,જીવનમાં પ્રભુકૃપા મેળવાય
જગતમાં હિંદુધર્મની પવિત્રરાહ મળી પવિત્ર ભારતદેશથી,જ્યાં પ્રભુ જન્મલઈજાય
પરમાત્માએ પવિત્રદેહથી ભારતદેશમાં જન્મલીધો,જે જીવનાદેહને ભક્તિકરાવીજાય
માનવદેહને પ્રભુનો પવિત્રપ્રેમ મળે,જે માનવદેહથી ઘરમાં ધુપદીપકરીને પુંજાકરાય
.....જીવને મળેલ માનવદેહપર પ્રભુનો પ્રેમમળે,જે મળેલદેહને પવિત્રરાહે જીવાડી જાય.
સમયની સાથે ચાલવા ભગવાનની પ્રેરણા મળે,નાજીવનમાં કોઇજ અપેક્ષાઅડીજાય
જીવને ભગવાનનીકૃપાએ જન્મથી માનવદેહ મળે,જે સમયે પવિત્રકર્મથી જીવી જાય
અવનીપર જીવને સમયે જન્મથી આગમન મળે,જે દેહને ભક્તિનીરાહે જીવાડીજાય
દેહથી થયેલ પવિત્રકર્મથી ભગવાનની કૃપામળે,જે જીવને જન્મમરણથી બચાવીજાય
.....જીવને મળેલ માનવદેહપર પ્રભુનો પ્રેમમળે,જે મળેલદેહને પવિત્રરાહે જીવાડી જાય.
**********************************************************************
October 3rd 2023
****
*****
. શ્રધ્ધાથી ભક્તિકરાય
તાઃ૩/૧૦/૨૦૨૩ પ્રદીપ બ્રહ્મભટ્ટ
પવિત્ર પ્રેરણામળે માનવદેહને પરમાત્માની,જે શ્રધ્ધાથી ભક્તિકરાવી જાય
જીવનેઅવનીપર જન્મમરણનોસંબંધ કહેવાય,જે સમયે જીવનેદેહઆપીજાય
.....ભગવાનની પવિત્ર પ્રેરણામળે માનવદેહને,જ્યાં સમયે ઘરમાં પ્રભુનીપુંજા કરાય.
ભગવાનની પવિત્રકૃપાએ જીવને જન્મથીમાનવદેહમળે,જે સમયે જીવાડીજાય
અદભુતકૃપાજ પરમાત્માની અવનીપર,જે જીવને નિરાધારદેહથી બચાવીજાય
જીવનેસમયે જન્મથી માનવદેહ મળે,એ મળેલદેહને જીવનમાં કર્મ કરાવીજાય
ભારતદેશને હિંદુધર્મથી પવિત્રદેશ કરવા,પવિત્ર દેવઅનેદેવીઓથી જન્મી જાય
.....ભગવાનની પવિત્ર પ્રેરણામળે માનવદેહને,જ્યાં સમયે ઘરમાં પ્રભુનીપુંજા કરાય.
પવિત્રકૃપા હિંદુધર્મથી માનવદેહને મળે જીવનમાં,જ્યાં શ્રધ્ધાથી ભક્તિ કરાય
જીવનમાં પવિત્ર દેવ અને દેવીઓની શ્રધ્ધાથી,પુંજાકરતા પ્રભુનીકૃપામળીજાય
માનવદેહને સમયનીસાથે ચાલવાની પ્રેરણામળે,જે જીવનમાં સુખ આપી જાય
જીવનમાંશ્રધ્ધાથી પ્રભુનીભક્તિકરતા,કૃપાએ જીવને જન્મમરણથીમુક્તિમળીજાય
.....ભગવાનની પવિત્ર પ્રેરણામળે માનવદેહને,જ્યાં સમયે ઘરમાં પ્રભુનીપુંજા કરાય.
##################################################################
October 3rd 2023
કૃપા ભગવાનનીમળે
તાઃ૩/૧૦/૨૦૨૩ પ્રદીપ બ્રહ્મભટ્ટ
જગતમાં જીવને જન્મથી માનવદેહમળે,જે પરમાત્માની પવિત્રકૃપા જીવપર કહેવાય
જન્મમરણનો સંબંધ જીવને સમયેમળે,એ માનવદેહના ગતજન્મના કર્મથી મેળવાય
.....અદભુતલીલા અવનીપર સમયેજ કહેવાય,જે જીવને નિરાધારદેહથીજ બચાવી જાય.
જીવને જન્મથી અવનીપર આગમન મળીજાય,જે ગતજન્મના દેહનાકર્મથી મેળવાય
પરમાત્માની પવિત્રકૃપા ભારતદેશથી મળે,જ્યાં અનેકપવિત્રદેહથી પ્રભુ જન્મી જાય
હિંદુધર્મમાં ભગવાન દેવદેવીઓથી ભારતમાં જન્મી જાય,જેમની શ્રધ્ધાથી પુંજાકરાય
ભગવાનની પવિત્રકૃપા મળે માનવદેહને,જ્યાં ઘરમાં ધુપદીપ કરીનેજ આરતી કરાય
.....અદભુતલીલા અવનીપર સમયેજ કહેવાય,જે જીવને નિરાધારદેહથીજ બચાવી જાય.
ભારતદેશમાં અનેકપવિત્રદેહથી જન્મ લઈ,અંતે જીવને જન્મ્મરણથીમુક્તિઆપી જાય
જીવને ગતજન્મના દેહના કર્મથી આગમન મળીજાય,નાકોઇ જીવથી કદી દુરરહેવાય
મળેલમાનવદેહને પવિત્રકૃપામળે જીવનમાં,જ્યાં શ્રધ્ધાથી જીવનમાં પ્રભુનીભક્તિકરાય
જગતમાં હિંદુધર્મજ પવિત્રધર્મછે,જેમાં પ્રભુનાદેહની પવિત્રભાવનાથી ઘરમાં પુંજાકરાય
.....અદભુતલીલા અવનીપર સમયેજ કહેવાય,જે જીવને નિરાધારદેહથીજ બચાવી જાય.
######################################################################
October 2nd 2023
*****
*****
. પવિત્રસાથ મળે સમયનો
તાઃ૨/૧૦/૨૦૨૩ પ્રદીપ બ્રહ્મભટ્ટ
અદભુતકૃપા અવનીપર પરમાત્માની કહેવાય,જે માનવદેહને સમયસાથે જીવાડી જાય
જીવને જન્મથી સમયેજ માનવદેહ મળે,ભગવાનની પવિત્રકૃપાએ જીવનજીવાડી જાય
....જન્મથી મળેલદેહને સમયે કર્મનોસંબંધ,એ પ્રભુનીપવિત્રકૃપાએ શ્રધ્ધાથીભક્તિ કરાવી જાય.
જીવને જગતમાં કર્મનોસંબધ જે જન્મમરણથી મળતોજાય,નાકોઇ જીવથી દુર રહેવાય
સમયને નાકોઈ જીવથી કદી પકડાય,પરમાત્માની પાવનકૃપા સમયે જીવને મળી જાય
અવનીપરજીવને પ્રભુનીકૃપાસમયે મળે,જે માનવદેહ મળતા નિરાધારદેહથી બચાવીજાય
નિરાધારદેહ એ પ્રાણીપશુજાનવર અને પક્ષીથી મળે,જીવનમાં નાકોઇ કર્મની રાહ મળે
....જન્મથી મળેલદેહને સમયે કર્મનોસંબંધ,એ પ્રભુનીપવિત્રકૃપાએ શ્રધ્ધાથીભક્તિ કરાવી જાય.
મળેલ માનવદેહનેજીવનમાં સમયનીસાથેચાલવા,પરમાત્માની પ્રેરણામળે જેસુખઆપીજાય
જીવને સમયે ભગવાનની પવિત્રકૃપામળે,જે શ્રધ્ધાની પવિત્ર ભક્તિરાહે પ્રભુની પુંજાકરાય
પરમાત્માની કૃપાએ જન્મથી મળેલમાનવદેહને,સમયનો પવિત્રસાથ મળે એદેહને સમજાય
શ્રધ્ધાથી ઘરમાં દેવદેવીઓની ધુપદીપકરી,આરતીકરતા પરમાત્માની પાવનકૃપામળી જાય
....જન્મથી મળેલદેહને સમયે કર્મનોસંબંધ,એ પ્રભુનીપવિત્રpપાએ શ્રધ્ધાથીભક્તિ કરાવી જાય.
$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$