January 17th 2022

કલમપ્રેમીઓનો પ્રેમ

 સરસ્વતી માતા ની વંદના પ્રાર્થના (सरस्वती माता की प्रार्थना, Prayer of  Godess Saraswati) - YouTube
.            કલમપ્રેમીઓનો પ્રેમ

તાઃ૧૭/૧/૨૦૨૨                પ્રદીપ બ્રહ્મભટ્ટ   

નિખાલસપ્રેમ મળે હ્યુસ્ટનમાં કલમપ્રેમીઓનો,જ્યાં માતાનીકૃપા થાય
પવિત્રકલમની કેડી મળી મને જીવનમાં,જે અનેકરચનાઓ થઈ જાય
....કલમની પવિત્રમાતા સરસ્વતીની પ્રેરણા મળે,જ્યાં શ્રધ્ધાથી વંદન કરાય.
પરમાત્માની કૃપાએ જીવને માનવદેહ મળે,એ સમયનીસાથે લઈજાય
સમયને સમજીને ચાલતા દેહને,ભગવાનનીકૃપાએ પવિત્રરાહમળીજાય
નામાગણી નાઅપેક્ષા રાખતા જીવનમાં,કલમની પવિત્રકેડી મળીજાય
માતાની પવિત્રકૃપાએ કલમની રચનાના,વાંચકોની પ્રેરણા મળતીજાય
....કલમની પવિત્રમાતા સરસ્વતીની પ્રેરણા મળે,જ્યાં શ્રધ્ધાથી વંદન કરાય.
માતાની પવિત્રકૃપા મળતા જીવનમાં,નાકોઈ લેખકને ઉંમર અડીજાય
થયેલરચના એપ્રેરણા માતાની,અવનીપર મળેલમાનવદેહને આનંદથાય
પવિત્રરચના એ સમયનીકૃપા જીવનમાં,જે સમયનીસાથે રચનાઓથાય
શ્રધ્ધારાખીને સરસ્વતીમાતાને વંદન કરતા,અનેક રચનાઓ થતી જાય
....કલમની પવિત્રમાતા સરસ્વતીની પ્રેરણા મળે,જ્યાં શ્રધ્ધાથી વંદન કરાય.
#############################################################
January 12th 2022

સારેગમનો સંગાથ

.આજે વસંત પંચમી, માં સરસ્વતીની આરાધના માટેનો ઉત્તમ દિવસ | vasant panchami is  the festival of saraswati pooja | Gujarati News - News in Gujarati -  Gujarati Newspaper - ગુજરાતી સમાચાર - Gujarat ...
            .સારેગમનો સંગાથ

તાઃ૧૨/૧/૨૦૨૨                 પ્રદીપ બ્રહ્મભટ્ટ  
અદભુત કૃપા સરસ્વતી માતાની જગતમાં,જે માનવદેહને ખુશ કરી જાય
કલમની પકડૅલરાહને સારેગમથી સ્વરઆપતા,જીવનમાં ચાહકો મળીજાય
.....પરમાત્માની પવિત્રકૃપા મળે જીવનમાં,એ માનવદેહને સમયે સમજાઈ જાય.
અનંતપ્રેમ મળે અવનીપર મળેલદેહને,જે અનંતરાહે ધરતીપર પ્રસરી જાય
શ્રધ્ધારાખીને ભગવાનની પુંજાકરતા,જીવનમાં ભગવાનની પવિત્ર કૃપાથાય
લખેલ રચનાને સ્વર આપતા કૃપાએ,સારેગમથી જગતમાં રજુકરી જવાય
એ માતાની પવિત્રકૃપા શ્રધ્ધાળુ દેહપર,એ સમય સાથેજ સંભળાઇ જાય
.....પરમાત્માની પવિત્રકૃપા મળે જીવનમાં,એ માનવદેહને સમયે સમજાઈ જાય.
પવિત્ર કલમની કેડીને પકડતા કૃપામળે,જે દેહના મગજને પ્રેરંણાકરીજાય
અજબકૃપા સરસ્વતી માતાની,જે શ્રધ્ધાળુ દેહને અનેકરાહે મદદ કરીજાય
કલમપકડીને રચનાકરતા કલમપ્રેમી થાય,જે મળેલદેહને સમયઆપી જાય
કલાનીરાહે ચાલતા માનવદેહને કલાકાર કહેવાય,જે દર્શકને ખુશકરી જાય
.....પરમાત્માની પવિત્રકૃપા મળે જીવનમાં,એ માનવદેહને સમયે સમજાઈ જાય.
################################################################

	
January 8th 2022

दीलकी ज्योत

સંધ્યા સમયે ઘરના આ સ્થાન પર અવશ્ય કરજો દીવો, જીવનનો અંધકાર થઈ જશે દૂર -  Sandesh
.           .दीलकी ज्योत

ताः८/१/२०२२             प्रदीप ब्रह्मभट्ट  

पवित्रक्रुपा मीली परमात्माकी मानवदेहको,जो जीवनमे सुखमील जाता हे
पावनराहसे जीवनजीनेसे देहको शांंतिमीलतीहे,ना कोइ अपेक्षा अडती हे
.....ये भगवानकी क्रुपासे जीवनमे मीलती हे,जिससे दीलकी ज्योत प्रगटती हे.
मानवदेहही प्रभुकीक्रुपाहे जीवपर,जो जगतपर अनेकदेहको समझदेते हे
जीवनमे देहको पवित्रराह मीले,जहां श्रध्धासेघरमे भगवानकी पुंजाकरतेहे
मोहमाया तो मीलती हे मानवदेहको,जो जीवको समयकेसाथ लेजाती हे
जीवको मीले हुए गतजन्मके देहके कर्मसे,अवनीपर जन्ममरण मीलताहे
.....ये भगवानकी क्रुपासे जीवनमे मीलती हे,जिससे दीलकी ज्योत प्रगटती हे.
मानवदेहके जीवनमे पवित्रराह मीलतीहे,जो देहको समयकीसमझ देतीहे
जीवको मानवदेह मळे धरतीपर,जो प्राणीपशुजानवरऔर पक्षीसेबचाती हे 
येही प्रेमकी क्रुपाहे परमात्माकी जीवपर,जो मानवदेहसे जीवको देती हे
अवनीपरके जीवके आगमनसे समझ मीलतीहे,ये प्रभुकीक्रुपासे होती हे
.....ये भगवानकी क्रुपासे जीवनमे मीलती हे,जिससे दीलकी ज्योत प्रगटती हे.
##############################################################



	
January 5th 2022

પરમકુપાળુ લક્ષ્મીમાતા

 
++ઘર કે ઓફિસમાં માતા લક્ષ્મીના આવા ફોટો રાખશો તો થશે નુકસાન અને અટકી જશે તમારી પ્રગતિ – Gujarat Official++
.         .પરમકૃપાળુ લક્ષ્મીમાતા

તાઃ૫/૧/૨૦૨૨                 પ્રદીપ બ્રહ્મભટ્ટ 
         
હિંદુધર્મની પવિત્રરાહ અવનીપર,જેમાં પરમાત્મા અનેકદેહથી જન્મી જાય
શ્રધ્ધારાખીને ભગવાનની ઘરમાં પુંજા કરતા,પ્રભુની પરમકૃપા મળી જાય
.....જે જન્મથી મળેલ માનવદેહપર કૃપા થતા,જીવનમાં પવિત્ર સુખ મળી જાય.
પવિત્રકૃપાએ લક્ષ્મીમાતાનો જીવનમાં પ્રેમ મળે,જ્યાં શ્રધ્ધાથી પુંજા કરાય
પરમકૃપાળુમાતા હિંદુધર્મમાં ઓળખાય,જે વિષ્ણુભગવાનના પત્નીકહેવાય
માતાની પવિત્ર પ્રેરણા મળતા ભક્તથી,ઘરમાં ધુપદીપકરીને પુંજન કરાય
જગતમાં આમાતાને ધનલક્ષ્મીમાતા કહેવાય,એભક્તોપર ધનવર્ષા કરીજાય
.....જે જન્મથી મળેલ માનવદેહપર કૃપા થતા,જીવનમાં પવિત્ર સુખ મળી જાય.
અદભુતલીલા માતાની અવનીપર,જે માનવદેહને પવિત્રરાહે જીવવાપ્રેરીજાય
પવિત્ર પરમકૃપાળુ હિંદુધર્મમાં લક્ષ્મીમાતા છે,જે પ્રેરણાથી સુખઆપી જાય
માતાને વંદન કરવા દીવો પ્રગટાવીને,ભક્તિની પવિત્રરાહેજ જીવન જીવાય
કૃપાળુ લક્ષ્મીમાતા જગતમાં,જેમની કૃપાએ વિષ્ણુભગવાનનોપ્રેમ મળી જાય
.....જે જન્મથી મળેલ માનવદેહપર કૃપા થતા,જીવનમાં પવિત્ર સુખ મળી જાય.
%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%

	
January 2nd 2022

પવિત્ર નિખાલસપ્રેમ

 સાંસ્કૃતિક, સામાજીક સદ્દભાવ, પ્રેમ અને સોહાર્દના પ્રતિક સમુ મહાપર્વ : દિપાવલી - Sanj Samachar
.         .પવિત્ર નિખાલસપ્રેમ

તાઃ૨/૧/૨૦૨૨                પ્રદીપ બ્રહ્મભટ્ટ                         

પ્રેમ પકડીને ચાલતા માનવદેહને,જીવનમાં પ્રભુની પવિત્રકૃપા મળી જાય 
પવિત્ર નિખાલસ પ્રેમાળ સંબંધીઓનો,સંગાથ જીવનમાં પ્રેમ આપી જાય
.....એ અદભુતકૃપા સરસ્વતી માતાની,જે કલમપ્રેમીઓને પવિત્રરાહે મળાય.
મળેલ માનવદેહને સમયની સાથે ચાલતા,અદભુત કૃપાએ જીવન જીવાય
જીવનમાં પવિત્રપ્રેમ મળેજ કલમપ્રેમીઓનો,જે પકડેલ કલમનેય સચવાય
જગતમાં પરમાત્માની પવિત્રકૃપામળે,જે જીવનેમળેલદેહને સમયે મેળવાય
પકડેલ કલમથી પાવનરાહે ચાલતા,પવિત્ર રચનાથી માતાનીકૃપા થઈજાય
.....એ અદભુતકૃપા સરસ્વતી માતાની,જે કલમપ્રેમીઓને પવિત્રરાહે મળાય.
પવિત્ર નિખાલસપ્રેમ મળે જીવનમાં,જ્યાં નાકોઇ અપેક્ષા કે આશા રખાય
પકડેલ કલમનીકેડી એમાતાની કૃપા,સંગે હ્યુસ્ટનમાં કલમપ્રેમીઓ મળીજાય
પરમાત્માની કરેલ ભક્તિથી જીવનમાં,અનેકરાહે કલમથી રચનાય થઈ જાય
નિખાલસ કલમપ્રેમ મળે માનવદેહને,જે જીવનમાં માનવતાને મહેંકાવીજાય 
.....એ અદભુતકૃપા સરસ્વતી માતાની,જે કલમ પ્રેમીઓને પવિત્રરાહે મળાય.
##############################################################
December 31st 2021

સુર્યદેવની કૃપા

  
.            .સુર્યદેવની કૃપા

તાઃ૩૧/૧૨/૨૦૨૧            પ્રદીપ બ્રહ્મભટ્ટ 

જગતમાં પ્ર્ત્યક્ષ સુર્યદેવ છે,જે પભાતે માનવદેહને દર્શન આપી જાય
જીવને મળેલદેહને સમયનો સાથમળે,એ સવારસાંજથી અનુભવ થાય
....અજબકૃપાળુ છે જે મળેલદેહને,દીવસમાં પ્રભાત અને રાત્રી આપી જાય.
પરમકૃપાળુ દેવછે જે સવારના આગમને,સુર્યસ્નાનથી કૃપા કરી જાય
મળેલમાનવદેહને પ્રભાતે સુર્યદેવને વંદન કરતા,દેહને શાંંતિ મળીજાય
પવિત્ર શક્તિશાળી પત્યક્ષદેવને અર્ચનાકરી,ૐહ્રીંસુર્યાય નમઃથીપુંજાય
મળેલદેહના શરીરને નાકોઈ તકલીફ અડે, કે ના અશક્તિ અડીજાય 
....અજબકૃપાળુ છે જે મળેલદેહને,દીવસમાં પ્રભાત અને રાત્રી આપી જાય.
પ્રભાતે અવનીપર આગમનથતા,મળેલદેહપર કૃપાએ સવાર મળીજાય
ધરતીપર અબજોવર્ષોથી દર્શન આપતા,જીવનાદેહપર પાવનકૃપાથાય
જીવને મળેલ માનવદેહપર સમયે,સુર્યદેવની પવિત્રકૃપાનોઅનુભવથાય
મળેલ પરમાત્માનનોદેહજે સુર્યનારાયણ કહેવાય,અને સુર્યદેવથીપુંજાય
....અજબકૃપાળુ છે જે મળેલદેહને,દીવસમાં પ્રભાત અને રાત્રી આપી જાય.
#############################################################
December 25th 2021

વિઘ્નહર્તા શ્રીગજાનંદ

Ganesh Chaturthi 2021: દરેક શુભ કાર્યમાં શા માટે પૂજવામાં આવે છે ભગવાન શ્રી  ગણેશ ? જાણો આ ખાસ કારણ - Nation Gujarat | DailyHunt

.                વિઘ્નહર્તા શ્રીગજાનંદ

તાઃ૨૧/૧૨/૨૦૨૧                    પ્રદીપ બ્રહ્મભટ્ટ
 
પવિત્રહિન્દુધર્મમાં પિતા ભોલેનાથ,સંગે માતા પાર્વતીના લાડલા સંતાન
જગતમાં વિઘ્નહર્તા શ્રીગજાનંદ,સંગે ભાગ્યવિધાતા શ્રીગણેશજી કહેવાય
.....અવનીપર જીવને મળેલદેહને,સમયસાથે ભક્તિ કરી જીવતા અનુભવ થાય.
પરમશક્તિશાળી શ્રીશંકર ભગવાન,જેમને ભોલેનાથ મહાદેવ પણ કહેવાય
રાજા હિમાલયની પવિત્ર પુત્રી પાર્વતી,જે ભોલેનાતની જીવનસંગીની થાય
હિંદુધર્મમાં શક્તિશાળી શંકરભગવાનછે,જે જટાથી પવિત્રગંગા વહાવીજાય
ભારતદેશમાં પવિત્રરાહેજ જીવન જીવતા,પરિવારનુ કુળ પણ આગળ વધી
.....અવનીપર જીવને મળેલદેહને,સમયસાથે ભક્તિ કરી જીવતા અનુભવ થાય.
પવિત્રકૃપા મળી મમ્મીની જે પ્રથમ સંતાન,શ્રી ગણેશ જે પવિત્રપુત્ર કહેવાય
સમયે શ્રી કાર્તિકેય જન્મીજાય જેબીજોપુત્ર થાય,અંતે અશોકસુંદરી જન્મીજાય
શ્રીગણેશ પવિત્રપુત્ર થઈજાય હિંદુધર્મમાં,જે વિઘ્નહર્તા શ્રીગજાનંદ પણકહેવાય
પિતાની પવિત્રશક્તિછે જેહિંદુધર્મમાં,પિતાને બમબમભોલે મહાદેવથીય પુંજાય
.....અવનીપર જીવને મળેલદેહને,સમયસાથે ભક્તિ કરી જીવતા અનુભવ થાય.
*****************************************************************

 

December 6th 2021

શિવશંકર ભોલેનાથ

 **Somwar Ke Upay: ભગવાન શિવ અને માતા પાર્વતી સોમવારે આ કાર્યોથી પ્રસન્ન થાય  છે, ઘરમાં ધનની કમી નથી રહેતી.**
.            શિવશંકર ભોલેનાથ 

તાઃ૬/૧૨/૨૦૨૧              પ્રદીપ બ્રહ્મભટ્ટ    

પરમકૃપાળુ પરમાત્મા શ્રીશંકરભગવાન છે,જે ભોલેનાથ પણ કહેવાય
પરમ શક્તિશાળી એ મહાદેવ કહેવાય,એ પાર્વતીપતિથી ઓળખાય
....એવા વ્હાલા ભગવાન હિંદુધર્મમાં થયા,જેમને ૐ નમઃ શિવાયથી પુંજાય.
પવિત્ર શંકરભગવાન ધરતીપર,જે ભારતમાં પવિત્રગંગાનદી વહાવીજાય
હિમાલયની પવિત્ર પુત્રી પાર્વતી,એ શંકર ભગવાનની પત્નિ થઈ જાય
મળેલ માનવદેહને જીવનમાંપવિત્રકૃપાએ,સંબંધમળે જે સંતાનથી દેખાય
પવિત્રસંતાન શ્રીગણેશ અને શ્રીકાર્તિકેય,દીકરી અશોકસુંદરી જન્મી જાય
....એવા વ્હાલા ભગવાન હિંદુધર્મમાં થયા,જેમને ૐ નમઃ શિવાયથી પુંજાય.
માતાપિતાની કૃપાએ જન્મતા,શ્રી ગણેશ હિંદુધર્મમાં ભાગ્યવિધાતા થાય
અવનીપર જીવનેમળેલ માનવદેહને,પાવનરાહે જીવવા પ્રેરણા કરી જાય
શ્રીગણેશને હિંદુધર્મમાં વિઘ્નહર્તાથીપુંજાય,એરિધ્ધીસિધ્ધીના પતિકહેવાય
પરમાત્માના પવિત્ર પરિવારને માનવદેહથી,ઘરમાં ધુપદીપથી પુંજા કરાય
....એવા વ્હાલા ભગવાન હિંદુધર્મમાં થયા,જેમને ૐ નમઃ શિવાયથી પુંજાય.
###############################################################
December 5th 2021

દુર્ગામાતાનો પ્રેમ

Mahalaya: આજથી માતા દુર્ગાનું ધરતી પર આગમન થઈ રહ્યું છે, જાણો કથા અને મહત્વ  
.          .દુર્ગામાતાનો પ્રેમ

તાઃ૫/૧૨/૨૦૨૧             પ્રદીપ બ્રહ્મભટ્ટ  

શ્રધ્ધારાખીને જીવનમાં દુર્ગામાતાને,વંદન કરીને સ્મરણ કરાય
પવિત્રકૃપા મળે માતાની દેહને,જે ભક્તિની રાહ આપી જાય
....માતાને ૐ હ્રીમ દુર્ગે દુર્ગે રક્ષ્મી સ્વાહાથી જીવનમાં વંદન કરાય.
પ્રભુની પવિત્રકૃપા ભારતદેશપર,જ્યાં અનેકદેહથી જન્મી જાય
પવિત્રદેશમાં જીવને માનવદેહ મળતા,પરમાત્માની કૃપા થાય
જગતમાં હિંદુધર્મની જ્યોત પ્રગટે,જે દેવદેવીઓથી ઓળખાય
મળેલ માનવદેહને હિંદુધર્મનીરાહ મળે,એ પવિત્રકૃપા કહેવાય
....માતાને ૐ હ્રીમ દુર્ગે દુર્ગે રક્ષ્મી સ્વાહાથી જીવનમાં વંદન કરાય.
દુર્ગામાતા એકૃપાળુમાતા છે,જે માનવદેહને પવિત્રરાહે લઈજાય
શ્રધ્ધાથી ઘરમાં વંદન કરતા,પાવનરાહે દેહને જીવન આપીજાય
પવિત્રકૃપાળુ મને વ્હાલા છે માતા,જે શ્રધ્ધાથી સુખ આપીજાય
શ્રધ્ધાભાવથી માતાનુ નામ લખતા,પાવનરાહે પ્રેરણા કરી જાય
...માતાને ૐ હ્રીમ દુર્ગે દુર્ગે રક્ષ્મી સ્વાહાથી જીવનમાં વંદન કરાય.
#######################################################

December 1st 2021

મળી માતાની કૃપા

 શ્રી લક્ષ્મીજી કી આરતી | Laxmi Aarti in Gujarati PDF/MP3
.           મળી માતાની કૃપા   

તાઃ૧/૧૨/૨૦૨૧               પ્રદીપ બ્રહ્મભટ્ટ    

જીવનમાં પવિત્રરાહમળે માનવદેહને.જ્યાં શ્રધ્ધાથી વિષ્ણુભગવાનને પુંજાય
વ્હાલા લક્ષ્મીમાતાની કૃપા મળી જાય,જે જીવનમાં પવિત્રસુખ આપી જાય
....નામોહમાયા કે કોઇઅપેક્ષા અડી જાય,જે મળેલદેહનુ જીવન પવિત્ર કરી જાય.
અદભુતકૃપાળુ પરમાત્માનો એદેહ છે,જે ભારતદેશમાં જન્મલઈ બચાવીજાય
લક્ષ્મીમાતાનો પ્રેમ મળે મળેલદેહને જીવનમાં,ના કોઇજ તકલીફ અડી જાય
પ્રભુએ પવિત્રદેહથી જન્મ લીધો ભારતમાં,એ વિષ્ણુ ભગવાનથી ઓળખાય
હિંદુધર્મમાં એ માતા લક્ષ્મીના પતિદેવ છે,એ પ્રદીપને પવિત્રપ્રેમ આપીજાય
....નામોહમાયા કે કોઇઅપેક્ષા અડી જાય,જે મળેલદેહનુ જીવન પવિત્ર કરી જાય.
મળેલ જીવનમાં પ્રભાતે ૐ મહાલલક્ષ્મી નમો નમઃથી,માતાની પુંજાય કરાય
કૃપાથી પ્રેમમળે માનવદેહને જીવનમાં,એ નાકોઇ આશા કેઅપેક્ષા અડી જાય
મોહમાયાને દુર રાખીને શ્રધ્ધાથી,ઘરમાં ધુપદીપ કરીને દેવદેવીની પુંજા કરાય
પ્રભુએ લીધેલદેહની શ્રધ્ધા રાખતા,મળેલદેહના જીવનમાં ભક્તિરાહ મળીજાય 
....નામોહમાયા કે કોઇઅપેક્ષા અડી જાય,જે મળેલદેહનુ જીવન પવિત્ર કરી જાય.
##################################################################

	
« Previous PageNext Page »