December 8th 2021
##
##
. .પવિત્ર રાહમળે
તાઃ૮/૧૨/૨૦૨૧ પ્રદીપ બ્રહ્મભટ્ટ
પરમાત્માની પવિત્રકૃપા અવનીપર,જે અનેકદેહથી જન્મ લઈ જાય
ભારતની ધરતીને પવિત્ર કરતા,હિંદુધર્મની પવિત્રજ્યોત પ્રગટીજાય
.....એ પવિત્રકૃપા મળેલ માનવદેહપર,જે દેહ મળતા ભક્તિરાહે જીવી જાય.
જીવને સમયે માનવદેહમળે ધરતીપર,એગતજન્મનાકર્મથી મેળવાય
માનવદેહથી જીવનુ આગમન થાય,જે જીવને પવિત્રરાહે દોરીજાય
પ્રભુ અનેકદેહથી જન્મલઈને પધાર્યા,જે પવિત્રરાહે જીવનેલઈ જાય
શ્રધ્ધારાખીને પરમાત્માની ભક્તિ કરતા,જીવ પર પાવનકૃપા થાય
.....એ પવિત્રકૃપા મળેલ માનવદેહપર,જે દેહ મળતા ભક્તિરાહે જીવી જાય.
જીવનુ અવનીપરનુ આગમન થતા,મળેલદેહથી કર્મની કેડી મેળવાય
અનેકદેહથી જન્મમળે જીવને,પ્રાણીપશુજાનવરપક્ષીમાનવદેહ કહેવાય
માનવદેહ એપાવનકૃપા પ્રભુનીજીવપર,જેસમયે પવિત્રકર્મ કરાવીજાય
મળે પરમાત્માનો પ્રેમ દેહને,જે શ્રધ્ધાથી ઘરમાં પુંજાની પ્રેરણા થાય
.....એ પવિત્રકૃપા મળેલ માનવદેહપર,જે દેહ મળતા ભક્તિરાહે જીવી જાય.
ૐૐૐ+++++++++++++++++++++++ૐૐૐ++++++++++++++++++++++++ૐૐૐ
No comments yet.