August 18th 2022

જય શ્રી કૃષ્ણ

 76) કૃષ્ણ જન્માષ્ટમી પર્વ અને શ્રી કૃષ્ણ મહિમા | વિનોદ વિહાર
.                 .જય શ્રી કૃષ્ણ    

તાઃ૧૮/૮/૨૦૨૨       (જન્મ દીવસ)     પ્રદીપ બ્રહ્મભટ્ટ 
 
પવિત્રદેહ લીધો પરમાત્માએ,જે ગોકુળ ગામમાં સમયે જન્મ લઈ જાય
માતાયશોદાના લાડલાદીકરા જન્મ્યા,એ જગતમાં શ્રીકૃષ્ણથી ઓળખાય 
.....પવિત્ર શક્તિશાળી પ્રેમાળદેહ છે,જેમની હિંદુધર્મમાં શ્રધ્ધાથી પુંજા કરાય.
ભારતની ભુમીને પવિત્ર કરવા,પરમાત્મા અનેકદેહથી સમયે જન્મી જાય
મળેપ્રેમ પરમાત્માના અનેકદેહનો,જ્યાં લીધેલદેહના જન્મદીવસ ઉજવાય
આજનો પવિત્ર જન્મદીવસ વ્હાલા શ્રી કૃષ્ણનો,જે જન્માષ્ટમીથી પુંજાય
શ્રીમતી રુક્ષમણીબેન એકૃષ્ણના જીવનસંગીની,જેમને સમયેવંદના કરાય
.....પવિત્ર શક્તિશાળી પ્રેમાળદેહ છે,જેમની હિંદુધર્મમાં શ્રધ્ધાથી પુંજા કરાય.
મળેલ માનવદેહને પવિત્રરાહ મળી,જે અનેક સ્ત્રીઓને પ્રેમ આપી જાય
મળ્યો નિખાલસપ્રેમ રાધાનો શ્રીકૃષ્ણને,જેમની કૃષ્ણસંગે પુંજા પણ થાય
હિંદુધર્મમાં પરમાત્માનો કૃપા મળે,જેમને ધુપદીપ કરી ઘરમાં પુંજા કરાય
પાવનરાહે જીવન જીવવા શ્રધ્ધાથી,પરમાત્માના અનેકદેહને વંદનથીપુંજાય
.....પવિત્ર શક્તિશાળી પ્રેમાળદેહ છે,જેમની હિંદુધર્મમાં શ્રધ્ધાથી પુંજા કરાય.
અવનીપર માનવદેહ મળે એ ભગવાનનીકૃપા કહેવાય,જે સુખ આપીજાય
જગતમાં હિંદુધર્મ એ પવિત્રધર્મ છે,જેમાં પરમાત્મા અનેકદેહથી જન્મીજાય
પવિત્ર દીવસે ધુપદીપ પ્રગટાવીને,શ્રી કૃષ્ણનો પવિત્ર જન્મદીવસ ઉજવાય
પવિત્રકૃપા મળી શ્રધ્ધાળુ ભક્તોને,જે સમયે શ્રીકૃષ્ણભગવાનને વંદનકરાય
.....પવિત્ર શક્તિશાળી પ્રેમાળદેહ છે,જેમની હિંદુધર્મમાં શ્રધ્ધાથી પુંજા કરાય.
@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@
     શ્રી કૃષ્ણ ભગવાનના જન્મદીવસને શ્રધ્ધાળુ હરિભક્તોથી જન્માષ્ટમીના
પવિત્રદીવસે શ્રી કૃષ્ણ શરણં મમઃથી પુંજન કરી હેપ્પી બર્થડેથી વંદન કરાય
લી.વડતાલધામ હ્યુસ્ટનના મંદીરના હરિભક્તો સહિત પ્રદીપના જય શ્રી કૃષ્ણ. 
#############################################################
August 11th 2022

પવિત્ર રક્ષાબંધન

 રક્ષાબંધન | રક્ષાબંધન શુભુ મુહુર્ત | રક્ષાબંધન તહેવાર | Raksha Bandhan | Essay Raksha Bandhan | Raksha Bandhan in Gujarati| બળેવ | Raksha Bandhan Muharat
.                પવિત્ર રક્ષાબંધન        

 તાઃ૧૮/૮/૨૦૨૨                     પ્રદીપ બ્રહ્મભટ્ટ    

હિન્દુધર્મપર પરમાત્માની પવિત્રકૃપા કહેવાય,જે જીવનમાં પવિત્ર તહેવાર આપી જાય
મળેલ માનવદેહને જીંવનમાં સમયે પ્રસંગ મળી જાય,જે શ્રાવણમાસનો પ્રેમમળી જાય
...પવિત્ર તહેવાર પરિવારમાં ભાઈબહેનનો,જે સમયે રક્ષાબંધનનો પ્રસંગ આપી જાય.
હિન્દુધર્મમાં રક્ષાબંધનનો તહેવાર પવિત્રપ્રસંગ છે,જેમાં ભાઈને હાથેજ્ રાખડી બંધાયે
બહેનનો એ પવિત્રપ્રેમજ કહેવાય પરિવારમાં,જે ભાઈને જીવનમાં મળવા આવી જાય
રાખડી બાંધી ભાઈને વ્હાલ કરે જીવનમાં,એ નાકદી ઉંમરને દેહથી કદી દુર રહેવાય
નિખાલસપ્રેમથી જીવનમાં પભુકૃપાએ ભાઈ જન્મીજાય,જે ધર્મની પવિત્ર કૃપા કહેવાય
...પવિત્ર તહેવાર પરિવારમાં ભાઈબહેનનો,જે સમયે રક્ષાબંધનનો પ્રસંગ આપી જાય.
ભાઈબહેનનો સંબંધમળે માનવપરિવારમાં,જે માબાપનોપવિત્રપ્રેમ જીવને દેહઆપીજાય
પરમાત્માની પવિત્રલીલા જગતમાં,જે ભારતદેશને પવિત્ર હિન્દુધર્મથી પવિત્ર કરી જાય
જીવને સમયે પવિત્ર માનવદેહ મળે,એ ગતજન્મના દેહથી થયેલ કર્મનો સંબધકહેવાય
ભાઈ બહેનનો પવિત્ર સંબંધ છે પરિવારમાં,જે હિન્દુધર્મની પવિત્રરાહે જીવન જીવાય
...પવિત્ર તહેવાર પરિવારમાં ભાઈબહેનનો,જે સમયે રક્ષાબંધનનો પ્રસંગ આપી જાય.
હિન્દુધરમાં પવિત્રકૃપા છે પ્રભુની,જે ભારતદેશમાં અનેક પવિત્રદેહથી જન્મ લઈ જાય
જગતમાં સમયને નાપકડાય કોઇ દેહથી,શ્રધ્ધાથી ઘરમાં ભક્તિ કરતા કૃપા મળીજાય
ના મોહમાયાનો સંબંધ અડે માનવદેહને,જ્યાં ભગવાનની પવિત્રકૃપાનો અનુભવથાય
માનવદેહને થયેલ કર્મનો સંબંધ એ જીવને અડી જાય,જે જન્મમરણથી દેહ મેળવાય 
...પવિત્ર તહેવાર પરિવારમાં ભાઈબહેનનો,જે સમયે રક્ષાબંધનનો પ્રસંગ આપી જાય.
################################################################
August 8th 2022

શ્રાવણમાસને વંદન

 એક બિલ્વં શિવાર્પણમ્. – SATVA
             .શ્રાવણમાસને વંદન   

 તાઃ૮/૮/૨૦૨૨                 પ્રદીપ બ્રહ્મભટ્ટ         

ભારતદેશની ભુમીપર હિન્દુધર્મમાં શ્રધ્ધાળુ ભક્તોથી,પવિત્ર તહેવારને સમયે ઉજવાય
મળે કૃપા પરમાત્માની માનવદેહને,જ્યાં શ્રધ્ધાથી પવિત્ર શ્રાવણમાસનેજ વંદન કરાય
.......હિન્દુધર્મમાં પવિત્રશ્રધ્ધાથી ભક્તિ કરતા,સોમવારે શિવલીંગપર દુઘ અર્ચના કરાય.
પરમાત્માની પવિત્રકૃપા માનવદેહપર,જે મળેલદેહને શ્રધ્ધાથી ભક્તિ કરવા પ્રેરી જાય
શ્રાવણમાસમાં મળેલદેહથી સમયે ઘરમાં પુંજા કરતા,ભગવાનની પવિત્રકૃપા મળીજાય
સોમવારના પવિત્રદીવસે ઑંમ નમઃશિવાયથી,શંકર ભગવાનને ધુપદીપકરી પુંજાથાય
પવિત્ર આશિર્વાદ મળતા માતાપાર્વતીની કૃપાથી,પુત્ર ગણપતિની કૃપાય મળી જાય
.......હિન્દુધર્મમાં પવિત્રશ્રધ્ધાથી ભક્તિ કરતા,સોમવારે શિવલીંગ પર દુઘ અર્ચના કરાય.
જીવને અવનીપર અનેકદેહથી જન્મનો સંબંધ,જે ભગવાનની કૃપાએ દેહ મળી જાય
જગતમાં જન્મમરણથી જીવને આગમનમળે,જે ગતજન્મના દેહના કર્મથીજ મેળવાય
જીવને સમયે અવનીપર દેહથી જન્મ મળે,પ્રભુકૃપાએ નિરાધારદેહથીજ બચાવી જાય
શંકર ભગવાનને શ્રધ્ધાથી વંદન કરીને પુંજા કરતા,માનવદેહપર પવિત્રકૃપા થઈ જાય
.......હિન્દુધર્મમાં પવિત્રશ્રધ્ધાથી ભક્તિ કરતા,સોમવારે શિવલીંગ પર દુઘ અર્ચના કરાય.
જગતપર પવિત્રકૃપા કરી ભગવાને ભારતદેશથી,જ્યાં પ્રભુ દેવદેવીથી જન્મ લઈ જાય
શ્રધ્ધારાખીને હિન્દુ ધર્મમાં માનવદેહથી પુંજા કરતા,જીવનમાં પવિત્રકૃપાજ મળી જાય
શ્રીશંકરભગવાન સાથે પાર્વતીમાતાની કૃપાથી,ભાગ્યવિધાતા શ્રીગણેશની ક્ર્પા થાય
માનવદેહને જીવનમા પવિત્રવિઘ્ન હર્તા અને ભાગ્યવિધાતાથી શ્રીગણેશથી ઓળખાય
 ......હિન્દુધર્મમાં પવિત્રશ્રધ્ધાથી ભક્તિ કરતા,સોમવારે શિવલીંગ પર દુઘ અર્ચના કરાય.
######################################################################

 

August 6th 2022

પવિત્રરાહ કલમની

 ***વિદ્યાર્થીઓએ જરૂર કરવો જોઈએ આ સરસ્વતી મંત્રનો જાપ, મળે છે સારા અંક***
.           .પવિત્રરાહ કલમની  

 તાઃ૬/૮/૨૦૨૨                 પ્રદીપ બ્રહ્મભટ્ટ    
   
મળેલ માનવદેહના જીવનમાં પવિત્રકૃપાએ,સરસ્વતીમાતાનો પવિત્રપ્રેમ મળી જાય
કલમની પવિત્રરાહથી પ્રેરણા મળે જીવનમાં,જે મળેલદેહને માતાની કૃપા મેળવાય
.....જીવનમાં કલમની પવિત્રકેડીને પકડીને ચાલતા,અદભુત રચનાઓની પ્રેરણા થાય.
પવિત્રમાતા સરસ્વતીનીકૃપા મળતીજાય,જ્યાં શ્રધ્ધાથી માતાને વંદનકરીપુંજા કરાય
અવનીપર મળેલદેહને કર્મનો સંબંધ મળે,જે અનેકરાહે મળેલદેહને સમયે લઈ જાય
હિન્દુધર્મમાં ભગવાને દેવઅનેદેવીઓથી,ભારતદેશમાં જન્મલઈ પવિત્રકૃપા કરી જાય 
કલમની પવિત્રકૃપાળુ માતાસરસ્વતી છે,જે મળેલ માનવદેહને સમયે પ્રેરણાકરીજાય
.....જીવનમાં કલમની પવિત્રકેડીને પકડીને ચાલતા,અદભુત રચનાઓની પ્રેરણા થાય
પવિત્રપ્રેમાળ માતા છે ધરતીપર,જેમને ઓમ સં સરસ્વત્યે નમો નમ્ઃથી વંદનકરાય
પ્રેમમળે માતાનો જે કલમની પ્રેરણા કરીજાય,એ વાંચકોને ખુબ આનંદ આપીજાય
ભક્તિની પવિત્રરાહમળે પ્રભુની કૃપાએ,જે માનવદેહને જીવનમાં સુખ આપી જાય
જીવનમાં પવિત્ર પ્રેરણા મળે માતા સરસ્વતીની,જે પવિત્રરાહે કલમ પકડાવી જાય
.....જીવનમાં કલમની પવિત્રકેડીને પકડીને ચાલતા,અદભુત રચનાઓની પ્રેરણા થાય
###############################################################                 .

 

August 1st 2022

જય મેલડીમાતા

 માતા મેલડીનું આટલું સત અચલ છે - માં પર શ્રદ્ધા હોય તો આ લેખ જરૂર વાંચીને શેર કરજો
.           જય મેલડીમાતા      

તાઃ૧/૮/૨૦૨૨              પ્રદીપ બ્રહ્મભટ્ટ   

જીવને મળેલમાનવદેહને સમયની સાથે ચાલવા,માતાની પવિત્રકૃપા મેળવાય
પરમાત્માની પાવનકૃપાએ દેહને સમયે,સવાર અને સાંજની પવિત્ર રાહ મળે
....જીવનમાં માતાની પવિત્રકૃપાએ ઘરમાં,ભક્તિ કરી મેલડીમાતાને વંદન કરાય.
અવનીપર જીવનુ અનેકદેહથી આગમન થાય,જે આગમનવિદાયથીજ દેખાય
મળેલમાનવદેહ એપાવનકૃપા પ્રભુની,જીવનમાં દેવ અને દેવીઓની પુંજા થાય
ભારતદેશમાં અનેક પવિત્રદેહથી ભગવાને જ્ન્મલીધો,એ પવિત્રકૃપાજ કહેવાય
શ્રધ્ધારાખીને સવારે જય મેલડી માતાનુ સ્મરણ કરતા,માતાની કૃપા મળીજાય
....જીવનમાં માતાની પવિત્રકૃપાએ ઘરમાં,ભક્તિ કરી મેલડીમાતાને વંદન કરાય.
અવનીપર મળેલમાનવદેહને જીવનમાં કર્મનોસંબંધ,જે જન્મમરણથી અનુભવાય
સમયે જીવને નિરાધારદેહ મળે અવનીપર,એ નાકોઇ આશાઅપેક્ષાથી જીવાય
માનવદેહને જીવનમાં શ્રધ્ધાથી મેલડીમાતાની,ઘરમાં પુંજા કરતા કૃપા મેળવાય
હિન્દુધર્મમાં દેવ અને દેવીઓની પુંજાથી,જીવને જન્મમરણથી મુક્તિ મળીજાય
....જીવનમાં માતાની પવિત્રકૃપાએ ઘરમાં,ભક્તિ કરી મેલડીમાતાને વંદન કરાય.
+++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++

                     .
July 29th 2022

પવિત્રકૃપા સુર્યદેવની

સવારે સૂર્યદેવ ને જળ ચઢાવતી વખતે બોલો આ બે નામ, તમારી દરેક અધૂરી ઇરછા પુરી કરશે સૂર્ય ભગવાન.. - Daily News
.             .પવિત્રકૃપા સુર્યદેવની  

તાઃ૨૯/૭/૨૦૨૨   (શ્રાવણમાસ)   પ્રદીપ બ્રહ્મભટ્ટ 
   
જીવને મળેલ માનવદેહ એ પરમાત્માની કૃપા,જે દેહના થઈ રહેલકર્મથી સમજાય
પાવનરાહ મળે જીવનાદેહને અવનીપર,એ જગતમાં સુર્યદેવની પવિત્રકૃપા કહેવાય
....જગતમાં અજબ શક્તિશાળી,ભગવાનની પાવનકૃપા જે સુર્યદેવના દર્શનથી મેળવાય.
અવનીપરના દેહને સમયની સમજણ પડે,જે સુર્યદેવના ઉદયથી સવાર મળી જાય
જગતપર આજઅને કાલથી જીવન જીવાય,એ ભગવાનની પવિત્રપ્રેરણાથી કહેવાય
મળેલદેહને અવનીપર સમયની સાથે ચાલતા,દેહને દીવસથી સવાર સાંજ મેળવાય
પવિત્રપાવનકૃપા સુર્યદેવની જીવનમાં,જે હિન્દુધર્મમાં ઑંમ હ્રી સુર્યાય નમથી પુંજાય
....જગતમાં અજબ શક્તિશાળી,ભગવાનની પાવનકૃપા જે સુર્યદેવના દર્શનથી મેળવાય.
જગતમાં પવિત્રકૃપામળે હિન્દુધર્મથી,જ્યાં પરમાત્મા ભારતમાં અનેકદેહથી જન્મીજાય
ભારતની ભુમીને જગતમાં પવિત્રભુમી કરી,જે ભગવાનની પવિત્ર પાવનકૃપા કહેવાય
જીવના મળેલદેહપર સુર્યદેવની અદભુતકૃપા,એ દેહને જીવનમાં સવારસાંજ આપીજાય
અબજો સમયથી અવનીને જીવતી રાખવા,પુજ્ય સુર્યદેવની પાવનકૃપા એજ જીવાય
....જગતમાં અજબ શક્તિશાળી,ભગવાનની પાવનકૃપા જે સુર્યદેવના દર્શનથી મેળવાય
###################################################################


 

                       

July 27th 2022

લગ્ન દીવસની શુભેચ્છા

 
               લગ્ન દીવસની શુભેચ્છા
 
    તાઃ૩૦/૭/૨૦૨૨               પ્રદીપ બ્રહ્મભટ્ટ  

પવિત્ર આશિર્વાદ મળ્યા માબાપના શ્રી પરિમલભાઈને,એ ભગવાનની કૃપા કહેવાય
સમયની સાથે ચાલતા લગ્ન થતા,પવિત્ર જીવનસંગીની મધુબેન પત્નિથી ઓળખાય
.....એ લગ્નદીવસને પ્રેમથી પારખી જીવતા,આજે પચાસ વર્ષની શુભેચ્છાથી વંદન કરાય.
પવિત્રકૃપાએ જીવનમાં ભજનભક્તિને સાચવી,હિન્દુધર્મની પવિત્રજ્યોત પ્રગટાવી જાય
મળેલદેહના જીવનમાં પવિત્રપ્રસંગમાં પુંજાવિધીકરી,પ્રભુનીકૃપાથી આશિર્વાદઆપીજાય
પરિમલભાઈની પવિત્રપુંજા વિધીમાં,પત્નિ શ્રીમતી મધુબેન પણ સમયે પુંજા કરી જાય
પવિત્ર બ્રાહ્મણ પરિવાર છે જે હિન્દુધર્મની,પવિત્ર જ્યોત પ્રગટાવીને ભક્તિ કરી જાય
.....એ લગ્નદીવસને પ્રેમથી પારખી જીવતા,આજે પચાસ વર્ષની શુભેચ્છાથી વંદન કરાય.
જગતમાં સમયને નાપકડાય કોઇદેહથી,પરમાય્માની કૃપાએ મળૅલદેહને સમયૅ સમજાય
મળેલ માનવદેહ પર પરમાત્માનીકૃપા,જીવનમાં પવિત્રહિન્દુ તહેવારમાં પુંજાવિધી કરાય
પવિત્ર આશિર્વાદ મળે પુજ્ય પરિમલભાઈના,સંગે શ્રીમતી મધુબેનની પ્રેરણા મળીજાય 
જીવનમાં શ્રધ્ધાથી પવિત્રકર્મ કરતા ભક્તોની,પાવનકૃપાએ જીવનમાં સુખ મળી જાય
.....એ લગ્નદીવસને પ્રેમથી પારખી જીવતા,આજે પચાસ વર્ષની શુભેચ્છાથી વંદન કરાય.
######################################################################

	
July 7th 2022

જય શ્રી મેલડીમાતા

 ***100 Best Images, Videos - 2022 - જય માં મેલડી - WhatsApp Group, Facebook Group, Telegram Group*** 
.            જય શ્રી મેલડીમાતા

તાઃ૭/૭/૨૦૨૨                  પ્રદીપ બ્રહ્મભટ્ટ   

હિંદુધર્મના પવિત્ર તહેવારોમાં, પરમાત્માના અનેકદેહની શ્રધ્ધાથી પુંજા કરાય
પવિત્રકૃપા પરમાત્માના અનેક દેહને,મળેલ માનવદેહને પવિત્રકૃપા મળી જાય
....પવિત્ર શ્રીમેલડી માતાને હિંદુ તહેવારમાં,જય મેલડીમાતાને ધુપદીપથી વંદન કરાય.
જીવનેઅવનીપર પ્રભુકૃપાએ માનવદેહમળે,હિંદુધર્મમાં ઘરમાં માતાની પુંજાથાય
નવરાત્રીના પવિત્ર તહેવારોજ ભારતદેશમાં,માતાજીને ગરબેઘુમીને વંદન કરાય
દુનીયામાં હિંદુધર્મની પવિત્ર જ્યોત પ્રભુકૃપાએ,સમયે માનાદેહથી પુંજન કરાય
પવિત્ર નવરાત્રીમાં મેલડીમાતાને ધુપદીપકરી,જય મેલડી માતાથી અર્ચના થાય
....પવિત્ર શ્રીમેલડી માતાને હિંદુ તહેવારમાં,જય મેલડીમાતાને ધુપદીપથી વંદન કરાય.
માનવદેહને ભગવાનની કૃપા મળે હિંંદુધર્મમાં,જ્યાં શ્રધ્ધાથી દેવદેવીઓને પુંજાય
ભારતદેશમાં પરમાત્મા અનેકદેહથી જન્મી,દેશને જગતમાં પવિત્રદેશ કરી જાય
જીવનમાં જીવના મળેલદેહને પવિત્રરાહ મળે,જ્યાં ઘરમાં ધુપદીપકરીવંદનકરાય
પાવનકૃપા શ્રી મેલડીમાતાની મળે,જ્યાં શ્રધ્ધાથી વંદનકરી માતાનીઆરતીકરાય
....પવિત્ર શ્રીમેલડી માતાને હિંદુ તહેવારમાં,જય મેલડીમાતાને ધુપદીપથી વંદન કરાય.
#####################################################################
June 21st 2022

જ્યોત જન્મદીવસની

 ##પ્રદીપકુમારની કલમે… » 2013 » June## 
.            .જ્યોત જન્મદીવસની

તાઃ૨૧/૬/૨૦૨૨  (હિમાને હેપ્પી બર્થડે)  પ્રદીપ બ્રહ્મભટ્ટ   

પવિત્રકૃપા પરમાત્માની મળે ચી.હિમાને,જે જન્મદીવસને ઉજવી જાય
સમયની સાથે ચાલતા મળેલદેહપર,પરમાત્માની પાવનકૃપા થઈ જાય
.....એ પવિત્ર વ્હાલી ચીં.હિમા,પત્નિ થઈ દુબઈથી હ્યુસ્ટનમાં આવી જાય.
શ્રધ્ધારાખીને જીવન જીવતા માબાપથી,પવિત્રકૃપાથી સુખ મળી જાય
પ્રદીપ અને રમાનો પવિત્રદીકરો રવિ,ભણતરથી લાયકાત મેળવી જાય
મળેલદેહની માનવતા પ્રસરે જીવનમાં,જે સંસારમાં પ્રભુકૃપા મળી જાય
પરમાત્માની પાવનકૃપા મળી,માબાપના આશિર્વાદથી સુખ આપીજાય
.....એ પવિત્ર વ્હાલી ચીં.હિમા,પત્નિ થઈ દુબઈથી હ્યુસ્ટનમાં આવી જાય.
પવિત્રકૃપામળી પ્રભુની ચીં,રવિહિમાને,જે વિરવેદથીકુળ આગળલઈજાય 
રવિહિમાના એ વ્હાલા સંતાનથયા,અનુભવે પવિત્રરાહે જીવનજીવીજાય
માબાપની પવિત્રકૃપાએ આશિર્વાદમળતા,બન્ને પરિવારને સુખમળીજાય
હિમાના પવિત્ર જન્મદીવસે હેપ્પીબર્થડે કહી,આશિર્વાદ એકૃપાકહેવાય
.....એ પવિત્ર વ્હાલી ચીં.હિમા,પત્નિ થઈ દુબઈથી હ્યુસ્ટનમાં આવી જાય.
###############################################################
     મારા અને રમાના પુત્ર રવિની પત્નિ હિમાનો આજે જન્મદીવસ ઉજવાય
અને એ નિમીત્તે આજે અમારા તરફથી હેપ્પીબર્થડે સહીત આશિર્વાદ અપાય.
  લી.પ્રદીપ અને રમા સહિત પરિવારના જય જલારામ અને જયશ્રી કૃષ્ણ.
++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++

                        .

April 16th 2022

પવિત્રદીવસ

 હનુમાન જયંતિ 2021 | હનુમાન જયંતિ કથા, વિધિ, મહત્વ અને ફોટા સ્ટેટસ 
.             પવિત્રદીવસ

તાઃ૧૬/૪/૨૦૨૨  (જન્મદીવસ)  પ્રદીપ બ્રહ્મભટ્ટ  

બજરંગબલીમહાવીર જેપરમશક્તિશાળી,હિંદુધર્મમાં એરામભક્તથી ઓળખાય
માતાઅંજનીના પવિત્રદીકરા હનુમાન,જેમનો આજે પવિત્રજન્મદીવસ ઉજવાય
.....મળેલદેહપર શ્રીરામની પવિત્રકૃપા,જેમની બજરંગબલી હનુમાનથી પુંજા કરાય.
જીવને અવનીપર માનવદેહ મળે,જેને સમયે જીવનમાં જન્મદીવસથી ઉજવાય
હિંદુધર્મથી પવિત્ર જ્યોતપ્રગટી જગતમાં,જેમાં ભગવાન અનેકદેહથી જન્મીજાય
દેવ અને દેવીઓથી જન્મ લીધો.જેમની શ્રધ્ધાથી ધુપદીપ કરીનેજ પુંજા કરાય
પ્રભુએ અયોધ્યામાં શ્રીરામથી દેહલીધો,જેમને મદદ કરવા હનુમાન જન્મી જાય
.....મળેલદેહપર શ્રીરામની પવિત્રકૃપા,જેમની બજરંગબલી હનુમાનથી પુંજા કરાય.
શ્રીરામના ભક્ત શ્રીહનુમાનનો જન્મદીવસ,જેમને હેપ્પી બર્થડે હનુમાન કહેવાય
પરમશક્તિશાળી હતા જેશ્રીરામના ભાઈલક્ષ્મણને,સંજીવની લાવી બચાવી જાય
મહાવીર હનુમાનહતા જેસીતામાતાને શોધી,લંકાના રાજારાવણનુ દહન કરીજાય
શ્રધ્ધારાખી રામભક્ત હનુમાનની,જન્મદીવસની શુભેસ્છાથી જયહનુમાન કહેવાય
  .....મળેલદેહપર શ્રીરામની પવિત્રકૃપા,જેમની બજરંગબલી હનુમાનથી પુંજા કરાય.
###################################################################
« Previous PageNext Page »