March 3rd 2022
. પ્રભુની પવિત્રકૃપા
તાઃ૩/૩/૨૦૨૨ પ્રદીપ બ્રહ્મભટ્ટ
પરમાત્માની પાવનકૃપા જગતપર છે,જે મળેલદેહને અનુભવથી સમજાય
જગતમાં ભારતદેશને પવિત્ર કરવા,ભગવાન અનેકદેહથી જન્મ લઈજાય
....મળેલમાનવદેહને સમયે શ્રધ્ધારાખીને,પુંજાકરતા પ્રભુની પવિત્રકૃપા મળી જાય.
અનેકદેહથી પરમાત્માએ જન્મલીધો,એ પવિત્રકૃપા માનવદેહપરકરીજાય
અવનીપર જીવને જન્મમરણનો સંબંધછે,જે ગતજન્મના કર્મથી મેળવાય
હિંદુધર્મની પવિત્રરાહથી જીવનમાં ભક્તિકરતા,પવિત્રકૃપા દેહનેમળીજાય
એ પવિત્રકૃપા પરમાત્માની જગતપર,જે મળેલદેહને સત્કર્મ કરાવી જાય
....મળેલમાનવદેહને સમયે શ્રધ્ધારાખીને,પુંજાકરતા પ્રભુની પવિત્રકૃપા મળી જાય.
અદભુતકૃપા ભગવાનની ભારતદેશપર,જ્યાં દેવઅનેદેવીઓથી જન્મીજાય
જીવને અવનીપરનુ આગમન મળે,જે અનેકદેહથી સમયેજ મળતો જાય
માનવદેહ એપ્રભુનીપાવનકૃપા કહેવાય,જે જીવનમાં દેહને કર્મઆપીજાય
જગતપર મળેલ માનવદેહને કર્મનો સંબંધ અડે,કૃપાએ પાવનકર્મ કરાય
....મળેલમાનવદેહને સમયે શ્રધ્ધારાખીને,પુંજાકરતા પ્રભુની પવિત્રકૃપા મળી જાય.
################################################################
March 2nd 2022
. કર્મની પવિત્રરાહ
તાઃ૨/૩/૨૦૨૨ પ્રદીપ બ્રહ્મભટ્ટ
જગતપર પવિત્રકૃપા છે પરમાત્માની,જે મળેલ માનવદેહને સમજાય
ના આશા અપેક્ષાનો કોઇ સાથમળે,એજ પાવનરાહે દેહને લઈજાય
...અજબલીલા કુદરતની અવનીપર કહેવાય,જે મળેલદેહને માનવતા આપીજાય.
પ્રભુકૃપાએ જીવને સમયેમાનવદેહ મળે,જેદેહને પવિત્રરાહ આપીજાય
જીવને અવનીપરનો સંબંધમળે,જે ગતજન્મના દેહના કર્મથી મેળવાય
અવનીપર પરમાત્માની પવિત્ર કૃપાએ,જીવને અનેકદેહથી સંબંધ થાય
જીવને પ્રાણીપશુજાનવરસંગે પક્ષી,અને પ્રભુકૃપાએ માનવદેહમળીજાય
...અજબલીલા કુદરતની અવનીપર કહેવાય,જે મળેલદેહને માનવતા આપીજાય.
સમય સમજીને ચાલતા માનવદેહથી,પ્રભુની પવિત્રકૃપાએ જીવનજીવાય
મળેલ માનવદેહને પ્રભુકૃપાએ રાહમળે,જે શ્રધ્ધાથી પુંજન કરાવી જાય
ભારતદેશમાં જન્મલઈ પ્રભુએ હિંદુધર્મની,જ્યોત પ્રગટાવી કૃપા કરીજાય
મળેલમાનવદેહને ઘરમાંધુપદીપપ્રગટાવી,પ્રાર્થનાકરી વંદનથી નમનકરાય
...અજબલીલા કુદરતની અવનીપર કહેવાય,જે મળેલદેહને માનવતા આપીજાય.
================================================================
March 2nd 2022
. પ્રભુની કૃપામળે
તાઃ૨/૩/૨૦૨૨ પ્રદીપ બ્રહ્મભટ્ટ
પવિત્ર પરમાત્માની પાવનકૃપામળે માનવદેહને,જ્યાં શ્રધ્ધાથી ભક્તિ કરાય
પ્રભુનીપવિત્રકૃપા માનવદેહને સુખ આપી જાયં,નાઅપેક્ષા કોઇ અડી જાય
....મળેલ માનવદેહને સમયે સમજ મળીજાય,જે પવિત્રરાહે જીવન જીવાડી જાય.
અદભુતકૃપાળુ પરમાત્મા જગતમાં,જે ભારતદેશમાં પવિત્રદેહથી જન્મી જાય
મળેલમાનવદેહના જીવને કર્મનોસંબંધ અવનીપર.જે જન્મમળતા અનુભવાય
શ્રધ્ધારાખીને પરમાત્માની પુંજાકરતા,પ્રભુની પવિત્રકૃપા મળેલદેહને મળીજાય
જગતમાં પવિત્રકૃપાળુ ભગવાનંછે,જે ભક્તોને જીવનમાં ભક્તિરાહઆપી જાય
....મળેલ માનવદેહને સમયે સમજ મળીજાય,જે પવિત્રરાહે જીવન જીવાડી જાય.
જીવને પરમાત્માની કૃપાએ અવનીપર,માનવદેહ મળે એજ કર્મ કરાવી જાય
મળેલદેહના જીવનમાં અનેકરાહે કર્મથઈજાય,પવિત્રકર્મએ પ્રભુનીકૃપા કહેવાય
સમયનો સંગાથ મળે મળેલદેહને,જે દેહને સમય સાથે પવિત્રકર્મકરાવી જાય
કુદરતની પાવનકૃપા અવનીપર,જે ભારતદેશથી જગતમાં પ્રેરણા કરાવી જાય
....મળેલ માનવદેહને સમયે સમજ મળીજાય,જે પવિત્રરાહે જીવન જીવાડી જાય.
================================================================
February 27th 2022
. પવિત્ર કૃપા પ્રભુની
તાઃ૨૭/૨/૨૦૨૨ પ્રદીપ બ્રહ્મભટ્ટ
પરમાત્માની પવિત્રકૃપાએ સવારે,જગતમાં Morning મળી જાય
સમયનીસાથે ચાલતામાનવદેહને,દીવસમાંસાંજે Night મળીજાય
.....એ પાવનકૃપા પ્રભુની અવનીપર,જે માનવદેહને સમયે આપી જાય.
જગતમાં પવિત્રદેહ પરમાત્માનો,એ ભારતદેશને પવિત્ર કરીજાય
ભારતમાં પ્રભુ અનેકદેહથી જન્મી જાય,જે પ્રભુની કૃપા કહેવાય
પવિત્ર દેવઅનેદેવીઓથી કૃપાકરી,હિંદુધર્મને પવિત્રરાહે લઈજાય
પવિત્રહિંદુ ધર્મછે જગતમાં,એ માનવદેહને ભક્તિરાહ આપીજાય
.....એ પાવનકૃપા પ્રભુની અવનીપર, જે માનવદેહને સમયે આપી જાય.
જીવને અનેકદેહથી સંબંધજગતમાં,માનવદેહએપવિત્રકૃપાએમળીજાય
માનવદેહના જીવને પવિત્રકૃપામળે પ્રભુની,જીવને મુક્તિઆપી જાય
જીવને મળેલમાનવદેહથી ઘરમાં ધુપદીપકરી,ભગવાનની પુંજા કરાય
પરમાત્માની પાવનકૃપા એમળેલદેહને,ભક્તિ કરતા દેહને મળી જાય
.....એ પાવનકૃપા પ્રભુની અવનીપર, જે માનવદેહને સમયે આપી જાય.
############################################################
February 25th 2022
. .પ્રેમપકડી રાખજો
તાઃ૨૫/૨/૨૦૨૨ પ્રદીપ બ્રહ્મભટ્ટ
કુદરતની પવિત્રકૃપા મળે માનવદેહને,જે જીવનમાં સુખ આપી જાય
મળેલદેહને નાકોઇઆશાઅપેક્ષા અડીજાય,જ્યાં પવિત્રપ્રેમ મળી જાય
....એ પરમાત્માની પાવનકૃપા જીવનમાં મળતા,નાકોઇ તકલીફ અડી જાય.
શ્રધ્ધારાખીને જીવનમાં પ્રભુની ભક્તિ કરતા,પાવનરાહે જીવન જીવાય
મળેલ માનવદેહને કર્મનો સંબંધઅડે,જે જીવને જન્મમરણથી મેળવાય
કુદરતની આ અજબલીલા અવનીપર,નાકોઇજીવથી સમયથી છ્ટકાય
પવિત્રપ્રેમ પરમાત્માનો મળે દેહને,જ્યાં શ્રધ્ધાથી પ્રેમ પકડીને જીવાય
....એ પરમાત્માની પાવનકૃપા જીવનમાં મળતા,નાકોઇ તકલીફ અડી જાય.
માબાપનો પવિત્રપ્રેમ જીવનમાં સંતાન દઇ જાય,એ પવિત્રકૃપા કહેવાય
સંતાનને આશિર્વાદમળે માબાપના,જ્યાં પ્રેમપકડી પગેલાગી વંદનકરાય
હિંદુધર્મની પવિત્રજ્યોત પ્રગટાવી પ્રભુએ,જે દેવદેવીઓથી જન્મલઈજાય
ભારતની ભુમીને પવિત્ર કરી જગતમાં,જ્યાં પ્રેમપકડીને પ્રભુનેવંદનકરાય
....એ પરમાત્માની પાવનકૃપા જીવનમાં મળતા,નાકોઇ તકલીફ અડી જાય.
#############################################################
February 23rd 2022
. .પ્રેમને પકડી રાખજો
તાઃ૨૩/૨/૨૦૨૨ પ્રદીપ બ્રહ્મભટ્ટ
પવિત્રકૃપા પરમાત્માની મળે માનવદેહને,જ્યાં શ્રધ્ધાથી ભક્તિ કરાય
મળેલ માનવદેહને પવિત્રરાહે જીવન જીવવા,પ્રભુની પ્રેરણા થઈ જાય
....જીવનમાં પ્રભુની પુજા કરતા,મળેલદેહને પ્રભુની પવિત્રકૃપા મળી જાય.
જીવનેજગતમાં અનેકદેહથી જન્મમળે,માનવદેહ એપ્રભનીકૃપા કહેવાય
સમયની સાથે ચાલવા મળેલદેહને,પ્રભુની પવિત્રકૃપા મળતા સમજાય
નાકોઇમાગણી જીવનમાં રખાય,જે મળેલદેહને સમયેકૃપાએ મળીજાય
કુદરતની પાવનપ્રેરણા મળી જીવનમાં,એ પ્રેમને પકડીને ચલાવી જાય
....જીવનમાં પ્રભુની પુજા કરતા,મળેલદેહને પ્રભુની પવિત્રકૃપા મળી જાય.
મળેલદેહને શ્રધ્ધાથી જીવન જીવતા,જીવનમાં સરળરાહે સુખ મળીજાય
કુદરતની આજ લીલા અવનીપર,જે મળેલદેહને સમયની સાથે લઈજાય
જીવને મળેલદેહને ગતજન્મના દેહના,થયેલકર્મનોસંબંધ જન્મ આપીજાય
જગતમાં નાકોઇદેહથી દુરરહેવાય કે છટકાય,જે મળેલપ્રેમ કૃપા કરીજાય
....જીવનમાં પ્રભુની પુજા કરતા,મળેલદેહને પ્રભુની પવિત્રકૃપા મળી જાય.
***********************************************************
February 22nd 2022
. .પવિત્રપ્રેમ મળ્યો
તાઃ૨૨/૨/૨૦૨૨ પ્રદીપ બ્રહ્મભટ્ટ
પરમાત્માની પવિત્રકૃપાએ રાહમળે,જે જીવનને પવિત્રરાહે લઈ જાય
મળેલ દેહની માનવતા પ્રસરે,જ્યાં કલમપ્રેમીઓનો સાથ મળી જાય
...ંમળેલદેહને કલમની પવિત્રરાહ મળે,જ્યાં પવિત્રરચનાથી પ્રેમીઓ મળી જાય.
માતાસરસ્વતીની પવિત્રકૃપામળે મગજને,એકલમથી રચનાથી દેખાય
થયેલ રચનાથી કલમપ્રેમીઓને આનંદ થાય,જે સમયસાથે લઈ જાય
અદભુતકૃપા ભગવાનની અવનીપર,જે શ્રધ્ધાથીપવિત્રકર્મ કરાવી જાય
કલમની પવિત્રદેવી કૃપા આપવા,ભારતથી અહીં આવીનેજ પ્રેરીજાય
...ંમળેલદેહને કલમની પવિત્રરાહ મળે,જ્યાં પવિત્રરચનાથી પ્રેમીઓ મળી જાય.
માનવદેહને સમયસાથે આલવાની પ્રેરણા મળે,ના ઉંમર અડી જાય
થયેલ રચના એપાવનકૃપાથી થઈ જાય,નાકોઇ આશાઅપેક્ષા રખાય
જગતમાં પરમાત્માની પવિત્રકૃપા,ભારતદેશથી મળે જ્યાંજન્મલઈજાય
ભગવાન અનેકદેહથી ભારતમાં જન્મલઈ,હિંદુધર્મને પવિત્ર કરી જાય
...ંમળેલદેહને કલમની પવિત્રરાહ મળે,જ્યાં પવિત્રરચનાથી પ્રેમીઓ મળી જાય.
**************************************************************
February 20th 2022
. પકડીને આવજો
તાઃ૨૦/૨/૨૦૨૨ પ્રદીપ બ્રહ્મભટ્ટ
ભગવાનની પવિત્રકૃપા મળે જીવનમાં,જે મળેલદેહને જીવન આપી જાય
જીવને મળૅલજન્મથી અવનીપર દેહ મેળવાય,માનવદેહ એ કૃપાકહેવાય
.....જન્મ મળતાદેહને કર્મનો સંગાથ મળી જાય,જે સમય સાથે લઈ જાય.
અનેકદેહનો સંબંધ જીવને પ્રભુનીકૃપાએ.માનવદેહ એપવિત્રરાહે લઈજાય
જીવને ગતજન્મના દેહથી થયેલકર્મથી,અવનીપર આવનજાવન મળીજાય
અવનીપર અનેકદેહથી જીવનુ આગમનથાય,માનવદેહ પ્રભુનીકૃપાએમળે
શ્રધ્ધાથી ભગવાનની પુંજા કરતા કૃપાએ,જીવનમાં સમયની સાથે ચલાય
.....જન્મ મળતાદેહને કર્મનો સંગાથ મળી જાય,જે સમય સાથે લઈ જાય.
જન્મથી અનેકદેહ મળે,માનવદેહ એ નિરાધારદેહથી બચાવી જાય
અવનીપર પ્રાણીપશુજાનવરપક્ષીએ,નિરાધાર દેહ જીવથી મેળવાય
માનવદેહ એપ્રભુનીક્રુપાએ જીવનેમળે,જેને જીવનમાં કર્મ કરાઇજાય
નિખાલસપ્રેમપામવા સમયપકડીને આવજો,પ્રભુકૃપાએજ મળીજવાય
.....જન્મ મળતાદેહને કર્મનો સંગાથ મળી જાય,જે સમય સાથે લઈ જાય.
==============================================================
February 19th 2022
. .નિખાલસ મળે
તાઃ૧૯/૨/૨૦૨૨ પ્રદીપ બ્રહ્મભટ્ટ
મળેલ માનવદેહને પ્રભુની કૃપાએ,જીવનમાં નિખાલસપ્રેમ મળી જાય
શ્રધ્ધા રાખીને પરમાત્માની ભક્તિ કરતા,જીવનમાં સુખ આવી જાય
.....એજ ભગવાનની પવિત્રકૃપા કહેવાય,જે મળેલદેહને નાઅપેક્ષા અડી જાય.
જીવને અવનીપર અનેકદેહનો સંબંધ,માનવદેહએ પ્રભુનીકૃપા કહેવાય
પરમાત્માની પાવનકૅપાએ સમયનો સાથમળે,જે પાવનકર્મ કરાવીજાય
મળેલદેહને જીવનમાં કર્મનોસંબંધ,જે જીવને આવનજાવન આપી જાય
જીવને નિરાધારદેહથી બચાવી,પ્રભુકૃપા માનવદેહથી જન્મ આપી જાય
.....એજ ભગવાનની પવિત્રકૃપા કહેવાય,જે મળેલદેહને નાઅપેક્ષા અડી જાય.
સરળજીવનની કૃપામળે પ્રભુનાઆશિર્વાદથી,જે નિખાલસપ્રેમથી મેળવાય
મળેલ જીવનમાં નિખાલસ રાહ મળે,એ જીવનમાં પવિત્રકર્મ કરાવી જાય
અદભુતલીલા અવનીપર જે જીવને મળેલદેહને,શ્ર્ધ્ધાએ સત્કર્મ કરાવીજાય
મોહમાયા અને લાગણી માગણીને દુર રાખી,પ્રભુનીકૃપાએ જીવન જીવાય
.....એજ ભગવાનની પવિત્રકૃપા કહેવાય,જે મળેલદેહને નાઅપેક્ષા અડી જાય.
===============================================================
February 14th 2022
. .પકડજો શ્રધ્ધાથી
તાઃ૧૪/૨/૨૦૨૨ પ્રદીપ બ્રહ્મભટ્ટ
માનવદેહને પ્રભુનીપવિત્રકૃપા મળે,જ્યાં શ્રધ્ધાથી માળાપકડીને પુજા કરાય
ભગવાનની આકૃપા અવનીપર,જે માનવદેહને શ્રધ્ધાથી પાવનરાહે લઈજાય
....જીવને સમયેમાનવદેહ મળે અવનીપર,જે પ્રભુકૃપાએ નિરાધારદેહથી બચાવી જાય.
અનેકદેહથી જીવનુ આગમન થાય સમયે,ના કોઇજ જીવથી કદી છટકાય
નિરાધારદેહ એપ્રાણીપશુજાનવરઅનેપક્ષીથી મેળવાય,નાજીવથીદુર રહેવાય
મળેલમાનવદેહ એ જીવપર પ્રભુનીકૃપા કહેવાય,જે કર્મનીરાહ આપી જાય
પરમાત્માની પવિત્રકૃપા માનવદેહને મળે,જ્યાં શ્રધ્ધાથી પુંજાને પકડીચલાય
....જીવને સમયેમાનવદેહ મળે અવનીપર,જે પ્રભુકૃપાએ નિરાધારદેહથી બચાવી જાય.
કુદરતની પવિત્રકૃપા અવનીપર,જે સમયની સાથે મળેલદેહને મળતી જાય
નાકોઇ મળેલદેહનીતાકાત જીવનમા,જે મોહમાયાસંગે આશાઅપેક્ષાછોડાય
જીવને માનવદેહમળે એગતજન્મના કર્મથીમળે,નાકોઈજ જીવથીદુર રહેવાય
દેહને પાવનરાહમળે જીવનમાં,જ્યાં શ્રધ્ધપકડીનેચાલતા પવિત્રક્ર્પામળીજાય
....જીવને સમયેમાનવદેહ મળે અવનીપર,જે પ્રભુકૃપાએ નિરાધારદેહથી બચાવી જાય.
====================================================================