December 24th 2021
. .પવિત્રકૃપાની કલમ
તાઃ૨૪/૧૨/૨૦૨૧ પ્રદીપ બ્રહ્મભટ્ટ
પવિત્ર માતાસરસ્વતીની કૃપાથી,હ્યુસ્ટનમાં પવિત્રકલમપ્રેમીઓ આવી જાય
પવિત્રરાહે કલમ પકડીને રચના કરતા,વાંચકોને સમયસંગે આનંદ દઈજાય
....એવા કલમપ્રેમીઓ માતાની કૃપાએ,જગતમાં માનવદેહને આનંદ આપી જાય.
સમયનીસાથે ચાલતા અનેક રચનાઓ,હ્યુસ્ટનમાં કલમપ્રેમીઓથી થઈ જાય
અદભુતકૃપા માતાની જગતપર થઈ,જે કલમની પવિત્ર રાહેજ દેહને દેખાય
જીવને માનવદેહમળે એ પ્રભુનીકૃપા કહેવાય,જે દેહથી પવિત્રકર્મ થઈ જાય
જીવનમાં અનેકરાહે કર્મ થાય,માતાનીકૃપાએજ કલમની પવિત્રરાહ મેળવાય
....એવા કલમપ્રેમીઓ માતાની કૃપાએ,જગતમાં માનવદેહને આનંદ આપી જાય.
અનેકરચનાઓ કલમથી થઈજાય,જે અનેકરાહે દુનીયામાં રચનાઓથી પ્રેરાય
જીવનમાં કલમપ્રેમીઓને નાકોઇજ અપેક્ષારહે,નાકલમને મોહમાયા અડીજાય
પાવનરાહે જીવન જીવતા કલમપ્રેમીઓપર,જીવનમાં માતાની પવિત્રકૃપા થાય
જગતમાં કલમથી થયેલ રચનાઓનેજ,અનેકરાહે લઈ જતા કલાને વંદન કરાય
....એવા કલમપ્રેમીઓ માતાની કપાએ,જગતમાં માનવદેહને આનંદ આપી જાય.
###############################################################
No comments yet.