July 13th 2022

વ્હાલા પવિત્રમાતા

 લક્ષ્મીજી વિષ્ણુ ભગવાનને જ કેમ વર્યાં? | Mahalakshmi, Lord Vishnu Marriage
.            વ્હાલા પવિત્રમાતા

તાઃ૧૩/૭/૨૦૨૨              પ્રદીપ બ્રહ્મભટ્ટ     

હિંદુધર્મની પવિત્ર જ્યોત પ્રગટાવી,એ વ્હાલા પવિત્ર લક્ષ્મી માતા કહેવાય
અવનીપરના માનવદેહને માતાનીકૃપાએ,જીવનમાં ધનની કૃપા એ કરીજાય
.....જગતમાં એ ધનલક્ષ્મી માતા કહેવાય,જે વિષ્ણુ ભગવાનના પત્નિ પણ કહેવાય.
મળેલ માનવદેહને સમયની સાથે ચાલવા,માતાની પવિત્ર કૃપાથીજ જીવાય
શ્રધ્ધારાખીને ઘરમાં માતાની પુંજા કરાય,સંગે વિષ્ણુભગવાનને વંદન કરાય
માતાની પાવનકૃપાએ જીવનમાં સુખ મળી જાય,ના કોઇ અપેક્ષાય રખાય
વ્હાલો મમ્મીનો પ્રેમમળે મને જીવનમાં,ૐ મહાલક્ષ્મીયે નમોનમઃથી પુંજાય
.....જગતમાં એ ધનલક્ષ્મી માતા કહેવાય,જે વિષ્ણુ ભગવાનના પત્નિ પણ કહેવાય.
પવિત્રક્રુપા મળે મને માતાની જીવનમાં,જીવનમાં સમયની સાથે વંદન કરાય
હિંદુધર્મમાં એ ધનલક્ષ્મી માતાથી પુંજાય,જે ભક્તોને પવિત્રકૃપાએઅનુભવાય
માતાપિતાના પ્રેમની પવિત્રકૃપા મળી જીવનમાં,નાકોઇ આશા દેહથી રખાય
જીવનમાં કૃપા મળતા માતાની,પરિવારને પણ પવિત્રપ્રેમથીજ જીવન જીવાય
.....જગતમાં એ ધનલક્ષ્મી માતા કહેવાય,જે વિષ્ણુ ભગવાનના પત્નિ પણ કહેવાય.
પરમાત્માની કૃપાએજીવને માનવદેહમળે,જીવનમાં શ્રધ્ધાથી પ્રભુનીપુંજા કરાય
માનવદેહથી સવાર સાંજ માતાને વંદન કરાય,એ જીવનમાં સુખ આપી જાય
ભારતદેશમાં પરમાત્માની કૃપાએ,હિંદુધર્મમાં અનેકદેહથી જન્મી કૃપા કરી જાય
જગતમાં હિંદુ પવિત્રધર્મ કહેવાય,જેમાં ભગવાન દેવદેવીઓથી જન્મ લઇ જાય
.....જગતમાં એ ધનલક્ષ્મી માતા કહેવાય,જે વિષ્ણુ ભગવાનના પત્નિ પણ કહેવાય.
###################################################################


	
July 11th 2022

શ્રી ભોલેનાથ મહાદેવ

ભોળા મહાદેવ|Bhola mahadev|New kirtan bhajan|Hiralben Ahir|Audio 2022 - YouTube
 .           શ્રી ભોલેનાથ મહાદેવ

 તાઃ૧૧/૭/૨૦૨૨                 પ્રદીપ બ્રહ્મભટ્ટ  

પવિત્રદેહ લીધો ભગવાને ભારતદેશમાં,જે શ્રીશંકર ભગવાનથી ઓળખાય
જે હિમાલયની પુત્રી પાર્વતીના પતિદેવ થયા,એ પવિત્ર ભોલેનાથ કહેવાય
.....સોમવારના પવિત્રદીવસે હિંદુધર્મમાં સવારે ભક્તોથી ૐ નમઃ શિવાયથી પુંજાય.
પવિત્ર શક્તિશાળી પરમાત્માનો દેહછે,જેમના શિવલીંગને દુધ અર્ચનાકરાય
પરમકૃપાળુ એ ભોલેનાથ છે,જે જટાથી ભારતમાં પવિત્રગંગાને વહાવી જાય
અવનીપર માનવદેહના જીવને,ગંગાના પાણીથી અર્ચનાથી મુક્તિ મળી જાય
જીવનેઅવનીપર જન્મથીકર્મનોસાથ મળે,પ્રભુની અદભુતલીલાને પારખીજીવાય
.....સોમવારના પવિત્રદીવસે હિંદુધર્મમાં સવારે ભક્તોથી ૐ નમઃ શિવાયથી પુંજાય.
શંકરભગવાનની પત્નિ માતાપાર્વતીથી પુંજાય,જેમના પવિત્રપુત્ર ગણેશ કહેવાય
શ્રીગણેશ હિંદુધર્મમાં ભાગ્યવિધાતા સંગે વિઘ્નહર્તા,જેમની ઘરમાંજ પુંજા કરાય
જીવનમાં શ્રધ્ધારાખીને ૐ શ્રીગણેશાય નમઃ,સંગે પત્નિરીધ્ધીસિધ્ધીનીપુંજાથાય
શ્રી શંકરભગવાન પ્રભુનો પવિત્રદેહ છે,જેકૃપાએ ભક્તના જીવનેમુક્તિઆપીજાય
.....સોમવારના પવિત્રદીવસે હિંદુધર્મમાં સવારે ભક્તોથી ૐ નમઃ શિવાયથી પુંજાય.
ૐ ૐ ૐ ૐ ૐ ૐ ૐ ૐ ૐ ૐ ૐ ૐ ૐ ૐ ૐ ૐ ૐ ૐ ૐ ૐ ૐ ૐ ૐ 
July 3rd 2022

શુભેચ્છા જન્મદીનની

.           શુભેચ્છા જન્મદીનની

તાઃ૩/૭/૨૦૨૨                પ્રદીપ બ્રહ્મભટ્ટ   

પવિત્રકૃપા પરમાત્માની મળેલદેહ પર,જે જન્મદીવસને ઉજવાઈ જવાય
સમયની સાથે ચાલતા માનવદેહથી,પ્રભુની ભક્તિકરીને જીવન જીવાય
....પરમાત્માની પવિત્રકૃપા મળે રમાને,જે જન્મદીવસે પ્રેમથી પુંજી વંદન કરી જાય.
મળેલદેહથી જીવનમાં સંતજલારામબાપા.સંગે કુળદેવી કાળકામાતાને પુંજાય
શ્રધ્ધારાખીને ઘરમાં ભગવાનની પુંજા કરીને,ધુપદીપ કરીનેજ આરતી કરાય 
જીવને મળેલ માનવદેહને કર્મનોસંબંધ,જે જન્મમરણથી જીવને અનુભવથાય
જન્મદીવસે ભગવાનને પ્રાર્થના કે,રમાને પવિત્ર આયુષ્ય કૃપાએજ મળીજાય
....પરમાત્માની પવિત્રકૃપા મળે રમાને,જે જન્મદીવસે પ્રેમથી પુંજી વંદન કરી જાય.
જગતમાં માનવદેહપર પરમાત્માની પાવનકૃપા,જે નિરાધારદેહથી બચાવીજાય
પવિત્ર પરિવાર પ્રભુકૃપાએ રમાને મળ્યો,એ ઘરમાંજ ભક્તિકરી પુંજાકરીજાય
પાવનરાહે જીવનજીવતા પ્રભુકૃપામળે,જેજીવને જન્મમરણથી મુક્તિઆપીજાય
પવિત્રરાહે જીવન જીવતા જન્મદીવસે,પવિત્રપ્રેમથી આશિર્વાદપણ મળી જાય
....પરમાત્માની પવિત્રકૃપા મળે રમાને,જે જન્મદીવસે પ્રેમથી પુંજી વંદન કરી જાય.
##################################################################
      જન્મદીવસે સત જલારામબાપા સંગે સાંઇબાબાને પ્રાર્થના કે રમાને તંદુરસ્તી 
સાથે લાંબુ આયુષ્ય આપે અને પરિવારનો પવિત્રપ્રેમ સાથે રહે એ અમારી શુભેચ્છા.
      લી.પ્રદીપના જય જલારામ અને જય સાંઇરામ.
##################################################################
June 16th 2022

પરમકૃપાળુ માતા

વ્રત કથા - સનાતન જાગૃતિ | Sanatan Jagruti         પરમકૃપાળુ માતા

તાઃ૧૬/૬/૨૦૨૨             પ્રદીપ બ્રહ્મભટ્ટ    

હિંદુધર્મની પવિત્રજ્યોત પ્રગટી જગતમાં,જે મળેલ માનવદેહને પ્રેરી જાય
પવિત્ર ભારતદેશમાં પરમાત્માની કૃપા,જ્યાં પ્રભુ દેવદેવીઓથી જન્મીજાય
....પરમકૃપાળુ લક્ષ્મીમાતા હિંદુધર્મમાં,જે માનવદેહને જીવનમાં સુખ આપી જાય.
શ્રધ્ધારાખીને માતાની પુંજાકરીને વંદનકરતા,માતાની કૃપાનો અન્ય્ભવથાય
જીવને મળેલ માનવદેહ એ પ્રભુનીકૃપા કહેવાય,જે પવિત્રકર્મ કરાવી જાય
અવનીપર જીવને જન્મમરણથી દેહમળે.એ પરમાત્માની પાવનકૃપાકહેવાય
લક્ષ્મીમાતાની પવિત્રકૃપામળે જીવનમાં,જ્યાં શ્રધ્ધાથી માતાની ભક્તિકરાય
....પરમકૃપાળુ લક્ષ્મીમાતા હિંદુધર્મમાં,જે માનવદેહને જીવનમાં સુખ આપી જાય.
ભગવાને અનેકદેહથી ભારતમાં જન્મલીધો,એ જગતમાં પવિત્રભુમી કહેવાય
વિષ્ણુ ભગવાન એ પવિત્રદેવથી જન્મીજાય,જે લક્ષ્મીમાતાના પતિદેવ થાય
અજબ શક્તિશાળી માતાછે જગતમાં,જે મળેલમાનવદેહને સુખઆપી જાય
મળેલદેહથી માતાને પ્રાર્થનાકરતા,ૐ મહાલક્ષ્મીએ નમો નમઃથી પુંજનકરાય
....પરમકૃપાળુ લક્ષ્મીમાતા હિંદુધર્મમાં,જે માનવદેહને જીવનમાં સુખ આપી જાય.
******************************************************************

 

May 23rd 2022

હરહર મહાદેવ

 ભોલેનાથ ની કૃપા થી મોટી સફળતા પ્રાપ્ત થશે આ 5 રાશી ના જાતકો ને, જાણો આજ નું રાશિફળ - Deshi MOJ
.           .હરહર મહાદેવ

તાઃ૨૩/૫/૨૦૨૨             પ્રદીપ બ્રહ્મભટ્ટ   
 
પરમકૃપાળુ શક્તિશાળી શંકરભગવાન,વ્હાલથી હરહર મહાદેવ કહેવાય
હિંદુધર્મની પવિત્રજ્યોત ભારતદેશથી,જે જટાથી પવિત્રગંગા વહાવીજાય
....એ માતા પાર્વતીના જીવનસાથી,અને એ પાર્વતીપતિ મહાદેવથી પુંજન કરાય.
ભારતનીભુમીને પવિત્રકરવા,પરમાત્માએ જન્મલીધો જે ભોલેનાથ કહેવાય
ભગવાને અનેકદેહથી જન્મલઈ,ધર્મની જ્યોતથી જીવને પાવનરાહે લઈજાય
પવિત્રકૃપાની કેડી પકડીને ચાલતા,હિમાલયની પુત્રી પાર્વતીને પરણી જાય
શ્રધ્ધારાખીને શંકરભગવાનની ભક્તિ કરતા,બમબમભોલે મહાદેવથી પુંજાય
....એ માતા પાર્વતીના જીવનસાથી,અને એ પાર્વતીપતિ મહાદેવથી પુંજન કરાય.
પવિત્રકૃપાળુ હિંદુધર્મમાંજ ભગવાન થયા,સોમવારે ૐનમઃ શિવાયથી પુંજાય
પવિત્ર પ્રેમ મળ્યો પત્નિપાર્વતીનો,એ સંતાન શ્રીગણેશ,કાર્તિકેય આપી જાય
દીકરી અશોક્સુંદરી જન્મી જાય,માનવદેહને હિંદુ ધર્મમાં ભક્તિકરી પુંજાથાય
ભગવાનને દેવદેવીઓથી જન્મલીધો,જે જીવને મળેલમાનવદેહનેસુખઆપીજાય
....એ માતા પાર્વતીના જીવનસાથી,અને એ પાર્વતીપતિ મહાદેવથી પુંજન કરાય.
જગતમાં પવિત્ર હિંદુધર્મછે,જે ભારતમાં પ્રભુનાદેહથી જન્મલઈ પવિત્રકરીજાય
ભોલેનાથના પવિત્ર શ્રીગણેશ છે,જેમની હિંદુધર્મમાં દરેકપ્રસંગમાં પુંજા કરાય
શ્રી ગણેશ એ રીધ્ધી અને સિધ્ધીના પતિદેવ થયા,જે ભાગ્યવિધાતા કહેવાય
પવિત્ર સંતાનથયા જે શુભઅનેલાભથી ઓળખાય,જેની પવિત્રદેહથી પુંજાથાય
....એ માતા પાર્વતીના જીવનસાથી,અને એ પાર્વતીપતિ મહાદેવથી પુંજન કરાય.
################################################################

	
February 23rd 2022

કૃપાળુ લક્ષ્મીમાતા

અપાર ધનલાભ માટે દિવાળીના આ દિવસથી જ શરુ કરો પૂજા, જાણો 
.          કૃપાળુ લક્ષ્મીમાતા

તાઃ૨૩/૨/૨૦૨૨             પ્રદીપ બ્રહ્મભટ્ટ  

હિંદુધર્મની જ્યોત જગતમાં પ્રસરી,એ પરમાત્માની પવિતકૃપા કહેવાય
ભારતદેશમાં ભગવાને દેવદેવીઓથી જન્મલીધો,જે ભુમીપવિત્ર કરીજાય
....પવિત્રકૃપાળુ લક્ષ્મીમાતા જગતમાં,જે માનવદેહને જીવનમાં સુખ આપી જાય.
માનવદેહથી શ્રધ્ધાભક્તિથી માતાને વંદન કરતા,પવિત્ર કૃપા મળી જાય
અદભુતકૃપાળુ વ્હાલા લક્ષ્મીમાતાને,ૐ મહાલક્ષ્મીએ નમો નમઃથી પુંજાય
સવારે ઘરમાં ધુપદીપસંગે આરતી કરી,શ્રધ્ધાથી દેવદેવીઓને વંદન કરાય
પ્રભુની પવિત્રકૃપા આશિર્વાદથીજ મળે,જે જીવનમાં સત્કર્મથી મળી જાય
....પવિત્રકૃપાળુ લક્ષ્મીમાતા જગતમાં,જે માનવદેહને જીવનમાં સુખ આપી જાય.
જગતમાં પવિત્રરાહે ધનની વર્ષાકરે,એજ લક્ષ્મીમાતાની પવિત્રકૃપા કહેવાય 
પવિત્રપિતા શ્રીવિષ્ણુ ભગવાન છે,એમના પત્નિલક્ષ્મીજી મારામમ્મીકહેવાય
જીવનમાં પવિત્રક્રુપા મળે માબાપના આશિર્વાદથી,જીવનમાસુખ આપીજાય
જીવને મળેલમાનવદેહપર કૃપા મળતા,અંતે જીવને જન્મમરણથી છુટીજવાય
....પવિત્રકૃપાળુ લક્ષ્મીમાતા જગતમાં,જે માનવદેહને જીવનમાં સુખ આપી જાય.
================================================================
February 21st 2022

જાનબાઇ ખોડીયારમાતા

Khodiyar Maa.gif

.         .જાનબાઈ ખોડીયારમાતા

તાઃ૨૧/૨/૨૦૨૨                 પ્રદીપ બ્રહ્મભટ્ટ  

બોટાડ તાલુકાના રોહિશાળા ગામમાં,માતા ખોડીયારનો જન્મ કહેવાય
પિતા મોમડીયા અને માતા દેવળબા,એ પવિત્રકુળને આગળ લઈ જાય
....વ્હાલી દીકરી જાનબાઈ હતી પરિવારમાં,એ સમયે માતાખોડીયારથી ઓળખાય.
પવિત્રપરિવારને આગળ લઇ જવા,માતા મગરની ઉપર સવારી કરીજાય
પાણીથી બહાર આવતા ખોડાઇ ગયા,જે ભવિષ્યમાં ખોડીયાર કહેવાય
અદભુત શક્તિશાળી એ પુત્રીજ થયા,એ ચારણકુળને આગળ લઇ જાય
પવિત્રકૃપામળી પ્રભુની પરિવારને,જે હિંદુધર્મમાં પવિત્રરાહેદેહને પ્રેરીજાય
....વ્હાલી દીકરી જાનબાઈ હતી પરિવારમાં,એ સમયે માતાખોડીયારથી ઓળખાય.
પ્રભુની પવિત્રકૃપા ભારતદેશ પર છે,જે અવનીપર પવિત્ર દેશ કહેવાય
પવિત્ર દેવ અને દેવીઓથી જન્મ લીધો ભારતમાં,જ્યાં પ્રભુનીકૃપા થાય
શ્રધ્ધારાખીને પરમાત્માના દેહને વંદનકરતા,દેહના જીવનેમુક્તિમળીજાય
એ પાવનકૃપા ભગવાનની જગતપર,જે મળેલદેહને પવિત્રકર્મકરાવીજાય
....વ્હાલી દીકરી જાનબાઈ હતી પરિવારમાં,એ સમયે માતાખોડીયારથી ઓળખાય.
###################################################################


	
February 17th 2022

જ્યોત પ્રગટી જીવનની

 વિરપુર: ૧૪મીએ જલારામ જયંતિની ઉજવણી કરાશે - Abtak Media
.          જ્યોત પ્રગટી જીવનની

તાઃ૧૭/૨/૨૦૨૨               પ્રદીપ બ્રહ્મભટ્ટ   

અદભુતકૃપા પરમાત્માની ભારત દેશપર,જ્યાં પવિત્રદેહથી જન્મી જાય
હિંદુધર્મની પવિત્રજ્યોત પ્રગટાવી,જે મળેલ માનવદેહને સુખઆપીજાય
....મળેલ માનવદેહને કર્મનો સંબંધ,એ અવનીપરના આગમનથી મેળવાય.
વિરપુરગામમાં પ્રભુની કૃપાએ જન્મમળ્યો,જે લોહાણાકુળમાં ઓળખાય
રાજબાઇમાતાના સંતાન નેપિતાપ્રધાન કહેવાય,એ શ્રીજલારામ કહેવાય
પરમાત્માની પવિત્રકૃપાએ પ્રેરણા મળી,જે જીવનમાં અન્નદાન કરી જાય
જીવનમાં ભુખ્યાને ભોજન આપવાથી,મળેલદેહને પ્રભુનીકૃપા મળી જાય
....મળેલ માનવદેહને કર્મનો સંબંધ,એ અવનીપરના આગમનથી મેળવાય.
જીવને જન્મ મળતા દેહથી ઓળખાય,પ્રભુકૃપાએ શ્રધ્ધાથી જીવનજીવાય
સમયનીસાથે ચાલતા જલારામનેજોવા,પરમાત્મા સમયે વિરપુર આવીજાય
પત્નિ વિરબાઈનો સંગાથ જલારામને,જે મળેલદેહને પવિત્રરાહે લઈ જાય
સમયેપરમાત્મા પરીક્ષાકરવા આવ્યા,માતાવિરબાઈ પ્રભુનીસેવા કરવાગયા
....મળેલ માનવદેહને કર્મનો સંબંધ,એ અવનીપરના આગમનથી મેળવાય.
#############################################################

	
February 7th 2022

ઉમા પતિ મહાદેવ

 શ્રાવણ મહિનામાં આ મંત્રોનો જાપ અચૂક કરો, ભગવાન શંકર અને માતા પાર્વતી બંને  થશે પ્રસન્ન “
.           ઉમાપતિ મહાદેવ

તાઃ૭/૨/૨૦૨૨                પ્રદીપ બ્રહ્મભટ્ટ  
   
હરહર ભોલેમહાદેવને સોમવારે વંદનકરી,શિવલીંગપર દુધ અર્ચના કરાય
પરમકૃપાળુ સંગે જટાથી પવિત્રગંગા નદીને,ભારતમાં વહાવીકૃપાકરીજાય
.....એ પ્રભુનાદેહથી ભારતમાં જન્મીજાય,એ માતાઉમાના પતિથીય ઓળખાય.
હિંદુધર્મની પવિત્રજ્યોત પ્રગટીદુનીયામા,જ્યાં શ્રધ્ધાથી પુંજાકરતામેળવાય
જીવને જગતમાંમાનવદેહથી જન્મમળે,એ પરમાત્માની પવિત્રકૃપાકહેવાય
જગતપર સમયે જીવનુ આગમનથાય.જે ગતજન્મનાદેહના કર્મથીમેળવાય
જીવને સમજણ મળે પ્રભુની,એ નિરાધાર દેહથી બચાવી કૃપા કરી જાય 
.....એ પ્રભુનાદેહથી ભારતમાં જન્મીજાય,એ માતાઉમાના પતિથીય ઓળખાય.
અદભુતકૃપા પ્રભુની દેહપર,જે શંકરભગવાન મહાદેવ ભોલેનાથપણકહેવાય
ભોલેનાથના પવિત્રપત્ની,પાર્વતીબેન ઉમાબેન અનેગૌરીબેંનથી પુંજા કરાય
પ્રથમસંતાન જન્મ્યા,જેગજાનંદ ભાગ્યવિધાતા વિઘ્નહર્તા શ્રીગણેશ કહેવાય
બીજા શ્રીકાર્તિકેય જન્મ્યા અનેદીકરી અશોકસુંદરીથી હિંદુધર્મમાંઓળખાય
.....એ પ્રભુનાદેહથી ભારતમાં જન્મીજાય,એ માતાઉમાના પતિથીય ઓળખાય.
################################################################
January 31st 2022

લાકડી પકડજો

ગુરુવારે કરો આ સરળ કામ, વધશે આવક, બની રહેશે પ્રભુ શ્રી હરિ અને લક્ષ્મીની કૃપા. |

.            લાકડી પકડજો 

તાઃ૩૧/૧/૨૦૨૨             પ્રદીપ બ્રહ્મભટ્ટ     

કુદરતની પવિત્રકૃપા અવનીપર,એ સમયની સાથેજ ચાલતા સમજાય
પાવનરાહમળે જીવનમાં પ્રભુકૃપાએ,ના મળેલદેહને તકલીફ અડીજાય
.....એ અદભુતલીલા પરમાત્માની,જે ઉંમરે લાકડી પકડીને ચલાવી જાય.
પ્રભુની કૃપાએ જગતમાં જીવને દેહ મળે.જે સમયની સાથે લઈ જાય
દેહ મળતા જીવને બાળપણ જુવાની,સમયે દેહને ઘૈડપણ મળી જાય
બાળપણમાં માબાપનો પ્રેમમળે,એ બાળકનાદેહને આનંદ આપીજાય
સમય નાપકડાય કોઇથીજીવનમાં,જુવાનીમાં ભણતરઅને સમજણમળે
.....એ અદભુતલીલા પરમાત્માની,જે ઉંમરે લાકડી પકડીને ચલાવી જાય.
જીવને જન્મમળતા દેહને,સમયસાથે ચલાયં આ કોઇદેહથી દુર રહેવાય
સમયેદેહને જુવાનીપછી ઘડપણમળે,જેને પરિવારથી મદદકરી જીવાડાય
જીવનમાં મળેલદેહથી સમયે નાચલાય,એ લાકડીને પકડીને ચલાવીજાય 
આ પવિત્રકૃપા પરમાત્માની અવનીપર,જે માનવ દેહને સમયથી દેખાય
.....એ અદભુતલીલા પરમાત્માની,જે ઉંમરે લાકડી પકડીને ચલાવી જાય.
===========================================================
« Previous PageNext Page »