April 29th 2024
#####
#####
પ્રભુનો પવિત્રપ્રેમ
તાઃ૨૯/૪/૨૦૨૪ પ્રદીપ બ્રહ્મભટ્ટ
જીવને સમયે જન્મથી માનવદેહમળે અવનીપર.જે પ્રભુકૃપાએ કર્મથી મેળવાય
પરમાત્માનીપવિત્રકૃપાએ અનુભવથીસમયસાથે ચલાય,નાકોઇ અપેક્ષાઅડીજાય
.....પવિત્રપ્રેમ મળે જીવનમાં જે ગતજન્મનાકર્મના સંબંધે,આગમનવિદાય આપી જાય.
પ્રભુનોકૃપા મળે માનવદેહને પવિત્રભારતદેશથી,જ્યાં પવિત્રદેહથીપભુજન્મીજાય
જીવને જન્મથી અવનીપર માનવદેહ મળે,જે ગતજન્મનાકર્મથી જીવનેમળીજાય
અદભુતકૃપા જગતમાં પવિત્ર ભારતદેશથી,જ્યાં ભગવાન પવિત્રદેહથીજન્મીજાય
મળેલ માનવદેહ એ પ્રભુની પ્રેરણા કહેવાય,સમયે શ્રધ્ધાથી ભક્તિ કરાઈ જાય
.....પવિત્રપ્રેમ મળે જીવનમાં જે ગતજન્મનાકર્મના સંબંધે,આગમનવિદાય આપી જાય.
જીવના માનવદેહને સમયે કર્મનીકેડી મળી જાય,એજ ઘરમાં ભક્તિ કરાવી જાય
ભગવાનને સમયે ઘરમાં ધુપદીપ પ્રગટાવીને,ભગવાનની આરતી કરી પુંજા કરાય
પવિત્રભારતદેશમાં પવિત્રહિંદુધર્મમાં ભગવાન જન્મીજાય,જે પવિત્રમંદીરકરી જાય
જગતમાં પવિત્ર હિન્દુધર્મ છે જેમાં ભગવાન પવિત્રદેહથી જન્મી ભક્તોનેપ્રેરીજાય
.....પવિત્રપ્રેમ મળે જીવનમાં જે ગતજન્મનાકર્મના સંબંધે,આગમનવિદાય આપી જાય
&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&
April 27th 2024
શાંતિનો સાથમળે
તાઃ૨૭/૪/૨૦૨૪ પ્રદીપ બ્રહ્મભટ્ટ
શ્રધ્ધાથી હિંદુધર્મમાં પરમાત્માની પવિત્રકૃપા મળે,એ પાવનરાહ આપી જાય
સમયે જીવને જન્મથી માનવદેહ મળે,એ પરમાત્માની પવિત્રકૃપાએ મેળવાય
.....જગતમાં પવિત્ર હિંદુધર્મજ કહેવાય,જે પવિત્ર ભારતદેશથીજ પ્રેરણા આપી જાય.
પવિત્રદેહથીભગવાને ભારતદેશમાં જન્મલઈ,જીવના મળેલ માનવદેહનેપ્રેરીજાય
જીવનેગતજન્મનાદેહના કર્મથીઆગમનવિદાય મળીજાય,જે જન્મથી અનુભવાય
પરમાત્માની પવિત્રકૃપાએ જીવને સમયે,માનવદેહમળે એ થયેલકર્મથીમેળવાય
માનવદેહને સમયે જીવનમાં શાંંતિ મળે,જે માનવદેહથી પ્રભુની ભક્તિ કરાય
.....જગતમાં પવિત્ર હિંદુધર્મજ કહેવાય,જે પવિત્ર ભારતદેશથીજ પ્રેરણા આપી જાય.
પરમાત્માની પવિત્રકૃપાથી પ્રેરણા મળી,જે જીવને જન્મથી અનુભવથીમેળવાય
અનેકપવિત્રદેહથી ભગવાન ભારતદેશમાં જન્મ લઈ,હિંદુધર્મથી પવિત્રકૃપા થઈ
હિંદુધ્ર્મની પરમાત્માનીકૃપાએ,પવિત્રભક્તો અનેકપવિત્ર હિંદુમંદીર બનાવીજાય
જગતમાં ભારતદેશજ પવિત્રદેશ કહેવાય,જ્યાં પવિત્રધર્મથી માનવદેહથીજીવાય
.....જગતમાં પવિત્ર હિંદુધર્મજ કહેવાય,જે પવિત્ર ભારતદેશથીજ પ્રેરણા આપી જાય.
###################################################################
April 21st 2024
ભક્તિની પ્રેરણામળે
તાઃ૨૧/૪/૨૦૨૪ પ્રદીપ બ્રહ્મભટ્ટ
પવિત્રકૃપા મળે પરમાત્માની માનવદેહને,જ્યાં શ્રધ્ધાથી જીવનમાં ભક્તિ કરાય
જીવને પ્રભુકૃપાએ જન્મથી માનવદેહમળે,જે જીવનમાં પ્રભુકૃપાએ જીવનજીવાય
....અદભુતકૃપા અવનીપર પરમાત્માની કહેવાય,જે મળેલ માનવદેહને સુખ આપી જાય.
જીવને સમયે જન્મમરણની પ્રેરણા મળે,જે થયેલ કર્મથી જીવને સમયે સમજાય
જગતમાં પવિત્રકૃપા પવિત્ર ભારતદેશથી મળે,જ્યાં પવિત્રદેહથી પ્રભુજન્મી જાય
પવિત્ર ભગવાનની પ્રેરણામળે જીવનાદેહને,જે સમયે નિરાધારદેહથી બચાવીજાય
પરમાત્માની પવિત્ર કૃપા જીવને મળે,જે માનવદેહને જીવનમાં ભક્તિ મળી જાય
....અદભુતકૃપા અવનીપર પરમાત્માની કહેવાય,જે મળેલ માનવદેહને સુખ આપી જાય.
જીવને ભગવાનનીકૃપાએ જન્મનો સંગથ મળે,જે માનવદેહથી આગમન આપીજાય
જીવના મળેલ માનવદેહને કર્મનો સંગાથ મળે,જે પ્રભુકૃપાએ પવિત્રરાહે લઈ જાય
પરમાત્માની પ્રેરણાએ જીવને ભક્તિરાહે જીવવા,ઘરમાં ધુપદીપથી પ્રભુનીપુંજાથાય
ભગવાનની પવિત્રકૃપા માનવદેહને મળે,જે જગતમાં પવિત્રહિંદુમદીરથી પુંજાકરાય
....અદભુતકૃપા અવનીપર પરમાત્માની કહેવાય,જે મળેલ માનવદેહને સુખ આપી જાય.
**********************************************************************
April 19th 2024
%%%%%
%%%%%
મળે પવિત્રરાહ પ્રભુની
તાઃ૧૯/૪/૨૦૨૪ પ્રદીપ બ્રહ્મભટ્ટ
જીવને જન્મથી માનવદેહ મળે,એ પરમાત્માની પવિત્રક્રુપાથીજ મળી જાય
માનવદેહ એ ગતજન્મનાદેહના કર્મથી,જે જીવનાદેહને પવિત્રરાહે લઈજાય
....એ પવિત્રપાવનકૃપા અવનીપર પ્રભુનીકહેવાય,જે જીવને પવિત્રકર્મ આપી જાય.
અદભુતકૃપાજગતમાં પરમાત્માની કહેવાય,જે હિંદુધર્મથી માનવદેહનેપ્રેરીજાય
હિંદુધર્મએ પવિત્રધર્મ છે,જેમાં ભગવાન પવિત્રદેહથી ભારતદેશમાં જન્મીજાય
સમયેજીવને ભગવાનનીપ્રેરણાએ માનવદેહમળે,જે નિરાધારદેહથીબચાવીજાય
જગતમાં પવિત્રહિંદુધર્મછે જેમાં ભગવાનપવિત્રદેહથી,જન્મલઇ પ્રેરણાકરીજાય
....એ પવિત્રપાવનકૃપા અવનીપર પ્રભુનીકહેવાય,જે જીવને પવિત્રકર્મ આપી જાય.
જીવને મળે માનવદેહને ગતજન્મના દેહના કર્મથી,પવિત્રરાહે જીવન જીવાય
ભગવાનની પવિત્રકૃપા મળે જીવના માનવદેહને,જે પવિત્રભક્તિરાહઆપીજાય
જગતમાં ભગવાનનીકૃપાએ જીવનનીરાહમળે,જે શ્રધ્ધાથી ભગવાનનીપુંજાકરાય
પ્રભુની ક્રુપાએ હિંદુધર્મના પવિત્રમંદીર ભક્તોથી બનાવાય,જે પ્રભુનીપુંજાથાય
....એ પવિત્રપાવનકૃપા અવનીપર પ્રભુનીકહેવાય,જે જીવને પવિત્રકર્મ આપી જાય.
####################################################################
March 31st 2024
***
***
. પવિત્રકૃપા માતાનીમળે
તાઃ૩૧/૩/૨૦૨૪ પ્રદીપ બ્રહ્મભટ્ટ
જગતમાં પવિત્રહિંદુધર્મ છે જેમાં,ભગવાન પવિત્રદેહથી ભારતમાં જન્મી જાય
ભારતદેશને પવિત્રદેશકરે જગતમાં,જે પવિત્રહિદુધર્મથી જીવનેમુક્તિઆપીજાય
.....જગતમાં પવિત્રહિંદુધર્મ કહેવાય,જેમાં ભગવાન દેવદેવીઓથી પવિત્ર જન્મી જાય.
અવનીપર જીવને ગતજન્મના કર્મથી માનવદેહમળે,જે પરમાત્માનીકૃપાકહેવાય
જીવને અવનીપરસમયે જન્મથી આગમનવિદાયમળે,નાકોઇજીવથી દુર રહેવાય
ભારતદેશ એપવિત્રદેશ કહેવાય,જગતમાં પ્ર્ભુ પવિત્રદેહથી જન્મલઈપધારીજાય
મળેલ માનવદેહપર હિંદુધર્મથી પ્રભુનીક્રુપાથાય,જે દેહને ભક્તિરાહે જીવાડીજાય
.....જગતમાં પવિત્રહિંદુધર્મ કહેવાય,જેમાં ભગવાન દેવદેવીઓથી પવિત્ર જન્મી જાય.
પવિત્રદેહથી ભગવાને જન્મલીધા,જે પવિત્રદેવ અને દેવીઓથી જન્મથીપધારીજાય
માનવદેહને હિંદુધર્મમાં શ્રધ્ધાથીભક્તિકરતા,પુજ્ય માતાઅનેદેવની ઘરમાંપુંજાકરાય
હિંદુધર્મમાં પવિત્રદેહથી ભારતદેશમાં ભગવાન પધારી,માનવદેહપરક્રુપાય કરીજાય
માતાના પવિત્ર સ્વરૂપને ધુપદીપકરીને વંદન કરાય,સમયે માતાની આરતીકરાય
.....જગતમાં પવિત્રહિંદુધર્મ કહેવાય,જેમાં ભગવાન દેવદેવીઓથી પવિત્ર જન્મી જાય.
#####################################################################
March 28th 2024
$$
$$
. પવિત્રરાહમળે
તાઃ૨૮/૩/૨૦૨૪ પ્રદીપ બ્રહ્મભટ્ટ
પવિત્ર પાવનકૃપા પરમાત્માની જગતમાં,એ જીવને જન્મમરણથી અનુભવાય
સમયને નાકોઇ દેહથી પકડાય જીવનમાં,પ્રભુકુપાએ સમયની સાથેજ ચલાય
....જીવને પભુકૃપાએ સમયે માનવદેહથી જન્મમળે,જે નિરાધારદેહથી બચાવી જાય.
અદભુતકૃપા પ્રભુની ભારતદેશથી મળે,જ્યાં પવિત્રદેહથી ભગવાન જન્મીજાય
ભગવાને પવિત્રદેહથી જન્મલીધા,જે જગતમાં ભારતદેશને પવિત્રદેશ કરીજાય
હિંદુધર્મ એ પવિત્રધર્મ કહેવાય,જેમાં પવિત્રરાહે માનવદેહને ભક્તિ મળીજાય
શ્રધ્ધાથી માનવદેહને ઘરમાં ધુપદીપ કરીને,પ્રભુને વંદનકરીનેજ આરતી કરાય
....જીવને પભુકૃપાએ સમયે માનવદેહથી જન્મમળે,જે નિરાધારદેહથી બચાવી જાય.
પરમાત્માની પવિત્રકૃપાએ જીવને જન્મથીમળેલદેહને,જીવનમાં ભક્તિકરીજીવાય
માનવદેહને અવનીપર કર્મનોસંબંધ,જે થયેલકર્મથી જીવને જન્મમરણઆપીજાય
પ્રભુનીક્રુપાએ માનવદેહનેશ્રધ્ધાથી,ઘરમાં ભક્તિકરતા દેહનેસમયસાથેજીવાડીજાય
સમયે પવિત્રરાહમળે મળેલદેહને જીવનમાં,જે પ્રભુકૃપાએ જીવને મુક્તિમળીજાય
....જીવને પભુકૃપાએ સમયે માનવદેહથી જન્મમળે,જે નિરાધારદેહથી બચાવી જાય.
###################################################################
March 25th 2024
#####
#####
. પવિત્રકૃપા જીવનમાં
તાઃ૨૫/૩/૨૦૨૪ પ્રદીપ બ્રહ્મભટ્ટ
જન્મથી મળેલ માનવદેહને સમયસાથે ચલાય,જ્યાં શ્રધ્ધાથી પ્રભુનીભક્તિ કરાય
જીવને જન્મમરણનો સંબંધ અવનીપર,એ ગતજન્મના દેહનાકર્મથીજ મળી જાય
.....જીવના મળેલ માનવદેહને નાઆશાઅપેક્ષા અડી જાય.એ પવિત્રકૃપા કહેવાય.
જગતમાં જીવને સમયની સાથે ચાલતા,પરમાત્માની પવિત્રકૃપાએ જીવન જીવાય
અદભુતકૃપા પ્રભુની પવિત્ર ભારતદેશથી મળે,જ્યાં પવિત્રદેહથી પભુ જન્મી જાય
ભારતદેશને ભગવાને પવિત્રદેશ હિંદુધર્મથી કર્યો,જ્યાં શ્રધ્ધાથી ધરમાંપુંજા કરાય
પરમાત્માનીપવિત્રકૃપામળે જીવનાદેહને,જેભક્તિરાહેજીવનજીવડી મુક્તિઆપીજાય
.....જીવના મળેલ માનવદેહને નાઆશાઅપેક્ષા અડી જાય.એ પવિત્રકૃપા કહેવાય.
જન્મથી પવિત્રદેહ લીધા પરમાત્માએ ભારતદેશમાં,જે જગતમાં પવિત્રદેહ થાય
જગતમાં હિંદુધર્મ એપવિત્રધર્મ કહેવાય,જ્યાં શ્રધ્ધાથી ભક્તિકરતા પ્રભુકૃપામળે
જીવનેજન્મથી માનવદેહ એપ્રભુનીકૃપા કહેવાય,જે સમયે દેહને સુખઆપી જાય
પવિત્રહિંદુ ધર્મ એ પવિત્રધર્મ છે,જેમાં શ્રધ્ધાથી ઘરમાં ધુપદીપકરી પુંજા કરાય
.....જીવના મળેલ માનવદેહને નાઆશાઅપેક્ષા અડી જાય.એ પવિત્રકૃપા કહેવાય.
==================================================================
March 18th 2024
***
***
. પવિત્રપ્રેરણા પ્રભુની
તાઃ૧૮/૩/૨૦૨૪ પ્રદીપ બ્રહ્મભટ્ટ
જીવને સમયે જન્મથી માનવદેહ મળે,એ પરમાત્માની પવિત્ર કૃપા મેળવાય
માનવદેહને કર્મની પાવનરાહ મળે દેહને,જે શ્રધ્ધાથીજ ભક્તિરાહે લઈ જાય
.....પ્રભુની કૃપાએ જીવને માનવદેહ મળે,જે ગતજન્મના દેહના કર્મથી મળી જાય.
મળેલમાનવદેહને પ્રભુનીકૃપાએ સમયનોસંગાથમળે,જ્યાં શ્રધ્ધાથી ભક્તિકરાય
શ્રધ્ધાથી ભગવાનને વંદન કરતા માનવદેહપર,પરમાત્માની પ્રેરણા મળી જાય
જીવને પ્રભુનીકૃપાએ જન્મથી માનવદેહ મળે,જે સમયનીસાથે ચાલતાસમજાય
અવનીપરનુ આગમન એ પ્રભુકૃપાજ કહેવાય,જે નિરાધારદેહથી બચાવી જાય
.....પ્રભુની કૃપાએ જીવને માનવદેહ મળે,જે ગતજન્મના દેહના કર્મથી મળી જાય.
જગતમાં નાકોઇની તાકાત જે સમયથીદુરરહે,નાકળીયુગની અસરથી બચી જાય
કુદરતની આપવિત્રલીલાજ કહેવાય,જે અવનીપરના આગમનવિદાયથીઅનુભવાય
અવનીપર સમયે જીવને નિરાધારદેહથી જન્મ મળે,ના કોઇ કર્મનીકેડી અડીજાય
પરમાત્માની પવિત્ર પ્રેરણા હિંદુધર્મથી મળે,જ્યાં શ્રધ્ધાથી પરમાત્માને વંદનકરાય
.....પ્રભુની કૃપાએ જીવને માનવદેહ મળે,જે ગતજન્મના દેહના કર્મથી મળી જાય.
અવનીપર પવિત્રભારતદેશમાં ભગવાને,પવિત્ર દેવદેવીઓથી જન્મલઈકૃપાકરીજાય
માનવદેહને હિંદુધર્મથીપ્રેરણામળી,જે જીવનમાંશ્રધ્ધાથી ઘરમાંધુપદીપકરીપૂંજાકરાય
દુનીયામાં હિંદુધર્મના ભક્તોની પ્રેરણાથી,પવિત્ર મંદીર બનાવી ભક્તિ કરાવીજાય
પ્રભુની પવિત્રકૃપા શ્રધ્ધાથી ભક્તિકરતા ભક્તોપર,પ્રભુની પવિત્ર કૃપા મળતીજાય
.....પ્રભુની કૃપાએ જીવને માનવદેહ મળે,જે ગતજન્મના દેહના કર્મથી મળી જાય.
###################################################################
March 13th 2024
###
$$$
. પવિત્રતહેવાર હિંદુધર્મમાં
તાઃ૧૩/૩/૨૦૨૪ પ્રદીપ બ્રહ્મભટ્ટ
જગતમાં પવિત્રધાર્મિક તહેવારને પવિત્રભારતદેશમાં,હિંદુ તહેવારને ઉજવાય
પવિત્રકૃપા ભગવાનની કહેવાય,જે ભારતદેશમાં અનેકપવિત્રદેહથીજન્મીજાય
.....પવિત્ર પ્રભુનીકૃપાએ હિંદુધ્ર્મથી ભારતમાં,ભગવાન જન્મલઈ પવિત્ર કરી જાય.
હિંદુધર્મ એપવિત્રધર્મ જન્મથી મળેલદેહને મળીજાય,જે પવિત્રધર્મેજીવાડીજાય
પરમાત્માએ પવિત્રદેહથી સમયે જન્મલીધા,એ મળેલદેહને હિંદુધર્મથીપ્રેરીજાય
ભારતદેશના પવિત્રહિંદુધર્મના ભક્તો,દુનીયામાં હિંદુધર્મના મંદીરબંધાવી જાય
પવિત્રધર્મથી ભગવાનની પુંજા કરતા,મળેલદેહને જીવનમાં પવિત્રરાહે જીવાય
.....પવિત્ર પ્રભુનીકૃપાએ હિંદુધ્ર્મથી ભારતમાં,ભગવાન જન્મલઈ પવિત્ર કરી જાય.
હિંદુધર્મ એજ જગતમાં પવિત્રધર્મ કહેવાય,જેમાં પવિત્રદેહથી ભગવાનજન્મીજાય
પવિત્રહિંદુ મંદીર ભારતદેશના પવિત્ર ભક્તોથી,દુનીયામાં હિંદુધર્મના મંદીરથાય
જન્મથી મળેલ માનવદેહથી હિંદુધર્મમાં,ઘરમાં ધુપદીપ પ્રગટાવી આરતી કરાય
પવિત્રધર્મની શ્રધ્ધાથી પુંજાકરતા સમયે,માનવદેહનાજીવને અંતે મુક્તિમળીજાય
.....પવિત્ર પ્રભુનીકૃપાએ હિંદુધ્ર્મથી ભારતમાં,ભગવાન જન્મલઈ પવિત્ર કરી જાય.
$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$
March 11th 2024
###
###
. સમયનો સંગાથંમળે
તાઃ૧૧/૩/૨૦૨૪ પ્રદીપ બ્રહ્મભટ્ટ
પવિત્રકૃપા ભગવાનની જગતમાં કહેવાય,જીવના માનવદેહને પ્રેરણા આપી જાય
જીવને સમયે અવનીપર જન્મથી આગમનવિદાયથી,મળેલદેહને કર્મ કરાવી જાય
....આ અદભુતલીલા જગતમાં જીવના મળેલદેહને,જીવનમાં સમયને સમજીને લઈ જાય.
જીવને ગતજન્મના દેહનાકર્મથી પ્રભુનીકૃપા મળે,જે નિરાધારદેહથી બચાવી જાય
માનવદેહથી જીવને કર્મની પ્રેરણા મળે,એ દેહને સમયે કર્મનીરાહે અનુભવ થાય
અવનીપર જીવને પ્રભુનીકૃપાએ અનુભવથાય,જે અનેકદેહથી જીવને બચાવી જાય
જગતમાં પવિત્ર હિંદુધર્મ કહેવાય,પભુનીકૃપા દેહને શ્રધ્ધાથી ભક્તિરાહે પ્રેરી જાય
....આ અદભુતલીલા જગતમાં જીવના મળેલદેહને,જીવનમાં સમયને સમજીને લઈ જાય.
સમયે જીવને પરમાત્માનીકૃપાએ માનવદેહમળે,જે જીવને નિરાધાર્દેહ્થી બચાવી જાય
ભગવાનનીકૃપાએ જીવનેમાનવદેહથી જન્મમળે,એ મળેલદેહને જીવનમાંકર્મકરાવીજાય
જગતમાં પ્રભુની પવિત્રકૃપાએ ભારતદેશ એપવિત્રદેશ કહેવાય જે હિંદુધર્મથીપ્રેરીજાય
ભારતદેશમાં અનેકપવિત્રદેહથી પ્રભુએ જન્મલીધા,જે પવિત્ર હિંદુધર્મજગતમાંકરીજાય
....આ અદભુતલીલા જગતમાં જીવના મળેલદેહને,જીવનમાં સમયને સમજીને લઈ જાય.
#######################################################################