February 28th 2024
****
***
. પરમકૃપાળુ ભોલેનાથ
તાઃ૨૮/૨/૨૦૨૪ પ્રદીપ બ્રહ્મભટ્ટ
પવિત્રકૃપાળુ શંકરભગવાન હિંદુધર્મમાં,એ પરમશક્તિશાળી શ્રીભોલેનાથથી પુંજાય
ૐ નમઃ શિવાયના મંત્રથી શિવલીંગપર અર્ચનાકરી,શ્રી ભોલ્ર્બાથને વંદબ કરાય
.....પરમાત્માની પવિત્રકૃપા હિંદુધર્મની ભારતદેશથીજ મળે,જ્યાં પ્રભુ જન્મથીઆવી જાય.
જગતમાં ભારતદેશ એપવિત્રદેશ છે,જે જીવને જન્મથી મળેલદેહને અનુભવ થાય
અવનીપર જીવને ગતજન્મના દેહનાકર્મથી માનવદેહ મળે,એ પ્રભુનીકૃપા કહેવાય
હિંદુધર્મએ પવિત્રધર્મછે એ ભારતદેશથી મળે,જ્યાં પવિત્રદેહથી પ્રભુજન્મીલઈજાય
પરમાત્માના પવિત્રદેહની ભારતદેશથી જગતમાં,જ્યાં શ્રધ્ધાથી મંદીરમાં પુંજાકરાય
.....પરમાત્માની પવિત્રકૃપા હિંદુધર્મની ભારતદેશથીજ મળે,જ્યાં પ્રભુ જન્મથીઆવી જાય.
પવિત્ર શંકરભગવાનને હરહર મહાદેવથી વંદનકરી,ૐનમઃશિવાયથી અર્ચનાકરાય
પરમકુપાળુ પ્રભુ છે જેમના જીવનમાં,રાજા હિમાલયનીપુત્રી પાર્વતી પત્નિકહેવાય
જીવનમાં પરિવારનીપવિત્રરાહ મળી,જ્યાં પવિત્રસંતાન શ્રીગણેશઅને કાર્તિકેયથાય
પવિત્ર દીકરી અશોકસુંદરી જન્મીજાય,હિંદુ ધર્મની પવિત્રશાન ભોલેનાથનીકહેવાય
.....પરમાત્માની પવિત્રકૃપા હિંદુધર્મની ભારતદેશથીજ મળે,જ્યાં પ્રભુ જન્મથીઆવી જાય.
પવિત્રકૃપામળે શ્રી શંકર ભગવાનની શ્રધ્ધાળુભક્તોને,જ્યાં ૐ નમઃશિવાયથી પુંજાય
પવિત્રકૃપાએ પ્રથમસંતાન શ્રીગણેશ,ભક્તોના ભાગ્યવિધાતા અને વિધ્નહર્તાથી પુંજાય
હિંદુધર્મમાં અનેક પવિત્રદેહથી ભગવાન ભારતદેશમાં જન્મીજાય,જે સમયેકૃપાકરીજાય
જીવને પ્રભુનીકૃપાએ જન્મથી માનવદેહમળે,જે શ્રધ્ધાથી ભક્તિકરતા મુક્તિમળી જાય
.....પરમાત્માની પવિત્રકૃપા હિંદુધર્મની ભારતદેશથીજ મળે,જ્યાં પ્રભુ જન્મથીઆવી જાય.
#########################################################################
February 27th 2024
***
***
. ભાગ્યવિધાતા શ્રી ગણેશ
તાઃ૨૭/૨/૨૦૨૪ પ્રદીપ બ્રહ્મભટ્ટ
હિંદુધર્મમાં પવિત્ર સંતાન શ્રી ગણેશના ,પિતા શંકરભગવાન અને માતાપાર્વતી કહેવાય
માબાપની પવિત્રકૃપાએ પવિત્ર હિંદુધર્મમાં,માનવદેહના ભાગ્યવિધાતાઅને વિઘ્નહર્તાથાય
....અવનીપર જન્મથીમળેલ માનવદેહને,પરમાત્માની શ્રધ્ધાથી ભક્તિ કરતા સુખ મળી જાય.
જગતમાં પવિત્રહિંદુધર્મ છે જેમાં,પ્રભુ અનેકપવિત્રદેહથી ભારતદેશમાં જન્મલઈઆવીજાય
જગતમાં જીવને ગતજન્મના દેહના કર્મથી,માનવદેહ મળે જે નિરાધારદેહથી બચાવીજાય
પવિત્રશંકરભગવાનને ૐ નમઃશિવાયથી પુંજાય,માતાપાર્વતીને ભોલેનાથનીપત્નિથી પુંજાય
પવિત્ર પરમાત્માની કૃપાછે શ્રીગણેશપર,શ્રધ્ધાથી ભાગ્યવિધાતા અને વિઘ્નહર્તાય કહેવાય
....અવનીપર જન્મથીમળેલ માનવદેહને,પરમાત્માની શ્રધ્ધાથી ભક્તિ કરતા સુખ મળી જાય.
જગતમાં પવિત્રહિંદુધર્મ છે જે પવિત્ર ભારતદેશથીમળે,જ્યાં ભક્તો શ્રધ્ધાથી પુંજા કરીજાય
જીવને જન્મથી માનવદેહમળે સમયે,જે પ્રભુનીભક્તિ કરતા પવિત્રરાહે જીવન જીવાડીજાય
પવિત્ર શ્રીગણેશ એ માબાપની કૃપાએ,માનવદેહના ભાગ્યવિધાતાઅનેવિઘ્નહર્તાય કહેવાય
માનવદેહનુ ભાગ્ય જ્યોતિષથી પ્રેરણા કરે,જ્યાં સમયે નાણાની માગણી પણ કરાઈ જાય
....અવનીપર જન્મથીમળેલ માનવદેહને,પરમાત્માની શ્રધ્ધાથી ભક્તિ કરતા સુખ મળી જાય.
##########################################################################
February 2nd 2024
***
***
પવિત્ર શ્રધ્ધાનીરાહ
તાઃ૨/૨/૨૦૨૪ પ્રદીપ બ્રહ્મભટ્ટ
જગતમાં પરમાત્માની પવિત્રકૃપાએ,સમયે જીવને જન્મથીજ માનવદેહ મળે
સમય સમજીને ચાલતા માનવદેહને,જીવનમાં પવિત્રકર્મની પ્રેરણા મળીજાય
....મળેલદેહનેં શ્રધ્ધાથી જીવન જીવતા,ઘરમાં પરમાત્માની પવિત્રરાહે પુંજા કરાય.
અવનીપર સમયે જીવને જન્મથી દેહ મળે,ના કોઇ જીવથી કદી દુર રહેવાય
જીવને ગતજન્મના દેહનાકર્મથી અવનીપર,જન્મમરણથી આગમનવિદાય મળે
માનવદેહ પ્રભુનીકૃપાએ મળે,જે પાણીપશુજાનવરપક્ષીથી જીવને બચાવીજાય
જગતમાં કોઇથી સમયની કેડીથી દુરરહી જીવાય,એ પ્રભુની પ્રેરણા કહેવાય
....મળેલદેહનેં શ્રધ્ધાથી જીવન જીવતા,ઘરમાં પરમાત્માની પવિત્રરાહે પુંજા કરાય.
પવિત્ર પ્રેરણામળે ભારતદેશથી,જ્યાં અનેકપવિત્રદેહથી પ્રભુ જન્મ લઈ જાય
મળેલ માનવદેહને જીવનમાં શ્રધ્ધાથી ભક્તિકરતા,પ્રભુકૃપાએ સુખ મળીજાય
જીવને જન્મથીદેહ મળે સમયે ઉંમરમળે,જે બાળપણજુવાનીઘેડપણમળીજાય
મળેલદેહથી થયેલકર્મથી જીવને જન્મમરણથી,અવનીપર આગમનવિદાયમળે
....મળેલદેહનેં શ્રધ્ધાથી જીવન જીવતા,ઘરમાં પરમાત્માની પવિત્રરાહે પુંજા કરાય.
%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%
January 28th 2024
*****
*****
. પ્રભુની પવિત્રપ્રેરણા
તાઃ૨૮/૧/૨૦૨૪ પ્રદીપ બ્રહ્મભટ્ટ
જીવને જન્મથી મળેલમાનવદેહને કર્મનોસંગાથ મળે,જે સમયસાથે લઈ જાય
મળેલદેહને પરમાત્માની પ્રેરણા મળે,જ્યાં શ્રધ્ધાથી ઘરમાં પ્રભુની પુંજાકરાય
.....જીવનાદેહને જીવનમાં કર્મની પવિત્રરાહ મળે,જે ભગવાનની કૃપાએ મળીજાય.
અવનીપર પ્રભુનીકૃપાએ માનવદેહમળે,એ પ્રભુની પ્રેરણાએ કર્મથીઅનુભવાય
જીવનમાં નાકોઇ આશાઅપેક્ષા અડી જાય,એ જીવની ગતજન્મનીકેડીકહેવાય
પરમાત્માની પવિત્રકૃપા મળે જીવના દેહને,જે નિરાધારદેહથી દુર રાખી જાય
અવનીપર અદભુતકૃપા ભગવાનની કહેવાય,જે પવિત્રભારતદેશથી મળતીજાય
.....જીવનાદેહને જીવનમાં કર્મની પવિત્રરાહ મળે,જે ભગવાનની કૃપાએ મળીજાય.
જગતમાં મળેલદેહથી નાસમય કદીપકડાય,શ્રધ્ધાથી પ્રભુનીભક્તિથી અનુભવાય
પવિત્ર ભારતદેશમાં ભગવાને પવિત્ર હિંદુધર્મથી,અનેક પવિત્રદેહપરકૃપાકરીજાય
જગતમાં ભગવાનની પવિત્રકૃપામળે,જ્યાં પ્રભુ દેવદેવીઓથી સમયેજન્મલઈજાય
જીવનાદેહપર પ્રભુનીકૃપા થાય,જ્યાં ઘરમાંધુપદીપ પ્રગટાવીપ્રભુની આરતીકરાય
.....જીવનાદેહને જીવનમાં કર્મની પવિત્રરાહ મળે,જે ભગવાનની કૃપાએ મળીજાય.
@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@
January 11th 2024
****
****
. સમયનો સંગાથમળે
તાઃ૧૧/૧/૨૦૨૪ પ્રદીપ બ્રહ્મભટ્ટ
જન્મથી મળેલ માનવદેહને પ્રભુકૃપાએ પ્રેરણામળે,જે સમયસાથે લઈ જાય
ભગવાનની પવિત્રપ્રેરણાએ જીવને,જન્મમરણની પવિત્રરાહે સમયનેસમજાય
....પવિત્રલીલા ભારતદેશથી ભગવાનની કહેવાય,જ્યાં પવિત્રદેહથી જન્મી જાય.
પરમાત્માના પ્રેમની અપેક્ષા જીવનમાં નારખાય,શ્રધ્ધાથી પુજાકરતામળીજાય
માનવદેહ એપભુનીકૃપા કહેવાય,જે જીવને નિરાધારદેહથીકૃપાએબચાવીજાય
જન્મમળતા દેહને સમયની સાંકળ અડી જાય,નાકોઈ જીવથી દુર રહેવાય
એ અદભુતલીલા સમયની કહેવાય,જે માનવદેહને જીવનમાં અનુભવ થાય
....પવિત્રલીલા ભારતદેશથી ભગવાનની કહેવાય,જ્યાં પવિત્રદેહથી જન્મી જાય.
સમયે જીવનમાં મોહઅનેમાયા અડીજાય,જે અનેક કર્મ દેહથી સમયે કરાય
અદભુતલીલા અવનીપર જીવનાદેહનેમળે,જે સમયે પવિત્રરાહની પ્રેરણામળે
જીવનાદેહથી જીવનમાં ના સમયને પકડાય,કે તેનાથી કદી દુરરહી જીવાય
પરમાત્માના અનેકદેહમાંથી શ્રધ્ધાથી પુંજા કરતા,પવિત્રક્રુપાનોસાથમળીજાય
....પવિત્રલીલા ભારતદેશથી ભગવાનની કહેવાય,જ્યાં પવિત્રદેહથી જન્મી જાય.
%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%
January 7th 2024
*****
*****
. કૃપામળે દુર્ગામાતાની
તાઃ૭/૧/૨૦૨૪ પ્રદીપ બ્રહ્મભટ્ટ
મળેલ માનવદેહને શ્રધ્ધાનો સંગાથ મળે,જે હિંદુધર્મની પ્રેરણા આપી જાય
પવિત્રકૃપા દુર્ગામાતાની મળૅ,જ્યાં ૐ હ્રીં દુર્ગે દુર્ગે રક્ષ્મી સ્વાહાથી પુંજાય
....માતાની પવિત્રપ્રેરણા મળે જીવનાદેહને,જે મળેલદેહને પવિત્રરાહે જીવાડી જાય.
જગતમાં પવિત્ર હિંદુધર્મનીજ કૃપા મળે,જ્યાં પવિત્રદેવદેવીઓની કૃપા થાય
હિંદુધર્મની પ્રેરણા મળે પવિત્રભારતદેશથી,જ્યાં પવિત્રદેહથી જન્મલઈ જાય
પવિત્રકૃપાળુ દુર્ગામાતા છે જે માનવદેહને,પવિત્રરાહેજ ભક્તિ કરાવી જાય
લાગણી માગણીને દુર રાખીને જીવન જીવતા,માતાનીકૃપાનો અનુભવથાય
....માતાની પવિત્રપ્રેરણા મળે જીવનાદેહને,જે મળેલદેહને પવિત્રરાહે જીવાડી જાય.
અવનીપર જીવને સમયનો સંગાથમળે,જે સમયે જીવને જન્મમરણઆપીજાય
જીવનામળેલદેહને કર્મનો સંબંધ સમયે,નાકોઇ દેહના જીવથી કદીદુરરહેવાય
પવિત્રરાહની પ્રેરણામળે શ્રધ્ધાથી દુર્ગામાતાની,ઘરમાં પુંજાકરીને વંદન કરાય
અદભુતશક્તિશાળી પવિત્રમાતા છે,જે જીવના મળેલદેહને મુક્તિઅપાવીજાય
....માતાની પવિત્રપ્રેરણા મળે જીવનાદેહને,જે મળેલદેહને પવિત્રરાહે જીવાડી જાય.
###################################################################
October 29th 2023
***
***
. શ્રધ્ધા એકૃપા પ્રભુની
તાઃ૨૯/૧૦/૨૦૨૩ પ્રદીપ બ્રહ્મભટ્ટ
મળેલ માનવદેહના જીવનની જ્યોતપ્રગટે,જે પવિત્ર પ્રેરણાએ જીવન જીવાય
પરમાત્માનો પવિત્રપ્રેમ મળે દેહને શ્રધ્ધાથી,ઘરમાંજ ભગવાનની પુંજા કરાય
.....પ્રભુની પવિત્ર પ્રેરણાજ જીવનમાં મળે,એ શ્રધ્ધાથી પવિત્રરાહે જીવાડી જાય.
જીવના મળેલ માનવદેહને જીવનમાં સમયસાથે ચલાય,જે ઉંમરથી અનુભવાય
દેહને બાળપણ જુવાની અંતે ઘૈડપણ મળીજાય,એ દેહને સમયસાથે લઈજાય
જીવને પ્રભુકૃપાએ સમયે જન્મથી દેહ મળતાજાય,માનવદેહ પ્રભુકૃપા કહેવાય
અવનીપર મળેલમાનવદેહને કર્મનો સંગાથમળે,જે જન્મમરણથી અનુભવ થાય
.....પ્રભુની પવિત્ર પ્રેરણાજ જીવનમાં મળે,એ શ્રધ્ધાથી પવિત્રરાહે જીવાડી જાય.
પ્રભુનીપ્રેરણાએ જીવને માનવદેહમળે અવનીપર,જે નિરાધારદેહથી બચાવીજાય
જીવને જન્મમરણથી આગમનવિદાય મળીજાય,જીવનમાં કર્મનોસાથ મળી જાય
અવનીપરમળેલ નિરાધારદેહને જીવનમાં,નાકર્મનો સાથમળે નાસમયને સમજાય
અદભુતકૃપા પરમાત્માની અવનીપરકહેવાય,જે શ્રધ્ધાથી દેહને ભક્તિકરાવીજાય
.....પ્રભુની પવિત્ર પ્રેરણાજ જીવનમાં મળે,એ શ્રધ્ધાથી પવિત્રરાહે જીવાડી જાય.
##################################################################
October 14th 2023
****
*****
. પ્રભુકૃપાનો પ્રેમ
તાઃ૧૪/૧૦/૨૦૨૩ પ્રદીપ બ્રહ્મભટ્ટ
મળેલ માનવદેહને શ્રધ્ધાથી ભગવાનની પુંજા કરાય,જે પવિત્રરાહે જીવાડી જાય
પવિત્રકૃપા મળે ભગવાનની જીવનમાં,ના આશા અપેક્ષા કદી દેહને અડી જાય
.....એ પરમાત્માની પાવનકૃપા માનવદેહથી મેળવાય,જ્યાં શ્રધ્ધાથી ઘરમાંપુંજા કરાય.
જીવને જન્મથી માનવદેહ મળે અવનીપર,જે ગતજન્મનાદેહના કર્મથી મળીજાય
પરમાત્માની પવિત્રકૃપા મળે ભારતદેશથી,જ્યાં શ્રધ્ધાથી હિંદુધર્મથી પ્રેરણા થાય
જગતમાં પવિત્ર હિંદુધર્મ ભારતદેશથી મળે,જ્યાં પ્રભુઅનેકપવિત્રદેહથી જન્મીજાય
મળેલ માનવદેહને પવિત્ર પ્રેરણા મળે જીવનમાં,જ્યાં ધુપદીપ કરીને આરતીકરાય
.....એ પરમાત્માની પાવનકૃપા માનવદેહથી મેળવાય,જ્યાં શ્રધ્ધાથી ઘરમાંપુંજા કરાય.
પ્રભુની કૃપાથી જીવના મળેલ માનવદેહને,હિંદુધ્ર્મની પ્રેરણા મળતા ભક્તિ કરાય
મળેલદેહને સમયનીસાથે જીવન જીવવાની પ્રેરણા મળે,એ પવિત્રકર્મ કરાવી જાય
અવનીપર જીવને જન્મથી દેહમળતા,દેહને બાળપણ જુવાની ઘેડપણથીઅનુભવાય
અદભુતકૃપા મળે પ્રભુની હિંદુધર્મથી ભારતદેશથી,જ્યાં જીવનમાં પ્રભુનાદર્શનકરાય
.....એ પરમાત્માની પાવનકૃપા માનવદેહથી મેળવાય,જ્યાં શ્રધ્ધાથી ઘરમાંપુંજા કરાય.
@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@
October 13th 2023
. નિખાલસ પ્રભુનોપ્રેમ
તાઃ૧૩/૧૦/૨૦૨૩ પ્રદીપ બ્રહ્મભટ્ટ
જીવનમાં શ્રધ્ધાથી ભગવાનની ભક્તિકરતા,પવિત્રકૃપા પરમાત્માની મળતી જાય
માનવદેહને કર્મની પવિત્રપ્રેરણામળે જીવનમાં,જે પ્રભુકૃપાએ દેહનેસુખમળી જાય
....જીવને જન્મથી સમયે માનવદેહ મળે,જે મળેલદેહને પ્રભુકૃપાએ ભક્તિની પ્રેરણા થાય.
જગતમાં પ્રભુનીપવિત્રકૃપા ભારતદેહથી મળે,જ્યાં ભગવાનપવિત્રદેહથીજન્મીજાય
ભગવાનની પવિત્રક્રુપા ભારતદેશપર કહેવાય,જ્યાં શ્રધ્ધાથી ભક્તિ કરાવી જાય
જીવને જન્મથી માનવદેહમળે જે નિરાધારદેહથી બચાવી,પવિત્રરાહે જીવાડીજાય
પરમાત્માની કૃપાએ શ્રધ્ધાથી જીવતા દેહપર,જીવનમાં ભગવાનનીકૃપા મળીજાય
....જીવને જન્મથી સમયે માનવદેહ મળે,જે મળેલદેહને પ્રભુકૃપાએ ભક્તિની પ્રેરણા થાય.
અવનીપર જીવને ગતજન્મનાદેહના કર્મથી આગમન મળે,જે થયેલકર્મથીરાહ મળે
ભગવાનનીપવિત્રકૃપાથી જીવને જન્મમરણનોસાથમળે,એ આગમનવિદાયઆપીજાય
માનવદેહને ભગવાનની કૃપાએ હિંદુધર્મનીરાહ મળે,જે ઘરમાંજ પ્રભુની પુંજા કરાય
શ્રધ્ધાથી ઘરમાં ધુપદીપ પ્રગટાવી ભગવાનની આરતી ઉતારી,વંદનકરીને પુંજાથાય
....જીવને જન્મથી સમયે માનવદેહ મળે,જે મળેલદેહને પ્રભુકૃપાએ ભક્તિની પ્રેરણા થાય.
######################################################################
October 12th 2023
. સમયનો સંગાથ પ્રેમનો
તાઃ૧૨/૧૦/૨૦૨૩ પ્રદીપ બ્રહ્મભટ્ટ
પવિત્રકૃપા પરમાત્માની જીવના માનવદેહપર,જે સમયનો સંગાથ પ્રેમથીમળી જાય
અદભુતકૃપા અવનીપર પરમાત્માનીજ કહેવાય,એ માનવદેહને પવિત્રરાહે લઈ જાય
.....જીવને ભગવાનની કૃપાએ જન્મથી માનવદેહ મળે,જે સમયે દેહને કર્મ કરાવી જાય.
જગતમાં જીવને સમયે જન્મથી આગમન મળે,પ્રભુની પ્રેરણાએ માનવદેહ મળીજાય
જીવને અનેકદેહથી આગમન મળે અવનીપર,જે નિરાધારદેહ અને માનવદેહથીમળે
નિરાધાર દેહ એ પ્રાણીપશુજાનવરઅને પક્ષીથી મળે,જીવનમાં નાકોઇ કર્મઅડીજાય
અવનીપર જીવનુ આગમન એ ગતજન્મના થયેલકર્મથી મળે,નાકોઇથી દુર રહેવાય
.....જીવને ભગવાનની કૃપાએ જન્મથી માનવદેહ મળે,જે સમયે દેહને કર્મ કરાવી જાય.
સમયે જીવને અવનીપર જન્મથી આગમન મળે,જે મળેલદેહને સમયસાથે લઈ જાય
જીવને મળેલ માનવદેહને જીવનમાં નામોહમાયા અડી જાય,નાઆશાઅપેક્ષા રખાય
સમયની સાથે ચાલવાની પરમાત્માની પ્રેરણા મળે,જ્યાં ઘરમાં પ્રભુની ભક્તિ કરાય
પરમાત્માની પવિત્રકૃપાએ મળેલદેહને સમયસાથે જીવાય,જ્યાં ભગવાનની પુંજાકરાય
.....જીવને ભગવાનની કૃપાએ જન્મથી માનવદેહ મળે,જે સમયે દેહને કર્મ કરાવી જાય.
######################################################################