March 21st 2022
. શ્રધ્ધારાખી ભક્તિની
તાઃ૨૧/૩/૨૦૨૨ પ્રદીપ બ્રહ્મભટ્ટ
જીવને માનવદેહમળે અવનીપર,એ પરમાત્માની પવિત્રકૃપા કહેવાય
માનવદેહના કર્મનોસંબંધ જીવને,જે સમયેજીવને જન્મમરણ દઈજાય
....અદભુતકૃપા પરમાત્માની ભારતદેશથી,જ્યાં પ્રભુ અનેકદેહથી જન્મી જાય.
હિંદુધર્મની જ્યોતપ્રગટાવી પરમાત્માએ,જે મળેલદેહપર કૃપાકરીજાય
મળેલદેહને પાવનરાહમળે જીવનમાં,જ્યાં શ્રધ્ધાથી પ્રભુનીપુંજાકરાય
ભારતદેશને પવિત્રદેશકર્યો જગતમાં,જ્યાં પ્રભુદેવદેવીથી જન્મી જાય
માનવદેહને સમયનો સંગાથ મળે,જે પરમાત્માની કૃપાએજ મેળવાય
....અદભુતકૃપા પરમાત્માની ભારતદેશથી,જ્યાં પ્રભુ અનેકદેહથી જન્મી જાય.
કુદરતનીલીલાને નાકોઇ સમજીશકે,કે નાકોઇથી પકડીને જીવીશકાય
પ્રભુની પવિત્રકૃપા મળે માનવદેહને,જયાં શ્રધ્ધાથી ઘરમાંધુપદીપકરાય
જીવનમાં શ્રધ્ધારાખીનેપુંજાકરતા,જીવને જન્મમરણથી મુક્તિ મળીજાય
માનવદેહ એપરમાત્માની કૃપાએ મળે,અંતે જીવપર પ્રભુનીકૃપાથઇજાય
....અદભુતકૃપા પરમાત્માની ભારતદેશથી,જ્યાં પ્રભુ અનેકદેહથી જન્મી જાય.
============================================================
March 17th 2022
. પવિત્ર હોળી ઉજવાય
તાઃ૧૭/૩/૨૦૨૨ પ્રદીપ બ્રહ્મભટ્ટ
પવિત્ર હિંદુધર્મની જ્યોત પ્રગટી જગતમાં,જે જીવનમાં પવિત્ર તહેવાર આપી જાય
શ્રી સ્વામીનારાયણ ભગવાનની પવિત્રકૃપા મળી,જે વડતાલધામનુ મંદીર કરી જાય
....પવિત્ર વડતાલધામના હરિભક્તોનો સાથમળ્યો,જે હ્યુસ્ટનમાં વડતાલધામનુ મંદીરકરી જાય.
શ્રધ્ધારાખીને જીવન જીવતા ભક્તોને,ભગવાનની પવિત્ર પ્રેરણાની કૃપા થઈ જાય
હિંદુધર્મના પવિત્ર તહેવારોને સમયે ઉજવતા,દુનીયામાં એહિંદુધર્મને પ્રસરાવી જાય
હોળીના પવિત્ર તહેવારને ઉજવવા,વડતાલ ધામના હરિભક્તો સમયે ઉજવી જાય
પવિત્ર આશિર્વાદ મળે વડતાલથી,જે શ્રીસ્વામીનારાયણ ભગવાનની કૃપા કહેવાય
....પવિત્ર વડતાલધામના હરિભક્તોનો સાથમળ્યો,જે હ્યુસ્ટનમાં વડતાલધામનુ મંદીરકરી જાય.
અનેક પવિત્ર તહેવાર છે હિંદુધર્મમાં,જેમની શ્રધ્ધાથી દુનીયામાંય ઉજવણી કરાય
ભગવાનની પવિત્રકૃપા હરિભક્તોને મળી વડતાલથી,જે પવિત્રહોળીને ઉજવીજાય
પવિત્રકૃપાથી શ્રી સ્વામીનારાયણનો પ્રેરણાથઈ,એ અમેરીકામાં ભક્તોને મળીજાય
શ્રધ્ધારાખીને હોળી ઉજવતા ભક્તોપર,વડતાલગામંથી ભગવાનની કૃપા થઈ જાય
....પવિત્ર વડતાલધામના હરિભક્તોનો સાથમળ્યો,જે હ્યુસ્ટનમાં વડતાલધામનુ મંદીરકરી જાય.
--------------------------------------------------------------------------
#####***** જય શ્રી સ્વામીનારાયણ*****##### જય શ્રી સ્વામીનારાયણ*****#####=====
---------------------------------------------------------------------------
March 10th 2022
+++
+++
.મળે પવિત્રરાહ
તાઃ૧૦/૩/૨૦૨૨ પ્રદીપ બ્રહ્મભટ્ટ
મળેલ માનવદેહને માતાનીકૃપા મળતા,જીવનમાં સમયની સાંકળ પકડાય
નાઆશા અપેક્ષાની કોઇ માગણી રખાય,એ મળેલદેહને પાવન કરી જાય
.....હિંદુધર્મમાં પવિત્રકૃપાળુ માતા છે,જેમની ઘરમાં ધુપદીપ કરીને પુંજા કરાય.
જગતમાં પવિત્રભુમી ભારતની કરી,જયાં ભગવાન દેવદેવીઓથી જન્મીજાય
શ્રધ્ધારાખીને માતા અને દેવની ઘરમાંપુંજાકરતા,પવિત્રકૃપા દેહને મળીજાય
પવિત્રદેહથી જન્મી માનવદેહપર કૃપાકરીજાય,જે દેહનો જન્મસફળ કરીજાય
અનેક પવિત્ર માતાનાદેહ છે હિંદુધર્મમાં,જેમની પુંજાકરતા કૃપા મળતી જાય
.....હિંદુધર્મમાં પવિત્રકૃપાળુ માતા છે,જેમની ઘરમાં ધુપદીપ કરીને પુંજા કરાય.
મળેલ માનવદેહથી સવારેઅનેસાંજે,ભગવાનના મંત્રજાપથી પ્રભુકૃપા મેળવાય
જીવને અવનીપર જન્મમરણનો સંબંધ મળે,જે ગતજન્મના કર્મથી મળીજાય
પાવનરાહે જીવન જીવવા માતાનીકૃપા મળે,જ્યાં પવિત્રમંત્રથીજ સ્મરણકરાય
અનેકદેહનો સંબંધજીવને અવનીપર,માનવદેહ એજ પરમાત્માની કૃપાકહેવાય
.....હિંદુધર્મમાં પવિત્રકૃપાળુ માતા છે,જેમની ઘરમાં ધુપદીપ કરીને પુંજા કરાય.
################################################################
February 27th 2022
. પવિત્ર કૃપા પ્રભુની
તાઃ૨૭/૨/૨૦૨૨ પ્રદીપ બ્રહ્મભટ્ટ
પરમાત્માની પવિત્રકૃપાએ સવારે,જગતમાં Morning મળી જાય
સમયનીસાથે ચાલતામાનવદેહને,દીવસમાંસાંજે Night મળીજાય
.....એ પાવનકૃપા પ્રભુની અવનીપર,જે માનવદેહને સમયે આપી જાય.
જગતમાં પવિત્રદેહ પરમાત્માનો,એ ભારતદેશને પવિત્ર કરીજાય
ભારતમાં પ્રભુ અનેકદેહથી જન્મી જાય,જે પ્રભુની કૃપા કહેવાય
પવિત્ર દેવઅનેદેવીઓથી કૃપાકરી,હિંદુધર્મને પવિત્રરાહે લઈજાય
પવિત્રહિંદુ ધર્મછે જગતમાં,એ માનવદેહને ભક્તિરાહ આપીજાય
.....એ પાવનકૃપા પ્રભુની અવનીપર, જે માનવદેહને સમયે આપી જાય.
જીવને અનેકદેહથી સંબંધજગતમાં,માનવદેહએપવિત્રકૃપાએમળીજાય
માનવદેહના જીવને પવિત્રકૃપામળે પ્રભુની,જીવને મુક્તિઆપી જાય
જીવને મળેલમાનવદેહથી ઘરમાં ધુપદીપકરી,ભગવાનની પુંજા કરાય
પરમાત્માની પાવનકૃપા એમળેલદેહને,ભક્તિ કરતા દેહને મળી જાય
.....એ પાવનકૃપા પ્રભુની અવનીપર, જે માનવદેહને સમયે આપી જાય.
############################################################
February 25th 2022
. સમયસાથે રહેવુ
તાઃ૨૫/૨/૨૦૨૨ પ્રદીપ બ્રહ્મભટ્ટ
મળેલ માનવદેહને પરમાત્માની કૃપાએ,જીવનમાં સમય સાથે ચલાય
નાકોઇની તાકાત અવનીપર મળેલદેહની,કે ના કોઇથી દુર રહેવાય
.....એ પ્રભુની પવિત્રકૃપા જગતમાં,જે શ્રધ્ધાથી ભક્તિ કરતા દેહને સમજાય.
જીવને અવનીપર અનેકદેહનો સંબંધ,એ સમયે કર્મથી મળતો જાય
માનવદેહ એ પાવનકૃપા પરમાત્માની,જે જન્મમળતા જીવનેસમજાય
નિરાધારદેહ એ પ્રાણીપશુજાનવર અને પક્ષીથી જગતમાંમળતો જાય
મળેલદેહને નાકોઇ સમજણ અડે,કેના જીવનમાં કોઇકર્મને સમજાય
.....એ પ્રભુની પવિત્રકૃપા જગતમાં,જે શ્રધ્ધાથી ભક્તિ કરતા દેહને સમજાય.
પરમાત્માની પવિત્રકૃપા અવનીપર,જે જીવનેમળેલ માનવદેહથીદેખાય
જીવને અનેકદેહનોસંબંધ જીવનમાં,માનવદેહનેજ કર્મનીકેડી મળીજાય
માનવદેહને સમયે બાળપણજુવાની,અને ઘડપણને સમયે અનુભવાય
સમયની સમજણ મળેલદેહને મળે,જ્યાં શ્રધ્ધારાખીને પ્રભુનેવંદનકરાય
.....એ પ્રભુની પવિત્રકૃપા જગતમાં,જે શ્રધ્ધાથી ભક્તિ કરતા દેહને સમજાય.
==============================================================
February 22nd 2022

. પ્રેમ મળે પ્રભુનો
તાઃ૨૨/૨/૨૦૨૨ પ્રદીપ બ્રહ્મભટ્ટ
મળેલદેહને આશિર્વાદમળે માબાપના,જીવનમાં પ્રભુકૃપા મળી જાય
જીવને પ્રભુની કૃપાએ સમયે માનવદેહ મળે,જે સત્કર્મ કરાવી જાય
....અદભુતકૃપા અવનીપર પરમાત્માની,જે જીવને મળેલદેહને સમયે મળતી જાય.
ભારતદેશને હિંદુધર્મથી પવિત્ર કરવા,ભગવાન અનેકદેહથી જન્મીજાય
જીવને મળેલ માનવદેહને પ્રભુકૃપાએ,જીવનમાં શ્રધ્ધાથી ભક્તિ કરાય
જન્મમરણનો સબંધ જીવનેદેહથી,જે ધરતીપર આવનજાવનથી દેખાય
અનેકદેહ જે નિરાધારદેહ કહેવાય,માનવદેહ એપવિત્રકર્મ કરાવી જાય
....અદભુતકૃપા અવનીપર પરમાત્માની,જે જીવને મળેલદેહને સમયે મળતી જાય.
જગતમાં પ્રભુ ભારતની ધરતીને પવિત્રકરવા,દેવદેવીઓથી જન્મી જાય
હિંદુધર્મની પવિત્રજ્યોત પ્રગટીજગતમાં,જ્યાં ભારતવાસીઓ વસી જાય
ભગવાનના પવિત્રદેહના મંદીર થઈગયા,જ્યાં ધુપદીપથી પુંજા થઈજાય
દુનીયામાં સમયે સવારસાંજે પૂંજા કરતા,મળેલદેહપર પ્રભુની કૃપા મળે
....અદભુતકૃપા અવનીપર પરમાત્માની,જે જીવને મળેલદેહને સમયે મળતી જાય.
################################################################
February 18th 2022
. પકડેલ સમય
તાઃ૧૮/૨/૨૦૨૨ પ્રદીપ બ્રહ્મભટ્ટ
જીવને મળેલમાનવદેહ એપરમાત્માની કૃપા,નાકોઇ દેહથી છ્ટકાય
અવનીપર જીવને સંબંધ દેહથી,જે સમયની સાથે જીવને લઈજાય
....કુદરતની આપવિત્રલીલા કહેવાય,જે જીવનેજન્મથી પાવનરાહે લઈ જાય.
અનેકદેહથી અવનીપર આગમનમળે,એ સમયે કર્મથી મળતો જાય
જીવને માનવદેહમળે એપ્રભુનીકૃપા કહેવાય,જે દેહ મળતા સમજાય
અવનીપર જીવ અનેકદેહથી આવીજાય,એ સમયસાથે દેહનેલઈજાય
નિરાધારદેહ એ પ્રાણીપશુજાનવરપક્ષી કહેવાય,જે જીવને મળી જાય
....કુદરતની આપવિત્રલીલા કહેવાય,જે જીવનેજન્મથી પાવનરાહે લઈ જાય.
જીવને માનવદેહને સમય મળે.જે બાળપણ જુવાની ઘડપણ કહેવાય
નાકોઇ દેહથી દુર રહેવાય અવનીપર,પ્રભુકૃપાએ સમયની સમજથાય
આજકાલને સમજતા જીવનમાં પ્રેરણા મળે,જે દેહથી પવિત્રકર્મ થાય
પ્રભુની પવિત્ર પ્રેરણા મળતા,મળેલદેહથી જીવનમાં ભક્તિ કરાઇથાય
....કુદરતની આપવિત્રલીલા કહેવાય,જે જીવનેજન્મથી પાવનરાહે લઈ જાય.
=============================================================
February 10th 2022
. માનવતા મહેંકી
તાઃ૧૦/૨/૨૦૨૨ પ્રદીપ બ્રહ્મભટ્ટ
અદભુતલીલાછે કુદરતની જગતમાં,જે મળેલદેહને અનેકરીતે અનુભવાય
સમયને સમજીને જીવનજીવતા,માનવદેહને પ્રભુની પવિત્રકૃપા મળીજાય
.....પરમાત્માની પવિત્રકૃપા મેળવાય,એ માનવદેહથી પવિત્રરાહે જીવન જીવાય.
જગતમાં ભગવાનની પવિત્રજ્યોત પ્રગટી,જે પ્રભુ અનેકદેહથી જન્મીજાય
ભારતની ધરતીને હિંદુધર્મથી પવિત્ર કરી,જ્યાં દેવદેવીઓથી પધારી જાય
મળેલ માનવદેહને જીવનમાં કર્મનો સંબંધ,નાકોઇ દેહથી કદીદુર રહેવાય
એ પરમાત્માનીલીલા અવનીપર,જે મળેલ માનવદેહને પવિત્રરાહે લઈજાય
.....પરમાત્માની પવિત્રકૃપા મેળવાય,એ માનવદેહથી પવિત્રરાહે જીવન જીવાય.
જન્મમરણનો સંબંધ જીવને અવનીપર,જે ગતજન્મનાદેહના કર્મથીમળીજાય
અવનીપર અનેકદેહનો સંબંધજીવને,જેપ્રાણીપશુજાનવરપક્ષીનિરાધારકહેવાય
માનવદેહ એભગવાનની કૃપા કહેવાય,જે અનેકકર્મથી જીવન જીવાડી જાય
આ કુદરતની લીલા છે જે શ્રધ્ધાથી જીવતા દેહની માનવતા મહેંકાવી જાય
.....પરમાત્માની પવિત્રકૃપા મેળવાય,એ માનવદેહથી પવિત્રરાહે જીવન જીવાય.
###############################################################
February 6th 2022
મનની મુલાકાત
તાઃ૬/૨/૨૦૨૨ પ્રદીપ બ્રહ્મભટ્ટ
સરળ જીવનનીરાહ મળે જીવનમાં,જે મળેલદેહને પ્રભુકૃપાથી લઈ જાય
અવનીપર અનેકસંબંધ જીવના,એ પરમાત્માનીકૃપાએ સમયસાથેજવાય
....કુદરતની પવિત્રકૃપા મળેલદેહના કર્મથી,જે જીવનમાં સત્કર્મ કરાવી જાય.
જીવને પવિત્ર પ્રેરણા મળે સમયે,જે થઈ રહેલ કર્મને પાવનરાહે લઈજાય
ભગવાન જીવનાદેહને પવિત્રરાહે ચાલવા,ભારત મા સમયે જન્મ લઈ જાય
જગતમાં હિંદુધર્મનેપવિત્રકરવા ભગવાન,અનેકદેહથીજન્મી પ્રેરણાકરી જાય
જીવને સંબંધદેહથી,જે પ્રાણીપશુજાનવરપક્ષીઅનેમાનવદેહથી સમયે દેખાય
....કુદરતની પવિત્રકૃપા મળેલદેહના કર્મથી,જે જીવનમાં સત્કર્મ કરાવી જાય.
માનવદેહના મનપરપરમાત્માએ કૃપાકરી,એસમયે મનનેમુલાકાત આપીજાય
અવનીપર મળેલ દેહને ભણતરનો સાથ મળે,જે દેહને તનમનથી સમજાય
અટકી ગયેલ કર્મને સમજવા,પરમાત્મા મનને પવિત્ર મુલાકાત આપી જાય
અદભુતલીલા અવીનાશીની ધરતીપર,જે જન્મોજન્મથી જીવને અનુભવથાય
....કુદરતની પવિત્રકૃપા મળેલદેહના કર્મથી,જે જીવનમાં સત્કર્મ કરાવી જાય.
==============================================================
January 31st 2022
++
++
. કૃપા મળતી જાય
તાઃ૩૧/૧/૨૦૨૨ પ્રદીપ બ્રહ્મભટ્ટ
મળેલ માનવદેહપર પ્રભુની પવિત્રકૃપા થાય,જ્યાં શ્રધ્ધાથી પુંજા કરાય
જીવને કર્મનો સંબંધ અવનીપર,જે સમયે મળેલદેહથી સત્કર્મથઈ જાય
.....પવિત્રજીવનની રાહમળે માનવદેહને,જ્યાં નિખાલસ ભાવનાથી પુંજા કરાય
જગતપર કુદરતની પાવનકૃપા કહેવાય,જે પવિત્રરાહે જીવતા મળીજાય
કર્મનો સંબંધ મળેલમાનવદેહને,જે પરમાત્માની કૃપાએ જીવનમાં કરાય
ભગવાનની પવિત્રકૃપા મળતી જાય,જ્યાં શ્રધ્ધાથી ધુપદીપથી પુંજાકરાય
ભારતનીભુમીને પવિત્રકરવા પ્રભુ,અનેકદેહથી ભારતમાં જન્મ લઈ જાય
.....પવિત્રજીવનની રાહમળે માનવદેહને,જ્યાં નિખાલસ ભાવનાથી પુંજા કરાય
પરમાત્માના પવિત્રપ્રેમથી કુદરતનેરાહમળે,જેથી જીવને અનેક પ્રેરણાથાય
જગતમાં જીવને અનેકદેહથી જન્મમળે,પ્રભુનીકૃપાથી માનવદેહ મળીજાય
પ્રભુનીકૃપાથી માનવદેહમળે જીવને,જે પવિત્રકર્મસંગે ઘરમાં પુંજાકરી જાય
માનવદેહથી પ્રભુની પુંજા કરતા,જીવનમાં પ્રભુની પવિત્ર કૃપા મળતીજાય
.....પવિત્રજીવનની રાહમળે માનવદેહને,જ્યાં નિખાલસ ભાવનાથી પુંજા કરાય
###############################################################