December 8th 2021
.સમજણ સમયની
તાઃ૮/૧૨/૨૦૨૧ પ્રદીપ બ્રહ્મભટ્ટ
જીવને મળેલમાનવદેહ એપ્રભુનીકૃપા,જે નિરાધારદેહથી દુર રાખી જાય
અવનીપર જીવનુઅનેકદેહથી આગમનથાય,માનવદેહ પ્રભુનીકૃપાકહેવાય
....ંમળેલદેહને પરમાત્માની કૃપાએ,જીવનમાં સમયની સમજણ પણ થઈ જાય.
કુદરતની આ પવિત્રલીલા કહેવાય,જે મળેલદેહને પાવનરાહે લઈ જાય
માનવદેહને જીવનમાં નાકોઈઆશા અપેક્ષા,કદી કોઇ સમયે અડી જાય
એ પરમાત્માની પવિત્રકૃપા થાય,જ્યાં શ્રધ્ધાથી પરમાત્માની સેવા કરાય
હિંદુધર્મની જ્યોતપ્રગટી ભારતદેશથી,જ્યાં અનેકદેહથી પ્રભુનોજન્મ થાય
....ંમળેલદેહને પરમાત્માની કૃપાએ,જીવનમાં સમયની સમજણ પણ થઈ જાય.
જન્મથી દેહમળતા જીવને કર્મનીરાહ મળીજાય,જે જીવનમાં સમયે દેખાય
પવિત્રકર્મમાં નાકોઈ તકલીફ અડીજાય,જ્યાં પરમાત્માની પાવનકૄપા થાય
જગતમાં પવિત્રહિંદુ ધર્મ કહેવાય,જેમા પ્રભુ અનેકદેહથી જન્મ લઈ જાય
માનવદેહને પ્રભુકૃપાએ સમયની સમજણ પડે,જે જન્મમરણથી છોડીજાય
....ંમળેલદેહને પરમાત્માની કૃપાએ,જીવનમાં સમયની સમજણ પણ થઈ જાય.
@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@
December 8th 2021
##
##
. .પવિત્ર રાહમળે
તાઃ૮/૧૨/૨૦૨૧ પ્રદીપ બ્રહ્મભટ્ટ
પરમાત્માની પવિત્રકૃપા અવનીપર,જે અનેકદેહથી જન્મ લઈ જાય
ભારતની ધરતીને પવિત્ર કરતા,હિંદુધર્મની પવિત્રજ્યોત પ્રગટીજાય
.....એ પવિત્રકૃપા મળેલ માનવદેહપર,જે દેહ મળતા ભક્તિરાહે જીવી જાય.
જીવને સમયે માનવદેહમળે ધરતીપર,એગતજન્મનાકર્મથી મેળવાય
માનવદેહથી જીવનુ આગમન થાય,જે જીવને પવિત્રરાહે દોરીજાય
પ્રભુ અનેકદેહથી જન્મલઈને પધાર્યા,જે પવિત્રરાહે જીવનેલઈ જાય
શ્રધ્ધારાખીને પરમાત્માની ભક્તિ કરતા,જીવ પર પાવનકૃપા થાય
.....એ પવિત્રકૃપા મળેલ માનવદેહપર,જે દેહ મળતા ભક્તિરાહે જીવી જાય.
જીવનુ અવનીપરનુ આગમન થતા,મળેલદેહથી કર્મની કેડી મેળવાય
અનેકદેહથી જન્મમળે જીવને,પ્રાણીપશુજાનવરપક્ષીમાનવદેહ કહેવાય
માનવદેહ એપાવનકૃપા પ્રભુનીજીવપર,જેસમયે પવિત્રકર્મ કરાવીજાય
મળે પરમાત્માનો પ્રેમ દેહને,જે શ્રધ્ધાથી ઘરમાં પુંજાની પ્રેરણા થાય
.....એ પવિત્રકૃપા મળેલ માનવદેહપર,જે દેહ મળતા ભક્તિરાહે જીવી જાય.
ૐૐૐ+++++++++++++++++++++++ૐૐૐ++++++++++++++++++++++++ૐૐૐ
December 7th 2021
. પ્રભુનો પવિત્રપ્રેમ
તાઃ૭/૧૨/૨૦૨૧ પ્રદીપ બ્રહ્મભટ્ટ
જીવને માનવદેહ મળે અવનીપર,જે ગતજન્મના દેહના કર્મથી મેળવાય
મળેલ માનવદેહના જીવને કૃપા મળે,જ્યાં શ્રધ્ધાથી પ્રભુની પુંજા કરાય
.....પરમાત્માની પવિત્રકૃપા મળેલ માનવદેહને,જે જીવનમાં સુખ આપી જાય.
જગતપર અનેકદેહથી જીવને જન્મ મળે,ના કોઇ જીવથી કદી છ્ટકાય
પરમકૃપા પરમાત્માનીછે જગતમાં,જે સમયે જીવથી માનવદેહ મેળવાય
શ્રધ્ધારાખીને ધરમાં પુંજા કરતા,હિંદુ ધર્મમાં પ્રભુની જ્યોત પ્રગટી જાય
હિંદુધર્મને પવિત્ર કરવા પરમાત્મા,અનેકદેહથી ભારતમાં જન્મ લઈ જાય
.....પરમાત્માની પવિત્રકૃપા મળેલ માનવદેહને,જે જીવનમાં સુખ આપી જાય.
અદભુત પવિત્રકૃપા જગતપર કરવા,પરમાત્માનુ પવિત્રદેહથી આગમન થાય
માનવદેહને પ્રભુનીકૃપાએ જીવનમાં,સમયને સમજીને ચાલવાની પ્રેરણા થાય
પરમાત્માની પવિત્ર શ્રધ્ધાથી પુંજાકરતા,મળેલદેહને જીવનમાં સુખ મળીજાય
નાકોઇઅપેક્ષા કે નાકોઇ આશા જીવનમાં રહે,એ પ્રભુનો પવિત્રપ્રેમ કહેવાય
.....પરમાત્માની પવિત્રકૃપા મળેલ માનવદેહને,જે જીવનમાં સુખ આપી જાય.
################################################################
December 6th 2021
**
**
. શિવશંકર ભોલેનાથ
તાઃ૬/૧૨/૨૦૨૧ પ્રદીપ બ્રહ્મભટ્ટ
પરમકૃપાળુ પરમાત્મા શ્રીશંકરભગવાન છે,જે ભોલેનાથ પણ કહેવાય
પરમ શક્તિશાળી એ મહાદેવ કહેવાય,એ પાર્વતીપતિથી ઓળખાય
....એવા વ્હાલા ભગવાન હિંદુધર્મમાં થયા,જેમને ૐ નમઃ શિવાયથી પુંજાય.
પવિત્ર શંકરભગવાન ધરતીપર,જે ભારતમાં પવિત્રગંગાનદી વહાવીજાય
હિમાલયની પવિત્ર પુત્રી પાર્વતી,એ શંકર ભગવાનની પત્નિ થઈ જાય
મળેલ માનવદેહને જીવનમાંપવિત્રકૃપાએ,સંબંધમળે જે સંતાનથી દેખાય
પવિત્રસંતાન શ્રીગણેશ અને શ્રીકાર્તિકેય,દીકરી અશોકસુંદરી જન્મી જાય
....એવા વ્હાલા ભગવાન હિંદુધર્મમાં થયા,જેમને ૐ નમઃ શિવાયથી પુંજાય.
માતાપિતાની કૃપાએ જન્મતા,શ્રી ગણેશ હિંદુધર્મમાં ભાગ્યવિધાતા થાય
અવનીપર જીવનેમળેલ માનવદેહને,પાવનરાહે જીવવા પ્રેરણા કરી જાય
શ્રીગણેશને હિંદુધર્મમાં વિઘ્નહર્તાથીપુંજાય,એરિધ્ધીસિધ્ધીના પતિકહેવાય
પરમાત્માના પવિત્ર પરિવારને માનવદેહથી,ઘરમાં ધુપદીપથી પુંજા કરાય
....એવા વ્હાલા ભગવાન હિંદુધર્મમાં થયા,જેમને ૐ નમઃ શિવાયથી પુંજાય.
###############################################################
December 5th 2021
. .સમયની કૃપા
તાઃ૫/૧૨/૨૦૨૧ પ્રદીપ બ્રહ્મભટ્ટ
પરમાત્માની પાવનકૃપા મળે,જ્યાં જીવને જન્મમળતા માનવદેહ મેળવાય
કર્મની સાંકળથીજ સ્પર્શ થાય જીવને,જે દેહને સમયની સાથેજ લઈજાય
....અવનીપર મળેલ માનવદેહને કર્મનોસાથ મળે,એ દેહને અનુભવ આપી જાય.
કુદરતની આપવિત્રકૃપા અવનીપર છે,જે જન્મમળતા જીવના દેહને દેખાય
કર્મનીરાહ એજ સમયની સાંકળ જીવનમાં,એ મળેલદેહને સમયે લઈ જાય
માનવદેહને જીવનમાં ધર્મનો સાથ મળે,જે હિંદુધર્મમાં પ્રભુની કૃપા કહેવાય
પવિત્ર હિંદુધર્મછે ભારતદેશથી,જ્યાં પ્રભુઅનેક દેવદેવીઓથી જન્મ લઈજાય
....અવનીપર મળેલ માનવદેહને કર્મનોસાથ મળે,એ દેહને અનુભવ આપી જાય.
જીવને કર્મનોસંબંધ જીવનમાં,જે ગતજન્મના દેહથી થયેલ કર્મથીજ મેળવાય
પાવનરાહે જીવતા માનવદેહને પ્રભુનીકૃપાએ,જીવનમાં નામોહમાયા અડીજાય
પરમાત્માની પવિત્રકૃપામળે જીવનમાં,જ્યાં સમયને સમજી ચાલતા અનુભવાય
મળેલદેહના જીવને નાકોઇજ અપેક્ષા રહે,જ્યાં ધુપદીપથી પ્રભુની પુંજા કરાય
....અવનીપર મળેલ માનવદેહને કર્મનોસાથ મળે,એ દેહને અનુભવ આપી જાય.
+++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++
December 5th 2021
. .દુર્ગામાતાનો પ્રેમ
તાઃ૫/૧૨/૨૦૨૧ પ્રદીપ બ્રહ્મભટ્ટ
શ્રધ્ધારાખીને જીવનમાં દુર્ગામાતાને,વંદન કરીને સ્મરણ કરાય
પવિત્રકૃપા મળે માતાની દેહને,જે ભક્તિની રાહ આપી જાય
....માતાને ૐ હ્રીમ દુર્ગે દુર્ગે રક્ષ્મી સ્વાહાથી જીવનમાં વંદન કરાય.
પ્રભુની પવિત્રકૃપા ભારતદેશપર,જ્યાં અનેકદેહથી જન્મી જાય
પવિત્રદેશમાં જીવને માનવદેહ મળતા,પરમાત્માની કૃપા થાય
જગતમાં હિંદુધર્મની જ્યોત પ્રગટે,જે દેવદેવીઓથી ઓળખાય
મળેલ માનવદેહને હિંદુધર્મનીરાહ મળે,એ પવિત્રકૃપા કહેવાય
....માતાને ૐ હ્રીમ દુર્ગે દુર્ગે રક્ષ્મી સ્વાહાથી જીવનમાં વંદન કરાય.
દુર્ગામાતા એકૃપાળુમાતા છે,જે માનવદેહને પવિત્રરાહે લઈજાય
શ્રધ્ધાથી ઘરમાં વંદન કરતા,પાવનરાહે દેહને જીવન આપીજાય
પવિત્રકૃપાળુ મને વ્હાલા છે માતા,જે શ્રધ્ધાથી સુખ આપીજાય
શ્રધ્ધાભાવથી માતાનુ નામ લખતા,પાવનરાહે પ્રેરણા કરી જાય
...માતાને ૐ હ્રીમ દુર્ગે દુર્ગે રક્ષ્મી સ્વાહાથી જીવનમાં વંદન કરાય.
#######################################################
December 2nd 2021
. .પ્રભુનુ આગમન
તાઃ૨/૧૨/૨૦૨૧ પ્રદીપ બ્રહ્મભટ્ટ
જીવને મળેલ માનવદેહને પવિત્રરાહ આપવા,પ્રભુનુ આગમન થાય
ભારતની ભુમીને પવિત્ર કરવા,પરમાત્મા અનેકદેહથી જન્મ લઈજાય
.....ધર્મકર્મને પવિત્રરાહ આપવા માનવદેહને,સંત સાંઈબાબાથી જન્મી જાય.
જીવને જન્મ મળે ગતજન્મના થયેલકર્મથી,અવનીપર આગમન થાય
માનવદેહ એ પરમાત્માનીકૃપા કહેવાય,જીવનમાં સમયનીસાથેજવાય
સંત સાંઇબાબાએ પ્રેરણાકરી,ના હિન્દુમુસ્લીમના દેહથી દુર રહેવાય
શ્રધ્ધાસબુરીથી આંગળીચીંધી દેહને,ના મનુષ્યથી અલગરહીને જીવાય
.....ધર્મકર્મને પવિત્રરાહ આપવા માનવદેહને,સંત સાંઈબાબાથી જન્મી જાય.
પ્રભુની પવિત્રકૃપાએ નિખાલસ ભાવનાથી,શેરડીમાં આવી પ્રેરી જાય
નિરાધાર જીવન જીવતા સાંઈબાબાને,ડ્વારકામાઈનો સાથ મળી જાય
માનવદેહને શ્રધ્ધા અને સબુરીની પ્રેરણાકરી,જે દેહને સુખઆપી જાય
જીવનમાં નામોહમાયાનો સ્પર્શઅડે,જ્યાં સાંઈબાબાની પવિત્રકૃપા થાય
.....ધર્મકર્મને પવિત્રરાહ આપવા માનવદેહને,સંત સાંઈબાબાથી જન્મી જાય.
##############################################################
December 1st 2021
. મળી માતાની કૃપા
તાઃ૧/૧૨/૨૦૨૧ પ્રદીપ બ્રહ્મભટ્ટ
જીવનમાં પવિત્રરાહમળે માનવદેહને.જ્યાં શ્રધ્ધાથી વિષ્ણુભગવાનને પુંજાય
વ્હાલા લક્ષ્મીમાતાની કૃપા મળી જાય,જે જીવનમાં પવિત્રસુખ આપી જાય
....નામોહમાયા કે કોઇઅપેક્ષા અડી જાય,જે મળેલદેહનુ જીવન પવિત્ર કરી જાય.
અદભુતકૃપાળુ પરમાત્માનો એદેહ છે,જે ભારતદેશમાં જન્મલઈ બચાવીજાય
લક્ષ્મીમાતાનો પ્રેમ મળે મળેલદેહને જીવનમાં,ના કોઇજ તકલીફ અડી જાય
પ્રભુએ પવિત્રદેહથી જન્મ લીધો ભારતમાં,એ વિષ્ણુ ભગવાનથી ઓળખાય
હિંદુધર્મમાં એ માતા લક્ષ્મીના પતિદેવ છે,એ પ્રદીપને પવિત્રપ્રેમ આપીજાય
....નામોહમાયા કે કોઇઅપેક્ષા અડી જાય,જે મળેલદેહનુ જીવન પવિત્ર કરી જાય.
મળેલ જીવનમાં પ્રભાતે ૐ મહાલલક્ષ્મી નમો નમઃથી,માતાની પુંજાય કરાય
કૃપાથી પ્રેમમળે માનવદેહને જીવનમાં,એ નાકોઇ આશા કેઅપેક્ષા અડી જાય
મોહમાયાને દુર રાખીને શ્રધ્ધાથી,ઘરમાં ધુપદીપ કરીને દેવદેવીની પુંજા કરાય
પ્રભુએ લીધેલદેહની શ્રધ્ધા રાખતા,મળેલદેહના જીવનમાં ભક્તિરાહ મળીજાય
....નામોહમાયા કે કોઇઅપેક્ષા અડી જાય,જે મળેલદેહનુ જીવન પવિત્ર કરી જાય.
##################################################################
November 30th 2021
. .જીવનનીજ્યોત પ્રગટે
તાઃ૩૦/૧૧/૨૦૨૧ પ્રદીપ બ્રહ્મભટ્ટ
મળેલ માનવદેહને જીવનમાં પવિત્રરાહ મળે,જ્યાં શ્રધ્ધાથી પ્રભુની ભક્તિ કરાય
પ્રભુની પવિત્રકૃપા જગતમાં જીવને મળે,જે જીવને મળેલદેહને અનુભવ થઈજાય
.....માનવદેહને નાકોઇ આશા કે અપેક્ષાઅડે,જે કળીયુગની અસરથી બચાવી જાય.
પરમાત્માની પવિત્રકૃપા ભારતદેશથી મેળવાય.જ્યાં પ્રભુઅનેકદેહથી જન્મી જાય
ભગવાન અવનીપર દેવદેવીઓથી જન્મ લઈ,માનવદેહને પવિત્રપ્રેરણા કરી જાય
શ્રધ્ધાથી ધુપદીપથી પ્રભુનીપુંજા કરતા,મળેલ દેહના જીવનનીજ્યોત પ્રગટી જાય
એજ કૃપા પરમાત્માની શ્રધ્ધાળુ ભક્તોપર,જે માનવદેહનેજ અનુભવથી સમજાય
.....માનવદેહને નાકોઇ આશા કે અપેક્ષાઅડે,જે કળીયુગની અસરથી બચાવી જાય.
ભક્તિની પવિત્રરાહે જીવનજીવતા,અનેક શ્રધ્ધાળુ ભક્તોનો નિર્મળપ્રેમ મળી જાય
સમયનીસાથે ચાલતા પરમાત્માની કૃપામળે,જે મળેલદેહને અંતે મુક્તિ આપીજાય
જગતપર જીવને મળેલદેહને કર્મનો સંબંધ,નાકોઇજ જીવથી કદીપણ દુર રહેવાય
માનવદેહના જીવનમાં પ્રભુની કૃપાએ,જીવનની જ્યોતપ્રગટે જે સદમાર્ગ કહેવાય
.....માનવદેહને નાકોઇ આશા કે અપેક્ષાઅડે,જે કળીયુગની અસરથી બચાવી જાય.
+++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++
November 29th 2021
. .પવિત્ર પ્રેમનીજ્યોત
તાઃ૨૯/૧૧/૨૦૨૧ પ્રદીપ બ્રહ્મભટ્ટ
જગતમાં હિંદુધર્મમાં પવિત્રમાતા સરસ્વતી,જે કલમપ્રેમીઓને પ્રેરણા કરી જાય
કલમપ્રેમીમાતાની પવિત્રકૃપા મળતા,હ્યુસ્ટનમાં કલમપ્રેમીઓ સમયે મળી જાય
....ંમળેલ માનવદેહને સમયસાથે ચાલતા,માતાની પવિત્રકૃપાએ પવિત્ર રચના કરાય.
નિખાલસ ભાવનાથી ચાલતા જીવનમાં,કલમથી પવિત્ર પ્રેમનીજ્યોત પ્રગટીજાય
ભારતની ધરતીને પવિત્રકરવા પરમાત્માની કૃપાએ,માતા સરસ્વતી જન્મી જાય
જીવપર પ્રભુનીકૃપાથતા પવિત્ર ભારતદેશમાં,કૃપાએ જીવનેમાનવદેહ મળી જાય
મળેલ માનવદેહને પવિત્રકૃપાએ,જીવનમાં શ્રધ્ધાથી કલમની પવિત્રકેડી પકડાય
....ંમળેલ માનવદેહને સમયસાથે ચાલતા,માતાની પવિત્રકૃપાએ પવિત્ર રચના કરાય.
સરસ્વતી માતાને શ્રધ્ધાથી પ્રાર્થના કરતા,ૐ સં સરસ્વત્યે નમો નમઃથી પુંજાય
દુનીયામાં કલમની પવિત્રરાહ પકડતા,અનેકરાહે માનવદેહને સુખ આપી જાય
મળેલ માતાનીકૃપાથી માનવદેહથી,લેખકસંગે કલાકાર અને ગાયક પણથઈજાય
એજ માતાનીકૃપાએ પવિત્ર પ્રેમનીજ્યોત પ્રગટે,જે જગતમાં પ્રેમથી પ્રસરી જાય
....ંમળેલ માનવદેહને સમયસાથે ચાલતા,માતાની પવિત્રકૃપાએ પવિત્ર રચના કરાય.
*******************************************************************