October 6th 2021
**
**
. .મળે ભક્તિનો ભંડાર
તાઃ૬/૧૦/૨૦૨૧ પ્રદીપ બ્રહ્મભટ્ટ
પરમાત્માનો પવિત્રપ્રેમ મળે માનવદેહને,જે પવિત્ર ભક્તિથી મેળવાય
પવિત્રકૃપાળુ ભગવાન છે હિંદુધર્મમાં,એ દેવદેવીઓથી જન્મ લઈ જાય
.....ભારતદેશની ધરતીને પાવન કરવા,હિંદુ ધર્મમાં પરમાત્મા જન્મ લઈ જાય.
જીવનેમળેલ માનવદેહને પ્રભુકૃપાએ,ગતજન્મના દેહના કર્મથી મેળવાય
અવનીપરનુ જીવનુ આગમન વિદાય,એ કુદરતની પવિત્રલીલા કહેવાય
સમયે માનવદેહમળે જીવને,જે પ્રાણીપશુજાનવરઅનેપક્ષીથી બચાવીજાય
પરમાત્માનો પ્રેમમળે માનવદેહને,જે જીવનમાં સત્કર્મનોસંગાથ આપીજાય
.....ભારતદેશની ધરતીને પાવન કરવા,હિંદુ ધર્મમાં પરમાત્મા જન્મ લઈ જાય.
હિંદુધર્મમાં અનેકપવિત્રદેવીઓથી જન્મલીધો,જે માનવદેહને કૃપાકરી જાય
પવિત્ર તહેવારોથી ભક્તોપર માતાની કૃપા થાય,જે જીવનાદેહને સમજાય
નવરાત્રીમાં દુર્ગામાતાના નવસ્વરૂપની કૃપાએ,ભક્તોતાલીએગરબે રમીજાય
ભારતમાં જીવનેમાનવદેહ મળૅ,એ પ્રભુનોકૃપાએ ભક્તિનો ભંડાર આપીજાય
.....ભારતદેશની ધરતીને પાવન કરવા,હિંદુ ધર્મમાં પરમાત્મા જન્મ લઈ જાય.
###############################################################
.
No comments yet.