May 8th 2023
ભક્તિની પવિત્રરાહ
તાઃ૯/૧૨/૨૦૨૨ પ્રદીપ બ્રહ્મભટ્ટ
જગતમાં જીવને મળેલ માનવદેહને,સમયની સાથે ચાલવા પ્રભુની પ્રેરણા થાય
અવનીપર મળેલદેહને ગતજન્મના દેહનાકર્મથી,જીવને પ્રભુકૃપાએ આગમનમળે
.....જે જીવને જન્મમરણનો સંગાથ મળે જગતપર,જે દેહને અનેકરાહે લઈ જાય.
ભગવાનનાદેહની પવિત્ર પ્રેરણામળે,જે પવિત્ર ભારતદેશથી જગતમાં પ્રસરીજાય
માનવદેહ એપ્રભુની પાવનકૃપા કહેવાય,જે દેહનાજીવને સમયે પ્રેરણાઆપીજાય
જગતમાં હિંદુધર્મ એ પવિત્રધર્મ છે,જે ભારતદેશમાં પ્રભુજન્મલઈનેજ પ્રેરી જાય
પરમાત્માની કૃપાએ જીવને જીવનમાં ભક્તિરાહ મળે,જે શ્રધ્ધાએ જીવાડી જાય
.....જે જીવને જન્મમરણનો સંગાથ મળે જગતપર,જે દેહને અનેકરાહે લઈ જાય.
ભગવાનના અનેક પવિત્રદેહ્થી જન્મ લઈ,મળેલમાનવદેહને પાવનરાહે લઈ જાય
શ્રધ્ધા રાખીને માનવદેહને ઘરમાં ધુપદીપ પ્ર્ગટાવી,વંદન કરીને આરતીઉતારાય
ભક્તિની પવિત્રરાહ પરમાત્માની પ્રેરણાએ મળે,જે ઘરમાંજ પવિત્રપ્રેરણાકરીજાય
જીવને અવનીપર જન્મમરણનો સંબંધ,જે દેહનાકર્મથી જીવનેઆગમન આપીજાય
.....જે જીવને જન્મમરણનો સંગાથ મળે જગતપર,જે દેહને અનેકરાહે લઈ જાય.
@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@
No comments yet.
Sorry, the comment form is closed at this time.