December 21st 2022
***
***
પવિત્ર ભક્તિનો પ્રેમ
તાઃ૨૧/૧૨/૨૦૨૨ પ્રદીપ બ્રહ્મભટ્ટ
હિંદુધર્મની પવિત્રજ્યોત પ્રગટાવી પરમાત્માએ,જે પ્રભુની કૃપાભારતદેશથી પ્રસરી જાય
દુનીયામાં પવિત્રધર્મની પ્રેરણા કરવા,ભગવાન પવિત્રદેવ અને દેવીઓથી જન્મલઈજાય
.....હિંદુધર્મની આ પવિત્રપ્રેરણા જગતમાં પ્રસરી,જે શ્રધ્ધાળુ ભક્તોથી અનેક મદીર થઈ જાય.
ભગવાનની પવિત્રકૃપાથી જીવને માનવદેહ મળે,જે મળેલ દેહથી પ્રભુની ભક્તિ કરાય
જગતમાં જીવનેજન્મમરણનો સંબંધસમયે,પ્રભુકૃપાએ જીવને નિરાધારદેહથી બચાવીજાય
મળેલ માનવદેહને કર્મનો સંબંધ જીવનમાં,નાકોઇ માનવદેહના જીવથી કદી દુરરહેવાય
જીવને સમયે પ્રાણીપશુજાનવર અને પક્ષીથી દેહ મળે,જે જીવને નિરાધાર દેહ કહેવાય
.....હિંદુધર્મની આ પવિત્રપ્રેરણા જગતમાં પ્રસરી,જે શ્રધ્ધાળુ ભક્તોથી અનેક મદીર થઈ જાય.
પવિત્રધર્મ જગતમાં હિંદુધર્મ છે,જે ભગવાનનીકૃપાએ ભારતદેશથી માનવદેહને મળીજાય
પરમાત્માએ લીધેલ પવિત્રદેહની શ્રધ્ધારાખીને,ઘરમાં ધુપદીપ પ્રગટાવી આરતી ઉતારાય
ભગવાનની પવિત્રકૃપા મળૅ જીવનાદેહને,જે જીવનમાં સત્કર્મનો સંગાથ સુખ આપીજાય
શ્રધ્ધારાખીને જીવનમાં ભક્તિ કરતા,પરિવારનો પ્રેમમળે સમયે જીવને મુક્તિ મળી જાય
.....હિંદુધર્મની આ પવિત્રપ્રેરણા જગતમાં પ્રસરી,જે શ્રધ્ધાળુ ભક્તોથી અનેક મદીર થઈ જાય.
############################################################################
December 18th 2022
***
***
. જ્યોત પાવનરાહની
તાઃ૧૮/૧૨/૨૦૨૨ પ્રદીપ બ્રહ્મભટ્ટ
જીવને સમયે મળેલ માનવદેહને,જીવનમાં પવિત્રકર્મનો સંગાથ મળતો જાય
નાકોઇ આશા અપેક્ષાનો સંગાથરહે,કે દેહને જીવનમાં મોહમાયા સ્પર્શીજાય
.....એ અદભુતકૃપા ભગવાનની કહેવાય,જે મળેલદેહને પાવનરાહે જીવાડી જાય.
પરમાત્માની પાવનકૃપા મળે માનવદેહને,એ જીવનમાં પવિત્રકર્મ કરાવી જાય
ભારતદેશમાં ભગવાને પવિત્રદેહથી જન્મ લઈ,દુનીયામાં હિંદુધર્મથી પ્રેરી જાય
મળેલમાનવદેહને પ્રભુની પવિત્રકૃપામળે,જ્યાં જીવનમાં ભગવાનની પુંજાકરાય
અવનીપર જીવને માનવદેહ મળે,એ પ્રભુનીકૃપાએ દેહને પવિત્રરાહ મળીજાય
.....એ અદભુતકૃપા ભગવાનની કહેવાય,જે મળેલદેહને પાવનરાહે જીવાડી જાય.
જીવને પ્રભુકૃપાએ અવનીપર માનવદેહ મળે,એ નિરધારદેહથી બચાવી જાય
જગતમાં જીવને પ્રાણીપશુજાનવર અને પક્ષીથી દેહમળે,જે નિરાધાર કહેવાય
અવનીપરનુ આગમન દેહનુ,જે ગતજન્મના મળેલદેહના થયેલકર્મથી મેળવાય
ભગવાનની પવિત્રકૃપા મળે જીવનાદેહને,જ્યાં શ્રધ્ધારાખીને પ્રભુની પુંજા થાય
.....એ અદભુતકૃપા ભગવાનની કહેવાય,જે મળેલદેહને પાવનરાહે જીવાડી જાય.
################################################################
December 8th 2022
+++
+++
. .સમયની સાચીરાહ
તાઃ૮/૧૨/૨૦૨૨ પ્રદીપ બ્રહ્મભટ્ટ
પવિત્રકૃપા પરમાત્માની માનવદેહને મળે,જ્યાં મળેલદેહથી શ્રધ્ધાથી ભક્તિ કરાય
જગતપર જીવને અનેકદેહથી સમયે આગમન મળે,ના કોઇજ જીવથી દુર રહેવાય
.....જીવને પ્રભુકૃપાએ માનવદેહ મળે અવનીપર,જે સમયને સમજીને સાચીરાહે ચાલીજાય.
અવનીપર જીવને મળેલ નિરાધારદેહ,એ પ્રાણીપશુ જાનવરઅનેપક્ષીથી આવીજાય
નિરાધારદેહના જીવને નાકોઇ અપેક્ષા રહે,કે નાકોઇ જીવનમાં સમજણ અડીજાય
પરમાત્માની આઅદભુત્લીલા કહેવાય,જે મળેલમાનવદેહને સમયની સાથે લઈજાય
જીવને અવનીપર જન્મમરણથી આગમનવિદાય મળી જાય,નાજીવથી દુર રહેવાય
.....જીવને પ્રભુકૃપાએ માનવદેહ મળે અવનીપર,જે સમયને સમજીને સાચીરાહે ચાલીજાય.
મળેલ માનવદેહના જીવને પવિત્રકૃપાએ,અવનીપર કળીયુગની કાતરથીબચાવીજાય
સતયુગમાં માનવદેહને જીવનમાં પાવનરાહમળે,જે જગતપર પવિત્રરાહે જીવાડીજાય
અવનીપર નાકોઇનીતાકાતકે યુગનેપકડી જાય,કળીયુગનીરાહે નાકોઇથી દુરરહેવાય
શ્રધ્ધારાખીને મળેલમાનવદેહથી ભારતદેશમાં,પ્રભુએ લીધેલ માનવદેહની પુંજા કરાય
.....જીવને પ્રભુકૃપાએ માનવદેહ મળે અવનીપર,જે સમયને સમજીને સાચીરાહે ચાલીજાય.
########################################################################
December 5th 2022
***
***
. શબ્દોની સાંકળ
તાઃ૫/૧૨/૨૦૨૨ પ્રદીપ બ્રહ્મભટ્ટ
હિંદુધર્મમાં કલમની પવિત્ર પ્રેરણા મળે,જે માતા અરસ્વતીની કલમનીકૃપા મેળવાય
મળેલ માનવદેહને માતાની પવિત્રકૃપાએ,કલમનીપવિત્ર્રરાહમળે એ રચનાકરાવીજાય
.....જીવને જગતમાં માનવદેહથી જન્મ મળે,ભગવાનની કૃપાએ જીવને માનવદેહ મળી જાય.
અદભુતલીલા અવનીપરમળે જીવનામાનવદેહને,જે હીંદુધર્મમાં પ્રભુનીપુંજા કરાવીજાય
શ્રધ્ધારાખીને ઘરમાં ભગવાનની ધુપદીપથી પુંજા કરીને,પ્રભુની આરતી વંદના કરાય
ભારતદેશમાં પ્રભુ દેવદેવીઓના પવિત્રજન્મથી,ભારતદેશને જગતમાં પવિત્રદેશકરીજાય
માતા સરસ્વતી એ કલમની માતા છે,જેમની કૃપાએ કલમપ્રેમીઓનો પ્રેમ મળીજાય
.....જીવને જગતમાં માનવદેહથી જન્મ મળે,ભગવાનની કૃપાએ જીવને માનવદેહ મળી જાય.
ભગવાનની પવિતત્રકૃપા કહેવાય જે માનવદેહને,માતાની પવિત્રકૃપાએ કલાને સચવાય
કલાની પવિત્ર્રાહે અનેક રચનાસંગે કલાને પકડીને,રજુકરતા અનેકપ્રેમીઓખુશ કરીજાય
માતાસરસ્વતીએ મળેલમાનવદેહને પ્રેરણાકરી,જીવને પવિત્રપ્રેરણાએ જીવનજીવાડીજાય
હિંદ્દુ ધર્મમાં પરમાત્માએ લીધેલદેહથી,મળેલ માનવદેહને પવિત્રરાહે દેહને જીવાડી જાય
.....જીવને જગતમાં માનવદેહથી જન્મ મળે,ભગવાનની કૃપાએ જીવને માનવદેહ મળી જાય.
##########################################################################
December 1st 2022
**
**
. જીવનની પવિત્ર રાહ
તાઃ૧/૧૨/૨૦૨૨ પ્રદીપ બ્રહ્મભટ્ટ
જીવને માનવદેહ મળે અવનીપર,જે જીવપર પરમાત્માની પાવનકૃપા કહેવાય
ગતજન્મના દેહનાકર્મથી જીવને માનવદેહમળે,એ મળેલજીવને કર્મ આપીજાય
....અવનીપર જીવને જન્મમરણથી આગમનવિદાય મળીજાય,જે પ્રભુની કૃપા કહેવાય.
મળેલદેહને કર્મનો સંબંધ જીવનમાં.જે જીવના દેહને ઉંમરની સાથે લઈ જાય
પરમાત્માની પાવનપ્રેરણા મળે દેહને,જ્યાં શ્રધ્ધારાખીને જીવનમાં ભક્તિકરાય
સમયસમજીનેચાલવા પ્રેરણામળે જીવનમાં,જે ભગવાનનીપવિત્રકૃપાએ મેળવાય
કર્મનોસંબંધ જગતમાં મળેલમાનવદેહને,જે નિરાધારદેહથી જીવને બચાવીજાય
....અવનીપર જીવને જન્મમરણથી આગમનવિદાય મળીજાય,જે પ્રભુની કૃપા કહેવાય.
મોહમાયાનો સંબંધ અવનીપર મળેલ માનવદેહને,નાબીજા કોઇ દેહથી રહેવાય
જગતપર જીવને અનેકદેહમળે,જે પ્રાણીપશુજાનવરઅનેપક્ષીનિરાધારદેહ કહેવાય
મળેલમાનવદેહને પ્રભુનીકૃપાએ,જીવનમાં સમજણનોસાથ મળે જેસુખઆપીજાય
મળેલ જીવનમાં શ્રધ્ધાથીઘરમાં પ્રભુને ધુપદીપ પ્રગટાવી,આરતીકરી વંદન કરાય
....અવનીપર જીવને જન્મમરણથી આગમનવિદાય મળીજાય,જે પ્રભુની કૃપા કહેવાય.
####################################################################
November 30th 2022
**
**
. આંગણેઆવી કૃપા મળે
તાઃ૩૦/૧૧/૨૦૨૨ પ્રદીપ બ્રહ્મભટ્ટ
હિંદુધર્મમાં પવિત્રકૃપાળુ લક્ષ્મીમાતા છે,જે મળેલમાનવદેહને જીવનમાં સુખ આપી જાય
આંગણે આવી માતાની કૃપા મળે જીવનમાં,જ્યાં શ્રધ્ધાથી પુંજાકરીને વંદન પણ કરાય
.....એ પવિત્રકૃપાળુ માતા છે,જેમને ૐ મહાલક્ષ્મીયે નમો નમઃથી માતાની માળા જપાય.
જગતમાં પવિત્ર હિંદુધર્મ છે હારતદેશથી,જ્યાં ભગવાન અનેકપવિત્રદેહથી જન્મ લઈજાય
પવિત્ર દેવ અને દેવીઓથી માનવદેહથી જન્મી જાય,જેમની શ્રધ્ધારાખીને ઘરમાં પુંજાય
પવિત્ર લક્ષ્મીમાતાને ધનલક્ષ્મીમાતા પણ કહેવાય,અને શ્રીવિષ્ણુ ભગવાન પતિદેવ થાય
જગતમાં મળેલ માનવદેહને જીવનમાં સમયસાથે ચલાય,ના કોઇદેહથી દુર રહી જીવાય
.....એ પવિત્રકૃપાળુ માતા છે,જેમને ૐ મહાલક્ષ્મીયે નમો નમઃથી માતાની માળા જપાય.
જીવને સંબંધ સમયથી નાકદી દુર રહેવાય,ભગવાનની કૃપાએ જીવને માનવદેહ મેળવાય
અવનીપરના જીવનાઆગમનને ગતજન્મનાદેહથી થયેલકર્મથી જીવને આગમન આપીજાય
જગતમાં પવિત્ર દેવી લક્ષ્મીમાતા કહેવાય,જે માનવદેહને ઘરમાં ધન આપી કૃપાકરી જાય
માનવદેહને માતાનીપવિત્રકૃપાએ જીવનમાં,સુખઅનેશાંંતિ મળીજાય જેજીવનેમુક્તિમળીજાય
.....એ પવિત્રકૃપાળુ માતા છે,જેમને ૐ મહાલક્ષ્મીયે નમો નમઃથી માતાની માળા જપાય.
#########################################################################
November 9th 2022
***
***
. સમયની સાંકળ મળે
તાઃ૯/૧૧/૨૦૨૨ પ્રદીપ બ્રહ્મભટ્ટ
અદભુતકૃપા કુદરતની અવનીપર ચાલીજાય,નાકોઇજ દેહથીકદી દુરરહીને જીવાય
પરમાત્માની પવિત્ર લીલા ધરતીપર કહેવાય,ના કોઇજ જીવથી કદી દુર રહેવાય
.....જગતમાં નાકોઇજ દેહથી સમયથી દુર રહીને જીવાય,કે નાકદી સમયથી છટકાય.
જીવને અવનીપર પ્રભુકૃપાએ અનેકદેહથી આગમન મળીજાય,જે થયેલકર્મથી મળે
જીવને જન્મમરણથી સંબંધ મળે,પ્રભુકૃપાએ સમયે નિરાધાર દેહથી બચાવી જાય
સમયને જ્ગતમાં નાકોઇજ દેહથી પકડાય,કે નાકોઇજ જીવથી સમયથી છટકાય
અવનીપર જીવને પ્રાણીપશુજાનવર અને પક્ષીથી દેહમળે,જે નિરાધારદેહ કહેવાય
.....જગતમાં નાકોઇજ દેહથી સમયથી દુર રહીને જીવાય,કે નાકદી સમયથી છટકાય.
પરમાત્માની પવિત્રલીલા જગતમાં કહેવાય,એ જીવને મળેલદેહને અનુભવઆપીજાય
મોહમાયા એ કળીયુગની કેડી જે મળેલ માનવદેહથી,જીવનમાં કદીય દુર રહેવાય
પવિત્રક્રુપા એ માનવદેહને રાહ મળે,જે ઘરમાં ધુપદીપ પ્રગટાવી પભુને વંદનકરાય
કુદરતની આ અદભુતલીલા કહેવાય જગતમાં,ના કદી કોઇ અપેક્ષાથી દુર રહેવાય
.....જગતમાં નાકોઇજ દેહથી સમયથી દુર રહીને જીવાય,કે નાકદી સમયથી છટકાય.
#####################################################################
October 1st 2022
. પવિત્રરાહ દેહને મળે
તાઃ૧/૧૦/૨૦૨૨ પ્રદીપ બ્રહ્મભટ્ટ
નવરાત્રીમાં પવિત્ર પાવનકૃપા મળે દુર્ગામાતાની,જે નવરાત્રીના તહેવારે મળી જાય
પવિત્રકૃપાળુ માતા છે હિંદુધર્મમાં,જેમના નવ સ્વરૂપની નવરાત્રીમાં પુંજા થઈજાય
....હિંદુધર્મમાં પવિત્ર તહેવાર ભારતદેશમાં ઉજવાય,જગતમાં ભારતદેશ પવિત્ર કહેવાય.
ભગવાનની પવિત્રકૃપા ભારતદેશપર,જ્યાં ભગવાન દેવ દેવીઓથી જન્મ લઇ જાય
કુદરતની આ પાવનકૃપા જગતમાં સમયે,જે અવનીપર મળેલમાનવ્દેહને પ્રેરી જાય
જગતમાં ભારતદેશ એજ પવિત્રદેશ થયો,જ્યાં પરમાત્મા અનેકદેહથી જન્મી જાય
પ્રભુનીકૃપાએ જીવને જન્મથી માનવદેહમળે,જે નિરાધારદેહથી જીવને બચાવીજાય
....હિંદુધર્મમાં પવિત્ર તહેવાર ભારતદેશમાં ઉજવાય,જગતમાં ભારતદેશ પવિત્ર કહેવાય.
દુર્ગામાતાના દર્શન કરીને વંદનકરી આરતી કરીને,નવરાત્રીમાં નવદુર્ગની પુંજા કરાય
પવિત્રકૃપાળુ માતા છે હિંદુધર્મમાં,જેભક્તોની પવિત્ર ભક્તિ પારખીને કૃપા કરીજાય
દુર્ગા માતાના નવ સ્વરૂપને નવરાત્રીમાં,તાલીપાડીને ગરબે ઘુમી માતાને વંદનકરાય
પવિત્ર માતાના દર્શન કરતા મળેલ માનવદેહપર,માતાની પવિત્રકૃપાનો અનુભવથાય
....હિંદુધર્મમાં પવિત્ર તહેવાર ભારતદેશમાં ઉજવાય,જગતમાં ભારતદેશ પવિત્ર કહેવાય.
********************************************************************
September 5th 2022
. કૃપા સમયની
તાઃ૫/૯/૨૦૨૨ પ્રદીપ બ્રહ્મભટ્ટ
અવનીપર મળે માનવદેહ જીવને,એ પરમાત્માની પવિત્ર પાવનકૃપા કહેવાય
જન્મમરણનો સંબંધ જીવને ધરતીપર,નાકોઇજ જીવથી જગતથી દુર રહેવાય
....પવિત્રકૃપા પરમામાની જગતમાં જીવનેમળે,જે મળેલદેહને સમયની સાથે લઈ જાય.
અદભુતલીલા છે ભગવાનની અવનીપર,એજીવનાદેહને આવનજાવનથીસમજાય
અવનીપર અનેકદેહથી જીવને દેહમળે,પ્રભુકૃપાએ નિરાધારદેહથી બચાવી જાય
પ્રાણીપશુજાનવરઅને પક્ષી એનિરાધાર દેહછે,માનવદેહ એપ્રભુની કૃપા કહેવાય
જીવને મળેલ માનવદેહને સમયનો સંગાથ મળે,જે ભગવાનની કૃપાએ સમજાય
....પવિત્રકૃપા પરમામાની જગતમાં જીવનેમળે,જે મળેલદેહને સમયની સાથે લઈ જાય.
માનવદેહને જન્મમરણનો સંબંધ અવનીપર,ના કોઇજ દેહથી દુર રહીને જીવાય
જીવને જન્મમળતા માબાપનોપ્રેમ મળે,જે દેહને સમયની સાથેલઈ જીવાડીજાય
મળેલદેહને ભગવાનનીકૃપા સમયસાથે લઈ જાય,જે ઉંમર પ્રમાણે જીવાડી જાય
સમયને પારખી જીવતા માનવદેહપર,પરમાત્માની પાવનકૃપાએ ભક્તિ મળીજાય
....પવિત્રકૃપા પરમામાની જગતમાં જીવનેમળે,જે મળેલદેહને સમયની સાથે લઈ જાય.
********************************************************************
August 26th 2022
***
***
. .જીવનની પવિત્રજ્યોત
તાઃ૨૬/૮/૨૦૨૨ પ્રદીપ બ્રહ્મભટ્ટ
મળેલ માનવદેહને પરમાત્માની પાવનકૃપાએ,પવિત્રરાહે જીવન જીવાય
પવિત્રકૃપા મળે પ્રભુની મળેલદેહને,જ્યાં શ્રધ્ધાથી પ્રભુની બક્તિ કરાય
....સમયની સાથે મળેલદેહને પ્રભુનીકૃપા લઈ જાય,જે પવિત્રકર્મ આપી જાય.
અદભુતકૃપા પ્રભુની અવનીપરના દેહપર,જે દેહના કર્મથી મળતી જાય
માનવદેહન જીવને કર્મનૉસંબંધ જીવનમાં,નાકોઇજ જીવથી દુર રહેવાય
પરમાત્માનો પવિત્રપ્રેમ મળે દેહને,જે જીવનમાં શ્રધ્ધાભક્તિથી મળીજાય
પવિત્રલીલા પ્રભુની અવનીપરના દેહને,સમયે સમજણઆપી કૃપાકરીજાય
....સમયની સાથે મળેલદેહને પ્રભુનીકૃપા લઈ જાય,જે પવિત્રકર્મ આપી જાય.
જગતમાં ભારતદેશથી હિંદુધર્મની પ્રેરણાકરવા,પ્રભુ અનેકદેહથી જન્મીજાય
માનવદેહને ભગવાનની કૃપામળે.જ્યાં શ્રધ્ધાથી ઘરમાંધુપદીપથી પુંજાકરાય
પ્રભુની પવિત્રપ્રેરણા મળે માનવદેહને,એ જીવનની પવિત્રજ્યોત પ્રગટીજાય
પવિત્ર સંબંધીઓને પવિત્ર પ્રેરણા મળે,જે જીવનાદેહને પાવનરાહે લઈજાય
....સમયની સાથે મળેલદેહને પ્રભુનીકૃપા લઈ જાય,જે પવિત્રકર્મ આપી જાય.
################################################################