December 19th 2021

પાવનકૃપા પ્રભુની

જ્યારે પ્રભુદર્શનની ઈચ્છા થાય ત્યારે ભક્તિનો પ્રારંભ થાય છે - Navgujarat  Samay | DailyHunt 
.              પાવનકૃપા પ્રભુની 

 તાઃ૧૮/૧૨/૨૦૨૧               પ્રદીપ બ્રહ્મભટ્ટ 

શ્રધ્ધારાખીને પરમાત્માની પુંજા કરતાજ,જીવનમાં પાવનકૃપાજ મળી જાય
મળેલ માનવદેહને જીવનમાં પાવનરાહ મળે,જે પવિત્રજીવન જીવાડી જાય
.....એજ પવિત્રકૃપા પરમાત્માની કહેવાય્,જે મળેલદેહને પવિત્રરાહે લઈ જાય.
પ્રભુની પવિત્રકૃપાએ જીવને માનવદેહ મળે.જે સમય સમજીને જીવાય
જગતમાં હિન્દુધર્મની પવિત્ર જ્યોત પ્રગટી,એ પ્રભુના જન્મથીજ દેખાય
ભારતની ભુમીને પવિત્ર કરવા પરમાત્મા,જે પવિત્રદેહ લઈ આવી જાય
ભગવાને લીધેલદેહની શ્રધ્ધાથી ધરમાં પુંજા કરતા,પવિત્ર જીવન જીવાય
.....એજ પવિત્રકૃપા પરમાત્માની કહેવાય્,જે મળેલદેહને પવિત્રરાહે લઈ જાય.
અવનીપર જીવને માનવદેહ મળે,જે ગતજન્મના થયેલકર્મથીજ મળી જાય
જીવનમાં પાવનરાહ મળે મળેલદેહને,એ પરમાત્માની પાવન કૃપા કહેવાય
શ્રધ્ધા અને વિશ્વાસ રાખીને ભગવાનની પુંજા કરતા,ના અપેક્ષ અડી જાય
પવિત્રકૃપા મળે પ્રભુની જીવનમાં,એ અંતે જીવના દેહને મુક્તિ આપી જાય
.....એજ પવિત્રકૃપા પરમાત્માની કહેવાય્,જે મળેલદેહને પવિત્રરાહે લઈ જાય.

####################################################

December 17th 2021

પવિત્રકર્મનો સંગાથ

  Saraswati mata  
.           .પવિત્રકર્મનો સંગાથ

તાઃ૧૭/૧૨/૨૦૨૧             પ્રદીપ બ્રહ્મભટ્ટ  

જીવને જન્મથી માનવદેહ મળે,એ જીવપર પરમાત્માની કૃપા કહેવાય
ગતજન્મના મળેલદેહથી થયેલકર્મથી,અવનીપર આગમન મળતુ જાય
....જગતપર નાકોઇ જીવથીદુર રહેવાય,કે નાકોઇ દેહથી જન્મમરણથી છટકાય.
જગતપર પરમાત્માની કૃપાથઈ,જે ભારતદેશમાં અનેકદેહથી જન્મીજાય 
હિંદુધર્મમાં પવિત્રરાહમળે દેહને,જે શ્રધ્ધાથી ધરમાંકરેલપુંજાથી મેળવાય
મળેલ માનવદેહને શ્રધ્ધારાખીને ભક્તિકરતા,મળેલદેહને સુખ મળીજાય
જીવનમાં નાકોઇ આશાકેઅપેક્ષારહે,જે માનવદેહથી પવિત્રરાહે જીવાય
....જગતપર નાકોઇ જીવથીદુર રહેવાય,કે નાકોઇ દેહથી જન્મમરણથી છટકાય.
મળેલદેહની માનવતા પ્રસરે જીવનમાં,જ્યાં દેવદેવીઓની કૃપાએ જીવાય
શ્રધ્ધારાખીને પવિત્રકર્મ કરતા મળેલદેહથી,જીવનમાં કલમથી પ્રેરણાથાય
માતા સરસ્વતીની પવિત્રકૃપાએ જીવનમાં,મળેલ દેહના મગજને સચવાય
કલમની પવિત્રરાહ એમાતાનીકૃપા,જે થયેલરચનાથી કલમપ્રેમીઓહરખાય 
....જગતપર નાકોઇ જીવથીદુર રહેવાય,કે નાકોઇ દેહથી જન્મમરણથી છટકાય.
#################################################################
December 16th 2021

પરમકૃપાળુ માબાપ

 Hariom Gunjan_March-April 2019
.           .પરમકૃપાળુ માબાપ

તાઃ૧૬/૧૨/૨૦૨૧                પ્રદીપ બ્રહ્મભટ્ટ  

જીવનમાં પવિત્રપ્રેમ મળે સંતાનને,જે પરમકૃપાળુ માબાપથી મેળવાય
નાકોઇ અપેક્ષા જીવનમાં અડી જાય,એ સંતાનને સમયે સમજાઈજાય
.....મળેલ માનવદેહ એ પરમાત્માની કૃપા,જે માબાપના પ્રેમથી મળી જાય.
કુદરતનીકૃપા એજ પરમાત્માની પ્રેરણા,જે અવનીપર માનવદેહ મેળવાય
જગતમાં માબાપના પવિત્ર પ્રેમના સંબંધથીજ,સંતાનનો જન્મ થઈ જાય
જીવને અવનીપર દેહમળે માનવનો,એ ગતજન્મના થયેલકર્મથી મેળવાય
પરમાત્માની પવિત્રકૃપા મળેદેહને,જ્યાં શ્રધ્ધાથી પરમાત્માની પુંજા કરાય
.....મળેલ માનવદેહ એ પરમાત્માની કૃપા,જે માબાપના પ્રેમથી મળી જાય.
પવિત્રકૃપા ભારતદેશપર જ છે,જ્યાં પ્રભુના અનેકદેહથી જન્મ લઈ જાય
હિંદુધર્મથી જગતમાં જીવને મળેલ માનવદેહને,ભગવાનનીકૃપા મળી જાય
પાવનરાહમળે જીવનમાં મળેલદેહને,જ્યાં શ્રધ્ધાથી ધુપદીપથી પુંજા કરાય
મળેલ માનવદેહને જીવનમાં પ્રભુનીકૃપાએ,નાકોઇ આશા અપેક્ષા રખાય
.....મળેલ માનવદેહ એ પરમાત્માની કૃપા,જે માબાપના પ્રેમથી મળી જાય.
#############################################################
December 15th 2021

કૃપામળે માબાપની

 MS_011121_MSMU_07.pmd
.          .કૃપામળે માબાપની

તાઃ૧૫/૧૨/૨૦૨૧             પ્રદીપ બ્રહ્મભટ્ટ   

કુદરતની પવિત્રકૃપા જગતમાં જીવને મળે,જે મળેલદેહના કર્મથી મેળવાય
પાવનરાહે જીવનજીવતા માનવદેહને,પરમાત્મા દેહને સમયસાથે લઈ જાય
....મળેલદેહથી જીવનમાં નાકદી સમયથી દુર રહેવાય,કે ના તેને કદી છોડાય.
માનવદેહ મળે જીવને અવનીપર,જે ગતજન્મના થયેલ કર્મથીજ મળીજાય
જગતમાં પરમાત્માની પવિત્રકૃપા મળે,જ્યાં શ્રધ્ધાભાવનાથી જીવનજીવાય
ભારતની ધરતીપર પ્રબુનીકૃપા છે,જ્યાં હિંદુધર્મમાં અનેકદેહથી જન્મીજાય
મળેલ માનવદેહપ્ર પરમાત્માના આશિર્વાદમળે,જ્યાં ઘરમાં ધુપદીપ કરાય
....મળેલદેહથી જીવનમાં નાકદી સમયથી દુર રહેવાય,કે ના તેને કદી છોડાય.
પાવનરાહમળે સંતાનને જીવનમાં,જ્યાં માબાપના પવિત્રઆશિર્વાદ મેળવાય
પ્રભુની પવિત્રકૃપા મળે જ્યાં શ્રધ્ધાથી,ભક્તિ કરી પરમાત્માની પુંજાય કરાય
માબાપનીકૃપાએ સંતાનથી આગમનથાય,જે દેહના કુળને આગળ લઈ જાય
માનવદેહમળે એપ્રભુનીકૃપા જીવપર,એ સમયનીસાથે દેહને આગળ લઈજાય 
....મળેલદેહથી જીવનમાં નાકદી સમયથી દુર રહેવાય,કે ના તેને કદી છોડાય.
################################################################
December 14th 2021

શ્રધ્ધાના સંગાથે મળે

 Lohana (લોહાણા) છો? તો આ પેજ Like કરો, - Community | Facebook
.            .શ્રધ્ધાના સંગાથે મળે

તાઃ૧૪/૧૨/૨૦૨૧                  પ્રદીપ બ્રહ્મભટ્ટ   

પ્રભુની પવિત્રકૃપાએ મળેલમાનવદેહને,સમયની સાથે જીવનમાં લઈ જાય
જીવને માનવદેહ મળે અવનીપર,જે ગતજન્મના થયેલ કર્મથીજ મેળવાય
.....મળેલ માનવદેહને કર્મનોસંબંધ જીવનમાં,જે હિંદુધર્મમાં પવિત્રરાહે લઈ જાય.
પરમાત્માની પવિત્રકૃપા ભારતદેશથીમળે,જ્યાં પ્રભુ અનેકદેહથી જન્મીજાય
મળેલદેહને જીવનમાં કર્મનો સ્પર્શ થાય,જે સમયની સાથે દેહને લઈ જાય
જીવને પવિત્રરાહ મળે જીવનમાં,જ્યાં શ્રધ્ધારાખીને પરમાત્માની પુંજા થાય
અનેકદેહથી પરમાત્માએ જન્મલીધા,જે હિંદુધર્મને જગતમાં પવિત્ર કરીજાય
.....મળેલ માનવદેહને કર્મનોસંબંધ જીવનમાં,જે હિંદુધર્મમાં પવિત્રરાહે લઈ જાય.
પાવનરાહ મળે જીવનમાં મળેલદેહને,જ્યાં સમયે શ્રધ્ધારાખી જીવન જીવાય
નામોહમાયાનો સંબંધઅડે જીવને,જે સમય સમજીને ચાલતા દેહથી મેળવાય
પરમાત્માની પ્રેરણા મળે માનવદેહને,જ્યાં શ્રધ્ધાથી ધરમાં ધુપદીપથી પુંજાય
જીવને પવિત્રરાહ મળે જીવનમાં,જે દેહને સમયે શ્રધ્ધાનો સંગાથ મળી જાય
.....મળેલ માનવદેહને કર્મનોસંબંધ જીવનમાં,જે હિંદુધર્મમાં પવિત્રરાહે લઈ જાય.
%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%
December 14th 2021

ગૌરીનંદન ગજાનન

 દુંદાળા દેવની ગામે-ગામ જાજરમાન પધરામણી - Abtak Media 
.            ગૌરીનંદન ગજાનન

તાઃ૧૪/૧૨/૨૦૨૧              પ્રદીપ બ્રહ્મભટ્ટ     

હિંદુધર્મમાં માતાપાર્વતીના પવિત્રસંતાન,ભાગ્યવિધાતા શ્રીગણેશ કહેવાય
પિતા શંકરભગવાનના લાડલા દીકરા.જગતમાં વિઘ્નહર્તાથીય ઓળખાય
....માતાપિતાની પવિત્રકૃપા અને આશિર્વાદથી,હિંદુધર્મમાં પ્રથમ પુંજા કરાય.
મળેલ માનવદેહપર પ્રભુ કૃપાકરવા,ભારતદેશમાં દેહથી જન્મ લઈ જાય
હિંદુધર્મને પવિત્રકરવા મળેલમાનવદેહને,જીવનમાં પવિત્રરાહ આપીજાય
અનેક પવિત્ર નામથીય ઓળખાય,એ ગૌરીનંદન ગજાનન પણ કહેવાય
માતા પાર્વતીના શ્રીગણેશઅનેકાર્તિકેય,અને દીકરી અશોકસુંદરી કહેવાય 
....માતાપિતાની પવિત્રકૃપા અને આશિર્વાદથી,હિંદુધર્મમાં પ્રથમ પુંજા કરાય.
હિંદુધર્મના કોઇપણ પવિત્ર પ્રસંગમાં,પ્રથમ શ્રી ગણેશને ધુપદીપથી પુંજાય
પવિત્ર પરમાત્માનોદેહ છે શ્રીગણેશનો,સંગે પત્નીઓ રિધ્ધીસિધ્ધી કહેવાય 
આશિર્વાદમળે માબાપનાદેહને,એશ્રીગણેશના દીકરા શુભલાભથીઓળખાય
અજબકૃપાળુ શંકર ભગવાન છે,જે ભારતમાં પવિત્રગંગાનદીને વહાવીજાય
....માતાપિતાની પવિત્રકૃપા અને આશિર્વાદથી,હિંદુધર્મમાં પ્રથમ પુંજા કરાય.
************************************************************


December 13th 2021

પ્રગટે પ્રેમની જ્યોત

 ખુશ્બુ મને ગમે. પ્રેમ ના બંધનમાં બાંધે એ ખુશ્બુ મને… | by Kiranbhai Panchal — “Aakash” | Medium
.            .પ્રગટે પ્રેમની જ્યોત

તાઃ૧૩/૧૨/૨૦૨૧              પ્રદીપ બ્રહ્મભટ્ટ 

પરમાત્માની પવિત્રકૃપાએ જીવને,માનવદેહ મળે જેને કર્મ મળીજાય
મળેલ માનવદેહને ગત જન્મે મળેલદેહના,થયેલકર્મથી રાહ મેળવાય
....એ પાવનક્રુપા પ્રભુની અવનીપર,જે નિખાલસ ભાવનાથી જીવાડી જાય.
કુદરતની આઅદભુતલીલા છે જગતપર,એ માનવદેહને સમયે સમજાય
જીવને ધરતીપર અનેકદેહનો સંબંધ,જે સમયે પ્રભુકૃપાએ અનુભવથાય
પવિત્રદેશ જગતમાં ભારત છે,જ્યાં પરમાત્મા અનેકદેહથી જન્મી જાય
જીવને સમયેમાનવદેહ મળે ભારતદેશમાં,જે પ્રભુકૃપાએ સમજાઇ જાય
....એ પાવનક્રુપા પ્રભુની અવનીપર,જે નિખાલસ ભાવનાથી જીવાડી જાય.
ધરતીપર જીવનેઅનેકદેહનોસંબંધ,પ્રાણીપશુજાનવરઅને પક્ષીપણ થવાય
માનવદેહ મળે એ પરમાત્માની પવિત્રકૃપા,જે દેહને સત્કર્મ કરાવી જાય
મળેલદેહને હિંદુધર્મની પવિત્રકૃપા થતા,શ્રધ્ધાથી ધુપદીપકરી પુંજા કરાય
પ્રભુની શ્રધ્ધાથીભક્તિ ઘરમાંકરતા દેહપર,પ્રગટે પ્રેમની જ્યોત જીવનમાં
....એ પાવનક્રુપા પ્રભુની અવનીપર,જે નિખાલસ ભાવનાથી જીવાડી જાય.
###########################r###############################
December 11th 2021

પવિત્રપ્રેમનુ આગમન

 29 જાન્યુઆરીએ છે વસંત પંચમી, જાણો તેના શુભ મુહૂર્ત, પૂજા વિધિ, મહત્વ અને  માન્યતાઓ |
.           .પવિત્રપ્રેમનુ આગમન

તાઃ૧૧/૧૨/૨૦૨૧                પ્રદીપ બ્રહ્મભટ્ટ 

નિખાલસ ભાવનાથી જીવતા માનવદેહને,નાકોઇજ અપેક્ષા અડી જાય
એજ પરમાત્માની પવિત્રકૃપા મળેલદેહપર,જે પાવનરાહે દેહને લઈજાય
.....જગતમાં અદભુતલીલા ભગવાનનીછે,એ જીવને મળેલદેહપર કૃપા કરી જાય.
જીવને અવનીપરના આગમનનો સંબંધ,જે સમયે દેહ મળતાજ દેખાય
જીવનેદેહ મળે જે પ્રાણીપશુજાનવરપક્ષી,અને સંગે માનવીથી મેળવાય
મળેલદેહનો સંબંધ ગતજન્મના મળેલદેહથી,થયેલકર્મ જીવને મળીજાય
એ અદભુતકૃપા પરમાત્માની જગતમાં,નાકોઇ જીવકેદેહથી દુર રહેવાય
.....જગતમાં અદભુતલીલા ભગવાનનીછે,એ જીવને મળેલદેહપર કૃપા કરી જાય.
માનવદેહ એ પવિત્રકૃપા ભગવાનની,જે દેહ મળતા સમજણ મળી જાય
પરમાત્માએ આપેલ બુધ્ધિને ભક્તિમાર્ગે લઈ જતા,દેહપર કૃપાથઈ જાય
મળેલદેહને સમયની સાથેચાલતા,પરિવાર મળે જેકુળને આગળ લઈ જાય
કર્મની પવિત્રરાહ મળે જીવનમાં,જે દેહને પ્રભુની પવિત્રભક્તિ મળી જાય
.....જગતમાં અદભુતલીલા ભગવાનનીછે,એ જીવને મળેલદેહપર કૃપા કરી જાય.
****************************************************************
December 10th 2021

અજબકૃપાળુ દેવ

 dijanar - Home | Facebook
.           અજબકૃપાળુ દેવ

તાઃ૧૦/૧૨/૨૦૨૧            પ્રદીપ બ્રહ્મભટ્ટ 

જગતમાં નાકોઇજ જીવથી દુર રહેવાય,કે નાકોઇ અપેક્ષા અડી જાય
એ પરમાત્માના દેહની કૃપા કહેવાય,જે અબજોવર્ષોથી દર્શન દઈજાય
....એ અજબકૃપા પ્રત્યક્ષ સુર્યદેવની,જે જન્મમળેલદેહને સવારસાંજ આપીજાય.
જીવને અનેકદેહથી જન્મ મળે,જે ગતજન્મના દેહના કર્મથીજ મેળવાય
માનવદેહને સમજણનો સંગાથ મળે,જે દેહને સમયની સાથે લઈ જાય
જગતપર સવારપડે જ્યાં સુર્યદેવનુ આગમન થાય,જેને પ્રભાત કહેવાય
અદભુતકૃપાળુ પ્રત્યક્ષદેવ છે,જે આકાશમાંથી દેહને દર્શન આપી જાય
....એ અજબકૃપા પ્રત્યક્ષ સુર્યદેવની,જે જન્મમળેલદેહને સવારસાંજ આપીજાય.
પ્રત્યક્ષ સુર્યદેહને નાકોઇ નાતજાત કે ધર્મઅડે,એ અજબશક્તિ કહેવાય
હિંદુધર્મમાં સુર્યદેવને સવારેઅર્ચનાકરી,ૐ હ્રી સુર્યાય નમઃથી વંદનકરાય
જગતમાં એ પ્રત્યક્ષકૃપાળુ દેવછે,જે દીવસે સાંજ આપી વિદાય લઈજાય
ભારતમાં પરમાત્મા અનેકદેહથી જન્મલઈ,દેશનેજગતમાં પવિત્રકરી જાય
....એ અજબકૃપા પ્રત્યક્ષ સુર્યદેવ છે,જે જન્મમળેલદેહને સવારસાંજ આપીજાય.
################################################################
December 9th 2021

સંત જલા સાંઈ

Chalisa Sangrah (ચાલીસા સંગ્રહ) Pictures and Graphics - GujaratiPictures.com 
.           સંત જલા સાંઇ

તાઃ૯/૧૨/૨૦૨૧              પ્રદીપ બ્રહ્મભટ્ટ           

જગતમાં પવિત્ર હિંદુધર્મમાં પ્રભુનીકૃપાએ,મળેલદેહને શ્રધ્ધાથી ભક્તિ કરાય
ધુપદીપ કરીને ઘરમાં પરમાત્માની પુંજા કરતા,જીવને પવિત્રરાહ મળી જાય
.....એ જીવને કૃપામળે ભગવાનની,જે મળેલદેહને જીવનમાં પાવનરાહ આપી જાય.
ભારતમાં હિંદુધર્મમાં પવિત્રસંત જન્મી જાય,જે હિંદુ ધર્મને પવિત્ર કરી જાય
માનવદેહને વિરપુરના જલારામે પ્રેરણા કરી,કે ભુખ્યાને ભોજન આપી જાવ
નાકોઇજ અપેક્ષા રાખીને ભુખ્યાને જમાડી જતા,પ્રભુની કૃપાય મળતી જાય
જીવને મળેલદેહની અવનીપર જ્યોત પ્રગટી,જે સંત જલારામથી ઓળખાય
.....એ જીવને કૃપામળે ભગવાનની,જે મળેલદેહને જીવનમાં પાવનરાહ આપી જાય.
પવિત્રસંત શ્રીસાંઇએ પાર્થીવગામમાં જન્મલીધો,સમયેતેશેરડીમાં આવીને રહ્યા
નિરાધાર વ્યક્તિને દ્વારકામાઈએ સાથ આપ્યો,જે સંત સાંઇબાબા થઈ જાય
જગતમાં મળેલદેહને નાતજાતથી દુર રાખવા,શ્રધ્ધા અને સબુરીથી પ્રેરી જાય
સાંઈબાબાએ પ્રેરણાકરી માનવદેહને,જે મળેલદેહને નાઆશાઅપેક્ષા અડીજાય
.....એ જીવને કૃપામળે ભગવાનની,જે મળેલદેહને જીવનમાં પાવનરાહ આપી જાય.
###################################################################
« Previous PageNext Page »