January 10th 2022
. .શ્રી વિશ્વનાથ
તાઃ૧૦/૧/૨૦૨૨ પ્રદીપ બ્રહ્મભટ્ટ
પવિત્રદેહ પરમાત્માનો ભારતદેશમાં,જે જગતમાં શંકર ભગવાનથી ઓળખાય
પવિત્રશક્તિશાળી વિશ્વનાથ કહેવાય,એ પવિત્રગંગાનદીને જટાથી વહાવીજાય
.....એ ભોલેભંડારી શંકરભગવાન છે,જેમની ભક્તોથી ૐનમઃશિવાયથી પુંજા કરાય.
હિંદુધર્મની પવિત્રજ્યોત જગતમાં પ્રસરીછે,જે શ્રધ્ધાથી પુંજતા સુખઆપી જાય
સોમવારના દીવસે ધુપદીપ કરી,શિવલીંગપર દુધ અર્ચના કરીને પુંજન કરાય
મળેલ માનવદેહને જીવનમાં કર્મનોસંબંધ,જે પ્રભુકૃપાએ દેહનેસદમાર્ગે લઈજાય
પત્નિ માતા પાર્વતીની પવિત્રકૃપા મળે,જ્યાં પતિ શંકરભગવાનની પુંજા કરાય
.....એ ભોલેભંડારી શંકરભગવાન છે,જેમની ભક્તોથી ૐનમઃશિવાયથી પુંજા કરાય.
પવિત્રકૃપાળુ માબાપ છે પ્રભુનાદેહથી,જે વિઘ્નહર્તા શ્રીગણેશના માબાપ થાય
હિંદુધર્મથી પવિત્રરાહ મળીદેહને,જે શ્રધ્ધાથીપુંજનકરતા જીવને મુક્તિઆપીજાય
મળેલ દેહના જીવનમાં નાઆશાઅપેક્ષાઅડે,એજ શ્રીવિશ્વનાથની કૃપા કહેવાય
અજબકૃપાળુ પરમાત્મા છે ભારતમાં,જેમને શંકરભગવાનથી ધુપદીપકરી પુંજાય
.....એ ભોલેભંડારી શંકરભગવાન છે,જેમની ભક્તોથી ૐનમઃશિવાયથી પુંજા કરાય.
ૐ ૐ ૐ ૐ ૐ ૐ ૐ ૐ ૐ ૐ ૐ ૐ ૐ ૐ ૐ ૐ ૐ ૐ ૐ ૐ ૐ ૐ ૐ
January 9th 2022
. માનવતાની મહેંક
તાઃ૯/૧/૨૦૨૨ પ્રદીપ બ્રહ્મભટ્ટ
પરમાત્માની પવિત્રકૃપા મળે જીવને,જે મળેલદેહને સત્કર્મ કરાવી જાય
અવનીપર જીવને ગતજન્મે મળેલદેહના,થયેલકર્મથી નવો દેહ મળીજાય
.....જ્યાં પરમાત્માની કૃપા જીવને મળે,જે જન્મમરણના સંબંધથી અનુભવાય.
જગતમાં પવિત્રક્ર્પાઆપવા પરમાત્મા,ભારતમાં દેવદેવીઓથી જન્મીજાય
પવિત્ર ધરતી કરી ભારતદેશની,એ જગતમાં હિંદુધર્મને પવિત્ર કરી જાય
અવનીપર મળેલમાનવદેહને પાવનરાહ મળે,જ્યાં શ્રધ્ધાથી ભક્તિ કરાય
એ પવિત્રરાહે જીવન જીવતા,મળેલદેહની,માનવતાની મહેંક પ્રસરી જાય
.....જ્યાં પરમાત્માની કૃપા જીવને મળે,જે જન્મમરણના સંબંધથી અનુભવાય.
મળેલ માનવદેહને પ્રભાતે સુર્યદેવનેવંદનકરી,ઘરમાં શ્રધ્ધાથી ધુપદીપકરાય
હિંદુધર્મની પવિત્રપ્રેરણા છે માનવદેહને,જે પવિત્ર ભાવનાથી પ્રભુનેપુંજાય
આજકાલને નાકોઇઆંબીશકે કેનાકોઇથી છટકાય,એપ્રભુનીકૃપા કહેવાય
મળેલદેહની માનવતાપ્રસરે જીવનમાં,જે પરમાત્માની કૃપાએ જીવાડીજાય
.....જ્યાં પરમાત્માની કૃપા જીવને મળે,જે જન્મમરણના સંબંધથી અનુભવાય.
###############################################################
January 9th 2022
. .ભક્તિનો પવિત્રભંડાર
તાઃ૯/૧/૨૦૨૨ પ્રદીપ બ્રહ્મભટ્ટ
પવિત્રકૃપા પરમાત્માની ભારતદેશથી,જ્યાં ભગવાન દેવદેવીઓથી જન્મી જાય
જીવનુ આગમન અવનીપરદેહથી જન્મી,માનવદેહને જીવનમાંકર્મ આપી જાય
......અદભુત્લીલા અવનીપર પરમાત્માની,એ મળેલદેહને ભક્તિનીરાહ બતાવી જાય.
કુદરતની પવિત્રકૃપાએ જીવને માનવદેહથીમળે,જે પ્રાણીપશુજાનવરથીબચાવાય
મળેલ માનવદેહને જીવનમાં કર્મનો સંબંધ,એ દેહને સમયની સાથેજ લઈ જાય
કર્મએ સમયની કેડી છે જે દેહને અડીજાય,જગતમાં ના કોઇજ દેહથી છટકાય
મળેલદેહને પાવનરાહે જીવવા પ્રભુનીકૃપા મળે,જે જીવનમાં ભક્તિ કરાવી જાય
......અદભુત્લીલા અવનીપર પરમાત્માની,એ મળેલદેહને ભક્તિનીરાહ બતાવી જાય.
જીવનમાં ભક્તિ કરવા હિંદુધર્મમાં દેવને વંદન કરી,દેવીઓને ધુપદીપથી પુંજાય
જગતપર પવિત્રકૃપાછે પ્રભુની,જે માનવદેહને ભક્તિનો પવિત્રભંડાર આપી જાય
હિંદુધર્મમાં શ્રધ્ધારાખીને ઘરમાંજ દેવદેવીઓના સ્વરૂપની,ધુપદીપથી પુંજા કરાય
જીવને અવનીપરના આગમનથી મુક્તિમેળવવા,શ્રધ્ધાભક્તિથી કૃપા મળી જાય
.....અદભુતલીલા અવનીપર પરમાત્માની,એ મળેલદેહને ભક્તિનીરાહ બતાવી જાય.
@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@
January 9th 2022
. .પવિત્રકૃપાળુ માતા
તાઃ૯/૧/૨૦૨૨ પ્રદીપ બ્રહ્મભટ્ટ
પવિત્રકૃપાએ પ્રેમ મળે માતાનો હિંદુધર્મમાં,જે મળેલદેહને સુખ આપી જાય
કુદરતની આ પવિત્રલીલા જગતમાં,એ શ્રધ્ધારાખીને ભક્તિકરતા મળી જાય
.....પવિત્રધર્મની જ્યોત પ્રગટી ધરતીપર,જે ભારતદેશથી દેવદેવીઓની કૃપા થઈ જાય.
પવિત્ર દુર્ગામાતાની કૃપામળી જીવનમાં,જે મને પવિત્રપ્રેમની રાહ આપીજાય
સમયની સાથે માતાનીકૃપા રહે,જ્યાં ૐ હ્રીંદુર્ગેદુર્ગેરક્ષ્મી સ્વાહાથી પુંજાકરાય
અદભુત કૃપાળુમાતા છે હિંદુધર્મમાં,જે મારા મળેલદેહપર કૃપાએ અનુભવાય
જીવનમાં નાકોઇ માગણી કે લાગણી અડે,એજ માતાની પવિત્રકૃપા કહેવાય
.....પવિત્રધર્મની જ્યોત પ્રગટી ધરતીપર,જે ભારતદેશથી દેવદેવીઓની કૃપા થઈ જાય.
ભારતદેશમાં અનેક દેવઅનેદેવીઓથી જન્મી,જગતમાં એ પવિત્રદેશ કરી જાય
દુર્ગામાતા એ પવિત્રમાતા હિંદુધર્મમાં,એ મહીષાસુરનાદેહને મુક્તિ આપી જાય
શ્રધ્ધારાખીને પરિવારસહિત ઘરમાં માતાનીપુંજા થાય,એ માતાનોપ્રેમ કહેવાય
પરમશક્તિશાળી માતાછે હિંદુધર્મમાં,જે મળેલ માનવદેહપરસમયે કૃપાકરીજાય
.....પવિત્રધર્મની જ્યોત પ્રગટી ધરતીપર,જે ભારતદેશથી દેવદેવીઓની કૃપા થઈ જાય.
#####################################################################
January 8th 2022
. .दीलकी ज्योत
ताः८/१/२०२२ प्रदीप ब्रह्मभट्ट
पवित्रक्रुपा मीली परमात्माकी मानवदेहको,जो जीवनमे सुखमील जाता हे
पावनराहसे जीवनजीनेसे देहको शांंतिमीलतीहे,ना कोइ अपेक्षा अडती हे
.....ये भगवानकी क्रुपासे जीवनमे मीलती हे,जिससे दीलकी ज्योत प्रगटती हे.
मानवदेहही प्रभुकीक्रुपाहे जीवपर,जो जगतपर अनेकदेहको समझदेते हे
जीवनमे देहको पवित्रराह मीले,जहां श्रध्धासेघरमे भगवानकी पुंजाकरतेहे
मोहमाया तो मीलती हे मानवदेहको,जो जीवको समयकेसाथ लेजाती हे
जीवको मीले हुए गतजन्मके देहके कर्मसे,अवनीपर जन्ममरण मीलताहे
.....ये भगवानकी क्रुपासे जीवनमे मीलती हे,जिससे दीलकी ज्योत प्रगटती हे.
मानवदेहके जीवनमे पवित्रराह मीलतीहे,जो देहको समयकीसमझ देतीहे
जीवको मानवदेह मळे धरतीपर,जो प्राणीपशुजानवरऔर पक्षीसेबचाती हे
येही प्रेमकी क्रुपाहे परमात्माकी जीवपर,जो मानवदेहसे जीवको देती हे
अवनीपरके जीवके आगमनसे समझ मीलतीहे,ये प्रभुकीक्रुपासे होती हे
.....ये भगवानकी क्रुपासे जीवनमे मीलती हे,जिससे दीलकी ज्योत प्रगटती हे.
##############################################################
January 8th 2022
. પરમકૃપાળુ ભગવાન
તાઃ૮/૧/૨૦૨૨ પ્રદીપ બ્રહ્મભટ્ટ
માનવદેહ મળે જીવને અવનીપર,જે જીવનમાં સમયનો સંગાથ મેળવી જાય
જગતપર ના કોઇની તાકાત જીવનમાં,કે ના કોઇથી સમયને છોડીને ચલાય
....એ અદભુત પરમકૃપા પરમાત્માની અવનીપર,જે સમયની સમજણ આપી જાય.
મળેલ માનવદેહને પાવનરાહે જીવવા,પરમાત્માની પવિત્રકૃપા સમયે મળીજાય
પવિત્રરાહે જીવનજીવવા નાકોઇ અપેક્ષારખાય,સમયનીસાથે ચાલતા મેળવાય
ભગવાનની કૃપામળે દેહને જીવનમાં,જ્યાં ઘરમાશ્રધ્ધાથી પ્રભુની ભક્તિકરાય
જીવના મળેલદેહને જગતમાં કર્મનોસંબંધ,સમયે જીવને જન્મમરણ મળી જાય
....એ અદભુત પરમકૃપા પરમાત્માની અવનીપર,જે સમયની સમજણ આપી જાય.
લાગણી માગણી એ સમયની સાંકળ,નાકોઇજ મળેલદેહથી કદી દુર રહેવાય
જીવનમાં સમયનીસાથે ચાલવા,ઘરમાં ભક્તિકરતા પરમકૃપા પ્રભુની મેળવાય
મોહમાયાને દુરરાખવા જીવનમાં ભગવાનને,પ્રાર્થનાકરી વંદન કરતા સમજાય
પરમાત્માની પવિત્રકૃપા જીવને પાવનરાહ આપે,જે જન્મમરણથી છોડી જાય
....એ અદભુત પરમકૃપા પરમાત્માની અવનીપર,જે સમયની સમજણ આપી જાય.
=================================================================
January 8th 2022
. .અખંડ કૃપાળુ
તાઃ૮/૧/૨૦૨૨ પ્રદીપ બ્રહ્મભટ્ટ
શ્રધ્ધારાખીને જીવનમાં સમયને સમજીને જીવવા,પ્રભુની કૃપા મેળવાય
હિંદુધર્મની પવિત્રજ્યોત ભારતમાં પ્રગટી,જ્યાં ભગવાન જન્મ લઈજાય
.....એ પવિત્ર અખંડકૃપા પરમાત્માની,જે મળેલમાનવદેહને સુખ આપી જાય.
માનવદેહને જીવનમાં કર્મનો સંબંધ,એ ગતજન્મના દેહથી મળી જાય
જીવનમાં અનેકરાહે દેહથીકર્મથાય,જીવને કર્મથી બચવા ભક્તિ કરાય
પરમાત્માની કૃપા જે અનેકદેહથી જન્મી.ભારતની ભુમીને પવિત્ર કરી
શ્રધ્ધારાખીને ઘરમાં ભગવાનની પુંજા કરી,માળાથી પ્રભુનેવંદન કરાય
.....એ પવિત્ર અખંડકૃપા પરમાત્માની,જે મળેલમાનવદેહને સુખ આપી જાય.
જગતમાં હિંદુધર્મમાં ભગવાને જન્મ લઈ,જીવપર અખંડ કૃપા કરી જાય
પરમકૃપાળુ અને પરમશક્તિશાળી છે,જે જીવને સાચી રાહ આપીજાય
મળેલદેહથી ભગવાનની શ્રધ્ધાથી પુંજાકરતા,પ્રભુની પવિત્રકૃપા મેળવાય
દેહને અખંડકૃપા મળતા,જીવને અવનીપરના જન્મમરણથી બચાવીજાય
.....એ પવિત્ર અખંડકૃપા પરમાત્માની,જે મળેલમાનવદેહને સુખ આપી જાય.
**************************************************************
January 7th 2022
++
++
. .ભગવાનની ભક્તિ
તાઃ૭/૧/૨૦૨૨ પ્રદીપ બ્રહ્મભટ્ટ
પવિત્રરાહ મળે અવનીપર જીવના મળેલદેહને,એ સમયસાથે કર્મ કરાવીજાય
મળેલ માનવદેહ એ ભગવાનનીકૃપા મળે,જ્યાં જીવનમાં પવિત્રકર્મથી જીવાય
....જીવને ગતજન્મે મળેલદેહના થયેલ કર્મથી,જગતપર જીવને સમયેદેહ મળી જાય.
મળેલ માનવદેહને પ્રભુનીકૄપા મળે,જે જીવનમાં સત્કર્મનો સંગાથ આપીજાય
ભારતની ધરતીને પવિત્ર કરવા હિંદુધર્મમાં,પરમાત્મા અનેકદેહથી જન્મી જાય
પ્રભુકૃપાએ ભગવાન દેવઅનેદેવીઓથી જન્મ્યા,જેમની ભક્તિ જીવનમાં કરાય
પરમાત્માની પુંજા ઘરમાં ધુપદીપ કરી,શ્રધ્ધારાખીને વંદન કરી અર્ચના કરાય
....જીવને ગતજન્મે મળેલદેહના થયેલ કર્મથી,જગતપર જીવને સમયેદેહ મળી જાય.
પવિત્રકૃપાએ પરમાત્માએ અનેકદેહલીધા,જેમને શ્રધ્ધાથી ભગવાન પણકહેવાય
અનેકદેહ લીધા છે ભારતમાં જેમની કૃપા પામવા,અનેક મંદીરમાંય પુંજાકરાય
શ્રધ્ધારાખી મળેલદેહને સમયને સાચવી ચાલતા,પ્રભુની પાવનકૃપાય મળીજાય
ભગવાનની પવિત્રકૃપા જગતમાં મળેલદેહને,જીવને જન્મમરણથીછટકાવી જાય
....જીવને ગતજન્મે મળેલદેહના થયેલ કર્મથી,જગતપર જીવને સમયેદેહ મળી જાય.
=================================================================
January 7th 2022

. .સાચોજ પ્રેમ
તાઃ૭/૧/૨૦૨૨ પ્રદીપ બ્રહ્મભટ્ટ
પ્રેમ મળે પ્રભુનો માનવદેહને જીવનમાં,જ્યાં શ્રધ્ધારાખીને વંદન કરાય
જીવનમાં અનેકકર્મનો સંબંધ અવનીપર,જે દેહને સમયસાથે લઈ જાય
.....જગતપર કુદરતની આ લીલાજ કહેવાય.જે સમયે મળેલદેહને સમજાય.
માનવદેહની માનવતા પ્રસરે જીવનમાં,જે પેમીઓનેજ પ્રેમ આપી જાય
જીવને પરમાત્માની ક્રુપાએ માનવદેહમળે,એજ પ્રેભુના પ્રેમથી મેળવાય
લાગણી મોહને દુર રાખીને ભગવાનની,ઘરમાં શ્રધ્ધાથીજ ભક્તિ કરાય
પવિત્રસાચોપ્રેમ મળે પરમાત્માનો દેહને,જે જીવનમાં અનુભવઆપીજાય
.....જગતપર કુદરતની આ લીલાજ કહેવાય.જે સમયે મળેલદેહને સમજાય.
ભોલે ભંડારી શંકર ભગવાન છે હિંદુધર્મમાં,જે ૐ નમઃશિવાયથીય પુંજાય
માતા પાર્વતીના એપતિદેવ,સંગે ભાગ્યવિધાતા શ્રીગણેશના પિતા કહેવાય
પરમાત્માએ અનેકદેહથી જન્મલીધો ભારતમાં,જે પવિત્રદેશ પણ થઈજાય
પવિત્ર પ્રેમ મળ્યો ભક્તોને ભગવાનનો,એ જીવનમાં અનુભવ આપી જાય
.....જગતપર કુદરતની આ લીલાજ કહેવાય.જે સમયે મળેલદેહને સમજાય.
############################################################
January 7th 2022
. પ્રેમનેજ પકડજો
તાઃ૭/૧/ ૨૦૨૨ પ્રદીપ બ્રહ્મભટ્ટ
કુદરતની આપવિત્રકૃપા અવનીપર,જે સમયસાથે જીવને દેહથી લઈ જાય
માનવદેહ એજ જીવપર પાવનકૃપા કહેવાય,જગતપર જન્મથી આવીજાય
.....જીવને ગતજન્મે મળેલદેહના થયેલકર્મનો સંબંધ,જે જન્મમરણ આપી જાય.
જગતપર મળેલદેહથીજીવનમાં નાકોઇથીછટકાય,કે નાકોઇઅપેક્ષા છોડાય
એ અદભુતલીલા ધરતીપર દેહને સ્પર્શી જાય,નાકોઇથી કદી દુર રહેવાય
માનવદેહથી અપેક્ષાને સાચવવા જીવનમાં,પ્રેમને પકડીનેજ જીવન જીવાય
જે દેહને નિખાલસપ્રેમ મળતા,પ્રભુની કૃપાએ મળેલદેહને સુખ મળી જાય
.....જીવને ગતજન્મે મળેલદેહના થયેલકર્મનો સંબંધ,જે જન્મમરણ આપી જાય.
અવનીપર મળેલ પ્રાણીપશુજાનવર અને પક્ષીથી,ના કોઇ અપેક્ષા સમજાય
માનવદેહ એભગવાનનીકૃપા કહેવાય,જે મળેલદેહને જીવનમાં પ્રેમ મળીજાય
પ્રેમ જગતમાં પવિત્રરાહ આપીજાય,જીવનમાં નાકોઇ આશા અપેક્ષા રખાય
જીવનમાં નિખાલસ પ્રેમ મળે સંબંધથી,જે નિર્મળ જીવનનીરાહ આપી જાય
.....જીવને ગતજન્મે મળેલદેહના થયેલકર્મનો સંબંધ,જે જન્મમરણ આપી જાય.
===============================================================