October 10th 2023

પવિત્ર સંગાથનો સાથ

 **********
.           પવિત્ર સંગાથનો સાથ

તાઃ૧૦/૧૦/૨૦૨૩                  પ્રદીપ બ્રહ્મભટ્ટ  

અંધકાર ભરેલા જીવનમાં નિખાલસ પ્રેમમળૅ,એ પવિત્ર સંગાથથી મળી જાય
ના અપેક્ષાની કોઇજ ચાદર અડી જાય,ના મોહમાયાની કોઇ કેડી અડીજાય
.....એ અદભુતકૃપા જીવનમાં પરમાત્માનીજ કહેવાય,એ સમય સાથે જીવાડી જાય.
જીવને જન્મથી અવનીપર માનવદેહમળે,જે ગતજન્મનાદેહના કર્મથી મળીજાય
પવિત્ર નિખાલસપ્રેમ મળે ભગવાનનો જીવનમાં,એ પવિત્રસંગાથ મળતો જાય
મળેલ માનવદેહને જીવનમાં અનેકરાહમળે,નાકોઇ દેહથી જીવનમાંદુર રહેવાય
પરમાત્માની પવિત્રકૃપા મળે મળેલદેહને,જે સમયે ભગવાનની ભક્તિકરી જાય
.....એ અદભુતકૃપા જીવનમાં પરમાત્માનીજ કહેવાય,એ સમય સાથે જીવાડી જાય.
પવિત્રકૃપા મળેલદેહના જીવને મળે જીવનમાં,એ ભગવાનની પવિત્રકૃપાકહેવાય 
જગતમાં પવિત્રદેશ એ ભારતદેશ કહેવાય,જ્યાં પ્રભુ દેવદેવીઓથી જન્મી જાય
જીવને અવનીપર અનેકદેહથી સંબંધમળે,જે સમયે અનેકદેહથી આગમન થાય
માનવદેહ એ પરમાત્માની કૃપાએ મળે,જે નિખાલસદેહથી જીવને બચાવી જાય
.....એ અદભુતકૃપા જીવનમાં પરમાત્માનીજ કહેવાય,એ સમય સાથે જીવાડી જાય.
જીવને અવનીપર સમયે જન્મમરણનો સંગાથમળે,જે જીવને આગમનવિદાયમળે
મળેલ માનવદેહ એ પ્રભુની કૃપા કહેવાય,જે જીવનમાં સમયસાથે જીવાડી જાય
પરમાત્માની પવિત્રકૃપા મળે જીવનમાં,જ્યાં શ્રધ્ધાથી ઘરમાં ધુપદીપથીપુંજાકરાય
પવિત્ર હિંદુધર્મ છે ભારતદેશથી,જ્યાં ભગવાન દેવદેવીઓથી જન્મી કૃપાકરીજાય
.....એ અદભુતકૃપા જીવનમાં પરમાત્માનીજ કહેવાય,એ સમય સાથે જીવાડી જાય.
##################################################################
September 25th 2023

પવિત્રરાહમળે જીવનમાં

**********
.            પવિત્રરાહમળે જીવનમાં

તાઃ૨૫/૯/૨૦૨૩                   પ્રદીપ બ્રહ્મભટ્ટ 

જગતમાં માનવદેહને પવિત્રરાહ મળે,જે હિંદુધર્મમાં ભારતદેશથી પ્રભુક્રુપાએ મળી જાય
પવિત્રદેહથી પરમાત્માએ ભારતદેશમાં જન્મલીધો,જે શ્રધ્ધાથી જીવતાદેહને કૃપાકરીજાય
.....જીવના મળેલ માનવદેહને જીવનમાં કર્મનીરાહ મળે,જે જીવને જન્મમરણથી પ્રેરી જાય.
અદભુતકૃપા અવનીપર પ્રભુની કહેવાય,જે જગતમાં ભારતદેશથી જીવનેજન્મથીમળીજાય
કુદરતની પવિત્રકૃપા અવનીપર જન્મથી મળેલદેહને મળે,જે ભારતદેશથી પ્રેરણા કરીજાય
જગતમાં પવિત્રભારતદેશ છે જ્યાં પ્રભુ,પવિત્રદેહથી જન્મ લઈજાય જે હિંદુધર્મથીપ્રેર્રીજાય
જીવના મળેલ માનવદેહને પવિત્રપ્રેરણા મળે,જે સમયે શ્રધ્ધાથી ભગવાનની પુંજાકરીજાય
.....જીવના મળેલ માનવદેહને જીવનમાં કર્મનીરાહ મળે,જે જીવને જન્મમરણથી પ્રેરી જાય.
અવનીપર જીવને અનેકદેહથી જન્મ મળે,જે ગતજન્મના દેહનાકર્મથી આગમન આપીજાય 
સમયે જીવને નિરાધારદેહથી જન્મ મળે,એ પ્રાણી પશુ જાનવર સંગે પક્ષીથી મળતો જાય
માનવદેહ એજ પવિત્રકૃપા પરમાત્માનીજ કહેવાય,જે દેહને પવિત્રરાહે જીવન જીવાડી જાય
પવિત્રપ્રેરણાએ રાહમળે જીવના દેહને,જે શ્રધ્ધાથી ઘરમાં ધુપદીપ પ્રગટાવી પુંજાકરાવીજાય 
.....જીવના મળેલ માનવદેહને જીવનમાં કર્મનીરાહ મળે,જે જીવને જન્મમરણથી પ્રેરી જાય.
########################################################################
 

September 18th 2023

સમયની કાતર

 $$$$$$$$$$
               સમયની કાતર    

  તાઃ૧૮/૯/૨૦૨૩             પ્રદીપ બ્રહ્મભટ્ટ 

જગતમાં હિંદુધર્મએ પવિત્રધર્મ છે જે મળેલમાનવદેહને,જન્મમરણથી મુક્તિઆપીજાય
પવિત્ર ભારતદેશથી માનવદેહને પ્રેરણામળે,જે દેહથીશ્રધ્ધાથીજીવનમાં ભક્તિથઈજાય     
....જીવના માનવદેહને જીવનમાં ભગવાનની પ્રેરણા મળે,જે શ્રધ્ધાથી ભક્તિ કરાવી જાય
સમયેમાનવદેહને જીવનમાં આશાઅપેક્ષા અડીજાય,પ્રભુકૃપાએ ભક્તિરાહ મળીજાય
જન્મથી મળેલમાનવદેહને સમયથી,બાળપણજુવાની અંતે ઘેડપણથી જીવન જીવાય
મળેલમાનવદેહને ભગવાનની પવિત્રકૃપાએ,જીવનમાં હિંદુધર્મથી પવિત્રજીવન જીવાય
અદભુતકૃપા ભગવાનની ભારતદેશથીમળે,જ્યાં અનેકપવિત્રદેહથી પરમાત્મા જન્મીજાય.            
....જીવના માનવદેહને જીવનમાં ભગવાનની પ્રેરણા મળે,જે શ્રધ્ધાથી ભક્તિ કરાવી જાય.
પવિત્ર અદભુતકૃપા સમયની જગતમાં,જીવને મળેલ માનવદેહને સમયે સમજાઇ જાય
પરમાત્માની પવિત્રકૃપા જીવનાદેહને મળે,ના સમયે દેહને મોહમાયા કદી અડી જાય
અવનીપર સમયનો સંબંધ જે સયયુગ કળીયુગથી મળે,ના કોઇજ દેહથી દુર રહેવાય 
જીવનાજન્મથી મળેલદેહને જીવનમાં કર્મકરાવી જાય,સંગે કળીયુગની અસર અડીજાય 
....જીવના માનવદેહને જીવનમાં ભગવાનની પ્રેરેણા મળે,જે શ્રધ્ધાથી ભક્તિ કરાવી જાય.
ભારતમાં ભગવાન અનેકપવિત્રદેહથી જન્મીજાય,જે માનવદેહને પવિત્રરાહે જીવાડીજાય
ભગવાનની કૃપાએ અનેકપવિત્ર ભગવાનના મંદીર,જ્યાં ભક્તો શ્રધ્ધાથીપુંજા કરી જાય
પવિત્ર પરમાત્માનીકૃપાએ દેહથી સમયથી દુરરહેવાય,જે સમયની કાતરથી બચાવીજાય
જીવનાદેહને જીવનમાં ભગવાનની પ્રેરણા મળે,જ્યાં ઘરમાં ધુપદીપ પ્રગટાવીપુંજાકરાય
....જીવના માનવદેહને જીવનમાં ભગવાનની પ્રેરણા મળે,જે શ્રધ્ધાથી ભક્તિ કરાવી જાય.
#####################################################################
September 17th 2023

પવિત્રપ્રેરણા જીવનની

 
.            પવિત્રપ્રેરણા જીવનની 

તાઃ૧૭/૯/૨૦૨૩                  પ્રદીપ બ્રહ્મભટ્ટ  

પરમાત્માની પવિત્રકૃપા મળે માનવદેહને,જે શ્રધ્ધાથી ભગવાનની પુંજા કરી જાય
જીવને જન્મથીમળેલ માનવદેહપર,પરમાત્માની પાવનરાહમળે જે સુખ આપીજાય
....મળેલદેહને ભગવાનનીકૃપાએ જીવનમાં,પવિત્રરાહ મળે નાઆશા અપેક્ષા અડી જાય.
જગતમાં પવિત્ર ભારતદેશ છે જ્યાં ભગવાન,અનેક પવિત્રદેહથીજ જન્મ લઈ જાય
પવિત્ર હિંદુધર્મની કૃપા માનવદેહને મળે,જે જીવનાદેહને શ્રધ્ધાથી ભક્તિઆપીજાય
માનવદેહને જીવનમાં કર્મનો સંબંધ,જે જીવને સમયે અવનીપર જન્મમરણ દઈજાય
આજ પરમાત્માની પવિત્રક્રૂપાકહેવાય,જે જીવના જન્મથી મળેલદેહને કર્મકરાવીજાય
....મળેલદેહને ભગવાનનીકૃપાએ જીવનમાં,પવિત્રરાહ મળે નાઆશા અપેક્ષા અડી જાય.
જગતમાં પવિત્ર હિંદુધર્મકહેવાય,જે જીવને જન્મથીમળેલદેહને સમયે શ્રધ્ધાઆપીજાય
મળેલમાનવદેહથી સમયે પ્રભુની ભક્તિકરવા,ઘરમાં ધુપદીપ પ્રગટાવી આરતી કરાય
ભારતદેશમાં ભગવાન દેવઅનેદેવીઓથી જન્મી જાય,જે દેહને ભક્તિરાહ આપી જાય
પ્રભુની પવિત્રકૃપા સમયે જીવનેમળે,જે જીવને સમયે જન્મમરણથી મુક્તિ આપીજાય
....મળેલદેહને ભગવાનનીકૃપાએ જીવનમાં,પવિત્રરાહ મળે નાઆશા અપેક્ષા અડી જાય.
######################################################################
August 28th 2023

નિખાલસ પ્રેમનીરાહ

 
.           નિખાલસ પ્રેમની રાહ

તાઃ૨૮/૮/૨૦૨૩                પ્રદીપ બ્રહ્મભટ્ટ   
    
પવિત્રકૃપા પરમાત્માની મળે જીવપર,જે સમયે જીવને જન્મથી માનવદેહ મળે 
મળેલમાનવદેહને કર્મનીરાહ મળે,એ અવનીપર આગમનવિદાયથી અનુભવાય
....આ પવિત્રકૃપા ભગવાનની દેહપર કહેવાય,એજ નિખાલસ પ્રેમની રાહ આપી જાય.
મળૅ પવિત્રકૃપા માનવદેહને જીવનમાં,એ જીવને નિરાધારદેહથીય બચાવી જાય
જીવના દેહને સમયનો સંગાથ મળે,જે જીવને પવિત્રરાહેજ જીવન જીવાડીજાય
ભગવાનની પવિત્રકૃપામળે ભારતદેશથી,જ્યાં પ્રભુ અનેક પવિત્રદેહથીજન્મીજાય
માનવદેહને ભગવાનનો પવિત્રનિખાલસમળે,જે જીવને ભક્તિનીરાહ આપી જાય 
....આ પવિત્રકૃપા ભગવાનની દેહપર કહેવાય,એજ નિખાલસ પ્રેમની રાહ આપી જાય.
અદભુતલીલા જગતમાં પરમાત્માની કહેવાય,જે સમયે દેહને અનુભવ આપી જાય
માનવદેહના જીવને જીવનમાં પ્રભુકૃપામળે,જીવનમાં નાકોઇઆશાઅપેક્ષાઅડીજાય
પરમાત્માપર શ્રધ્ધા રાખીને જીવન જીવવા,ઘરમાં ધુપદીપ પ્રગટાવી આરતીકરાય
મળે પ્રભુનીકૃપાએ જીવનમાં પવિત્રપ્રેમ,જે જીવના દેહને સુખ આપી જીવાડીજાય
....આ પવિત્રકૃપા ભગવાનની દેહપર કહેવાય,એજ નિખાલસ પ્રેમની રાહ આપી જાય.
######################################################################
August 26th 2023

પ્રેમથીજ પધારો

 %%%%%%
.            પ્રેમથીજ પધારો

તાઃ૨૬/૮/૨૦૨૩              પ્રદીપ બ્રહ્મભટ્ટ  

જીવના મળેલદેહને પરમાત્માની પાવનકૃપા મળે,જ્યાં શ્રધ્ધાથી વંદન કરાય
પ્રાર્થના ભગવાનને શ્રધ્ધાથી પુંજા કરી,દેવઅનેદેવીઓને પ્રેમથીપધારોકહેવાય
.....પવિત્રકૃપાળુ પ્રભુ ભારતદેશમાં પવિત્રદેહથી,જન્મ લઈ દેશને પવિત્ર કરી જાય.
જગતમાં પવિત્રહિંદુધર્મની પ્રેરણામળેભારતથી,જ્યાં દેવઅનેદેવીઓથીજન્મીજાય
પવિત્રકૃપાળુ પ્રેરણામળે ભગવાનની માનવદેહને,જે ધરમાં શ્રધ્ધાથી પુંજાકરાય
અવનીપર જીવનેસમયે જન્મથી દેહમળે,એ ગતજન્મનાદેહના કર્મથી મળીજાય
પરમાત્માનાદેહની પ્રેરણામળે ભારતદેશથી,જ્યાંભગવાન પવિત્રદેહથીજન્મીજાય 
.....પવિત્રકૃપાળુ પ્રભુ ભારતદેશમાં પવિત્રદેહથી,જન્મ લઈ દેશને પવિત્ર કરી જાય.
મળેલ માનવદેહ જીવને જન્મથી મળે,જે પરમાત્માની પવિત્ર કૃપાએ મળીજાય
જીવનમાં સમય સમજીનેચાલતા મળેલદેહને,જીવનમાં શ્રધ્ધાથી પ્રભુનીપુંજાકરાય
પરમાત્માનો પવિત્રપ્રેમ જીવનમાં પવિત્રરાહ આપીજાય,એ દેહનેસુખ મળીજાય
જીવનાદેહને ભગવાનનીકૃપાએ નાકોઇ અપેક્ષારહે,ના આશા કોઇ દેહથીરખાય
.....પવિત્રકૃપાળુ પ્રભુ ભારતદેશમાં પવિત્રદેહથી,જન્મ લઈ દેશને પવિત્ર કરી જાય.
####################################################################
August 24th 2023

શ્રધ્ધાનો પ્રભુનોપ્રેમ

  
.            શ્રધ્ધાનો પ્રભુનોપ્રેમ  

તાઃ૨૩/૮/૨૦૨૩               પ્રદીપ બ્રહ્મભટ્ટ   

પરમાત્માની પવિત્રકૃપા જગતમાં જીવનાદેહને,સમયની સાથે કર્મ કરાવી જાય
અદભુતકૃપા અવનીપર ભગવાનની કહેવાય,જીવને જન્મમરણથી અનુભવથાય
....પ્રભુની પવિત્રકૃપા હિંદુધર્મની,જેમાં પ્રભુભારતમાં અનેકપવિત્રદેહથી જન્મી જાય.
ભગવાનહિંદુધર્મમાં ભારતદેશમાં જન્મીજાય,જે જીવનાદેહને પવિત્રરાહે પ્રેરીજાય
પવિત્ર પ્રેરણાએ જીવને માનવદેહમળે,જે જન્મથી નિરાધારદેહથી બચાવી જાય
જગતમા નિરાધારદેહ એ જન્મથી મળે,જે પ્રાણીપશુજાનવર અને પક્ષીથી મળે
જીવનમાં મળેલદેહને નાકર્મનો સંબંધ જીવનમાં,કે ના કોઇજ અપેક્ષા સમજાય
....પ્રભુની પવિત્રકૃપા હિંદુધર્મની,જેમાં પ્રભુભારતમાં અનેકપવિત્રદેહથી જન્મી જાય.
જગતમાં પવિત્રકૃપા પરમાત્માની ભારતદેશથી,જ્યાં પવિત્રદેહથી પ્રભુજન્મીજાય
જીવને ભગવાનનીકૃપાએ સમયે જન્મથી દેહમળે,માનવદેહ એ પ્રભુકૃપાકહેવાય
માનવદેહથી જીવને જન્મમળે,એ પ્રભુનીપવિત્રકૃપા કહેવાય જેભક્તિઆપી જાય
જીવનમાં શ્રધ્ધાથી પ્રભુની ભક્તિકરતા,માનવદેહને પ્રભુનો પવિત્રપ્રેમ મળીજાય 
....પ્રભુની પવિત્રકૃપા હિંદુધર્મની,જેમાં પ્રભુભારતમાં અનેકપવિત્રદેહથી જન્મી જાય.
##################################################################

 

August 20th 2023

સાથ મળે પ્રેમનો

 ######
.             સાથ મળે પ્રેમનો

તાઃ૨૦/૮/૨૦૨૩               પ્રદીપ બ્રહ્મભટ્ટ  
   
જીવને સમયે જન્મથી માનવદેહ મળે,એ પરમાત્માની અદભુતકૃપા કહેવાય
મળેલદેહને જીવનમાં પ્રભુકૃપાએ પ્રેમ મળે,ના જીવનમાં કોઇઅપેક્ષા રખાય
.....જીવને અવનીપર જન્મમરણનો સંબંધ મળીજાય,જ્યાં કુદરતનીકૃપા મેળવાય.
પ્રભુનીકૃપાથી જીવને જન્મથી માનવદેહ મળે,જ નિરાધારદેહથી બચાવીજાય
મળેલમાનવદેહને જીવનમાં કર્મનોસાથમળે,એ જીવને આવનજાવનઆપીજાય
ભગવાનની પવિત્રકૃપામળે દેહને જીવનમાં,સમયે શ્રધ્ધાથી પ્રભુનીભક્તિકરાય
અવનીપર અદભુતલીલા પ્રભુની કહેવાય,જે થયેલકર્મથી જન્મમરણ મળીજાય
.....જીવને અવનીપર જન્મમરણનો સંબંધ મળીજાય,જ્યાં કુદરતનીકૃપા મેળવાય.
જન્મથી અવનીપર મળેલ માનવદેહને સમયેસુખમળે,જે જીવનેપ્રેમ આપીજાય
જીવને નાકોઇ આશાઅપેક્ષા અડે જીવનમાં,એ માનવદેહના કર્મથી મળીજાય
કુદરતની પવિત્રકૃપાથી જીવને પ્રેમનો સાથમળે,જે નિખાલસ જીવનઆપીજાય
જીવને પ્રભુનીકૃપા મળે જીવનમાં,જ્યાં શ્રધ્ધાથી ઘરના મંદીરમાંજ ભક્તિકરાય
.....જીવને અવનીપર જન્મમરણનો સંબંધ મળીજાય,જ્યાં કુદરતનીકૃપા મેળવાય.
જગતમાં પવિત્રપ્રેરણામળી હિંદુધર્મથી,જે નિમીત્તે પ્રભુ ભારતદેશમાં જન્મીજાય
પવિત્ર ભારતદેશથી માનવદેહને પવિત્રપ્રેરણા મળી,જ્યાં શ્રધ્ધાથી ભક્તિ થાય
માનવદેહને જીવનમાં નાકોઇઅપેક્ષા અડીજાય,પ્રભુનીકૃપાએ પવિત્ર્રરાહે જીવાય
જીવનાદેહને પ્રભુની પવિત્રકૃપાએ જીવનમાં,પ્રેમનો સાથ પવિત્રસુખ આપીજાય
.....જીવને અવનીપર જન્મમરણનો સંબંધ મળીજાય,જ્યાં કુદરતનીકૃપા મેળવાય.
$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$
August 17th 2023

નાઅપેક્ષા મોહમાયાની

*********
.           નાઅપેક્ષા મોહમાયાની

તાઃ૧૭/૮/૨૦૨૩                 પ્રદીપ બ્રહ્મભટ્ટ 
  
પરમાત્માની પવિત્રકૃપા મળે જીવનામાનવદેહને,જ્યાં શ્રધ્ધાથી પ્રભુનીભક્તિ કરાય
મળેલદેહને જીવનમાં પવિત્રરાહમળે પ્રભુકૃપાએ,નામોહમાયાની અપેક્ષાકદી રખાય 
....મળેલ માનવદેહને પ્રભુનીકૃપાએ પવિત્રકર્મની રાહ મળે,જે જીવને મુક્તિ આપી જાય.
અવનીપર જીવનેજન્મમરણથી આગમનમળે,એ જીવનાદેહને કર્મનીરાહે જીવાડીજાય
ભગવાનની આપાવનકૃપા છે જીવપર,જે સમયે નિરાધારદેહથી જીવને બચાવી જાય 
માનવદેહએ ભગવાનની કૃપાએ મળે,એ જીવને દેહ મળતા જીવનમાં ભક્તિ કરાય
ભગવાનની પવિત્રકૃપામળે ભારતદેશથી,જ્યાં પરમાત્મા અનેકપવિત્રદેહથી જન્મીજાય
....મળેલ માનવદેહને પ્રભુનીકૃપાએ પવિત્રકર્મની રાહ મળે,જે જીવને મુક્તિ આપી જાય.
જીવને અવનીપર જન્મથી માનવદેહ મળે,શ્રધ્ધાથી ઘરમાંજ ધુપદીપકરીને પુંજા કરાય
પરમાત્માનીકૃપા પવિત્રભારતદેશથીજમળે,એ હિંદુધર્મથી જીવનાદેહને ભક્તિકરાવીજાય
જીવને પ્રભુકૃપાએ સમયે માનવદેહમળે,જે સમયસાથે ચાલતા પરમાત્માનેવંદનકરીજાય
અદભુતકૃપા ભગવાનની હિંદુધર્મની ભારતદેશથી,જે જીવને જન્મમરણથી બચાવીજાય  
....મળેલ માનવદેહને પ્રભુનીકૃપાએ પવિત્રકર્મની રાહ મળે,જે જીવને મુક્તિ આપી જાય.
#######################################################################

 

August 1st 2023

સમયની સમજણ

 ***Sadhanathi Siddhi (Gujarati) | Exotic India Art***
.           સમયની સમજણ

તાઃ૧/૮/૨૦૨૩                 પ્રદીપ બ્રહ્મભટ્ટ   
       
જીવનમાં નાકોઇ દેહથી કદીસમયને પકડાય,પ્રભુનીકૃપાએ સમજીને જીવાય
જીવને ભગવાનની કૃપાએ જન્મથી માનવદેહમળે,જે કર્મકરાવી જીવાડીજાય
....આ અદભુતકૃપા ભગવાનની જગતપર કહેવાય,એ શ્રધ્ધાથી જીવતાદેહને મળતી જાય.
અવનીપર જીવનામળેલદેહને સમયનીસાથે ચાલતા,હિંદુધર્મની પ્રેરણામળી જાય
પવિત્રતહેવાર સમયેમળે જેશ્રાવણમાસ કહેવાય,એમાં શ્રધ્ધાથી પ્રભુનીપુંજાકરાય
માનવદેહને જીવનમાં સમયનો સંગાથમળે,જે પરિવારમાં પવિત્રપ્રેમ મળી જાય
ભગવાનની પવિત્રકૃપાથી દેહને,સમયની સમજણનો સાથ મળતા સુખમળીજાય
....આ અદભુતકૃપા ભગવાનની જગતપર કહેવાય,એ શ્રધ્ધાથી જીવતાદેહને મળતી જાય.
જગતમાં પવિત્રહિંદુધર્મની પ્રેરણા ભારતદેશથીમળે,એ ભગવાનનીકૃપાએ સમજાય
ભગવાને ભારતમાં અનેક પવિત્રદેહથી જન્મલીધા,જે પવિત્રભક્તિરાહ આપીજાય
મળેલદેહને જીવનમાં ઘરમાંભગવાનની,ધુપદીપપ્રગટાવી વંદનકરી આરતીઉતારાય
મળે પ્રભુકૃપાએ સમયનો સંગાથ જીવનમાં,નાકોઇ આશાઅપેક્ષા કદી અડી જાય 
....આ અદભુતકૃપા ભગવાનની જગતપર કહેવાય,એ શ્રધ્ધાથી જીવતાદેહને મળતી જાય.
####################################################################
« Previous PageNext Page »