July 21st 2022

પ્રેમને પકડી આવજો

All Categories - Wel Come To VIRAL MORBIA's World
            પ્રેમને પકડી આવજો

તાઃ૨૧/૭/૨૦૨૨                 પ્રદીપ બ્રહ્મભટ્ટ        

માનવતાની મહેંક પ્રસરે જીવનમાં,એ પરમાત્માની પાવનકૃપાજ કહેવાય
અદભુતલીલા જગતમાં ભગવાનની કહેવાય,જેસમયનીસાથે દેહનેલઈજાય
....જીવને માનવદેહ મળે પ્રભુની કૃપાએ,જે ગતજન્મનાદેહના કર્મથી મેળવાય.
જગતમાં જીવને અનેકદેહનો સંબંધ કહેવાય,જે જીવના આગમને દેખાય
નિરાધારદેહ એ પાણીપશુજાનવર અને પક્ષીથી મળે,જે સમયે મળીજાય
જગતમાં પ્રભુની પવિત્રકૃપા કહેવાય,જે માનવદેહને સમયે સમજાઇ જાય
પાવનરાહે જીવન જીવવા પ્રભુનીપ્રેરણા થાય,જ્યાં શ્રધ્ધાથી ભક્તિ કરાય
....જીવને માનવદેહ મળે પ્રભુની કૃપાએ,જે ગતજન્મનાદેહના કર્મથી મેળવાય.
અવનીપરના દેહના આગમનને સમયનો સ્પર્શથાય,નાસમયથી દુરરહેવાય 
મળેલદેહથી ભગવાનની શ્રધ્ધાથી ઘરમાં પુંજાકરતા,દેહપર પ્રભુનીકૃપાથાય
પ્રભુની પવિત્રકૃપા થઈ ભારતદેશપર્,જ્યાં પ્રભુ અનેકદેહલઈ જન્મી જાય
પાવનરાહ મળે માનવદેહને ભગવાનની કૃપાએ,જે જીવને મુક્તિઆપીજાય
....જીવને મનવદેહ મળે પ્રભુની કૅપાએ,જે ગજજન્મનાદેજહના કર્મથી મેળવાય.
#################################################################


July 8th 2022

સમયનો સાંકળ

પ્રેમ - વિકિપીડિયા
.           સમયની સાંકળ

તાઃ૮/૭/૨૦૨૨               પ્રદીપ બ્રહ્મભટ્ટ    
 
પવિત્રકૃપા પરમાત્માની જગતમાં,જે મળેલ માનવદેહને સમયે સમજાય
જીવને જન્મમરણનો સંબંધ અવનીપર,એ સમયની સાથે મળતો જાય
....ંમળેલદેહને જીવનમાં કર્મનો સાથ મળે,જે દેહને થઈ રહેલ કર્મથી સમજાય.
ધરતીપર જીવને સમયેદેહ મળીજાય,જે મળેલદેહથી જીવથી અનુભવાય
અનેક નિરાધારદેહથી જીવને જન્મમળે,એ જીવને ના સમયથી સમજાય
પરમાત્માએ લીધેલા દેહને વંદન કરીને,મળેલ માનવદેહથી પુંજન કરાય
ભારતદેશને ભગવાને પવિત્રદેશ કર્યો,જ્યાં અનેકદેહથી જન્મ લઈ જાય
....ંમળેલદેહને જીવનમાં કર્મનો સાથ મળે,જે દેહને થઈ રહેલ કર્મથી સમજાય.
માનવદેહપર પરમાત્માની પવિત્રકૃપાથઈ,જ્યાં શ્રધ્ધાથી ઘરમાં પુંજાકરાય
જીવને મળેલદેહનેજ આગમનવિદાયમાં,ઉંમરનો સંગાથ દેહને મળી જાય
માનવદેહની જીઅનની જ્યોત પ્રગટે,જ્યાં ધ્રધ્ધારાખીને પ્રભુને વંદનકરાય
જીવનમાં સમયનીસાથે ચાલતા,નાકોઇ તકલીફ કે કોઇઆફત અડી જાય
....ંમળેલદેહને જીવનમાં કર્મનો સાથ મળે,જે દેહને થઈ રહેલ કર્મથી સમજાય.
###############################################################

July 7th 2022

પવિત્ર સંગાથ

 ++++++
.            .પવિત્ર સંગાથ

તાઃ૭/૭/૨૦૨૨               પ્રદીપ બ્રહ્મભટ્ટ   
 
પવિત્રરાહ મળે મળેલદેહને,એ પરમાત્માની પાવનકૃપાજ કહેવાય
જીવનમાં સમયે પવિત્ર પ્રેમ મળે,એ મળેલદેહને સુખ આપીજાય
....એ પવિત્રકૃપા પરમાત્માની,જીવનમાં નાકોઇ આશા કે અપેક્ષા અડી જાય.
નિખાલસ પ્રેમમળે પ્રેમીઓનો,જે પાવનરાહે જીવન જીવાડી જાય
સમયનીસાથે ચાલતા મળેલદેહપર,પરમાત્માની પ્રેરણા મળતીજાય
પવિત્રધર્મની પ્રેરણા મળે હિંદુધર્મથી,જ્યાં ભગવાનની પુંજા કરાય
કૃપા મળે ભગવાનની જીવનમાં,જે મળેલદેહના જીવનેય સમજાય
....એ પવિત્રકૃપા પરમાત્માની,જીવનમાં નાકોઇ આશા કે અપેક્ષા અડી જાય.
જીવનેસંબંધ અવનીપર,જે સમયે જન્મમરણથી અનેકદેહ મળીજાય
ભગવાનપર શ્રધ્ધારાખીને જીવનજીવતા,માનવદેહને પ્રેમ મળી જાય
પરમાત્માએ લીધેલદેહની પવિત્રભાવનાથી,પુંજાકરતા કૃપા મળીજાય
સમયે જીવને અવનીપર જન્મમરણથી,પ્રભુ કૃપાએ મુક્તિ મળીજાય 
....એ પવિત્રકૃપા પરમાત્માની,જીવનમાં નાકોઇ આશા કે અપેક્ષા અડી જાય.
#############################################################
July 6th 2022

પરમાત્માની પાવનકૃપા

નવા વર્ષમાં તમારી બધી જ તકલીફો દૂર કરી દેશે આ 10 શક્તિશાળી ગણેશ મંત્ર - start your new year with these powerful ganesha mantra - I am Gujarat
.           પરમાત્માની પાવનકૃપા

તાઃ૬/૭/૨૦૨૨                 પ્રદીપ બ્રહ્મભટ્ટ   

અવનીપર જીવનેસમયે માનવદેહમળે,એ પવિત્રકૃપા પરમાત્માની કહેવાય.
જન્મમરણનોસંબંધ જીવનેઅવનીપર,જે ગતજન્મના દેહના કર્મથીમેળવાય
....નાકોઇજ જીવની તાકાત જગતમાં.જે સમયે જીવને આવનજાવન આપી જાય.
પરમાત્માની કૃપાથી જીવને દેહથી જન્મ મળે,જે સમય સાથે મળતો જાય
નિરાધારદેહથી જન્મ મળે ધરતીપર,જે પ્રાણીપશુજાનવરપક્ષીથી મળી જાય
ભગવાનની પાવનકૃપાએ જીવને માનવદેહમળે,જે જીવનમાં કર્મકરાવી જાય
પ્રભુની પવિત્રકૃપા મળે માનવદેહને જીવનમાં,જ્યાં શ્રધ્ધાથીજ ભક્તિ કરાય
....નાકોઇજ જીવની તાકાત જગતમાં.જે સમયે જીવને આવનજાવન આપી જાય.
અદભુતકૃપા પ્રભુની ભારતદેશપરકહેવાય,જ્યાં પ્રભુ અનેકદેહથી જન્મી જાય
જગતમાં પવિત્રભુમી ભારતની કરી,જ્યાં ભગવાનના દેહનીપવિત્ર પુંજા થાય
માનવદેહને જીવનમાં કર્મનો સંબંધ,સંગે ઘરમાંજ ભગવાનની પુંજા પણકરાય
પરમાત્માની પાવનકૃપા મળે મળેલદેહને,જ્યાં શ્રધ્ધાથી ધુપદીપ કરીને પુંજાય 
....નાકોઇજ જીવની તાકાત જગતમાં.જે સમયે જીવને આવનજાવન આપી જાય
****************************************************************

 

June 29th 2022

મોહમાયાથી દુર


.           .મોહમાયાથી દુર

તાઃ૨૯/૬/૨૦૨૨               પ્રદીપ બ્રહ્મભટ્ટ    

પરમપવિત્રકૃપા પરમાત્માની અવનીપર,જે મળેલદેહને અનુભવથી સમજાય
જીવને જન્મથી માનવદેહમળેસમયે,જે ગતજન્મના મળેલદેહના કર્મથી મળે
...અવનીપરનુ આગમન જીવનુ,જે સમયે જીવને જન્મમરણથી અનુભવ આપી જાય.
જગતમાં પરમાત્માની પાવનકૃપામળે દેહને,જે મળેલદેહને સમયસાથે લઈજાય
મળેલમાનવદેહને પ્રભુનીકૃપાએ,હિન્દુધર્મની પવિત્રજ્યોત ભારતથીપ્રગટાવીજાય
અનેકદેહથી ભગવાને ભારતદેશમાં જન્મ લીધો,જે હિંદુધર્મને પવિત્ર કરી જાય
માનવદેહને પ્રભુકૃપાએ નામોહમાયા અડે,જે કળીયુગની કેડીથી બચાવી જાય
...અવનીપરનુ આગમન જીવનુ,જે સમયે જીવને જન્મમરણથી અનુભવ આપી જાય.
સમયે પ્રભુકૃપાએ માનવદેહમળે જીવને,જે શ્રધ્ધારાખીને પ્રભુને વંદનકરાવીજાય
પરમાત્માની ભક્તિની પાવનરહે જીવતા,ઘરમાં ધુપદીપ પ્રગટાવીને પુંજા કરાય
જીવનમાં શ્રધ્ધાભાવનાથી ભક્તિ કરતા,પ્રભુકૃપાએ પરિવારને સુખ મળી જાય
એ પાવનકૃપા ભગવાનની જીવનમાં,જીવનમાં ના કોઇઅપેક્ષા કે આશારખાય 
...અવનીપરનુ આગમન જીવનુ,જે સમયે જીવને જન્મમરણથી અનુભવ આપી જાય.
****************************************************************

	
June 20th 2022

પાવનરાહ પ્રભુની

ભોલેનાથ પાસેથી ઇચ્છિત વરદાન મેળવવા માટે, શ્રાવણ મહિનાના સોમવારે આ ઉપાય કરો, તમારી સમસ્યાનો અંત આવશે | Hindustan Mirror

.            પાવનરાહ પ્રભુની

તાઃ૨૦/૬/૨૦૨૨              પ્રદીપ બ્રહ્મભટ્ટ  
  
કર્મનીકેડીનો સંબંધ અવનીપર જીવને,જે મળૅલ માનવદેહને મળતો જાય
પરમાત્માની પાવનકૃપા મળે મળેલદેહને,જ્યાં શ્રધ્ધાથી પવિત્રભક્તિ કરાય
.....પ્રભુની પવિત્રકૃપા મળે પાવનભક્તને,જ્યાં ઘરમાં ધુપદીપ કરીને પુંજન કરાય.
પવિત્રદેહ લીધા ભગવાને ભારતદેશમાં,જેમની હિંદુધર્મમા પ્રભુથી પુંજાકરાય
સોમવારના દીવસે શિવલીંગ પર,દુધ અર્ચના કરી ૐ નમઃથી વંદન કરાય
પવિત્રશંકર ભગવાનને શ્રી ૐ નમઃ શિવાયથી,માળાથી ઘરમાંજ જાપકરાય
બમ બમ ભોલે મહાદેવથી વંદનકરતા,માતા પાર્વતીના આશિર્વાદ મેળવાય
.....પ્રભુની પવિત્રકૃપા મળે પાવનભક્તને,જ્યાં ઘરમાં ધુપદીપ કરીને પુંજન કરાય.
પવિત્રપ્રેમાળ શ્રીગણેશ એ શંકરભગવાનના સંતાન,જે ભાગ્યવિધાતા કહેવાય
ભગવાનના પવિત્રસંતાન હિંદુધર્મમાં,સિધ્ધી વિનાયક,શ્રીગણૅશથી ઓળખાય
પવિત્ર રિધ્ધી અને સિધ્ધીના પતિદેહ થયા,અને શુભલાભના પિતા થઈજાય
હિંદુધર્મની પવિત્રજ્યોત જગતમાંપ્રગટી,જ્યાં પ્રભુનાદેહથીભારતમાં જન્મીજાય
.....પ્રભુની પવિત્રકૃપા મળે પાવનભક્તને,જ્યાં ઘરમાં ધુપદીપ કરીને પુંજન કરાય.
##################################################################
June 3rd 2022

અવનીપર આગમન

 News & Views :: મા લક્ષ્મી ઘરે આગમન પહેલા જ આપે છે આ સંકેત, સમજી લેવું કે આવશે અઢળક સંપત્તિ
.           ,અવનીપર આગમન 

તાઃ૩/૬/૨૦૨૨                 પ્રદીપ બ્રહ્મભટ્ટ   

જગતપર પરમાત્માની પાવનકૃપા,મળેલદેહને કર્મનીરાહ આપી જાય 
સમયને નાપકડાય કોઇથી દેહથી,જે સમયની સાથે ચાલતા જીવાય
....મળેલ માનવદેહને પરમાત્માની પવિત્રકૃપા મળે,એ પવિત્ર જીવન જીવાય.
અવનીપર જીવને અનેકદેહનો સંબંધ,જીવને આગમનવિદાયથી દખાય
માનવદેહ એ પ્રભુની પાવનકૃપા જીવપર,જે જીવનમાં કર્મ આપીજાય 
અવનીપર અનેકદેહનો સંબંધજીવને,પ્રભુકૃપાએ નિરાધારદેહથી બચાય
જગતમાં માનવદેહજ પવિત્રદેહ છે,જે દેહને સમયની સાથે લઈ જાય
....મળેલ માનવદેહને પરમાત્માની પવિત્રકૃપા મળે,એ પવિત્ર જીવન જીવાય.
પરમાત્માએ ભારતદેશમાંજ જન્મ લીધો,જગતમાં એ ભગવાન કહેવાય
મળેલમાનવદેહને જીવનમાં પવિતરાહ મળે,જ્યાં શ્રધ્ધાથી ભક્તિ કરાય
હિંદુધર્મની પવિત્ર જ્યોત પ્રગટાવી જગતમાં,જે દેશને પવિત્ર કરી જાય
એજ અદભુતકૃપા પ્રભુની ભારતદેશપર,જે હિંદુધર્મની પવિત્રરાહકહેવાય
....મળેલ માનવદેહને પરમાત્માની પવિત્રકૃપા મળે,એ પવિત્ર જીવન જીવાય.
++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++
April 28th 2022

સમયનો સંબંધ

 MAA TRAVELERS (@MaaTravelers) / Twitter
.          . સમયનો સંબંધ

તાઃ૨૮/૪/૨૦૨૨                પ્રદીપ બ્રહ્મભટ્ટ   

પવિત્ર પાવનકૃપા પરમાત્માની જગતમાં,જે મળેલદેહને સમયે સમજાય
અનેકદેહથી ભારતદેશમાં ભગવાને જન્મલીધો,જે દેશને પવિત્રકરીજાય
....શ્રધ્ધારાખીને ઘરમાંજ ભગવાનની ભક્તિ કરતા,પાવનકૃપા દેહને મળી જાય.
જીવને જગતપર જન્મમરણનો સંબંધ છે,જે જીવને દેહ મળતા દેખાય
પવિત્રકૃપા ભગવાનની અવનીપરકહેવાય,એગતજન્મના કર્મથી મેળવાય
પરમાત્માની પાવનકૃપા એ જીવને સમયે,પવિત્રકર્મ જીવનમાંકરાવીજાય 
જગતપર જીવને અનેકદેહનો સંબંધ છે,માનવદેહ પ્રભુની કૃપા કહેવાય
....શ્રધ્ધારાખીને ઘરમાંજ ભગવાનની ભક્તિ કરતા,પાવનકૃપા દેહને મળી જાય.
અવનીપર પ્રાણીપશુજાનવરઅનેપક્ષીથી જીવનેદેહમળે,સમયેમાનવદેહમળે
મળેલમાનવદેહપર પરમાત્માનીકૃપા,જે દેહને સમયનીસમજણ આપીજાય
જીવનમાં શ્રધ્ધાથી ભક્તિકરતા પ્રભુનીકૃપા,જે દેહને સત્કર્મ કરાવી જાય
પાવનરાહે જીવન જીવતા મળેલમાનવદેહના જીવને,અંતે મુક્તિમળીજાય
....શ્રધ્ધારાખીને ઘરમાંજ ભગવાનની ભક્તિ કરતા,પાવનકૃપા દેહને મળી જાય.
==============================================================

	
April 23rd 2022

પ્રેરણા કર્મની

 સિદસર: મા ઉમિયા માતા રજત જ્યંતી મહોત્સવનું શાનદાર ઉદ્દધાટન કરતા મુખ્યમંત્રીશ્રી
.           .પ્રેરણા કર્મની

તાઃ૨૩/૪/૨૦૨૨             પ્રદીપ બ્રહ્મભટ્ટ 
   
પવિત્રકૃપા મળે સરસ્વતી માતાની દેહને,જે કલમની પવિત્રકેડીએ મેળવાય
જગતમાં પરમકૃપા માતાની હિંદુધર્મમાં,એકૃપાએ અનેક રચનાઓ થઈ જાય
.....કલમપ્રેમીઓનો પ્રેમ મળે માનવદેહને,જે માતાની પ્રેરણાથી કર્મ કરાવી જાય.
અદભુતકૃપાળુ પવિત્રમાતા જગતમાં,એ શ્રધ્ધારાખીને કલમપકડતા મળીજાય
મળેલદેહને જીવનમાં પરમાત્માની કૃપામળે,જે પાવનરાહે જીવનજીવાડી જાય
જીવને સમયે માનવદેહમળે અવનીપર,જે ગતજન્મના દેહના કર્મથી મેળવાય
મળેલદેહને જીવનમાં નાકોઇ અપેક્ષા રખાય,એજ દેહને પાવનરાહે લઈ જાય
.....કલમપ્રેમીઓનો પ્રેમ મળે માનવદેહને,જે માતાની પ્રેરણાથી કર્મ કરાવી જાય.
પરમકૃપા માતા સરસ્વતી છે જીવનમાં,જે કલમ સંગે કલાની કેડી આપીજાય
કલાની પવિત્રકેડી પકડી ચાલતા,એ કલાકાર કહેવાય જે દર્શન આપી જાય
માનવદેહપર કલમની પ્રેરણા માતાની થતા,સમયે કલમથી રચનાકરાઇ જાય
માતાનીકૃપાએ થયેલ રચનાના પ્રેમીઓ મળે,જે અનેકને પેરણા આપી જાય
.....કલમપ્રેમીઓનો પ્રેમ મળે માનવદેહને,જે માતાની પ્રેરણાથી કર્મ કરાવી જાય.
+++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++
April 20th 2022

નિખાલસપ્રેમ પકડજો

 પ્રભુને પામવા માટે પંડિતાઈ અને બુદ્ધિ કરતાં ભાવના-પ્રેમ-શ્રદ્ધા બળવાન છે! -  Sandesh
.          .નિખાલસપ્રેમ પકડજો

તાઃ૨૦/૪/૨૦૨૨                પ્રદીપ બ્રહ્મભટ્ટ 

પરમાત્માની પાવનકૃપા જીવનેમળે,જે સમયે જીવને માનવદેહ મળી જાય
અવનીપરના આગમનને સંબંધ,ગતજન્મના દેહના થયેલ કર્મથી મેળવાય
....આ પવિત્રલીલા પરમાત્માની જગતમાં,જે માનવદેહથી પ્રભુની પુંજા કરાય.
જીવને ધરતીપર જન્મમરણનો સંબંધ દેહથી,જે સમયની સાથે લઈ જાય
માનવદેહને જીવનમાં પાવનરાહમળે,જે ભગવાનનીકૃપાએ કર્મ કરાવીજાય
પરમાત્માએ ભારતદેશને પવિત્રકર્યો,જ્યાં પ્રભુ અનેકદેહથી જન્મલઈ જાય
જગતમાં હિંદુધર્મની જ્યોત પ્રગટાવી,જેમાં દેવઅને દેવીઓથી આવીજાય
....આ પવિત્રલીલા પરમાત્માની જગતમાં,જે માનવદેહથી પ્રભુની પુંજા કરાય.
પ્રેમ એભગવાનની પવિત્રકૃપા માનવદેહપર,એ સમયના સંગાથે લઈ જાય
કુદરતની કૃપાને ના કોઇથી પકડાય,કે નાકોઇ દેહથી કદીય દુર રહેવાય
પાવનરાહે જીવનજીવવા શ્રધ્શાથી,ઘરમાં ધુપદીપ કરીને પ્રભુનીપુંજા કરાય
પ્રભુની પવિત્રકૃપાએ આશિર્વાદમળે,જે માનવદેહને જીવનમાંસુખઆપીજાય
....આ પવિત્રલીલા પરમાત્માની જગતમાં,જે માનવદેહથી પ્રભુની પુંજા કરાય.
##############################################################
« Previous PageNext Page »