June 25th 2023

નાઆશા અપેક્ષાનો

  ((((પ્લેટોનિક લવ એક એવો પ્રેમ જે બધાના જીવનમાં હોવો જ જોઈએ… ચિંતાઓને હળવી કરવાનું સરનામું…))))
.             નાઆશા અપેક્ષાની

તાઃ૨૫/૬/૨૦૨૩                 પ્રદીપ બ્રહ્મભટ્ટ 
   
પવિત્રપ્રેરણા મળે કલમપ્રેમી માતાની જીવનમાં,જે સમયસાથે દેહને નાઅપેક્ષા અડી જાય
મળેલ માનવદેહને જીવનમાં પ્રેરણામળે,જે દેહને પવિત્રકલમથી રચનાનીપ્રેરણા મળતીજાય 
....મળેલ માનવદેહને જીવનમાં સમયની સાથે ચાલતા,માતાની કૃપાએ મગજને સાચવીને ચલાય.     
અદભુતકૃપા કલમની માતાની પ્રેરણાથી મળતીજાય,એ મળેલદેહને પવિત્રરાહે જીવાડીજાય 
સમયની સાથે ચાલવા માતાની પવિત્રકૃપાએ પ્રેરણા થાય,નાકોઇ આશા અપેક્ષાઅડીજાય
જીવને ભગવાનનીકૃપાએ માનવદેહ મળે,જે શ્રધ્ધાથી થયેલ ભક્તિથી પ્રભુની કૃપામળીજાય
માતાની પવિત્ર પ્રેરણાએ કલમને પકડીને રચના કરાય,જે વાંચકોને પવિત્ર પ્રેરણાકરી જાય
....મળેલ માનવદેહને જીવનમાં સમયની સાથે ચાલતા,માતાની કૃપાએ મગજને સાચવીને ચલાય.
પરમાત્માની પવિત્રકૃપા મળે પવિત્રભારતદેશથી,જ્યાં પરમાત્મા પવિત્રદેહથી જન્મ લઈ જાય
જગતમાં ભારતદેશને ભગવાનની પવિત્રકૃપા મળી જાય,જે દેશને જગતમાં પવિત્ર કરી જાય 
કલમની માતા સરસ્વતીની પ્રેરણાજ મળે,જ્યાં શ્રધ્ધાથી માતાને વંદન કરી કલમને પકડાય
કલાની પવિત્રમાતા હિંદુધર્મમાં કહેવાય,જે કલમઅને કલાકારથી મળેલદેહથી કલાનેસચવાય
....મળેલ માનવદેહને જીવનમાં સમયની સાથે ચાલતા,માતાની કૃપાએ મગજને સાચવીને ચલાય.
******************************************************************************
June 20th 2023

અદભુતક્રપા પ્રભુની

 ***પ્રાર્થના... ઈશ્વરનો આભાર માનવાની ભાવદશા... | Shatdal Magazine Rajesh Vyas Miskin Shabda Ne Shur Male 11 May 2021***
.            અદભુતકૃપા પ્રભુની

તાઃ૨૦/૬/૨૦૨૩               પ્રદીપ બ્રહ્મભટ્ટ  

પવિત્રપ્રેમ મળે પરમાત્માનો જન્મથી મળેલદેહને,એજ અદભુતકૃપા કહેવાય
જન્મથીમળેલ માનવદેહપર પ્રભુનીકૃપાથાય,જે ગતજન્મના દેહનાકર્મથી મળે
....પરમાત્માની પવિત્રકૃપા માનવદેહને મળે,એ સમયે મળેલ જન્મથી અનુભવાય.
જગતમાં પ્રભુની પાવનકૃપામળે ભારતદેશથી,જ્યાં પ્રભુઅનેકદેહથી જન્મીજાય
ભારતદેશને પવિત્રદેશકર્યો ભગવાને,એ પરમાત્માનીકૃપા માનવદેહનેમળીજાય
જીવનેપ્રભુકૃપાએ જન્મથીમાનવદેહમળે,જે મળેલદેહને કર્મનો સાથ મળી જાય
ભગવાનની પવિત્રકૃપાસમયે માનવદેહનેમળે,સમયેદેહને પવિત્રરાહે જીવાડીજાય 
....પરમાત્માની પવિત્રકૃપા માનવદેહને મળે,એ સમયે મળેલ જન્મથી અનુભવાય.
પ્રભુનીપવિત્રકૃપાએ મળેલદેહને,જીવનમાં શ્રધ્ધાનીપ્રેરણા થતા પ્રભુની પુંજાકરાય
માનવદેહને ઘરમાં ધુપદીપપ્રગટાવી,ભગવાનનેવંદનકરીને દીવોકરીનેઆરતીકરાય 
જન્મમળેલ માનવદેહને જીવનમાં કર્મનોસંબંધ,પ્રભુકૃપાએ પવિત્રકર્મથીજ જીવાય
ભગવાનનીપવિત્રકૃપામળે દેહનાજીવને,જે સમયેજીવને જન્મમરણથી બચાવીજાય
....પરમાત્માની પવિત્રકૃપા માનવદેહને મળે,એ સમયે મળેલ જન્મથી અનુભવાય.
%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%
June 16th 2023

ના અપેક્ષા અડૅ

સંપાદકીય : સીતા સ્વરૂપિણી શ્રીમા શારદા : સ્વામી નિખિલેશ્વરાનંદ - Shri Ramakrishna Jyot
.            ના અપેક્ષા અડૅ 

તાઃ૧૬/૬/૨૦૨૩               પ્રદીપ બ્રહ્મભટ્ટ   

પાવનરાહ મળે જીવનમાં ભગવાનની પવિત્રકૃપાએ,જે પવિત્રરાહે જીવાડી જાય
પરમાત્માની કૃપાએ જીવને માનવદેહમળે,જે જીવને નિરાધારદેહથી બચાવીજાય 
.....એ અદભુતક્રુપા ભગવાનની મળેલદેહને મળી જાય,ના અપેક્ષા કોઇ અડી જાય.
અવનીપર સમયે જીવને જન્મથી માનવદેહ મળે,એ પ્રભુની પાવનકૃપા કહેવાય
જીવના મળેલદેહને ગતજન્મના દેહના કર્મનોસંબંધ,જે જન્મમરણથી અનુભવાય 
અદભુતકૃપા પરમાત્માની માનવદેહને મળે,જ્યાં શ્રધ્ધાથી ભગવાનની પુંજાકરાય
જગતમાં સમયને નાપકડાય કોઇ દેહથી,જીવનમાં શ્રધ્ધાથીજ ભક્તિને સચવાય 
.....એ અદભુતક્રુપા ભગવાનની મળેલદેહને મળી જાય,ના અપેક્ષા કોઇ અડી જાય.
પરમાત્માએ પવિત્ર દેવદેવીઓથી ભારતદેશમાં જન્મલીધા,જે હિંદુધર્મ આપીજાય
ભગવાનની કૃપાએ જીવનમાં નાકોઇ અપેક્ષા રખાય,કે ના મોહમાયા અડીજાય
જગતમાં પવિત્રધર્મ એભારતદેશથી મળૅ,જ્યાં શ્રધ્ધાની ભક્તિથી મુક્તિમળીજાય
મળેલમાનવદેહ એપ્રભુકૃપા કહેવાય,ઘરમાં ભગવાનની પુંજા કરતા કૃપામળીજાય
.....એ અદભુતક્રુપા ભગવાનની મળેલદેહને મળી જાય,ના અપેક્ષા કોઇ અડી જાય.
*********************************************************************
June 11th 2023

પ્રેમની નિખાલસરાહ

***** *****
.            પ્રેમની નિખાલસરાહ 

તાઃ૧૧/૬/૨૦૨૩                 પ્રદીપ બ્રહ્મભટ્ટ 

મળેલમાનવદેહને જીવનમાં કલમની પવિત્રરાહમળે,જે સરસ્વતીમાતાની કૃપા કહેવાય
માનવદેહને સમયની સાથેજ ચાલતા કૃપા મળે,જે કલમપ્રેમીઓને પ્રેરણા આપી જાય
...અવનીપર અદભુતકૃપા પરમાત્માની કહેવાય,જે પવિત્ર ભારતદેશથી જગતમાં પ્રસરી જાય.
ભારતદેશને પવિત્ર કરવા માટે ભગવાન,અનેક પવિત્રદેહથી જન્મલઈને પવિત્રકરીજાય
જીવને જગતમાં જન્મથી માનવદેહમળે એકૃપા કહેવાય,જે નિરાધારદેહથી બચાવીજાય
જીવને જન્મથી દેહ મળે એ ગતજન્મના કર્મથી મળે,ના કોઇ જીવથીકદી દુર રહેવાય
મળેલ માનવદેહને સમયનો સંગાથ મળે,જ્યાં દેહને પવિત્ર નિખાલસપ્રેમ મળતો જાય
...અવનીપર અદભુતકૃપા પરમાત્માની કહેવાય,જે પવિત્ર ભારતદેશથી જગતમાં પ્રસરી જાય.
કુદરતની અદભુત્લીલા જગતમાં કહેવાય.દુનીયામાં માનવદેહને સમયસાથે જીવાડી જાય
પ્રભુની પવિત્રકૃપાએ જીવને સમયનો સાથમળે,જે પ્રભાતેઘરમાં પ્રભુની પુંજાકરાવી જાય 
મળેલદેહને ના મોહમાયાનૉ કોઇસાથ મળે,જે નિખાલસ ભાવનાથી જીવન જીવાડીજાય
પરમાત્માનો પવિત્રપ્રેમ અને કૃપા જીવના દેહને સમયે,મ્રુત્યુથી જીવને મુક્તિ મળી જાય
...અવનીપર અદભુતકૃપા પરમાત્માની કહેવાય,જે પવિત્ર ભારતદેશથી જગતમાં પ્રસરી જાય.
########################################################################
June 9th 2023

માનવદેહને પ્રરણા મળે

  તુલસીદાસનું હનુમાન ચાલીસા લખવા પાછળ શું છે ઔરંગઝેબ કનેક્શન? જાણો ચમત્કારી લાભ | aurabgzeb connection behind the creation of hnauman chalisa by tulsidas
.          માનવદેહને પ્રેરણામળે

તાઃ૯/૬/૨૦૨૩                પ્રદીપ બ્રહ્મભટ્ટ  

જીવને અવનીપર જન્મથી માનવદેહમળે,એ પરમાત્માની પવિત્ર પ્રેરણાથી મળે
જીવના મળેલદેહને જીવનમાં કર્મનોસંબંધ,જીવને ગતજન્મના દેહનાકર્મથી મળે
....ભગવાનની અદભુત કૃપા મળે માનવદેહને,જે મળેલદેહને જીવનમાં કર્મ થાય. 
પ્રભુની પવિત્રકૃપા હિંદુધર્મમાં મળીજાય,એ ભારતદેશમાં પવિત્રદેહથીજન્મીજાય
અનેક પવિત્રદેહથી ભગવાન ભારતદેશમાં જન્મી જાય,એ પવિત્રદેશ થઈ જાય
સમયે જીવને માનવદેહથી જન્મ મળે,એ પવિત્રરાહે જીવનમાં કર્મનોસંગાથમળૅ
હિંદુધર્મએ પવિત્રધર્મ છે જેમાં ભક્તિકરી,પરમાત્માની પવિત્રકૃપાએ ભક્તિકરાય
....ભગવાનની અદભુત કૃપા મળે માનવદેહને,જે મળેલદેહને જીવનમાં કર્મ થાય.
અનેક શક્તિશાળી ભગવાનછે હિંદુધર્મમાં,જેમની શ્રધ્ધાથી જીવનમાંભક્તિકરાય
જીવના મળેલ માનવદેહને પ્રભુની પ્રેરણામળે.જ્યાં ઘરમાં ધુપદીપકરીપુંજાકરાય
મળેલદેહને જીવનમાં ઉંમરનો સાથ મળે,નાકોઇ દેહથી દુરરહીને જીવનજીવાય 
માનવદેહને જીવનમાં સમયે ભગવાનનીપુંજા કરાય,અંતે જીવને મુક્તિમળીજાય
....ભગવાનની અદભુત કૃપા મળે માનવદેહને,જે મળેલદેહને જીવનમાં કર્મ થાય.
################################################################

 

June 8th 2023

પાવનરાહની પવિત્રજ્યોત

 
.        પંડિતજીએ અંગ્રેજીમાં ભગવાન સત્યનારાયણની કથા સંભળાવી, દરેક લોકો કરી રહ્યા છે આ અદ્ભુત વીડિયોના વખાણ - MOJILO GUJARATI
              પાવનરાહની પવિત્રજ્યોત

તાઃ૮/૬/૨૦૨૩                  પ્રદીપ બહ્મભટ્ટ 

પવિત્રકૃપામળે કલમપ્રેમી માતાની માનવદેહને,જે સમયે કલમથી પવિત્રરચના થઈજાય
કલમપ્રેમી માતાસરસ્વતીની પવિત્રપ્રેરણામલી,એ થયેકરચનાને કલમપ્રેમીઓ વાંચીજાય
....જગતમાં પવિત્રરાહ મળે માનવદેહને,જે માતાનીકૃપાએ જીવનમાં પવિત્રજ્યોત પ્રગટાવી જાય.
સમયની સાથે ચાલતા માનવદેહને કલમનીરાહ મળે,એ દેહને ઉંમરનો સાથમળીજાય
પવિત્ર પ્રેરણામળૅ જીવનમાં જે મગજને સાચવીને,જીવનમાં પવિત્ર રચનાજ કરી થાય
મળેલ માનવદેહને જીવનમાં સમયની સાથે ચાલવા,પ્રભુની પવિત્ર પ્રેરણાજ મળીજાય
જીવનમાં અદભુતકૃપા પરમાત્માના દેહનીજ કહેવાય,જે ભારતદેશથી પ્રેરણા કરીજાય
....જગતમાં પવિત્રરાહ મળે માનવદેહને,જે માતાનીકૃપાએ જીવનમાં પવિત્રજ્યોત પ્રગટાવી જાય.
જીવને જન્મથીમળેલ માનવદેહ એપવિત્રક્રુપાકહેવાય,એ માતાનીકૃપાએ કલમપકડીજાય 
અવનીપર જીવને નિરાધારદેહ મળે,એ પ્રાણીપશુજાનવર અને પક્ષીથી જન્મ લઈજાય
કુદરતની આ પાવનકુપાકહેવાય,જે સમયે જીવનાગતજન્મનાકર્મથી માનવદેહમળીજાય
જગતમાં જીવનેજ જન્મમરણનો સંબંધ મળે,જે મળેલદેહને કર્મનો સંગાથ આપી જાય
....જગતમાં પવિત્રરાહ મળે માનવદેહને,જે માતાનીકૃપાએ જીવનમાં પવિત્રજ્યોત પ્રગટાવી જાય.
જગતમાં પવિત્ર હિંદુધર્મ કહેવાય જેભારતદેશથી,માનવદેહને જીવનમાં પ્રેરણા કરી જાય
જીવને જન્મમરણનો સંબંધ અવનીપર,ના કોઇજ જીવથી કદી દુર રહી જીવન જીવાય
પ્રભુનીપાવનક્ર્પાએ જીવને ભારતદેશમાંજન્મથી દેહમળે,જે શ્રસ્ધ્ધાથી ઘરમાંપુંજાકરીજાય 
પરમાત્માની પવિત્રપ્રેરંણા જગતમાં કહેવાય,એ જીવના માનવદેહને મુક્તિ આપી જાય
....જગતમાં પવિત્રરાહ મળે માનવદેહને,જે માતાનીકૃપાએ જીવનમાં પવિત્રજ્યોત પ્રગટાવી જાય.
##########################################################################

	
June 5th 2023

પવિત્ર પ્રેમ પ્રભુનો

%%%%%%%%
.            પવિત્રપ્રેમ મળે પ્રભુનો

તાઃ૫/૬/૨૦૨૩                  પ્રદીપ બ્રહ્મભટ્ટ   

પવિત્ર અદભુતકૃપા પરમાત્માની અવનીપર,જે શ્રધ્ધાથી ભક્તિકરતા અનુભવ થાય
પવિત્ર પરમાત્માનીકૃપા મળે ભક્તોને,જે મળેલ માનવદેહને પવિત્રરાહે જીવાડીજાય
....મળેલદેહને જીવનમાં શ્રધ્ધાથી ઘરમાં પુંજા કરતા,પરમાત્માની પવિત્રકૃપા મળી જાય.
જીવનુ અવનીપરનુ આગમન માનવદેહથી થાય,જે ગત જન્મનાદેહના કર્મથીમેળવાય
મળેલ માનવદેહને જીવનમાં નાઆશા અપેક્ષા અડીજાય,એ પ્રભુનો પવિત્રપ્રેમકહેવાય
જીવના મળેલદેહને શ્રધ્ધાથી પુંજાકરતા,જીવનમાં તનમનથી જીવનમાં સુખ મળીજાય
હિંદુધર્મની પવિત્રજ્યોત પગટાવી ભારતદેશથી,જ્યાં અનેકપવિત્રદેહથી જન્મલઈ જાય
....મળેલદેહને જીવનમાં શ્રધ્ધાથી ઘરમાં પુંજા કરતા,પરમાત્માની પવિત્રકૃપા મળી જાય.
મળેલ માનવદેહપર પરમાત્માની પાવનકૃપાથાય,જ્યાં શ્રધ્ધાથી ભગવાનને વંદન કરાય
જીવને અવનીપરજન્મમરણથી અનેકદેહથી,આગમનથાય જે જીવનમાં કર્મ કરાવીજાય
માનવદેહ એજ પરમાત્માની કૃપા કહેવાય,જે જીવનાદેહને નિરાધારદેહથી બચાવીજાય  
મળેલદેહને જીવનમાં કર્મનોસંબંધ જે ઉંમરથી,દેહને અનુભવ થાય જે સુખ આપીજાય
....મળેલદેહને જીવનમાં શ્રધ્ધાથી ઘરમાં પુંજા કરતા,પરમાત્માની પવિત્રકૃપા મળી જાય.
#####################################################################

 

May 31st 2023

નિખાલસરાહ જીવનની

 
.          નિખાલસરાહ જીવનની

તાઃ૩૧/૫/૨૦૨૩                પ્રદીપ બ્રહ્મભટ્ટ   

જીવના મળેલમાનવદેહને ભગવાનની કૃપાએ,જીવનમાં કર્મનીરાહે ચાલી જવાય
આ અદભુતલીલા અવનીપરકહેવાય,જે સમયે જીવનેમળેલદેહને અનુભવાયથાય
....જગતમાં સમયને નાકદી કોઇદેહથી દુરરહેવાય,પ્રભુકૃપા દેહને સમયસાથે લઈ જાય.
સમયે જીવને જન્મથી માનવદેહ મળે,જે ગતજન્મના દેહનાકર્મથીજ મળતોજાય  
જગતમાં કદીસમયથી નાદુરરહેવાય.એ પરમાત્માની પાવનકૃપાનો અનુભવથાય
જીવનમાં ભગવાનની કૃપાએ જન્મથીજ માનવદેહ મળૅ,જે પવિત્રરાહે લઈ જાય
પ્રભુની પવિત્રકૃપા એ સમયે જીવને મળે,જે નિરાધારદેહથી જીવને બચાવીજાય
....જગતમાં સમયને નાકદી કોઇદેહથી દુરરહેવાય,પ્રભુકૃપા દેહને સમયસાથે લઈ જાય.
જન્મથી મળેલ દેહને જીવનમાં સમયનીસાથે ચાલતા,નિખાલસરાહે જીવનજીવાય
ભગવાનની પવિત્રકૃપાએ ભારતદેશથી હિંદુધર્મની,પ્રેરણામળે એ પ્રભુકૃપાકહેવાય 
પરમાત્મા અનેક પવિત્રદેહથી ભારતમાં જન્મ લઈ જાય,જે દેશ પવિત્રકરી જાય
શ્રધ્ધા રાખીને જીવનમાં ઘરમાં ધુપદીપ પ્રગટાવી,સમયે પ્રભુનીઆરતી ઉતારાય
....જગતમાં સમયને નાકદી કોઇદેહથી દુરરહેવાય,પ્રભુકૃપા દેહને સમયસાથે લઈ જાય.
######################################################################
May 30th 2023

અદભુતલીલા સમયની

.            અદભુતલીલા સમયની

તાઃ૩૦/૫/૨૦૨૩                 પ્રદીપ બ્રહ્મભટ્ટ    

કળીયુગની આકેડીથી જગતમાં નાકોઇથી,કદી સમયથી દુર રહીને જીવન જીવાય
પરમાત્માની પવિત્રકૃપા મળે જીવના માનવદેહને,જ્યાં શ્રધ્ધાથી ઘરમાં પુંજા કરાય
....અવનીપર જીવને અનેકસમયે જન્મથી દેહમળે,ના કદી માનવદેહથી દુર રહી જીવાય.
જીવનુ સમયે અનેકદેહથી આગમન મળે,ના કોઇ જીવથી કદીય સમયથી છટકાય 
ભગવાનની પાવનકૃપાએ જીવનેજન્મથી માનવદેહમળૅ,જેનિરાધારદેહથી બચાવીજાય
માનવદેહને સમયે પ્રભુની પ્રેરણા મળે,જ્યાં ઘરમાં ધુપદીપ પ્રગટાવી આરતી કરાય
પ્રભુની પવિત્ર પ્રેરણા મળે માનવદેહને જીવનમાં,ના આશા અપેક્ષા કદી અડીજાય
....અવનીપર જીવને અનેકસમયે જન્મથી દેહમળે,ના કદી માનવદેહથી દુર રહી જીવાય.
જીવના મળેલમાનવદેહને પ્રભુકૃપાએ સમયનોસાથમળે,જે બાળપણજુવાનીઘેડપણમળે
જગતમાં સમયનો સાથ એ યુગનીકેડીએ મળે,માનવદેહથી સમયને સમજીને જીવાય
જીવના મળેલદેહને ભગવાનની પવિત્રકૃપા મળૅ,જે શ્રધ્ધાથી પવિત્રજીવનજીવાડીજાય
ભગવાનની પવિત્રકૃપાથી મળેલમાનવદેહને,જીવનમાં નાકોઇઆશાઅપેક્ષા અડીજાય
....અવનીપર જીવને અનેકસમયે જન્મથી દેહમળે,ના કદી માનવદેહથી દુર રહી જીવાય.
#######################################################################
May 26th 2023

પવિત્રસંગાથ સમયનો

 
.            પવિત્રસંગાથ સમયનો

તાઃ૨૬/૫/૨૦૨૩                 પ્રદીપ બ્રહ્મભટ્ટ   

જીવને જન્મથી માનવદેહ મળે અવનીપર,એ જીવપર પરમાત્માની કૃપા કહવાય 
જીવનમાં સમયે દેહને પવિત્ર પ્રેરણામળે,જે જીવનાદેહને ભક્તિરાહે જીવાડીજાય 
....પવિત્ર પાવનકૃપા પરમાત્માની અવનીપર,જે જીવને મળેલ માનવદેહને અનુભવાય.
જગતમાંસમયને નાપકડાયકોઇથી,માનવદેહએ કૃપા જે નિરાધારદેહથીબચાવીજાય 
અવનીપર જીવનુ આગમન એ સમયે દેખાય,ના કોઇ જીવથી કદી દુર રહેવાય
પરમાત્માની પાવનકૃપા જે જીવને માનવદેહ મળે,જીવને ગતજન્મનાકર્મથી મળે
કુદરતની આ પવિત્ર પ્રેરણાજ કહેવાય,જે ભગવાનના પવિત્રદેહના જન્મથી મળે
....પવિત્ર પાવનકૃપા પરમાત્માની અવનીપર,જે જીવને મળેલ માનવદેહને અનુભવાય.
પ્રભુનીકૃપાએ મળેલમાનવદેહને જીવનમાં,સમયનીસાથે ચાલવાની પ્રેરણામળીજાય
જન્મથી મળેલદેહને ઉંમરનીસાથે,સમયની સમજણથી જીવનમાં સમયસાથેજીવાય
અવનીપરના મળેલદેહને પ્રભુકૃપા કહેવાય,એજીવનમાં માનવદેહને સુખઆપીજાય
જગતમાં નાકોઇ દેહથી કદી દુરરહેવાય,પણ જીવનમાં શ્રધ્ધાથી ભક્તિકરાવીજાય 
....પવિત્ર પાવનકૃપા પરમાત્માની અવનીપર,જે જીવને મળેલ માનવદેહને અનુભવાય.
*********************************************************************

	
« Previous PageNext Page »