December 30th 2022
પવિત્રકૃપા મમ્મીની
તાઃ૩૦/૧૨/૨૦૨૨.(હિરાબાને શ્રધ્ધાજલી) પ્રદીપ બ્રહ્મભટ્ટ
પવિત્ર શ્રધ્ધાથી મળેલદેહથી મમ્મી હિરાબાની,પવિત્રકૃપાથી સમાજનીસેવા કરી જાય
શ્રી નરેંદ્રભાઈ મોદી માતાનીકૃપાએ,પ્રથમ એ ગુજરાતના મુખ્યપ્રધાનથીજ ઓળખાય
....મળેલ માનવદેહને પ્રભુની પાવનકૃપા મળે,જ્યાં માબાપના આશિવાદ મળી જાય કૃપા.
જીવને અવનીપર જન્મ મળે માનવદેહથી,જે નિરાધાર દેહથીજ જીવને બચાવી જાય
સમયે નરેન્દ્રભાઈ ગુજરાતના મુખ્યપ્રધાન,જે મમ્મી હિરાબાને ગાંધીનગર લાવી જાય
પવિત્ર આશિર્વાદ અંતરથી મળે સંતાનને,એ સમાજની પવિત્રરાહે સેવા કરાવી જાય
ગુજરાતમાં સામાજીક કર્મકરી જીવનજીવતા,પત્નિ જશોદાબેનથી નાઅપેક્ષાએ જીવાય
....મળેલ માનવદેહને પ્રભુની પાવનકૃપા મળે,જ્યાં માબાપના આશિવાદ મળી જાય કૃપા.
જગતમાં ભારતના ગુજરાતીઓને પવિત્રરાહ મળી,જે જીવનમાં માબાપની કૃપામળીજાય
પવિત્રરાહે જીવન જીવતા ભગવાનની કૃપાએ,સમયે નરેંદ્રભાઈ ભારતના વડાપ્રધાનથાય
માતા હિરાબાના પવિત્ર આશિર્વાદ મળ્યા જીવનમાં,જે પવિત્રરાહે જીવનજીવાડી જાય
સમયે માતાના દેહને પરમાત્માની કૃપાએ,અવનીપર દેહનુ મૃત્યુથતા જીવને મુક્તિમળીજાય
....મળલ માનવદેહને પ્રભુની પાવનકૃપા મળે,જ્યાં માબાપના આશિવાદ મળી જાય કૃપા.
######################################################################
December 7th 2022
****
****
. માનવતાની મહેંક
તાઃ૭/૧૨/૨૦૨૨ પ્રદીપ બ્રહ્મભટ્ટ
જગતમાં પવિત્રકૃપા પરમાત્માની મળે,મળેલ જીવનાદેહને પાવનરાહે લઈ જાય
સમયે જીવને અનેકદેહથી બચાવી જાય,એ ભગવાનનીકૃપાએ જીવને સમજાય
....અદભુત લીલા જગતપર પરમાત્માની મળે,જે ભારતદેશમાં જન્મલઈ પ્રેરી જાય.
પવિત્રઘરતી જગતમાં બારતદેહની કહેવાય,જ્યાં અનેકદેહથી પ્રભુ જન્મી જાય
જીવને અવનીપર અનેકદેહથી આગમન મળે,પ્રભુકૃપાએ માનવદેહ મળી જાય
ભગવાનનીકૃપાએ જીવને ગતજન્મનાદેહથી,જીવનમાં ભક્તિરાહે જીવન જીવાય
જીવને મળેલ નિરાધારદેહ જે પ્રાણીપશુજાનવર,અને પક્ષીથી જીવને મળીજાય
....અદભુત લીલા જગતપર પરમાત્માની મળે,જે ભારતદેશમાં જન્મલઈ પ્રેરી જાય.
જીવને જગતપર જન્મમરણનોજ સંબંધ,ના કોઇજ જીવથી સમયનેકદી છોડાય
અવનીપર મળૅલ માનવદેહને પ્રભુની પેરણામળે,જે જીવનમાં ભક્તિકરાવીજાય
પરમાત્માનો પ્રેમમળે જ્યાં શ્રધ્ધાથી,ઘરમાં ધુપદીપકરી પ્રભુની આરતીઉતારાય
અવનીપર મળેલ માનવદેહપર પ્રભુનીકૃપાએ,મળેલદેહની માનવતા મહેંકી જાય
....અદભુત લીલા જગતપર પરમાત્માની મળે,જે ભારતદેશમાં જન્મલઈ પ્રેરી જાય.
###################################################################
November 30th 2022
**
**
. આંગણેઆવી કૃપા મળે
તાઃ૩૦/૧૧/૨૦૨૨ પ્રદીપ બ્રહ્મભટ્ટ
હિંદુધર્મમાં પવિત્રકૃપાળુ લક્ષ્મીમાતા છે,જે મળેલમાનવદેહને જીવનમાં સુખ આપી જાય
આંગણે આવી માતાની કૃપા મળે જીવનમાં,જ્યાં શ્રધ્ધાથી પુંજાકરીને વંદન પણ કરાય
.....એ પવિત્રકૃપાળુ માતા છે,જેમને ૐ મહાલક્ષ્મીયે નમો નમઃથી માતાની માળા જપાય.
જગતમાં પવિત્ર હિંદુધર્મ છે હારતદેશથી,જ્યાં ભગવાન અનેકપવિત્રદેહથી જન્મ લઈજાય
પવિત્ર દેવ અને દેવીઓથી માનવદેહથી જન્મી જાય,જેમની શ્રધ્ધારાખીને ઘરમાં પુંજાય
પવિત્ર લક્ષ્મીમાતાને ધનલક્ષ્મીમાતા પણ કહેવાય,અને શ્રીવિષ્ણુ ભગવાન પતિદેવ થાય
જગતમાં મળેલ માનવદેહને જીવનમાં સમયસાથે ચલાય,ના કોઇદેહથી દુર રહી જીવાય
.....એ પવિત્રકૃપાળુ માતા છે,જેમને ૐ મહાલક્ષ્મીયે નમો નમઃથી માતાની માળા જપાય.
જીવને સંબંધ સમયથી નાકદી દુર રહેવાય,ભગવાનની કૃપાએ જીવને માનવદેહ મેળવાય
અવનીપરના જીવનાઆગમનને ગતજન્મનાદેહથી થયેલકર્મથી જીવને આગમન આપીજાય
જગતમાં પવિત્ર દેવી લક્ષ્મીમાતા કહેવાય,જે માનવદેહને ઘરમાં ધન આપી કૃપાકરી જાય
માનવદેહને માતાનીપવિત્રકૃપાએ જીવનમાં,સુખઅનેશાંંતિ મળીજાય જેજીવનેમુક્તિમળીજાય
.....એ પવિત્રકૃપાળુ માતા છે,જેમને ૐ મહાલક્ષ્મીયે નમો નમઃથી માતાની માળા જપાય.
#########################################################################
November 27th 2022
***
***
. સમયની પવિત્રસાંકળ
તાઃ૨૭/૧૧/૨૦૨૨ પ્રદીપ બ્રહ્મભટ્ટ
અવનીપર મળેલ માનવદેહને સમયસાથે ચલાયં,નાકોઇ અપેક્ષા કે આશા રખાય
જીવને પ્રભુનીપાવનકૃપાએ માનવદેહ મળે,એ ગતજન્મના દેહનાકર્મથી મળીજાય
.....પરમાત્માનો પવિત્રપ્રેમ મળે માનવદેહને,જે જીવને જન્મમરણનો સંબંધ આપી જાય.
ધરતીપર સમયની પવિત્રસાંકળ ઍ દેહનેઅડે,જીવનમાં નાકોઇ દેહથી દુરરહેવાય
જીવને અવનીપર અનેકદેહનો સંબંધ,સમયે નિરાધારદેહમળે નાકર્મનો કોઇસંબંધ
પ્રાણીપશુ જાનવર અનેપક્ષીનો દેહ મળે,જીવનમાં નાકોઇજ કર્મ દેહને અડીજાય
અદભુત લીલા ભગવાનની ધરતીપર,જે જીવને કદીજન્મમરણથી દુર રાખી જાય
.....પરમાત્માનો પવિત્રપ્રેમ મળે માનવદેહને,જે જીવને જન્મમરણનો સંબંધ આપી જાય.
મળેલમાનવદેહના જીવનમાં પવિત્ર પ્રેરણા મળે,એ જીવનમાં સત્કર્મ કરાવી જાય
ભગવાને પવિત્રપ્રેરણા કરી માનવદેહથી,જે ભારતદેશમાં સમયે જન્મલઈ પેરીજાય
જગતમાં પવિત્ર ભારતદેશ થયો જ્યાં શ્રધ્ધાથીજ,ઘરમાં ધુપદીપથીજ પુંજન કરાય
અનેક પવિત્રદેહથી પ્રભુએ જન્મ લીધો,જેમની જીવનમાં પુંજા કરી જીવન જીવાય
.....પરમાત્માનો પવિત્રપ્રેમ મળે માનવદેહને,જે જીવને જન્મમરણનો સંબંધ આપી જાય.
######################################################################
November 10th 2022
***
***
. કૃપા મળી માતાની
તાઃ૧૦/૧૧/૨૦૨૨ પ્રદીપ બ્રહ્મભટ્ટ
જગતમાં સમયનીસાંકળ સમજીને પકડી જીવતા,પરમઈમાત્માની પવિત્રકૃપા જાય
જીવને મળેલ માનવદેહને જગતપર કર્મનોસંબંધ,જે સમયની સાથે લઈ જાય
.....પવિત્ર કલમનીમાતા સરસ્વતીની,પવિત્રકૃપા મળે જે પવિતકલમથી લેખ લખાય.
પરમાત્માની પવિત્રકૃપામળે ભારતદેશથી,જ્યાં ભગવાન અનેકદેહથી જન્મીજાય
જગતમાં પવિત્ર હિંદુધર્મની પવિત્રરાહ મળી,જે હિંદુધર્મના મંદીર બનાવી જાય
જન્મમ્રરણનો સંબંધ જીવને અવનીપર,જે જીવને મળેલદેહને કર્મ કરાવી જાય
મળેલ માનવદેહ એ પરમાત્માની કૃપા કહેવાય,જે શ્રધ્ધાથી ભક્તિ આપીજાય
.....પવિત્ર કલમનીમાતા સરસ્વતીની,પથીવિત્રકૃપા મળે જે પવિતકલમથી લેખ લખાય.
માતા સરસ્વતીની માનવદેહને પ્રેરણાજે પકડેલ કલમથી મગજ સચવા[ જાય
કલમની પવિત્રરાહમળે જે માતાની પવિત્રકૃપા થાય,જે કલમપ્રેમયો મળીજાય
માતાની પાવનકૃપામળે નિખાલસમાનવદેહને,જે સમયસાહે મગજ સાચવીજાય
કલમપ્રેમીઓને મળેલ પ્રેરણા,જે કલમથી થયેલ અનેકરચનાથી કલાને સચવાય
.....પવિત્ર કલમનીમાતા સરસ્વતીની,પથીવિત્રકૃપા મળે જે પવિતકલમથી લેખ લખાય.
####################################################################
November 8th 2022
. જીવનમાં અંધકાર
તાઃ૮/૧૧/૨૦૨૨ પ્રદીપ બ્રહ્મભટ્ટ
અંધકાર ભરેલા જીવનમાં સંગાથ કોઇનો,માનવતાની પવિત્રકેડીએ ના મેળવાય
લાગણી મોહ ને આશા અપેક્ષા એદેહને અડી જાય,જે કળીયુગનીકેડી કહેવાય
.....અવનીપર અદભુત લીલા કુદરતનીજ કહેવાય,ના કોઇ માનવદેહથી દુર રહેવાય.
જીવને મળેલ માનવદેહને કુદરતનો સ્પર્શ થાય,ના કોઇથી જીવનમાંદુર રહેવાય
કુદરતની સમયે પવિત્ર કૃપાજ મળે દેહને,જ્યાં શ્રધ્ધાથી ભગવાનની પુંજા કરાય
જગતમાં નાકોઇ માનવદેહની તાકાત જીવનમાં,એસમયની સાંકળથી અનુભવાય
મળેલ માનવદેહને સમયની સાથે ચાલવા,પરમાત્માની પ્રેરણાએજ જીવાડી જાય
.....અવનીપર અદભુત લીલા કુદરતનીજ કહેવાય,ના કોઇ માનવદેહથી દુર રહેવાય.
ના પકડાય સમયની સાંકળ માનવદેહથી,પરમાત્માની પાવનરહે જીવન જીવાય
જગતમાં પવિત્ર હિંદુધર્મજ કહેવાય,જેમાં ભગવાન અનેક પવિત્ર દેહથીજ પુંજાય
ભારતદેશની ધરતીને પવિત્ર કરવા,પરમાત્મા સમયે અનેકદેહથી જન્મ લઈ જાય
શ્રધ્ધાથી માનવદેહની પવિત્ર ભક્તિથી,ભગવાનની પવિત્ર કૃપાએ જીવન જીવાય
.....અવનીપર અદભુત લીલા કુદરતનીજ કહેવાય,ના કોઇ માનવદેહથી દુર રહેવાય.
$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$.
October 10th 2022
****
****
. .મળે કૃપા ભગવાનની
તાઃ૧૦/૧૦/૨૦૨૨ પ્રદીપ બ્રહ્મભટ્ટ
જીવને અવનીપર માનવદેહને મળે,એ પરમાત્માની પાવનકૃપા કહેવાય
મળેલદેહને કર્મનો સંબંધ જીવનમા,ના કોઇ દેહથી સમયથીદુર રહેવાય
....આ અદભુતલીલા ભગવાનની જગતમાં,નાકોઇ દેહથી કદી સમયને પકડાય.
જીવને જન્મમરણનો સંબંધ મળે,જે ગતજન્મના દેહના કર્મથી મેળવાય
અવનીપરના આગમનને પ્રભુની કૃપાએ,માનવદેહ મળે જે કર્મકરી જાય
જગતમાં સમયનીજ સાંકળ મળે દેહને,જે ઉંમરની સાથે દેહને લઈજાય
મળેલમાનવદેહને ભગવાનની કૃપાએ,આજકાલને સમજી ચાલતા જીવાય
....આ અદભુતલીલા ભગવાનની જગતમાં,નાકોઇ દેહથી કદી સમયને પકડાય.
જીવનાદેહને પરમાત્માની કૃપાએ પવિત્રરાહ મળે,જીવનમાં સુખમળીજાય
શ્રધ્ધારાખીને ઘરમાં ભગવાનની પુંજા કરાય,સાથે ધુપદીપકરી વંદનકરાય
માનવદેહથી પવિત્રરાહે જીવનજીવાય,પ્રભુકૃપાએ જીવને મુક્તિ મળીજાય
જીવનમાં નાઆશા અપેક્ષા અડીંજાય,એ ભગવાનની પવિત્ર કૃપાકહેવાય
....આ અદભુતલીલા ભગવાનની જગતમાં,નાકોઇ દેહથી કદી સમયને પકડાય.
###############################################################
....
October 7th 2022
***
***
. પવિત્રકૃપા પરમાત્માની મળે
તાઃ૭/૧૦/૨૦૨૨ પ્રદીપ બ્રહ્મભટ્ટ
અવનીપર જીવના મળેલદેહને ગતજન્મના,દેહથી થયેલકર્મથી આગમન આપી જાય
હિંદુધર્મની પવિત્રજ્યોત ભારતદેશથીપ્રગટી,જ્યાં ભગવાન અનેક દેહથી જન્મી જાય
....પરમાત્માની પવિત્રકૃપા મળે માનવદેહને,જે શ્રધ્ધાથી ઘરમાં ધુપદીપથી પુંજા કરાવી જાય.
મળેલ માનવદેહને ભગવાનની પવિત્ર કૃપા મળે,જે મળેલદેહને ભક્તિ રાહે લઈ જાય
પરમાત્માનો પવિત્રપ્રેમ મળે એ દેહના કર્મનો સંબંધ,જગતમાં ના કોઇથી દુરરહેવાય
ભારતની ભુમીપર અનેકદેહથી ભગવાન જન્મ લઈજાય,એ પ્ર્ભુનીપવિત્ર કૃપાકહેવાય
જગતમાં મળેલદેહને પ્રભુની કૃપાએજ પાવનરાહ મળે,જે સમયની સાથે ચલાવીજાય
....પરમાત્માની પવિત્રકૃપા મળે માનવદેહને,જે શ્રધ્ધાથી ઘરમાં ધુપદીપથી પુંજા કરાવી જાય.
સમયને નાકોઇ દેહથી પકડાય,પણ ભગવાનની પવિત્રકૃપાએજ સમયનીસાથે ચલાય
મોહમાયાને દુર રાખીને જીવન જીવતા,મળેલદેહને સત્કર્મથી જીવનમા પાવનરાહમળે
શ્રધ્ધા રાખીને જીવનમાં પ્રભુની પુંજા કરતા,માનવદેહને પ્રભુનીકૃપાએ જીવન જીવાય
જીવનમાં નાકોઇ આશાકેઅપેક્ષા અડીજાય,પ્રભુકૃપાએ દેહના જીવને મુક્તિ મળીજાય
....પરમાત્માની પવિત્રકૃપા મળે માનવદેહને,જે શ્રધ્ધાથી ઘરમાં ધુપદીપથી પુંજા કરાવી જાય.
$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$
September 28th 2022
***
***
. નવરાત્રીએ ઉજવાય
તાઃ૨૮/૯/૨૦૨૨ (ત્રીજુનોરતુ ચંંદ્રઘંટામાતાનુ) પ્રદીપ બ્રહ્મભટ્ટ
જગતમાં પવિત્રહિંદુ તહેવારને સમયે ઉજવાય,એ માનવદેહપર પવિત્રકૃપા થાય
માતાદુર્ગાની પવિત્રકૃપાએજ માતાના નવવરૂપનો,તહેવાર નવરાત્રીથી ઉજવાય
.....તાલી પાડીને ગરબે ધુમતાજ ભક્તોપર,માતાનીકૃપાજ દાંડીયારાસથી રમાડી જાય.
ભારતની ભુમીને પવિત્રકરી,જ્યાં ભગવાન દેવદેવીઓના પવિત્રદેહથી જન્મીજાય
હિંદુધર્મમાં પવિત્રતહેવાર દુર્ગામાતાનોઆવે,નવરાત્રીમાં માતાનાનવદેહનીપુંજાથાય
ત્રીજે નોરતે નવદુર્ગામાતાના ત્રીજા સ્વરુપને,ગરબેરમીને ચંંદ્રઘંટામાતાનેવંદનથાય
અજબ શક્તિશાળી માતા છે હિંદુધર્મમાં,જેમને નવરાત્રીમાં ગરબે રમીને પુંજાય
.....તાલી પાડીને ગરબે ધુમતાજ ભક્તોપર,માતાનીકૃપા દાંડીયારાસથીજ રમાડી જાય.
ભારતને પવિત્રદેશ કરવા પરમાત્મા,સમયે ભારતદેશમાં દેવદેવીઓથી જન્મી જાય
જીવને જન્મથી માનવદેહમળે અવનીપર,એ જીવને આગમનવિદાયથી મળી જાય
મળેલદેહને કર્મનોસંબંધ એ ગતજન્મના દેહથી થયેકકર્મ,ઍ જીવનાદેહને સમજાય
શ્રધ્ધારાખીને નવરાત્રીમાં માતાના ગરબાગાતા,માતાના નવસ્વરૂપની કૃપામેળવાય
.....તાલી પાડીને ગરબે ધુમતાજ ભક્તોપર,માતાનીકૃપા દાંડીયારાસથીજ રમાડી જાય.
######################################################################
August 14th 2022
***
***
. પવિત્ર અંજનીપુત્ર.
તાઃ૧૩/૮/૨૦૨૨ પ્રદીપ બ્રહ્મભટ્ટ
ભારતદેશમાં ભગવાને હિંદુધર્મની જ્યોત પ્રગટાવી,જે પ્રભુની કૃપાજ કહવાય
દેશને પવિત્ર કરવા ભગવાન ભારતદેશમાં,અનેક પવિત્ર દેહથી જન્મી જાય
.....હિંદુધર્મમાં પવિત્રદેવ અને દેવીઓથી જન્મલઈ,માનવદેહને ભક્તિ આપી જાય.
પવિત્રદેહ લીધો ભગવાને માતા અંજનીનીથી,જે પિતા પવનદેવની કૃપા થાય
પવિત્રપુત્ર થયા હિંદુધર્મમાં જે શ્રી હનુમાન કહેવાય,એ શ્રીરામના ભક્ત થયા
મળેલમાનવદેહથી પવિત્રકર્મનો સંગાથમળ્યો,જે શ્રીરામને શ્રધ્ધાથીમદદકરીજાય
પવિત્ર શક્તિશાળી હનુમાનથયા,શ્રીરામના ભાઈ લક્ષ્મણને સંગીવનીઆપીજાય
.....હિંદુધર્મમાં પવિત્રદેવ અને દેવીઓથી જન્મલઈ,માનવદેહને ભક્તિ આપી જાય.
પવનપુત્રની હનુમાનજી પવિત્ર તાકાતથી,શ્રીરામ લક્ષ્મણને ઉંચકી લંકા લઈજાય
પવિત્ર સીતામાતાને શોધવા લંકા આવી જાય,જે મહાવીરને તાકાતથી મેળવાય
બજરંગબલીની તાકાતથી સીતામાતાને બચાવવા,લંકામાં રાવણનુ દહનકરીજાય
હિંદુધર્મમાં પ્ર્ભુની પવિત્રકૃપાથી ભારતમાં દેહ લઈ,શ્રીરામના ભક્તએ થઈ જાય
.....હિંદુધર્મમાં પવિત્રદેવ અને દેવીઓથી જન્મલઈ,માનવદેહને ભક્તિ આપી જાય.
#####################################################################