September 30th 2021

વ્હાલા સાંઇ

**Sai Baba Ringtones Arti Lyrics - Google Play પર ઍપ્લિકેશનો**
.          .વ્હાલા સાંઇ

તાઃ૩૦/૯/૨૦૨૧           પ્રદીપ બ્રહ્મભટ્ટ   

પવિત્રશ્રધ્ધાળુ ભક્તોનોપ્રેમ મળ્યો,જે વ્હાલા સાંઇબાબાની ક્રૂપા અનુભવાય
પરમાત્માની પવિત્ર પ્રેરણા મળી જીવનમાં,જે શ્રધ્ધાળુ ભક્તોને પ્રેરણા થાય
.....એવા વ્હાલા શેરડી ગામથી,ભક્તોને મળવા નીકળ્યા એ સાંઇબાબા કહેવાય.
શ્રધ્ધાળુ ભક્તોથી બાબાને પ્રેરણા કરવા,ૐ શ્રી સાંઇનાથાય નમઃથી પુંજાય
ધુપદીપ કરીને ઘરમાંજ પુંજન કરતા,બાબા પાવન પ્રેરણાથી કૃપા કરી જાય
મળેલમાનવદેહને સમયનીસાથે ચાલતા,ભક્તિથી જીવનમાં પવિત્ર પ્રેરણાથાય
શ્રધ્ધારાખીને ભક્તિકરતા જીવનમાં,પવિત્ર બાબાનીકૃપાએ ધરમાં પુંજા થાય
.....એવા વ્હાલા શેરડી ગામથી,ભક્તોને મળવા નીકળ્યા એ સાંઇબાબા કહેવાય.
માનવદેહને પાવનરાહની પ્રેરણા કરવા,પાથરીગામથી બાબા શેરડીઆવી જાય
શેરડીગામમાં દ્વારકામાઈનો સાથમળતા,મળેલદેહને પવિત્રધર્મનીરાહ આપીજાય
પ્રેરણાકરી બાબાએ માનવદેહને,જે હિંદુમુસ્લીમથી શ્રધ્ધાસબુરીથી ભક્તિ કરાય
પ્રભુની પુંજામાં નાકોઇ આશાકેઅપેક્ષા રખાય,જે શ્રધ્ધા અને સબુરીથી સમજાય
.....એવા વ્હાલા શેરડી ગામથી,ભક્તોને મળવા નીકળ્યા એ સાંઇબાબા કહેવાય.
#################################################################
       
September 29th 2021

ધન વર્ષા

**આ કાર્ય કરવાથી ખુબજ જલ્દી પ્રસન્ન થઈ જાય છે માં લક્ષ્મીજી..... -  Gujaratreport**
              .ધન વર્ષા

તાઃ૨૯/૯/૨૦૨૧              પ્રદીપ બ્રહ્મભટ્ટ        

મળેલ માનવદેહને પરમાત્માનો પ્રેમમળે,જે જીવનમાં પવિત્રસુખ આપી જાય  
પવિત્ર માતાના સ્વરૂપે જન્મ્યા,જે લક્ષ્મીમાતાથી હિંદુધર્મમાં પુંજા કરાઈજાય
....એ માતાજી માનવદેહપર ધન વર્ષાકરે,જ્યાં શ્રધ્ધાથી માતાને ધુપદીપથી વંદન કરાય.
મળેલદેહને પવિત્રરાહ મળી જીવનમાં,જ્યાંપુજ્ય લક્ષ્મીમાતાની કૃપા મળીજાય
શ્રધ્ધારાખીને માતાની ઘરમાં પુંજા કરવા,ધુપદીપ કરી વંદનકરી આરતીકરાય
માતાનો પવિત્ર પ્રેમ મળે જીવનમાં,જે ધનવર્ષાથી મળેલદેહપર કૃપા થઈ જાય
આંગણે આવી કૃપા મળે માતાની,જ્યાં ૐ મહાલક્ષ્મીયે નમો નમઃ થી પુંજાય 
....એ માતાજી માનવદેહપર ધન વર્ષાકરે,જ્યાં શ્રધ્ધાથી માતાને ધુપદીપથી વંદન કરાય.
હિંદુધર્મમાં પવિત્ર કૃપાળુ માતા છે ભારતથી,જે મળેલમાનવદેહને સુખ દઈજાય
જગતમાં પવિત્ર ભુમી ભારતની કરી,જ્યાં પરમાત્મા અનેકફેહથી જન્મલઈ જાય
દેવ અને દેવીઓથી ભારતમાંજ જન્મ્યા,એ જગતમાં જીવોનુ કલ્યાણ કરી જાય
પરમકૃપાળુ વહાલા લક્ષ્મીમાતાજ છે,જે માનવદેહના જીવનમા ધનવર્ષાકરી જાય
....એ માતાજી માનવદેહપર ધન વર્ષાકરે,જ્યાં શ્રધ્ધાથી માતાને ધુપદીપથી વંદન કરાય.
#####################################################################

   

September 28th 2021

મળે પવિત્રપ્રેમ

**પ્રેમ - વિકિપીડિયા**
.          .મળે પવિત્રપ્રેમ

તાઃ૨૮/૯/૨૦૨૧            પ્રદીપ બ્રહ્મભટ્ટ  

અદભુત કૃપા પરમાત્માની અવનીપર,જે મળેલદેહને સમયે સમજાય
પાવનરાહે જીવનજીવવા માનવદેહને,શ્રધ્ધારાખી ભક્તિરાહ પકડાય
.....પવિત્રપ્રેમ મળે ભગવાનનો જીવનમાં,જ્યાં પવિત્રરાહે જીવન જીવાય.
કુદરતની આપવિત્રકૃપા છે,જે ભારતદેશમાં અનેકદેહથી જન્મી જાય
પવિત્ર અનેકદેહલીધા ધરતીપર,એ દેહને શ્રધ્ધાથી ધુપદીપથી પુંજાય
જીવનેમળેલ માનવદેહ એજ ગતજન્મના,થયેલ કર્મથીજ મળતો જાય
પરમાત્માની પાવનકૃપા મળે મળેલદેહને,જ્યાં શ્રધ્ધારાખીને પુંજાથાય
.....પવિત્રપ્રેમ મળે ભગવાનનો જીવનમાં,જ્યાં પવિત્રરાહે જીવન જીવાય.
કુદરતની પવિત્રકૃપા જગતપર,જે પ્રભુની કૃપાએ જીવને સમજાઈજાય
જીવને સંબંધ ગતજન્મના દેહથી,થયેલકર્મથી અવનીપરએ લાવીજાય
પવિત્રલીલા પરમાત્માની જીવપર,જે પ્રાણીપશુજાનવરથી દેહમળીજાય
જીવપર પ્રભુની પવિત્રકૃપાથતા,અવનીપર જીવને માનવદેહ મળીજાય 
.....પવિત્રપ્રેમ મળે ભગવાનનો જીવનમાં,જ્યાં પવિત્રરાહે જીવન જીવાય.
==========================================================
September 28th 2021

ભક્તિની પવિત્રરાહ

**** 
.          ભક્તિની પવિત્રરાહ

તાઃ૨૮/૯/૨૦૨૧               પ્રદીપ બ્રહ્મભટ્ટ 

પવિત્રકૃપા મળી પરમાત્માની અવનીપર,જે ભારતદેશથી દેખાય
ભારતદેશને પવિત્ર કરવા અનેકદેહથી,ભગવાન જન્મ લઈ જાય
...પ્રભુની કૃપાએ ભક્તિની પવિત્રરાહ પકડી,ભક્તો જગતમાં પ્રસરી જાય.
મળેલમાનવદેહને જીવનમાં કર્મનોસંબંધ,જે જન્મમરણ દઈ જાય
અવનીપરનુ આગમન એસંબંધ જીવનો,નાકોઇ જીવથી છટકાય
શ્રધ્ધારાખીને મળેલ દેહથી પ્રભુની ભક્તિથી,પવિત્રકૃપા મેળવાય
અનેકદેહથી ભારતમાં જન્મલઈ,શ્રધ્ધાથી જીવતાદેહપર કૃપા થાય
...પ્રભુની કૃપાએ ભક્તિની પવિત્રરાહ પકડી,ભક્તો જગતમાં પ્રસરી જાય.
જગતમાં પવિત્રહિંદુધર્મ છે,જેમળેલદેહથી પવિત્રભક્તિરાહ મેળવાય
પવિત્ર આંગળી ચીંધી પરમાત્માએ,જે ઘરમાં પ્રભુની માળા જપાય
ભગવાનના નામની માળાજપતા જીવનમાં,નાકોઇતકલીફ અડીજાય
એજ પરમાત્માની પવિત્રકૃપા,જગતમાં ભક્તોથી મંદીર કરાવી જાય
...પ્રભુની કૃપાએ ભક્તિની પવિત્રરાહ પકડી,ભક્તો જગતમાં પ્રસરી જાય.
##########################################################
September 27th 2021

પવિત્ર માનવતા રહે

 જાણો કેવી રીતે થયા હતા મેલડીમાં પ્રગટ જાણો શું છે તેના પાછળનું દંત કથા.. -  Gujaratreport.
          પવિત્ર માનવતા રહે

તાઃ૨૭/૯/૨૦૨૧             પ્રદીપ બ્રહ્મભટ્ટ 

જીવને કર્મનો સંબંધ અવનીપર,જે જીવનેદેહ મળતા મળતો જાય
નાકોઇ જીવનીતાકાતછે જગતમાં,કેના જીવનમાં કર્મથીદુર રહેવાય
....સમયે મળેલદેહની પવિત્ર માનવતારહે,જે પરમાત્માના પ્રેમને પામી જાય.
અદભુતલીલા પ્રભુનીછે જીવનમાં,જે મળેલદેહને પાવનરાહે લઈજાય
પવિત્રકૃપા કરી ભગવાને અવનીપર,જે ભારતદેશમાં જન્મલઈ જાય
જગતમાં હિંદુધર્મ પવિત્ર છે,જેભારતથી દુનીયામાં ભક્તિ આપીજાય
પવિત્રહિંદુધર્મ છે અવનીપર,જે પ્રભુનીપાવનકૃપાએ પુંજા કરાવીજાય
....સમયે મળેલદેહની પવિત્ર માનવતારહે,જે પરમાત્માના પ્રેમને પામી જાય.
ના કુદરતને કોઇ પકડી શકે,કે ના કોઇથી તેનાથી કદી દુર રહેવાય
જગતમાં મળેલદેહને મોહમાયાનોસંબંધ,જે જીવને જન્મમરણ દઇજાય
જીવને અનેકદેહનો સંબંધ અવનીપર,જે પ્રાણીપશુજાનવરથી મેળવાય
મળે માનવદેહ જીવને જે ગતજન્મના કર્મથી,એજ પ્રભુનીકૃપા કહેવાય
....સમયે મળેલદેહની પવિત્ર માનવતારહે,જે પરમાત્માના પ્રેમને પામી જાય.
###########################################################

	
September 26th 2021

સમયનો સંગાથ મળે

  Ganesh Chaturthi Celebration in Mumbai: કોરોના પ્રતિબંધોની વચ્ચે પણ ભક્તો  પુરી ભક્તિથી ઉજવી રહ્યા છે ગણેશ ચતુર્થી, આ નેતાએ પણ ઘરે કરી ગણપતિની પધરામણી  ...
.           સમયનો સંગાથ મળે

તાઃ૨૬/૯/૨૦૨૧                 પ્રદીપ બ્રહ્મભટ્ટ   

પવિત્ર પરમકૃપાળુ પરમાત્મા જગતમાં,જીવને મળેલદેહને સમયે સમજાય
માનવદેહ એજ કૃપા જીવપર પરમાત્માની,જે પવિત્રકર્મની રાહ મળીજાય
....અવનીપર મળેલદેહના જીવને સંબંધ,ગતજન્મના મળેલદેહના કર્મથી મેળવાય.
અનેકદેહનો સંબંધજીવને અવનીપર,માનવદેહ એપરમાત્માની કૃપા કહેવાય
માનવદેહને જીવનમાં સમયનો સંગાથ મળે,જે માનવદેહને સમયે સમજાય
આજકાલને સમજીને જીવવાની કૃપા પ્રભુની,જે જીવવાની રાહ મળી જાય
મળેલ જીવનમાં નાકોઇ અપેક્ષા રાખીને,જીવન જીવતા પવિત્રકૃપા મેળવાય
....અવનીપર મળેલદેહના જીવને સંબંધ,ગતજન્મના મળેલદેહના કર્મથી મેળવાય.
અવનીપર અજબલીલા અવિનાશીની,જે અનેક દેહથી જીવને સમયે સમજાય
પાવનરાહે જીવન જીવવા અનેકદેહથી,પરમાત્મા ભારતમાં અનેકદેહ લઈજાય
મળેલદેહને કર્મનો સંબંધ જીવનમાં,પવિત્રરાહ મળે જ્યાં શ્રધ્ધાથી પુંજા કરાય
પરમાત્માની પાવનકૃપા મળે દેહને,જ્યાં મળેલદેહથી ઘરમાં ધુપદીપથી પુંજાય
....અવનીપર મળેલદેહના જીવને સંબંધ,ગતજન્મના મળેલદેહના કર્મથી મેળવાય.
##############################################################
September 25th 2021

વડતાલ ધામ,હ્યુસ્ટન

 
.          .વડતાલ ધામ,હ્યુસ્ટન

તાઃ૨૫/૯/૨૦૨૧               પ્રદીપ બ્રહ્મભટ્ટ 

પવિત્રકૃપા મળી શ્રધ્ધાળુ ભક્તોને,સ્વામીનારાયણ ભગવાનની
જે પવિત્ર વડતાલધામને,ભક્તોની પ્રેરણાએ હ્યુસ્ટન લાવી જાય
....પવિત્રશ્રધ્ધાળુ મદનમોહનભાઈ છે,જે ભક્તિથી પ્રભુને પ્રાર્થના કરી જાય.
મળીકૃપા પ્રભુની હ્યુસ્ટનમાં,જે ભક્તોને પવિત્રજીવન આપીજાય
ભજન ભક્તિનો સંગાથમળે જીવનમાં,એ પવિત્રકર્મ કરાવી જાય
શ્રધ્ધાથી સ્વામીનારાયણની ધુન કરીને,ધુપદીપકરીને વંદન કરાય
ભક્તોની શ્રધ્ધા પારખી વડતાલથી,હ્યુસ્ટન આવી કૃપા કરી જાય
....પવિત્રશ્રધ્ધાળુ મદનમોહનભાઈ છે,જે ભક્તિથી પ્રભુને પ્રાર્થના કરી જાય.
પરમાત્મા અનેકદેહથી જન્મલઈ,મળેલમાનવદેહને પ્રેરણા કરીજાય
પવિત્ર સ્વામીનારાયણથી પધારી,માનવીને ભક્તિરાહ આપી જાય
હિંદુધર્મની પવિત્રકૃપા જગતમાં,જે મળેલદેહને પવિત્રરાહે લઈ જાય
શ્રધ્ધાળુ ભક્તો પવિત્રધર્મને દુનીયામાં,ભક્તિથી પ્રેરણા આપી જાય
....પવિત્રશ્રધ્ધાળુ મદનમોહનભાઈ છે,જે ભક્તિથી પ્રભુને પ્રાર્થના કરી જાય.
જીવનમાં સમયસમજીને ચાલતા,મળેલદેહપર પરમાત્માની કૃપા થાય
હ્યુસ્ટનમાં પવિત્ર શ્રધ્ધાળુ ભક્તોથી,કૃપાએ વડતાલમંદીર બની જશે
પવિત્ર આચાર્યની વડતાલથી કૃપા મળશે,જે પવિત્રધામથી મળીજાય
મળેલદેહને પ્રભુ કૃપાએ,અંતે જીવને જન્મમરણથી મુક્તિ મળી જાય
....પવિત્રશ્રધ્ધાળુ મદનમોહનભાઈ છે,જે ભક્તિથી પ્રભુને પ્રાર્થના કરી જાય.
###########################################################

	
September 24th 2021

ગરબે રમજો

.ગીત ગુંજ: Oct 17, 2010           .
.          ગરબે રમજો

તાઃ૨૪/૯/૨૦૨૧           પ્રદીપ બ્રહ્મભટ્ટ 

પવિત્ર તહેવાર હિંદુધર્મમાં નવરાત્રી કહેવાય,જેમાં માતાની કૃપા મેળવાય
શ્રધ્ધારાખીને ભક્તો દાડિયા રાસ વગાડી,તાલી પાડીને ગરબે ઘુમી જાય
....માતાની પવિત્રકૃપા મળે નવરાત્રીમાં,જે હિંદુધર્મને જગતમાં પવિત્ર કરી જાય.
તાલી પાડતા ભક્તિનો પ્રેમ મળે,જે પવિત્ર ભાવનાથી રાસ રમાડી જાય
મળેલદેહના જીવને માતાનીકૃપા મળે,એ પવિત્રપ્રેરણા ગરબાથી મળીજાય
હિંદુ ધર્મને જગતમાં પવિત્ર કર્યો ભારતદેશથી,જ્યાં માતાનીકૃપા મેળવાય
નવરાત્રીનો નવદીવસનો તહેવારછે,જેમાં દુર્ગામાતાના નવસ્વરૂપને પુંજાય 
....માતાની પવિત્રકૃપા મળે નવરાત્રીમાં,જે હિંદુધર્મને જગતમાં પવિત્ર કરી જાય.
હિંદુ ધર્મની પવિત્રરાહ જગતમાંજ પ્રસરે,એ ગુજરાતીઓનીજ શાન કહેવાય
દુનીયામાં પવિત્રકર્મની રાહમળે માનવદેહને,જ્યાં નિખાલસભાવનાથીજીવાય
નવરાત્રીના નવદીવસ નવમાતાની પુંજા કરાય,જે દુર્ગામાતાની કૃપા કહેવાય
તાલીપાડીને ગરબે ઘુમતા ભક્તોને,માતાની કૃપા સમય સંગે દેહને લઈજાય
....માતાની પવિત્રકૃપા મળે નવરાત્રીમાં,જે હિંદુધર્મને જગતમાં પવિત્ર કરી જાય.
##############################################################
       
September 23rd 2021

સમજણ સમયની

**આજે પૂર્ણ થશે તમારી દરેક ઈચ્છાઓ અને વરસશે પ્રભુ શ્રી કૃષ્ણની કૃપા, બસ કરી  લો રાતે સુતા પહેલા આ મંત્રનું મંત્રોચ્ચારણ અને નજરે જુઓ ફરક ...**
.         .સમજણ સમયની   

તાઃ૨૩/૯/૨૦૨૧             પ્રદીપ બ્રહ્મભટ્ટ  

પરમાત્માની પવિત્રકૃપા અવનીપર,જે અનેકસમયથી દેહને મળી જાય
માનવદેહપર સમયની સાથે ચાલતા,અનેકજન્મથી જીવને મળતી જાય
....અવનીપર અનેકદેહનો સંબંધ છે,જે જીવને સમયની સાથે મળતો જાય.
કુદરતની આલીલા જગતપર અનેકસમયથી,જે દેહ મળે સમજાઈ જાય
અનેકદેહનો સંબંધ જીવને ધરતીપર,માનવદેહ એ પ્રભુની કૃપા કહેવાય
મળેલ માનવદેહને સમયની સમજણ મળે,જ્યાં પરમાત્માની કૃપા થાય
અવનીપરનુ આગમન એજ ગતજન્મના,થયેલકર્મથીજ જીવને મળી જાય
....અવનીપર અનેકદેહનો સંબંધ છે,જે જીવને સમયની સાથે મળતો જાય.
પરમાત્માની પવિત્રકૃપા થઈ,ઍ ભારતદેશમાં પવિત્રદેહથી જન્મલઈ જાય
અનેકદેહથી કૃપા કરી ભારતથી,જે અનેકદેહમાં પ્રભુનીપુંજા કરાવી જાય
માનવદેહને સમયની સમજણપડી,એ ઘરમાં ધુપદીપથી પ્રભુને વંદનથાય
જીવના મળેલદેહને પરિવારનો સંગાથમળે,જે પ્રભુની કૃપા અપાવી જાય
....અવનીપર અનેકદેહનો સંબંધ છે,જે જીવને સમયની સાથે મળતો જાય.
===========================================================

September 22nd 2021

શ્રધ્ધાથી મળશે

સોમવારે કરો આ સરળ કાર્ય, ભગવાન શિવ ખુશીઓથી ભરી દેશે જોલી, વેદનાથી મળશે રાહત - GujjuRocks | DailyHunt
.          .શ્રધ્ધાથી મળશે 

તાઃ૨૨/૯/૨૦૨૧           પ્રદીપ બ્રહ્મભટ્ટ 

મળેલ માનવદેહને સમયની સાથે ચાલવા,પ્રભુની પાવનકૃપા મળી જાય
જીવનમાં પવિત્રકર્મનો સંગાથમળે,જ્યાં શ્રધ્ધારાખીને પ્રભુને વંદંન કરાય
....અવનીપરનુ આગમનથી જીવને દેહમળે,જે ગતજન્મના કર્મથીજ મળી જાય.
મળેલદેહને જીવનમાં અનેકકર્મનો સંબંધ મળે,એ માનવદેહને સ્પર્શીજાય
પવિત્રકૃપા પરમાત્માની જગતપર,જે જીવને શ્રધ્ધાએ ભક્તિકરતામેળવાય
માનવદેહ મળે જીવને પ્રભુકૃપાએ,એ પ્રાણીપશુજાનવરથી દુર્ રાખી જાય
પવિત્રરાહ મળે જીવનમાં માનવદેહને,જે પરમાત્માએ લીધેલદેહથીમેળવાય
....અવનીપરનુ આગમનથી જીવને દેહમળે,જે ગતજન્મના કર્મથીજ મળી જાય.
જગતમાં ભારતનીભુમીને પવિત્રકરી છે,જ્યાં પ્રભુઅનેકદેહથી જન્મ લઈજાય
મળેલજીવનમાં પ્રભુનોપ્રેમ મળે,જ્યાં શ્રધ્ધાથી ઘરમાં ધુપદીપથી પુંજા કરાય
અનેકદેહથી પરમાત્માએ ભક્તોપર કૃપા કરવા,જન્મ લઈ પ્રેરણા કરી જાય
દેહપર પાવનકૃપાથાય ભગવાનની,જે પવિત્રરાહેજીવવા શ્રધ્ધાનીકૃપાકરીજાય
....અવનીપરનુ આગમનથી જીવને દેહમળે,જે ગતજન્મના કર્મથીજ મળી જાય.
##############################################################
Next Page »