January 2nd 2022

. .ભજનની સાથે ભક્તિ
તાઃ૨/૧/૨૦૨૨ પ્રદીપ બ્રહ્મભટ્ટ
પરમાત્માની પવિત્રકૃપા મળે મળેલદેહને,જે શ્રધ્ધાથી ભક્તિ કરી જાય
પવિત્ર પાવનપ્રેમ જીવનમાં મળતા,નાકોઇજ તકલીફ દેહને અડી જાય
.....એજ ભગવાનની કૃપા કહેવાય,જે માનવીને જીવવાની રાહ બતાવી જાય.
જીવને માનવદેહ મળે એજ પવિત્રકૃપા,અવનીપર આગમન આપી જાય
જગતમાં પરમાત્માના દેહની પુંજા કરાય,જે સમયસાથે જીવને લઈ જાય
ગતજન્મના દેહથી થયેલકર્મથીજ જીવને સંબંધમળે,જે જન્મમરણદઈજાય
માનવદેહ એ પરમાત્માની કૃપાએ મળે,જે જીવના દેહને સમયે સમજાય
.....એજ ભગવાનની કૃપા કહેવાય,જે માનવીને જીવવાની રાહ બતાવી જાય.
અદભુતલીલા જગતમાં પરમાત્માની,જે સમયની સાથે મળેલદેહને લઈજાય
જગતમાં પવિત્ર હિંદુધર્મ છે,જે ભારતમાં પ્રભુએ જન્મથી દેહલઈ પ્રેરીજાય
અનેકદેહથી જન્મ લઈ પરમાત્મા,જગતમાં માનવદેહપરજ કૃપા કરી જાય
જીવનમાં શ્રધ્ધાથી ઘરમાં ધુપદીપ કરી ભજન સાથે જ ભક્તિ પણ કરાય
.....એજ ભગવાનની કૃપા કહેવાય,જે માનવીને જીવવાની રાહ બતાવી જાય.
===============================================================
January 2nd 2022
. .પવિત્ર નિખાલસપ્રેમ
તાઃ૨/૧/૨૦૨૨ પ્રદીપ બ્રહ્મભટ્ટ
પ્રેમ પકડીને ચાલતા માનવદેહને,જીવનમાં પ્રભુની પવિત્રકૃપા મળી જાય
પવિત્ર નિખાલસ પ્રેમાળ સંબંધીઓનો,સંગાથ જીવનમાં પ્રેમ આપી જાય
.....એ અદભુતકૃપા સરસ્વતી માતાની,જે કલમપ્રેમીઓને પવિત્રરાહે મળાય.
મળેલ માનવદેહને સમયની સાથે ચાલતા,અદભુત કૃપાએ જીવન જીવાય
જીવનમાં પવિત્રપ્રેમ મળેજ કલમપ્રેમીઓનો,જે પકડેલ કલમનેય સચવાય
જગતમાં પરમાત્માની પવિત્રકૃપામળે,જે જીવનેમળેલદેહને સમયે મેળવાય
પકડેલ કલમથી પાવનરાહે ચાલતા,પવિત્ર રચનાથી માતાનીકૃપા થઈજાય
.....એ અદભુતકૃપા સરસ્વતી માતાની,જે કલમપ્રેમીઓને પવિત્રરાહે મળાય.
પવિત્ર નિખાલસપ્રેમ મળે જીવનમાં,જ્યાં નાકોઇ અપેક્ષા કે આશા રખાય
પકડેલ કલમનીકેડી એમાતાની કૃપા,સંગે હ્યુસ્ટનમાં કલમપ્રેમીઓ મળીજાય
પરમાત્માની કરેલ ભક્તિથી જીવનમાં,અનેકરાહે કલમથી રચનાય થઈ જાય
નિખાલસ કલમપ્રેમ મળે માનવદેહને,જે જીવનમાં માનવતાને મહેંકાવીજાય
.....એ અદભુતકૃપા સરસ્વતી માતાની,જે કલમ પ્રેમીઓને પવિત્રરાહે મળાય.
##############################################################
January 1st 2022
. પવિત્રશ્રધ્ધાની ભક્તિ
તાઃ૧/૧/૨૦૨૨ પ્રદીપ બ્રહ્મભટ્ટ
મળેલ માનવદેહની માનવતા પ્રસરે,જે જીવનમાં પવિત્રપેમ આપી જાય
કુદરતની આપવિત્રકૃપા જીવને મળે,એ દેહની માનવતા મહૅંકાવી જાય
....જીવને પાવનરાહમળે જીવનમાં,જે માનવદેહને પવિત્રશ્રધ્ધા ભક્તિ આપી જાય.
જીવને જગતમાં આવનજાવનનો સંબંધ,એગતજન્મના કર્મથીજ મેળવાય
પરમાત્માની પાવનકૃપા એ સમયની રાહ,જે અનેકદેહથી બચાવી જાય
માનવદેહને જીવનમાં કર્મની સમજણ મળે,એ સમયની સાથે લઈ જાય
જીવને મળેલદેહને પાવનરાહ મળે,જ્યાં શ્રધ્ધાથી ભગવાનની સેવાકરાય
....જીવને પાવનરાહમળે જીવનમાં,જે માનવદેહને પવિત્રશ્રધ્ધા ભક્તિ આપી જાય.
જગતમાં પરમાત્મા અનેકદેહથી ભારતદેશમાં,માનવદેહ લઈ જન્મી જાય
દુનીયામાં પવિત્રદેશ ભારત કહેવાય,જે મળેલમાનવદેહને પુંજાકરાવીજાય
અનેક ભગવાનના સ્વરૂપથી જન્મીજાય,એ પવિત્રદેહથી સુખઆપીજાય
પ્રભુએ લીધેલદેહની ધરમાં ધુપદીપ કરીને,પ્રાર્થના કરી દીવો પ્રગટાવાય
....જીવને પાવનરાહમળે જીવનમાં,જે માનવદેહને પવિત્રશ્રધ્ધા ભક્તિ આપી જાય.
================================================================
January 1st 2022
. .સમય મળે
તાઃ૧/૧/૨૦૨૨ પ્રદીપ બ્રહ્મભટ્ટ
જગતમાં જીવનુ આગમન મળેલદેહથી,જે પ્રભુની પાવનકૃપા કહેવાય
જીવને જન્મરણનો સંબંધ કૃપાએ મળે,એ ગતજન્મના કર્મથીમેળવાય
.....ભગવાનની કૃપાએજ જીવને સમય મળે,જે પવિત્રકર્મથી સમજાઈ જાય.
અદભુતલીલા જગતપર પરમાત્માની,જે મળેલદેહને જીવન આપી જાય
સત્કર્મ એદેહને પવિત્રરાહ આપે,જ્યાં શ્રધ્ધાથી ઘરમાં પ્રભુનીપુંજા થાય
ભગવાનની કૃપા મળે જીવનમાં ભક્તને,એજ સમયની સાથે લઈ જાય
ભારતની ધરતીને પવિત્ર કરવાજ,ભગવાન અનેકદેહથી જન્મ લઈજાય
.....ભગવાનની કૃપાએજ જીવને સમય મળે,જે પવિત્રકર્મથી સમજાઈ જાય.
ના કોઇજ મળેલદેહથી સમયથી દુર રહેવાય,કે ના કોઇદેહથી છટકાય
સમયનીસાથે ચાલવા ભગવાનની કૃપાથાય,જે પવિત્રભક્તિ કરાવી જાય
નિખાલસ ભાવનાથી ભગવાનની પુંજા કરતા,જીવનમાં સુખ આપીજાય
નાકોઇ અપેક્ષા રાખીને જીવનમાં,સવારસાંજ ભગવાનની સેવાજ કરાય
.....ભગવાનની કૃપાએજ જીવને સમય મળે,જે પવિત્રકર્મથી સમજાઈ જાય.
##############################################################
December 31st 2021
. .સુર્યદેવની કૃપા
તાઃ૩૧/૧૨/૨૦૨૧ પ્રદીપ બ્રહ્મભટ્ટ
જગતમાં પ્ર્ત્યક્ષ સુર્યદેવ છે,જે પભાતે માનવદેહને દર્શન આપી જાય
જીવને મળેલદેહને સમયનો સાથમળે,એ સવારસાંજથી અનુભવ થાય
....અજબકૃપાળુ છે જે મળેલદેહને,દીવસમાં પ્રભાત અને રાત્રી આપી જાય.
પરમકૃપાળુ દેવછે જે સવારના આગમને,સુર્યસ્નાનથી કૃપા કરી જાય
મળેલમાનવદેહને પ્રભાતે સુર્યદેવને વંદન કરતા,દેહને શાંંતિ મળીજાય
પવિત્ર શક્તિશાળી પત્યક્ષદેવને અર્ચનાકરી,ૐહ્રીંસુર્યાય નમઃથીપુંજાય
મળેલદેહના શરીરને નાકોઈ તકલીફ અડે, કે ના અશક્તિ અડીજાય
....અજબકૃપાળુ છે જે મળેલદેહને,દીવસમાં પ્રભાત અને રાત્રી આપી જાય.
પ્રભાતે અવનીપર આગમનથતા,મળેલદેહપર કૃપાએ સવાર મળીજાય
ધરતીપર અબજોવર્ષોથી દર્શન આપતા,જીવનાદેહપર પાવનકૃપાથાય
જીવને મળેલ માનવદેહપર સમયે,સુર્યદેવની પવિત્રકૃપાનોઅનુભવથાય
મળેલ પરમાત્માનનોદેહજે સુર્યનારાયણ કહેવાય,અને સુર્યદેવથીપુંજાય
....અજબકૃપાળુ છે જે મળેલદેહને,દીવસમાં પ્રભાત અને રાત્રી આપી જાય.
#############################################################
December 29th 2021
. પવિત્ર માનવદેહ
તાઃ૨૯/૧૨/૨૦૨૧ પ્રદીપ બ્રહ્મભટ્ટ
જગતમાં સંબંધ જીવને પ્રભુની કૃપાએ મળે,જે સમયની સાથેજ લઈ જાય
પવિત્ર પ્રેરણાએ જીવને માનવદેહ મળે,જે બીજા અનેકદેહથી બચાવીજાય
.....એ કૃપા પરમાત્માની મળે જીવને,જે ગતજન્મના દેહને પાવનરાહે દોરી જાય.
ભગવાનના અનેકદેહથી ભારતદેશમાં,અનેક પવિત્રદેવદેવીઓથી જન્મી જાય
મળેલદેહના જીવને પરમાત્માની કૃપા મળે,જ્યાં શ્રધ્ધાની પવિત્રરાહ પકડાય
પવિત્રરાહ મળે જીવના દેહને સમયેજ મળે,એ નિખાલસ ભાવનાથી જીવાય
શ્રધ્ધારાખીને ઘરમાં ધુપદીપથી પરમાત્માની પુંજા કરાય,સંગે વંદનપણ કરાય
.....એ કૃપા પરમાત્માની મળે જીવને,જે ગતજન્મના દેહને પાવનરાહે દોરી જાય.
મળેલમાનવદેહને લાગણી માગણીને દુર રાખી,જીવનમાં પુંજાકરી ભક્તિકરાય
પરમાત્માની પાવનકુપા મળે જીવનમાં,એ મળેલ માનવદેહને સમયેજ સમજાય
જીવને અવનીપર આગમન થાય,જે પ્રાણીપશુજાનવરપક્ષી અને માનવદેહમળે
માનવદેહ એ પ્રભુની કૃપાએજ મળે,અંતે જીવને જન્મમરણથી મુક્તિ દઈજાય
.....એ કૃપા પરમાત્માની મળે જીવને,જે ગતજન્મના દેહને પાવનરાહે દોરી જાય.
##################################################################
December 29th 2021
. .સંગાથ મળે સમયનો
તાઃ૨૯/૧૨/૨૦૨૧ પ્રદીપ બ્રહ્મભટ્ટ
મળેલ જન્મ માનવદેહને જીવનમાં,જે ઉંમરથી દેહને સમયસાથે લઈ જાય
શ્રધ્ધા રાખીને ઘરમાં પ્રભુની ભક્તિકરતા,જીવનમાં પરમાત્માનો પ્રેમ મળે
.....પવિત્રરાહ મળે જીવનમાં જે સં.૨૦૨૧ને વિદાય આપતા,સં.૨૦૨૨ મળી જાય.
કુદરતની આલીલાછે જગતમાં,જે જીવના મળેલદેહને સમય સાથે લઈજાય
મળેલદેહને ઉંમરનો સાથમળે જીવનમાં,જે દેહને જીવનમાં કર્મ કરાવીજાય
જન્મ મળતાજ દેહને બાળપણ પછી જુવાની મળે,અંતે ઘડપણ મળીજાય
જગતપર સમયનીસાંકળ એપરમાત્માની કૃપા,નાકોઇજ દેહથીકદી છટકાય
.....પવિત્રરાહ મળે જીવનમાં જે સં.૨૦૨૧ને વિદાય આપતા,સં.૨૦૨૨ મળી જાય.
મળેલમાનવદેહના જીવનનુ ચણતર એભણતરછે,જેદેહને જીવન જીવાડીજાય
નાકોઇ આશા અપેક્ષા રહૅ જીવનમાં,કે ના કદી મોહમાયા પણ અડી જાય
એ પાવનકૃપા પરમાત્માની જીવપર,જે મળેલદેહથી ઘરમાં પ્રભુનીપુંજા કરાય
સમયને જગતમાં નાકોઇ પકડીશકે,પણ સમયને સમજતા ૨૦૨૨ આવીજાય
.....પવિત્રરાૐૐૐૐહ મળે જીવનમાં જે સં.૨૦૨૧ને વિદાય આપતા,સં.૨૦૨૨ મળી જાય.
ૐૐૐૐૐ###################################################ૐૐૐૐૐ
December 28th 2021
. .સમયનો સાથમળે
તાઃ૨૮/૧૨/૨૦૨૧ પ્રદીપ બ્રહ્મભટ્ટ
પવિત્રકૃપા પરમાત્માની મળે માનવદેહને,જ્યાં શ્રધ્ધાથી પ્રભુની પુંજા કરાય
જીવને સંબંધ અવનીપર થયેલકર્મનો,જે જીવને સમયની સાથેજ લઈ જાય
.....સત્કર્મનો સંગાથ મળે માનવદેહને,જે પરમાત્માની પાવનકૃપાથી મળી જાય.
મળેલ માનવદેહને જન્મ મળતા ઉંમરજ મેળવાય,જે સમય સાથે લઈ જાય
જગતમાં નાકોઇ દેહથી છટકાય,એ મળેલદેહના મગજને પ્રેરણા આપીજાય
કુદરતની આ કૃપા ધરતીપર કહેવાય,જે જીવને જન્મોજન્મથી મળતી જાય
જીવને અનેકદેહનો સંબંધ અવનીપર,મનુષ્યદેહ મળે એપ્રભુનીકૃપા કહેવાય
.....સત્કર્મનો સંગાથ મળે માનવદેહને,જે પરમાત્માની પાવનકૃપાથી મળી જાય.
મળેલમાનવદેહને સમયનો સાથમળે,એ શ્રધ્ધાથી ભગવાનનીપુંજા કરાવીજાય
પવિત્રભારતની ધરતીપર પ્રભુનીકૃપાએ,માનવદેહ મળે જે હિંદુધર્મ આપીજાય
હિંદુધર્મમાં અનેક પવિત્ર દેહથી જન્મ્યા,જે દેવદેવીઓથી આગમન થઈ જાય
શ્રધ્ધારાખીને ભગવાનની ઘરમાં ભક્તિ કરતા,ધુપદીપ પ્રગટાવી પુંજન કરાય
.....સત્કર્મનો સંગાથ મળે માનવદેહને,જે પરમાત્માની પાવનકૃપાથી મળી જાય.
================================================================
December 27th 2021
**
**
. .ભગવાનનો પ્રેમ
તાઃ૨૭/૧૨/૨૦૨૧ પ્રદીપ બ્રહ્મભટ્ટ
હિંદુધર્મની પવિત્રજ્યોત પ્રગટે ભારતથી,જે જીવના માનવદેહને પ્રેરીજાય
પરમાત્માનો પવિત્રપ્રેમ મળે જીવનમાં,જ્યાં શ્રધ્ધાથી પ્રભુની પુંજા કરાય
.....જગતપર જીવને ગતજન્મનાદેહથી,થયેલ કર્મનોસંબંધ જેજન્મ આપી જાય.
અવનીપર પ્રભુનીકૃપાએ જીવને જન્મમરણથી,આગમનવિદાય મળી જાય
મળેલ માનવદેહને સમયની સાથેજ લઈ જાય,જે દેહના કર્મથીજ દેખાય
અદભુતકૃપા પ્રભુની જગતમાં થઈ,જેભારતમાં દેવદેવીઓથીજ જન્મીજાય
જગતમાં પવિત્ર હિંદુધર્મ થયો,જેમાનવદેહને ધુપદીપથીજ પુંજનકરાવીજાય
.....જગતપર જીવને ગતજન્મનાદેહથી,થયેલ કર્મનોસંબંધ જેજન્મ આપી જાય.
પાવનરાહ મળે જીવનમાં મળેલદેહને,જ્યાં શ્રધ્ધાથી ઘરમાં પુંજા કરાય
આંગણે આવી ભગવાનનો પ્રેમ મળે,જે ભક્તિની પવિત્રરાહે મળીજાય
ભગવાનની પવિત્રરાહની કૃપામળતા,જીવનમાં નાકોઇઅપેક્ષા અડીજાય
શ્રધ્ધાથી જીવનમાં દરરોજ ધુપદીપ પ્રગટાવીને,પરમાત્માને વંદન કરાય
....જગતપર જીવને ગતજન્મનાદેહથી,થયેલ કર્મનોસંબંધ જેજન્મ આપી જાય.
#############################################################
.
December 26th 2021
. .નિર્મળ ભક્તિનીરાહ
તાઃ૨૬/૧૨/૨૦૨૧ પ્રદીપ બ્રહ્મભટ્ટ
જન્મમળે માનવદેહનો અવનીપર,જે સમયનીસાથે જગતમાં લઈ જાય
કુદરતની આ પાવનકૃપા મળે જીવને,જે અનેકદેહથી જીવ બચી જાય
.....જીવને સંબંધ ગતજન્મના દેહનાકર્મનો,જ્યાં નિખાલસ ભાવનાથી જીવાય.
પવિત્રકૃપા ભગવાનની ભારતદેશપર,જ્યાં પ્રભુ અનેકદેહથી જન્મી જાય
જગતમાંહિંદુધર્મની પવિત્રરાહમળી માનવદેહને,જે પ્રભુનીપુંજા કરાવીજાય
શ્રધ્ધારાખીને પ્રભુએલીધેલ દેવદેવીઓની,નિખાલસભાવનાથી ભક્તિકરાય
ધુપદીપથી પુંજન કરી ભગવાનને,જીવનમાં દરેકસમયે વંદનકરીને પુંજાય
.....જીવને સંબંધ ગતજન્મના દેહનાકર્મનો,જ્યાં નિખાલસ ભાવનાથી જીવાય.
અદભુતકૃપા પરમાત્માની ભારતદેશથી,જે જીવને મળેલદેહને પ્રેરણા થાય
માનવદેહને જીવનમાં કર્મનીપવિત્રરાહ મળે,એ જન્મમરણથી જીવનેદેખાય
પ્રભુની જીવનમાં શ્રધ્ધાથી સેવા કરતા,મળેલદેહપર પરમાત્માનીકૃપા થાય
માનવદેહથી નિર્મળભક્તિનીરાહે જીવતા,જીવનમાંપ્રભુની પવિત્રપ્રેરણાથાય
.....જીવને સંબંધ ગતજન્મના દેહનાકર્મનો,જ્યાં નિખાલસ ભાવનાથી જીવાય.
#############################################################