December 12th 2023
*****
*****
. જીવનની પાવનરાહ
તાઃ૧૨/૧૨/૨૦૨૩ પ્રદીપ બ્રહ્મભટ્ટ
પવિત્ર અદભુતકૃપા જગતમાં પરમાત્માની કહેવાય,જે માનવદેહને સ્પર્શી જાય
પવિત્રપ્રેમથી કૃપા મળે જે ભાગ્યવિધાતા,સંગે વિઘ્નહર્તા થઈ કૃપા કરી જાય
....એ હિંદુધર્મમાં સંતાન શ્રીગણેશ,એ ભોલેનાથઅનેમાતાપાર્વતીના દીકરા કહેવાય.
અવનીપર સમયે જીવને જન્મથી માનવદેહ મળે,એ પ્રભુની પાવનકૃપા થાય
જગતમાં જીવને ગતજન્મના કર્મથી આગમન મળે,ના કોઇ દેહથીદુરરહેવાય
પરમાત્માની પાવનકૃપા મળે માનવદેહને,જ્યાં શ્રધ્ધાથીજ પ્રભુની પુંજા કરાય
શંકરભગવાન અને માતાપાર્વતીના પવિત્રસંતાન,જે ગજાનંદ શ્રીગણેશકહેવાય
....એ હિંદુધર્મમાં સંતાન શ્રીગણેશ,એ ભોલેનાથઅનેમાતાપાર્વતીના દીકરા કહેવાય.
જગતમાં પવિત્રહિંદુધર્મ ભારતદેશથી મળ્યો,જ્યાં પ્રભુ અનેકદેહથી જન્મીજાય
જીવના મળેલ માનવદેહને પ્રભુનીપ્રેરણામળે,જે જીવનમાં પવિત્રકર્મથીજીવાય
જન્મમરણથી જીવને આગમનવિદાય મળે,જે ગતજન્મનાદેહનાકર્મથીમેળવાય
ગણપતિજી એ માનવદેહના સુખકર્તાદુખહર્તા કહેવાય,જેમની પુંજાથીકૃપામળે
....એ હિંદુધર્મમાં સંતાન શ્રીગણેશ,એ ભોલેનાથઅનેમાતાપાર્વતીના દીકરા કહેવાય.
માતાપાર્વતીના પવિત્રસંતાને જીવનમાં,રીધ્ધી અન સિધ્ધી તેમની પત્નિકહેવાય
હિંદુધર્મમાં એ પવિત્રદેવ કહેવાય,જેમની માનવદેહથી ઘરમાં પંજાઆરતી કરાય
શ્રી ગણેશને જીવનમાં ૐ શ્રી ગણેશાય નમઃથી,આરતીકરી દેહથી વંદન કરાય
પ્રભુના પવિત્રદેહ ભારતમાંજ જન્મી જાય,નાદુનીયામાં કોઇદેશમાજન્મલઈ જાય
....એ હિંદુધર્મમાં સંતાન શ્રીગણેશ,એ ભોલેનાથઅનેમાતાપાર્વતીના દીકરા કહેવાય.
###################################################################
No comments yet.