May 1st 2021

પવિત્રકૃપા મળી

પ્રાપ્ત કરવા માંગો છો વિદ્યા, ધન અને સુખ સમૃદ્ધિ, તો વસંત પંચમીના દિવસે કરી લો આ ઉપાય | GUJARATI GYAN@

.          .પવિત્રકૃપા મળી

તાઃ૧/૫/૨૦૨૧              પ્રદીપ બ્રહ્મભટ્ટ     
સમય સમજીને ચાલતા જીવનમાં,માતા સરસ્વતીની પવિત્રકૃપા મળી જાય
મળેલપવિત્રરાહ કલમની જીવનમાં,જે પાવનકૃપાએ મનનેપ્રેરણા આપીજાય
....માતાનો પ્રેમ મળે જીવનમાં,એજ જગતમાં અનેકને કલમથી સદમાર્ગે દોરી જાય.
જીવને મળેલ માનવદેહને સમયસંગે ચાલતા,ભણતરનો સંગાથ મળી જાય
ઉંમરની કેડી એ જીવનો સંબંધ,જે સમયસંગે ચાલતા સમજણ આપીજાય
જગતમાં પવિત્ર કૃપાળુ માતા સરસ્વતી છે,જે ક્લમસંગે કલાને આપીજાય
પવિત્રકૃપા માતાની છે જે જીવના મળેલ દેહને,કલાનો સંગાથ મળી જાય
....માતાનો પ્રેમ મળે જીવનમાં,એજ જગતમાં અનેકને કલમથી સદમાર્ગે દોરી જાય.
કલમની પાવનરાહ મળતા લેખક થવાય,કલાને પકડતા કલાકાર થઈજવાય
એ માતાનીકુપા કહેવાય જેમળેલદેહને,સત્કર્મનો સંગાથ જીવનમાં આપીજાય
ના મોહમાયાનો સંબંધ સ્પર્શી જાય,કે નાકોઇ અભિમાનની રાહ મળી જાય
માતાની એ પવિત્રકૃપા અવનીપર,જે સારેગમથી સરગમનૉ સ્વર આપી જાય
....માતાનો પ્રેમ મળે જીવનમાં,એજ જગતમાં અનેકને કલમથી સદમાર્ગે દોરી જાય.
********************************************************************
May 1st 2021

જીવનની જ્યોત

This work done at the main gate of the house at dusk

.          .જીવનની જ્યોત

તાઃ૧/૫/૨૦૨૧             પ્રદીપ બ્રહ્મભટ્ટ   

પવિત્રપ્રેમ મળે પરમાત્માનો જીવનમાં,જ્યાં શ્રધ્ધા ભક્તિથી પુંજા કરાય
મળેલ માનવદેહને થયેલકર્મનો સંબંધ,જે સમયસંગે પવિત્રકૃપા મેળવાય
....પ્રભુના પવિત્રદેહની પુંજા ધરમાં કરતા,જીવનમાં પ્રભુનો પ્રેમ મળતો જાય.
માનવદેહના જીવનમાં કર્મનોસંગાથમળે,જે જીવનની જ્યોત પ્રગટાવીજાય
શ્રધ્ધારાખીને પરમાત્માને ધુપદીપથી વંદન કરતા,પ્રભુનીકૃપા મળતી જાય
પ્રભાતે સુર્યદેવને દર્શનકરી સુર્યવંદના કરાય,જે જીવન ઉજવળ કરી જાય
મોહમાયાનો કોઇ સ્પર્શના થાય જીવનમાં,જયાં પ્રભુના દેહને વંદન કરાય
....પ્રભુના પવિત્રદેહની પુંજા ધરમાં કરતા,જીવનમાં પ્રભુનો પ્રેમ મળતો જાય.
મળેલદેહના પરિવારપર પરમાત્માની કૃપા થતા,પાવનરાહે જીવન જીવાય
સુખના સાગરની કેડી મળે જીવને,જીવનમાં નાકોઇજ આફત આવી જાય
અનેક પવિત્રદેહ લીધા ભારતમાં,જેમની પુંજા કરવા પવિત્રમંદીર થઈ જાય
પરમાત્માના નામની માળા જપતા જીવનમાં,દરેક પળે જીવપર કૃપા થાય
....પ્રભુના પવિત્રદેહની પુંજા ધરમાં કરતા,જીવનમાં પ્રભુનો પ્રેમ મળતો જાય.
##############################################################
May 1st 2021

શ્રધ્ધાથી પકડ

***Smita Haldankar Pictures and Graphics - GujaratiPictures.com - Page 8***

             .શ્રધ્ધાથી પકડ

તાઃ૧/૫/૨૦૨૧               પ્રદીપ બ્રહ્મભટ્ટ  
પવિત્રદેહ લીધો અવનીપર જે જીવને,મળેલદેહનો સંગાથ સમજાવી જાય
ધર્મની પવિત્રરાહ બતાવી હિંદુમુસ્લીમને,જે જીવને માનવતા આપી જાય
....પવિત્રદેહથી જન્મલઈ પધાર્યા ભારતમાં,જે સ્નેહાળ સાંઇબાબાથી ઓળખાય.
આંગળી ચીંધી માનવદેહને શેરડીથી,જેમને દ્વારકામાઇની કૃપા મળી જાય
હિંદુમુસ્લીમ ધર્મમાં નાકોઇ અપેક્ષા અડી જાય,જે શ્રધ્ધાસબુરીથી સમજાય
જીવને મળેલદેહ એ ગતજન્મે કરેલકર્મથી,જે જીવને આવનજાવન દઇ જાય
માનવદેહને ભક્તિનો સંગાથ મળે જીવનમાં,જયાં શ્ર્ધ્ધાભાવથી ભક્તિ થાય
....પવિત્રદેહથી જન્મલઈ પધાર્યા ભારતમાં,જે સ્નેહાળ સાંઇબાબાથી ઓળખાય.
ધર્મકર્મ એ મળેલદેહનો સંબંધ અવનીપર,સમય સંગે માનવદેહને લઈ જાય
કુદરતની આ લીલા જગતમાંં,જે જીવને જન્મ મળતા દેહથી સમજાઈ જાય
જગતમાં પવિત્રસંબંધ મળેલદેહને,જે નિખાલસ ભાવનાથી જીવને મળીજાય
અવનીપરનુ આગમનવિદાય જીવને મળે,જે ગતજન્મે થયેલ કર્મથી મેળવાય
....પવિત્રદેહથી જન્મલઈ પધાર્યા ભારતમાં,જે સ્નેહાળ સાંઇબાબાથી ઓળખાય.
++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++

	
April 30th 2021

જય રામનામ

**જય શ્રી રામ Jai Shri Ram**
.           .જય રામનામ  

તાઃ૩૦/૪/૨૦૨૧           પ્રદીપ બ્રહ્મભટ્ટ   

રામનામની માળા જપતા કુપામળે,સંગે સીતારામનો પ્રેમ મળી જાય 
શ્રધ્ધારાખીને સીતારામને વંદન કરતા,ભાઈ લક્ષ્મણની કૃપા મેળવાય   
....પવિત્ર ધર્મમાં સીતારામની માળા જપતા,અંજનીપુત્ર હનુમાન ખુશ થાય.
પાવનરાહ મળે જીવનમાંથી  ભક્તિ કરતા,જે મળેલ માનવદેહને સમજાય
તાલી પાડીને શ્રીરામનામની ધુન કરતા,પવિત્રકૃપાથી પ્રભુપ્રેમ મેળવાય
જીવનમાં નાકોઇ અપેક્ષાઅડે,કે નાકોઈ મોહમાયાની તકલીફ રહીજાય
એજકૃપા સમયસંગે મળતી રહે,સીતારામ સંગે હનુમાનની મળતી જાય
....પવિત્ર ધર્મમાં સીતારામની માળા જપતા,અંજનીપુત્ર હનુમાન ખુશ થાય.
પરમાત્માએ દેહ લીધા ભારતમાં,જે હિંદુ ધ્ર્મમાં અનેકદેહથી ઓળખાય
શ્રધ્ધાભાવનાથી ભક્તિ કરતા જીવનમાં,મળેલદેહપર પાવનકૃપા થઈજાય
શ્રી રામસીતાને મળેલ તકલીફ રાજારાવણથી,જે હનુમાનજી બચાવીજાય
લંકાના રાજારાવણના શક્તિશાળી કર્મને,લંકા સંગે રાવણને બાળી જાય
....પવિત્ર ધર્મમાં સીતારામની માળા જપતા,અંજનીપુત્ર હનુમાન ખુશ થાય.
############################################################
April 30th 2021

ગરવી ગુજરાત

ગરવી ગુજરાત Garvi Gujarat - Home | Facebook

.               .ગરવી ગુજરાત 

તાઃ૩૦/૪/૨૦૨૧    (ગુજરાતદીન ૧-મે)   પ્રદીપ બ્રહ્મભટ્ટ  

ભારતની ભુમીને પવિત્રકરી પરમાત્માએ,જે પવિત્રદેહથી જન્મ લઈ જાય
હિંદુધર્મની જ્યોત પ્રગટાવી દુનીયામાં,જે જગતમાં મંદીરથી પ્રગટી જાય
....ભારતદેશમાં ગુજરાત શક્તિશાળી રાજ્ય છે,જે ગુજરાતીઓની શાનથી ઓળખાય.
જગતમાં જ્યાં ગુજરાતીઓ પહોચ્યા છે,ત્યાં શ્રધ્ધાથી અનેકકર્મ કરી જાય
ગુજરાતીઓની લાયકાતને ના કોઇ આંબે,કે ના કોઇજ એને રોકી જાય
જય જય ગરવી ગુજરાત ગાતા,સાંભળનારને અનંતપ્રેમ સૌનો મળી જાય
દુનીયામાં પવિત્ર સન્માન એગુજરાતીઓછે,જે અજબશક્તિશાળી કહેવાય
....ભારતદેશમાં ગુજરાત શક્તિશાળી રાજ્ય છે,જે ગુજરાતીઓની શાનથી ઓળખાય.
અનેક ગુજરાતીઓએ મહેનત કરી દેશમાં,જે ભારતને આઝાદ કરી જાય
માતા સરસ્વતીનીકૃપાથી ગુજરાતીઓના,જગતમાં અનેકકર્મ જીવનમાંથાય
ભારતમાં જન્મ મળતા પવિત્રકર્મજ કરે,જે ભારતના વડાપ્રધાન થઈ જાય
દુનીયામાં ૧લીમે ગુજરાતનો સ્થાપનાદીન,જયજય ગરવી ગુજરાત બોલાય
....ભારતદેશમાં ગુજરાત શક્તિશાળી રાજ્ય છે,જે ગુજરાતીઓની શાનથી ઓળખાય.
+++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++
April 29th 2021

શ્રધ્ધાની પકડ

ભગવાન તો ભક્તવત્સલ છે, ભાવનાના ભૂખ્યા છે | નવગુજરાત સમય

.         .શ્રધ્ધાની પકડ 

તાઃ૨૯/૪/૨૦૨૧           પ્રદીપ બ્રહ્મભટ્ટ    

જીવને મળેલદેહને કર્મનીકેડી સ્પર્શે,જે આગમન વિદાય આપી જાય
માનવ જીવનમાં અનેક પવિત્ર રાહ મળે,એ દેહના વર્તનથી દેખાય
....પવિત્રકૃપા મળે પરમાત્માની દેહને,જે જીવનમાં સમયને સમજીને જીવાય.
અનેક દેહ પ્રભુએ લીધા ભારતની ભુમીપર,જે ધાર્મીક રાહેજ પુંજાય
કુદરતની આ પવિત્રલીલા જગતપર,જે જીવને પવિત્રકર્મ આપી જાય
શ્રધ્ધાની પાવનકૃપા પ્રભુની જીવપર,જે શ્રધ્ધાશબુરીથી સમજાઇ જાય
ગજાનંદ શ્રી ગણેશ પવિત્રપુત્ર ભોલેનાથના,જે વિધ્નવિનાયક કહેવાય
....પવિત્રકૃપા મળે પરમાત્માની દેહને,જે જીવનમાં સમયને સમજીને જીવાય.
ગોવિંદબોલો હરિ ગોપાલબોલો,એજ લાડલા શ્રી કૃષ્ણથીય ઓળખાય
અનેકનામ મળે પ્રભુને લીધેલદેહને,જે પવિત્ર ભાવનાથી ભક્તિ કરાય
હિંદુ ધર્મમાં શ્રધ્ધાની પકડ રાખતાજ,મળેલ દેહપર પ્રભુની કૃપા થાય
જે સમયે પવિત્રરાહ મળતા દેહના,જીવને જન્મમરણથી બચાવી જાય
....પવિત્રકૃપા મળે પરમાત્માની દેહને,જે જીવનમાં સમયને સમજીને જીવાય.
###############################################################
April 28th 2021

માતાનો પવિત્રપ્રેમ

 (more...)
April 27th 2021

કષ્ટભંજન હનુમાન

###Salangpur Hanumanji on Twitter: "નવરાત્રિ દરમિયાન શનિવારે શ્રી હનુમાનજી મહારાજને વિશેષ શણગાર Date 24-10-2020 happy navratri आप सभी को नवरात्री के पावन पर्व की हार्दिक ...###.

.         .કષ્ટભંજન હનુમાન
તાઃ૨૭/૪/૨૦૨૧             પ્રદીપ બ્રહ્મભટ્ટ    

પવિત્ર સંતાન એમાતા અંજનીના,સંગે પિતા પવનદેવ પણ કહેવાય
અજબ શક્તિશાળી દેહ હતો,જે શ્રી રામને અનેક મદદ કરી જાય
....એવા લાડલા મહાવીરનો,આજે સાળંગપુરમાં જન્મદીવસ ભક્તિથી ઉજવાય.
પિતા પવનદેવની કૃપાએ હનુમાન કહેવાય,સંગે બજરંગબલી કહેવાય
પ્રભુએ અવતારલીધો શ્રીરામથી અયોધ્યામાં,જેમને પરમાત્માથી પુંજાય
પવિત્રપત્ની થયા સીતાજી જીવનમાં,જે રામની જીવનસગીની કહેવાય
સમયસંગે શ્રીરામસીતાને જંગલમાં જતા,ભાઈ લક્ષ્મણ સાથ આવીજાય
શ્રી હનુમાન એ પવિત્ર ભક્ત થયા,જે સંજીવનીથી ભાઈને બચાવીજાય
....એવા લાડલા મહાવીરનો,આજે સાળંગપુરમાં જન્મદીવસ ભક્તિથી ઉજવાય.
નિર્મળભાવનાથી શ્રી રામને મદદ કરતા,આકાશમાં ઉડીને આવી જાય
લંકાના રાજારાવણને કુબુધ્ધીનો  સંગ મળ્યો,જે રામની પત્નીને લઇજાય
હનુમાનજીને સિતાને શોધવા મોકલ્યા,એ લંકાના જંગલમાં શોધી જાય
પરમ અભિમાની રાજારાવણનુ,મહાવીર હનુમાન લંકામાં દહન કરીજાય  
....એવા લાડલા મહાવીરનો,આજે સાળંગપુરમાં જન્મદીવસ ભક્તિથી ઉજવાય.
+++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++
April 26th 2021

મળ્યો પ્રેમ માતાનો

            .મળ્યો પ્રેમ માતાનો  

તાઃ૨૬/૪/૨૦૨૧               પ્રદીપ બ્રહ્મભટ્ટ  
    
પવિત્ર ધર્મમાં પરમાત્માની પાવનકૃપા મળે,જે શ્રધ્ધાથી ભક્તિ કરાવી જાય
નિર્મળ ભાવના મળે ભારતમાં દેશમાં,એજ પવિત્રકૃપાજ ભગવાનની કહેવાય
....માનવદેહ એ જીવને સંબંધ કર્મનો,જે ગતજન્મે કરેલ કર્મથી જીવને મળતો જાય.
અવનીપરના આગમનને સમજીને જીવતા,દેહથી અનેકરીતે પવિત્રકર્મ કરાય
મળેલદેહને સમયનો સંબંધછે જીવનમાં,જે ઉંમરસંગે માનવીને જીવાડી જાય
પાવનરાહ મેળવવા જીવનમાં પ્રભુને વંદન થાય,શ્રધ્ધાએ ઘરમાં પુંજન થાય
એ સમય છે મળેલદેહનો અવનીપર,જે પળપળને સાચવી માનવતા સચવાય
....માનવદેહ એ જીવને સંબંધ કર્મનો,જે ગતજન્મે કરેલ કર્મથી જીવને મળતો જાય.
ભારતની ધરતીપર પરમાત્માએ જન્મ લીધો,જે દેવ અને દેવીઓથી મળી જાય
માતાના અનેક સ્વરૂપછે જે પુંજન કરી,વંદન કરતા દેહને સત્કર્મ કરાવી જાય
શ્રધ્ધાથી ભક્તિ કરતા માતાની કૃપાજ મળે,સમયે પ્રભુને માળા કરીનેજ પુંજાય
અનેકદેહથી જન્મ લઈ પધાર્યા દેવીઓ,જે અનેક પવિત્ર તહેવારે કૃપા કરીજાય 
....માનવદેહ એ જીવને સંબંધ કર્મનો,જે ગતજન્મે કરેલ કર્મથી જીવને મળતો જાય.
#################################################################
April 26th 2021

કુદરતનો પ્રેમ

###Only yours ... Yp: પ્રેમ માં પડવું તક એ ભાગ્યશાળીને જ સાંપડે દોસ્તો . . .###
.           .કુદરતનો પ્રેમ

તાઃ૨૬/૪/૨૦૨૧            પ્રદીપ બ્રહ્મભટ્ટ 

મળેલદેહને સમયનો સંગાથ મળૅ જીવનમાં,જે દેહને કર્મથી સમજાય
પવિત્ર કર્મની રાહ મળે જીવનમાં,જ્યાં કુદરતનો પવિત્રપ્રેમ મળીજાય
....એ જીવને થઈ રહેલ કર્મથી સમજાય,જે પરમાત્માની પાવનકૃપા કહેવાય.
આજકાલને નાકોઇ પકડીશકે જીવનમાં,કે જગતમાં નાકોઇથી છટકાય
કર્મનો સંબંધ દેહને જે સમજીને ચલાય,ના કોઇજ અપેક્ષા દેહને થાય
જીવને ગતજન્મે થયેલકર્મથી દેહમળે,એ સંબંધીઓનો સાથ આપી જાય
પવિત્રરાહ જીવનમાં મળે,જ્યાં મળેલદેહથી શ્રધ્ધાથી ઘરમાં પુંજન કરાય
....એ જીવને થઈ રહેલ કર્મથી સમજાય,જે પરમાત્માની પાવનકૃપા કહેવાય.
સમય સમજીને ચાલતો માનવી,જીવનમાં નાઅપેક્ષા એજ કર્મ કરી જાય
મળેલ માનવદેહનુ સન્માન થાય,જે અનેકનો નિખાલસ પ્રેમ મળી જાય
અદભુત કૃપા પરમાત્માની થઇ જાય,ત્યાં સુખ શાંંતિનો સંગાથ મેળવાય
અનેકદેહથી અવનીપર આવ્યા પ્રભુ,શ્રધ્ધાથી કોઇપણ દેહની પુંજા થાય
....એ જીવને થઈ રહેલ કર્મથી સમજાય,જે પરમાત્માની પાવનકૃપા કહેવાય.
************************************************************
« Previous PageNext Page »