January 21st 2022
. મળે કુદરતનીકેડી
તાઃ૨૧/૧/૨૦૨૨ પ્રદીપ બ્રહ્મભટ્ટ
અવનીપર જીવને મળે માનવદેહ,એ પરમાત્માની પવિત્રકૃપા કહેવાય
જીવને અનેકદેહથી આગમન મળે,જે સમયની પવિત્રરાહે મળી જાય
.....કુદરતની આ અદભુતલીલા અવનીપર,જે યુગની સાથે જીવને લઈ જાય.
ધરતીપર પ્રભુનીકૃપાએ જીવનુ આગમનથાય,જે અનેકદેહથી મેળવાય
જીવને ગતજન્મના દેહનાથયેલકર્મથી,અવનીપર આવનજાવનમળીજાય
પ્રાણીપશુજાનવરપક્ષી એનિરાધારી થાય,માનવદેહએ કૃપાએ મેળવાય
જગતપર પવિત્રકૃપા કરવા ભગવાન,અનેકદેહથી ભારતમાં જન્મીજાય
.....કુદરતની આ અદભુતલીલા અવનીપર,જે યુગની સાથે જીવને લઈ જાય.
સમયનીસાથે ચાલતા માનવદેહને સમજણમળે,એ પવિત્રરાહે લઈજાય
જીવનમાં નાકોઇ આશાઅપેક્ષા રહે,એ ભગવાનની કૃપાએજ સમજાય
પ્રભુનીકૃપાએ મળેલદેહને જીવનમાંસુખમળે,જયાં શ્રધ્ધાથીભક્તિ કરાય
ભગવાન મળેલ માનવદેહપર કૃપાકરવા,અનેકપવિત્રદેહથી જન્મી જાય
.....કુદરતની આ અદભુતલીલા અવનીપર,જે યુગની સાથે જીવને લઈ જાય.
==============================================================
January 20th 2022
.પુજ્ય જલારામ
તાઃ૨૦/૧/૨૦૨૨ પ્રદીપ બ્રહ્મભટ્ટ
જીવનમા પવિત્રરાહ મળે,જ્યાં સમયસાથે ચાલતા ભક્તિ કરાય
ભારતદેશમાં અનેકદેહથી જન્મ લીધો,જે પ્રભુનીજ કૃપા કહેવાય
.....હિંદુધર્મપર પરમાત્માની કૃપા થઈ,જે ભારતદેશને પવિત્ર કરી જાય.
જીવને મળેલ માનવદેહને કર્મસાથે ચાલતા,પાવનરાહ મળીજાય
પવિત્રભક્ત જન્મ્યા વિરપુરગામમાં,જે પવિત્ર જલારામ કહેવાય
પવિત્રપુત્રના પિતા પ્રધાનઠક્કર હતા,અને માતા રાજમાઈ હતા
જલારામના નામથી જીવન જીવતા,પરમાત્માને વંદન કરી જાય
.....હિંદુધર્મપર પરમાત્માની કૃપા થઈ,જે ભારતદેશને પવિત્ર કરી જાય.
મળેલ માનવદેહને પ્રભુકૃપાએ,સમયસાથેચાલતા સત્કર્મથી જીવાય
પત્ની વિરબાઇનો સાથમળે જીવનમાં,ત્યાં ભુખ્યાને ભોજનદેવાય
શ્રધ્ધારાખીને જીવન જીવતા,દેહની પરિક્ષાકરવાપ્રભુ આવી જાય
પરમાત્માની પ્રેરણા મળે દેહને,જે ભગવાનનાદેહને વંદનકરીજાય
.....હિંદુધર્મપર પરમાત્માની કૃપા થઈ,જે ભારતદેશને પવિત્ર કરી જાય.
=========================================================
January 20th 2022

. .પવિત્ર સાંઇ
તાઃ૨૦/૧/૨૦૨૨ પ્રદીપ બ્રહ્મભટ્ટ
પવિત્રસંત થયા ભારતમાં માનવદેહથી,એ પાર્થીવ ગામમાં જન્મીજાય
શેરડીગામમાં માનવતા સાચવતા,દ્વારકામાઇની પવિત્રસેવા મળીજાય
...જીવને દેહમળે અવનીપર,પ્રભુની પવિત્રકૃપાએ માનવદેહથી આગમન થાય.
જગતમાં માનવદેહને પવિત્રરાહે જીવન જીવવા,પરમાત્માને વંદન કરાય
શેરડીગામથી પવિત્રસંતસાંઇબાબા,માનવદેહને શ્રધ્ધાશબુરીથી પ્રેરીજાય
જીવને મળેલદેહને પવિત્રરાહે જીવવા,પ્રભુકૃપાએ સાંઇબાબા મળી જાય
પરમાત્માની પવિત્રકૃપા ભારતદેશથી,જ્યાં પ્રભુ અનેકદેહથી જન્મી જાય
...જીવને દેહમળે અવનીપર,પ્રભુની પવિત્રકૃપાએ માનવદેહથી આગમન થાય.
મળેલ જન્મને સાર્થકકરવા જીવનમાં,પ્રભુનીભક્તિએ પવિત્રકર્મ થઈજાય
સમયની સાથે ચાલવા માનવદેહને,પરમાત્માના અનેકદેહની પુંજા કરાય
ભક્તિની પ્રેરણા કરતા સાંઇબાબાને,ૐ શ્રી સાંઇનાથાય નમઃથી પુંજાય
આંગણેઆવી કૃપા મળે બાબાની,જે શ્રધ્ધા અને સબુરી સમજાવી જાય
...જીવને દેહમળે અવનીપર,પ્રભુની પવિત્રકૃપાએ માનવદેહથી આગમન થાય.
#############################################################
January 20th 2022
. .પ્રભુનો પ્રેમ મળે
તાઃ૨૦/૧/૨૦૨૨ પ્રદીપ બ્રહ્મભટ્ટ
પરમકૃપાથી જીવનમાં પ્રભુની ભક્તિ કરતા,પરમાત્માનો પ્રેમ મળી જાય
જીવને મળેલ માનવદેહને પાવનરાહ મળે,જે જીવનમાં સુખઆપી જાય
....અદભુતલીલા અવિનાશીની જગતમાં,એ મળેલદેહના જીવને મુક્તિ આપી જાય.
પવિત્રકૃપાએ જીવનાદેહને પ્રેરણામળે પ્રભુની,જે સમયે સદમાર્ગેલઈ જાય
પરમાત્માની પાવન કૃપામળે ભક્તોને,જ્યાં શ્રધ્ધાથી ભજન ભક્તિ કરાય
પ્રભુની પ્રેરણામળે જ્યાં તાલીપાડીને,મંજીરાવગાડી ભક્તોથીભજન ગવાય
હિંદુધર્મને પરમાત્માએ ભારતદેશથી કર્યો,જ્યાં અનેકદેહથી જન્મલઇજાય
....અદભુતલીલા અવિનાશીની જગતમાં,એ મળેલદેહના જીવને મુક્તિ આપી જાય.
ભારતદેશને પરમાત્માએ પવિત્ર કર્યો,જ્યાં જીવનાદેહને મુક્તિ મળી જાય
પાવનરાહે જીવવા પ્રેરણા મળે જીવને,એ હિંદુધર્મથીજ પ્રેરણા આપીજાય
મળેલદેહના જીવનમાં કર્મનો સંબંધ મળે,જે શ્રધ્ધાથી ભક્તિકરતા દેખાય
અનેકદેહ લઈ પ્રભુએ ભારતદેશને,હિંદુધર્મથી પવિત્રકરી પ્રેમ આપી જાય
....અદભુતલીલા અવિનાશીની જગતમાં,એ મળેલદેહના જીવને મુક્તિ આપી જાય.
#################################################################
January 20th 2022
. .પ્રેમની પાવનરાહ
તાઃ૨૦/૧/૨૦૨૨ પ્રદીપ બ્રહ્મભટ્ટ
જીવનમાં અનેકરાહે પ્રેમમળે માનવદેહને,જે સમયસાથે ચાલતા સમજાય
પવિત્રપ્રેમ એ નિખાલસ ભાવનાથી મળે,એજ પરમાત્માનો કૃપા કહેવાય
.....મળેલ માનવદેહને જીવનમાં પવિત્રરાહે જીવતા,ભગવાનનો પ્રેમ મળી જાય.
લાગણીમાગણીને દુરરાખતા જીવનમાં,પ્રભુકૃપાએ નાકોઇતકલીફ અડીજાય
મળેલ માનવદેહ એ ભગવાનની કૃપા કહેવાય,જે પવિત્રકર્મથી અનુભવાય
જીવનમાં અનેકકર્મનો સંબંધમાનવદેહને,જે પ્રભુકૃપાએ સમયસાથે લઈજાય
પ્રેમમળે પવિત્રસંબંધીઓનો જીવનમાં,એ દેહને પવિત્રકર્મનીરાહ આપીજાય
.....મળેલ માનવદેહને જીવનમાં પવિત્રરાહે જીવતા,ભગવાનનો પ્રેમ મળી જાય.
અવનીપર જીવને ગતજન્મના કર્મથી આવનજાવન મળે,જે પ્રભુકૃપાકહેવાય
મળેલદેહને કૃપામળે પરમાત્માની જીવનમાં,જ્યાં શ્રધ્ધાથી ઘરમાં પુંજાકરાય
ભગવાનની પવિત્રકૃપા જીવપર,જે મળેલદેહને પ્રેમની પાવનરાહ આપીજાય
અજબશક્તિશાળી પ્રભુની કૃપામળે,જે જીવને મળેલદેહને ભક્તિકરાવીજાય
.....મળેલ માનવદેહને જીવનમાં પવિત્રરાહે જીવતા,ભગવાનનો પ્રેમ મળી જાય.
---------------------------------------------------------------
January 19th 2022
. .માગણી અને લાગણી
તાઃ૧૯/૧/૨૦૨૨ પ્રદીપ બ્રહ્મભટ્ટ
પવિત્ર સંગાથમળે પ્રભુનો માનવદેહને,જે માગણીથી દુર રાખી જાય
અદભુતલીલા કળીયુગની જગતમાં,જે માનવદેહને અનુભવઆપીજાય
.....સમય સમજીને ચાલતા જીવનમાં,લાગણી અને માગણીથી દુર રહેવાય.
જીવને મળેલદેહને પરમાત્માનીકૃપામળે,જ્યાં નિખાલસ જીવનજીવાય
નાકોઇ આશાકેઅપેક્ષારહે જીવનમાં,જે ભગવાનનીપ્રેરણાએમળીજાય
માનવદેહને કર્મનો સંબંધ અડે સમયે,કલીયુગમાં નાકોઇથી છટકાય
જીવનમાં પવિત્રકર્મનો સાથ મળે કૃપાએ,જે તકલીફથી બચાવીજાય
.....સમય સમજીને ચાલતા જીવનમાં,લાગણી અને માગણીથી દુર રહેવાય.
પવિત્ર પ્રેમાળ સંબંધીઓનો સાથમળે.જે પવિત્ર પ્રેમ આપી જાય
સમયે કળીયુગની અસરથી દેહ બચીજાય,એ પ્રભુની કૃપાકહેવાય
જીવને મળેલદેહને કર્મનો સંબંધ,જે લાગણીમોહથી દુરરાખી જાય
પાવનરાહનીઆંગળીચીધે મળેલદેહને,એશ્રધ્ધાથી ભક્તિકરાવીજાય
.....સમય સમજીને ચાલતા જીવનમાં,લાગણી અને માગણીથી દુર રહેવાય.
=============================================================
January 19th 2022
. .ભરોશો ભગવાનપર
તાઃ૧૯/૧/૨૦૨૨ પ્રદીપ બ્રહ્મભટ્ટ
મળેલ માનવદેહપર પરમાત્માની કૃપાછે,જે દેહને હિંદુધર્મ આપી જાય
જગતમાં પવિત્રહિંદુધર્મછે ભારતદેશથી,જ્યાં પ્રભુઅનેકદેહથી જન્મીજાય
.....એ પવિત્રકૃપા માનવદેહપર થઈ,જ્યાં હિંદુધર્મમાં શ્રધ્ધાથી ભક્તિ કરાય.
જીવને સંબંધસમયનો નાકોઇથી છટકાય,જન્મમરણએ સમયે મેળવાય
ભગવાનની પવિત્રકૃપા ધરતીપર,જ્યાં મળેલદેહમાં માનવદેહને સમજાય
અનેકદેહ મળેજીવને જેમાં માનવદેહ,એ પરમાત્માની કૃપાએ મળીજાય
અદભુતકૃપા પ્રભુનીછે જેહિંન્દુધર્મની જ્યોત,ભારતદેશથી પ્રગટાવી જાય
.....એ પવિત્રકૃપા માનવદેહપર થઈ,જ્યાં હિંદુધર્મમાં શ્રધ્ધાથી ભક્તિ કરાય.
અવનીપર માનવદેહમળે એ પ્રભુનીકૃપા,જે દેહને સમય સાથે લઈ જાય
મળેલદેહને જીવનમાં ઉંમરઅડે,જે સમયેબાળપણજુવાનીઘડપણ મેળવાય
જન્મમરણનો સંબંધદેહને,જે દેહથી થયેલ કર્મથી આવનજાવન આપીજાય
માનવદેહને પ્રભુપર ભરોશોરાખતા,જીવના પવિત્રકર્મથી મુક્તિમળી જાય
.....એ પવિત્રકૃપા માનવદેહપર થઈ,જ્યાં હિંદુધર્મમાં શ્રધ્ધાથી ભક્તિ કરાય.
*************************************************************
January 19th 2022
. .આવે કૃપા આંગણે
તાઃ૧૯/૧/૨૦૨૨ પ્રદીપ બ્રહ્મભટ્ટ
જગતમાં પરમશક્તિશાળી ભગવાન છે,જેમને સુર્યનારાયણથી ઓળખાય
અવનીપરના દેહને સવાર મળે જીવનમાં,જે સુર્યદેવના આગમને મેળવાય
....મળેલદેહને ધરતીપર દીવસે આગમને સવાર મળે,અને પછી સાંજ મળી જાય.
પવિત્ર શક્તિશાળી પરમાત્માની કૃપાછે,જેમની સુર્યદેવથી પુંજા પણ કરાય
જગતપર અબજો વર્ષોથી સવારસાંજ આપે,જેમને શ્રધ્ધાથીજ વંદન કરાય
મળેલદેહને જીવનમાં કર્મનોસંબંધ,જે સુર્યદેવનીકૃપાએ સમયનીસાથે ચલાય
શ્રધ્ધાથી સવારમાંજ સુર્યદેવને ૐ હ્રીં સુર્યાય નમઃ ના મંત્રથી અર્ચના કરાય
....મળેલદેહને ધરતીપર દીવસે આગમને સવાર મળે,અને પછી સાંજ મળી જાય.
પવિત્ર સુર્યદેવને પત્નિ રાંદલમાતાનો પ્રેમમળીજાય,જે પવિત્રસુખઆપી જાય
અદભુત શક્તિશાળી સુર્યદેવછે,જગતમાં પવિત્રસવાર પછીસાંજ આપી જાય
સવારમાંજ પ્રત્યક્ષ સુર્યનારાયણ દેવને,પગે લાગીને પાણીથીજ અર્ચના કરાય
ભક્તોની પવિત્શ્રધ્ધાથી વંદનકરતા,આંગણે આવી માનવદેહપર કૃપાકરીજાય
....મળેલદેહને ધરતીપર દીવસે આગમને સવાર મળે,અને પછી સાંજ મળી જાય.
###################################################################
January 19th 2022
. .પવિત્રપ્રેમ પકડજો
તાઃ૧૯/૧/૨૦૨૨ પ્રદીપ બ્રહ્મભટ્ટ
માનવદેહ મળે જીવને અવનીપર,એ પરમાત્માનીજ પાવનકૃપા કહેવાય
પવિત્રરાહે જીવન જીવવા પ્રેરણા મળે,જે સમયનીસાથે દેહને લઈ જાય
.....એ અદભુત કૃપાજ ભગવાનની જગતમાં,જે અનેકદેહથી જન્મ આપી જાય.
જગતપર જીવને જન્મમરણનો સંબંધ,જે દેહથી આવનજાવન આપી જાય
માનવદેહ એ પરમાત્માની કૃપા કહેવાય,એ ગતજન્મના કર્મથી મળી જાય
ભગવાનનીકૃપાએ જીવને નિરાધારદેહથી બચાવી,માનવદેહથીઆગમનથાય
એ પવિત્રપ્રેમ પરમાત્માનો મળૅ દેહને,જે પવિત્રપ્રેમ પકડાવી જીવાડી જાય
.....એ અદભુત કૃપાજ ભગવાનની જગતમાં,જે અનેકદેહથી જન્મ આપી જાય.
અવનીપર જીવને અનેકદેહથી જન્મમળે,સમયે જીવને માનવદેહ મેળવાય
અનેક નિરાધાર દેહથી જન્મ મળે,જે પ્રાણીપશુજાનવરઅને પક્ષીથીદેખાય
મળેલ માનવદેહથી જીવનમાં અનેકકર્મનોસંબંધ,જે સમયનીસાથે લઈ જાય
પ્રભુની આપાવનકૃપા છે,જે સમજેલ માનવદેહને પ્રભુની ભક્તિકરાવી જાય
.....એ અદભુત કૃપાજ ભગવાનની જગતમાં,જે અનેકદેહથી જન્મ આપી જાય.
===============================================================
January 18th 2022
+++
+++
. પાવન જ્યોત પ્રેમની
તાઃ૧૮/૧/૨૦૨૨ પ્રદીપ બ્રહ્મભટ્ટ
પવિત્રકૃપા પરમાત્માની જગતમાં,જે મળેલ માનવદેહને સુખ આપી જાય
અદભુતલીલા ભગવાનની અવનીપર,એ મળેલ માનવદેહપર કૃપાકરીજાય
......જીવને ગતજન્મે મળેલ માનવદેહના,થયેલકર્મથી જીવને સમયે જન્મમળી જાય.
ભગવાનની પવિત્રકૃપા મળે માનવદેહને,એ પવિત્રકર્મની રાહ આપી જાય
જીવનેસમયે દેહમળે,જે પ્રાણીપશુ જાનવરપક્ષીઅને મનુષ્યથી મળતો જાય
માનવદેહ એભગવાનની કૃપા,જેને જીવનમાં પવિત્રરાહની પ્રેરણા મળીજાય
પવિત્ર પ્રેરણા પ્રભુનીજ મળે માનવદેહને,જે જીવનમાં સત્કર્મજ કરાવી જાય
......જીવને ગતજન્મે મળેલ માનવદેહના,થયેલકર્મથી જીવને સમયે જન્મમળી જાય.
જગતમાં ભારતદેશનેજ પવિત્રકર્યો ભગવાને,જે હિંદુધર્મની જ્યોત પ્રગટીગઈ
અનેકપવિત્રદેહથી જન્મલીધો,જેમની શ્રધ્ધારાખીનેઘરમાં ધુપદીપથીપુંજા થાય
પવિત્રજીવે દેહ લીધો ભારતમાં,જે દેહને હિંદુધર્મમાં ભગવાનથી પુંજન કરાય
ભગવાનની પવિત્રકૃપા મળેલમાનવદેહપર,જે કૃપાએ જીવને મુક્તિ મળીજાય
......જીવને ગતજન્મે મળેલ માનવદેહના,થયેલકર્મથી જીવને સમયે જન્મમળી જાય.
###################################################################