June 20th 2023
. સમયની પવિત્રરાહ
તાઃ૧૯/૬/૨૦૨૩ પ્રદીપ બ્રહ્મભટ્ટ
ભગવાનની પવિત્રકૃપાએ જીવને જન્મથી,માનવદેહમળે જે સમયસાથે લઈ જાય
અદભુતલીલા પરમાત્માની અવનીપર કહેવાય,જે જીવને જન્મમરણથીઅનુભવાય
.....જગતમાં પરમાત્માની પવિત્રકૃપા સમયે મળે,જે મળેલદેહના કર્મથી સમયે દેખાય.
પવિત્ર ભારતદેશ કહેવાય જ્યાં પવિત્રદેહથી,ભગવાન અનેકદેહથી જન્મલઈ જાય
હિંદુધર્મની પવિત્રજ્યોત પ્રગટાવી ભારતદેશથી,જે શ્રધ્ધાથી પ્રભુનીપુંજાએપ્રેરીજાય
જીવને અવનીપર જન્મમરણનો સંબંધ,જે ગતજન્મનાદેહના કર્મથી જન્મમળીજાય
એ પવિત્ર પરમાત્માનીકૃપા કહેવાય,એ જીવના મળેલદેહને ભક્તિરાહે દોરી જાય
.....જગતમાં પરમાત્માની પવિત્રકૃપા સમયે મળે,જે મળેલદેહના કર્મથી સમયે દેખાય.
પરમાત્માનીકૃપાએ જીવનેજન્મથી માનવદેહમળે,એ જીવનમાં પ્રભુનીસેવાકરીજાય
શ્રધ્ધાથી ઘરમાં સવારે ધુપદીપકરી ભગવાનની,પુંજા કરી સમયે આરતી ઉતારાય
ભગવાનની પવિત્રકૃપા મળે ભારતદેશથી,જ્યાં અનેક પવિત્રદેહથી જન્મલઈ જાય
માનવદેહને પરમાત્માની કૃપામળે જીવનમાં,નાકોઇ આશાઅપેક્ષા દેહને અડીજાય
.....જગતમાં પરમાત્માની પવિત્રકૃપા સમયે મળે,જે મળેલદેહના કર્મથી સમયે દેખાય.
$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$
June 16th 2023
. સંગાથમળે સમયનો
તાઃ૧૬/૬/૨૦૨૩ પ્રદીપ બ્રહ્મભટ્ટ
ભગવાનની પવિત્રકૃપા મળે માનવદેહને,જ્યાં શ્રધ્ધાથી પરમાત્માની પુંજા કરાય
જીવને જન્મથી માનવદેહમળે અવનીપર,એ ગતજન્મનાદેહના કર્મથી મળીજાય
.....પવિત્રકૃપા મળે ભગવાનની માનવદેહને,જ્યાં હિંદુધર્મમાં ભગવાનને વંદન કરાય.
કુદરતની પવિત્રકૃપા મળે પવિત્રદેવ અનેદેવીઓથી,જે ભારતદેશથીજ મળીજાય
ભગવાને હિંદુધર્મમાં પવિત્રદેહથી ભારતદેશમાં,જન્મલઈ એદેશને પવિત્રકરીજાય
જીવને જગતમાં સમયે જન્મ મળે,જે માનવદેહ અને નિરાધારદેહથી મળી જાય
નિરાધારદેહને નાકર્મનો સંગાથ,માનવદેહએ પ્રભુક્રુપા જે ગતજન્મનાકર્મથી મળૅ
.....પવિત્રકૃપા મળે ભગવાનની માનવદેહને,જ્યાં હિંદુધર્મમાં ભગવાનને વંદન કરાય.
માનવદેહપર પરમાત્માની પાવનકૄપા મળે,જે ઘરમાં ધુપદીપથી પુંજા કરાવીજાય
પવિત્રધર્મ એ હિંદુધર્મ કહેવાય,જેમાં ભગવાન પવિત્રદેહથી ભારતમાં જન્મીજાય
ભગવાનના આશિર્વાદસમયે ભક્તનેમળે,એ જીવના દેહને જન્મમરણથીમળીજાય
અવનીપરનાઆગમનથી પ્રભુ જીવને બચાવીજાય,જીવનમાં નામોહમાયાઅડીજાય
.....પવિત્રકૃપા મળે ભગવાનની માનવદેહને,જ્યાં હિંદુધર્મમાં ભગવાનને વંદન કરાય.
===================================================================
May 16th 2023
.
પવિત્રરાહ પ્રેમની
તાઃ૧૬/૫/૨૦૨૩ પ્રદીપ બ્રહ્મભટ્ટ
પરમાત્માની પવિત્રકૃપા મળે માનવદેહને,જે દેહને સમયે પવિત્રરાહે લઈ જાય
જીવના જન્મથી મળેલ માનવદેહને કર્મનો સંગાથમળે,નાકોઇ અપેક્ષાઅડીજાય
....એ પાવનકૃપા પરમાત્માની મળી જાય,જે જીવને જન્મમરણથી દુર રાખી જાય.
અવનીપર પ્રભુનીકૃપાએ જીવને જન્મથી માનવદેહ મળે,જે દેહનેકર્મ કરાવીજાય
જગતમાં જીવને અનેકદેહથી જન્મમળે,માનવદેહ એનિરાધારદેહથી બચાવીજાય
અવનીપર નિરાધારદેહને નાકર્મનોસંબંધ,જે પ્રાણીપશુજાનવર અને પક્ષીથીમળે
જીવને મળેલમાનવદેહને જીવનમાં કર્મનોસંબંધ,જે જન્મમરણથી અનુભવ થાય
....એ પાવનકૃપા પરમાત્માની મળી જાય,જે જીવને જન્મમરણથી દુર રાખી જાય.
અદભુતલીલા અવનીપર અવનીપર કહેવાય,એ જીવનાદેહને સમયસાથે લઈજાય
માનવદેહને જીવનમાં કર્મનોસંબંધ,જે જીવનમાં પભુકૃપાએ સમયસાથે લઈ જાય
મળેલદેહને શ્રધ્ધાથીઘરમાં ભગવાનની,ધુપદીપ પ્રગટાવીસાથે પ્રભુનીઆરતીકરાય
ભગવાનની પવિત્રકૃપા જીવના મળેલ માનવદેહને,સમયે જીવને મુક્તિ જાય
....એ પાવનકૃપા પરમાત્માની મળી જાય,જે જીવને જન્મમરણથી દુર રાખી જાય.
##################################################################
May 15th 2023
***
***
. પવિત્ર નિખાલસપ્રેમ
તાઃ૧૫/૫/૨૦૨૩ પ્રદીપ બ્રહ્મભટ્ટ
પવિત્રકૃપા મળે માતાસરસ્વતીની જીવનમાં,જે પવિત્રરાહે કલમથી રચના થઈ જાય
અદભુતકૃપા મળે માતાની કલમપ્રેમીઓને,એ સમયની સાથે કલમને પકડીને ચલાય
.....પવિત્રકૃપા મળે સમયે હ્યુસ્ટનમાં કલમપ્રેમીઓને,જે કલમથી પવિત્રરાહે પ્રેરણા કરી જાય.
જગતમાં મળેલમાનવદેહને જીવનમાં અનેકકર્મની કેડીમળે,જે દેહનેસમયસાથેલઈજાય
પરમાત્માની પાવનકૃપાએ જીવને માનવદેહમળે,એ નિરાદારદેહથી જીવનેબચાવીજાય
હિંદુધર્મમાં પરમાત્માએ અનેકદેહથી ભારતદેશમાં જન્મ લીધો,જે દેવદેવીઓથીપુંજાય
શ્રધ્ધાથી કલમની માતા સરસ્વતીની પુંજાકરતા,માતાની પવિત્રકૃપાએ કલમનેપકડાય
.....પવિત્રકૃપા મળે સમયે હ્યુસ્ટનમાં કલમપ્રેમીઓને,જે કલમથી પવિત્રરાહે પ્રેરણા કરી જાય.
જીવને ભગવાનનીકૃપા નિખાલસદેહથી,પ્રાણીપશુજાનવરઅનેપક્ષીનાદેહથી બચાવીજાય
મળેલમાનવદેહને જીવનમાં સમયનો સાથ મળે,જે બાળપણ જુવાની ઘૈડપણથી મળે
સમયની સાથે ચાલવા કલમનીમાતા સરસ્વતીની પ્રેરણામળે,જ્યાં શ્રધ્ધાથીવંદનકરાય
માતાનીકૃપાએ કલમથી થયેલરચના જગતમાં,કલમપ્રેમીઓને પવિત્રપ્રેરણા આપીજાય
.....પવિત્રકૃપા મળે સમયે હ્યુસ્ટનમાં કલમપ્રેમીઓને,જે કલમથી પવિત્રરાહે પ્રેરણા કરી જાય.
##########################################################################
May 11th 2023
***
***
. પાવનકૃપા ભગવાનની
તાઃ૧૧/૫/૨૦૨૩ પ્રદીપ બ્રહ્મભટ્ટ
અદભુતકૃપા પરમાત્માની અવનીપર મળ્રેલદેહપર,એ પવિત્રરાહે પ્રેરણા કરી જાય
પવિત્રકૃપા પ્રભુની કહેવાય જે જીવના મળેલદેહને,જીવનમાં પવિત્રકર્મથી જીવાય
....મળેલ માનવદેહથી પ્રભુકૃપાએ સમયસાથે ચલાય,જે જીવનમાં પાવનકર્મથી જીવાય.
જગતમાં જીવને જન્મમરણનોસંબંધ અવનીપર,જે જીવના ગતજન્મના કર્મથીમળે
પરમાત્માની પવિત્રકૃપા મળે હિંદુધર્મથી,જેમાં પ્રભુ અનેકપવિત્રદેહથી જ્ન્મીજાય
ભગવાનની પવિત્રકૃપા ભારતદેશથી કહેવાય,જે પવિત્રધર્મથીજ જીવને પ્રેરી જાય
અનેકપવિત્રદેહથી ભગવાન જન્મ લઈ જાય,જેમની પવિત્ર્રરાહે ઘરમાં પુંજા કરાય
....મળેલ માનવદેહથી પ્રભુકૃપાએ સમયસાથે ચલાય,જે જીવનમાં પાવનકર્મથી જીવાય.
પાવનકૃપામળે અવનીપર મળેલદેહને,જ્યાં મળેલદેહથી ઘરમાં ધુપદીપકરી પુંજાય
જીવને સમયે જન્મથી માનવદેહ મળે,જે નિરાધાર દેહથીજ જીવને બચાવી જાય
માનવદેહને જીવનમાં સમયે કર્મનોસંગાથ મળીજાય,જે દેહને પવિત્રરાહે લઈજાય
અવનીપર જીવને પ્રાણીપશુજાનવર અનેપક્ષીથી દેહમળે,જે નિરાધારદેહ કહેવાય
....મળેલ માનવદેહથી પ્રભુકૃપાએ સમયસાથે ચલાય,જે જીવનમાં પાવનકર્મથી જીવાય.
####################################################################
May 5th 2023
. સમયસમજીને ચાલતા
તાઃ૫/૫/૨૦૨૩ પ્રદીપ બ્રહ્મભટ્ટ
જીવના મળેલદેહને જીવનમાં અનેકરાહે જીવન જીવાય,સમયે પ્રભુકૃપા મેળવાય
નાજીવની કોઇ તાકાત અવનીપર,ભગવાનનીકૃપાએ મળેલદેહને સમયે સમજાય
....કુદરતની પાવનકૃપા એ જીવને જન્મમરણથી,અવનીપર આગમનવિદાય આપી જાય.
જગતમાં પરમાત્માનોપ્રેમ મળે જીવનાદેહને,જે સમયેપવિત્રરાહે જીવનજીવાડીજાય
અવનીપરના આગમનથી જીવને કર્મનોસંબંધ મળે,જે કૃપાએ સમયસાથે લઈજાય
પવિત્રકૃપા મળે પવિત્ર ભારતદેશથી,જ્યાં ભગવાન અનેક પવિત્રદેહથી જન્મીજાય
જગતમાં પ્રભુનીકૃપાએ જીવનાદેહને પવિત્રહિંદુધર્મથી,જીવનજીવાડી સુખઆપીજાય
....કુદરતની પાવનકૃપા એ જીવને જન્મમરણથી,અવનીપર આગમનવિદાય આપી જાય.
પવિત્ર પ્રભુનીકૃપામળે જીવને,જે સમયેમાનવદેહમળે એ નિરાધારદેહથીબચાવીજાય
અવનીપર નિરાધારને નાકોઇ કર્મનોસંબંધ,એ પશુપક્ષીજાનવર અને પ્રાણીથી મળે
પવિત્ર હિંદુધર્મથી મળેલદેહથી જીવન જીવતા,ઘરમાં ધુપદીપ પ્રગટાવી પુંજન કરાય
ભગવાને ભારતદેશને પવિત્રદેશ કર્યો,જ્યાં પ્રભુ પવિત્રદેહથી ભારતમાં જન્મલઈજાય
....કુદરતની પાવનકૃપા એ જીવને જન્મમરણથી,અવનીપર આગમનવિદાય આપી જાય.
#####################################################################
March 28th 2023
. સંગાથ સમયનો મળે
તાઃ૨૮/૩/૨૦૨૩ પ્રદીપ બ્રહ્મભટ્ટ
માનવદેહને જીવનમાં સમયનો સંગાથમળે,જે પરમાત્માની પાવનકૃપાએ મળતો જાય
નાકોઈ આશા કે અપેક્ષા દેહને સ્પર્શી જાય,એજ અદભુતલીલા ભગવાનની કહેવાય
....જીવનમાં સમયની સાથે ચાલવા પ્રભુનીકૃપા,માનવદેહનેજ પવિત્રરાહે પ્રેરણા કરી જાય.
જીવને અવનીપર અનેકદેહનોસંબંધ જન્મથી,માનવદેહ એજ પ્રભુની પાવનકૃપાકહેવાય
મળેલમાનવદેહને ભગવાનની પવિત્રકૃપા મળે,જે મળેલદેહને સમયની સાથે લઈ જાય
અવનીપર મળેલદેહના જીવનુ ગતજન્મના દેહનાકર્મથીજ,જન્મથી આગમન થઈ જાય
જગતમાં સમયને નાકદી કોઇથી પકડાય,ભગવાનની કૃપાએ સમયનો સંગાથમળીજાય
....જીવનમાં સમયની સાથે ચાલવા પ્રભુનીકૃપા,માનવદેહને પવિત્રરાહેજ પ્રેરણા કરી જાય.
અવનીપર જીવને જન્મમરણનો સંગાથ મળે,જે જીવનુ સમયે દેહથી આગમન થઈજાય
અદભુતલીલા જગતમાં પ્રભુની કહેવાય,સમયે નિરાધારદેહ મળે નાકર્મનીકેડી અડી જાય
જીવને પ્રાણીપશુજાનવર અને પક્ષીથી દેહમળે,જે નિરધારદેહ કહેવાય નાસમયનેપકડાય
માનવદેહ એજ પ્રભુનીકૃપા કહેવાય જે મળેલદેહને,જીવનમાં પવિત્રકર્મથી જીવન જીવાય
....જીવનમાં સમયની સાથે ચાલવા પ્રભુનીકૃપા,માનવદેહને પવિત્રરાહેજ પ્રેરણા કરી જાય.
@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@
March 24th 2023
. નવરાત્રી ઉજવાય
તાઃ૨૪/૩/૨૦૨૩ પ્રદીપ બ્રહ્મભટ્ટ
પવિત્રજ્યોત પ્રગટી હિંદુધર્મની જગતમાં,માનવદેહથી પવિત્ર તહેવારને ઉજવાય
નવરાત્રીના નવદીવસ માતા દુર્ગાની કૃપાએ,દાંડીયારાસ પકડીને ગરબા ગવાય
....પવિત્રકૃપા મળે માતાની ભક્તોને,જે દુનીયામા હિંદુ તહેવારને સમયનીસાથે ઉજવાય.
ભારતદેશને પવિત્રદેશ કર્યો ભગવાને સમયે,જે હિંદુભક્તોને પવિત્રરાહે પ્રેરીજાય
અનેક પવિત્ર તહેવારો ભારતીઓથી જગતમાં ઉજવાય,જે પ્રભુનીકૃપાજ કહેવાય
હિંદુધર્મમાં દુર્ગામાતાએ નવ સ્વરૂપના દર્શનદીધા,નવરાત્રીના નવદીવસમાંપુંજાય
ભગવાને અનેક પવિત્રદેહથી જન્મલીધા ભારતદેશમાં,જે દેવદેવીઓની પુંજાકરાય
....પવિત્રકૃપા મળે માતાની ભક્તોને,જે દુનીયામા હિંદુ તહેવારને સમયનીસાથે ઉજવાય.
પવિત્રકૃપામળે પરમાત્માની માનવદેહને,જે ભારતીઓ જગતમાં પ્રસંગ ઉજવીજાય
દુનીયામાં પવિત્ર હિંદુધર્મ છે જેમાં ભગવાન,અનેકદેહથી ભારતમાં જન્મલઈ જાય
જીવનેઅવનીપર જન્મમરણથીઆગમનવિદાયમળે,પ્રભુકૃપાએ જીવનેમુક્તિમળીજાય
ગતજન્મના દેહનાકર્મથીજ સમયે જીવનેદેહ મળે,નાકોઇ જીવથી કદી દુર રહેવાય
....પવિત્રકૃપા મળે માતાની ભક્તોને,જે દુનીયામા હિંદુ તહેવારને સમયનીસાથે ઉજવાય.
#######################################################################
February 21st 2023
***
***
. વિઘ્નહર્તા ભાગ્યવિધાતા
તાઃ૨૧/૨/૨૦૨૩ પ્રદીપ બ્રહ્મભટ્ટ
જગતમાં હિંદુધર્મમાં પવિત્ર સંતાન,પિતાશંકર અને માતાપાર્વતીના કહેવાય
પવિત્ર વ્હાલાસંતાન શ્રીગણેશ થયા,જે વિઘ્નહર્તા અને ભાગ્યવિધાતા થયા
...હિંદુધર્મમાં પરમાત્માના પવિત્રદેહથી,ભારતદેશમાં સમયેજન્મલઈજાય એકૃપા કહેવાય.
જગતમાં પવિત્રહિંદુધર્મમાં ભગવાન જન્મીજાય,નામોહમાયાનીચાદર અડીજાય
જીવને જન્મમળે પરમાત્માથી અવનીપર,જે જીવનમાં કુળ આગળ લઈ જાય
મળેલદેહપર પ્રભુનીકૃપાએ જીવનમાં,સમયેવિઘ્નહર્તા અનેભાગ્વિધાતાને પુંજાય
પવિત્ર માતાપાર્વતીના સંતાનશ્રીગણેશકહેવાય,જેમની પવિત્રકામમાં પુંજાકરાય
...હિંદુધર્મમાં પરમાત્માના પવિત્રદેહથી,ભારતદેશમાં સમયેજન્મલઈજાય એકૃપા કહેવાય.
મળેલ પરિવારને પવિત્ર પ્રસંગ અને કામમાં,હિંદુધર્મમાં શ્રીગણેશને વંદનકરાય
પવિત્રભગવાન જે શંકરભગવાન અને પવિત્રમાતાપાર્વતીએ હિન્દુધર્મમાંકહેવાય
શ્રીગણેશ એ પ્રથમસતાન બીજા કાર્તિકેય,અને દીકરી અશોકસુંદરી જ્ન્મીજાય
જગતમાં હિંદુધર્મમાં એપવિત્રસંતાન કહેવાય,જે દુઃખહર્તા સુખકર્તાથીઓળખાય
...હિંદુધર્મમાં પરમાત્માના પવિત્રદેહથી,ભારતદેશમાં સમયેજન્મલઈજાય એકૃપા કહેવાય.
પવિત્ર સંતાન માતાપિતાના થયા,એ જીવનમાંક્રૂપા મળતા ધાર્મીકકામ કરીજાય
મળેલમાનવદેહને જીવનમાં શ્રસ્ધ્ધારાખીને,શ્રી ગણેશની કૃપાથી પવિત્રકામકરાય
પવિત્ર શંકરભગવાનની અન માતાપાર્વતીકૃપાએ,પત્ની રીધ્ધીસિધ્ધીથીપરણીજાય
શ્રીગણેશને જીવનમાં કુળઆગળ લઈ જવા,સંતાન શુભ અને લાભ જન્મી જાય
...હિંદુધર્મમાં પરમાત્માના પવિત્રદેહથી,ભારતદેશમાં સમયેજન્મલઈજાય એકૃપા કહેવાય.
##કુળ##################################################################
January 16th 2023
(((
)))
સમયનો સાથ મળે
તાઃ૧૬/૧/૨૦૨૩ પ્રદીપ બ્રહ્મભટ્ટ
પવિત્રકૃપા મળે પરમાત્માની માનવદેહને,જે જીવનમાં સમયની સાથે લઈ જાય
પાવનરાહ મળે જીવનમાં પભુકૃપાએ સુખ મળે,ના દેહને અપેક્ષાય અડી જાય
…...અદભુતકૃપા અવનીપર પરમાત્માની.જે મળેલ માનવદેહને પવિત્ર જીવન જીવાડી જાય.
જગતપર જીવનુ આગમન માનવદેહથી મળે,એ ભગવાનની પાવનક્ર્પા કહેવાય
જીવને અનેકદેહથી જન્મ મળે પ્રભુકૃપાએ,માનવદેહથી જન્મમળે એપ્રભુકૃપાથાય
માનવદેહને જીવનમાં કર્મનો સંગાથ મળે.જે જીવને આગમનવિદાય આપી જાય
નિરાધારદેહ એ જીવને પ્રાણીપશુજાનવર અને પક્ષીથી,સમયે દેહપણ મળી જાય
…...અદભુતકૃપા અવનીપર પરમાત્માની.જે મળેલ માનવદેહને પવિત્ર જીવન જીવાડી જાય.
અનંતક્ર્પા ભગવાનની જગતમાં કહેવાય,જે જન્મ મળેલદેહને ઉંમરસાથે લઈજાય
જન્મમળેલદેહને પ્રથમ બાળપણ મળે,પછી જુવાની અંતે ઘૅડપણ પણ મળીજાય
જગતમાં નાકોઇ દેહથીદુર રહેવાય,ફક્ત જન્મમરણથી આગમનવિદાય આપીજાય
આ અદભુતલીલા ભગવાનની કહેવાય,જે ભારતમા જન્મલઈ માનવદેહને પ્રેરીજાય
…...અદભુતકૃપા અવનીપર પરમાત્માની.જે મળેલ માનવદેહને પવિત્ર જીવન જીવાડી જાય.
########################################################################