June 4th 2021

ભજન અને ભક્તિ

###Hanuman Bhajan - જય જય બજરંગ બલી###.

            .ભજન અને ભક્તિ

તાઃ૪/૬/૨૦૨૧               પ્રદીપ બ્રહ્મભટ્ટ 

પવિત્રકૃપા મળે પ્રભુના દેહની,જે મળેલદેહના જીવને શાંન્તિ આપી જાય
શ્રધ્ધારાખીને જીવનમાં ભજન કરતા,પરમાત્મા કૃપાએ પવિત્ર ભક્તિ થાય
....એ હિંદુ ધર્મના માનવદેહપર પાવનકૃપા થતા,જીવનમા પવિતરાહ મળતી જાય.
પવિત્રપરમાત્માએ જન્મથીદેહ લીધા ભારતમાં,જે શ્રધ્ધાથી ભક્તિએ પુંજાય
હિંદુધર્મએ પવિત્રધર્મ છે જગતમાં,જે ભજન અને ભક્તિ સંગે મંદીર જવાય
અનેકદેહ લીધા ભગવાને ભુમીપર,એ માનવદેહપર કૃપાકરતા સુખમળીજાય
એ અદભુતકૃપા પરમાત્માની ભારતદેશપર,જે જગતમાં પવિત્રદેશ કરી જાય
....એ હિંદુ ધર્મના માનવદેહપર પાવનકૃપા થતા,જીવનમા પવિતરાહ મળતી જાય.
જીવને મળેલદેહને કૃપાએ પવિત્રરાહમળે,જે જીવનમાં પરમાત્માની કૃપાથાય
પવિત્રભાવનાથી ઘરમાંજ ભક્તિકરતા,જીવનમાં પ્રભુનીકૃપાનો અનુભવ થાય
જીવને ગતજન્મના કર્મથી દેહ મળે,જે જીવને જન્મ મળતા કર્મ આપી જાય
પવિત્રપ્રેમ પ્રભુકૃપાએ મળે દેહને,જે ભજનભક્તિથી જીવને મુક્તિ આપીજાય
....એ હિંદુ ધર્મના માનવદેહપર પાવનકૃપા થતા,જીવનમા પવિતરાહ મળતી જાય.
@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@
June 3rd 2021

સમયની સાંકળ

###  મંત્ર - વિકિપીડિયા###

.           .સમયની સાંકળ 

તાઃ૩/૬/૨૦૨૧                પ્રદીપ બ્રહ્મભટ્ટ 

જગતમાં જીવને સંબધ થયેલકર્મનો,જે ં સમયસંગે જીવને દેહમળી જાય
માનવદેહ એ પ્રભુની કૃપાએ મળે,એ પ્રાણીપશુજાનવરથી બચાવી જાય
....એ લીલા અવનીપર પરમાત્માની,જે સમયની સાંકળની સમજણ આપી જાય.
અવનીપર આગમન થતા મળેલદેહને,જીવનમાં કર્મનો સંબંધ મળી જાય
માનવદેહને સમયસંગે ચાલતા,પ્રભુની કૃપાએ સવાર સાંજ રાત મેળવાય
ઉંમરનો સંબંધ જે બાણપણ જુવાની,અને અંતે દેહને ઘડપણ મળીજાય
આ પવિત્રકૃપા પ્રભુની મળેલદેહપરજે શ્રધ્ધાથી કરેલ ભક્તિથીજ સમજાય 
....એ લીલા અવનીપર પરમાત્માની,જે સમયની સાંકળની સમજણ આપી જાય.
સમયને પારખી મળેલદેહ કર્મકરે,જે અનેકતકલીફ આફતથી બચાવી જાય
હિંદુધર્મમાં પરમાત્માએ અનેકદેહન,જન્મથી ભારતને પવિત્ર દેશ કરી જાય
પ્રભુકૃપાએ જીવનમાં શાંંતિ મળતા,મળેલદેહથી અનેકદેહને મદદકરી જાય
મળેલ દેહની માનવતા ઓળખાય,એ પ્રભુના દેવદેવીના જન્મથી મેળવાય
....એ લીલા અવનીપર પરમાત્માની,જે સમયની સાંકળની સમજણ આપી જાય.
===============================================================
  
June 3rd 2021

પવિત્રકુળ

**💐 ગુરૂવાર સ્પેશ્યલ બેડા પાર કર દે જલિયાન જોગી🌷 જય શ્રી રામ જય #જલારામ બાપા 🌷🌷 જય #વિરબાઈ માતા 🌷 #💐 ગુરૂવાર સ્પેશ્યલ video manish sahita - ShareChat - Funny ...***

.          .પવિત્ર કુળ 

તાઃ૩/૬/૨૦૨૧          પ્રદીપ બ્રહ્મભટ્ટ 

વિરપુરગામમા ઠકકર કુળને પવિત્ર કરવા,સંત જલારામનો જન્મ થાય
પવિત્રશ્રધ્ધાએ ભક્તિકરતા ભુખ્યાને ભોજનદેવા,પ્રભુ સંકેત આપી જાય
....થઈ રહેલ કર્મની પરીક્ષા કરવા,પત્નિ વિરબાઇને સેવા કરવા માગી જાય.
શ્રધ્ધા રાખીને ભગવાનની ભક્તિ કરતા,જીવનમાં ના અપેક્ષાએ જીવાય
શ્રીરામનામની માળા જપતા,જીવને સરળરાહે જીવવા પ્રેરણા મળી જાય
ના કળીયુગની કોઇ માયાઅડે,કે નાકોઇજ મોહ સંગે આશા અડી જાય
કુળને પવિત્રકરવા પિતા પ્રધાન,અને માતા રાજબાઈથી જન્મ લઈ જાય
....થઈ રહેલ કર્મની પરીક્ષા કરવા,પત્નિ વિરબાઇને સેવા કરવા માગી જાય.
જીવને મળેલ માનવદેહનો સંબંધ,ગતજન્મના દેહના થયેલકર્મથી મેળવાય
જન્મ મળતા જલારામે પકડી પવિતરાહ,જે જીવનમાં પાવનકર્મથી દેખાય 
પરમપવિત્રજીવ હતો પત્નિ વિરબાઈનો,નાકોઇ અપેક્ષાથી મદદ કરી જાય
પવિત્રપ્રેમ જોવા પ્રભુ સંતથી પધારી,જલારામની પત્નિને સેવાએ લઈ જાય
....થઈ રહેલ કર્મની પરીક્ષા કરવા,પત્નિ વિરબાઇને સેવા કરવા માગી જાય.
============================================================

June 3rd 2021

કૃપા ભોલેનાથની

***સાંઈબાબાના આ અગિયાર વચનો… જીવનમાં કરશે બધી સમસ્યાનું નિવારણ, કોમેન્ટ કરો "જય સાઈનાથ" - Gujaratidayro***

.          .કૃપા ભોલેનાથની
તાઃ૩/૬/૨૦૨૧                 પ્રદીપ બ્રહ્મભટ્ટ 
 
પવિત્રધર્મની પ્રેરણા કરવા શ્રીભોલેનાથ,શધ્ધાસબુરી લઈને આવી જાય
પાથરી ગામમાં જન્મ લઈ શેરડી આવ્યા,જ્યાં દ્વારકામાઇનો કૃપા થાય
....શેરડી ગામમાં એ પવિત્ર ભક્ત થયા,જે મળેલ દેહના ધર્મને સમજાઈ જાય.
શંકરભગવાને પવિત્રદેહથી જન્મલીધો,એ પવિત્ર સંત સાંઇબાબા કહેવાય
ભારતનીભુમીને પવિત્રકરવા પધાર્યા,એ હિંદુમુસ્લીમને માનવદેહ કહીજાય
મળેલ માનવદેહ એ પરમાત્માની કૃપા,જે જીવનાદેહથી પવિત્રકર્મ કરાય
શ્રધ્ધા અનેસબુરીથી પવિત્રકૃપા મળૅ,ના ધર્મની કોઇ તકલીફ અડી જાય
...શેરડી ગામમાં એ પવિત્ર ભક્ત થયા,જે મળેલ દેહના ધર્મને સમજાઈ જાય.
પવિત્રભાવનાથી કર્મ કરતા મળેલદેહને,પ્રેરણા મળે જે માનવતા કહેવાય
ના ધર્મકર્મની સાંકળ અડે દેહને,જે સંતસાંઇની પવિત્રપ્રેરણાથી સમજાય
ૐ શ્રી સાંઇનાથાય નમઃથી પુંજન કરતા,શ્રધ્ધાસબુરીનો પવિત્રકૃપા થાય
પવિત્ર શ્રી ભોલેનાથની કૃપા માનવદેહ પર,જે સાંઇબાબાથી મળી જાય
...શેરડી ગામમાં એ પવિત્ર ભક્ત થયા,જે મળેલ દેહના ધર્મને સમજાઈ જાય.
#############################################################
June 2nd 2021

પ્રભુની પવિત્રકૃપા

હિંદુ ધર્મમાં ઘણા ભગવાન કેમ છે? કેમ લોકો એટલા ભગવાનને પૂજે છે? |

.           .પ્રભુની પવિત્રકૃપા

તાઃ૨/૬/૨૦૨૧               પ્રદીપ બ્રહ્મભટ્ટ   

જીવનુ આગમન અનેકદેહથી અવનીપર,જે દેહના કર્મથી મળી જાય
માવનદેહને પ્રભુની પવિત્રકૃપા મળૅ,જે દેહને પ્રભુનીભક્તિઆપી જાય
....કર્મનોસંબંધ એદેહના જીવને મળે,જે જન્મમરણથી આવનજાવન કરી જાય.
પવિત્રધરતી ભારતદેશની,જ્યાં પરમાત્મા અનેકદેહથી જન્મી લઈ જાય
હિંદુધર્મમાં અનેક પવિત્રનામ છે,જેમની કૃપાએ અનેક મદીરમાં પુંજાય
પાવનકૃપા ભગવાનની ભારતમાં,જ્યાંમળેલદેહ શ્રધ્ધાથી ભક્તિ કરીજાય
એજગતના જીવોને સત્કાર્મની રાહ ચીંધે,જે મુક્તિમાર્ગે દેહને દોરી જાય
....કર્મનોસંબંધ એદેહના જીવને મળે,જે જન્મમરણથી આવનજાવન કરી જાય.
ધરતીને પવિત્રકરવા ભગવાને જન્મ લીધો,એ દેહના જીવોપર કૃપા થાય
મળેલ દેહને જીવનની રાહ મળે,જે દેહના કર્મની રાહે જ જીવન જીવાય
અનેક દેવ દેવીઓથી ભારતમાંજ જન્મ લીધો,જે સમયે ધર્મથી પ્રેરી જાય
જીવનાદેહને પવિત્રકર્મની રાહ મળે,જે જીવને જન્મમરણથીજ છોડી જાય
....કર્મનોસંબંધ એદેહના જીવને મળે,જે જન્મમરણથી આવનજાવન કરી જાય.
#############################################################
June 2nd 2021

પવિત્ર પુંજા

1567635751.pdf

.          .પવિત્ર પુંજા

તાઃ૨/૬/૨૦૨૧          પ્રદીપ બ્રહ્મભટ્ટ 

પવિત્રકૃપા મળી પરમાત્માની જીવનમાં,જે મળેલદેહને આનંદ થાય
સમય સમજીને ચાલતા પવિત્રપ્રેમ મળે,જે પવિત્ર પુંજા કરાવી જાય
...એ જીવના મળેલદેહને પાવનરાહ મળે,જ્યાં ધુપદીપસંગે વંદન કરીને પુંજાય.
અજબશક્તિશાળી હિંદુધર્મમાં પ્રભુછે,જે અનેકદેહથી જન્મ લઈ જાય
પાવનરાહ મળે પરમાત્માનીકૃપાએ,જ્યાં શ્રધ્ધારાખીને પ્રેમથીવંદનથાય
જીવનમાં નાકોઇઅપેક્ષા રાખીને,પવિત્રરાહે ઘરમાંજ પ્રભુનીપુંજા કરાય
શંકર ભગવાનના પવિત્રપુત્ર શ્રી ગણેશ,જગતમાં ભાગ્ય્વિધતા કહેવાય
...એ જીવના મળેલદેહને પાવનરાહ મળે,જ્યાં ધુપદીપસંગે વંદન કરીને પુંજાય.
પવિત્રભાવનાથી ભોલેનાથના શિંવલીંગપર,દુધઅર્ચનાથી કૃપા મેળવાય
મળેલદેહને જીવનમાં કર્મનો સંબંધ છે,ના કોઇજ જીવથી કદી છટકાય
મળેલદેહની માનવતા પ્રસરે,જ્યાં શંકરભગવાનસંગે પરિવારની ક્રુપાથાય 
શ્રીગણેશ એ વિઘ્નહર્તા સંગે ભાગ્યવિધાતા છે,જે પુંજાએ કૃપાકરી જાય 
...એ જીવના મળેલદેહને પાવનરાહ મળે,જ્યાં ધુપદીપસંગે વંદન કરીને પુંજાય.
+++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++
ૐૐૐૐૐ#############ૐૐૐૐૐૐૐૐ#############ૐૐૐૐૐ 
===============================================================

 

June 1st 2021

માતાની પવિત્રકૃપા

## On this day, Mother Saraswati appeared and presented the unique beauty of the earth | આ દિવસે માતા સરસ્વતીએ પ્રકટ થઇને ધરતીને અનુપમ સૌંદર્ય પ્રદાન કર્યું હતું - Divya Bhaskar##

.        .માતાની પવિત્રકૃપા

તાઃ૧/૬/૨૦૨૧             પ્રદીપ બ્રહ્મભટ્ટ   

પવિત્રકૃપાએ સમયસંગે કલમ પકડતા,જીવનમાં કલમથી રચના થાય
એ પાવનકૃપા સરસ્વતી માતાની,કલમના ભક્તને પ્રેરણા મળતીજાય
....સમયે કૃપા મળતા માનવદેહને પ્રેરણા મળે,જે અનેક વાંચકથી મેળવાય.
માતા સરસ્વતીની પવિત્રકૃપાથઇ,જે કલમપ્રેમીઓની રચનાથી દેખાય
જીવના મળેલદેહને આશિર્વાદ મળે માતાના,જે સમયે સાથ મેળવાય
અવનીપર સમયે જીવને દેહ મળે,જે ગતજન્મના કર્મથીજ મળી જાય
એ પાવનલીલા પરમાત્માની જગતપર,જે જીવના મળેલદેહથી દેખાય
....સમયે કૃપા મળતા માનવદેહને પ્રેરણા મળે,જે અનેક વાંચકથી મેળવાય.
મળેલ માનવદેહને સમયનો સંબંધ છે,જે બાળપણથી ભણતર થાય
સમયનીકેડી એકુદરતનીકૃપા દેહપર,એસમજણની સાથે પ્રેરણા થાય
માતાની પવિત્રકૃપાએ સંકેત મળે,જે જીવનમાં રચનાઓ કરાવીજાય
પવિત્રપ્રેમીઓનો સાથ મળે દેહને,જે અનેકરાહે માતાની કૃપા થાય
....સમયે કૃપા મળતા માનવદેહને પ્રેરણા મળે,જે અનેક વાંચકથી મેળવાય.
***********************************************************
June 1st 2021

કૃપા પ્રભુની

હનુમાનજી નો આવો ફોટો લગાવવાથી ઘર માં થશે મંગલ જ મંગલ, હનુમાનજી ની કૃપા થી ખુલી જશે કિસ્મત

.           .કૃપા પ્રભુની  

તાઃ૧/૬/૨૦૨૧             પ્રદીપ બ્રહ્મભટ્ટ    

પવિત્રકૃપાળુ પરમાત્મા છે,જે શ્રધ્ધાથી પુંજન કરતા મળી જાય
મળેલદેહને સંબંધ કર્મનો અવનીપર,જે સમયસંગે મળતો જાય
....એ પ્રભુનીકૃપા છે જે પવિત્ર શ્રધ્ધાથી,ઘરમાં પુંજન કરતા મળી જાય.
સમય સમજીને ચાલતા જીવનમાં,ના કોઇ મોહમાયા અડી જાય
પવિત્રરાહ મળે જીવના દેહને,જે સમય સાથે સંબંધ મળી જાય 
પરમાત્માની પાવનકૃપા છે ભારતદેશપર,અનેકદેહથી આવીજાય
એ મળેલદેહથી પવિત્રરાહ ચીંધે,જે જીવને મુક્તિમાર્ગે લઈ જાય
....એ પ્રભુનીકૃપા છે જે પવિત્ર શ્રધ્ધાથી,ઘરમાં પુંજન કરતા મળી જાય.
જીવને અનેકદેહનો સંબંધ અવનીપર,માનવદેહને કૃપા આપીજાય
માનવદેહને સમજણની કૃપા મળે,જે પવિત્ર ભક્તિમાર્ગે લઈ જાય
પરમાત્માની કૃપા અને પ્રેમ મળે,ના મંદીર મસ્જીદમા વંદન કરાય
પ્રભુનો પવિત્રપ્રેમ એ દેહને શ્રધ્ધાએ મળે,જ્યાં ઘરમાં પુંજન કરાય
....એ પ્રભુનીકૃપા છે જે પવિત્ર શ્રધ્ધાથી,ઘરમાં પુંજન કરતા મળી જાય.
+++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++

 

June 1st 2021

વિધ્નવિનાયક ગણેશ

##Jay Shri Ganesh Photo Gallery | Jay Shri Ganesh Photos | જય શ્રી ગણેશ ફોટોગેલેરી##

.         .વિધ્નવિનાયક ગણેશ

તાઃ૧/૬/૨૦૨૧               પ્રદીપ બ્રહ્મભટ્ટ 
  
જગતમાં પવિત્રસંતાન હિંદુધર્મમાં થયા,જે માતા પાર્વતીના સંતાન કહેવાય
પિતાને બમબમભોલે મહાદેવકહેવાય,એ પવિત્ર શંકરભગવાનથી ઓળખાય 
....એ પવિત્રજીવ છે જેસંતાનથી જન્મી જાય,એશ્રીગણેશ સંગે વિધ્નવિનાયક કહેવાય.
શંકરભગવાન એ પવિત્રશક્તિશાળી છે,જે ભારતમાં ગંગાનદીને વહાવી જાય
એ હિમાલયની પુત્રી પાર્વતીના ભરથાર થયા,જે પવિત્ર નશીબદાર થઈ જાય
પવિત્રપ્રેમ મળ્યો પતિદેવનો,જે શ્રીગણેશ,કાર્તિકેય,અશોકસુંદરીની મમ્મી થાય
જગતમાં પવિત્ર પરમાત્માનો પરિવારછે,જે શંકરપાર્વતીના સંતાનથી ઓળખાય
....એ પવિત્રજીવ છે જેસંતાનથી જન્મી જાય,એ શ્રીગણેશ સંગે વિધ્નવિનાયક કહેવાય.
પ્રથમ પવિત્રસંતાન ગણપતિ જન્મ્યા,જે જગતમાં દેહોના ભાગ્યવિધાતા કહેવાય
તેમના જીવનમાં પત્ની રિધ્ધીસિધ્ધી મળીજાય,જેમના સંતાન શુભલાભ થઈજાય
જગતમાં માનવદેહને પાવનરાહથી પ્રેરણા કરે,જે દેહોના ભાગ્યવિધાતા કહેવાય
એ પવિત્રપુત્ર થયા ભારતમાં,સંગે માતાપાર્વતીનીકૃપા મળતા પુંજન કરાવી જાય 
....એ પવિત્રજીવ છે જેસંતાનથી જન્મી જાય,એ શ્રીગણેશ સંગે વિધ્નવિનાયક કહેવાય.
**********************************************************************
June 1st 2021

અજબ લીલા

##Dharati (@Dharatiprincees) | Twitter##

.          .અજબ લીલા

તાઃ૧/૬/૨૦૨૧             પ્રદીપ બ્રહ્મભટ્ટ   

સમયની સાથે સમજીને ચાલતા,માનવદેહ પર પરમાત્માની કૃપા થાય
જીવનમાં પાવનરાહ મળે દેહને,જે અવનીપર કુદરતની લીલા સમજાય
.....એ કળીયુગની અદભુતલીલા જગતપર,જે મળેલદેહને સમયે સમજાઈ જાય.
અવનીપરનુ આગમન જીવનુ મળેલદેહથી,એ ગતજન્મના કર્મથી મેળવાય
નાકોઇ જ જીવની તાકાત જગતમાં,એ કુદરતની સમયસંગે લીલા કહેવાય
પાવન રાહ મળે દેહને જીવનમાં,જે શ્રધ્ધાભક્તિથી થયેલ કર્મથી મેળવાય
જીવનમાં ના કોઇ માગણી અડે કે ના કોઇજ અપેક્ષા,જીવનમાંય પકડાય
.....એ કળીયુગની અદભુતલીલા જગતપર,જે મળેલદેહને સમયે સમજાઈ જાય.
જીવને અનેક જન્મોથી સંબંધ અવનીપર,એ પવિત્ર લીલા કુદરતની કહેવાય
નાકોઇ દેહથી છટકાય જીવનમાં,જ્યાં પરમાત્મા પણ દેહથી જન્મ લઈજાય
જીવને દેહ મળતા સમયની સમજણ પડે,જે કળીયુગ સતયુગનો સ્પર્શ થાય
પરમાત્માનો પ્રેમ મેળવવા મળેલદેહથી,શ્રધ્ધા રાખીને ધુપદીપથી વંદન કરાય
.....એ કળીયુગની અદભુતલીલા જગતપર,જે મળેલદેહને સમયે સમજાઈ જાય.
##############################################################

	
« Previous PageNext Page »