July 25th 2021

. .પવિત્ર બજરંગબલી
તાઃ૨૫/૭/૨૦૨૧ પ્રદીપ બ્રહ્મભટ્ટ
પરમપવિત્ર શક્તિશાળી વ્હાલા ભક્ત શ્રીરામના,જે બજરંગબલી કહેવાય
મહાવીર હિંદુધર્મમાં હનુમાન,એ પવનપુત્ર જે અંજનીમાતાનો દીકરો થાય
....એ અજબશક્તિશાળી ભક્ત રામના,જે રાજા રાવણની લંકાનુ દહન કરી જાય.
પવિત્ર ભક્તિનીરાહ પકડી જીવનમાં,જે પ્રભુનાદેહ શ્રીરામને મદદ કરીજાય
પરમાત્માએ અનેકદેહથી જન્મલીધો ભારતમાં,જે ધરતીને પવિત્ર કરી જાય
શ્રીરામથી દેહલીધો જ્યાં પત્નિસીતા મેળવાય,સંગે ભાઈ લક્ષ્મણ મળીજાય
અવનીપર પરમાત્માના આગમનથી,મળેલ માનવદેહને એસુખ આપી જાય
....એ અજબશક્તિશાળી ભક્ત રામના,જે રાજા રાવણની લંકાનુ દહન કરી જાય.
પ્રેમ મળે પરમાત્માનો મળેલદેહને જીવનમાં,પવિત્ર કૃપાથી સુખ મળી જાય
નાકોઇઆશા કે નાકોઇજ અપેક્ષારહે,એજ પાવનકૃપા એજ દેહથી મેળવાય
પ્રભુનોપ્રેમ એ જીવનેમળેલદેહની પવિત્રરાહ,જે દેહના કર્મથીજ મળતી જાય
મળે બજરંગબલીનો પ્રેમ માનવદેહને,જ્યાં શ્રધ્ધાથી શ્રીરામની ભક્તિ કરાય
....એ અજબશક્તિશાળી ભક્ત રામના,જે રાજા રાવણની લંકાનુ દહન કરી જાય.
================================================================
July 24th 2021
. .મારૂતી નંદન
તાઃ૨૪/૭/૨૦૨૧ પ્રદીપ બ્રહ્મભટ્ટ
જગતમાં પવનપુત્ર હનુમાન છે,જે સંગે બગરંગબલી મહાવીર પણ કહેવાય
અજબ શક્તિશાળી પવિત્રદેહ લીધો,જે માતાઅંજનીના લાડલા દીકરા થાય
....જીવનમાં પવિત્રકૃપા મળી પરમાત્માની,જે શ્રી રામના પવિત્ર ભક્ત પણ થાય.
અજબશક્તિની કૃપા થતા આકાશમાં ઉડીને,એ સીતામાતાજીને શોધી જાય
પરમાત્માએ દેહલીધો શ્રીરામથી,જેને જીવનમાં સંસારથી પત્નિસીતામળીજાય
શ્રી રામના જીવનમાં રાજા રાવણથી તકલીફ મળી,જે સીતાને ઉપાડી જાય
નાકોઇ સમજણ પડી કે નાકોઇ રાહ મળી,જ્યાં હનુમાનજી મદદ કરી જાય
....જીવનમાં પવિત્રકૃપા મળી પરમાત્માની,જે શ્રી રામના પવિત્ર ભક્ત પણ થાય.
જીવનમાં સમયે રામ અને લક્ષ્મણને,ઉંચકીને લાવીને સીતાજીને બતાવી જાય
શક્તિશાળી રાજા રાવણના વર્તનથી,શ્રીરામને જીવનમાં તકલીફ આપી જાય
મહાવીર હનુમાનની પરમશક્તિથી,રાજારાવણથી શ્રીરામસીતાને બચાવી જાય
સમયની સાથે ચાલતા મારૂતીનંદન,શ્રી રાજા રાવણની લંકાને સળગાવી જાય
....જીવનમાં પવિત્રકૃપા મળી પરમાત્માની,જે શ્રી રામના પવિત્ર ભક્ત પણ થાય.
#################################################################
July 23rd 2021
. .મળી કૃપા માતાની
તાઃ૨૩/૭/૨૦૨૧ પ્રદીપ બ્રહ્મભટ્ટ
સમયસમજીને ચાલતા માનવદેહને,સત્કર્મથી પવિત્રરાહ મળી જાય
પરમાત્માની પવિત્રકૃપા અવનીપર,જે જીવના મળેલદેહને સમજાય
...મળેલદેહને સમયને સમજતા ભક્તિરાહ મળે,જે પવિત્રકર્મ કરાવી જાય
જગતમાં હિંદુધર્મને પવિત્રકર્યો,જે ભારતમાં અનેકદેહથી જન્મીજાય
અનેક પવિત્રદેહ લીધા જે અનેકનામથી,પ્રભુનીકૃપાએજ ઓળખાય
શ્રધ્ધારાખીને પરમાત્માની પુંજા કરતા,મળેલ દેહને સુખ મળી જાય
જીવને અવનીપર ગતજન્મના કર્મથી,સમયે દેહમળતા જીવનજીવાય
...મળેલદેહને સમયને સમજતા ભક્તિરાહ મળે,જે પવિત્રકર્મ કરાવી જાય
પાવનરાહે જીવનજીવવા મળેલ દેહથી,શ્રધ્ધારાખીને પ્રભુની પુંજા થાય
જીવનેમાનવદેહમળેએકૃપા પ્રભુની,જેપશુપક્ષીજાનવરથી દુર રાખી જાય
અવનીપરના આગમનથી પ્રભુની પુંજા કરતા,દેવદેવીઓની કૃપા થાય
પવિત્ર માતાનીકૃપામળે સમયે,જે પવિત્રભાવનાથી માતાનીપુંજા કરાય
...મળેલદેહને સમયને સમજતા ભક્તિરાહ મળે,જે પવિત્રકર્મ કરાવી જાય.
==========================================================
July 23rd 2021
**
**
. .પ્રત્યક્ષ દર્શનથાય
તાઃ૨૩/૭/૨૦૨૧ પ્રદીપ બ્રહ્મભટ્ટ
જગતપર મળેલદેહને સંબંધ સમયનો,નાકોઇજ જીવથી કદી દુર રહેવાય
પરમાત્માની પાવનકૃપા જગતપર,જે સુર્યદેવના આગમનવિદાયથી દેખાય
....એ પવિત્રકૃપાથી અવનીપરના જીવને,સવારસાંજ આપતા દીવસ મળી જાય.
જીવને અવનીપર સંબંધ થયેલ કર્મથી,જે સમયે જન્મમરણથીજ મેળવાય
જગતપર સુર્યનારાયણ પ્રત્યક્ષદેવ છે,જે અબજોવર્ષોથી દર્શન આપી જાય
અવનીપર એ પરમકૃપા દેવ કહેવાય,જગતપર ના કોઇ વર્તન ખોટુ થાય
સવારના આગમનથી મળેલદેહને સવાર મળે,જે દીવસથી કર્મ કરાવીજાય
....એ પવિત્રકૃપાથી અવનીપરના જીવને,સવારસાંજ આપતા દીવસ મળી જાય.
અનેક સંબંધ મળેલદેહને જીવનમાં,જે મળેલદેહને અનેકકર્મથી જીવનજીવાય
સત્કર્મ એપરમાત્માની પ્રેરણા કહેવાય,ભારતમાં પ્રભુ અનેકદેહથી જન્મીજાય
હિંદુ ધર્મમાં મળેલદેહને પવિત્રરાહ લેવા,પ્રભુના અનેકમંદીરથી કૃપામળીજાય
ના કોઇજ ધર્મની આંગળી ચીંધે સુર્યદેવ,મળેલદેહથી સત્કર્મ પ્રેરણા મેળવાય
....એ પવિત્રકૃપાથી અવનીપરના જીવને,સવારસાંજ આપતા દીવસ મળી જાય.
જગતપર અબજોવર્ષોથી મળેલદેહપર,સમયની કૃપાકરીને જીવન જીવાડીજાય
સુર્યનારાયણદેવના સવારના આગમનથી,જગત આખુ કર્મ કરવા જાગી જાય
માનવદેહને પાવન પ્રેરણા મળે,જે સવાર પડતા સુર્યદેવને અર્ચનાકરી પુંજાય
જીવને પ્રભુનીકૃપા મૅળવવા શ્રધ્ધાથી,ઘરમાં પણ ધુપદીપ કરીને વંદન કરાય
....એ પવિત્રકૃપાથી અવનીપરના જીવને,સવારસાંજ આપતા દીવસ મળી જાય.
#########ૐ હ્રીંમ સુર્યાય નમઃ###########ૐ હ્રીંમ સુર્યાય નમઃ########
July 22nd 2021
**
**
.પ્રભુની ભક્તિ
તાઃ૨૨/૭/૨૦૨૧ પ્રદીપ બ્રહ્મભટ્ટ
પવિત્રપ્રેમ મળ્યો પરમાત્માનો જીવનમાં,જે ભક્તિની પવિત્રરાહ આપી જાય
અનંતપ્રેમથી પ્રભુની ભક્તિ કરતા,સમયસાથે ચાલતા પાવનકૃપા મળી જાય
....મળેલદેહને સમયસાથે ચાલવા,પરમાત્માની પવિત્રકૃપા શ્રધ્ધાભક્તિથી મેળવાય.
જગતમાં પવિત્રહિંદુધર્મ છેજેમાં અનેકદેહથી,ભારતમાં દેવદેવીઓથી જન્મીજાય
પવિત્ર ધરતીમાં જન્મ મળે જે જીવનુ કલ્યાણ,પરમાત્મા દેહ મળતા કરી જાય
ઉજવળ જીવનની રાહ મળે દેહને,જ્યાં શ્રધ્ધા રાખીને ધુપદીપથીજ પુંજા કરાય
ક્ર્પા મળે માનવદેહને એજ ભગવાનનો પ્રેમ,સંગે તેમના આશિર્વાદ મળી જાય
....મળેલદેહને સમયસાથે ચાલવા,પરમાત્માની પવિત્રકૃપા શ્રધ્ધાભક્તિથી મેળવાય.
ના મોહ માયાનો સ્પર્શ અડે મળેલદેહને,જે પ્રભુના પ્રેમનીકૃપા દેહથી મેળવાય
પવિત્રનામ,થી પરમાત્માએ જન્મ લીધો ભારતમાં,એ પવિત્રધરતી જગતમાં થાય
હિંદુધર્મમાં પ્રભુના નામની માળા જપતાજ,જીવનમાં પ્રભુકૃપાએ સુખ મળી જાય
આંગણે આવી કૃપા મળે મળેલદેહને,જે દેહને સમય સંગે પવિત્રરાહ આપી જાય
....મળેલદેહને સમયસાથે ચાલવા,પરમાત્માની પવિત્રકૃપા શ્રધ્ધાભક્તિથી મેળવાય.
****************************************************************
July 22nd 2021

. .પરમાત્માની કૃપા મળે
તાઃ૨૨/૭/૨૦૨૧ પ્રદીપ બ્રહ્મભટ્ટ
કુદરતની પવિત્રકૃપા સમયથી જગતમાં,જે મળેલદેહને સમયે સમજાય
જીવને અનેકદેહથી અવનીપર આગમન મળે,એ પ્રભુનીલીલા કહેવાય
.....જગતપર માનવદેહ મળે જીવને સમયે,જે મળેલદેહના જીવનેજ સમજાય.
પરમાત્માની કૃપા છે ધરતીપર,જે જીવને ગતજન્મના કર્મથીજ મેળવાય
અનેકદેહથી જીવનેજન્મમળૅ,જે પ્રાણીપશુજાનવર કે માનવદેહથી દેખાય
જગતપર કોઇજીવની તાકાત નથી,કે જીવથી જન્મમરણથીબચી જવાય
પવિત્રકૃપામળે પરમાત્માની શ્રધ્ધાભક્તિથી,જે જીવને મુક્તિ આપી જાય
.....જગતપર માનવદેહ મળે જીવને સમયે,જે મળેલદેહના જીવનેજ સમજાય.
પરમાત્માએ અનેકદેહથી જન્મલીધોભારતમાં,જેદેહનેપવિત્રરાહ આપી જાય
મળેલ માનવ જીવનમાં પવિત્ર સમજણથી,શ્રધ્ધાથી ધુપદીપથી પુંજા થાય
અવનીપર મળેલદેહને કર્મનોસંબંધ છે,જે જન્મમળતા સમયે મળતો જાય
પવિત્રરાહની આંગળીચીધે પવિત્રદેહ,એ પ્રભુનીકૃપાથી દેહનેઅનુભવ થાય
.....જગતપર માનવદેહ મળે જીવને સમયે,જે મળેલદેહના જીવનેજ સમજાય.
++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++
July 22nd 2021
+++
+++
. .જલારામની કૃપા
તાઃ૨૨/૭/૨૦૨૧ પ્રદીપ બ્રહ્મભટ્ટ
જીવને મળેલ માનવદેહને પાવનરાહે જીવવા,વિરપુરમાં જન્મ લઈ જાય
જે પવિત્ર પ્રેરણાથી ભુખ્યાને ભોજન દેવા,નાકોઇ અપેક્ષાએ પ્રેરી જાય
....એ પવિત્રદેહને શ્રી જલારામથી ઓળખાય,જે ઠક્કર કુળને પાવન કરી જાય.
પ્રભુએ આંગળી ચીંધી અવનીપર,જે વિરપુરમાં પવિત્રદેહથી ઓળખાય
મળેલદેહને જીવનમાં નાઆશા કેનાઅપેક્ષાઅડી,જે પાવનરાહે લઈ જાય
પવિત્રકર્મ કરતાજીવનમાં સમયનીસાંકળથી,પ્રભુ પરીક્ષાકરવા આવીજાય
સત્કર્મની કૃપામળી મળેલદેહને,જે કર્મથીદેખાય નાકોઇ જીવથી છટકાય
....એ પવિત્રદેહને શ્રી જલારામથી ઓળખાય,જે ઠક્કર કુળને પાવન કરી જાય.
પવિત્રસંત થયા હિંદુ ધર્મમાં પ્રભુની પ્રેરણાએ,જે જય જલારામ કહેવાય
અવનીપરના માનવદેહને પ્રેરણા કરી,કે નિરાધારને ભોજન પ્રેમથી દેવાય
જીવનમાં મળેલદેહને કર્મનો સંબંધ છે,જે અનેક કર્મથી દેહને પ્રેરી જાય
પ્રભુની કૃપામળે જીવને મળેલદેહને,જે પાવનરાહે જીવતા મુક્તિમળી જાય
....એ પવિત્રદેહને શ્રી જલારામથી ઓળખાય,જે ઠક્કર કુળને પાવન કરી જાય.
================================================================
July 22nd 2021
***
***
. .સાંઇબાબાની કૃપા
તાઃ૨૨/૭/૨૦૨૧ પ્રદીપ બ્રહ્મભટ્ટ
શ્રધ્ધા રાખીને સંત સાંઇબાબાની પુંજા કરતા,પવિત્ર કૃપાનો અનુભવ થાય
ધુપદીપ કરીને વંદન કરતા વ્હાલા બાબા,ભક્તિ પારખીને પ્રેમઆપી જાય
...કૃપાએ પ્રેરણા આલીને મળી દેહને,જ્યાં ૐ શ્રી સાંઇનાથાય નમઃથી વંદન કરાય.
પાર્થીવ ગામમાં ભોલેનાથની કૃપાએ દેહ લીધો,ત્યાંથી એ શેરડી આવી જાય
શેરડીગામને પવિત્ર કરવાપધાર્યા,જ્યાં દ્વારકામાઈ તેમનીસેવા કરવા મળીજાય
પવિત્ર ભાવનાથી આંગળી ચીંધી માનવદેહને,જે શ્રધ્ધાસબુરીથી સમજાઈ જાય
માનવદેહ એ પરમાત્માની કૃપાએજ મળે,એ જીવને મળેલદેહથી કૃપા મેળવાય
...કૃપાએ પ્રેરણા આલીને મળી દેહને,જ્યાં ૐ શ્રી સાંઇનાથાય નમઃથી વંદન કરાય.
અવનીપરનો સંબંધ છે જીવને,જે સમયે દેહમળતા જીવને અનેકકર્મ મળી જાય
કુદરતની પાવનકૃપા ધરતીપર જે મળેલદેહને,શ્રધ્ધાભક્તિથી પુંજન કરાવી જાય
મળેલદેહને નાકોઇ ધર્મકર્મની કેડી અડૅ,કે ના હિંદુમુસ્લીમથીય દુર રાખી જાય
જન્મમળે જીવને ગતજન્મના થયેલકર્મથી,જે જીવને આવનજાવનથી અનુભવાય
...કૃપાએ પ્રેરણા આલીને મળી દેહને,જ્યાં ૐ શ્રી સાંઇનાથાય નમઃથી વંદન કરાય.
પવિત્રકૃપાળુ ભક્તોના લાડલાસંત જન્મ્યા,જે માનવદેહની સમજણ આપી જાય
અવનીપર ધર્મનેપારખી જીવતા અનેકદેહ,પરમાત્માની અનેકરાહે પુંજા કરીજાય
જીવને અવનીપર દેહ મળે જે અનેકકર્મનો સંબંધ,જીવને સમયસાથે લઈ જાય
જન્મમરણએ આગમનવિદાય કહેવાય,જ્યાં શ્રધ્ધાથી બાબાની કૃપાએજ બચાય
...કૃપાએ પ્રેરણા આલીને મળી દેહને,જ્યાં ૐ શ્રી સાંઇનાથાય નમઃથી વંદન કરાય.
####################################################################
July 21st 2021
. .ના આશા ના અપેક્ષા
તાઃ૨૧/૭/૨૦૨૧ પ્રદીપ બ્રહ્મભટ્ટ
પવિત્રકૃપા મળે મળેલ માનવદેહને જીવનમાં,જ્યાં પરમાત્માની કૃપા થાય
નિર્મળરાહે જીવનજીવવા ભુતકાળને ભુલીને,આવતીકાલને સમજીને ચલાય
....એ જીવને મળેલદેહને ગતજન્મના કર્મનોસંબંધ,જે આગમનવિદાય આપી જાય.
જગતપર પરમાત્માની પાવનકૃપા મળે,જે અનેકદેહથી જન્મલઈ આવી જાય
હિંદુધર્મ એજ પવિત્રધર્મ છે જગતપર,જે પરમાત્માના દેહથી જીવને સમજાય
મળેલ દેહને પ્રેરણા કરી જીવનમાં,કે ના આશા કે ના અપેક્ષા કદીય રખાય
એજ રાહે જીવન જીવતા માનવીને પ્રભુની કૃપાએ,જીવનમાં સુખ મળી જાય
....એ જીવને મળેલદેહને ગતજન્મના કર્મનોસંબંધ,જે આગમનવિદાય આપી જાય.
જીવને અવનીપર જન્મથી દેહમળે,અનેકદેહમાં માનવદેહ એ પ્રભુકૃપા કહેવાય
અવનીપર જન્મ મળતા માનવદેહને,ઉંમરથી બાળપણજુવાનીધડપણ મળીજાય
નાકોઇ દેહથી સમયને પકડાય જીવનમાં,સમય સમજીને ચાલતા કૃપા મેળવાય
આવતીકાલ એજ પ્રેરણાછે પરમાત્માની,જે પ્રભુની પુંજાકરતા દેહને મળી જાય
....એ જીવને મળેલદેહને ગતજન્મના કર્મનોસંબંધ,જે આગમનવિદાય આપી જાય.
+++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++
July 21st 2021
*****
. .મળી માતાનીકૃપા
તાઃ૨૧/૭/૨૦૨૧ પ્રદીપ બ્રહ્મભટ્ટ
મળેલ માનવદેહને પાવનરાહ મળી જીવનમાં,એ માતાની પવિત્રકૃપા કહેવાય
શ્રધ્ધારાખીને પવિત્ર લક્ષ્મીમાતાની પુંજાકરતા,માતાનીકૃપાનો અનુભવાય થાય
...ંમળેલ માનવદેહને માતાની પવિત્રકૃપા મળતા,જીવનમાં પવિત્રરાહે જીવન જીવાય.
પવિત્રકૃપાળુ લક્ષ્મી માતા છે હિંદુ ધર્મમાં.જે અવનીપર પવિત્રકૃપા આપી જાય
વિષ્ણુ ભગવાનની પવિત્રકૃપા મળે ભક્તને,એ માતાના પ્રેમથી કૃપા મળી જાય
પરમાત્માએ અનેકદેહથી જન્મ લીધો ભારતમાં,જે હિંદુ ધર્મને પવિત્ર કરી જાય
લીધેલ જન્મથી દેવ અને દેવીઓથી પધારી જાય,એ માનવજીવનમાં અનુભવાય
...ંમળેલ માનવદેહને માતાની પવિત્રકૃપા મળતા,જીવનમાં પવિત્રરાહે જીવન જીવાય.
અદભુતકૃપા હિંદુધર્મમાં વિષ્ણુ ભગવાનની,સંગે લક્ષ્મીમાતાની પવિત્રકૃપા કહેવાય
આંગણે આવી નિખાલસ પ્રેમ મળે જીવનમાં,એજ હિંદુધર્મમાં પ્રભુની કૃપા થાય
લાગણી માગણીની નાકદીકોઇ અપેક્ષાદેહને,જે શ્રધ્ધાથી થતી ભક્તિથી મેળવાય
પવિત્રભાવનાથી જીવન જીવતા મળેલદેહને,અંતે કૃપાએ જીવને મુક્તિ મળી જાય
...ંમળેલ માનવદેહને માતાની પવિત્રકૃપા મળતા,જીવનમાં પવિત્રરાહે જીવન જીવાય.
###################################################################