February 12th 2022

સંગાથ શ્રધ્ધાનો

Latest Articles - સનાતન સંસ્થા
.          .સંગાથ શ્રધ્ધાનો

તાઃ૧૨/૨/૨૦૨૨             પ્રદીપ બ્રહ્મભટ્ટ 
     
અવનીપર પરમાત્માની પવિત્રકૃપા મળે,જે દેહને પાવનરાહ મળી જાય
જીવને માનવદેહ મળે અવનીપર,એ જીવનમાં પવિત્રશ્રધ્ધા આપી જાય
.....કુદરતની આપવિત્રલીલા દુનીયામાં,ભારતમા પ્રભુજન્મી દેશ પવિત્રકરી જાય.
મળેલ માનવદેહને પ્રભુની કૃપા મળે,જે મળેલદેહને પવિત્રરાહે લઈ જાય
પ્રભુની પાવનકૃપા મળે દેહને જીવનમાં,એ શ્રધ્ધ્ધાનો સંગાથ આપીજાય
જીવનમાં પરમાત્માની પુંજા કરવી,એજ જીવનમાં પવિત્રસુખ આપીજાય
થયેલકર્મ એજ જીવનોસંબંધ દેહથી,જે જીવને જન્મમરણનો સંબંધ થાય
.....કુદરતની આપવિત્રલીલા દુનીયામાં,ભારતમા પ્રભુજન્મી દેશ પવિત્રકરી જાય.
જગતમાં હિંંદુધર્મ પવિત્રધર્મ થયો,જેમાં પ્રભુ પવિત્રરાહ દેવા જન્મી જાય
કુદરતની આપવિત્રરાહછે એ મળેલમાનવદેહને,શ્રધ્ધાથી પુંજા કરાવીજાય
માનવદેહ એ પ્રભુનીકૃપાજીવપર,જે સમયે અવનીપર માનવદેહ મેળવાય
અવનીપર જીવને સંબંધજન્મમરણથી,શ્રધ્ધાથી પુંજાકરતા મુક્તિમળીજાય
.....કુદરતની આપવિત્રલીલા દુનીયામાં,ભારતમાં પ્રભુજન્મી દેશ પવિત્રકરી જાય.
===============================================================
February 9th 2022

પવિત્ર પ્રભુનીકૃપા

 જાણો કૃષ્ણ ભગવાનના એ રૂપ જેના વિશે કોઈ નથી જાણતું
.          પવિત્ર પ્રભુનીકૃપા

તાઃ૯/૨/૨૦૨૨            પ્રદીપ બ્રહ્મભટ્ટ  

મળેલમાનવદેહને સમયસાથે ચાલવા,જીવનમાં પરમાત્માની પ્રેરણા થાય
શ્રધ્ધારાખીને ભગવાનની પુજાકરતા,પવિત્ર પ્રભુનીકૃપા દેહને મળી જાય
....કુદરતનીલીલા થાય અવનીપર,ભગવાનની ભક્તિથી સમયથી બચાવી જાય.
જગતમાં મળેલમાનવદેહથી નાસમયથી છટકાય,નાકોઇ અપેક્ષા રખાય
પરમાત્માની પાવનકૃપામળે દેહને,જ્યાં શ્રધ્ધાથી ઘરમાંપ્ર્ભુની પુંજાથાય
મોહમાયા એકળીયુગનીકેડી જગતમાં,જે જીવનેમળેલમાનવદેહનેસમજાય
મળેલદેહને શ્ર્ધ્ધાથી ભક્તિકરતા,જીવનમાં સમયે પ્રભુનીકૃપા મળીજાય
....કુદરતનીલીલા થાય અવનીપર,ભગવાનની ભક્તિથી સમયથી બચાવી જાય.
સમયે જીવનમાં પ્રભુને વંદન કરતા,પરમાત્માની કૃપાએ જીવન જીવાય
પવિત્રકર્મની પાવનરાહ મળે માનવદેહને,જે જીવનમાં સુખ આપી જાય
પરમાત્માએ દેવઅનેદેવીઓથી જન્મલીધો,એ ભારતદેશને પવિત્રકરીજાય
કુદરતની આપવિત્રકૃપા અવનીપર,જે જીવને મળેલમાનવદેહને સમજાય
....કુદરતનીલીલા થાય અવનીપર,ભગવાનની ભક્તિથી સમયથી બચાવી જાય.
=================================================================

 

February 8th 2022

પ્રેમાળ કૃપા મળી

આ 6 રાશિ ના લોકો પર શનિ મહારાજ ની વિશેષ કૃપા રહેશે, જીવન ના દુઃખ દૂર થશે,  મળશે ઘણી ખુશી - Jan Avaj News
.          પ્રેમાળ કૃપા મળી

તાઃ૮/૨/૨૦૨૨            પ્રદીપ બ્રહ્મભટ્ટ  

અદભુતલીલા પરમાત્માની અવનીપર,જે મળેલ માનવદેહને સમજાય
જીવને જન્મમળતા પ્રેમાળકૃપાએ માનવદેહમળે,નાકોઇ તકલીફઅડે
....એ પ્રભુનો પવિત્રપ્રેમ માનવદેહનેમળે,જે સમયે શ્રધ્ધાથીપુંજા કરાવી જાય. 
કુદરતની આ પવિત્રકૃપા જીવનાદેહપર,એ સમયે માનવદેહને દેખાય 
દેહને સંબંધ સમયનો એ બાળપણજુવાનીમાં પ્રેરણાથી જીવનજીવાય
બાળપણમાં ભણતરને સાચવતા,જીવનમાં પવિત્રરાહમળેસુખમેળવાય
મળેલદેહને સમયસાથે ચાલતા,પરમાત્માની કૃપાનો સાથ મળી જાય
....એ પ્રભુનો પવિત્રપ્રેમ માનવદેહનેમળે,જે સમયે શ્રધ્ધાથીપુંજા કરાવી જાય. 
ભગવાને દેવીઅનેદેવતાથી જન્મલઈ,ભારતદેશને હિંદુધર્મમાં પવિત્રકર્યો
જીવનમાં સમયે ઘરમાં ધુપદીપ કરીને,પુંજા કરવાથી પ્રેમાળ કૃપામળે
જીવને અવનીપર અનેકદેહથી આગમન મળે,માનવદેહ એકૃપાકહેવાય
સમયે દેહમળે જીવને જે પ્રાણીપશુજાનવર અને પક્ષીથી જન્મી જાય 
....એ પ્રભુનો પવિત્રપ્રેમ માનવદેહનેમળે,જે સમયે શ્રધ્ધાથીપુંજા કરાવી જાય. 
==========================================================

	
February 7th 2022

માતાની કૃપા મળી

માં ના પ્રેમની તાકત ! - જાણવા જેવું.કોમ
           માતાની કૃપામળી

તાઃ૭/૨/૨૦૨૨              પ્રદીપ બ્રહ્મભટ્ટ  

પરમકૃપાળુ માતા સરસ્વતીની કૃપામળે,એ કલમથી રચનાકરાવી જાય
જીવનેમળેલ માનવદેહને માતાની પ્રેરણામળે,જેપવિત્ર રચનાકરાવીજાય
...જગતમાં કલાની પવિત્રમાતા છે,જે ભારતદેહમાં જન્મીને પ્રેરણા કરી જાય.
અવનીપર અનેકદેહથીઆગમન જીવનુ,માનવદેહ એપ્રભુનીકૃપા કહેવાય 
માનવદેહને કર્મનોસંબંધ જીવનમાં,જે પ્રભુનીકૃપા દેહને સમયે સમજાય
પ્રભુકૃપાએ દેહથી સમયે બુધ્ધી સચવાય,એ ભણતરથી દેહને પ્રેરીજાય
મળેલ માતાનીકૃપાથી સમયે કલમવપરાય,જે થયેલ રચનાથીજ દેખાય
...જગતમાં કલાની પવિત્રમાતા છે,જે ભારતદેહમાં જન્મીને પ્રેરણા કરી જાય.
સમયનાપકડાય કોઇથી જીવનમાં,પણ પ્રભુનેપ્રાર્થના કરતાકૃપામેળવાય
અવનીપરનુ જીવનુઆગમન એગતજન્મના દેહથી થયેલકર્મથી મળીજાય
મળેલમાનવદેહને કલાનીમાતા સરસ્વતી,માનવદેહનેકલમનીકૃપાકરીજાય
જે પકડેલકલમથી પવિત્રરચનાઓથાય,જે કલમપ્રેમીઓને ખુશકરી જાય 
...જગતમાં કલાની પવિત્રમાતા છે,જે ભારતદેહમાં જન્મીને પ્રેરણા કરી જાય.
#############################################################
February 5th 2022

આંગળી પકડજો

કોઈને કહ્યા વિના જ બુધવારે કરી લો આ ખાસ ઉપાય, ગણપતી બપ્પા ભરશે ધનથી ભંડાર…  - મોજીલું ગુજરાત
              આંગળી પકડજો 

તાઃ૫/૨/૨૦૨૨                 પ્રદીપ બ્રહ્મભટ્ટ  

મળેલ માનવદેહને સમયનીસાથે,પ્રભુનીકૃપાએ પવિત્રરાહે જીવનજીવાય
કુદરતની આપવિત્રલીલા અવનીપર,જે જીવનેમળેલદેહને સમયેસમજાય
....મળેલદેહના જીવનમાં આંગણેઆવી,પરમાત્માનોપ્રેમ મળીને સુખ આપીજાય.
નાકોઇ અપેક્ષા રહે જીવનમાં,એ પ્રભુની દેહને પવિત્રકૃપા મળી જાય
માનવદેહથી જન્મ મળતા દેહને,બાળપણજુવાનીઅંતે ઘડપણ મેળવાય 
જીવને અવનીપર જન્મમળતા પ્રભુકૃપાએ જીવાય,સમયે મૄત્યુ મળીજાય
પરમાત્માની કૃપાછે જગતમાં,જે જીવને દેહથી આવનજાવન આપીજાય
....મળેલદેહના જીવનમાં આંગણેઆવી,પરમાત્માનોપ્રેમ મળીને સુખ આપીજાય.
અવનીપર મળેલદેહપર કૃપા કરવા,ભારતદેશમાં પરમાત્મા જ્ન્મી જાય
પવિત્રકૃપા પરમાત્માની છે ભારતથી,દુનીયામાં નાકોઈ દેશપરકૃપાથાય
પરમાત્માએ ચીંધેલ આંગળીથી,જન્મમળેલદેહને જીવનમાં ભક્તિ કરાય
પ્રભુની પુંજા એ મળેલદેહથી ઘરમાં,ધુપદીપ કરીને પ્રભુને વંદન કરાય
....મળેલદેહના જીવનમાં આંગણેઆવી,પરમાત્માનોપ્રેમ મળીને સુખ આપીજાય.
==============================================================
February 3rd 2022

પ્રેરણા જલારામની

જલારામ બાપાનું જીવન એટલે ભક્ત
.          પ્રેરણા જલારામની

તાઃ૩/૨/૨૦૨૨             પ્રદીપ બ્રહ્મભટ્ટ   

જીવને જન્મમરણનો સંબંધ અવનીપર,જે સમયની સાથે મળી જાય
માનવદેહ એપરમાત્માની કૃપાકહેવાય,જે મળેલદેહથી પવિત્રકર્મકરાય
....અનેકદેહનો સંબંધ જીવને જન્મથી,જે જન્મમળતા અનુભવ થઈ જાય.
જીવને માનવદેહમળે એ પ્રભુનીકૃપાથી મેળવાય,જે કર્મ કરાવી જાય 
કર્મની પાવનરાહ મળે જીવનમાં,જ્યાં શ્રધ્ધાથી પ્રભુની ભક્તિ કરાય
પ્રભુની પવિત્રકૃપાએ માનવદેહમળે,જે ભક્તિની પવિત્રરાહે લઈ જાય
માનવદેહને પવિત્રપ્રેરણા કરવા,ભારતદેશમાં અનેકદેહથી જન્મી જાય
....અનેકદેહનો સંબંધ જીવને જન્મથી,જે જન્મમળતા અનુભવ થઈ જાય.
પ્રભુનીકૃપાએ વિરપુરગામમાં સંતનોદેહલીધો,જે જલારામથીઓળખાય
હિંદુધર્મમાં શ્રી જલારામે પ્રેરણા કરી,જે નિરાધારને અન્નદાન કરીજાય
ભુખ્યાને મફતમાં ભોજન આપવાની,સંતજલારામ બાપાની પ્રેરણાથઈ
પરમાત્માનો પવિત્રપ્રેમમળે તમને,જ્યાં જલારામની ચીંધેલરાહે જીવાય
....અનેકદેહનો સંબંધ જીવને જન્મથી,જે જન્મમળતા અનુભવ થઈ જાય.
##########################################################

	
January 31st 2022

કૃપા મળતી જાય

++જન સેવા એજ પ્રભુ સેવા | Quotes & Writings by Paresh Rohit | YourQuote++
.           કૃપા મળતી જાય

તાઃ૩૧/૧/૨૦૨૨             પ્રદીપ બ્રહ્મભટ્ટ   

મળેલ માનવદેહપર પ્રભુની પવિત્રકૃપા થાય,જ્યાં શ્રધ્ધાથી પુંજા કરાય 
જીવને કર્મનો સંબંધ અવનીપર,જે સમયે મળેલદેહથી સત્કર્મથઈ જાય
.....પવિત્રજીવનની રાહમળે માનવદેહને,જ્યાં નિખાલસ ભાવનાથી પુંજા કરાય
જગતપર કુદરતની પાવનકૃપા કહેવાય,જે પવિત્રરાહે જીવતા મળીજાય
કર્મનો સંબંધ મળેલમાનવદેહને,જે પરમાત્માની કૃપાએ જીવનમાં કરાય
ભગવાનની પવિત્રકૃપા મળતી જાય,જ્યાં શ્રધ્ધાથી ધુપદીપથી પુંજાકરાય
ભારતનીભુમીને પવિત્રકરવા પ્રભુ,અનેકદેહથી ભારતમાં જન્મ લઈ જાય
.....પવિત્રજીવનની રાહમળે માનવદેહને,જ્યાં નિખાલસ ભાવનાથી પુંજા કરાય
પરમાત્માના પવિત્રપ્રેમથી કુદરતનેરાહમળે,જેથી જીવને અનેક પ્રેરણાથાય
જગતમાં જીવને અનેકદેહથી જન્મમળે,પ્રભુનીકૃપાથી માનવદેહ મળીજાય
પ્રભુનીકૃપાથી માનવદેહમળે જીવને,જે પવિત્રકર્મસંગે ઘરમાં પુંજાકરી જાય
માનવદેહથી પ્રભુની પુંજા કરતા,જીવનમાં પ્રભુની પવિત્ર કૃપા મળતીજાય
 .....પવિત્રજીવનની રાહમળે માનવદેહને,જ્યાં નિખાલસ ભાવનાથી પુંજા કરાય
###############################################################
January 30th 2022

પરમકૃપાળુ પ્રભુ

સોમવારે રમા એકાદશી સાથે દિપોત્સવી પર્વનો મંગલમય પ્રારંભ - Abtak Media
.            પરમકૃપાળુ પ્રભુ

તાઃ૩૦/૧/૨૦૨૨             પ્રદીપ બ્રહ્મભટ્ટ   

દુનીયાપર પવિત્રકપા પરમાત્માની છે,જે માનવદેહને સમયે સમજાય
મળેલદેહને પાવનરાહમળે જીવનમાં,જ્યાં શ્રધ્ધાથી પ્રભુની પુંજાકરાય
....જીવને મળેલ માનવદેહને કર્મનોસંબંધ,જે સમયનીસાથે દેહને લઈજાય.
કુદરતની પવિત્રકૃપા અવનીપર કહેવાય,જે જીવને આગમને દેખાય 
જીવને અનેકદેહનોસંબંધ ધરતીપર,માનવદેહ એપ્રભુનીકૃપા કહેવાય
પ્રાણીપશુજાનવરપક્ષીથી દેહ મળે,મનુષ્ય દેહને સમજણથી જીવાય
પાવનરાહ મળે માનવીને જીવનમાં,જ્યાં ભગવાનની કૃપા થઇજાય
....જીવને મળેલ માનવદેહને કર્મનોસંબંધ,જે સમયનીસાથે દેહને લઈજાય.
 જગતમાં ભારતનીભુમીને પવિત્રકરવા,પ્રભુ અનેકદેહથી જન્મી જાય
પવિત્રદેહથી જન્મલઈ ભક્તોને પ્રેરણાકરી,જે જીવને મુક્તિમળી જાય
જીવનેસંબંધ અવનીપર જન્મમરણનો,શ્રધ્ધાની ભક્તિથી કપામેળવાય
પાવનરાહે પવિત્રકૃપા મળે,જે જીવને અવનીપરથી મુક્તિ આપીજાય
....જીવને મળેલ માનવદેહને કર્મનોસંબંધ,જે સમયનીસાથે દેહને લઈજાય.
============================================================

	
January 28th 2022

પ્રેમ જ્યોત પ્રગટે

સદીઓથી કોઈ તેલ કે દિવાસળીની મદદ વગર અખંડ બળે છે જ્યોતિ! વાંચો જ્વાળાદેવી મંદિરનું અનોખું રહસ્ય
.           પ્રેમ જ્યોત પ્રગટે

તાઃ૨૮/૧/૨૦૨૨              પ્રદીપ બ્રહ્મભટ્ટ 

પાવનરાહ મળે માનવદેહને જીવનમાં,જ્યાં પ્રભુની ભક્તિની પ્રેરણા થાય 
કુદરતની આ પવિત્રલીલા છે જે પ્રેમ મળતા,જીવનની જ્યોત પ્રગટીજાય
....આ પરમાત્માની પવિત્રકૃપા કહેવાય,એ મળેલદેહથી જીવનમાં ભક્તિ કરાય.
કુદરતની આ પવિત્રપ્રેરણા ભક્તોપર,જે સમયની સાથે રહીને પુંજા કરાય 
મળેલ માનવદેહના જીવને સંબંધ,ગતજન્મના મળેલદેહના કર્મથી મેળવાય
જગતમાં નાકોઇ જીવની તાકાત,કે જે જીવને જન્મમરણનાબંધનથીછુટાય
અવનીપરનુ જીવને મળેલદેહથી આગમનમળે,નાકોઇ જીવથી દુર રહેવાય
....આ પરમાત્માની પવિત્રકૃપા કહેવાય,એ મળેલદેહથી જીવનમાં ભક્તિ કરાય.
ભગવાનને અનેકદેહથી જન્મમળ્યો ભારતમાં,જે હિંદુ ધર્મને પવિત્રકરીજાય
જીવનેમળેલ માનવદેહને ભગવાને પ્રેરણાકરી,એદેહને ભક્તિરાહ આપીજાય
શ્રધ્ધારાખીને ભગવાનની પુંજા કરતા,જીવને મળેલદેહની જ્યોત પ્રગટીજાય
મળેલ માનવદેહ પર પ્રભુનીકૃપા થાય,જે જીવને મળેલદેહપર કૃપાથઈજાય
....આ પરમાત્માની પવિત્રકૃપા કહેવાય,એ મળેલદેહથી જીવનમાં ભક્તિ કરાય.
===============================================================
 

January 27th 2022

પ્રભુનીકૃપા મળે

 જીવનમાં સુખાકારી સર્જાય તો માનવું કે ઈશ્વરની કરુણાનો વરસાદ થયો છે, એની કૃપા  થકી જ સમૃદ્ધિની સરવાણી વહે છે | નવગુજરાત સમય
.            પ્રભુનીકૃપા મળે
    
તાઃ૨૭/૧/૨૦૨૨              પ્રદીપ બ્રહ્મભટ્ટ    
   
જીવને અવનીપર સમયેદેહ મળે,જે જીવના ગતજન્મનો સંબધ કહેવાય
માનવદેહ એપ્રભુની પવિત્રકૃપા કહેવાય,જે પવિત્રકર્મની રાહ આપીજાય 
.....એ પરમાત્માની પવિત્રલીલા કહેવાય,જે માનવદેહથી પાવનરાહે જીવાય.
જગતપર જીવને અનેકદેહનો સંબંધ,માનવદેહ એ પ્રભુની કૃપા કહેવાય
જીવનાદેહને સમયની સમજણપડે,જે કૃપાએ પવિત્રકર્મજીવનમાં કરીજાય
જીવને અવનીપર અનેકદેહનો સંબંધ,જે જીવને જન્મમરણથીજ સમજાય
પાવનરાહે જીવન જીવવા શ્રધ્ધ્ધાથી,ઘરમાં ધુપદીપકરી પ્રભુનીપુંજા કરાય
.....ઍ પરમાત્માની પવિત્રલીલા કહેવાય,જે માનવદેહથી પાવનરાહે જીવાય.
હિંદુધર્મની પવિત્ર જયોત પ્રગટાવી ભગવાને,જે ભારતદેશમાં જન્મી જાય
અનેક પવિત્રદેહથી પરમાત્માએ જન્મલઈ,ભારતની ભુમીન પવિત્રકરીજાય
મળૅલદેહના જીવને અનેકદેહનોસંબંધ,જેસમયે જન્મમરણથીજીવનેસમજાય
પરમાત્માની શ્રધ્ધ્ધાથી પુંજા કરતા,જન્મમરણથી જીવને મુક્તિ મળીજાય 
.....એ પરમાત્માની પવિત્રલીલા કહેવાય,જે માનવદેહથી પાવનરાહે જીવાય.
#############################################################

.

« Previous PageNext Page »