December 20th 2020
**
**
. .માતાની પાવનકૃપા
તાઃ૨૦/૧૨/૨૦૨૦ પ્રદીપ બ્રહ્મભટ્ટ
શ્રધ્ધાનો સંગાથ રાખીને ભક્તિ કરતા,મળેલદેહ પર પરમાત્માની કૃપા થાય
પાવનરાહ મળે માનવદેહને જીવનમાં,જ્યાં દુર્ગામાતાની પાવનકૃપા થઈ જાય
....એ નિર્મળરાહે ભક્તિ કરવા,માતાના ચરણમાં વંદન કરી આરતી અંજનાય કરાય.
થયેલ કર્મનો સંબંધ છે ને,જે અવનીપરના આવનજાવનથીજ અનુભવાય
કુદરતની આકૃપા અવનીપર થઈજાય,જે પશુપક્ષીપ્રાણીમાનવદેહથીજ દેખાય
ભારતમાં પરમાત્મા અનેક પવિત્રદેહ લઈ,જગતમાં એધરતીને પાવન કરીજાય
માતા દુર્ગાની પાવનકૃપામળે અવનીપર,જ્યાં શ્રધ્ધાભાવથી માતાની પુંજાથાય
....એ નિર્મળરાહે ભક્તિ કરવા,માતાના ચરણમાં વંદન કરી આરતી અંજનાય કરાય.
માયામોહનો સંબંધ અવનીપરના આગમાનથી,ના જગતમાં કોઈથીય છટકાય
કર્મનીકેડી જીવને જન્મ મળતા મળીજાય,જે જન્મમરણના બંધન આપી જાય
નિર્મળભાવનાથી ભક્તિ કરતા માનવદેહને,જીવપર પરમાત્માનીકૃપા થઈ જાય
જે જીવનમાં સુખસાગર વહાવી જાય,નાઅપેક્ષા નાઅભિમાન દેહને મળી જાય
....એ નિર્મળરાહે ભક્તિ કરવા,માતાના ચરણમાં વંદન કરી આરતી અંજનાય કરાય.
*******************************************************************
December 19th 2020
%%%
%%%
. .પ્રભુની કૃપા
તાઃ૧૯/૧૨/૨૦૨૦ પ્રદીપ બ્રહ્મભટ્ટ
પરમાત્માની પાવનકૃપા મળે દેહને,જ્યાં શ્રધ્ધાભાવથી ભક્તિ કરાય
મળેલ માનવદેહને સ્પર્શકરે પ્રભુની કૃપા,ગત જન્મના કર્મે મેળવાય
....ંનિર્મળ ભાવથી જીવન જીવવા,મળેલદેહથી પાવનમાર્ગે પ્રભુની ભક્તિ કરાય.
પાવનરાહ મળે મળેલદેહને જીવનમાં,જયાં નાકોઇજ અપેક્ષા રખાય
પવિત્રકર્મની કેડીનો સંગ રાખીને જીવતા,સમયને સમજીનેજ જીવાય
રામનામની માળા જપતા પાવનકર્મ મળે,જે જીવને સરળરાહે દેખાય
અનેકદેહ ભારતમાં લઈને પરમાત્મા પધાર્યા,જે પવિત્રધરતી કરી જાય
....ંનિર્મળ ભાવથી જીવન જીવવા,મળેલદેહથી પાવનમાર્ગે પ્રભુની ભક્તિ કરાય.
ભક્તિ કરતા દેહથી નાકોઈજ અપેક્ષા,કે ના કોઇજ મોહમાયા રખાય
સરળ ભાવનાથી પરમાત્માની પુંજા કરતા,પ્રભુની પવનકૃપા મળી જાય
દેહના જીવના ગત જન્મે થયેલકર્મ,એ જીવને આવનજાવનથી સમજાય
માનવતાની મહેંક પ્રસરે જીવની,જે અવનીપરના આગમનને અનુભવાય
....ંનિર્મળ ભાવથી જીવન જીવવા,મળેલદેહથી પાવનમાર્ગે પ્રભુની ભક્તિ કરાય.
***************************************************************
December 18th 2020
####
####
. પ્રેમની પકડ
તાઃ૧૮/૧૨/૨૦૨૦ પ્રદીપ બ્રહ્મભટ્ટ
તારો નિખાલસ પ્રેમ મને મળ્યો જીવનમાં,મારા દેહને અનંત આનંદ થાય
તારા પ્રેમની સાંકળ મને વ્હાલકરે,મારા દીલમાં પ્રેમસાગર થઈ વહી જાય
.....તારા દીલને મારો વ્હાલો પ્રેમ મળે,તારા પ્રેમની સાંકળને પકડતા આનંદ થઈ જાય
કુદરતની આલીલા અવનીપર મળે દેહને,જે નિર્મળનિખાલસ પ્રેમ આપી જાય
મળેલ માનવદેહને ગત જન્મના કર્મનો સંગાથ,જે મળેલદેહના વર્તનથી દેખાય
નિર્મળપ્રેમની જ્યોત જીવનમાં પ્રગટી,એજ તારી પાવનરાહેજ મને મળી જાય
દોડીઆવજે મારા જીવનમાં પ્રેમનીપકડ લઈને,મને જીવનમાં આનંદ મળીજાય
.....તારા દીલને મારો વ્હાલો પ્રેમ મળે,તારા પ્રેમની સાંકળને પકડતા આનંદ થઈ જાય
સમયને પકડી ચાલતા માનવજીવનમાં,સત્કર્મની પાવનરાહે જીવન જીવી જવાય
કર્મનાબંધન તો મળેલદેહને પરમાત્માની પ્રેરણા,નિખાલસ ભાવનાથી પુંજા કરાય
તારા પાવનપ્રેમની રાહ મળે દેહને,એ તારા પ્રેમને પારખીલેતા મને આનંદ થાય
જીવનસંગીની ર્હવા આવીજા ઝડપથી,તો મારાથી સમયનેપકડી તને વ્હાલ કરાય
.....તારા દીલને મારો વ્હાલો પ્રેમ મળે,તારા પ્રેમની સાંકળને પકડતા આનંદ થઈ જાય
####################################################################
December 18th 2020
. शेरडीवाले बाबा
ताः१८/१२/२०२० प्रदीप ब्रह्मभट्ट
अनंतप्रेमकी क्रुपाकरते भक्तोपर,जो शेरडीवाले सांइबाबाकी पुंजा करते है
व्हाला मेरे शेरडीवाले सांइबाबा है,भक्तोकी श्रध्धादेखकर ह्युस्टन आये है
.....जो सांइबाबाके परमभक्त है वो ॐ श्री सांइनाथाय नमः का स्मरण करते है.
परमक्रुपाळु व्हाले सांइबाबा है,जीन्होने मानवीको श्रध्धा सबुरीकी राह बताई
मळेलदेहको ना कोइ तकलीफ अडे,के ना कोइज मोहमायाभी स्पर्शी जाय
पावनराह जीवको मीलनेकी क्रुपाकी,जो मळेल देहको पवित्रकर्मसे प्रेरते है
परमात्माकी परमक्रुपा अवनीपर हुई,जो सांइबाबासे शेरडीमेही जीवन पाया
.....जो सांइबाबाके परमभक्त है वो ॐ श्री सांइनाथाय नमः का स्मरण करते है.
परमक्रुपा पवित्र भारतदेशपर,जहां परमात्मा अनेकदेह लई दर्शन आपी जाय
पावनप्रेम मिला द्वारकामाईका,जो अकेले सांइबाबाको जीवनमे मदद करजाय
श्री शंकर भगवानने देह लीया अवनीपर,ए शेरडीमे आके सांईबाबा हो जाय
मानवदेहको पावनक्रुपा मीले,जो देहको अनेकराहे धर्मकी प्रेमज्योत मीलजाय
.....जो सांइबाबाके परमभक्त है वो ॐ श्री सांइनाथाय नमः का स्मरण करते है.
**************************************************************
December 17th 2020

. .શ્રધ્ધાનો સાગર
તાઃ૧૭/૧૨/૨૦૨૦ પ્રદીપ બ્રહ્મભટ્ટ
પાવનરાહ મળે મળેલદેહને જીવનમાં,જ્યાં શ્રધ્ધાથી પવિત્ર ભક્તિ થાય
અવનીપરનુ આગમન અને વિદાય,એ જીવનમાં કરેલ કર્મથીજ મેળવાય
....પવિત્રરાહને પામવા મળેલદેહથી,શ્રધ્ધાના સાગરમાં નિર્મળ ભક્તિથી રહેવાય.
કુદરતની પાવનલીલા દેહને મળે,જ્યાં રામનામના સ્મરણથીજ સમજાય
અજબ શક્તિશાળી હનુમાનજી,સીતારામના જીવનમાં પાવનરાહે જાય
પવનપુત્રને માતા અંજનીની કૃપા મળી,એ પ્રભુરામને મદદ કરતા જાય
નિર્મળરાહે ભક્તિકરતા મળેલદેહ પર,પરમાત્માની પાવનકૃપા થઈ જાય
....પવિત્રરાહને પામવા મળેલદેહથી,શ્રધ્ધાના સાગરમાં નિર્મળ ભક્તિથી રહેવાય..
માનવતાની મહેંક પ્રસરે જગતપર,જ્યાં પવિત્રરાહે શ્રધ્ધાથી વહન કરાય
નાઆફત કે નાકોઇ તકલીફ અડે દેહને,જ્યાં પવિત્રભક્તિના બંધન થાય
પવિત્ર ભાવનાથી જીવનમાં ભક્તિકરતા,સુખસાગરમાં જીવન ચાલતુ જાય
દેહના સંબંધછુટે જીવને,જે ભુતકાળને ભુલાય ના આવતીકાલને મેળવાય
....પવિત્રરાહને પામવા મળેલદેહથી,શ્રધ્ધાના સાગરમાં નિર્મળ ભક્તિથી રહેવાય.
************************************************************
December 17th 2020
**
**
. .આંગણે પધારજો
તાઃ૧૭/૧૨/૨૦૨૦ પ્રદીપ બ્રહ્મભટ્ટ
પરમપ્રેમની કૃપા મળી શ્રી કૃષ્ણ ભગવાનની,જ્યાં શ્રધ્ધાએ પુંજા થઈ
મળેલ માનવદેહને સમજણનો સંગાથમળ્યો,સત્કર્મથી સમજાયો અહીં
....કૃપાની પાવનકેડીએ મળેલદેહને રાહ મળી,જેથી જીવનમાં શાંંતિ મળી ગઈ.
શ્રધ્ધાથી પવિત્રરાહ મળી જીવનમાં,જ્યાં આંગણે આવી પ્રાર્થના કરુ
પ્રેમથી પધારો વ્હાલા કૄષ્ણ ભગવાન,જીવનમાં અનંતપ્રેમ મળી જાય
લાગણી મોહને પારખીને પારખીલેતા,આંગણે પધારજો એમ કહેવાય
પરમકૃપાળુ શ્રીકૃષ્ણ દ્વારકામાં જન્મલઈ,માતાયશોદાનો પ્રેમ દઈ જાય
....કૃપાની પાવનકેડીએ મળેલદેહને રાહ મળી,જેથી જીવનમાં શાંંતિ મળી ગઈ
નિર્મળભાવનાથી વંદનકરી પ્રાર્થનાકરૂ,પ્રેમથી અમારે ધેર પધારીજાવ
રાધેકૄષ્ણ રાધેકૃષ્ણનુ સ્મરણ કરતા,તમારી કૃપાનો અનુભવથઈ જાય
અનંતપ્રેમાળ સંગે પાવન આશિર્વાદ મળે,જે નિર્મળ જીવન દઈજાય
માનવદેહને આપનીજ કૃપા મળે,જે જીવને જન્મમરણથી છોડી જાય
....કૃપાની પાવનકેડીએ મળેલદેહને રાહ મળી,જેથી જીવનમાં શાંંતિ મળી ગઈ
************************************************************
December 16th 2020
#
#
. સરળતા મળે
તાઃ૧૬/૧૨/૨૦૨૦ પ્રદીપ બ્રહ્મભટ્ટ
જીવને મળેલ માનવદેહ અવનીપર,ગતજન્મના થયેલ કર્મથી મેળવાય
અનેકદેહનો સંબંધ જીવને જગતપર,જે કર્મસંબંધથી મળતો થઈ જાય
....પવિત્ર્રરાહે ભક્તિનો સંગાથ રાખતા,મળેલદેહના જીવને સરળતા મળી જાય.
ભારતદેશમાં પરમાત્માએ અનેકદેહ લીધા,દુનીયામાં દેશને વંદન કરાય
અજબશક્તિશાળી એ દેહ હતા,જે જીવના દેહને પવિત્રરાહ દઈ જાય
માનવદેહને એ પવિત્ર પ્રેરણા કરે,એ અનેક રાહે સરળતા આપી જાય
ભક્તિમાર્ગ એ જીવને પ્રેરણા આપે,જે દેહની માનવતા મહેંકાવી જાય
....પવિત્ર્રરાહે ભક્તિનો સંગાથ રાખતા,મળેલદેહના જીવને સરળતા મળી જાય.
મારુતારુ એ દેહનો સંબંધ જીવનમાં,જે સમય સંગે સમજણ આપી જાય
કુદરતની પાવનકેડીને પારખીને જીવન જીવતા,નાઆફત કોઇ અડી જાય
સરળ જીવનનો સાથ મળે દેહને,જ્યાં પરમાત્માની પાવનકૃપા મળી જાય
માતા સરસ્વતીની કૃપા મળે દેહને,જે દેહના મગજને સત્કર્મેજ દોરી જાય
....પવિત્ર્રરાહે ભક્તિનો સંગાથ રાખતા,મળેલદેહના જીવને સરળતા મળી જાય.
*************************************************************
December 15th 2020
. .પવિત્ર કૃપા
તાઃ૧૫/૧૨/૨૦૨૦ પ્રદીપ બ્રહ્મભટ્ટ
પરમાત્માની પવિત્રકૃપા મળે દેહને,જ્યાં શ્રધ્ધાથી ભક્તિ કરાય
જીવને દેહ મળે જે કર્મનોસંબંધ છે,એ ગતજન્મે થયેલ કહેવાય
....એ પાવનકૃપા પરમાત્માની અવનીપર,જે જીવને જન્મમરણથી સમજાય.
લક્ષ્મીમાતાનો પ્રેમમળે કૃપાએ,જ્યાં માતાને ભક્તિથી વંદન થાય
માતાનીકૃપાળુ કેડીથી,શ્રી વિષ્ણુ ભગવાનના આશિર્વાદ મેળવાય
જગતમાં લક્ષ્મીમાતાને ધનલક્ષ્મી પણ કહેવાય,જે કૃપા આપીજાય
જે મળેલદેહને ધન આપી,જીવનમાં સુખસાગરની વર્ષા કરી જાય
....એ પાવનકૃપા પરમાત્માની અવનીપર,જે જીવને જન્મમરણથી સમજાય.
શ્રી વિષ્ણુભગવાન એ લક્ષ્મીમાતાના પતિ,વંદનકરતા કૃપા કરીજાય
અજબશક્તિશાળી એપરમાત્માનાદેહ છે,જે દેહના દર્શનથીસમજાય
જીવને કૃપાએ પવિત્રકર્મની રાહ આપે,એ જીવનમાં સત્કર્મ કહેવાય
માનવદેહને થયેલ કર્મ સ્પર્શે,શ્રધ્ધાથીવંદન કરતા દેહપર કૃપા થાય
....એ પાવનકૃપા પરમાત્માની અવનીપર,જે જીવને જન્મમરણથી સમજાય.
*********************************************************
December 15th 2020
####
####
. શાંતિનો સંગાથ
તાઃ૧૫/૧૨/૨૦૨૦ પ્રદીપ બ્રહ્મભટ્ટ
થયેલકર્મનો સંબંધ મળેલ માનવદેહને,જે જીવને જન્મમરણે સમજાય
કુદરતની આકૃપા જગતપર,મળેલ અનેકદેહથી જીવને અનુભવ થાય
...પરમાત્માનો પ્રેમ પ્રસરે અવનીપર,જે મળેલદેહને શાંંતિનો સંગાથ આપી જાય.
સત્કર્મનો સંગાથ મળે જીવનમાં,જ્યાં શ્રધ્ધા ભાવનાથી ભક્તિ કરાય
નામોહમાયા કે નાઅપેક્ષા અડે દેહને,સરળજીવનનો સાથ મળી જાય
મળે અનેકરાહ માનવીને જીવનમાં,ના પ્રાણી કેપશુને કાંઇજ સમજાય
જીવને સંબંધ દેહથી છે,જે સગાસંબંધીઓનો સાથ મળતા અનુભવાય
...પરમાત્માનો પ્રેમ પ્રસરે અવનીપર,જે મળેલદેહને શાંંતિનો સંગાથ આપી જાય.
પરમકૃપાએ દેહ લીધા ભારતમાં,જે પરમાત્માના નામથીજ આવી જાય
અવનીપરના દેહને કર્મથી જીવનમાં સાથ મળે,જે દેહથીજ સ્પર્શી જાય
નિર્મળભાવનાથી જીવનજીવતા પ્રેમમળે,જે શાંંતિનો સંગાથ આપી જાય
એજ અદભુતલીલા અવીનાશીની,જે દુનીયાપર જીવને દેહમળે સમજાય
...પરમાત્માનો પ્રેમ પ્રસરે અવનીપર,જે મળેલદેહને શાંંતિનો સંગાથ આપી જાય.
****************************************************************
December 15th 2020
*****.
*****
.ગજાનંદ ગણપતિ
તાઃ૧૫/૧૨/૨૦૨૦ પ્રદીપ બ્રહ્મભટ્ટ
પવિત્રદેહ લીધો સંતાન થઈ,જે માતા પાર્વતી પિતા ભોલેનાથથી મેળવાય
જે માતાપિતાના આશિર્વાદથી,જગતમાં પરમાત્મા કૃપાએ ગજાનંદ કહેવાય
.....જે ભાગ્યવિધાતાથી ઓળખાય,જેમની કૃપાએ માનવદેહને શાંતિ મળી જાય.
મળેલ માનવદેહને પવિત્રરાહ મળે,જયાં જીવનમાં શ્રધ્ધાએજ ભક્તિ કરાય
માતા પાર્વતીની કૃપા મળતા શ્રીગણેશને,મળેલજન્મથી પાવનકૃપા દઈજાય
અનંતકૃપા મળી માબાપની,જે પરમાત્માની પાવનરાહે આંગળી ચીંધી જાય
ૐ શ્રી ગણેશાય નમઃથી સ્મરણ કરતા,ભક્તના જીવનમાં સુખ મળી જાય
.....જે ભાગ્યવિધાતાથી ઓળખાય,જેમની કૃપાએ માનવદેહને શાંતિ મળી જાય.
ત્રિશુળધારી ભોલેનાથ શંકર ભગવાન,ભારતમાં પવિત્રનદી ગંગા વહાવી જાય
પિતા હિંમાલય પુત્રી પાર્વતીને,સમયે શ્રીભોલેનાથની જીવનસંગીની કરી જાય
પવિત્રસંતાનથી દેહ મળ્યા,જે શ્રીગણેશ અને શ્રીકાર્તિકથી જગતમાં ઓળખાય
માનવદેહને ગજાનંદ શ્રીગણેશની,જીવનમાં પ્રસંગે પુંજાકરતા અનુભવ પણથાય
.....જે ભાગ્યવિધાતાથી ઓળખાય,જેમની કૃપાએ માનવદેહને શાંતિ મળી જાય.
==============================================================