January 13th 2022

મોહ અને માયા અડે

 Contemplate to Realise — News — Shree Raj Saubhag
.           મોહ અને માયા અડે

તાઃ૧૩/૧/૨૦૨૨              પ્રદીપ બ્રહ્મભટ્ટ  

કળીયુગની આકેડી અવનીપર,જે જન્મ મળેલદેહને અડી જાય
નાકોઇજ દેહથી છટકાય સમયથી,એ મોહઅનેમાયા મળીજાય
....એ મળેલદેહપર અનેકરાહે અસર કરીજાય,નાકોઇથી દુર રાહેવાય.
પરમાત્માની પાવનપ્રેરણા મળેદેહને,જે સમજીને જીવન જીવાય
અદભુતલીલા કળીયુગની જગતમાં,મળેલદેહને તકલીફથીદેખાય
જીવનાદેહને મોહમળતા અપેક્ષાથી જીવાય,નાસમયને સમજાય
અનેક તકલીફ અડીજાય જીવનમાં,ના કોઇ તકલીફથી છટકાય
....એ મળેલદેહપર અનેકરાહે અસર કરીજાય,નાકોઇથી દુર રાહેવાય.
જીવને મળેલમાનવદેહ એપ્રભુનીકૃપા,કળીયુગથીના સમયછોડાય
માનવદેહને કળીયુગમાં મોહ અડે,અને સમયે માયા મળી જાય
માયામળતા દેહનેકળીયુગની અસરઅડીજાય,જે દેહને જકડીજાય
આખોટી અસરથી બચવા જીવનમાં,પ્રભુની ઘરમાંજ પુંજા કરાય
....એ મળેલદેહપર અનેકરાહે અસર કરીજાય,નાકોઇથી દુર રાહેવાય.
########################################################
January 13th 2022

પવિત્ર કૃપાળુપ્રેમ

<![CDATA[Dharmlok News - Gujarat Samachar : World's Leading Gujarati  Newspaper]]>
.            પવિત્ર કૃપાળુપ્રેમ

તાઃ૧૩/૧/૨૦૨૨               પ્રદીપ બ્રહ્મભટ્ટ   

ભગવાને અનેક પવિત્રદેહથી જન્મલીધો,ભારતદેશમાં જે પવિત્રદેશ થયો
અવનીપર મળેલ દેહને હિંદુધર્મમાં પવિત્રરાહ મળે,જે ભક્તિથી સમજાય
.....પરમાત્માએ જન્મ લીધો ભારતમાં,જે પવિત્ર દેહનીજ જીવનમાં પુંજા કરાય.
જીવને મળેલ માનવદેહને ભગવાનની,શ્રધ્ધાથી પુંજાથી સુખ મળી જાય 
પરમાત્માની પવિત્રરાહ મળે ભક્તને,જ્યાં પ્રભુ દેવદેવીઓથી જન્મીજાય
મળેલમાનવદેહને સમયસમજીને ચાલતા,ઘરમાં ધુપદીપ કરી પુંજા કરાય
પવિત્રકૃપા મળે ભગવાનની દેહને,જીવનમાં નાઆશાઅપેક્ષા અડી જાય
.....પરમાત્માએ જન્મ લીધો ભારતમાં,જે પવિત્ર દેહનીજ જીવનમાં પુંજા કરાય.
હિંદુધર્મમાં દેવ અને દેવીઓની પુંજા કરતા,માળાથી મંત્રજાપ પણ કરાય
શ્રધ્ધાથી સમયે ઘરમાં પુંજા કરવા,ધુપદીપ કરીને વંદનકરી આરતી કરાય
ભગવાનની પવિત્રકૃપામળે ભક્તને,જે જીવનમાં પવિત્રકૃપાથી કર્મથઈજાય
માનવદેહના જીવનમાં પ્રભુકૃપાથી,સાથે પરિવારને પવિત્રરાહે જીવાડીજાય
.....પરમાત્માએ જન્મ લીધો ભારતમાં,જે પવિત્ર દેહનીજ જીવનમાં પુંજા કરાય.
**************************************************************
January 13th 2022

પ્રેમથી કૃપા મળે

start your new year with these powerful ganesha mantra - I am Gujarat
.             પ્રેમથી કૃપા મળે  

તાઃ૧૩/૧/૨૦૨૨                પ્રદીપ બ્રહ્મભટ્ટ  

જગતમાં પરમાત્માની અદભુતકૃપા છે,જે મળેલદેહને પ્રેમથી અનુભવાય
જીવનમાં નાકોઇ અપેક્ષા અડે માનવદેહને,પવિત્રરાહેજ જીવન જીવાય
.....એ પાવનકૃપા ભગવાનની જીવપર,જે મળેલદેહને સમયસાથે ચલાવી જાય.
જીવનેમળેલમાનવદેહ એપ્રભુનીકૃપા,જેગતજન્મના દેહનાકર્મથી મેળવાય
જગતમાં ભારતની ધરતીને પવિત્ર કરવાજ,પ્રભુ દેહથી જન્મ લઈ જાય
હિંદુધર્મની પવિત્રજ્યોત પ્રગટાવી,જે મળેલ માનવદેહપર કૃપા કરીજાય
પવિત્રકૃપાળુ ભગવાનછે ભારતદેશથી,જે શ્રધ્ધાથી ઘરમાંપુંજાકરાવીજાય
.....એ પાવનકૃપા ભગવાનની જીવપર,જે મળેલદેહને સમયસાથે ચલાવી જાય.
અનેકદેહથી પ્રભએ આંગળીચીંધી,એમળેલદેહને પવિત્રજીવન આપીજાય
ધુપદીપ કરી ભગવાનના મંત્ર બોલી,વંદન કરતા પ્રભુનો પ્રેમ મળીજાય
જીવનમાં સમયનીસાથે ચાલતા દેહ પર,પ્રભુની પવિત્રપ્રેમથી કૃપા થાય
જીવનાદેહને પાવનરાહ મળે કૃપાએ,જે દેહને મોહમાયાથી બચાવીજાય
.....એ પાવનકૃપા ભગવાનની જીવપર,જે મળેલદેહને સમયસાથે ચલાવી જાય.
##############################################################
January 12th 2022

સારેગમનો સંગાથ

.આજે વસંત પંચમી, માં સરસ્વતીની આરાધના માટેનો ઉત્તમ દિવસ | vasant panchami is  the festival of saraswati pooja | Gujarati News - News in Gujarati -  Gujarati Newspaper - ગુજરાતી સમાચાર - Gujarat ...
            .સારેગમનો સંગાથ

તાઃ૧૨/૧/૨૦૨૨                 પ્રદીપ બ્રહ્મભટ્ટ  
અદભુત કૃપા સરસ્વતી માતાની જગતમાં,જે માનવદેહને ખુશ કરી જાય
કલમની પકડૅલરાહને સારેગમથી સ્વરઆપતા,જીવનમાં ચાહકો મળીજાય
.....પરમાત્માની પવિત્રકૃપા મળે જીવનમાં,એ માનવદેહને સમયે સમજાઈ જાય.
અનંતપ્રેમ મળે અવનીપર મળેલદેહને,જે અનંતરાહે ધરતીપર પ્રસરી જાય
શ્રધ્ધારાખીને ભગવાનની પુંજાકરતા,જીવનમાં ભગવાનની પવિત્ર કૃપાથાય
લખેલ રચનાને સ્વર આપતા કૃપાએ,સારેગમથી જગતમાં રજુકરી જવાય
એ માતાની પવિત્રકૃપા શ્રધ્ધાળુ દેહપર,એ સમય સાથેજ સંભળાઇ જાય
.....પરમાત્માની પવિત્રકૃપા મળે જીવનમાં,એ માનવદેહને સમયે સમજાઈ જાય.
પવિત્ર કલમની કેડીને પકડતા કૃપામળે,જે દેહના મગજને પ્રેરંણાકરીજાય
અજબકૃપા સરસ્વતી માતાની,જે શ્રધ્ધાળુ દેહને અનેકરાહે મદદ કરીજાય
કલમપકડીને રચનાકરતા કલમપ્રેમી થાય,જે મળેલદેહને સમયઆપી જાય
કલાનીરાહે ચાલતા માનવદેહને કલાકાર કહેવાય,જે દર્શકને ખુશકરી જાય
.....પરમાત્માની પવિત્રકૃપા મળે જીવનમાં,એ માનવદેહને સમયે સમજાઈ જાય.
################################################################

	
January 12th 2022

કૃપાળુ પ્રેમ મળે

++radha and lord krishna meets each other at ten places in india – News18  Gujarati++.
             કૃપાળુ પ્રેમ મળે

 તાઃ૧૨/૧/૨૦૨૨               પ્રદીપ બ્રહ્મભટ્ટ 

જગતમાં મળેલ માનવદેહને જીવનમાં,સમયને સમજીને જીવાય
એ કૃપાળુપ્રેમ મળે પરમાત્માનો,જે પવિત્રરાહે જીવને સચવાય
.....એ પવિત્રકૃપા ભગવાનની દેહનેમળતા,જીવનમાં સુખઆપી જાય.
જીવનમાં સમયને નાપકડાય કોઈથી,શ્રધ્ધાથી જીવતા કૃપામળે
માનવદેહ મળે જીવને અવનીપર,એ પવિત્રરાહે જીવન જીવાય
કર્મનોસંબંધ અવનીપર મળેલદેહને,જે ગતજન્મના કર્મથીદેખાય
પવિત્રકૃપા જીવના મળેલ દેહપર થાય,એ પ્રભુનો પ્રેમ કહેવાય
.....એ પવિત્રકૃપા ભગવાનની દેહનેમળતા,જીવનમાં સુખઆપી જાય.
અદભુત કૃપાછે પ્રભુની ધરતીપર,જે અનેકવર્ષોથી મળતી જાય
ભારતની ભુમીને પવિત્રકરી,જ્યાં પ્રભુ અનેકદેહથી જન્મી જાય
શ્રધ્ધારાખીને પરમાત્માની ભક્તિ કરતા,દેહને સુખ મળી જાય
મોહમાયાને દુર રાખીને જીવતા,જીવથી અંતે મુક્તિ મેળવાય
.....એ પવિત્રકૃપા ભગવાનની દેહનેમળતા,જીવનમાં સુખઆપી જાય.
=========================================================
January 11th 2022

પવિત્રકર્મની કેડી

વિશ્વધર્મનો સર્વોત્કૃષ્ટ ગ્રંથ છે શ્રીમદ્ ભગવદ્ ગીતા | Ravi-Purti-Columnists-2-February-2020-Munindra-Janyu-Chata-Ajanyu | Gujarati News - News in Gujarati - Gujarati Newspaper - ગુજરાતી સમાચાર - Gujarat Samachar

પવિત્રકર્મની કેડી

તાઃ૧૧/૧/૨૦૨૨                                   પ્રદીપ બ્રહ્મભટ્ટ 

પરમ પવિત્રક્રુપા અવનીપર પરમાત્માની,જે જીવના મળેલદેહથી અનુભવાય
પાવનપ્રેમની રાહ મળે માનવદેહને જીવનમાં,ના કોઇજ અપેક્ષા અડી જાય
……એ પરમાત્માની લીલા કહેવાય જગતમાં,જે માનવદેહને જીવનમાં મળતી જાય.
કર્મનોસંબંધ એ મળેલ માનવદેહને,એજ જીવને બીજા દેહથી બચાવી જાય
પ્રાણીપશુજાનવરપક્ષી અને મનુષ્યદેહ,એ ગતજન્મના દેહનાકર્મથી મેળવાય
અદભુતલીલા ભગવાનની જગતમાં,જેકૃપાથી જીવને જન્મમરણથી છોડીજાય
મળેલ માનવદેહને સમજણ આપવા,પ્રભુ અનેકદેહથી ભારતમાં જન્મી જાય
……એ પરમાત્માની લીલા કહેવાય જગતમાં,જે માનવદેહને જીવનમાં મળતી જાય.
કુદરતની અનેકરાહ માનવદેહને જીવનમાંમળે,જ્યાં સમજણનોસાથ મળીજાય
નાકોઇ અપેક્ષા જીવનમાં રહેતા પ્રભુનીકૃપાએ,જીવનમાં શ્રધ્ધારાખીને જીવાય
પરમાત્માની પવિત્રકૃપાએ દેહથી ઘરમાં,ધુપદીપ સંગે આરતીકરી પુંજા કરાય
મળેલ માનવદેહને શ્રધ્ધાથી ભક્તિકરતા,જીવનમાં પવિત્રકર્મની કેડી મળીજાય
……એ પરમાત્માની લીલા કહેવાય જગતમાં,જે માનવદેહને જીવનમાં મળતી જાય.
********************************************************************

January 11th 2022

ભારતદેશને સલામ

B.P.Panchal - Blog : જહાં ડાળ ડાળ પર સોને કી ચીડિયા કરતી હે બસેરા વો ભારત દેશ હે મેરા .
.            .ભારતદેશને સલામ 
 
તાઃ૧૧/૧/૨૦૨૨  (૨૬મી જાન્યુઆરી) પ્રદીપ બ્રહ્મભટ્ટ 
               (આઝાદ દીન)  

જનગણમન ગાઈને દેશને સલામકરાય,જગતમાં પવિત્ર ભારતદેશ કહેવાય
શ્રધ્ધાથી દેશને આઝાદના દીવસે વંદન કરીને,વંદે માતરમ ગીતને ગવાય
.....પવિત્ર વ્યક્તિઓ શ્રધ્ધાથીજ દેશનુ,જગતમાં એ સન્માન પણ કરાવી જાય.
ભારતની ભુમીને જગતમાં પવિત્રકરી,જ્યાં ભગવાન અનેકદેહથી જન્મીજાય
હિંદુધર્મની જ્યોત પ્રગટાવી જગતમાં,એ દેવદેવીઓની પુંજાકરી દર્શનકરાય
મળેલ માનવદેહને પવિત્રરાહ મળે,જે અનેકરાહે દેશને પવિત્રરાહે લઈજાય
ધ્વજનેવંદનકરી સલામથી ભારતમાતાકીજય,બોલીને આઝાદદીવસ ઉજવાય
.....પવિત્ર વ્યક્તિઓ શ્રધ્ધાથીજ દેશનુ,જગતમાં એ સન્માન પણ કરાવી જાય.
જીવને જન્મથી માનવદેહ મળે ભારતમાં,એ ભગવાનની પવિત્રકૃપા કહેવાય
જગતમાં ભારતની શાન વધારવા નેતા થયા,જેમણે કર્મથી મહેનતકરી જાય
મારો ભારતદેશ હિંદુધર્મથી છે મહાન,જ્યાં અનેકદેહથી પ્રભુ જન્મલઈ જાય
આઝાદીના પવિત્રદીવસે ભારતના ધ્વજને,સલામ કરીને વંદેમાતરમ બોલાય
.....પવિત્ર વ્યક્તિઓ શ્રધ્ધાથીજ દેશનુ,જગતમાં એ સન્માન પણ કરાવી જાય.
################################################################
January 11th 2022

પવિત્ર ભાગ્યવિધાતા

 આ ચિન્હો ને પોતાના ઘર માં લગાવવું હોય છે શુભ, ઘર પરિવાર માં આવે છે ખુશીઓ -  Gujarati Times
.           .પવિત્ર ભાગ્યવિધાતા

તાઃ૧૧/૧/૨૦૨૨                પ્રદીપ બ્રહ્મભટ્ટ  

પવિત્રકૃપા પ્રભુની ભારતદેશપર,જ્યાં ભગવાન અનેકદેહથી જન્મી જાય
જીવને મળેલ માનવદેહને અવનીપર,ભાગ્યવિધાતા શ્રીગણેશનીકૃપાથાય
.....એ હિંદુધર્મમાં મળેલદેહના વિઘ્નહર્તા થાય,એ માબાપની કૃપા કહેવાય.
જીવને અવનીપર અનેકદેહનો સંબંધ,જે જન્મ મળતાજ દેહથી દેખાય
માનવદેહ એ પવિત્રકૃપા પરમાત્માની,દેહને જીવનમાં અનુભવ દઈજાય
હિંદુધર્મમાં પવિત્રરાહમળે દેહને,એ ભાગ્યવિધાતા શ્રીગણેશની કૃપાથાય
શ્રી ગણેશને માબાપના આશિર્વાદથી રાહમળી,જે વિઘ્નહર્તાથી પુંજાય
.....એ હિંદુધર્મમાં મળેલદેહના વિઘ્નહર્તા થાય,એ માબાપની કૃપા કહેવાય.
ભારતદેશમાં જન્મલીધો પરમાત્માએ,જે હિંદુધર્મની જ્યોત પ્રગટાવીજાય
માતાપાર્વતીથી દેહ મળ્યો શ્રીગણેશને,પિતા શ્રીશંકર ભગવાન કહેવાય
હિંદુ ધર્મમાં શ્રી ગણેશની દરેક પવિત્ર પ્રસંગમાં,વિધ્નહર્તાથી પુંજાથાય
શ્રી ગણેશના રીધ્ધીસિધ્ધીએ પત્નિ છે,શુભલાભએ પવિત્ર પુત્ર કહેવાય
.....એ હિંદુધર્મમાં મળેલદેહના વિઘ્નહર્તા થાય,એ માબાપની કૃપા કહેવાય.
**************************************************************
January 10th 2022

પ્રેમપકડી આવજો

   
.            પ્રેમપકડી આવજો

તાઃ૧૦/૧/૨૦૨૨               પ્રદીપ બ્રહ્મભટ્ટ  

પવિત્રકૃપા છે માતા સરસ્વતીની,જે કલમની પવિત્રરાહે લઈ જાય
પવિત્રપ્રેમથી કલમપકડી ચાલતા ચાહકો,સમયને પ્રેમથીજ પકડજો
....અદભુતકૃપાળુ કલમનીમાતા જગતમાં,શ્રધ્ધાથી વંદનકરતા કૃપા કરી જાય. 
કલમની પવિત્રરાહ મળેલદેહને જીવનમાં,જ્યાં થયેલ રચનાઓ વંચાય
શ્રધ્ધાથી કલમચાલતા માતાની કૃપામળે,જે મગજને સમયસાથેલઈજાય
પવિત્ર રચનાથી આનંદમળે પ્રેમીઓનો,એ પ્રેમથી આંગળી ચીંધીજાય
પરમકૃપા પરમાત્માના દેહની જીવનમાં,જે ભારતદેહથીજ મળતી જાય
....અદભુતકૃપાળુ કલમનીમાતા જગતમાં,શ્રધ્ધાથી વંદનકરતા કૃપા કરી જાય. 
કલમનોપ્રેમ એ માનવદેહનો,જે દેહને માતાનીકૃપાએ પ્રેરણા મળીજાય
સમયનીસાથે સમજીનેચાલતા જીવનમાં,ભગવાનની પવિત્રકૃપા મેળવાય
જીવને અનેકદેહનો સંબંધ અવનીપર,નાકોઇજ જીવથી કદીય છટકાય
માનવદેહ મળે અવનીપર જીવને,એ પરમાત્માની પવિત્રકૃપાએ મેળવાય
....અદભુતકૃપાળુ કલમનીમાતા જગતમા,શ્રધ્ધાથી વંદનકરતા કૃપા કરી જાય.
=============================================================
January 10th 2022

મળેલદેહની જ્યોત

ભાઈ બહેન નો પ્રેમ અને દુકાનદાર - ગુજ્જુમિત્રો
.            મળેલદેહની જ્યોત

તાઃ૧૦/૧/૨૦૨૨               પ્રદીપ બ્રહ્મભટ્ટ 

પાવનકૃપા મળે માનવદેહને પરમાત્માની,જે જીવને મળેલદેહને અનુભવ થાય
જગતપર પરમાત્માની  સમયે કૃપામળે,એ મળેલ માનવદેહને સમયે સમજાય
.....અવનીપર જીવને સંબંધ અનેક દેહથી,જે દેહ મળતાજ જીવને સમયે સમજાય.
અદભુતલીલા અવનીપર ભગવાનની છે,જે જીવને માનવદેહ મળતાજ સમજાય
જીવને જગતપર પ્રાણીપશુજાનવરપક્ષી અને મનુષ્યનો,સમયે દેહ મળતો જાય
માનવદેહ એપ્રભુની પાવનકૃપા કહેવાય,જે મળેલદેહને કર્મનો સાથઆપી જાય
જીવને મળેલદેહથી શ્રધ્ધાથીજ ભગવાનની પુંજા કરતા,પ્રભુની કૃપા મળી જાય
.....અવનીપર જીવને સંબંધ અનેક દેહથી,જે દેહ મળતાજ જીવને સમયે સમજાય.
ભક્તિમાં પરમશક્તિ છે જે પ્રભુનીકૃપા,એ માનવદેહને પવિત્રરાહેજ લઈ જાય
જીવનમાં શ્રધ્ધારાખીને ઘરમાં પ્રભુની પુંજા કરવા,ધુપદીપ કરીને ભક્તિ કરાય
પરમાત્માની કૃપા મેળવવા નાકોઇ અપેક્ષા રખાય,ઘરના મંદીરમાં વંદન કરાય
એજ ભગવાનની કૃપા કહેવાય,કે જે ભારતદેશમાં દેવદેવીઓથી જન્મલઈ જાય
.....અવનીપર જીવને સંબંધ અનેક દેહથી,જે દેહ મળતાજ જીવને સમયે સમજાય.
પ્રભુએ ભારતદેશમાં અનેક પવિત્રદેહથી જન્મલીધા,જેભક્તોપર પવિત્રકૃપા થાય
હિંદુધર્મમાં ભક્તિની પવિત્ર જ્યોત પ્રગટે,જે પવિત્રપ્રસંગ ઉજવીને પ્રભુને પુંજાય
સમયે પવિત્ર કૃપાળુ માતાના તહેવાર ઉજવે,અને નવરાત્રીમાં ગરબા રમી જાય
એજ ભગવાનની પવિત્રકૃપા માનવદેહપર,જે ભગવાન ભારતદેશથીજ કરી જાય
.....અવનીપર જીવને સંબંધ અનેક દેહથી,જે દેહ મળતાજ જીવને સમયે સમજાય.
#################################################################
« Previous PageNext Page »