April 25th 2021
. .પ્રેમ મળે આવીને
તાઃ૨૫/૪/૨૦૨૧ પ્રદીપ બ્રહ્મભટ્ટ
પરમકૃપાળુ માતા હિંદુ ધર્મમાં,જે ભારતના પવિત્ર દુર્ગામાતા કહેવાય
અભિમાનને પકડી ચાલતા દુષ્કર્મીને,માતા સમયસંગે ચાલતામારીજાય
....એ રાક્ષસ મહીસાશુર હતો,જે ખોટા માર્ગે મળેલદેહને દુશ્માર્ગે લઈ જાય.
માનવદેહને કર્મનો સંબંધ અડે જીવનમાં,જે જીવને યુગથી સ્પર્શીજાય
જન્મમરણનો સંબંધ જીવનો,એ અવનીપર આગમનવિદાયથી દેખાય
ભારતની ધરતીને પવિત્ર કરવા,પરમાત્મા અનેકદેહથી જન્મલઈ જાય
સમયનો અનુભવ જગતમાં જીવને,જે મળેલ દેહથી કર્મ કરાવી જાય
....યુગનો સંબંધ મળેલ દેહને જીવનમાં,જે થઈ રહેલ કર્મથી સમજાઈ જાય.
પરમકૃપાળુ માતા દુર્ગા ભારતમાં જન્મ્યા,જેમની પવિત્રરાહે પુંજા થાય
પ્રેમ મળ્યો ભક્તોને માતાનો,જે નવરાત્રીમાંજ નવસ્વરૂપે પુંજાઈ જાય
પવિત્ર તહેવાર નવરાત્રીનો હિંદુધર્મમાં,માતાનો પ્રેમ આવીને મળીજાય
મળેલ જીવના દેહને ના અપેક્ષા અડે,સંગે ના કોઇજ માગણી રખાય
....એજ માતાદુર્ગા પવિત્રપ્રેમ આપવા,ભક્તોને આંગણે આવી કૃપા કરીજાય.
############################################################
April 24th 2021
**
**
. .અંતરનો અવાજ
તાઃ૨૪/૪/૨૦૨૧ પ્રદીપ બ્રહ્મભટ્ટ
શ્રધ્ધારાખીને ભક્તિકરતા માનવદેહને,પરમાત્માની પાવનકૃપા મળી જાય
સમય સમજીને ચાલતા અંતરનો અવાજ,ના કોઇજ અપેક્ષાએ લઈ જાય
....એ પવિત્રકૃપા પ્રભુની મળેલદેહના જીવપર,અનંત શાંંતિ જીવનમાં આપી જાય.
પ્રભુની કૃપાએ જીવને માનવદેહ મળે,જે જીવનમા સમજણ આપી જાય
હિંદુધર્મમાં પરમાત્માએ અનેકદેહdલીધા,જેભારતની ભુમી પવિત્ર કરી જાય
મળેલદેહને સમયસંગે ચાલવાની,પવિત્રરાહ ભક્તિ કરતા દેહને મળી જાય
જીવનેજન્મથી દેહમળે અવનીપર,જે ગતજન્મે મળેલદેહના કર્મથી મેળવાય
....એ પવિત્રકૃપા પ્રભુની મળેલદેહના જીવપર,અનંત શાંંતિ જીવનમાં આપી જાય.
પ્રભુએ અનેકદેહ લીધા હિંદુ ધર્મમાં,જીવના દેહપર કૃપાકરી સુખીકરી જાય
મળેલદેહને કૃપા મળે ભગવાનની,જ્યાં શ્રધ્ધાથીજ ઘરમાં પુંજા અર્ચના થાય
પાવનરાહ મળે દેહને જીવનમાં,જે નાઅપેક્ષા કે માયાને અવાજથી પુકારાય
મળેલદેહને માગણીનો સંબંધમળે,જે અવનીપર કળીયુગની કાતરથી મેળવાય
....એ પવિત્રકૃપા પ્રભુની મળેલદેહના જીવપર,અનંત શાંંતિ જીવનમાં આપી જાય.
*****************************************************************
April 23rd 2021
. .ના માગણી કે અપેક્ષા
તાઃ૨૩/૪/૨૦૨૧ પ્રદીપ બ્રહ્મભટ્ટ
પવિત્રપ્રેમ મળ્યો કલમપ્રેમીઓનો,જે હ્યુસ્ટનમાં પકડેલ કલમથી મેળવાય
નામાગણી કે કોઇઅપેક્ષા રહી,જે નિખાલસ ભાવનાથી પ્રેમ આપી જાય
....એવા વ્હાલા કલમપ્રેમીઓથી,પવિત્રપ્રેમ માતા સરસ્વતીનો જીવનમાં મળી જાય.
પવિત્રરાહે કલમથી રચના કરી જાય,જે અનેક વાંચકોને ખુશ કરી જાય
કલમ પકડી સંગે નાકોઇ અપેક્ષા રાખે,એ માતાની કૃપાથી રચના થાય
વ્હાલા કલમપ્રેમી સમયની સાથે ચાલતા,સંત જલારામનો પ્રેમ મળીજાય
એજ પવિત્રકૃપા મળેલ દેહપર થાય,જે મગજને પાવનરાહથી પ્રેરી જાય
....એવા વ્હાલા કલમપ્રેમીઓથી,પવિત્રપ્રેમ માતા સરસ્વતીનો જીવનમાં મળી જાય.
ક્લમના ચાહકોથી રચના થતા,વાંચકોને ખુબ આનંદથી ખુશ કરી જાય
મળેલ માનવદેહને મગજનો સંગાથ છે,જે જીવનમાં કલમથીજ પ્રેરી જાય
કલમથી કરેલ રચના એમાતાની કૃપા,અનેક વાંચકોને આનંદ આપી જાય
ના કોઇજ અપેક્ષા જીવનમાં રાખતા,પવિત્રપ્રેમની વર્ષા કૃપાએ થઈ જાય
....એવા વ્હાલા કલમપ્રેમીઓથી,પવિત્રપ્રેમ માતા સરસ્વતીનો જીવનમાં મળી જાય.
++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++
April 23rd 2021

. .અદભુત પ્રેમની સાંકળ
તાઃ૨૩/૪/૨૦૨૧ પ્રદીપ બ્રહ્મભટ્ટ
કર્મનો સંબંધ છે જીવને જગતમાં,જે સમયસંગે ચાલતા દેહને સમજાય
માનવદેહ એ અદભુત પ્રેમની સાંકળ,જે પરમાત્માની કૃપાએ મેળવાય
...અવનીપર અનેકદેહનો સંબંધકર્મથી,મળેલ માનવદેહએ પ્રભુકૃપાએ મળી જાય.
મળેલ માનવદેહને શ્રધ્ધાથી ભક્તિ કરતા,જીવનમાં પવિત્રપ્રેમ મળી જાય
કુદરતની આ પાવનકૃપા છે જીવનમાં,જે મળેલદેહને ભક્તિ કરાવી જાય
પવિત્રદેહ એ સમયે માનવદેહને,પ્રભુનો અદભુતપ્રેમ જીવનમાં મળી જાય
જગતમાં સમય નાકોઇથીય પકડાય,પવિત્ર પરમાત્માકૃપાએ સુખ મેળવાય
...અવનીપર અનેકદેહનો સંબંધકર્મથી,મળેલ માનવદેહએ પ્રભુકૃપાએ મળી જાય.
માનવદેહને કળીયુગમાં સમયથી બચવા,પવિત્ર ભાવનાથીજ ભક્તિ કરાય
ના સમયની કોઇ સાંકળ જીવના દેહને જકડે,એ અદભુતકૃપાએ મળીજાય
પવિત્રરાહ જીવનમાં મળે દેહને,જ્યાં શ્રધ્ધારાખીને ઘરમાં પ્રભુની પુંજાથાય
અદભુત પ્રેમની સાંકળ મળે કૃપાએ,જે મળેલદેહને પવિત્રકર્મ કરાવી જાય
...અવનીપર અનેકદેહનો સંબંધકર્મથી,મળેલ માનવદેહએ પ્રભુકૃપાએ મળી જાય.
##############################################################
April 22nd 2021
###
###
. .જ્યોત જલારામની
તાઃ૨૨/૪/૨૦૨૧ પ્રદીપ બ્રહ્મભટ્ટ.
માનવદેહને પાવનરાહ મળે જીવનમાં,જ્યાં શ્રધ્ધાથી પ્રભુની પુંજા થાય
મળેલદેહને જીવનમાં ભક્તિની જ્યોતમળે,જે જલારામની કૃપા કહેવાય
....પરમાત્માએ અનેકદેહ લઈ ભારતની ભુમીમાં માનવજીવન પવિત્ર કરી જાય.
પવિત્રદેહથી પધાર્યા પ્રભુ અવનીપર,જે હિંદુધર્મની જ્યોત પ્રગટાવી જાય
જીવને કર્મનો સંબંધ છે જે અનેહદેહથી,અવનીપર જન્મથી આપી જાય
પ્રભુની ભક્તિ શ્રધ્ધાથી કરતા જીવનમાં,દેહને પવિત્રકર્મથી રાહ મેળવાય
મોહમાયાનો સંબંધ દુર રાખવા,જલાબાપા ભક્તિનીજ્યોત પ્રગટાવી જાય
....પરમાત્માએ અનેકદેહ લઈ ભારતની ભુમીમાં માનવજીવન પવિત્ર કરી જાય.
જલારામબાપા મળેલદેહને પવિત્ર કરવા,જીવોને ભોજનઆપી જમાડી જાય
નિરાધારને આધાર આપવા જીવને શાંંતિ આપી,જેદેહને સુખ આપી જાય
હિદુધર્મમાં પવિત્ર જીવનજીવવા,અનેકરાહે પરમાત્માની પુંજા ભક્તિથી થાય
જલારામે આંગળી ચીધીં જીવનમાં,જ્યાં પત્નિ વિરબાઈની પવિત્રકૃપા થાય
....પરમાત્માએ અનેકદેહ લઈ ભારતની ભુમીમાં માનવજીવન પવિત્ર કરી જાય.
@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@
April 22nd 2021
**
**
. .મારા વ્હાલા સાંઇ
તાઃ૨૨/૪/૨૦૨૧ પ્રદીપ બ્રહ્મભટ્ટ
પવિત્રદેહ લીધો પરમાત્માએ ભારતમાં,જે મારા વ્હાલા સાંઇથી ઓળખાય
માનવદેહને સંબંધ માનવતાનો,ના મળેલદેહને ધર્મકર્મની સાંકળ અડી જાય
....પાવનકૃપા પરમાત્માની જીવ પર,જે માનવદેહથી પવિત્રકર્મ જીવનમાં કરાવી જાય.
સાંઇબાબાએ દેહથી જીવને મળેલદેહને,આંગળી ચીધી જે સુખ આપી જાય
માનવદેહને નાધર્મ કે નાકર્મ અડે,જે પ્રભુકૃપાએ મળેલદેહથી પ્રેમ મળી જાય
શ્રધ્ધા અને શબુરીની સમજણ આપી,ના માનવદેહને હિંદુમુસ્લીમથી પકડાય
પવિત્રપ્રેમથી બાબાનો પ્રેમ મળ્યો દેહને,જે મળેલદેહને પાવનકર્મ કરાવીજાય
....પાવનકૃપા પરમાત્માની જીવ પર,જે માનવદેહથી પવિત્રકર્મ જીવનમાં કરાવી જાય.
વ્હાલા સાંઇબાબા કર્મકરવા શેરડીઆવ્યા,જ્યાં દ્વારકામાઈનો સાથ મેળવાય
પાવન આંગળી ચીંધી માનવદેહને,એ જીવને મળેલદેહને સમજણ આપી જાય
જીવના મળેલ દેહને મનુષ્યની સમજણ પડે,ના જીવનમાં કોઇ અપેક્ષા રખાય
પવિત્ર પરમાત્માનીકૃપા મળે દેહને,જે બાબાનીકૃપાએ જીવને મુક્તિ મળી જાય
....પાવનકૃપા પરમાત્માની જીવ પર,જે માનવદેહથી પવિત્રકર્મ જીવનમાં કરાવી જાય.
++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++
April 21st 2021

. .કુદરતની કૃપા
તાઃ૨૧/૪/૨૦૨૧ પ્રદીપ બ્રહ્મભટ્ટ
પવિત્ર કૃપા કુદરતની અવનીપર થઈ,જે સમય સમજીને જીવતા સમજાય
અનેક દેહ પરમાત્માએ લીધા ભારત દેશમાં,જે ભગવાનની કૃપા કહેવાય
...કુદરતનો પવિત્રપ્રેમ હિંદુધર્મને આપવા,ભારતમાં અનેકદેહથી પ્રભુ જન્મ લઈ જાય
જીવને મળેલદેહને પવિત્રરાહ મળે,જ્યાં શ્રધ્ધા રાખી પ્રભુની પુંજા કરાય
જન્મમરણનો સંબંધ જીવને જે ગતજન્મના મળેલ દેહના કર્મથી મેળવાય
પવિત્ર કૃપા પરમાત્માનીજ મળે,જે અવનીપર લીધેલ દેહને પ્રભુથી પુંજાય
જીવને ભારતમાં હિંદુ ધર્મમાં જન્મ મળે,જે કુદરતની પાવન કૃપા કહેવાય
...કુદરતનો પવિત્રપ્રેમ હિંદુધર્મને આપવા,ભારતમાં અનેકદેહથી પ્રભુ જન્મ લઈ જાય
અનેકદેહથી પરમાત્મા પધારે જે પ્રભુ,સંગે પવિત્ર માતાથી જન્મ લઈ જાય
અવનીપર મળેલદેહના જીવને પવિત્ર્રરાહ મળે,જ્યાં શ્રધ્ધાથી ભક્તિ કરાય
કૃપામળે પરમાત્માના દેહની ભક્તિએ,અંતે જીવનેદેહથી મુક્તિ આપી જાય
મળેલ દેહની માનવતા પ્રસરે અવનીપર,જે અનેકદેહને પવિત્રરાહે લઈ જાય
...કુદરતનો પવિત્રપ્રેમ હિંદુધર્મને આપવા,ભારતમાં અનેકદેહથી પ્રભુ જન્મ લઈ જાય
#################################################################
April 20th 2021
.
.સંબંધીઓનો સંગાથ
તાઃ૨૦/૪/૨૦૨૧ પ્રદીપ બ્રહ્મભટ્ટ
પરમાત્માની પાવનકૃપા અવનીપર,જે જીવને ગતજન્મે થયેલકર્મથી મૅળવાય
શ્રધ્ધા રાખીને જીવન જીવતા મળેલ દેહને,સંબંધીઓનો સંગાથ મળી જાય
....એ અદભુતકૃપા પ્રભુનીજે તેમણે જન્મ લીધેલ દેહની,જેની શ્રધ્ધાએ પુંજા કરાય.
માનવદેહને જીવનમાં સંબંધકર્મનો,જીવને વર્તનથી આવનજાવન આપી જાય
અનેકદેહથી જીવોને દેહમળે,જે પ્રાણી,પશુ,પક્ષી સંગે માનવદેહથી મેળવાય
જગતમાં ના કોઇ દેહથી જન્મ મરણથી છટકાય,એજ લીલા પ્રભુની કહેવાય
મનુષ્યદેહને સંબંધ પવિત્રરાહનો જીવનમાં,જે શ્રધ્ધાભાવનાથી કર્મ કરાવીજાય
....એ અદભુતકૃપા પ્રભુનીજે તેમણે જન્મ લીધેલ દેહની,જેની શ્રધ્ધાએ પુંજા કરાય.
જીવને મળેલ માનવદેહને જન્મ મળે,જે માબાપની ક્રુપાએ કુટુંબ આપી જાય
નીમિત બને માબાપ સંતાનના,જે દીકરા દીકરી આપી જીવને દેહ દઈ જાય
સરળ નિખાલસ પ્રેમ મળે સંબંધીઓનો,જે પવિત્રરાહે જીવન જીવતા મેળવાય
ના કોઇ તકલીફ અડે દેહને,જ્યાં નિર્મળભાવનાથી જીવનમાં પ્રેમથી કર્મ કરાય
....એ અદભુતકૃપા પ્રભુનીજે તેમણે જન્મ લીધેલ દેહની,જેની શ્રધ્ધાએ પુંજા કરાય.
##################################################################
April 20th 2021

ં .માતાની પવિત્રકૃપા
તાઃ૨૦/૪/૨૦૨૧ પ્રદીપ બ્રહ્મભટ્ટ
પવિત્રકૃપા મળે માતા સરસ્વતીની,જે પવિત્ર કલમનીકેડી આપી જાય
મળેલ જીવનમાં પાવનરાહ મળે કલમથી,જે પવિત્રપ્રેમીઓને સમજાય
....એજ વ્હાલા પુજ્ય માતાની પવિત્રકૃપા છે,જે નિખાલસ ભાવના આપી જાય.
જગતમાં કલમને નાકોઇ આંબી શકે,કે નાકોઇજ તકલીફ મળી જાય
સમય સમજીનેચાલતા જીવનમાં,માતાની પવિત્રકૃપા પ્રેરણા આપીજાય
કુદરતની આ પાવનકૃપા અવનીપર,જે ભક્તિનો પવિત્રમાર્ગ દઇ જાય
માનવદેહથી પરમાત્માની કૃપા થઈ છે,જે ભારતદેશમાં જન્મ લઇજાય
....એજ વ્હાલા પુજ્ય માતાની પવિત્રકૃપા છે,જે નિખાલસ ભાવના આપી જાય.
મળેલદેહને જીવનમાં પરમાત્માનીકૃપા મળે,જે શ્રધ્ધાથી પુંજા કરી જાય
સમયસંગે ચાલતા દેહને પાવનરાહ મળૅ,જ્યાં માતાનીકૃપા જીવપરથાય
જીવનમાં સવારસાંજ મળે,એ સમજીને પ્રભુના અનેકદેહને વંદન કરાય
માતાની પાવનકૃપા મળે ભક્તિએ,જે દેહને સદમાર્ગેજ સુખી કરી જાય
....એજ વ્હાલા પુજ્ય માતાની પવિત્રકૃપા છે,જે નિખાલસ ભાવના આપી જાય.
***************************************************************
April 19th 2021

. .પવિત્ર પ્રેમ સાંકળ
તાઃ૧૯/૪/૨૦૨૧ પ્રદીપ બ્રહ્મભટ્ટ
પવિત્ર પ્રેમ મળે મમ્મીનો સંતાનને,જે દેહને પાવનરાહે લઈ જાય
જીવનમાં સંબંધછે કર્મનો,મળેલદેહના જીવને પવિત્રપ્રેમ મળીજાય
....સમયની સાથે ચાલતા બાળપણ,જુવાનીમાં પ્રવિત્રરીતે સમયને સચવાય.
કુદરતની આકૃપા અવનીપર નિરાળી,નિખાલસ ભાવનાથી પ્રેરીજાય
માનવદેહને સમયનો સંબંધ છે જીવનમાં,જે સમયે કર્મ કરાવી જાય
મમ્મીનો સંતાનને સમયે પ્રેમ મળે,એ નિખાલસ પવિત્ર પ્રેમ કહેવાય
સમયની સાથે ચાલતા અનુભવ થાય,જે બાળકને આનંદઆપી જાય
...સમયની સાથે ચાલતા બાળપણ,જુવાનીમાં પ્રવિત્રરીતે સમયને સચવાય.
પવિત્રપ્રેમની સાંકળ એજ સુખઆપે,જે પ્રેમની જ્યોત પ્રગટાવી જાય
અદભુતલીલા પરમાત્માની અવનીપર,જે જીવને મળેલદેહને મળી જાય
પાવનરાહે જીવનજીવતા અનેકના,નિખાલસ પ્રેમથી જીવને શાંંતિ થાય
જીવને દેહ મળે અવનીપર,જે ગત જન્મના દેહના કર્મનીજ મળી જાય
...સમયની સાથે ચાલતા બાળપણ,જુવાનીમાં પ્રવિત્રરીતે સમયને સચવાય.
###########################################################