April 10th 2022
. સિધ્ધીદાત્રી માતા
તાઃ૧૦/૪/૨૦૨૨ પ્રદીપ બ્રહ્મભટ્ટ
હિંદુધર્મમાં પવિત્રદુર્ગા માતાના,નવ સ્વરૂપથી નવરાત્રીમાં પુંજા કરાય
નવરાત્રીમાં ભક્તો શ્રધ્ધાથીજ તાલી પાડીને,ગરબા ધુમીને રમી જાય
....પવિત્ર નવરાત્રીના નવમાનોરતે,માતા સિધ્ધીદાત્રીને ગરબા રમીને પુંજાય.
પરમકૃપાળુ દુર્ગામાતાના નવસ્વરૂપની,નવરાત્રીમાં ભક્તોપુંજા કરીજાય
હિંદુધર્મની પવિત્રજ્યોતથી જગતમાં,દેવ અને દેવીઓની કૃપા મેળવાય
જગતમાં ભગવાનનીકૃપા ભારતથી,એ પવિત્રધર્મને દુનિયામાં લઈ જાય
પવિત્રનવરાત્રીના તહેવારમાં નવમાદીવસે,સિધ્ધીદાત્રી માતાનીપુંજા થાય
....પવિત્ર નવરાત્રીના નવમાનોરતે,માતા સિધ્ધીદાત્રીને ગરબા રમીને પુંજાય.
હિંદુધર્મ એપવિત્રધર્મછે જગતમાં,જેમાં પરમાત્માની કૃપાએ ભક્તિ કરાય
ભારતને પવિત્રદેશ કર્યો ભગવાને,જે માનવદેહને પાવનરાહ આપી જાય
કુદરતની પાવનકૃપામળે દેહને,જ્યાં શ્ર્ધ્ધાથી પવિત્રતહેવારને વંદનકરાય
મળેલદેહના જીવને કર્મનોસંબંધ જીવનમા,જે જન્મમરણથી મળતો જાય
....પવિત્ર નવરાત્રીના નવમાનોરતે,માતા સિધ્ધીદાત્રીને ગરબા રમીને પુંજાય.
############################################################
April 10th 2022
. .જય મહાગૌરીમાતા
તાઃ૯/૪/૨૦૨૨ પ્રદીપ બ્રહ્મભટ્ટ
નવરાત્રીના પવિત્ર તહેવારમાં,દુર્ગામાતાની નવસ્વરૂપની પુંજા કરાય
માતાની પવિતકૃપા મળે ભક્તીથી,જ્યાં માતામહાગૌરીને વંદનકરાય
...હિંદુધર્મની પવિત્રજ્યોત ભારતદેશથી,પ્રસરીજગતમાં એમાતાની કૃપાએ મેળવાય.
શ્રધ્ધારાખીને માતાને દાંડિયા રાશથી વંદનકરાય,જે કૃપા આપી જાય
પવિત્ર શક્તિશાળી દુર્ગામાતા હિંદુધર્મમાં,જે શ્રધ્ધાથી પ્રેરણા મેળવાય
માતાના નવ સ્વરૂપની પુંજા સમયે કરતા,માનવદેહને કૃપા મળીજાય
જીવનમાં નાકોઇ આશા કે અપેક્ષા અડે,જ્યાં શધ્ધાથી ભક્તિ કરાય
...હિંદુધર્મની પવિત્રજ્યોત ભારતદેશથી,પ્રસરીજગતમાં એમાતાની કૃપાએ મેળવાય.
ભારતદેશની ધરતીને પવિત્ર કરવા,પ્રભુ દેવઅનેદેવીઓથી જન્મી જાય
જગતમાં પવિત્ર હિંદુધર્મ છે,જેના ભક્તોથી પવિત્રમંદીરમાં પુંજા કરાય
માતાની પવિત્રકૃપાથી દરવર્ષે,નવરાત્રીનો તહેવારને ભક્તિથી ઉજવાય
પવિત્રધર્મ જગતમાં હિંદુછે.જે પવિત્ર દેવદેવીઓની ભક્તોથી પુંજાથાય
...હિંદુધર્મની પવિત્રજ્યોત ભારતદેશથી,પ્રસરીજગતમાં એમાતાની કૃપાએ મેળવાય.
===============================================================
April 9th 2022
. શ્રી રામનવમી
તાઃ૯/૪/૨૦૨૨ પ્રદીપ બ્રહ્મભટ્ટ
સમયની સાથે ચાલતા હ્યુસ્ટનના,વડતાલધામના ભક્તો પ્રસંગ ઉજવી જાય
પવિત્ર તહેવાર શ્રીરામના જન્મદીવસનો,જે પવિત્ર રામનવમીથી ઓળખાય
....અયોધ્યના રાજા દશરથના સંતાન,સંગે માતા કૌશલ્યાના દીકરાય એ કહેવાય.
હિંદુધર્મની જ્યોતપ્રગટાવી જગતમાં,જે માતાપિતાની કૃપાએ જીવનમાં વર્તાય
પવિત્ર જીવનસંગીની એસીતાજી થયા,શ્રીરામનેપવિત્રરાહે સંગાથ આપી જાય
ભારતદેશની ધરતીને પવિત્ર કરવા ભગવાન,અનેકમાનવદેહથી જન્મ લઈજાય
પરમાત્માએ પવિત્રદેહલીધો ભારતમાં,જે શ્રીરામનાનામથી ભુમીપવિત્ર કરીજાય
....અયોધ્યના રાજા દશરથના સંતાન,સંગે માતા કૌશલ્યાના દીકરાય એ કહેવાય.
વડતાલધામના મંદીરના હ્યુસ્ટનના હરિભક્તો,હિંદુધર્મના તહેવારને વંદી જાય
ભગવાન શ્રીરામના જન્મદીવસને,શ્રધ્ધાથી ભક્તો રામનવમીથીજ ઉજવી જાય
બજરંગબલી હનુમાન એશ્રીરામના પરમભક્ત હતા,જે લંકાનુ દહન કરી જાય
શ્રીરામના પત્નિસીતાને શોધીને હનુમાન,શ્રીરામભાઈલક્ષ્મણને લંકા લાવીજાય
....અયોધ્યના રાજા દશરથના સંતાન,સંગે માતા કૌશલ્યાના દીકરાય એ કહેવાય.
################################################################
April 8th 2022
. .કાલરાત્રિ માતા
તાઃ૮/૪/૨૦૨૨ (સપ્તમી નવરાત્રી) પ્રદીપ બ્રહ્મભટ્ટ
શ્રધ્ધા રાખીને હિંદુધર્મમાં પવિત્રરાહે,મળેલદેહથી તહેવારને ઉજવી જવાય
પવિત્ર દુર્ગામાતાની પાવનકૃપાએ,નવસ્વરૂપને શ્રધ્ધાથી નવરાત્રીમાં પુંજાય
....હિંંદુ ધર્મમાં પવિત્ર દુર્ગામાતાને,ધુપદીપ કરીને વંદન કરી આરતી ઉતારાય.
પવિત્રમાતાની પાવનકૃપા હિંદુધર્મમાં થઈ,જેમના નવસ્વરૂપની પુંજા કરાય
નવરાત્રીના નવદીવસ શ્રધ્ધાથી વંદન કરી,માતાને ગરબારાસથી વંદન થાય
નવરાત્રીના સાતમાનોરતે કાલરાત્રિમાતાને,દાંડીયારાસથી ગરબાગાઈનેપુંજાય
પવિત્રતહેવાર હિંદુધર્મમાં ભારતથી મળે,જ્યાં દેવદેવીઓથી જન્મ લઈ જાય
....હિંંદુ ધર્મમાં પવિત્ર દુર્ગામાતાને,ધુપદીપ કરીને વંદન કરી આરતી ઉતારાય.
અવનીપર મળેલમાનવદેહને કર્મનોસંબંધ,જીવનમાં નાકોઇદેહથી દુર રહેવાય
જન્મમરણ એ જીવને દેહથી મળે,જે જીવને આગમનવિદાયથી અનુભવથાય
પવિત્રશક્તિશાળી દુર્ગામાતાછે,જેમને ૐહ્રીંમ દુર્ગેદુર્ગે રક્ષ્મીસ્વાહાથીપુંજાય
નવરાત્રીનો પવિત્ર તહેવાર મળે હિંદુધર્મથી,જે દુનીયામાં માકૃપાએ ઉજવાય
....હિંંદુ ધર્મમાં પવિત્ર દુર્ગામાતાને,ધુપદીપ કરીને વંદન કરી આરતી ઉતારાય.
##############################################################
April 7th 2022
. જય કાત્યાયની માતા
તાઃ૭/૪/૨૦૨૨ પ્રદીપ બ્રહ્મભટ્ટ
હિંદુધર્મના પવિત્ર તહેવારને ઉજવવા,દુર્ગામાતાની પવિત્રકૃપા મળી જાય
પવિત્ર માતાના નવસ્વરૂપને વંદન કરવા,નવરાત્રીમાં માતાની પુંજાકરાય
....પવિત્રકૃપામળે માતાની જ્યાંશ્રધ્ધાથી,તાલીપાડી દાંડિયારાસથી ગરબા ગવાય.
પરમાત્માની પવિત્રકૃપા ભારતદેશપર,જ્યાં દેવદેવીઓથી જન્મ લઈ જાય
પવિત્રહિંદુધર્મ જગતમાં જેમાં પવિત્ર તહેવારને,સમયે શ્રધ્ધાથીજ ઉજવાય
નવરાત્રીના તહેવારમાંઆજે છઠ્ઠાનોરતે,માતાકાત્યાયનીને ગરબાકરીપુંજાય
પવિત્રધર્મની સાથે ચાલતા હિંદુઓથી,માતાની કૃપાથી ધર્મને વંદન કરાય
....પવિત્રકૃપામળે માતાની જ્યાંશ્રધ્ધાથી,તાલીપાડી દાંડિયારાસથી ગરબા ગવાય.
મળેલદેહને પવિત્રકર્મનો સંબંધજીવનમાં,સંગે મળેલધર્મમાં પ્રભુનીપુંજાકરાય
પરમાત્માની પાવનકૃપા મળે ભક્તને,જે શ્રધ્ધાથી ઘરમાં ધુપદીપકરી જાય
મળેલદેહની માનવતા પ્રસરે જીવનમાં,જ્યાં દેવદેવીઓનેજ ભક્તિથી પુંજાય
નવરાત્રીના તહેવારમાં માતા દુર્ગાના,નવસ્વરૂપને દાડીયારાસથી વંદનથાય
....પવિત્રકૃપામળે માતાની જ્યાંશ્રધ્ધાથી,તાલીપાડી દાંડિયારાસથી ગરબા ગવાય.
###############################################################
April 6th 2022
. સ્કંદમાતાને વંદન
તાઃ૬/૪/૨૦૨૨ (પંચમી નવરાત્રી) પ્રદીપ બ્રહ્મભટ્ટ
પવિત્ર નવરાત્રીના તહેવારમાં,દુર્ગા માતાની કૃપાએ રાસગરબા રમાય
હિંદુતહેવારને શ્રધ્ધાથી ઉજવવા,ભક્તો સમયની સાથે વંદન કરીજાય
....એ પરમાત્માની પાવનકૃપા માનવદેહને,જે પવિત્ર પ્રસંગ ઉજવાઈ જાય.
પવિત્ર તહેવારમાં દુર્ગામાતાના,નવ સ્વરૂપની ધુપદીપથી પુંજા કરાય
નવરાત્રીના પાંચમા નોરતે ગરબે ઘુમીને,સ્કંદમાતાને વંદન કરી જવાય
ભારતની ધરતીને પવિત્રકરી હિંદુ ધર્મથી,જ્યાં પવિત્ર તહેવાર ઉજવાય
દુર્ગામાતાની પવિત્રકૃપા મળીભક્તોને,જે દુનીયામાં ભક્તોને અનુભવાય
....એ પરમાત્માની પાવનકૃપા માનવદેહને,જે પવિત્ર પ્રસંગ ઉજવાઈ જાય.
શ્રધ્ધાળુ ભક્તોપર હિંદુધર્મમાં માતાની,પવિત્રકૃપા મળતા સુખમળીજાય
મળેલ માનવદેહને જીવનમાં,નાકોઇ આશા કે અપેક્ષા કદી અડી જાય
એજ માતાની પાવનકૃપા મળે ભક્તને,જીવનમાં શ્રધ્ધાથી ભક્તિ કરાય
હિંદુધર્મની પવિત્રજ્યોત માતાની કૃપાથી,જે ઘરમાં ધુપદીપથી ઉજવાય
....એ પરમાત્માની પાવનકૃપા માનવદેહને,જે પવિત્ર પ્રસંગ ઉજવાઈ જાય.
###########################################################
April 5th 2022
. જય દુર્ગા માતાની
તાઃ૫/૪/૨૦૨૨ (જય કુષ્માડા માતા) પ્રદીપ બ્રહ્મભટ્ટ
હિંદુધર્મમાં નવરાત્રીના પવિત્ર દીવસે,ભક્તોથી રાસઅને ગરબા ગવાય
પવિત્રમાતા દુર્ગાના નવસ્વરૂપને વંદનકરી,શ્રધ્ધાથી માતાની પુંજાકરાય
....ૐ હ્રીંમ દુર્ગે દુર્ગે રક્ષ્મી સ્વાહાથી,માતાને ધુપદીપ કરીને વંદન કરાય.
દુર્ગામાતાના સ્વરૂપની સમયે પુંજાકરતા,પાવનકૃપાનો લાભ મળી જાય
આંગણે આવી કૃપા મળે માનવદેહને,જ્યાં જીવનમાં શ્રધ્ધાથી પુંજાથાય
માતાજીને નવરાત્રીના પવિત્ર તહેવારે,ભક્તો રાસગરબાથી વંદનકરીજાય
પવિત્રતહેવાર હિંદુધર્મમાં એ નવરાત્રીથી પુંજાય,જે માતાનીકૃપા કહેવાય
....ૐ હ્રીંમ દુર્ગે દુર્ગે રક્ષ્મી સ્વાહાથી,માતાને ધુપદીપ કરીને વંદન કરાય.
પરમશક્તિશાળી પવિત્રદુર્ગા માતાછે,જે હિન્દુધર્મની જ્યોતપ્રગટાવી જાય
સમયે માતાની પવિત્રકૃપા થતા માનવદેહને,મંદીરમાં માતાને વંદનકરાય
શ્રધ્ધારાખીને માતાના દર્શ કરતા,માતાની પાવનકૃપા દર્શનથી મેળવાય
પવિત્રકૃપાળુ હિંદુધર્મમાં દેવઅને દેવીઓ છે,જે ભારતદેશમાં જન્મી જાય
....ૐ હ્રીંમ દુર્ગે દુર્ગે રક્ષ્મી સ્વાહાથી,માતાને ધુપદીપ કરીને વંદન કરાય.
###########################################################
March 24th 2022
. ભક્તિનો સંગાથ
તાઃ૨૪/૩/૨૦૨૨ પ્રદીપ બ્રહ્મભટ્ટ
મળેલ માનવદેહને સ્વામીનારાયણ ભગવાનની,જીવનમાં કૃપા મેળવાય
શ્રધ્ધારાખીને ભજન કરતા જીવને,પ્રભુની ભક્તિનો સંગાથ મળી જાય
.....એ કૃપા વડતાલથી આચાર્ય મહારાજની,જે હ્યુસ્ટનના ભક્તોને મળી જાય.
હિંદુધર્મની પવિત્રજ્યોત પ્રગટાવી ભારતદેશથી,એ પ્રભુની કૃપા કહેવાય
પવિત્રરાહે જીવનજીવવા વડતાલના મંદીરમાં,ભજન સંગેજ ભક્તિ કરાય
સ્વામીનારાયણ ભગવાનના આશિર્વાદમળે,જે ભક્તોને પ્રેરણાઆપીજાય
શ્રધ્ધાથી ધુપદીપ કરીને આરતી કરતા,ભક્તોપર પ્રભુની કૃપા થઈ જાય
.....એ કૃપા વડતાલથી આચાર્ય મહારાજની,જે હ્યુસ્ટનના ભક્તોને મળી જાય.
જય શ્રી સ્વામીનારાયણ જય શ્રી સ્વામીનારાયંણથી,મંદીરમા ધુન કરાય
ભગવાનની પવિત્રકૃપા વડતાલથીઆવીને મળે,એ પવિત્રભક્તિ આપીજાય
શ્રધ્ધાળુ ભક્તોની પવિત્રપ્રેરણા મળે,જે વડતાલધામનુ મંદીર બનાવી જાય
એ પરમકૃપા ભગવાનની પવિત્રભક્તોપર,એ સમયસાથે ચાલતા અનુભવાય
.....એ કૃપા વડતાલથી આચાર્ય મહારાજની,જે હ્યુસ્ટનના ભક્તોને મળી જાય.
################################################################
March 15th 2022
. શ્રી ગૌરીનંદન
તાઃ૧૫/૩/૨૦૨૨ પ્રદીપ બ્રહ્મભટ્ટ
હિંદુધર્મમાં પવિત્રકૃપાળુ શંકરભગવાન છે,જે ૐનમઃશિવાયથી પુંજાય
પવિત્રપુત્ર જે શ્રીગૌરીનંદન ગજાનંદ,શ્રીગણેશને ભાગ્યવિધાતાકહેવાય
....હીંદુધર્મમાં એપવિત્રસંતાન છે,જે ભાગ્યવિધાતા અને વિઘ્નહર્તાથીય ઓળખાય.
પવિત્રદેહથી જન્મલીધો ભારતમાં,જે ભોલેનાથમહાદેવ સંગેશીવ કહેવાય
શંકરભગવાન પણ કહેવાય જે જટાથી,પવિત્ર ગંગા નદીને વહાવી જાય
હિમાલયદેવની પવિત્રપુત્રી પાર્વતી,જે શંકરભગવાનની પત્નીથીઓળખાય
માતાપિતાના પવિત્રપ્રેમથી સંતાનથયા,એભાગ્યવિધાતા શ્રીગણેશ કહેવાય
....હીંદુધર્મમાં એપવિત્રસંતાન છે,જે ભાગ્યવિધાતા અને વિઘ્નહર્તાથીય ઓળખાય.
જગતમાં મળેલ માનવદેહના ભાગ્યવિધાતા છે,જેમની શ્રધ્ધાથી પુંજાકરાય
પુંજા કરીને વંદન કરતા એ વિઘ્નહર્તા થાય,જે જીવનમાં સુખ આપીજાય
હિંદુધર્મમાં માનવજીવનમાં પવિત્ર પ્રસંગમાં,શ્રી ગણેશને પુંજાકરીવંદનથાય
જીવનમાં નાકોઇ આશા કે અપેક્ષા અડીજાય,જે પવિત્રજીવન આપી જાય
....હીંદુધર્મમાં એપવિત્રસંતાન છે,જે ભાગ્યવિધાતા અને વિઘ્નહર્તાથીય ઓળખાય.
******************************************************************
March 2nd 2022
. આગમન સ્વીકારો
તાઃ૨/૩/૨૦૨૨ પ્રદીપ બ્રહ્મભટ્ટ
શ્રધ્ધાથી વંદનકરી પ્રાર્થના કરીએ,શંકર ભગવાનને કૃપા કરી પ્રેમથી પધારો
શિવરાત્રીને યાદરાખતા,ભક્ત પ્રદીપના પરિવારથી આગમનને સ્વીકારશોજી
.....પવિત્ર તહેવારે ૐ બમબમ ભોલે મહાદેવ હરથી પ્રાર્થના કરીને વંદન કરાય.
પવિત્રકૃપાળુ શક્તિશાળી ભગવાન છે,જે હિંદુ ધર્મનેજ પવિત્રધર્મ કરી જાય
શ્રધ્ધાથી ૐ નમઃ શિવાયથી પ્રાર્થના કરીને,શિવલીંગપર દુધ અર્ચના કરાય
ભારતદેશમાં પવિત્ર ગંગાનદીને વહાવીજાય,જે શ્રધ્ધાળુભક્તોપર કૃપાકરીજાય
અજબશક્તિશાળી દેવ છે,જેમને ભોલેનાથ મહાદેવ શંકર ભગવાનથી પુંજાય
.....પવિત્ર તહેવારે ૐ બમબમ ભોલે મહાદેવ હરથી પ્રાર્થના કરીને વંદન કરાય.
હિંદુધર્મમાં પવિત્રમાતાપાર્વતીના એપતિદેવ છે,જેમનીસાથે પ્રભુનીપુંજા કરાય
શંકરભગવાન અને માતાપાર્વતીના,પવિત્ર દીકરા શ્રીગણેશ અને કાર્તિકેય છે
દીકરી અશોકસુંદરી થઈજાય,શ્રીગણેશને ભાગ્યવિધાતા અનેવિઘ્નહર્તાકહેવાય
પવિત્રકૃપાળુ દેવ શંકરભગવાનની કૃપા મળે,જ્યાં પરિવાર સહીત પુંજા કરાય
.....પવિત્ર તહેવારે ૐ બમબમ ભોલે મહાદેવ હરથી પ્રાર્થના કરીને વંદન કરાય.
###############################################################