May 25th 2023

પવિત્રપ્રેરણા માતાની

 
.            પવિત્રપ્રેરણા માતાની

તાઃ૨૫/૫/૨૦૨૩                પ્રદીપ બ્રહ્મભટ્ટ   
  
જગતમાં સમયને નાપકડાય કોઇ માનવદેહથી,પ્રભુકૃપાએ સમયની સાથે ચલાય
જીવને જન્મથી માનવદેહમળે એજ પ્રભુકૃપા કહેવાય,ના કોઇદેહથી દુર રહેવાય
.....જગતમાં ભારતની ભુમીને પવિત્રકરવા,ભગવાન અનેક પવિત્રદેહથી જન્મલઈ જાય.
પરમાત્મા અનેકપવિત્ર દેવદેવીઓથી જન્મીજાય,જેમળેલ માનવદેહપર કૃપાકરીજાય
દુનીયામાં હિંદુધર્મથી પ્રેરણા કરવા,ભારતદેશમાં જન્મલઈ પવિત્ર ધરતી કરી જાય
જગતમાં હિંદુધર્મએ પવિત્રધર્મ છે,જે જીવને મળેલમાનવદેહને પવિત્રરાહે લઈજાય
પવિત્રકલમની કેડીમળે માતાસરસ્વતીની,જેમની પવિત્રકૃપાએ કલમથી રચનાથાય
.....જગતમાં ભારતની ભુમીને પવિત્રકરવા,ભગવાન અનેક પવિત્રદેહથી જન્મલઈ જાય.
અવનીપર મળેલમાનવદેહ એપ્રભુનીકૃપાકહેવાય,જે જીવનેનિરાધારદેહથીબચાવીજાય 
હિંદુધર્મ એપ્રભુકૃપા કહેવાય એમાં શ્રધ્ધાથી ભક્તો,અનેકદેવદેવીઓની પુંજાકરીજાય
જીવને જન્મથી મળેલ માનવદેહને ભગવાનનીકૃપા,એ દેહને પવિત્રરાહે જીવાડીજાય
માનવદેહને પવિત્રકલમની પ્રેરણા માતાસરસ્વતીની કૃપાથી,અનેકરચનાઓ થઈજાય
.....જગતમાં ભારતની ભુમીને પવિત્રકરવા,ભગવાન અનેક પવિત્રદેહથી જન્મલઈ જાય.
અદભુતકૃપા ભગવાનનીકહેવાય જેહિંદુધર્મથી,જગતમાં માનવદેહને સમયસાથેલઈજાય
પવિત્રધર્મથી મળેલદેહને પ્રેરણામળે,જે સમયે ધરમાં ધુપદીપકરીને આરતીકરાવીજાય
પરમાત્માની પવિત્રકૃપા મળે જ્યાં શ્રધ્ધાથી,સમયે ભક્તિ કરતા પ્રભુનીકૃપામળીજાય
માતાની પ્રેરણામળે કલમની,જે જીવનમાં થયેલરચનાથી કલમપેમીઓને ખુશકરીજાય
.....જગતમાં ભારતની ભુમીને પવિત્રકરવા,ભગવાન અનેક પવિત્રદેહથી જન્મલઈ જાય.
####################################################################

	
May 20th 2023

કલમની પ્રેરણા

તુલસીદાસના ભાવ વિશ્વને સમજીને તદ્દાનુરૂપ પરિવર્તન જરૂરી છે – Gujaratmitra Daily Newspaper
.             કલમની પ્રેરણા

તાઃ૨૦/૫/૨૦૨૩             પ્રદીપ બ્રહ્મભટ્ટ  

પવિત્રકૃપાળુ માતા સરસ્વતીની પ્રેરણાથી,હ્યુસ્ટનમાં કલમપ્રેમીઓનો પ્રેમ મળી જાય
મળેલ માનવદેહને જીવનમાં કર્મનો સંબંધ,જે મળેલદેહને પવિત્રરાહે પ્રેરણા કરીજાય
....પવિત્રમાતા સરસ્વતીની પવિત્રકૃપાથી,કલમપ્રેમીઓની પવિત્રપ્રેરણાએ કલમને પકડાય.
હિંદુધર્મની પવિત્રકૃપા મળે ભારતદેશથી,જ્યાં દેવદેવીઓના પવિત્રદેહથી જન્મી જાય
જગતમાં મળેલમાનવદેહને ધર્મકર્મનો સંબંધ,જે મળેલદેહને જીવનમાં સુખઆપી જાય
પરમાત્માની પવિત્રપ્રેરણા મળે માનવદેહને,એ જીવના દેહને શ્રધ્ધાથી પ્રેરણાકરી જાય
પવિત્ર માતા સરસ્વતીની કૃપા માનવદેહને,જીવનમાં કલમ અને કલાકારને પ્રેરી જાય
....પવિત્રમાતા સરસ્વતીની પવિત્રકૃપાથી,કલમપ્રેમીઓની પવિત્રપ્રેરણાએ કલમને પકડાય.
કલમની પવિત્રપ્રેરણા માતાની કહેવાય,જે માનવદેહને કલમપ્રેમીઓની કૃપા મળી જાય
જગતમાં સમયનોસંબંધ માનવદેહને પ્રેરીજાય,જે માતાની કૃપા કલમપ્રેમીઓઆપી જાય
પવિત્ર નિખાલસપ્રેમ મળે માતાનો કલમપ્રેમીઓને,જે પવિત્રરાહે પ્રેરણાથીજ રચનાથાય
પવિત્રભુમી જગતમાં ભારતદેશની કહેવાય,જ્યાં શ્રધ્ધાથી માનવદેહથી ભક્તિ કરી જાય
....પવિત્રમાતા સરસ્વતીની પવિત્રકૃપાથી,કલમપ્રેમીઓની પવિત્રપ્રેરણાએ કલમને પકડાય.
######################################################################

 

May 17th 2023

મળે શાંંન્તિ મનને

ઓમ શાંતિ: શાંતિ: શાંતિ: .કેમ ત્રણ વાર બોલાય છે ? ? | Gujarat Samachar Dharmalok Magazine 09 September 2020
.            મળે શાંન્તિ મનને  

તાઃ૧૭/૫/૨૦૨૩               પ્રદીપ બ્રહ્મભટ્ટ  

મળેલમાનવદેહને સમયનીસાથે ચાલવા,જીવનમાં પરમાત્માની પાવનકૃપા મેળવાય
જીવનમાં ઉંમરનીસાથેચાલવા મળેલદેહને,પવિત્રરાહે મળેલદેહથી કર્મકરતાસમજાય
....પવિત્રરાહની સમયે પ્રેરણામળતા,સત્કર્મની રાહે ચાલતા મનને શાંંન્તિ મળી જાય.
પરમાત્માની પવિત્રકૃપાએ જીવને જન્મથી.માનવદેહ મળે એ પ્રભુકુપાજ કહેવાય
માનવદેહને જીવનમાં કર્મનોસંબંધ,જે મળેલદેહને સમયનીસાથે જીવનમાંલઈજાય
નાકોઇ દેહની તાકાત અવનીપર.કે ના જીવનમાં કર્મની કેડીથી જીવન જીવાય
કુદરતની આલીલા જગતમાં કહેવાય,જે જીવના મળેલ માનવદેહને અનુભવથાય 
....પવિત્રરાહની સમયે પ્રેરણામળતા,સત્કર્મની રાહે ચાલતા મનને શાંંન્તિ મળી જાય.
મળેલદેહને સમયનો સંગાથમળે જેદેહને,બાળપણજુવાની અને ઘેડપણમળતોજાય
નાકોઇ જીવના દેહની તાકાત કે સમયથી દુર રહી,અનેકરાહે જીવન જીવી જાય
જીવને ભગવાનનીકૃપાએ જન્મથી માનવદેહ મળે,જે નિરાધારદેહથી બચાવી જાય
નિરાધારદેહથી જન્મમળતા જીવનમાં,નાકોઇ કર્મનોસાથમળે જે સદમાર્ગે લઈજાય
....પવિત્રરાહની સમયે પ્રેરણામળતા,સત્કર્મની રાહે ચાલતા મનને શાંંન્તિ મળી જાય.
####################################################################
May 13th 2023

ભગવાનની પાવનકૃપા

 
.            ભગવાનની પાવનકૃપા

તાઃ૧૩/૫/૨૦૨૩                 પ્રદીપ બ્રહ્મભટ્ટ   
       
પરમાત્માની પવિત્રકૃપાએ જીવનેજન્મથી,અવનીપર માનવદેહમળે જેપ્રભુકૃપા કહેવાય
જગતમાં જીવને જન્મમરણનો સંબંધ મળે,જે ગતજન્મના દેહનાકર્મથી અનુભવ થાય
....એ ભગવાનની પાવનકૃપા અવનીપરના જીવપર થાય,જે આવનજાવનથી અનુભવાય.
ભગવાનની પવિત્રકૃપા ભારતદેશથી માનવદેહને મળે,એ પવિત્રરાહે જગતમાં દેખાય
ભારતદેશને પવિત્રદેશ કર્યો જગતમાં,જ્યાં પરમાત્મા અનેકપવિત્રદેહથી જન્મલઈજાય
જગતમાં નાકોઇ જીવની કે નાકોઇદેહની તાકાત કહેવાય,જે જન્મમરણથી બચીજાય
પવિત્રધર્મ જગતમાં હિંદુધર્મ કહેવાય,જેમા ભગવાનની કૃપા ભારતદેશથીમળતી જાય 
....એ ભગવાનની પાવનકૃપા અવનીપરના જીવપર થાય,જે આવનજાવનથી અનુભવાય.
અવનીપર જીવનેગતજન્મના દેહનાકર્મથી,ભગવાનની પવિત્રકૃપાએ માનવદેહમળીજાય
મળેલમાનવદેહને સમયે પ્રભુની પ્રેરણા મળે,જે ઘરમાં શ્રધ્ધાથી ધુપદીપકરી પુંજાકરાય
પરમાત્માનો પ્રેમમળેમાનવદેહને જીવનમાં,એ હિંદુધર્મથી દેહનેજીવનમાં પ્રેરણાકરીજાય
જીવના મળેલદેહપર પ્રભુની પાવનકૃપાએ,જીવનમાં શ્રધ્ધારાખીને પ્રભુનીઆરતી કરાય
....એ ભગવાનની પાવનકૃપા અવનીપરના જીવપર થાય,જે આવનજાવનથી અનુભવાય.
#####################################################################

 

May 10th 2023

પવિત્રસાથ સમયનો

   મહાશિવરાત્રી પર આ 5 રાશિઓ પર વરસશે ભગવાન ભોલેનાથની કૃપા, જાણો તે રાશિઓ વિષે. | Dharmik Topic
.            પવિત્રસાથ સમયનો

તાઃ૧૦/૫/૨૦૨૩                પ્રદીપ બ્રહ્મભટ્ટ  

જીવને મળેલમાનવદેહને સમયનો સાથ મળે,જે મળેલદેહને ઉંમર સાથેજ લઈ જાય
નાકોઇ મળૅલદેહનીતાકાત જીવનમાં,એ પરમાત્માની પાવનકૃપાએ સમયસાથે ચલાય
.....પવિત્રકૃપા પરમાત્માની માનવદેહને મળતીજાય,જે પવિત્રરાહે સમયનોસાથે લઈ જાય.
અવનીપર અદભુતકૃપા મળે જીવના મળૅલદેહને,જે ભગવાનનીકૃપાએ દેહનેમળીજાય
પરમાત્માની પવિત્રકૃપા મળે ભારતદેશથી,જ્યાં પ્રભુ અનેક પવિત્રદેહથી જન્મી જાય
જગતમાં પવિત્રહિંદુધર્મ કહેવાય,જેમાં પ્રભુભારતદેશમાં અનેકપવિત્રદેહથી પ્રગટીજાય
જીવને અવનીપર જન્મમરણથી દેહ મળે,જે જીવના ગતજન્મના કર્મથીજ મળીજાય 
.....પવિત્રકૃપા પરમાત્માની માનવદેહને મળતીજાય,જે પવિત્રરાહે સમયનોસાથે લઈ જાય.
મળેલ માનવદેહને જીવનમાં પવિત્રરાહે સમયની સાથે ચલાય,જે ઉંમરથી અનુભવાય
જીવનમાં ના મોહમાયાની સાંકળ અડી જાય,જે દેહને જીવનમાં સમયસાથે લઈજાય
જીવને જન્મથી માનવદેહમળે અવનીપર,જે સમયે બાળપણ જુવાની ઘૈડપણમેળવાય
અદભુતલીલા જગતમાં પરમાત્માની કહેવાય,જે મળેલદેહને ભારતદેશથી મળતી જાય 
.....પવિત્રકૃપા પરમાત્માની માનવદેહને મળતીજાય,જે પવિત્રરાહે સમયનોસાથે લઈ જાય.
=====================================================================
May 10th 2023

સમયનો સંગાથ મળે

 
.            સમયનોસંગાથ મળે 

તાઃ ૧૦/૫/૨૦૨૩               પ્રદીપ બ્રહ્મભટ્ટ 

હિંદુધર્મમાં પવિત્રકૃપામળે માનવદેહને પરમાત્માની,જે મળેલદેહને સદમાર્ગે લઈ જાય 
જીવને અવનીપર સમયે જન્મમરણનો સંબંધ,એ જીવના ગતજન્મનાકર્મથી મળીજાય
....આ પવિત્રરાહ પરમાત્માની મળે જીવના દેહને,જ્યાં શ્રધ્ધાથી જીવનમાં ભક્તિ કરાય.
અવનીપર અદભુતલીલા પરમાત્માની સમયે,જે મળેલ માનવદેહને અનુભવ આપીજાય   
જગતમાં હિંદુધર્મને ભગવાને પવિત્રધર્મ કરવા,ભારતદેશમાં પવિત્રદેહથી જન્મ લઈજાય
જીવને ગતજન્મના દેહના કર્મથી આગમન મળીજાય,ના કોઇ જીવથી કદીદુર રહેવાય
અવનીપર ભારતદેશજ પવિત્રદેશ કહેવાય,જ્યાં ભગવાન પવિત્રદેહથી જીવનેપ્રેરી જાય
....આ પવિત્રરાહ પરમાત્માની મળે જીવના દેહને,જ્યાં શ્રધ્ધાથી જીવનમાં ભક્તિ કરાય.
પરમાત્માની પવિત્રકૃપા મળે માનવદેહને,જ્યાં શ્રધ્ધાથી ભગવાનના દેહની પુંજા કરાય
જગતમાં જીવને જન્મમરણનૉસંબંધ,જે સમયેમાનવદેહમળે જેનિરાધારદેહથીબચાવીજાય
ભગવાનની પવિત્રપ્રેરણામળે માનવદેહને,જે સમયે ઘરમાંધુપદીપથી પ્રભુનીપુંજાકરીજાય
મળેલમાનવદેહને જીવનમાં સમયની સાથે ચાલવા,પરમાત્માની પવિત્રપ્રેરણા મળી જાય
....આ પવિત્રરાહ પરમાત્માની મળે જીવના દેહને,જ્યાં શ્રધ્ધાથી જીવનમાં ભક્તિ કરાય.
@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@

	
May 4th 2023

પવિત્ર પાવનકૃપા

 પ્રભુનું નામ જપવું એ સૌથી મોટું પુણ્ય છે | Article by MOrari bapu - Divya Bhaskar
.            પવિત્ર પાવનકૃપા

તાઃ૪/૫/૨૦૨૩               પ્રદીપ બ્રહ્મભટ્ટ   
        
અવનીપર મળેલ માનવદેહને પ્રભુકૃપાએ,સમયની પવિત્રરાહ દેહને મળી જાય
જીવને સમયે જન્મમરણથી અનુભવ થાય,જે પરમાત્માની પાવનકૃપા કહેવાય
....હિંદુધર્મમાં ભગવાન પવિત્રદેવદેવીઓથી,ભારતદેશમાં જન્મલઈ પવિત્રકૃપા કરી જાય. 
પરમાત્માની કૃપાએ જીવને માનવદેહથી જન્મમળે,એ જીવનમાં કર્મ કરાવીજાય
અદભુત પવિત્રકૃપાએ માનવદેહથી જીવનમાં,શ્રધ્ધાથી દેવ દેવીઓની પુંજાકરાય
જગતમાં હિંદુધર્મમાં ભગવાનની દેવદેવીઓથી,ઘરમાં ધુપદીપકરી આરતી કરાય
ભગવાનની પવિત્ર પ્રેરણા મળે જીવનંમાં,જે દેવદેવીઓની ભારતથી મળી જાય
....હિંદુધર્મમાં ભગવાન પવિત્રદેવદેવીઓથી,ભારતદેશમાં જન્મલઈ પવિત્રકૃપા કરી જાય.
પાવનકૃપા મળે જીવનમાં મળેલદેહને,જ્યાં શ્રધ્ધાથીઘરમાં પ્રભુનાદેહની પુંજાકરાય
પરમાત્માએ ભારતદેશને જગતમાં પવિત્રદેશકર્યો,જ્યાં પ્રભુ પવિત્રદેહથીજન્મીજાય
જીવને અવનીપર જન્મમરણનો સંબંધ,જે જીવના ગતજન્મનાકર્મથી દેહમળીજાય
જગતમાં મળેલમાનવદેહએ પાવનકૃપા કહેવાય,જેમની સમયે ઘરમાં પુંજા કરાય
....હિંદુધર્મમાં ભગવાન પવિત્રદેવદેવીઓથી,ભારતદેશમાં જન્મલઈ પવિત્રકૃપા કરી જાય.
###################################################################

	
May 3rd 2023

માનવતા મળી

 દુર્ભાગ્ય ને દુર કરવા આજે જ અજમાવો આ ચમત્કારિક ઉપાય, ભગવાન બૃહસ્પતિ કરશે મેહર… –
.            માનવતા મળી  

તાઃ૩/૫/૨૦૨૩               પ્રદીપ બ્રહ્મભટ્ટ   

પાવનકૃપા અવનીપર પરમાત્માની કહેવાય,જે જીવના માનવદેહપર કૃપા કરી જાય
અનેકદેહથી જીવનેજન્મમળે અવનીપર,માનવદેહ જીવને નિરાધારદેહથી બચાવીજાય
....જીવને સમયે માનવદેહમળે એપ્રભુકૃપા કહેવાય,જે મળૅલદેહને કર્મનોસાથ આપી જાય.
અવનીપરસમયે જીવને જન્મમરણથી આગમનવિદાય મળે,નાકોઇ જીવથીદુરરહેવાય
પવિત્ર પરમાત્માની કૃપાએ જીવને માનવદેહમળે,જે જીવનમાં સમયની સાથેલઈજાય
જીવને પવિત્રકૃપા મળે જીવનમાં જ્યાંશ્રધ્ધાથી,મળેલદેહથી ઘરમાં પ્રભુનીભક્તિકરાય 
જગતમાં પવિત્રહિંદુધર્મ છે જેમાં ભગવાન.અનેક પવિત્રદેહથી ભારતમાં જન્મલઈજાય
....જીવને સમયે માનવદેહમળે એપ્રભુકૃપા કહેવાય,જે મળૅલદેહને કર્મનોસાથ આપી જાય.
અદભુતકૃપા અવનીપર પરમાત્માની કૃપા કહેવાય,જે જીવને જન્મમરણથી અનુભવાય
સમયેજીવને નિરાધારદેહથી જન્મમળે,એ પ્રાણીપશુજાનવર અને પક્ષીથી દેહમળીજાય
પવિત્રકૃપા થાય ભગવાનની જીવપર,જે જીવને માનવદેહ મળે જે જન્મમરણથી મળે
જીવનાદેહને પ્રભુનીકૃપા સમયસાથે લઈજાય,શ્રધ્ધાભક્તિનીરાહેજીવતા મુક્તિમળીજાય
....જીવને સમયે માનવદેહમળે એપ્રભુકૃપા કહેવાય,જે મળૅલદેહને કર્મનોસાથ આપી જાય.
***********************************************************************

	
April 30th 2023

સમયની સમજણ

 ****પ્રધાનમંત્રીએ ગુજરાતમાં મા ઉમિયાધામ વિકાસ પ્રોજેક્ટના શિલાન્યાસ પ્રસંગે આપેલા સંબોધનનો મૂળપાઠ | ભારતના પ્રધાનમંત્રીશ્રી***
.           સમયની સમજણ 

તાઃ૩૦/૪/૨૦૨૩              પ્રદીપ બ્રહ્મભટ્ટ    
  
અવનીપર અદભુતકૃપા પરમાત્માની કહેવાય,જગતમાં નાકોઇ જીવનાદેહથી દુર રહેવાય
જગતમાં પવિત્રકૃપા સુર્યદેવની થાય,જે જગતમાં દીવસને સવાર અને સાંજ આપીજાય
....એ દુનીયામાં મળેલદેહને સમયસાથે ચલાવી જાય,ના કોઇથી સમયથી દુર રહીને જીવાય.
જીવને સંબંધ અવનીપર જે મળેલદેહથી દેખાય,એ પરમાત્માની પાવનકૃપાએ મેળવાય
નાકોઇ જીવનીતાકાત જગતમાં જે દેહથીદુરરાખી,અવનીપરના આગમનથી બચીજવાય 
પરમાત્માની પાવનકૃપાએ જીવને માનવદેહ મળે,જે નિરાધારદેહથી જીવનેદુર રાખીજાય
માનવદેહને ગતજન્મના દેહનાકર્મથી જન્મમળે,એ પ્રાણીપશુજાનવરપક્ષીથી બચાવીજાય 
....એ દુનીયામાં મળેલદેહને સમયસાથે ચલાવી જાય,ના કોઇથી સમયથી દુર રહીને જીવાય.
જીવનેમળેલ માનવદેહને પ્રભુકૃપાએ સમયનોસંગાથમળે,જ્યાં શ્રધ્ધાથી પ્રભુનીભક્તિકરાય
પરમાત્માની પવિત્રકૃપા મળે ભારતદેશથી,જ્યાં ભગવાન અનેકપવિત્રદેહથી જન્મી જાય
ભગવાને ભારતદેશને પવિત્રદેશ કર્યો,જ્યાંથી પવિત્ર હિંદુધર્મને જગતમાં પ્રસરાવી જાય 
મળેલમાનવદેહને જીવનમાં પ્રભુને ભજવા,ઘરમાં ધુપદીપકરી દીવો પ્રગટાવી વંદનકરાય
....એ દુનીયામાં મળેલદેહને સમયસાથે ચલાવી જાય,ના કોઇથી સમયથી દુર રહીને જીવાય.
########################################################################

	
April 28th 2023

મળે આશિર્વાદ

 
.   આ મંદિરમાં મોકલો ગણેશજીને નિમંત્રણ, તાત્કાલિક થશે દરેક મુશ્કેલીઓ જીવનમાંથી દૂર - MT News Gujarati 
                મળે આશિર્વાદ

તાઃ૨૮/૪/૨૦૨૩                પ્રદીપ બ્રહ્મભટ્ટ  

જીવને સમયે અવનીપર માનવદેહ મળે,એ પરમાત્માની પાવનકૃપાજ કહેવાય
જીવના ગતજન્મના દેહનાકર્મથી,પ્રભુકૃપાએ માનવદેહથી જીવનુ આગમનથાય
....એ પવિત્રકૃપા જીવપર કહેવાય,જે અવનીપર સમયે જન્મથી જીવનેદેહ મળી જાય. 
જગતમાં પરમાત્માનોપ્રેમ મળૅજીવને,એ મળેલદેહપર પવિત્રઆશિર્વાદ મળીજાય
અવનીપરના જીવના આગમનને કર્મનો સંબંધ,એ પરમાત્માની કૃપાએ મેળવાય
પ્રભુની પાવનકૃપા ભારતદેશથી મળે,જ્યાં ભગવાન અનેકપવિત્રદેહથી જન્મીજાય
હિંદુધર્મ એજગતમાં પવિત્રધર્મ છે,જેમાં ભગવાન પવિત્રકૃપાએ માનવદેહ લઈજાય
....એ પવિત્રકૃપા જીવપર કહેવાય,જે અવનીપર સમયે જન્મથી જીવનેદેહ મળી જાય. 
પરમાત્માની પવિત્રકૃપાએ જીવને જન્મથી માનવદેહમળે,જે માબાપનાપ્રેમથી મળે
મળેલદેહને સમયનીસાથે ચાલતા જીવનમાં,બાળપણજુવાનીઅને ઘૈડપણ મળીજાય 
જગતમાં પવિત્રધર્મ એહિંદુધર્મ છે,જેમાં ભગવાન ભારતદેશથી જીવપરકૃપાકરીજાય
મળેલ માનવદેહને પ્રભુએ પ્રેરણા કરી,કે મળેલદેહથી ઘરમાં ધુપદીપકરી પુંજાકરાય
....એ પવિત્રકૃપા જીવપર કહેવાય,જે અવનીપર સમયે જન્મથી જીવનેદેહ મળી જાય.
######################################################################
« Previous PageNext Page »