July 20th 2021
**
**
. .જીવનની પવિત્રરાહ
તાઃ૨૦/૭/૨૦૨૧ પ્રદીપ બ્રહ્મભટ્ટ
મળેલમાનવદેહને સમયની સાથેચાલવા,પરમાત્માની પવિત્રકૃપા મેળવાય
શ્રધ્ધા રાખીને જીવન જીવતા જીવનમાં,પવિત્રકર્મનો સંગાથ મળી જાય
....એ કૃપા જીવને મળેલદેહપર પરમાત્માકરે,જે ભક્તિની પવિત્રરાહ આપીજાય.
મળેલદેહને અનેક સંબંધ જીવનમાં,જે જીવને મળેલ દેહથીજ મેળવાય
પવિત્રકર્મનોસાથ જીવનમાં શ્રધ્ધાથી,જયાંપવિત્રકૃપાએ પાવનકર્મ કરાય
પરમાત્મા અનેકદેહથી અવનીપર આવીજાય,જે પવિત્રરાહે કૃપાકરીજાય
જીવને અવનીપરનુ આગમન એગતજન્મના,મળેલદેહના કર્મથીમેળવાય
...એ કૃપા જીવને મળેલદેહપર પરમાત્માકરે,જે ભક્તિની પવિત્રરાહ આપીજાય.
ધર્મકર્મનોસંબંધ માનવદેહને જીવનમાં,નાકોઇ માનવીથી કદીદુર રહેવાય
સરળજીવનની રાહ મળે જે સત્કર્મથી દોરી જાય,એ પ્રભુનોપ્રેમ કહેવાય
મળેલદેહને પવિત્ર જીવન જીવવા,શ્રધ્ધાભાવનાથી ધુપદીપથી પુંજા કરાય
પવિત્ર ભાવનાથી ઘરમાંજ કરેલ ભક્તિ,જીવનમાં અનંતસુખ આપી જાય
....એ કૃપા જીવને મળેલદેહપર પરમાત્માકરે,જે ભક્તિની પવિત્રરાહ આપીજાય.
===============================================================
July 20th 2021
**
**
. .ગૌરીનંદન શ્રીગણેશ
તાઃ૨૦/૭/૨૦૨૧ પ્રદીપ બ્રહ્મભટ્ટ
માતા પાર્વતીના પવિત્ર લાડલા સંતાન,જગતમાં ગૌરીનંદન શ્રીગળેશ કહેવાય
પવિત્ર શક્તિશાળીસંતાન મળેલ માનવદેહના,એ ભાગ્યવિધાતાથી ઓળખાય
....અદભુતકૃપા મળી પિતા શિવની,સંગે માતાના લાડલા સિધ્ધીવિનાયક કહેવાય.
ગજાનંદ શ્રીગણેશ હિંદુધર્મમાં વિધ્નહર્તાય કહેવાય,જે વ્હાલા ગણપતિ કહેવાય
કુદરતની આલીલા અવનીપર પવિત્રદેહથી,એ પ્રભુના અનેકનામથી મળી જાય
માબાપના પવિત્રપ્રેમથી જીવનમાં,પત્ની રિધ્ધી સિધ્ધીના એ પતિદેવ થઈ જાય
નાકોઇજ અપેક્ષા જીવનમાં રાખતા,એમની પવિત્રકૃપાથી જીવનપાવન કરી જાય
....અદભુતકૃપા મળી પિતા શિવની,સંગે માતાના લાડલા સિધ્ધીવિનાયક કહેવાય.
શ્રીગણેશના પિતાને અનેકનામથી પુંજાય,જે શિવજી,મહાદેવ,ભોલેનાથથી પુંજાય
હિંદુધર્મમાં પ્રભુએ જન્મથી દેહલીધા ભારતમા,જે જીવને મળેલ દેહથી અનુભવાય
શ્રધ્ધારાખીને ધુપદીપથી પુંજન કરતા,માનવ દેહના જીવનમાં પવિત્રરાહેજ જીવાય
જગતમાં જન્મમરણનોજ સંબંધ જીવને,જે અનેકદેહથી આગમનવિદાય આપીજાય
....અદભુતકૃપા મળી પિતા શિવની,સંગે માતાના લાડલા સિધ્ધીવિનાયક કહેવાય.
=================================================================
July 19th 2021
. .પવિત્રપ્રેમની કૃપા
તાઃ૧૯/૭/૨૦૨૧ પ્રદીપ બ્રહ્મભટ્ટ
પવિત્રપ્રેમથી કૃપામળે હિંદુધર્મમાં,જે પરમાત્માના અનેકદેહથી મેળવાય
શ્રધ્ધારાખીને ધુપદીપથી પુંજાકરતા,મળેલ માનવદેહને સુખઆપી જાય
....એ પવિત્રકૃપા જીવનમાં ભક્તને મળે,જે જીવને મળેલદેહપર કૃપા થાય.
પરમાત્માની એજ કૃપા જીવપર,જે અવનીપર માનવદેહથી જન્મી જાય
જીવનમાં કૃપાએ સુખ મળે દેહને,એ મળેલદેહના કુળનેપણ મળી જાય
નાકોઇ આશા કે અપેક્ષા જીવનમાં રહે,જે જીવનમાં શાંંતિ આપી જાય
હિંદુધર્મ એ પવિત્ર ધર્મ છે,જેમાં પરમાત્મા અનેકદેહથી જન્મ લઈ જાય
....એ પવિત્રકૃપા જીવનમાં ભક્તને મળે,જે જીવને મળેલદેહપર કૃપા થાય.
આજકાલને નાપકડાય કોઇ દેહથી,કે નાકોઇ દેહથી કદી સમય પકડાય
એ અદભુત લીલા અવનીપર પરમાત્માની,જે માનવદેહનેજ બચાવી જાય
અનેકદેહથી જન્મલઈ કૃપાકરી ભારતથી,જે જીવને અંતેમુક્તિઆપી જાય
એજ પવિત્રકૃપા ભક્તોને મળે,જે પવિત્ર ભાવનાથી પ્રભુને વંદનકરી જાય
....એ પવિત્રકૃપા જીવનમાં ભક્તને મળે,જે જીવને મળેલદેહપર કૃપા થાય.
###########################################################
July 19th 2021
. .ભક્તિની રાહ
તાઃ૧૯/૭/૨૦૨૧ પ્રદીપ બ્રહ્મભટ્ટ
મળેલ માનવદેહને પરમાત્માની કૃપાએ,જીવનમાં પવિત્રરાહ મળી જાય
ના કોઇજ અપેક્ષા જીવનમાં કદી રખાય,એપવિત્ર ભક્તિરાહે મેળવાય
....પરમકૃપાળુ પરમાત્મા હિંદુધર્મમાં,જે મળેલદેહને શ્રધ્ધાએ મુક્તિ આપી જાય.
પવિત્રકૃપા પ્રભુની મળી માનવદેહને,જ્યાં પરમાત્માએ લીધેલદેહને પુંજાય
પરમાત્માએ જન્મથી અનેકદેહ લીધા ભારતમાં,જે પવિત્રધરતી કરી જાય
મળેલદેહને પવિત્રરાહ મળે જીવનમાં,જ્યાં શ્રધ્ધાભાવથી પ્રભુની પુંજાથાય
જીવનુ આગમન અવનીપર દેહથી,જે અનેકદેહથી જન્મમળતા અનુભવાય
....પરમકૃપાળુ પરમાત્મા હિંદુધર્મમાં,જે મળેલદેહને શ્રધ્ધાએ મુક્તિ આપી જાય.
શ્રધ્ધારાખીને મળેલ દેહથી જીવનમાં,સવાર સાંજને પારખી ધુપદીપ કરાય
આંગણેઆવી કૃપામળે દેવઅનેદેવીઓની,એ પવિત્ર ભક્તિરાહથી મેળવાય
પાવનરાહ મળે દેહને જીવનમાં,જે અનેક ધાર્મિકકામ કરતા અનુભવ થાય
અજબકૃપાળુ હિંદુધર્મમાં જે શ્રધ્ધારાખીને જીવનમાં પવિત્રકામ કરાવી જાય
....પરમકૃપાળુ પરમાત્મા હિંદુધર્મમાં,જે મળેલદેહને શ્રધ્ધાએ મુક્તિ આપી જાય.
==============================================================
July 18th 2021

જય લક્ષ્મી માતાજી
તાઃ૧૮/૭/૨૦૨૧ પ્રદીપ બ્રહ્મભટ્ટ
પવિત્રપ્રેમથી કૃપા મળી લક્ષ્મીમાતાની,જીવનમાં પવિત્ર્રાહ મળી જાય
નાકોઇ આશા કે અપેક્ષા અડે જીવનમાં,એજ માતાનો પ્રેમ કહેવાય
....મળ્યો માતાનોપ્રેમ જીવનમાં,જે વિષ્ણુ ભગવાનની પવિત્રકૃપાથી મેળવાય.
મળેલદેહને પવિત્ર શ્રધ્ધાથી વંદન કરતા,પાવનરાહે આજીવન જીવાય
એ પવિત્રપ્રેમની ગંગા વહાવે માતાજી,જે સંતાનને આનંદ આપીજાય
મળેલદેહના જીવનમાં સવારપડતાજ,ૐ મહા લક્ષ્મીયે નમઃથી પુંજાય
પવિત્ર કૃપા મળે માબાપની જીવનમાં,એજ કુદરતની કૃપાજ કહેવાય
....મળ્યો માતાનોપ્રેમ જીવનમાં,જે વિષ્ણુ ભગવાનની પવિત્રકૃપાથી મેળવાય.
અદભુત શક્તિશાળી વિષ્ણુ ભગવાન,સંગે માતા લક્ષ્મી પણ કહેવાય
જગતમાં હિંદુધર્મમાં ભારતદેશમાં જન્મલઇ,દુનીયામાં સુખ આપીજાય
મળેલ માનવદેહ પર પવિત્ર કૃપા થતા,જીવનમાં ધનથી શાંંતિ થાય
એમાતાની પવિત્રકૃપા કહેવાય,જે શ્રધ્ધારાખીને ધુપદીપથી વંદનથાય
....મળ્યો માતાનોપ્રેમ જીવનમાં,જે વિષ્ણુ ભગવાનની પવિત્રકૃપાથી મેળવાય.
++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++
July 18th 2021
***
***
. .શક્તિશાળી કૃપાળુ
તાઃ૧૮/૭/૨૦૨૧ પ્રદીપ બ્રહ્મભટ્ટ
અદભુત લીલા પરમાત્માની અવનીપર,જે મળેલ માનવદેહથી અનુભવાય
જીવનમાં કર્મનોસંબંધ માનવદેહને,એ જન્મ મળતા દેહને સમયે સમજાય
....પવિત્રરાહની કેડીમળે જીવનમાં,જ્યાં શક્તિશાળી કૃપાળુ પ્રભુનોપ્રેમ મેળવાય.
પરમાત્માની કૃપાનો સંકેત મળે જીવનમાં,શ્રધ્ધારાખીને પ્રભુની પુંજા કરાય
મળેલ માનવદેહ એજ પ્રભુનીકૃપા,બીજા અનેકદેહથી જીવને જન્મમળીજાય
દેહનો સંબંધ જીવને જગતમાં,જે પ્રાણીપશુજાનવર અને માનવદેહ કહેવાય
માનવદેહ એજ પ્રભુની કૃપા અવનીપર,જે અનેક્દેહથી પ્રભુ જન્મ લઈજાય
....પવિત્રરાહની કેડીમળે જીવનમાં,જ્યાં શક્તિશાળી કૃપાળુ પ્રભુનોપ્રેમ મેળવાય.
સુખનો સાગર વહે અવનીપર એદેહનેસ્પર્શે,જે જીવનમાં શાંંતિ આપી જાય
ભારતની ભુમીને પવિત્ર કરવા પરમાત્મા,અનેક દેવદેવીના રૂપે જન્મી જાય
પવિત્રદેહથી હિંદુધર્મમાં પવિત્ર જીવનજીવવા,પ્રભુના દેહથી રાહ ચીંધી જાય
મળેલ મનુષ્યદેહ એ શ્રધ્ધા રાખીને ભક્તિ કરતા,જીવનમાં સુખ મળી જાય
....પવિત્રરાહની કેડીમળે જીવનમાં,જ્યાં શક્તિશાળી કૃપાળુ પ્રભુનોપ્રેમ મેળવાય.
################################################################
July 17th 2021
૮૮૮
૮૮૮
. .આરાસુરના માતાજી
તાઃ૧૭/૭/૨૦૨૧ પ્રદીપ બ્રહ્મભટ્ટ
પવિત્ર કૃપાળુ એવા વ્હાલા માતા અંબાજી,આરાસુરથી આવી જાય
ભક્તોની પવિત્રશ્રધ્ધા પારખી,ગરબે રમતા ભક્તોપર કૃપા કરી જાય
.....એવા વ્હાલા ભક્તોને અંબામાતાની,પવિત્રકૃપાએ પ્રેરણા મળી જાય.
તાલી પાડીને ગરબે ધુમતા દાંડીયા રાસ સંગે,માતાના ભજન ગવાય
શ્રધ્ધા રાખીને ભાવનાથી વંદન કરતા,ભક્તોને કૃપાનો અનુભવ થાય
પ્રેમથી આરાસુરથી માતા અંબા આવ્યા,એ ભાવિક ભક્તોથી ગવાય
નાકોઇજ આશા કે નાકોઇ અપેક્ષા,એ મળેલદેહને કૃપાથી અનુભવાય
.....એવા વ્હાલા ભક્તોને અંબામાતાની,પવિત્રકૃપાએ પ્રેરણા મળી જાય.
હિંદુધર્મની પવિત્રજ્યોતપ્રગટે જગતમાં,જ્યાં પરમાત્માનાદેહને વંદનથાય
અનેક પવિત્રદેહ લીધા ભારતદેશમાં,જે દેવ દેવીઓથી જન્મ લઈ જાય
પવિત્રરાહ મળે માનવદેહને જીવનમાં,જ્યાં શ્રધ્ધારાખીને ધુપદીપ કરાય
મળેલદેહને ગતજન્મના થયેલ કર્મને,માતાની કૃપાથી મુક્તિ મળી જાય
.....એવા વ્હાલા ભક્તોને અંબામાતાની,પવિત્રકૃપાએ પ્રેરણા મળી જાય.
=========================================================
July 17th 2021

. .જય પવનપુત્ર
તાઃ૧૭/૭/૨૦૨૧ પ્રદીપ બ્રહ્મભટ્ટ
અજબ શક્તિશાળી શ્રીરામના લાડલા,જગતમાં બજરંગબલીથીજ ઓળખાય
પવિત્ર ભક્તિદાતા માતા અંજનીનાસંતાન,એ લાડલા પવનપુત્ર પણ કહેવાય
.....મળેલ શક્તિને ભગવાન શ્રીરામના,ચરણમાં રાખવા લંકાનુ એ દહન કરી જાય.
શ્રી રામના પત્ની સીતાને લંકામાં શોધી,શ્રીરામ લક્ષ્મણને એ મદદ કરી જાય
પવનપુત્રને લાયકાત મળી,જે આકાશમાં ઉડીને શ્રી રામને લંકામાં લાવી જાય
સીતામાતાને બચાવવા પતિ શ્રી રામને,અનેકરીતે મળેલ શક્તિથી મદદ કરાય
પવનદેવની પરમકૃપાએ સંતાન હનુમાનને,શ્રી રામસીતાની પવિત્રકૃપા મળીજાય
.....મળેલ શક્તિને ભગવાન શ્રીરામના,ચરણમાં રાખવા લંકાનુ એ દહન કરી જાય.
હિંદુ ધર્મમાં પવિત્ર શક્તિશાળી ભક્ત છે,જેમની પુંજા કરતા દેહપર કૃપા થાય
પ્રભુશ્રીરામના ભક્ત જેમનેહનુમાન,સંગે બજરંગબલીમહાવીર અંજનીપુત્ર કહેવાય
શ્રધ્ધારાખીને ભક્તિ કરતા હનુમાન ચાલીસા,વાંચતા પવિત્રકૃપાનો અનુભવ થાય
નાકોઇ આશાઅપેક્ષા રાખીને સેવાકરતા,જીવનમાં નાકોઇજ તકલીફકદી મેળવાય
.....મળેલ શક્તિને ભગવાન શ્રીરામના ચરણમાં,રાખવા લંકાનુ એ દહન કરી જાય.
###################################################################
July 16th 2021
. .સમજ મળી સમયની
તાઃ૧૬/૭/૨૦૨૧ પ્રદીપ બ્રહ્મભટ્ટ
પ્રેમની જ્યોત મળે જીવનમાં,જે નિખાલસ ભાવનાથી જીવન આપી જાય
નાકોઇ અપેક્ષા મળેલદેહને જીવનમાં સ્પર્શીજાય,કે નામોહમાયા અડીજાય
....એ પાવનકૃપા પરમાત્માની કહેવાય,જે દેહને સમયની સમજણ આપી જાય.
અવનીપર કુદરતની કેડી સમજાય,જ્યાં હિંદુધર્મમાં પવિત્ર ભગવાનને પુંજાય
અનેક પવિત્રદેહ લીધા ભારતદેશમાં,જે મળેલ દેહને પવિત્ર રાહે પ્રેરી જાય
જન્મ મળે જીવને અનેક દેહથી,માનવદેહ એ પરમાત્માનીજ કૃપા કહેવાય
શ્રધ્ધારાખીને જીવનમાં સમયને સમજીને ચાલતા,નાકોઇ આફત અડી જાય
....એ પાવનકૃપા પરમાત્માની કહેવાય,જે દેહને સમયની સમજણ આપી જાય.
પરમાત્માએ અનેકદેહથી જન્મ લીધા ભારતમાં,એભુમીને પવિત્ર એકરી જાય
માનવદેહ મળતા જીવને પવિત્રરાહ પ્રભુ આપે,જે શ્રધ્ધાથી પુંજા કરાવીજાય
લાગણી મોહઅને અપેક્ષાને દુરરાખતા,સમયની સમજણમળે એકૃપા કહેવાય
મળેલદેહના જીવનમાં કર્મનોસંબંધમળે,જે આવતીકાલથી સમજણ આપીજાય
....એ પાવનકૃપા પરમાત્માની કહેવાય,જે દેહને સમયની સમજણ આપી જાય.
==============================================================
July 15th 2021
**
**
. .નજર લાગી
તાઃ૧૫/૭/૨૦૨૧ પ્રદીપ બ્રહ્મભટ્ટ
અદભુતલીલા અવનીપર પરમાત્માની,જે મળેલદેહને સમય સાથે સમજાય
પવિત્રરાહે જીવતા દેહને,શ્રધ્ધાથી ભક્તિ કરતા તકલીફથીજ દુરલઈ જાય
....મળેલદેહને માનવજીવનમાં પ્રભુનીકૃપા થાય,જે ખોટી નજરથી બચાવી જાય.
જીવને અનેકદેહનો સંબંધ અવનીપર,જે જીવને દેહ મળતા સમયે સમજાય
દેહ મળે જીવને અવનીપર સમયે,એપ્રાણીપશુજાનવર કેમાનવીથી મેળવાય
ગત જન્મના દેહથી થયેલકર્મ જીવનેદેહ આપે,જે જન્મમરણથી અનુભવાય
શ્રધ્ધારાખીને પરમાત્માની ભક્તિકરતા,જીવને મળેલદેહથી પાવનરાહેજીવાય
....મળેલદેહને માનવજીવનમાં પ્રભુનીકૃપા થાય,જે ખોટી નજરથી બચાવી જાય.
પ્રેમથી આંગળી પકડતા મળેલદેહને,પાવનકૃપાએ જીવનમાં આનંદ મળીજાય
ના કોઇ આશા જીવનમાં રહે,કે ના કોઇ મોહમાયાનો સ્પર્શ જીવનમાં થાય
કુદરતથી પાવનરાહ મળે માનવદેહને,જે ભક્તિ સંગે ધુપદીપથીય પુંજા કરાય
સુખમળે મળેલદેહને પરિવાર સહિત,જે મળેલદેહના કુળને કૃપાએ વધારીજાય
....મળેલદેહને માનવજીવનમાં પ્રભુનીકૃપા થાય,જે ખોટી નજરથી બચાવી જાય.
**************************************************************