October 2nd 2022
***
***
. પવિત્ર સાતમુનોરતુ
તાઃ૨/૧૦/૨૦૨૨ (જય કાલરાત્રી માતા) પ્રદીપ બ્રહ્મભટ્ટ
હિંદુધર્મમાં નવરાત્રીના પવિત્રતહેવારને ઉજવાય,સાતમા નોરતે ગરબારમી માતાને પુંજાય
દુર્ગામાતાના સાતમા સ્વરુપે માતા કાલરાત્રીને.ભક્તોને ભારતદેશથી પ્રેરણા મળતી જાય
.....એ માતાની પવિત્રકૃપાએ દુનીયામાં હિંદુધર્મમાં,નવરાત્રીએ શ્રધ્ધાથી માતાને વંદન કરાય.
જગતમાં પવિત્ર જ્યોત પ્રગટી માનવદેહપર,જે જીવનમાં પવિત્ર હિંદુધર્મની રાહ મૅળવાય
પરમાત્માની પાવનકૃપાએ જીવને માનવદેહ મળે,એ દેહને હિંદુતહેવારનો લાભ મળીજાય
જીવને અવનીપર જન્મમરણથી સંબંધ મળે,જે મળેલ માનવદેહને કર્મની કેડીને મેળવાય
નવરાત્રીના પવિત્ર પ્રસંગે સાતમાનોરતે,માયા કાલરાત્રીને શ્રધ્ધાથી પગેલાગીગરબા ગવાય
.....એ માતાની પવિત્રકૃપાએ દુનીયામાં હિંદુધર્મમાં,નવરાત્રીએ શ્રધ્ધાથી માતાને વંદન કરાય
પવિત્રકૃપા થઈ દુર્ગામાતાની નવારાત્રીના તહેવારે,જે સાતમા નોરતે કાલરાત્રીમાતાનેપુંજાય
ભક્તિની પવિત્ર પ્રેરણામળી ભારતદેશથી,જ્યાં ભગવાન દેવદેવીઓથી સમયે જન્મલઈજાય
જગતમાં હિંદુધર્મ એપવિત્રધર્મ છે,પ્રભુનીપવિત્રકૃપા મળે માનવદેહને જે દેહપરકૃપાકરીજાય
જીવને મળેલમાનવદેહપર માતાની કૃપા થાય,જે નિરાધારદેહથી બચાવી નવરાત્રીનએ ગવાય
.....એ માતાની પવિત્રકૃપાએ દુનીયામાં હિંદુધર્મમાં,નવરાત્રીએ શ્રધ્ધાથી માતાને વંદન કરાય
#######################################################################
October 1st 2022
+++
+++
. નવરાત્રીના પવિત્ર પ્રસંગ
તાઃ૧/૧૦/૨૦૨૨ (પવિત્ર છઠ્ઠુ નોરતુ) પ્રદીપ બ્રહ્મભટ્ટ
હિંદુધર્મની પવિત્રજ્યોત પ્રગટાવી દુર્ગામાતાએ,જે પવિત્ર નવરાત્રીએ ગરબા રમાય
માતાના નવસ્વરૂપને નવરાત્રીમાં વંદન કરીને,તાલી પાડીને ગરબેઘુમીને પુંજાથાય
....આજે નવરાત્રીના છઠ્ઠાદીવસે માતા કાત્યાયનીને,ગરબેઘુમીને તાલીપાડીને વંદન કરાય.
ભારતદેશમાં નવરાત્રીના પવિત્ર તહેવારને,હિંદુધર્મમાં ભક્તોથી શ્રધ્ધાથી ઉજવાય
પવિત્ર માતા દુર્ગાની પાવનકૃપાએ,માતાના નવસ્વરુપની નવરાત્રીમાં પુંજા કરાય
પરમાત્માની પવિત્રકૃપાથી ભારતની ધરતીપર,પ્રભુ દેવદેવીઓથી જન્મ લઈ જાય
જગતમાં પવિત્રધર્મ હિંદુધર્મ છે,જેમાં પવિત્ર શ્રધ્ધાથી મળેલદેહને મુક્તિમળીજાય
....આજે નવરાત્રીના છઠ્ઠાદીવસે માતા કાત્યાયનીને,ગરબેઘુમીને તાલીપાડીને વંદન કરાય.
ગરબે ઘુમતા ભક્તોને માતાની પાવનકૃપાએ,સમયે કૃપા મળતા ગરબાને ગવાય
માતાના છ્ઠ્ઠા સ્વરુપને કાત્યાયની માતાથી પુંજાય,જે ભક્તોને ગરબે રમાડીજાય
પવિત્ર નવસ્વરૂપ લીધા છે દુર્ગામાતાએ ભારતમાં,જેમની નવરાત્રીમાં પુંજા કરાય
અદભુત પવિત્રકૃપાળુ માતા હિંદુધર્મમાં,જેમની શ્રધ્ધાથી પુંજાકરતા કૃપામળી જાય
....આજે નવરાત્રીના છઠ્ઠાદીવસે માતા કાત્યાયનીને,ગરબેઘુમીને તાલીપાડીને વંદન કરાય.
##########################################################################
September 30th 2022

. પવિત્રપાંચમી નવરાત્રી
તાઃ૩૦/૯/૨૦૨૨ (સ્કંદમાતા) પ્રદીપ બ્રહ્મભટ્ટ
હિંદુધર્મમાં પવિત્રશક્તિ છે દુર્ગામાતાની,તેમના પવિત્ર નવસ્વરુપની કૃપા મળી જાય
નવરાત્રીના પવિત્ર નવદીવસમાં માતાનીકૃપામળે,જે મળેલદેહને પવિત્રરાહે લઇ જાય
...પવિત્ર નવરાત્રીના પાંચમા દીવસે સ્કંદમાતાની આરતી કરીને ભક્તોથી ગરબા ગવાય.
પવિત્ર દુર્ગામાતાના નવરાત્રીના તહેવારમા,પાંચમા નોરતેજ સ્કંદમાતાને વંદન કરાય
પવિત્રકૃપાળુમાતાછે હિંદુધર્મમાં,ભક્તોથી તાલીપાડીને ગરબા રમતા કૃપા અનુભવાય
જગતમાં પવિત્રધર્મ ભારતદેશથી મળ્યો,જ્યાં ભગવાન અનેકદેહથીજ જન્મ લઈ જાય
હિંદુધર્મમાં પવિત્ર દેવઅનેદેવીઓથી,ભારતમાં જન્મીજાય જે જગતમાં સુખ આપીજાય
...પવિત્ર નવરાત્રીના પાંચમા દીવસે સ્કંદમાતાની આરતી કરીને ભક્તોથી ગરબા ગવાય.
હિંદુ ધર્મમાં સમયે નવરાત્રીનો તહેવાર ઉજવાય,જેમાં દુર્ગામાતાના નવસ્વરૂપનેપુંજાય
પવિત્ર નવરાત્રીમાં દુર્ગામાતાની કૃપાએ,આજે પાંચમુ નોરતુ જે સ્કંદમાતાની પુંજાથાય
માતાને શ્ર્ધ્ધાથી વદન કરવા ભક્તો,તાલી પાડીને ગરબારમી માતાને રાજી કરીજાય
ગરબેરમીને માતાના પાંચમા સ્વરૂપ શ્રી સ્કંદમાતાથી હિંદુધર્મનીશાન પવિત્ર કરીજાય
...પવિત્ર નવરાત્રીના પાંચમા દીવસે સ્કંદમાતાની આરતી કરીને ભક્તોથી ગરબા ગવાય.
**********************************************************************
September 29th 2022

. નવરાત્રીનુ ચોથુ નોરતુ
તાઃ૨૯/૯/૨૦૨૨ (કુષ્માંડા માતા) પ્રદીપ બ્રહ્મભટ્ટ
હિંદુધર્મમાં નવરાત્રીના પવિત્રતહેવાર,દુર્ગામાતાની પવિત્રકૃપાએ નવરાત્રીને ઉજવાય
પવિત્ર દુર્ગામાતાના નવસ્વરૂપને નવરાત્રીમાં,ગરબા રમીનેજ સ્વરૂપને વંદન કરાય
....પવિત્ર નવરાત્રીના ચોથાનોરતે,માતાના ચોથા સ્વરૂપને મા કુષ્માંડાથી ગરબા ગવાય.
હિંદુધર્મની પવિત્રજ્યોત પ્રગટાવીછે ભક્તિથી,જેમાં સમયેઘ્રરમાં માતાની પુંજા કરાય
જગતમાં પવિત્ર હિંદુ ધર્મ છે ભારતદેશથી,જ્યાં ભગવાન દેવદેવીઓથી જન્મી જાય
દુનીયામાં નાકોઇ ધર્મને સમયે ઉજવાય,ભારતદેશમાં અનેક હિંદુતહેવારને ઉજવાય
જીવને મળેલ માનવદેહથી જગતમાં જન્મ મળે,જે દેહને જન્મમરણથી મળતો જાય
....પવિત્ર નવરાત્રીના ચોથાનોરતે,માતાના ચોથા સ્વરૂપને મા કુષ્માંડાથી ગરબા ગવાય.
નવરાત્રીનો પવિત તહેવાર એમાતાની પવિત્રકૃપા,જે બક્તોને ભક્તિનીરાહઆપીજાય
પરમાત્માની પાવનકૃપાએ ભારતદેશમાં,હિંદુધર્મમાં દર વર્ષેજ સમયે પ્રસંગને ઉજવાય
જીવને અવનીપર મળેલદેહનો સંબંધ,જે સમયે થઈ રહેલ કર્મથીઆગમન મળી જાય
માતાના સ્વરૂપને શ્રધ્ધાથી નવરાત્રીમાં વંદન કરતા,માતાની કૃપાએ મુક્તિ મળીજાય
....પવિત્ર નવરાત્રીના ચોથાનોરતે,માતાના ચોથા સ્વરૂપને મા કુષ્માંડાથી ગરબા ગવાય.
####################################
September 27th 2022

.જય બ્રહ્મચારિણી માતા
તાઃ૨૭/૯/૨૦૨૨ પ્રદીપ બ્રહ્મભટ્ટ
પરમકૃપાળુ દુર્ગામાતા હિંદુધર્મમાં,જેમને નવરાત્રીમાં ગરબા રમીને વંદન કરાય
અવનીપર મળેલ માનવદેહને પાવનરાહે જીવતા,માતાની પવિત્રકૃપા મળીજાય
....જગતમાં પવિત્રહિંદુધર્મ છે,જેમાં ભગવાન અનેકપવિત્રદેહથી દેવદેવીઓથી જન્મી જાય.
ભારતદેશની ધરતીને પવિત્ર કરવા પ્રભુ કૃપાએ,જીવના મળેલદેહથી ભક્તિ કરાય
હિંદુધર્મ એજ પવિત્રધર્મ છે જેમાં,પરમાત્મા અનેકદેહથી ભારતમાં જન્મ લઈ જાય
પવિત્રહિંદુધર્મમાં નવરાત્રીનો તહેવારછે,જેમાં દુર્ગામાતાના નવસ્વરૂપની પુંજાકરાય
બીજા નોરતે બ્રહ્મચારિણી માતાની,દાંડિયા રાસથી રમીને ભક્તિથી ગરબા ગવાય
....જગતમાં પવિત્રહિંદુધર્મ છે,જેમાં ભગવાન અનેકપવિત્રદેહથી દેવદેવીઓથી જન્મી જાય.
હિંદુધર્મમાં મળેલ માનવદેહને ભગવાનની કૃપામળે,જે જીવનમાં પૈત્રરાહે જીવાડીજાય
દુર્ગામાતાએ પવિત્રમાતાછે હિંદુધર્મમાં,જેમના નવસ્વરૂપથી નવરાત્રીમાં ગરબાગવાય
પવિત્ર માતાની કૃપાએ નવરાત્રીના બીજાનોરતે,બ્રહ્મચારિણી માતાને ગરબેથીપુંજાય
તાલી પાડીને રાસરમીને ગરબે ઘુમ્તા,ભક્તોપર માતા દુર્ગાની પવિત્રકૃપા થઈ જાય
....જગતમાં પવિત્રહિંદુધર્મ છે,જેમાં ભગવાન અનેકપવિત્રદેહથી દેવદેવીઓથી જન્મી જાય.
નવરાત્રીના પવિત્રદીવસે હિંદુધર્મમાં,જગતમાં ગુજરાતીઓ પવિત્રધર્મને સમયે ઉજવીજાય
અજબકૃપાળુ માતા છે ભારતદેશમાં,જેમના દેહનીકૃપાથી પવિત્ર આશિર્વાદ મળી જાય
માનવદેહને સમયે પવિત્રપ્રેરણામળે હિંદુધર્મમાં,જે મળેલદેહના જીવનમાં કૃપા મળીજાય
અનેક પવિત્રતહેવાર હિંદુધર્મમાં છે,એ તહેવારને સમયે ઉજવીને દેવદેવીને વંદન કરાય
....જગતમાં પવિત્રહિંદુધર્મ છે,જેમાં ભગવાન અનેકપવિત્રદેહથી દેવદેવીઓથી જન્મી જાય.
#####################################################################
September 17th 2022
###
###
. .જન્મદીવસની શુભેચ્છા
તાઃ૧૭/૯/૨૦૨૨ ((Happy BirthDay) પ્રદીપ બ્રહ્મભટ્ટ
સમયની સાથે ચાલતા પ્રીતીબેનનો,આજે જન્મદીવસ આવતા હેપ્પી બર્થડે કહેવાય
સંત જલારામની પવિત્રકૃપાથી જન્મદીવસ ઉજવાય,સંગે અલ્કેશકુમાર ખુશ થઈજાય
.....પવિત્ર જન્મદીવસને ઉજવવા,પવિત્રપતિ શ્રીઅલ્પેશકુમાર પ્રીતીબેનથી કેક કપાવી જાય.
જગતમાં સમયનીસાથે ચાલતા મળેલદેહને,જન્મદીવસને શ્રધ્ધાથી ઘરમાં ઉજવાઈજાય
જીવનમાં જન્મદીવસને પવિત્રદીવસ કહેવાય,જે જીવને પવિત્રજન્મથી આગમન થાય
માબાપનો પવિત્રપ્રેમ એભગવાનથી મેળવાય,જે સંતાનને પરિવારમાં જન્મઆપીજાય
પવિત્રરાહ મળે જીવનમાં એસંત જલાસાંઇની કૃપા કહેવાય,જે શ્રધ્ધાથી ભક્તિ થાય
.....પવિત્ર જન્મદીવસને ઉજવવા,પવિત્રપતિ શ્રીઅલ્પેશકુમાર પ્રીતીબેનથી કેક કપાવી જાય.
પવિત્રરાહ મળે ભગવાનની પવિત્રકૃપાએ,જે જીવનમાં શ્રધ્ધાથીજ પ્રભુને વંદન કરાય
જીવનમાં પવિત્રઆશિર્વાદ મળ્યા પિતા સુરેશચંદ્રના,સંગે માતા ઇંદીરાબેનનીકૃપાથઈ
પવિત્રરાહે જીવન જીવતા જન્મનાદીવસે,ઘરમાં પ્રભુને ધુપદીપ પ્રગટાવી વંદન કરાય
ભગવાનને શ્રધ્ધાથી પ્રાર્થના કરીએ,કે પ્રીતીબેનને પવિત્ર આયુષ્ય જીવન આપી જાય
.....પવિત્ર જન્મદીવસને ઉજવવા,પવિત્રપતિ શ્રીઅલ્પેશકુમાર પ્રીતીબેનથી કેક કપાવી જાય.
########################################################################
શ્રીમતી પ્રીતીબેનને તેમના જન્મદીવસ નીમિત્તે સંત જલારામ બાપાને પ્રાર્થના
કરીને વિનંતી કરીયે કે ભગવાન તેમને તંદુરસ્ત આયુષ્યવાન જીવન આપે.
લી.પ્રદીપ,રમા બ્રહ્મભટ્ટ સહિત પરિવારના હેપ્પી બર્થ ડે. (તાઃ૧૭/૯/૨૦૨૨ શનિવાર)
========================================================================
September 2nd 2022
***
***
. ભાદરવી પુનમ
તાઃ૨/૯/૨૦૨૨ પ્રદીપ બ્રહ્મભટ્ટ
હિંદુધર્મમાં પવિત્ર તહેવારે માતાની પુંજા કરીને,જીવનમાં સમયે કૃપા મળી જાય
અંબેમાતાની હિંદુધર્મમાં ભાદરવી પુનમનાદીવસે,ધુપદીપથી માતાને વંદન કરાય
.....પવિત્ર કૃપાળુ માતા અંબાજીને ભક્તોથી,દાંડીયા રાસથી ગરબે ધુમી પગે લગાય.
હિંદુધર્મમાં સમયનીસાથે ચાલતા માનવદેહથી,પાવનકૃપાએ પવિત્ર જીવન જીવાય
પવિત્ર ભાદરવીપુનમને નવરાત્રિના વંદનકરતા,જય અંબેમા જય અંબેમાથીપુંજાય
પવિત્રકૃપા મળે માતાની હિંદુ ભક્તોને,જે જીવનમાં પવિત્રતહેવારને ઉજવી જાય
સમયની સાથે ચાલતા પવિત્ર ભક્તોપર,હિંદુધર્મમાં પ્રભુની પાવનકૃપા મળી જાય
.....પવિત્ર કૃપાળુ માતા અંબાજીને ભક્તોથી,દાંડીયા રાસથી ગરબે ધુમી પગે લગાય.
ભારતદેશમાં ભગવાન અનેક પવિત્રદેહથી જન્મીજાય,માનવદેહથી તેમનીપુંજાથાય
જગતમાં ભારતદેશજ પવિત્રદેશ છે,જ્યાં પરમાત્માની પાવનકૃપાએ સુખમળીજાય
હિંદુધર્મમાં માતાની પવિત્રક્રુપાએ,દાંડીયારાસથી ગ્રરબેઘુમીને માતાની પુંજા કરાય
ભાદરવીપુનમના પવિત્રદીવસે અંબામાતાને,આરાસુરથી પધારવા આમંત્રણ અપાય
.....પવિત્ર કૃપાળુ માતા અંબાજીને ભક્તોથી,દાંડીયા રાસથી ગરબે ધુમી પગે લગાય.
====================================================================
****જય અંબે માતા****જય અંબે માતા****જય અંબે માતા****જય અંબે માતા****
====================================================================
August 31st 2022
. ગૌરીનંદન ગણપતિ
તાઃ૩૧/૮/૨૦૨૨ પ્રદીપ બ્રહ્મભટ્ટ
હિંદુધર્મની પવિત્ર જ્યોત પ્રગટાવી ભારતદેશથી,જ્યાં અનેકદેહથી જન્મીજાય
જગતમાં પવિત્ર ભારતદેશ થયો,જ્યાં પરમાત્મા સમયેજ માનવદેહ લઈ જાય
.....પવિત્ર શક્તિશાળી દેહ લીધો શંકર ભગવાનનો,પત્નિ માતા પાર્વતી કહેવાય.
પવિત્રકુળની જ્યોત પ્રગટી માતા પાર્વતીથી,પવિત્ર સંતાન ગણપતિ કહેવાય
માતાપિતાના અશિર્વાદથી પવિત્રપુત્ર,ગૌરીનંદન ગજાનંદ શ્રીગણેશથી પુંજાય
પવિત્ર શક્તિશાળી શ્રી ગણેશ હિંદુધર્મમાં,વિઘ્નહર્તા ભાગ્યવિધાતા કહેવાય
હિંદુધર્મમાં પવિત્ર તહેવારે મંદીરમાં,પ્રાર્થનાકરી શ્રીગણેશજીની સ્થાપનાકરાય
.....પવિત્ર શક્તિશાળી દેહ લીધો શંકર ભગવાનનો,પત્નિ માતા પાર્વતી કહેવાય.
ભારતદેશ જગતમાં પવિત્રદેશ થયો,જ્યાં પવિત્ર હિંદુધર્મમાં પ્રભુની પુંજાથાય
પવિત્ર હિંદુધર્મ છે જગતમાં,જેમાં ભગવાન અનેકદેહથી જન્મીને કૃપાકરીજાય
ગૌરીનંદન ગજાનંદ એ પવિત્ર સંતાન થયા જે રિધ્ધી સિધ્ધીના પતિદેવ થયા
જગતમાં પવિત્ર હિંદુધર્મ કહેવાય,પ્રભુના લીધેલદેહની શ્રધ્ધાથીજ પુંજા કરાય
.....પવિત્ર શક્તિશાળી દેહ લીધો શંકર ભગવાનનો,પત્નિ માતા પાર્વતી કહેવાય.
શ્રી ગણેશના પવિત્રદીવસે હિંદુ મંદીરમાં,ગણપતિની ધુપદીપકરી પુંજનથાય
પવિત્રકૃપા શંકરભગવાન અને માતા પાર્વતીના,આશિર્વાદ શ્રીગણેશનેપુંજાય
માબાપની કૃપાથી હિંદુધર્મમાં શ્રીગણેશ,માનવદેહના ભાગ્યવિધતાય કહેવાય
શ્રધ્ધાથી શ્રીગણેશની પુંજા કરતા થયેલ ભક્તના,એવિધ્નહર્તા પણ થઈજાય
.....પવિત્ર શક્તિશાળી દેહ લીધો શંકર ભગવાનનો,પત્નિ માતા પાર્વતી કહેવાય.
####################################################################
August 26th 2022
. .પવિત્ર હિંદુ તહેવાર
તાઃ૨૬/૮/૨૦૨૨ પ્રદીપ બ્રહ્મભટ્ટ
જગતમાં પવિત્ર હિન્દુધર્મ છે ભારતદેશથી,જ્યાં શ્રધ્ધાથી જીવનમાં પુંજા કરાય
ભગવાને જગતમાં પવિત્રકૃપાકરી ભારતમાં,જ્યાં પ્રભુ પવિત્રદેહથી જન્મી જાય
....પરમાત્મા એ લીધેલ દેહની શ્રધ્ધાથી,ઘરમાં ધુપદીપકરી વંદન કરીને પુંજા કરાય.
હિંદુધર્મમાં પવિત્ર શ્રાવણમાસ છે,આ માસમાં ભગવાનની શ્રધ્ધાથી પુંજા કરાય
ભગવાને સમયે ભારતદેશને પવિત્રદેશ કર્યો,જેમાં પવિત્રમાસે પ્રભુને અર્ચનાથાય
પરમાત્માએ અનેક પવિત્રદેહથી જન્મ લઈ,મળેલ માનવદેહને મુક્તિ આપીજાય
જીવને મળેલદેહને કર્મનો સંબંધ અવનીપર,ના કોઇજ દેહથી કદી દુર રહેવાય
....પરમાત્મા એ લીધેલ દેહની શ્રધ્ધાથી,ઘરમાં ધુપદીપકરી વંદન કરીને પુંજા કરાય.
ભગવાનની પવિત્રકૃપાથી હિંદુધર્મમાં જ્ન્મ મળતા,જીવને પવિત્રકર્મ આપી જાય
જીવનમાં સત્કર્મને સાચવી જીવન જીવતા,મળેલદેહને જીવનમાં પાવનરાહ મળે
પવિત્રકર્મનો સંગાથ મળે માનવદેહને,એ હિંદુધર્મમાં પ્રભુની પ્રેરણા મળતી જાય
પરમાત્માના અનેકદેહને સમયે પુંજાકરી વંદનકરતા,દેહને પવિત્રરાહ આપી જાય
....પરમાત્મા એ લીધેલ દેહની શ્રધ્ધાથી,ઘરમાં ધુપદીપકરી વંદન કરીને પુંજા કરાય.
###################################################################
August 19th 2022
***
***
. . પવિત્ર જન્મદિવસ
તાઃ૧૯/૮/૨૦૨૨ (શ્રી કૃષ્ણ ભગવાનનો) પ્રદીપ બ્રહ્મભટ્ટ
હિંદુધર્મમાં શ્રાવણમાસમાં શ્રીકૃષ્ણ ભગવાનનો,પવિત્ર જન્મદીવસ ઉજવાય
જન્માષ્ટમીના પવિત્ર દીવસે ગોકુળ ગામમાં,માતા યશોદાથી જન્મલઈજાય
.....પરમાત્માએ પવિત્રદેહ લીધો ભારતદેશમાં,જે હિંદુધર્મમાં ભક્તિ આપી જાય.
જીવને જન્મમરણનો સંબંધ જે ગતજન્મના દેહના,થયેલકર્મથી મળતો જાય
માનવદેહપર ભ્ગવાનની કૃપા થાય,જ્યાં શ્રધ્ધાથી પવિત્રરાહે જીવન જીવાય
ભારતમાં પવિત્રદેહલીધો કૃષ્ણ ભગવાનથી,જે શ્રધ્ધાથી પવિત્રકૃપા કરીજાય
ભગવાનને ભારતનીભુમીને પવિત્ર કરવા,અનેક પ્રભુનાદેહથી જન્મ લઈજાય
.....પરમાત્માએ પવિત્રદેહ લીધો ભારતદેશમાં,જે હિંદુધર્મમાં ભક્તિ આપી જાય.
પવિત્ર સંતાન થયા માતા યશોદાના,જે મળેલદેહની માનવતા પ્રસરાવીજાય
જીવનમાં પત્નિ રુક્ષ્મણી થયા,સંગે રાધા સહિત અનેકનો સાથ મળી જાય
પવિત્ર શ્રી કૃષ્ણ ભગવાનને શ્ર્ધ્ધાથી,શ્રી કૄષ્ણ શરણં મમઃથીજ પુંજા કરાય
એ ભગવાનના દેહનો આજે શ્રધ્ધાથી,દુનીયામાં પવિત્ર જન્મદીવસ ઉજવાય
.....પરમાત્માએ પવિત્રદેહ લીધો ભારતદેશમાં,જે હિંદુધર્મમાં ભક્તિ આપી જાય.
################################################################