June 4th 2017
. .મા કાળકા
તાઃ૪/૬/૨૦૧૭ પ્રદીપ બ્રહ્મભટ્ટ
અજબ શક્તિશાળી માકાળકાની,પરમકૃપાએ પાવનરાહ મળી જાય
કર્મની શીતળ રાહે માતાને પુંજતા,મળેલ જીવન ઉજવળ થઈ જાય
.....મળે માતાની પરમકૃપા દેહને,જ્યાં ૐ ક્રીં કાલિયે નમઃથી સ્મરણ થાય.
શ્રધ્ધા રાખી માતાને વંદન કરતા,મનને અનંત શાંંન્તિ મળી જાય
કૃપાની પવિત્રકેડી મળે પ્રદીપને,જ્યાં મા કાળકાને ધુપદીપ કરાય
કુળદેવીની કૃપા મળે સંસારમાં,પાવનમાર્ગે કુટુંબ પણ ચાલી જાય
આજકાલને દુર રાખીને જીવતા,જગતમાં આગમનથી દુર રહેવાય
.....મળે માતાની પરમકૃપા દેહને,જ્યાં ૐ ક્રીં કાલિયે નમઃથી સ્મરણ થાય.
સરળ જીવનની રાહ મળે જીવને,જે માતાની કૃપાએ અનુભવાય
ના અપેક્ષાની કોઇ સાંકળ મળે,જે જીવને કાયમ દુઃખ દઈ જાય
આજકાલ જગતમાં બંધનથીસ્પર્શે,જ્યાં દેહને કળીયુગ અડી જાય
મુક્તિમાર્ગની રાહ મળે જીવને,જ્યાં માતાની કૃપા જીવ પર થાય
.....મળે માતાની પરમકૃપા દેહને,જ્યાં ૐ ક્રીં કાલિયે નમઃથી સ્મરણ થાય.
========================================================
May 11th 2017
. .दीलकी धडकन
ताः११/५/२०१७ प्रदीप ब्रह्मभट्ट
जब याद तुम्हारी आती है,दीलकी धडकन बढ जाती है
जबसे प्यार तुम्हारा पाया है,तबसे प्रेमकीज्योत जलती है
.....लेकर तेरा प्यार मेरे दीलको,सुबह शाम भी मील जाती है.
पकड लीया जब हाथ तुम्हारा,तबसे प्रेम मील गया है मुझे
प्रेम नीखालस मील जानेसे,जींदगी झलकमलक हो जाती है
पावन राहकी उज्वळ केडी मीले,याद तुम्हारी आ जाती है
दीलकी धडकन निर्मलबनके,याद तुम्हारी दील धडकाती है
.....लेकर तेरा प्यार मेरे दीलको,सुबह शाम भी मील जाती है.
प्यार तुम्हारा निर्मल है दीलसे,जब मीलता खुशी दे जाता है
अंधकारकी नीली राहमें,तुम्हाराप्यार निखालस उजाला देताहै
मनमें ना रहेती कोइ अपेक्षा,ये ही तो निर्मळ प्रेमकी देन है
अंतरसे मिलता प्रेम निखालस,जो उज्वळ जीवनकी ज्योत है
.....लेकर तेरा प्यार मैने,दीलमें सुबह शाम भी हो जाती है.
=================================================
May 11th 2017
. .પરમકૃપા
તાઃ૧૧/૫/૨૦૧૭ પ્રદીપ બ્રહ્મભટ્ટ
પરમકૃપા સંત પુજ્ય મોટાની થઈ,ત્યાં આશ્રમમાં કલમ પકડાઇ ગઈ
૧૯૭૧માં પ્રથમ કાવ્ય લખાયુ,જયાં માતા સરસ્વતીની કૃપા થઈ ગઈ
......કલમની ઉજ્વળ કેડી મળતા,હ્યુસ્ટનમાં કલમપ્રેમીઓનો સાથ મળ્યો ભઈ.
પાવનરાહ મળી મા સરસ્વતીની કૃપાએ,જ્યાં લાયકાતો મળતી ગઈ
સાથ મળ્યો સરળ કલમપ્રેમીઓનો,મને અનુભવથીજ સમજાય અહીં
આજકાલને ના જીવનમાં પકડતા,સમયનો નિર્મળ સાથ મળ્યો ભઈ
એ કૃપા પુમોટાની થઈ મને,સંગે સંત જલાસાઈંનો પ્રેમ મળ્યો અહીં
......કલમની ઉજ્વળ કેડી મળતા,હ્યુસ્ટનમાં કલમપ્રેમીઓનો સાથ મળ્યો ભઈ.
અહંકારને દુર રાખતા અભિમાન ભાગ્યુ અહીં,સરળજીવન મળ્યુ અહીં
માનવ જીવન એ કૃપા પ્રભુની,જે સાર્થક કરવા હ્યુસ્ટન આવ્યો ભઈ
કાવ્ય કથા ને પ્રસંગને પકડતા કલમે,અનેકનો પ્રેમ મળ્યો છે અહીં
મનને મળીછે શાંંન્તિ જીવનમાં,જ્યાં કુટુંબનો સંગાથ મળ્યો છે ભઈ
......કલમની ઉજ્વળ કેડી મળતા,હ્યુસ્ટનમાં કલમપ્રેમીઓનો સાથ મળ્યો ભઈ.
==========================================================
કલમની પવિત્રકેડી મળી જે માતા સરસ્વતીની કૃપા થઈ અને કલમપ્રેમીઓના
પવિત્ર સાથથી ૪૬ વર્ષથી કલમ ચાલતા કુલ ૨૭૯૦ આરટીકલ્સ લખાયા છે.
April 18th 2017
. .કયો સંબંધ
તાઃ૧૮/૪/૨૦૧૭ પ્રદીપ બ્રહ્મભટ્ટ
દીલનો હુ દરવાજો ખોલુ,ત્યાં તમારો અતુટ પ્રેમ લેવાય
નસીબની સાંકળ છે નિખાલસ,મને જીવવાને મળી જાય
......આ તો અજબલીલા પ્રભુની,જે અતુટ ભાવનાએ મેળવાય.
લઘરવઘર આ જીંદગીને,અતુટ પ્રેમ વડીલનો મળી જાય
માગણી ના સ્પર્શે દેહને,એ અજબકૃપા જલારામની થાય
મનનેસ્પર્શે મોહ જીવનમાં,ત્યાં આફતનાવાદળ વર્ષી જાય
પરમપ્રેમની ગંગા વહેવડાવી,ત્યાં સાંઈબાબાની કૄપા થાય
......આ તો અજબલીલા પ્રભુની,જે અતુટ ભાવનાએ મેળવાય.
માનવદેહ એજ જીવને,નિર્મળરાહે પાવન કર્મ કરાવી જાય
ભક્તિ માર્ગની રાહ મળે જીવને,જ્યાં શ્રધ્ધાને સંગ રખાય
ધર્મની કેડી એ આંગળી ચીંધે,જીવને પવિત્રરાહ આપી જાય
કર્મની પવિત્ર કેડીએ જીવના,જન્મમરણના બંધન છુટી જાય
......આ તો અજબલીલા પ્રભુની,જે અતુટ ભાવનાએ મેળવાય.
=================================================
April 13th 2017
. .ભારતનુ ગૌરવ
તાઃ૩૦/૩/૨૦૧૫ પ્રદીપ બ્રહ્મભટ્ટ
મળે અમેરીકામાં માન જેને,એજ છે ભારતનુ સન્માન
ચંન્દ્રની કેડી દે માનવીને,એ શ્રી કમલેશભાઈ કહેવાય
......એવા કમલેશભાઈ પર સંત જલાસાંઇની કૃપા થઈ જાય.
મળ્યો પત્ની મારીયાનોપ્રેમ,જીવઉજ્વળરાહે ચાલી જાય
પિતાના પ્રેમને પારખી ભણતા,એ વૈજ્ઞાનિક થઇ જાય
ના મોહમાયાની ચાદરઅડે,એમાતાના સંસ્કાર કહેવાય
સાહિત્ય સરીતાને વહેતી રાખતા,એ કલમ પકડી જાય
.....એવા વ્હાલા કમલેશભાઈનુ,ગાંધીનગરમાં સન્માન થાય.
પ્રેમનિખાલસ નેલાગણીસાચી,તેમની પત્નિથીય દેખાય
આપી પ્રેમનીગંગા મનથી,સન્માનના વાદળથી છલકાય
ગુજરાતનુ એ ગૌરવ છે,હ્યુસ્ટનમાં પ્રદીપને આનંદ થાય
પરમાત્માની પરમકૃપાએ,માનવીને ચંદ્ર પરએ લઈ જાય
........એવા નિખાલસ કમલેશભાઈ,પ્રેમે નાશામાં આવી જાય.
========================================
અમેરીકાના અવકાશયાત્રા કરાવતા નાસાના મુખ્ય વૈજ્ઞાનિક વડોદરાના
શ્રી કમલેશભાઈ લુલાનુ ગાંધીનગરમાં પ્રવાસી ભારતીય દીનની ઉજવણીમાં
સન્માન કરવામાં આવ્યુ જે ભારત અને ગુજરાત માટે ખુબજ આનંદ અને
ગુજરાતીઓ માટે અભિમાન છે.સાથે તેઓ એક સારા લેખક પણ જે હ્યુસ્ટનના
કલમપ્રેમીઓ માટે પણ ગૌરવ છે. તે પ્રેમની યાદ રૂપે હ્યુસ્ટનના કલમપ્રેમીઓ
તરફથી જય જલારામ સહિત સપ્રેમ ભેંટ.
લી.પ્રદીપ બ્રહ્મભટ્ટ તથા કલમપ્રેમીઓ.
July 5th 2016

. .શ્રી ગણેશ
તાઃ૫/૭/૨૦૧૬ પ્રદીપ બ્રહ્મભટ્ટ
પરમકૃપાળુ ભોલેનાથના,પરમ શક્તિશાળી સંતાન
ભાગ્યવિધાતા ગજાનંદ છે,જે શ્રી ગણેશજીય કહેવાય ………..એવા વ્હાલા ગણપતિજી,ગૌરીનંદનથીય ઓળખાય.
માતાપાર્વતીના એવ્હાલા,ને પિતાનાય છેએ લાડીલા
જગતજીવોના ભાગ્યવિધાતા,સિધ્ધીવિનાયક કહેવાય
કર્મનાબંધન એ જીવનેસ્પર્શે,જે ગજાનંદનથી મેળવાય
મળે પ્રેમ કૃપા ભોલેનાથની,જ્યાં શ્રધ્ધાથી ભક્તિ થાય ………..એવા વ્હાલા ગણપતિજી,ગૌરીનંદનથીય ઓળખાય. હરહર ભોલેનાથની ભક્તિકરતાં,માતા પાર્વતી હરખાય શ્રી ગણેશાય નમઃના સ્મરણથી,મળેલ દેહ પાવન થાય
નિર્મળ ભક્તિ પ્રેમથી કરતા,કૃપાએ જીવન ઉજ્વળથાય મંગળવાર એ પવિત્રદીવસ,જે સાચીભક્તિએ મળીજાય ………..એવા વ્હાલા ગણપતિજી,ગૌરીનંદનથીય ઓળખાય.
====================================================
April 25th 2016
. . આંગણે આવો
તાઃ૨૫/૪/૨૦૧૬ પ્રદીપ બ્રહ્મભટ્ટ
આંગણે આવો પ્રેમ પકડીને,જીવને અનંત શાંન્તિ મળી જાય
મોહમાયાને આંબી ચાલતા,પાવનકર્મ જીવનમાં થઈ જાય
…………એ મહેર છે પરમાત્માની,જે પવિત્રરાહ જીવનમાં આપી જાય.
પ્રેમ નિખાલસ ના માગણીએ મળે,કે નાકદી કર્મ પાવન થાય
સરળજીવનની રાહ મળે જીવને,જે પવિત્રપ્રેમીઓ આપીજાય
અંતરમાં ના કોઇ ઉભરો રહે,કે ના કોઇ અપેક્ષાય કદીય રખાય
માનવતાની મહેંક પ્રસરે જગતમાં,જ્યાં મિત્રનોપ્રેમ મળી જાય
………….એ મહેર છે પરમાત્માની,જે પવિત્રરાહ જીવનમાં આપી જાય.
કલમની પવિત્રકેડીએ,મા સરસ્વતી સંતાનનો સાથ મળી જાય
પાવનરાહે કલમ ચાલતા,કલમપ્રેમીઓ સૌ આંગણે આવી જાય
મળે જીવનમાં પ્રેમ કલમથી,જગતમાં નાકોઇથીય એને અંબાય
હ્યુસ્ટનમાં કલમપ્રેમીઓ આંગણેઉભા,સૌ પ્રેમપકડીને આવી જાવ
………….એ મહેર છે પરમાત્માની,જે પવિત્રરાહ જીવનમાં આપી જાય.
========================================
April 20th 2016
. . મહેંક પ્રેમની
તાઃ૨૦/૪/૨૦૧૬ પ્રદીપ બ્રહ્મભટ્ટ
પ્રેમ પકડીને ચાલતા જીવનમાં,સંગ સરળતાનો મળી જાય
પાવનકર્મની કેડીને મેળવતા,જીવને સુખશાંન્તિ મળી જાય
…………એજ પાવનરાહ જીવનની,જે મળેલ જન્મ સાર્થક કરી જાય.
મળેલ માનવતા જીવનમાં,અનેક અનુભવે સમજાઈ જાય
ના અપેક્ષાની કોઇ કેડી રહે,કે નાકોઇ મોહમાયા સ્પર્શી જાય
સરળ જીવનની રાહ છે સાચી,જે કર્મના બંધનથી દુર જાય
પરમાત્માનીકૃપામળે જીવને,જે સાચો ભક્તિંમાર્ગ દઈજાય
…………એજ પાવનરાહ જીવનની,જે મળેલ જન્મ સાર્થક કરી જાય.
જીવથી થયેલ પાવન કર્મ,જે જીવને સાચી રાહ આપી જાય
ઉજ્વળતાના વાદળ વરસે,મળેલ જન્મને સાર્થક કરી જાય
પ્રેમ નિખાલસ પારખીલેતાં,જીવને અનંતશાંન્તિ મળીજાય
નિર્મળતાની પાવનકેડીએ,માનવતાની મહેંક પ્રસરી જાય
…………એજ પાવનરાહ જીવનની,જે મળેલ જન્મ સાર્થક કરી જાય.
=======================================
February 24th 2016
. . તારી રાહ જોઉ
તાઃ૨૪/૨/૨૦૧૬ પ્રદીપ બ્રહ્મભટ્ટ
હુ આવુ કે પછી તુ આવે,તારી રાહ જોઉ હુ વાટે
મનની માગણી મુંઝવણ છોડવા,લાગણી લઇ તુ આવે
………એજ અપેક્ષા છે મારી,જીવનમાં સાથે સાથે તુ ચાલે.
માગણી મેંતો મુકી દીધી,ને મોહમાયા પણ રાખી દુર
પ્રેમ પકડીને હુંતો ખખડી પડી,ના બંધનમાં કોઇ નુર
આજને મેં સમજી લીધી,જે આવતી કાલ સુધારશે જરૂર
ઉજ્વળ જીવનનો સાથ રહેતા,મળશે શાંન્તિ અદભુત
…………એજ અપેક્ષા છે મારી,જીવનમાં સાથે સાથે તુ ચાલે.
મળી નજર જ્યાં તારી મને,ત્યાં મારી દ્રષ્ટિ પાવન થઈ
તારા સાથનો મને સંગાથ મળતા,ઉજ્વળ રાહ મળી ગઈ
વિશ્વાસની પાવનકેડી લઈને,તારા જીવનમા હું જકડાઈ જઉ
ભરથાર મારો બને જીવનમાં,હું જીવનસંગીની થઈ જઉ
…………એજ અપેક્ષા છે મારી,જીવનમાં સાથે સાથે તુ ચાલે.
+++++++++++++++++++++++++++++++++++++++++
October 4th 2015
. .પ્રેમની ગંગા
તાઃ૪/૧૦/૨૦૧૫ પ્રદીપ બ્રહ્મભટ્ટ
નિર્મળપ્રેમની ગંગા વહે,જ્યાં માનવતાને સચવાય
જીવને મળેલ ભક્તિ જ્યોતે,ઉજ્વળ રાહ મળી જાય ……….જીવને મળે માનવદેહ છુટતા,મુક્તિમાર્ગ મળી જાય. આજે મળીશુ કાલે મળીશુ,ના અપેક્ષાય કોઇ રખાય
મળેલ પ્રેમ અંતરનો જીવને,સુખ શાંન્તિ આપી જાય
લાગણી પ્રેમને દુર રાખતાજ,હૈયે હેત ગંગા વહી જાય
મળેલ પ્રેમને પારખી લેતા જ,સદાય સ્નેહ મળી જાય
………એ જ મળેલ પ્રેમથી,જીવનમાં પ્રેમ ગંગા વહી જાય.
મારૂ બને જીવનની કેડી,જ્યાં અભિમાનને ના અંબાય
અવનીના આગમનને પારખતા,પ્રભુ કૃપા મળી જાય
જીવનેમળે જ્યોત જલાસાંઇની,જે સદમાર્ગે લઈ જાય મુક્તિમાર્ગની કેડી મળે જીવને,જ્યાંઘરમાં ભક્તિથાય ……..આવી આંગણે શાંન્તિ રહે,જ્યાં સુર્યદેવને અર્ચના થાય. +++++++++++++++++++++++++++++++++++++++