January 3rd 2024

મળે મનનેરાહ

Shrawan 2022 Somvar Kab Hai 2022 Do Jalabhishek Shiv Ji Blessings | Shrawan 2022: શ્રાવણના બીજા સોમવારે કરી લો આ એક ઉપાય, શીઘ્ર થશે મનોકામનાની પૂર્તિ
.            મળે મનનેરાહ

તાઃ૩/૧/૨૦૨૪              પ્રદીપ બ્રહ્મભટ્ટ 
   
પવિત્ર પાવનરાહ મળે માનવદેહને,એ પરમાત્માની પાવનકૃપા કહેવાય 
મળેલમાનવદેહને સમયનીસાથે ચાલતા,નાકોઇ આશાઅપેક્ષા અડીજાય
.....એ પવિત્રકૃપા પરમાત્માની કહેવાય,જે માનવદેહને સમયે સમજાઇ જાય.
ભગવાનનીકૃપા જગતમાં મળેલ માનવદેહને,શ્રધ્ધાથી ભક્તિકરી જીવાય
મળેલદેહને જીવનમાં પાવનરાહમળે,એ પ્રભુકૃપાએ મનનેરાહ મળીજાય
જગતમાં નાકોઇદેહથી સમયને પકડાય,કે નાસમયથી દુર રહી જીવાય
આપરમાત્માની પવિત્રપ્રેરણા કહેવાય,જે શ્રધ્ધાથી ભક્તિ કરનારર્નેમળે 
.....એ પવિત્રકૃપા પરમાત્માની કહેવાય,જે માનવદેહને સમયે સમજાઇ જાય.
જગતમાં પ્રભુની પવિત્રકૃપા ભારતદેશથીમળે,જ્યાં પવિત્રદેહથીજન્મીજાય
પવિત્રહિંદુધર્મથી માનવદેહને પ્રેરણામળે,જેસમયે જન્મમરણથીઅનુભવાય
જીવનમાં મળેલદેહને નાકોઇઅપેક્ષા અડીજાય,એ દેહને સમયસાથેચલાય
અનેકપવિત્રદેહથી પ્રભુએ દેવદેવીઓથી,જન્મલઇ ભારતદેશપવિત્રકરીજાય
.....એ પવિત્રકૃપા પરમાત્માની કહેવાય,જે માનવદેહને સમયે સમજાઇ જાય.
##############################################################

 

January 3rd 2024

પવિત્રપેમની કૃપા

**********
.            પવિત્રપ્રેમની ક્રુપા 

તાઃ૩/૧/૨૦૨૪               પ્રદીપ બ્રહ્મભટ્ટ    

જીવને મળેલમાનવદેહને પરમાત્માની પ્રેરણામળે,જે સમય સાથે લઈ જાય 
ના મોહમાયાની કેડી અડે જીવનમાં,એજ પવિત્ર ભગવાનનીકૃપા કહેવાય
....અવનીપર જીવને જન્મથી આગમનમળે,એ મળેલદેહના કર્મથી અનુભવાય.
જગતમાં જન્મમળતા જીવને સમયની સાથે ચલાય,નાકોઇથી દુર રહેવાય
કુદરતની આ પવિત્રકૃપા કહેવાય,જ્યાં શ્રધ્ધાથી ઘરમાં પ્રભુની પુંજાકરાય
ભારતમાં અનેક પવિત્રદેહથી હિંદુધર્મમાં જન્મલીધા,જે પવિત્રકૃપા કહેવાય
ભગવાનની પવિત્રપ્રેમની કૃપા મળે,જ્યાં શ્રધ્ધાથી પરમાત્માને વંદન કરાય
....અવનીપર જીવને જન્મથી આગમનમળે,એ મળેલદેહના કર્મથી અનુભવાય.
માનવદેહને જીવનમાં સમયસાથેચલાય,જે જન્મના દેહને ઉંમરથી સમજાય
જન્મથી મળેલદેહથી નાકદી દુર રહેવાય,પ્રભુકૃપાએજ સમય સાથેજચલાય
જીવનામળેલદેહને જીવનમાં પરિવારનો સંગાથમળે,જે દેહને કર્મકરાવીજાય
અદભુતકૃપા પરમાત્માની દેહને,જ્યાં શ્રધ્ધાથી ધુપદીપ પ્રગટાવી પુંજાકરાય 
....અવનીપર જીવને જન્મથી આગમનમળે,એ મળેલદેહના કર્મથી અનુભવાય.
જગતમાં હિંદુધર્મ એપવિત્રધર્મછે,જેમાં પવિત્રદેહથી ભારતદેશમાં જન્મીજાય 
શ્રધ્ધારાખીને પરમાત્માને વંદનકરી,ધુપદીપ પ્રગટાવીને ઘરમાં આરતીકરાય
પરમાત્મા અનેક પવિત્ર દેવદેવીઓથી,ભારતમાં જન્મીજાય એકૃપા કહેવાય
જીવના મળેલમાનવદેહને પ્રભુનીકૃપાએ,જીવને જન્મમરણથીમુક્તિમળીજાય 
....અવનીપર જીવને જન્મથી આગમનમળે,એ મળેલદેહના કર્મથી અનુભવાય.
################################################################
January 2nd 2024

જ્યોત જીવનની પ્રગટે

*****Diwali 2022: દિવાળીના પર્વ પર મોકલો તમારા પ્રિયજનોને આવા અનોખા સંદેશા | India News in Gujarati*****
.            જ્યોત જીવનનીપ્રગટે 

તાઃ૨/૧/૨૦૨૩                  પ્રદીપ બ્રહ્મભટ્ટ   
  
જીવને જ્ન્મથી પરમાત્માનીકૃપાએ માનવદેહ મળે,જે દેહનાકર્મથી અનુભવાય
પવિત્રકૃપા મળે પ્રભુની જીવના મળેલદેહને,જે દેહને સમયનીસાથે ચાલીજવાય
....પરમાત્માની પવિત્રકૃપામળે ભારતદેશથી,જ્યાં દેવદેવીના પવિત્રદેહથી જન્મી જાય.
ભગવાનની પવિત્રકૃપાથી જીવને માનવદેહ મળે,જે નિરાધારદેહથી બચાવીજાય
જીવને ગતજન્મના દેહના કર્મથી જન્મમળે,એ મળેલદેહને કર્મનીકેડીથીસમજાય
માનવદેહ એ ભગવાનની પવિત્રકુપાએ મળે,જે માનવદેહને ઘરમાં ભક્તિકરાય
શ્રધ્ધારાખીને માનવદેહથી જીવનમાં,પરમાત્માની ધુપદીપ કરીને આરતી કરાય 
....પરમાત્માની પવિત્રકૃપામળે ભારતદેશથી,જ્યાં દેવદેવીના પવિત્રદેહથી જન્મી જાય.
જીવને મળેલમાનવદેહને સમયનીસાથે ચાલતા,મળેલ દેહને પ્રભુકૃપા અનુભવાય
નામોહમાયાની કોઈ કેડી દેહનેઅડે,જે ભગવાનની કૃપાએ શ્રધ્ધાથી ભક્તિથાય
પાવનકૃપા પ્રભુની મળે માનવદેહને જીવનમાં,જે પવિત્રકર્મનીરાહે જીવનજીવાય
મળેલદેહનાજીવને ભગવાનનીપવિત્રકૃપાથી,જીવને જન્મમરણથી મુક્તિ મળીજાય
....પરમાત્માની પવિત્રકૃપામળે ભારતદેશથી,જ્યાં દેવદેવીના પવિત્રદેહથી જન્મી જાય.
&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&
January 2nd 2024

પવિત્ર સમયનોસંગાથ ભક્તિનો સંગાથ

**********
.           પવિત્ર સમયનોસંગાથ

તાઃ૨/૧/૨૦૨૪                 પ્રદીપ બ્રહ્મભટ્ટ  

અદભુતકૃપા પરમાત્માની અવનીપર,એ જન્મથી મળેલદેહને સમયસાથે લઈજાય
નાકોઇ જીવનાદેહથી કદી દુર રહેવાય,જે માનવદેહને સમયથીજ સમજાઇ જાય 
.....અવનીપર અનેકદેહથી જીવને જન્મથી આગમન મળે,જે સમયની કૃપા કહેવાય.
જગતમાં જીવનેસમયે જન્મમરણથી અનુભવથાય,નાકોઇ જીવથી કદીદુર રહેવાય
જીવપર પ્રભુનીકૃપાએ સમયનો સંગાથ મળે,જે દેહને સમયની સાથે ચલાવીજાય
નાકોઇઆશા કેઅપેક્ષાઅડે જીવનમાં,એ પરમાત્માની પાવનકૃપાએજ જીવાડીજાય
ભગવાનની પવિત્રકૃપાએ જીવનેઅનુભવથાય,જે સમયે નિરાધારદેહથી બચાવીજાય
.....અવનીપર અનેકદેહથી જીવને જન્મથી આગમન મળે,જે સમયની કૃપા કહેવાય.
શ્રધ્ધારાખીને માનવદેહને ઉંમરનો સંગાથ મળે,જ્યાં પવિત્રરાહે પ્રભુની પુંજા કરાય
જગતમાં નાકોઇજ જીવનાદેહની તાકાતસમયે,જે જીવને જન્મમરણથી બચાવીજાય
જન્મથી મળેલ માનવદેહને ભગવાનની,પાવનકૃપા મળે જે પવિત્રરાહે જીવાડીજાય
જીવને ગતજન્મના દેહના કર્મથીજ,અવનીપર આગમનવિદાયથી કર્મ કરાવી જાય
.....અવનીપર અનેકદેહથી જીવને જન્મથી આગમન મળે,જે સમયની કૃપા કહેવાય.
ભગવાનનો પવિત્રપ્રેમ અને કૃપાજ જગતમાં,પવિત્ર ભારતદેશથીજ માનવદેહને મળે
પરમાત્માએ અનેકપવિત્રદેહથી ભારદેશમાંજ જન્મ લીધા,જેમની સમયે પુંજા કરાય
પવિત્રદેશમાં જીવને જન્મથી મળેલદેહને,શ્રધ્ધાથી ઘરમાં ધુપદીપકરીને આરતીકરાય
જગતમાં નાકોઇજ દેહથી સમયને પકડાય,કે નાકોઇથી સમયથી દુર રહીને જીવાય
.....અવનીપર અનેકદેહથી જીવને જન્મથી આગમન મળે,જે સમયની કૃપા કહેવાય.
@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@
January 1st 2024

કૃપાળુ ભોલેનાથજી

Along with Shiva, the picture of Mata Parvati, Ganeshji, Karthikeya and Nandi must also be kept in the house | ઘરની ઉત્તર દિશામાં શિવજીની સાથે જ માતા પાર્વતી, ગણેશજી, કાર્તિકેય સ્વામી અને 
.           કૃપાળુ ભોલેનાથજી

તાઃ૧/૧/૨૦૨૪                પ્રદીપ બ્રહ્મભટ્ટ 
 
હરહર ભોલે મહાદેવની અનેક પવિત્રરાહે,મળેલ માનવદેહથી પવિત્રપુંજા કરાય
જગતમાં ભારતદેશને પવિત્રકરવા,જટાથી પવિત્ર ગંગાનદીને દેશમાં વહાવીજાય 
....અદભુત પવિત્રકૃપાળુ શંકર ભગવાન કહેવાય,જે પવિત્રદેહથી ભારતમાં જન્મી જાય.
અવનીપર જન્મથી જીવને માનવદેહ મળે,જે પ્રભુનીકૃપાએ ભક્તિરાહે જીવીજાય
સોમવારના પવિત્રદીવસેજ શંકરભગવાનને,ૐ નમઃ શિવાયથી પ્રભુનીપુંજા કરાય
ગંગાનદીને પવિત્ર નદી કહેવાય જે જટાથી વહાવી,ભારતદેશને પવિત્રકરી જાય
પવિત્રકૃપાળુ શંકરભગવાન સમયે,રાજા હિમાલયની પુત્રી પાર્વતીના પતિથઈજાય
....અદભુત પવિત્રકૃપાળુ શંકર ભગવાન કહેવાય,જે પવિત્રદેહથી ભારતમાં જન્મી જાય.
પવિત્રભારતદેશના હીન્દુ મંદીરમાં પ્રવેશકરતા,શીવલીંગપર દુધ અર્ચનાકરીજવાય
પવિત્ર શક્તિશાળી શંકરભગવાનને હિંદુમંદીરમાં,વંદન કરીને પુંજાઆરતી કરાય
શ્રધ્ધાથીજીવતા માનવદેહને ભગવાનનીકૃપાએ,સમયેજન્મમરણથી મુક્તિમળીજાય
ભોલેનાથ એ હીંંદુધર્મમાં ભગવાન કહેવાય,તેમનાપત્નિ માતાપાર્વતીથીઓળખાય
....અદભુત પવિત્રકૃપાળુ શંકર ભગવાન કહેવાય,જે પવિત્રદેહથી ભારતમાં જન્મી જાય.
ભારતદેશમાં અનેકપવિત્રદેહથી પ્રભુદેવદેવીઓથી જન્મીજાય,જે દેશનેપવિત્રકરીજાય
પવિત્ર શંકરભગવાનના પત્નિનીકૃપાએ,પવિત્રસંતાન શ્રીગણેશ ભાગ્યવિધાતાકહેવાય
જીવના જન્મથીમળેલદેહપર શ્રીગણેશ,એ વિઘ્નહર્તા અને ભાગ્યવિધાતાથીજ પુંજાય
પવિત્ર સંતાનને શ્રધ્ધાથી ૐ ગં ગણપતયે નમો નમઃથી ઘરમાંધુપદીપથી પુંજાકરાય 
....અદભુત પવિત્રકૃપાળુ શંકર ભગવાન કહેવાય,જે પવિત્રદેહથી ભારતમાં જન્મી જાય.
######################################################################
« Previous Page