પાવનકૃપા પ્રભુની
. પાવનકૃપા પ્રભુની તાઃ૧૮/૧૨/૨૦૨૧ પ્રદીપ બ્રહ્મભટ્ટ શ્રધ્ધારાખીને પરમાત્માની પુંજા કરતાજ,જીવનમાં પાવનકૃપાજ મળી જાય મળેલ માનવદેહને જીવનમાં પાવનરાહ મળે,જે પવિત્રજીવન જીવાડી જાય .....એજ પવિત્રકૃપા પરમાત્માની કહેવાય્,જે મળેલદેહને પવિત્રરાહે લઈ જાય. પ્રભુની પવિત્રકૃપાએ જીવને માનવદેહ મળે.જે સમય સમજીને જીવાય જગતમાં હિન્દુધર્મની પવિત્ર જ્યોત પ્રગટી,એ પ્રભુના જન્મથીજ દેખાય ભારતની ભુમીને પવિત્ર કરવા પરમાત્મા,જે પવિત્રદેહ લઈ આવી જાય ભગવાને લીધેલદેહની શ્રધ્ધાથી ધરમાં પુંજા કરતા,પવિત્ર જીવન જીવાય .....એજ પવિત્રકૃપા પરમાત્માની કહેવાય્,જે મળેલદેહને પવિત્રરાહે લઈ જાય. અવનીપર જીવને માનવદેહ મળે,જે ગતજન્મના થયેલકર્મથીજ મળી જાય જીવનમાં પાવનરાહ મળે મળેલદેહને,એ પરમાત્માની પાવન કૃપા કહેવાય શ્રધ્ધા અને વિશ્વાસ રાખીને ભગવાનની પુંજા કરતા,ના અપેક્ષ અડી જાય પવિત્રકૃપા મળે પ્રભુની જીવનમાં,એ અંતે જીવના દેહને મુક્તિ આપી જાય .....એજ પવિત્રકૃપા પરમાત્માની કહેવાય્,જે મળેલદેહને પવિત્રરાહે લઈ જાય.
####################################################