January 29th 2022
. સમય નાપકડાય
તાઃ૨૯/૧/૨૦૨૨ પદીપ બ્રહ્મભટ્ટ
જીવને માનવદેહથી જન્મ મળે અવનીપર,એ પ્રભુની પાવનકૃપા કહેવાય
ગત જન્મના દેહથી થયેલકર્મથી,જીવને બંધનથીજ માનવદેહ મળી જાય
....જગતપર નાકોઇ જીવનીતાકાત,જે જન્મમળતા દેહથી કળીયુગથી છટકાય.
અવનીપર જીવનુઆગમન એસમયની સાંકળ,પ્રભુનેપ્રાથના કરતાસમજાય
માનવદેહપર ભગવાનની પાવનકૃપા મળે,જે જીવનમાંસમયે સમજાઈજાય
અવનીપરના આગમનને સમજીનેજીવતા,ભગવાનની પવિત્રકૃપા મળીજાય
મોહમાયાની ચાદર એકળીયુગનીઅસર,પ્રભુની શ્રધ્ધાભક્તિથી બચીજવાય
....જગતપર નાકોઇ જીવનીતાકાત,જે જન્મમળતા દેહથી કળીયુગથી છટકાય.
અવનીપરના આગમનથીબચવા,પ્રાર્થનાકરતા પ્રભુકૃપાએ મુક્તિ મળીજાય
કળિયુગના સમયથી બચવા માનવદેહને,ભગવાનનીપુંજાકરતા બચીજવાય
દુનીયામાં નાકોઇથી સમયને પકડાય,કે નાતેનાથી દુર રહી જીવનજીવાય
આજ સમયની સાંકળછે અવનીપર,જે ઘરમાં ભક્તિકરતા સમયથીબચાય
....જગતપર નાકોઇ જીવનીતાકાત,જે જન્મમળતા દેહથી કળીયુગથી છટકાય.
==============================================================
January 29th 2022
. પકડજો પવિત્રપ્રેમને
તાઃ૨૯/૧/૨૦૨૨ પ્રદીપ બ્રહ્મભટ્ટ
પવિત્રકૃપા પરમાત્માની ધરતીપર,જે મળેલદેહને પાવનરાહે લઈ જાય
જગતમાં ના કોઇજ દેહની તાકાત,કે સમયને પકડીને કોઇથી ચલાય
....અદભુતકૃપા છે ભગવાનની અવનીપર,જે જીવને મળેલદેહને સમયે સમજાય.
અવનીપર અનેકદેહનો સંબંધછે,જે જીવને ગતજન્મના કર્મથીમળી જાય
માનવદેહ એ પ્રભુની પાવનકૃપા મળે,બીજા અનેકદેહ નિરાધાર કહેવાય
ધરતીપરજીવને પ્રાણીપશુજાનવરપક્ષીનો દેહમળે,માનવદેહએકૃપાએ મળે
મળેલ માનવદેહ એપ્રભુની પવિત્રકૃપા,જેને જીવનમાં કર્મ પણમળી જાય
....અદભુતકૃપા છે ભગવાનની અવનીપર,જે જીવને મળેલદેહને સમયે સમજાય.
ભગવાનની પવિત્રકૃપા ભારતદેશથી મળી,જ્યાં અનેકદેહથી જન્મલઈજાય
પ્રભુની પુંજા એ ઘરમાં માનવદેહથી કરતા,પ્રભુનો પવિત્રપ્રેમ મળી જાય
નાકોઇજ અપેક્ષા જીવનમાં રાખતા,દેહને પરિવારનો પ્રેમ પણ મળીજાય
શ્રધ્ધારાખીને પકડજો પવિત્રપ્રેમ પરમાત્માનો,જીવનમાં સુખ આપી જાય
....અદભુતકૃપા છે ભગવાનની અવનીપર,જે જીવને મળેલદેહને સમયે સમજાય.
###############################################################
January 29th 2022

. પ્રેમાળ પ્રેરણા
તા:૨૯/૧/૨૦૨૨ પ્રદીપ બ્રહ્મભટ્ટ.
કુદરતની પાવનકૃપા મળે માનવદેહને,જે સમય સંગે દેહને લઈ જાય
નિખાલસ ભાવના કલમપ્રેમીઓની,પ્રેમાળ પ્રેરણા કલમ પકડાવીજાય
.....મળેલ માનવદેહના જીવનમા,પ્રભુકૃપાએ સમયની સાથે રાહ આપી જાય.
જગતમાં જીવને અનેકદે હથી આગમન મળે,માનવદેહએ કૃપા કહેવાય
માનવદેહ એ જીવના ગતજન્મના દેહથી થયેલકર્મથી,પ્રભુ લાવી જાય
જીવને મળેલમાનવદેહ એ પ્રભુનીકૃપા.જે શ્રધ્ધાથી ભક્તિ કરાવી જાય
ભગવાનની પવિત્રકૃપા ભારતદેશથી મળી,જ્યાં સમયે પ્રભ જન્મી જાય
.....મળેલ માનવદેહના જીવનમા,પ્રભુકૃપાએ સમયની સાથે રાહ આપી જાય.
માનવદેહથી આજકાલને દુરરાખીને કર્મકરતા,નાકોઇ આફત અડીજાય
માતાસરસ્વતીની કૃપાએ કલમપ્રેમીયોની,પ્રેરણા કલમનોપ્રેમ આપીજાય
અદભુતકૃપા પરમાત્માની મળેલમાનવદેહને મળે,જે પાવનરાહ દઈજાય
મળેલદેહને મોહમાયાને દુરરાખીને જીવતા,નાકોઇ તકલીફ અડી જાય
.....મળેલ માનવદેહના જીવનમા,પ્રભુકૃપાએ સમયની સાથે રાહ આપી જાય.
===============================================================
January 29th 2022
. બજરંગબલી પવનપુત્ર
તાઃ૨૯/૧/૨૦૨૨ પ્રદીપ બ્રહ્મભટ્ટ
પવિત્ર શક્તિશાળી શ્રીરામના ભક્ત,હિંદુધર્મમાં પવનપુત્ર હનુમાન કહેવાય
ભગવાન અનેકદેહથી ભારતમાં જન્મીજાય,જે માનવદેહને સુખ આપીજાય
.....માતાઅંજનીના લાડલાદીકરા,જે બજરંગબલી હનુમાન પવનપુત્રથી ઓળખાય.
અદભુતશક્તિશાલીદેહથી જન્મલીધો,જેમને હિંદુધર્મમાં બજરંગબલી કહેવાય
સમયને સમજી ચાલતા જીવનમાં,શ્રીરામ સંગે સીતામાતાને મદદ કરી જાય
શ્રીરામના ભાઇલક્ષ્મણને બેહોશીથી બચાવવા,સંજીવની પર્વતથી લાવી જાય
પ્રભુનીકૃપાએ શક્તિ મળી શ્રીહનુમાનને,જે પર્વતને ઉંચકીલાવી આપી જાય
.....માતાઅંજનીના લાડલાદીકરા,જે બજરંગબલી હનુમાન પવનપુત્રથી ઓળખાય.
અવનીપર પરમકૃપાળુ પવનદેવ કહેવાય,એ જીવને મળેલદેહને પવનદઈજાય
પ્રભુએ લીધેલદેહમાં ભગવાનને પાવનરાહે,મદદ કરવા પવિત્રભક્ત થઈ જાય
હિંદુધર્મમાં પવનપુત્રને મહાવીર હનુમાન કહેવાય,જે રાજારાવણને બાળીજાય
શ્રીરામના પત્નિ સીતાજીને શોધવા,શ્રીરામલક્ષ્મણને ખભાપર લંકાલાવી જાય
.....માતાઅંજનીના લાડલાદીકરા,જે બજરંગબલી હનુમાન પવનપુત્રથી ઓળખાય.
****************************************************************
January 28th 2022
. પરમ શક્તિશાળી
તાઃ૨૮/૧/૨૦૨૨ પ્રદીપ બ્રહ્મભટ્ટ
જગતમાં પરમકૃપાળૂ સંગે પરમશક્તિશાળી,શ્રી સુર્યનારાયણદેવ કહેવાય
અવનીપર અબજો વર્ષોથી પ્રત્યક્ષકૃપાળુ,માનવદેહને દર્શન કરાવી જાય.
.....એવા પરમપ્રત્યક્ષ શક્તિશાલી,શ્રી સુર્યદેવને શ્રધ્ધાથી વંદન કરીને પુંજાય.
દરરોજ જગતમાં સવારે દર્શન આપે,જે જગતમાં સૌને સવાર મળીજાય
જગતમાં સવાર મળતા જીવને મળેલદેહને,કર્મનીરાહ રોજ મળતી જાય
સુર્યદેવની આ પવિત્રકૃપાછે અવનીપર,જે દેહને સવારસાંજ આપી જાય
સવારમાં સુર્યદેવને વંદન કરીનેજ,ૐ હ્રીંમ સુર્યાય નમઃથી નમન કરાય
.....એવા પરમપ્રત્યક્ષ શક્તિશાલી,શ્રી સુર્યદેવને શ્રધ્ધાથી વંદન કરીને પુંજાય.
પરમપવિત્ર સુર્યદેવના જીવનમાં,જીવનસંગીની રાંદલમાતાની પુંજા કરાય
પરમકૃપાળુ માતાના આશિર્વાદમળે માનવદેહને,વંદન કરી આરતી થાય
જગતમાં પ્રત્યક્ષદેવ સુર્યદેવ છે,જેમના દરરોજ ઘેરથીજ દર્શન કરાઇજાય
માનવદેહપર કૃપાકરી પવિત્ર સુર્યદેવે,ભક્તોને ના મંદીરજવાની જરૂરપડે
.... .એવા પરમપ્રત્યક્ષ શક્તિશાલી,શ્રી સુર્યદેવને શ્રધ્ધાથી વંદન કરીને પુંજાય.
################################################################
January 28th 2022
. પ્રેમ જ્યોત પ્રગટે
તાઃ૨૮/૧/૨૦૨૨ પ્રદીપ બ્રહ્મભટ્ટ
પાવનરાહ મળે માનવદેહને જીવનમાં,જ્યાં પ્રભુની ભક્તિની પ્રેરણા થાય
કુદરતની આ પવિત્રલીલા છે જે પ્રેમ મળતા,જીવનની જ્યોત પ્રગટીજાય
....આ પરમાત્માની પવિત્રકૃપા કહેવાય,એ મળેલદેહથી જીવનમાં ભક્તિ કરાય.
કુદરતની આ પવિત્રપ્રેરણા ભક્તોપર,જે સમયની સાથે રહીને પુંજા કરાય
મળેલ માનવદેહના જીવને સંબંધ,ગતજન્મના મળેલદેહના કર્મથી મેળવાય
જગતમાં નાકોઇ જીવની તાકાત,કે જે જીવને જન્મમરણનાબંધનથીછુટાય
અવનીપરનુ જીવને મળેલદેહથી આગમનમળે,નાકોઇ જીવથી દુર રહેવાય
....આ પરમાત્માની પવિત્રકૃપા કહેવાય,એ મળેલદેહથી જીવનમાં ભક્તિ કરાય.
ભગવાનને અનેકદેહથી જન્મમળ્યો ભારતમાં,જે હિંદુ ધર્મને પવિત્રકરીજાય
જીવનેમળેલ માનવદેહને ભગવાને પ્રેરણાકરી,એદેહને ભક્તિરાહ આપીજાય
શ્રધ્ધારાખીને ભગવાનની પુંજા કરતા,જીવને મળેલદેહની જ્યોત પ્રગટીજાય
મળેલ માનવદેહ પર પ્રભુનીકૃપા થાય,જે જીવને મળેલદેહપર કૃપાથઈજાય
....આ પરમાત્માની પવિત્રકૃપા કહેવાય,એ મળેલદેહથી જીવનમાં ભક્તિ કરાય.
===============================================================
January 28th 2022
. પવિત્રરાહે પકડજો
તાઃ૨૮/૧/૨૦૨૨ પ્રદીપ બ્રહ્મભટ્ટ
અવનીપર પરમાત્માએ અનેકદેહથી જન્મલીધા,હિંદુધર્મમાં પ્રભુથી પુંજા કરાય
પવિત્રદેવ અને દેવીઓને શ્રધ્ધાથી ધુપદીપકરી,ઘરમાં પગે લાગીને વંદન થાય
.....દેહને કલમની પવિત્રરાહ મળે,જે માતાનીકૃપાએ પ્રેમપકડીને પધારજો કહેવાય.
મળેલ માનવદેહને જીવનમાં પ્રભુની પ્રેરણા મળે,જે દેહના વર્તનથીજ દેખાય
કુદરતની આ પવિત્રલીલા જગતમાં,જ્યાં પરમાત્માની પાવનપ્રેરણા મળીજાય
અવનીપર જીવનેઅનેકદેહ મળેં,માનવદેહ એ ભગવાનની પવિત્રકૃપા કહેવાય
જીવને ગત જન્મનાદેહથી થયેલકર્મથી,અવનીપર જીવને માનવદેહ મળીજાય
.....દેહને કલમની પવિત્રરાહ મળે,જે માતાનીકૃપાએ પ્રેમપકડીને પધારજો કહેવાય.
જગતમાં કલમપ્રેમીઓનો પવિત્રપ્રેમ મળે,જે કલમચાહકોને આનંદ આપી જાય
જીવનમાં લાગણી માગણીની કોઇ જરૂર નથી,જે પ્રેમીઓને પ્રેરણા કરી જાય
કલમપ્રેમી માતા સરસ્વતીની પાવનકૃપાએ,હ્યુસ્ટનમાં માતાનોપ્રેમ મળતો જાય
અનેક રચનાઓથી સાહિત્યની રચના કરતા,અનેક રસીકોને વાંચન મળીજાય
.....દેહને કલમની પવિત્રરાહ મળે,જે માતાનીકૃપાએ પ્રેમપકડીને પધારજો કહેવાય.
##################################################################
January 27th 2022
. સમજણનો સંગ
તાઃ૨૭/૧/૨૦૨૨ પ્રદીપ બ્રહ્ભખટ્ટ
પાવનરાહ મળે પરમાત્માની કૃપાએ,જે જીવને મળેલદેહને સમજાય
અવનીપર માનવદેહને સમજણનો સંગમળે,જે દેહને સુખઆપીજાય
.....જગતમાં હિંદુધર્મમાં ભગવાન ભારતમાં,અનેકદેહથી જન્મ લઈ જાય.
માનવદેહથી જીવે જન્મ લીધો અવનીપર,જે ગતજન્મના કર્મથી મળે
પરમાત્માની એ કૃપાજ કહેવાય,જે જીવને અનેકદેહથી બચાવી જાય
પ્રાણીપશુજાનવરપક્ષીએ નિરાધારદેહછે,માનવદેહને સમજણમળીજાય
એજ કૃપા પ્રભુની ભારતદેશથી,જે જીવને મળેલદેહપરકૃપા કરી જાય
.....જગતમાં હિંદુધર્મમાં ભગવાન ભારતમાં,અનેકદેહથી જન્મ લઈ જાય.
જીવનમાં સમયનીસાથે ચાલવા પ્રેરણામળે,એ પ્રભુનીકૃપાએ મળીજાય
અવનીપરનાદેહને જીવનમાં જન્મમરણનો સંબંધ,જે સમયસાથેલઈજાય
પ્રભુની પ્રેરણા મળે જીવનાદેહને,જે ઘરમાં ધુપદીપકરી પ્રભુનીપુંજાથાય
શ્રધ્ધારાખીને પ્રભુની ભક્તિ કરતા,અંતે દેહના જીવને મુક્તિ મળીજાય
.....જગતમાં હિંદુધર્મમાં ભગવાન ભારતમાં,અનેકદેહથી જન્મ લઈ જાય.
*********************************************************
January 27th 2022
. કુદરતની પવિત્રકૃપા
તાઃ૨૭/૧/૨૦૨૨ પ્રદીપ બ્રહ્મભટ્ટ
જીવનમાં મળેલ માનવદેહપર પવિત્રકૃપા મળે,જે પવિત્રરાહે જીવન જીવાય
કુદરતની આ છે પાવનકૃપા અવનીપર,જે જીવને મળેલદેહને અનુભવ થાય
....ંમળેલ માનવદેહને પાવનરાહ મળે જીવનમાં,એ કુદરતની પવિત્રકૃપા કહેવાય
જગતમાં ના કોઇની તાકાત છે,જે અવનીપર સમયને પકડીને ચાલતો જાય
પરમાત્માની પાવનકૃપા જગતમાં મળેલદેહપર,જે ભગવાનની સેવાકરી જાય
પ્રભુની અદબુતકૃપા અવનીપર,જે માનવદેહને પ્રેરવા ભારતમાં જન્મલઈજાય
મળેલ માનવદેહના જીવને કર્મનો સંબંધ,જે જીવના દેહની પ્રેરણા કરી જાય
....ંમળેલ માનવદેહને પાવનરાહ મળે જીવનમાં,એ કુદરતની પવિત્રકૃપા કહેવાય
શ્રધ્ધા રાખીને ભગવાનની ભક્તિ કરતા,જીવને જીવનમાં પવિત્રરાહેજ જીવાય
સમયસમજીને ચાલતા મળેલદેહપર,પરમાત્માની પવિત્રકૃપા જીવનમાં થઈજાય
માનવદેહથી જીવનમાં નાકોઇ આશાઅપેક્ષા રખાય,એજ પ્રભુનો પ્રેમ કહેવાય
પરમાત્માનીકૃપા જે મળેલદેહને સુખઆપીજાય,જે શ્રધ્ધાથી ભક્તિ કરાવી જાય
....ંમળેલ માનવદેહને પાવનરાહ મળે જીવનમાં,એ કુદરતની પવિત્રકૃપા કહેવાય
===============================================================
January 27th 2022
. પ્રભુનીકૃપા મળે
તાઃ૨૭/૧/૨૦૨૨ પ્રદીપ બ્રહ્મભટ્ટ
જીવને અવનીપર સમયેદેહ મળે,જે જીવના ગતજન્મનો સંબધ કહેવાય
માનવદેહ એપ્રભુની પવિત્રકૃપા કહેવાય,જે પવિત્રકર્મની રાહ આપીજાય
.....એ પરમાત્માની પવિત્રલીલા કહેવાય,જે માનવદેહથી પાવનરાહે જીવાય.
જગતપર જીવને અનેકદેહનો સંબંધ,માનવદેહ એ પ્રભુની કૃપા કહેવાય
જીવનાદેહને સમયની સમજણપડે,જે કૃપાએ પવિત્રકર્મજીવનમાં કરીજાય
જીવને અવનીપર અનેકદેહનો સંબંધ,જે જીવને જન્મમરણથીજ સમજાય
પાવનરાહે જીવન જીવવા શ્રધ્ધ્ધાથી,ઘરમાં ધુપદીપકરી પ્રભુનીપુંજા કરાય
.....ઍ પરમાત્માની પવિત્રલીલા કહેવાય,જે માનવદેહથી પાવનરાહે જીવાય.
હિંદુધર્મની પવિત્ર જયોત પ્રગટાવી ભગવાને,જે ભારતદેશમાં જન્મી જાય
અનેક પવિત્રદેહથી પરમાત્માએ જન્મલઈ,ભારતની ભુમીન પવિત્રકરીજાય
મળૅલદેહના જીવને અનેકદેહનોસંબંધ,જેસમયે જન્મમરણથીજીવનેસમજાય
પરમાત્માની શ્રધ્ધ્ધાથી પુંજા કરતા,જન્મમરણથી જીવને મુક્તિ મળીજાય
.....એ પરમાત્માની પવિત્રલીલા કહેવાય,જે માનવદેહથી પાવનરાહે જીવાય.
#############################################################
.