February 5th 2024
@@@
@@@
. નામોહમાયાની માગણી
તાઃ૫/૨/૨૦૨૪ પ્રદીપ બ્રહ્મભટ્ટ
પવિત્રક્રુપા પરમાત્માની જીવપર,સમયે અવનીપર માનવદેહ આપી જાય
જીવને જન્મથી મળેલ માનવદેહને,જીવનમાં કર્મનીકેડીએ કૃપા મળીજાય
.....જન્મમરણથી જીવને આગમન મળે,જે દેહને કર્મનો સંગાથ મળતો જાય.
જગતમાં ભગવાનની પવિત્રકૃપા મળે,જ્યાં મળેલદેહથી પ્રભુનીપુંજા કરાય
પવિત્રપ્રેરણામળે જગતમાં ભારતદેશથી,જ્યાં પ્રભુ પવિત્રદેહથી જન્મીજાય
જીવનેગતજન્મના દેહનાકર્મથી માનવદેહમળે,જે જીવને સમયસાથેલઈજાય
પવિત્રપ્રભુનીકૃપાએ જન્મથી માનવદેહમળે,એ નિરાધારદેહથી બચાવીજાય
.....જન્મમરણથી જીવને આગમન મળે,જે દેહને કર્મનો સંગાથ મળતો જાય.
અદભુતકૃપા પ્રભુની ભારતદેશથી,જે મળેલદેહને મોહમાયાથી બચાવીજાય
જીવનાદેહને ભગવાનનીક્રૂપામળે,જ્યાં શ્રધ્ધાથી ઘરમાં પ્રભુનીઆરતીકરાય
ભગવાને જન્મથી પવિત્રદેહ લઈ,ભારતદેશને પવિત્રદેશ હિંદુધર્મથીજ કર્યો
પવિત્રધર્મમાં દુનીયામાં હિંદુધર્મના,મંદીરકર્યા ભક્તોએ એપ્રભુકૃપા કહેવાય
.....જન્મમરણથી જીવને આગમન મળે,જે દેહને કર્મનો સંગાથ મળતો જાય.
################################################################
February 3rd 2024
*****
*****
. પ્રેમમળે ભગવાનનો
તાઃ૩/૨/૨૦૨૪ પ્રદીપ બ્રહ્મભટ્ટ
પરમાત્માની પવિત્રકૃપાએ જીવને જન્મથી,સમયે અવનીપર માનવદેહમળે
અદભુતકૃપા ભગવાનની જીવપર કહેવાય,જે નિરાધારદેહથી બચાવી જાય
.....જીવને સમયે જન્મથી દેહ મળૅ અવનીપર,જે કર્મની પવિત્રરાહથી મેળવાય.
જગતમાં ભગવાનની પવિત્રકૃપા કહેવાય,એ સમયે જીવને માનવદેહ મળે
જન્મથી જીવને મળેલ માનવદેહને,સમયે કર્મનીકેડી જીવનમાં મળી જાય
ભગવાનની પવિત્રકૃપાએ જીવનાદેહને,જીવનમાં શ્રધ્ધાથી પ્રભુનીપુંજાકરાય
જીવને સમયે જન્મમરણનો સાથમળે,જે અનેક પવિત્રકર્મથી જીવનજીવાય
.....જીવને સમયે જન્મથી દેહ મળૅ અવનીપર,જે કર્મની પવિત્રરાહથી મેળવાય.
પ્રભુકૃપાએ જીવનેજન્મથી માનવદેહમળે,જે સમયની સાથે સમજીનેજીવાય
જગતમાં મળેલદેહને નાઉંમરથી કોઇથી દુર રહેવાય,એ પ્રભુકૃપા કહેવાય
દેહને બાળપણજુવાનીઅને ઘૈડપણથી જીવાય,અંતે દેહને મુક્તિ મળીજાય
માનવદેહને પવિત્ર હિંદુધર્મની પ્રેરણા મળે,જે પવિત્રભારતદેશથી મેળવાય
.....જીવને સમયે જન્મથી દેહ મળૅ અવનીપર,જે કર્મની પવિત્રરાહથી મેળવાય.
પરમાત્મા સમયે ભારતદેશમાં પવિત્રદેહથી,જન્મ લઈ માનવદેહને પ્રેરીજાય
જગતમાં હિંદુધર્મનામંદીર ભારતદેશથી પ્રેરણામળી,જે દેહને સુખઆપીજાય
શ્રધ્ધાથી માનવદેહને ભગવાનની પુંજાકરતા,પ્રભુનીકૃપાએ પવિત્રરાહેજીવાય
ભગવાનનીપવિત્રકૃપાએ માનવદેહને ભક્તિએ,જીવને સમયે મુક્તિમળીજાય
.....જીવને સમયે જન્મથી દેહ મળૅ અવનીપર,જે કર્મની પવિત્રરાહથી મેળવાય.
================================================================
January 31st 2024
*****
****
प्रेम मीले समयसे.
ताः३१/१/२०२४ प्रदीप ब्रह्मभट्ट
अदभुतलीला परमात्मानी अवनीपर कहेवाय,मानवदेहको जीवनमे कर्मस्पर्शी जाय
पवित्र निखालसप्रेम क्रुपामळे भगवानकी,जो मीलेहुए मानवदेहको समयसेसमजाय
....पवितकर्मकी राह मीले मानवदेहको,जो जीवनमे थयेलकर्मसे जन्ममरण मील जाय.
जीवको जन्मसे मानवदेहमीले ये पभुक्रुपा हो जाय,जो निराधारदेहसे बचावी जाय
परमात्मानी पवित्रक्रुपा मीले पवित्रभारतदेशसे,जहां प्रभु पवित्रदेहसे जन्म लईजाय
जीवको समये भगवानकी क्रुपा मीले,जो मीलेहुए मानवदेहको घरमें पुंजन कराय
श्रध्धासे जीवनमे भक्तिकरनेसे पवित्रप्रेरणामळे,ज्यां धुपदीपकरके प्रभुकोवंदनकराय
....पवितकर्मकी राह मीले मानवदेहको,जो जीवनमे थयेलकर्मसे जन्ममरण मील जाय.
मानवदेह ये प्रभुकी क्रुपामीले जीवको,जे जीवको समये प्रभुक्रुपासे मुक्ति मीलजाय
अदभुतक्रुपा अवनीपर प्रभुकी भारतदेशसे,ये मळेलदेहको श्रध्धासे हिंदुधर्मसेप्रेरीजाय
जन्मसे मीले मानवदेहको प्रभुक्रुपाए प्रेरणामळे,जीवनमां नाकोईआशाअपेक्षाअडीजाय
भगवानकी पवित्रक्रुपा मानवदेहको मीले,जहां श्रध्धाथी हिन्दुमंदीर जगतमे कीयाजय
....पवितकर्मकी राह मले मानवदेहको,जो जीवनमे थयेलकर्मसे जन्ममरण मील जाय.
################################################################
January 24th 2024
***
***
. પવિત્રહિંદુ ધર્મ
તાઃ૨૪/૧/૨૦૨૪ પ્રદીપ બ્રહ્મભટ્ટ
જગતમાં જીવને જન્મથી માનવદેહ મળે,એ મળેલદેહને સમય આપી જાય
પાવનકૃપા પરમાત્માની જગતમાં કહેવાય,જે પવિત્રભારતદેશથી મળી જાય
.....પ્રભુની પવિત્રકૃપા ભારતદેશથી મળે,જ્યાં અનેકપવિત્રદેહથી પ્રભુ જન્મી જાય.
ભગવાન અનેક પવિત્રદેવઅનેદેવીઓથી,સમયે ભારતદેશમાં જન્મથી લઈજાય
પવિત્રહિંદુ ધર્મમાં પરમાત્મા જન્મલઈ,જીવને જન્મથી મળેલદેહનેજ પ્રેરી જાય
અવનીપર પ્રભુની પવિત્રકૃપાએ જીવનાદેહને,હિંદુધર્મથીજ પ્રેરણા મળતી જાય
જગતમાં પવિત્રધર્મ ભારતદેશથી માનવદેહને મળે,એ જીવનમાં સુખઆપીજાય
.....પ્રભુની પવિત્રકૃપા ભારતદેશથી મળે,જ્યાં અનેકપવિત્રદેહથી પ્રભુ જન્મી જાય.
ભારતદેશથી જગતમાં જીવનામળેલ માનવદેહને,પવિત્ર સમયથી પ્રેરણામળીજાય
માનવદેહને પ્રભુનીપવિત્રપ્રેરણા મળે,જે હિંદુધ્ર્મમાં ઘરમાંધુપદીપકરી પુંજા કરાય
જીવને ગતજન્મનાદેહનાકર્મથી જન્મમળીજાય,પ્રભુનીકૃપાએ પવિત્રભક્તિમળીજાય
જગતમાં પવિત્રહિંદુના દેવઅનેદેવીઓના મંદીર,પવિત્ર ભક્તોની શ્રધ્ધાથી બધાય
.....પ્રભુની પવિત્રકૃપા ભારતદેશથી મળે,જ્યાં અનેકપવિત્રદેહથી પ્રભુ જન્મી જાય.
શ્રધ્ધાથી ઘરમાં ભગવાનની પુંજા કરાય,સમયે મંદીરમાં જઈને ધાર્મીક કામકરાય
પ્રભુનીકૃપાએ શ્રધ્ધાથી જીવનજીવતા માનવદેહને,ભગવાનનીકૃપાએ સુખમળીજાય
પવિત્રદેવ અને દેવીઓની શ્રધ્ધાથી પુંજાકરતા,જીવને જન્મમરણથીમુક્તિમળીજાય
ભારતદેશ એજ પવિત્રદેશ કહેવાય,જે ભગવાનનીકૃપાથી હિંદુધર્મનીપ્રેરણાકરીજાય
.....પ્રભુની પવિત્રકૃપા ભારતદેશથી મળે,જ્યાં અનેકપવિત્રદેહથી પ્રભુ જન્મી જાય.
******************************************************************
January 16th 2024
*****
*****
. પવિત્ર સમયનીરાહ
તાઃ૧૬/૧/૨૦૨૪ પ્રદીપ બ્રહ્મભટ્ટ
જીવને જન્મથી મળેલ માનવદેહપર,પરમાત્માનીકૃપા સમયસાથે લઈ જાય
આ અદભુત પ્રેરણા ભગવાનની કહેવાય,ના જ્ગતમાં કોઇથી દુર રહેવાય
....જગતપર જીવને સમયે જન્મથી,આગમનવિદાય મળીજાય જે કર્મકરાવી જાય.
અવનીપર સમયે જીવને જન્મની પ્રેરણા મળે,જે દેહ મળતા અનુભવ થાય
પાવન પ્રભુની કૃપાએ માનવદેહમળે,એ નિરાધારદેહથી જીવને બચાવીજાય
પરમાત્માની પવિત્રપ્રેરણા ભારતદેશથીજ મળે,જ્યાં પ્રભુથી કૃપામળી જાય
અનેકપવિત્રદેહથી ભગવાન ભારતમાં જન્મીજાય,જે પવિત્રપ્રેરણાઆપીજાય
....જગતપર જીવને સમયે જન્મથી,આગમનવિદાય મળીજાય જે કર્મકરાવી જાય.
જગતમાં પરમાત્માઅનેકપવિત્રદેહથી,ભારતમાંજન્મીજાય જેપવિત્રદેશથઈજાય
દુનીયામાં હિંદુધર્મ એ પવિત્રધર્મ છે,જે જીવના માનવદેહપર કૃપા કરીજાય
ભગવાનની પવિત્રપ્રેરણા હિંદુ ભગવાનના મંદીરથી મળે,જે સુખઆપીજાય
પવિત્રદેહથી પ્રભુભારતદેશમાં જન્મી,માનવદેહને સમયનીરાહે જીવાડી જાય
....જગતપર જીવને સમયે જન્મથી,આગમનવિદાય મળીજાય જે કર્મરાવી જાય.
%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%
January 15th 2024
*****
*****
. માનવતાની કૃપા
તાઃ૧૫/૧/૨૦૨૪ પ્રદીપ બ્રહ્મભટ્ટ
જીવને જગતમાં પરમાત્માની પવિત્રકૃપાએ,જન્મથી જીવને માનવદેહ મળે
માનવદેહને જીવનમાં કર્મનોસંબંધ,જે સમયેઆગમનવિદાયથી અનુભવાય
....પરમાત્માની પાવનકૃપા કહેવાય,જે જીવપર માનવતાની કૃપા થઈ જાય.
જીવનેજન્મથી માનવદેહમળે એપ્રભુકૃપાકહેવાય,જેસમયસાથે જીવાડીજાય
મળેલદેહને જીવનમાં કર્મનો સંબંધ,જ્યાં શ્રધ્ધાથી ભગવાનની પુંજાકરાય
પ્રભુની પવિત્રપ્રેરણામળે ભારતદેશથી,જ્યાં પ્રભુ પવિત્રદેહથી જન્મી જાય
જગતમાં પરમાત્માએ હિંદુધર્મની પ્રેરણા કરી,જે જન્મમરણથી અનુભવાય
....પરમાત્માની પાવનકૃપા કહેવાય,જે જીવપર માનવતાની કૃપા થઈ જાય.
ભગવાનની પવિત્ર પ્રેરણાએ જગતમાં,પવિત્ર હિંદુધર્મનામંદીર બનાવીજાય
પવિત્રકૃપામળે ભગવાનની જ્યાં શ્રધ્ધાથી,ધુપદીપ પ્રગટાવી આરતી કરાય
ભગવાનના પવિત્રમંદીરની ભક્તિકરતાદેહને,પ્રેરણામળીજેદુનીયામાંથઈજાય
જીવના મળેલમાનવદેહનેપ્રભુકૃપામળે,જે જીવનાદેહનેસમયે મુક્તિમળીજાય
....પરમાત્માની પાવનકૃપા કહેવાય,જે જીવપર માનવતાની કૃપા થઈ જાય.
############################################################
January 14th 2024
###
###
. કૃપા પરમાત્માનીમળે
તાઃ૧૪/૧/૨૦૨૪ પ્રદીપ બ્રહ્મભટ્ટ
જગતમાં નાસમય કોઇથી પકડાય,જે પવિત્ર પરમાત્માની કૃપાએ સમજાય
માનવદેહને નાકોઇ અપેક્ષાનીરાહ મળે,મળેલદેહને કર્મનો સંગાથ મેળવાય
....પરમાત્માની પવિત્રકૃપા મળે દેહને,જ્યાં શ્રધ્ધાથી ભગવાનની ભક્તિ કરાય.
કુદરતની પવિત્ર પ્રેરણામળે માનવદેહને,જ્યાં જન્મથી મળેલદેહને પ્રેરીજાય
અદભુતકૃપા ભગવાનની ભારતદેશથી,જ્યાંપવિત્રદેહથી ભગવાન જન્મીજાય
જગતમાં પવિત્ર હિંદુધર્મજ કહેવાય,જેમાં અનેકપવિત્રદેહથી જન્મલઈ જાય
પરમાત્માની પવિત્રકૃપામળે માનવદેહને,જે જન્મમરણથી જીવનેબચાવીજાય
....પરમાત્માની પવિત્રકૃપા મળે દેહને,જ્યાં શ્રધ્ધાથી ભગવાનની ભક્તિ કરાય.
લાગણીમાગણી એ સમયનીસાંકળ કહેવાય,જે મળેલદેહના જીવને સમજાય
મળેલ માનવદેહને પવિત્રપ્રેરણા મળે,જ્યાં હિંદુધર્મથી પરમાત્માનીપુંજાકરાય
જગતમાં હિંદુધર્મને પવિત્રધર્મકહેવાય,જેમાં ભગવાનપવિત્રજન્મથીઆવીજાય
જીવનેજન્મથી માનવદેહમળે,જે ગતજન્મનાદેહનાકર્મથી આગમનઆપીજાય
....પરમાત્માની પવિત્રકૃપા મળે દેહને,જ્યાં શ્રધ્ધાથી ભગવાનની ભક્તિ કરાય.
++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++
January 13th 2024
****
****
. પવિત્રકૃપા ભગવાનનીમળે
તાઃ૧૩/૧/૨૦૨૪ પ્રદીપ બ્રહ્મભટ્ટ
જીવને જન્મથી માનવદેહમળે અવનીપર,એ અદભુતક્રુપા ભગવાનની કહેવાય
જન્મમરણનો સંગાથ મળે જીવનેસમયે,જે નિરાધારદેહથી જીવને બચાવીજાય
...આ ભગવાનની પવિત્રકૃપા જીવપર કહેવાય,જે અવનીપર સમયસાથે લઈ જાય.
જીવને મળેલ માનવદેહને જીવનમાં પવિત્રરાહ મળે,જે પવિત્ર હિંદુધર્મથી મળે
જગતમાં પવિત્ર હિંદુધર્મમળે ભારતદેશથી,જ્યાં પભુ દેવદેવીઓથી જન્મી જાય
જીવના માનવદેહને અવનીપર કર્મનોસંબંધ મળે,જે જીવને જન્મમરણદઈ જાય
શ્રધ્ધારાખીને જીવનજીવતા હિંદુધર્મની પ્રેરણામળે,જ્યાં પરમાત્માની પુંજા કરાય
...આ ભગવાનની પવિત્રકૃપા જીવપર કહેવાય,જે અવનીપર સમયસાથે લઈ જાય.
પરમાત્માનો પવિત્રપ્રેમ મળે દેહને,જ્યાં શ્રધ્ધાથી ઘરમાં ધુપદીપકરી સેવાકરાય
ભગવાનની કૃપા મળે માનવદેહને જીવનમાં,જ્યાં પવિત્રહિંદુધર્મથી પુંજા કરાય
જગતમાં પવિત્રહિંદુ ધર્મ છે,જેમાં પવિત્ર દેવદેવીઓનીકૃપાએ પવિત્રભક્તિથાય
પવિત્રકૃપાએ જગતમાં અનેકહિંદુમંદીર બન્યા,જ્યાં હિંદુધર્મના ભક્તો રહીજાય
...આ ભગવાનની પવિત્રકૃપા જીવપર કહેવાય,જે અવનીપર સમયસાથે લઈ જાય.
##################################################################
January 11th 2024
***
***
. નિખાલસપ્રેમની કૃપા
તાઃ૧૧/૧/૨૦૨૪ પ્રદીપ બ્રહ્મભટ્ટ
અદભુતકૃપા જગતમાં પરમાત્માની કહેવાય.જે હિંદુધર્મથી માનવદેહને મળી જાય
જીવનમાં શ્રધ્ધારાખીને સમયનીસાથે ચાલતા,પવિત્રરાહે મળેલદેહને કૃપામળીજાય
.....પ્રભુકૃપાએ જીવને જન્મથી માનવદેહ મળે,જે જીવનાદેહને પાવનરાહ આપી જાય.
જગતમાં પરમાત્માની પવિત્રપ્રેરણા મળે,ભારતદેશથી જ્યાં પવિત્રદેહથી જન્મીજાય
ભગવાન અનેકપવિત્રદેહથી ભારતમાં જન્મી,મળેલમાનવદેહને પવિત્રરાહે પ્રેરી જાય
અવનીપર જીવને સમયે માનવદેહ મળે,જે જીવને નિરાધારદેહથી બચાવીકૃપા જાય
જગતમાં જીવને જન્મમરણનો સંબંધ,એ ગતજન્મના દેહના થયેલકર્મથી મળી જાય
.....પ્રભુકૃપાએ જીવને જન્મથી માનવદેહ મળે,જે જીવનાદેહને પાવનરાહ આપી જાય.
જીવને જગતમાં સમયેજ અનેકદેહથી જન્મ મળે,નાકોઇ જીવથી કદીય દુર રહેવાય
દેહને કર્મનો સંગાથ મળે દેહને,સમયે ભગવાનની કૃપાએ નિખાલસ પ્રેમ મળીજાય
પ્રભુની પાવનક્રુપા મળે જન્મથી મળેલદેહને,જે જીવનમાં નાઆશાઅપેક્ષા અડીજાય
માનવદેહને હિંદુધર્મથી પ્રેરણા મળે જીવનમાં,જ્યાં શ્રધ્ધાથી ઘરમાં પ્રભુનીપુંજાકરાય
.....પ્રભુકૃપાએ જીવને જન્મથી માનવદેહ મળે,જે જીવનાદેહને પાવનરાહ આપી જાય.
#####################################################################
January 9th 2024
*****
*****
. પવિત્રકેડી સમયની
તાઃ૯/૧/૨૦૨૪ પ્રદીપ બ્રહ્મભટ્ટ
જગતમાં નાકોઇ જીવનાદેહની તાકાત,જે સમયથી દુર રાખીને જીવાય
કુદરતની પવિત્રકૃપા મળે હિંદુધર્મથી,જે મળેલદેહનેજ પ્રેરણા કરી જાય
.....સમયે જીવને જન્મથી માનવદેહ મળે,જે નિરાધારદેહથી બચાવી જાય.
પરમાત્માની પાવનકૃપા મળે જીવને,જે સમયે ભગવાનની પુંજાકરીજાય
જગતમાં પવિત્ર હિંદુધર્મ કહેવાય,એ પવિત્ર ભારતદેશથી પ્રભુકૃપાથાય
ભગવાને અનેક પવિત્રદેહથી ભારતમા જન્મલીધો,એ પ્રભુકૃપા કહેવાય
હિંદુધર્મની પવિત્રકૃપા પ્રસરી જગતમાં,જ્યાં પવિત્ર હિંદુમંદીર થઈ જાય
.....સમયે જીવને જન્મથી માનવદેહ મળે,જે નિરાધારદેહથી બચાવી જાય.
ભારતદેશ એ પવિત્રદેશ કહેવાય,જ્યાં પરમાત્મા અનેકદેહથી જન્મીજાય
હિંદુધર્મ એ પવિત્રધર્મછે જે જીવનાદેહને,જન્મમરણથી મુક્તિ આપીજાય
જીવનામળેલદેહને પ્રભુકૃપાએ ભક્તિરાહમળે,જે દેહને સમયસાથેલઈજાય
ભગવાનની પાવનકૃપા મળેદેહને,જ્યાં શ્રધ્ધાથી ઘરમાં ધુપદીપકરીપુંજાય
.....સમયે જીવને જન્મથી માનવદેહ મળે,જે નિરાધારદેહથી બચાવી જાય.
જીવનામાનવદેહને હિંદુધર્મથી ભક્તિનીપ્રેરણામળે,જે દેહનેસુખઆપીજાય
ભગવાનની પવિત્ર પ્રેરણાએ સમયનો સંગાથમળે,જે પવિત્રરાહે લઈજાય
મળેલદેહને કર્મનો પવિત્રકેડી મળે,એ પરમાત્માની પાવનકૄપા કહેવાય
જગતમાં હિંદુધર્મના પવિત્રમંદીર ભક્તોએ બનાવ્યા,જે ભક્તિ આપીજાય
.....સમયે જીવને જન્મથી માનવદેહ મળે,જે નિરાધારદેહથી બચાવી જાય.
#############################################################