January 31st 2023

મળે પ્રભુનીકૃપા

 %%%લક્ષ્મીજીની કૃપા મેળવવા માટે કરો આ સરળ ઉપાયો - જીવનભર પૈસાની કમી નહિ રહે... - Gujarati News & Stories%%%
.             મળે પ્રભુનીકૃપા

તાઃ૩૧/૧/૨૦૨૩               પ્રદીપ બ્રહ્મભટ્ટ    

જીવનુ સમયે અનેકદેહથી જન્મ મળે,જે જીવના ગતજન્મના કર્મથી મળતોજાય
પવિત્રકૃપા પ્રભુની જગતપર કહેવાય,જે જીવનાદેહને જન્મમરણથી અનુભવથાય
...પવિત્રકૃપા ભગવાનની થાય,એ જીવને માનવદેહમળે જે નિરાધારદેહથી બચાવી જાય.
જગતમાં ભગવાનની પવિત્રકૃપા મળે જીવને,એ મળેલદેહને જીવનમાં પ્રેરણા થાય
પવિત્ર ભારતદેશ કર્યો પરમાત્માએ,જ્યાં પવિત્રદેવ અને દેવીઓથી જન્મ લઈજાય
મળેલ માનવદેહને જીવનમાં કર્મનીરાહ મળે,નાકોઇદેહથી દુર રહીને જીવનજીવાય
પ્રભુનીકૃપા મળે જ્યાં શ્રધ્ધાથી ઘરમાં,ધુપદીપકરી દીવો પ્રગટાવી આરતી ઉતારાય
...પવિત્રકૃપા ભગવાનની થાય,એ જીવને માનવદેહમળે જે નિરાધારદેહથી બચાવી જાય.
મળેલદેહની માનવતા પ્રસરે જીવનમાં,જે પ્રભુકૃપાએ દેહનેસમયની સાથેચલાવી જાય
અવનીપરના જીવના દેહના આગમનથી,પાવનકૃપાએ જીવનમાં સમયનીસાથે ચલાય
ના મોહમાયાની ચાદર અડે જીવનાદેહને,જ્યાં ભગવાનની પવિત્રપુંજા ઘરમાંજ કરાય
ભગવાનની અદભુતકૃપામળે શ્રધ્ધાથીથયેલ ભક્તિથી,જીવને જન્મમરણથી મુક્તિ મળે
...પવિત્રકૃપા ભગવાનની થાય,એ જીવને માનવદેહમળે જે નિરાધારદેહથી બચાવી જાય.
*********************************************************************
January 31st 2023

કાળકામાતાને વંદન

 @@@@3D Photo Kali Mata 3D Poster - Religious posters in India - Buy art, film, design, movie, music, nature and educational paintings/wallpapers at Flipkart.com@@@@
.            કાળકામાતાને વંદન

તાઃ૩૧/૧/૨૦૨૩                  પ્રદીપ બ્રહ્મભટ્ટ  

હિંદુધર્મમાં પવિત્રદેવ અને દેવીઓથી ભારતદેશમાં,સમયે પવિત્રદેહથી જન્મ લઈ જાય
જગતમાં ભારતદેશને પવિત્ર કરી,જીવને મળેલ માનવદેહને પવિત્રરાહે જીવન જીવાય
....પવિત્રકૃપાળુ કાળકામાતાને માનવદેહથી,સમયે કુળદેવી કરીને જીવનમાં પુંજા પણ કરાય.
ભગવાનની પવિત્રકૃપાથી માનવદેહને પવિત્રરાહે,પ્રેરણામળી જે ઘરમાં પુંજા કરાવીજાય
પવિત્ર માતા કાળકા માનવદેહના જીવને,મળેલદેહને જીવનમાં પવિત્રરાહે જીવાડી જાય
જીવનામળેલદેહને ગતજન્મના દેહનાકર્મથી,અવનીપર આગમનવિદાયનો સંબંધ મેળવાય
માનવદેહને ભક્તિરાહે કુળદેવીમાતાની પ્રેરણામળે,સમયે કાળકામાતાને કુળદેવીથીપુંજાય 
....પવિત્રકૃપાળુ કાળકામાતાને માનવદેહથી,સમયે કુ,ળદેવી કરીને જીવનમાં પુંજા પણ કરાય.
અવનીપર જીવને દેહનો સંબંધ એ દેહથીમળે,માનવદેહ જે નિરાધારદેહથી બચાવી જાય
હિંદુધર્મમાં કુળદેવી કાળકામાતાની પવિત્રકૃપાએ,મળેલદેહના કુળનેજ કૃપાએ વધારી જાય
દુનીયાપર અજબ અદભુતલીલા હિંદુધર્મની,જેમાં ભગવાન અનેક દેવદેવીથી જન્મલઈજાય
ભારતદેશને પવિત્રદેશ કર્યો પરમાત્માએ,જે જગતમાં હિંદુધર્મની પવિત્રપ્રેરણા આપી જાય
....પવિત્રકૃપાળુ કાળકામાતાને માનવદેહથી,સમયે કુળદેવી કરીને જીવનમાં પુંજા પણ કરાય.
શ્રધ્ધારાખીને મળેલ માનવદેહને ઘરમાં,પ્રભુની ધુપદીપ પ્રગટાવી પુંજાકરી આરતીઉતારાય
પાવનકૃપાજ મળે દેહને કુળદેવીમાતાની,જ્યાં ૐ ક્રી કાલીયે નમઃથી માતાને વંદન કરાય
હિંદુધર્મમાં પ્રભાતે ઘરમાં ધુપદીપ પ્રગટાવી,મંત્ર ઉચ્ચારણકરી દીપ પ્રગટાવીઆરતીકરાય
જીવના માનવદેહને જીવનમાં કર્મનો સંબંધ,નાકોઇ દેહથી દુર રહેવાય એ કૃપા કહેવાય
....પવિત્રકૃપાળુ કાળકામાતાને માનવદેહથી,સમયે કુળદેવી કરીને જીવનમાં પુંજા પણ કરાય.
########################################################################
January 30th 2023

પ્રભુની પ્રેરણામળી

 ***ભગવાન શ્રીકૃષ્ણ શ્રેષ્ઠ પ્રેરક હતા. તેણે અર્જુનને યુદ્ધ માટે પ્રેરણા આપી પરંતુ શા માટે તેઓ દુર્યોધનને શાંતિ માટે પ્રેરણા આપી શક્યા નહીં ...***
             પ્રભુની પ્રેરણામળી

તાઃ૩૦/૧/૨૦૨૩                પ્રદીપ બ્રહ્મભટ્ટ     

પરમાત્માની કૃપાએ સમયે જીવને માનવદેહ મળે,જે પ્રભુકૃપા જીવપર કહેવાય
જીવને માનવદેહથી કર્મનો સંગાથ મળે,એ અવનીપર આવનજાવન આપીજાય
....ભગવાનની પાવનકૃપાએ જીવને માનવદેહ મળે,જે નિરધારદેહથીજ બચાવી જાય.
જગતમાં જીવને જન્મમરણનો સંબંધ સમયે,ના કોઇજ જીવથી કદી દુર રહેવાય
પરમાત્માની પવિત્રકૃપા મળે ભારતદેશથી,જ્યાં પ્રભુ અનેકદેહથી જન્મ લઈજાય
મળેલ માનવદેહને પવિત્રપ્રેરણા મળે જીવનમાં,જ્યાં શ્રધ્ધાથી ઘરમાં પુંજા કરાય
ભારતદેશમાં અનેકદેવ અને દેવીઓથી પ્રભુજન્મીજાય,જે દેહને પ્રેરણા કરી જાય
....ભગવાનની પાવનકૃપાએ જીવને માનવદેહ મળે,જે નિરધારદેહથીજ બચાવી જાય.
અવનીપર મળેલ માનવદેહને ભગવાનનીપુંજાથી,દેહપર ભગવાનની કૃપા થઈજાય
ભગવાનના આશિર્વાદથી દેહને પ્રેરણાજ મળે,જે પવિત્રરાહે જીવન જીવાડી જાય
જીવને પવિત્રરાહમળે જીવનમાં,જ્યાં મળેલદેહથી સમયે ભગવાનની પુંજાય કરાય
શ્રધ્ધાથી ઘરમાં ધુપદીપકરી ભગવાનની પુજા કરાય,સવારે સુર્યદેવને અર્ચના થાય 
....ભગવાનની પાવનકૃપાએ જીવને માનવદેહ મળે,જે નિરધારદેહથીજ બચાવી જાય.
###################################################################
January 29th 2023

પવિત્રરાહ મળે જીવને

મહારાજ ભર્તુહરિ રચિત નીતિશતકના અમૃત વચનો જે દરેકે જરૂર વાંચવા જોઈએ. | Dharmik Topic
.            પવિત્રરાહ મળે જીવને

તાઃ૨૯/૧/૨૦૨૩                  પ્રદીપ બ્રહ્મભટ્ટ  

પવિત્રપાવનકૃપા મળે પરમાત્માની,એ મળેલ માનવદેહને જીવનમાં સુખ આપી જાય
ના મોહમાયાની કોઈસાંકળ અડે જીવનમાં,જે દેહને પવિત્રરાહેજ જીવન જીવાડીજાય
....એ પાવનકૃપા ભગવાનનીમળે અવનીપર,જે જીવના મળેલમાનવદેહને સમયે સમજાઈ જાય.
જગતમાં પવિત્ર પ્રેરણા મળે મળેલદેહને,જે હિંદુધર્મથી ભારતદેશમાં પ્રભુ જન્મી જાય
પવિત્રદેવ અને દેવીઓથી ભગવાને જન્મલીધા,જે મળેલમાનાદેહને કૃપાએ અનુભવાય
જગતમાં જીવને ગતજન્મના કર્મથી માનવદેહમળે,એ જીવનાદેહને પાવનરાહે લઈજાય
અદભુતલીલા પરમાત્માની અવનીપર,જે માનવદેહને ઘરમાં ધુપદીપથી પુંજાકરાવીજાય 
....એ પાવનકૃપા ભગવાનનીમળે અવનીપર,જે જીવના મળેલમાનવદેહને સમયે સમજાઈ જાય.
ભારતદેશમાંભગવાને અનેકપવિત્રદેહ લીધા,એ માનવદેહને હિંદુધર્મથી ભક્તિકરાવીજાય
મળેલદેહના જીવને કર્મનો સંબંધ જીવનમાં,નાકોઇ દેહથીકદી દુરરહીને જીવન જીવાય
જગતમાંસમયે જીવનેજન્મથીઅનેકદેહથી અવાય,માનવદેહએ પ્રભુની પાવનકૃપાકહેવાય 
હિંદુધર્મની પવિત્ર જ્યોત પ્રગટાવી પરમાત્માએ,જે જીવને પવિત્રકર્મથી મુક્તિમળીજાય
....એ પાવનકૃપા ભગવાનનીમળે અવનીપર,જે જીવના મળેલમાનવદેહને સમયે સમજાઈ જાય.
==========================================================================

      

January 28th 2023

કૃપા ભગવાનની

 ***ગણેશચતુર્થી પર ઘરે બનાવો ગણપતિના પ્રિય બૂંદીના લાડુ,જાણો બૂંદીના લાડુ બનાવવાની રીત - The Squirrel***
.            કૃપા ભગવાનની

તાઃ૨૮/૧/૨૦૨૩                પ્રદીપ બ્રહ્મભટ્ટ     
     
જગતમાં પવિત્રકૃપા ભગવાનની ભારતદેશથી,જ્યાં અનેક પવિત્રદેહથી પ્રભુ જન્મીજાય
દુનીયામાં પવિત્ર હિંદુધર્મ થયો જીવનમાં,શ્રધ્ધારાખીને ભગવાનનીપુંજા જીવનમાં કરાય
..... ભારતદેશને પવિત્રદેશ કર્યો પરમાત્માએ,જ્યાં પવિત્રદેવ અને દેવીઓથી જન્મ લઈ જાય.
જીવનેસમયે કર્મનોસંગાથ મળીજાય,જે જીવને માનવદેહથી ધરતીપર જન્મથી દેહ મળે
અવનીપર જન્મથીદેહમળે સમયે,માનવદેહપ્રભુકૃપા થાય જે નિરાધારદેહથી બચાવીજાય
માનવદેહને કર્મનો સંબંધ જીવનમાં મળે,જે પરમાત્માની કૃપાએ પવિત્રકર્મ કરાવી જાય 
જીવને અવનીપર પ્રભુકૃપાએ માનવદેહમળે,જીવનમાં પવિત્રકર્મથી જીવનેમુક્તિ મળીજાય
..... ભારતદેશને પવિત્રદેશ કર્યો પરમાત્માએ,જ્યાં પવિત્રદેવ અને દેવીઓથી જન્મ લઈ જાય.
જગતમાં પ્રાણીપશુજાનવરઅનેપક્ષી એ નિરાધારદેહ કહેવાય,નાકોઇ કર્મનીકેડી અડીજાય
અવનીપર જીવને સમયે માનવદેહમળે,એ પ્રભુનીકૃપાથાય જે જીવને આગમન આપીજાય 
હિંદુધર્મની પવિત્ર પ્રેરણા જીવના મળેલદેહપર,જે મળેલદેહને ઘરમાંજ ભક્તિ કરાવી જાય
ભગવાને અનેક પવિત્રદેહથી ભારતમાં જન્મ લીધો,એ હિંદુધર્મથી દેહને પ્રેરણા આપીજાય
..... ભારતદેશને પવિત્રદેશ કર્યો પરમાત્માએ,જ્યાં પવિત્રદેવ અને દેવીઓથી જન્મ લઈ જાય.
###########################################################################
January 27th 2023

માનવતા પ્રસરે

 ###Page 34 – Agniveer###
.            માનવતા પ્રસરે

તાઃ૨૭/૧/૨૦૨૩             પ્રદીપ બ્રહ્મભટ્ટ    

અવનીપર જીવને સમયે દેહ મળે,જે મળેલદેહથી જીવને પ્રભુકૃપાએ સમજાય
માનવદેહ એ પરમાત્માનીકૃપા કહેવાય,જે નિરાધારદેહથી જીવને બચાવીજાય
....અદભુતલીલા જગતપર ભગવાનની છે,એ જીવને અનેકરાહે અવનીપર લાવી જાય.
જગતપર પવિત્રકૃપા પરમાત્માની થઈ,જે હિંદુધર્મની પવિત્રજ્યોત પ્રગટાવીજાય 
ભારતદેશમાં સમયે પવિત્રદેવ અને દેવીઓથી,જન્મલઈ હિંદુધર્મની પ્રેરણા થાય 
પવિત્રધર્મ જગતમાં હિંદુધર્મકહેવાય,જેમાં ભગવાન અનેકપવિત્રદેહથી જન્મીજાય
જીવને જન્મમરણનો સંબંધ અવનીપર,જે પ્રભુકૃપાએ સમયની સાથે લઈ જાય
....અદભુતલીલા જગતપર ભગવાનની છે,એ જીવને અનેકરાહે અવનીપર લાવી જાય.
સમયેજીવને જન્મથી માનવદેહ મળે,એ પ્રભુકૃપાએ નિરાધારદેહથી બચાવી જાય
જગતમાં પવિત્રકૃપા ભગવાનની ભારતદેશથી,જે હિંદુધર્મથી દેહનેસુખ આપીજાય
ભગવાનની ઘરમાં ધુપદીપ પ્રગટાવી આરતીકરાય,એ જીવને મુક્તિ માર્ગેલઈજાય
મળેલદેહની માનવતા પ્રસરે જીવનમાં એકૃપા કહેવાય,નાઆશાઅપેક્ષા અડીજાય
....અદભુતલીલા જગતપર ભગવાનની છે,એ જીવને અનેકરાહે અવનીપર લાવી જાય.
###################################################################
January 26th 2023

જ્યોત માનવતાની

 %%%%
.             જ્યોત માનવતાની

તાઃ૨૬/૧/૨૦૨૩                 પ્રદીપ બ્રહ્મભટ્ટ      
     
જીવને મળેલદેહને પરમાત્માની કૃપાએ,જીવને જીવનમાં અનુભવ આપી જાય
પવિત્રકૃપાએ માનવદેહ મળે અવનીપર,જે અનેક નિરાધારદેહથી બચાવીજાય
....જીવને જગતમાં મળેલદેહનો સંબંધ,એ ગતજન્મના દેહથી થયેલ કર્મથી મળી જાય.
પાવનકૃપા પરમાત્માની કહેવાય અવનીપર,જે જીવને અનેકદેહથી મળતીજાય
જીવને અનેકદેહથી આગમન મળે સમયે,એ દેહના કર્મનીકેડીએ સમજાઈજાય
ભગવાનની કૃપાએ જીવને માનવદેહમળે,જે અનેક નિરાધારદેહથી બચાવીજાય
મળેલ માનવદેહના જીવપર પ્રભુની કૃપાએ,જીવનમાં પ્રભુનીભક્તિ કરાવી જાય
....જીવને જગતમાં મળેલદેહનો સંબંધ,એ ગતજન્મના દેહથી થયેલ કર્મથી મળી જાય.
જગતમાં પવિત્રહિંદુધર્મ કહેવાય,જેમાંભગવાન દેવદેવીઓથી ભારતમાં જન્મીજાય
અનેક પવિત્રદેહથી ભગવાને જન્મ લીધા,જેમની શ્રધ્ધાથી ઘરમાંજ ભક્તિ કરાય
ભગવાનની કૃપાએ જીવનમાં નાકોઇજ તકલીફ અડે,એ માનવતા મહેકાવી જાય
મળેલદેહની માનવતાની જ્યોત પ્રગટે જીવનમાં,જે અનેકદેહને પ્રેરણા કરી જાય
....જીવને જગતમાં મળેલદેહનો સંબંધ,એ ગતજન્મના દેહથી થયેલ કર્મથી મળી જાય.
####################################################################

January 26th 2023

ભારતદેશની આઝાદી

 ***K.J.Shah High School- Theba: જનરલ નોલેજ***
.              ભારતદેશની આઝાદી 

તા૨૬/૧/૨૦૨૩     ( સ્વાતંત્રદીવસ)    પ્રદીપ બ્રહ્મભટ્ટ  

જગતમાં ભગવાનની પવિત્રકૃપા મળી,જે ભારતદેશને પવિત્રદેશ કરી જાય
ભારતના પવિત્રઆઝાદીના દીવસને,સ્વાતંત્ર દીવસથી દુનીયામાં ઉજવાય
.....ભારતના ધ્વજને વંદેમાતરમ બોલીને સલામકરી,ભારતમાતાકી જયથી વંદન કરાય.
પરમાત્માની પવિત્રકૃપા મળી ભારતદેશને,જ્યાં હિંદુધર્મની જ્યોત પ્રગટીજાય
અનેક પવિત્રદેહથી ભારતદેશમાં પવિત્ર જન્મલીધા,જે દેવ દેવીઓથી પુંજાય 
જગતમાં પવિત્ર હિંદુધર્મછે ભારતદેશથી,એ જીવને જન્મમરણથી મુક્તિ મળે
ભારતની પવિત્રઆઝાદીને ૨૬મી જાન્યુવારીએ,ભારતીયોથી ધ્વજનેવંદનકરાય
.....ભારતના ધ્વજને વંદેમાતરમ બોલીને સલામકરી,ભારતમાતાકી જયથી વંદન કરાય.
મળેલ માનવદેહ એ ભગવાનની કૃપા કહેવાય,એ જીવનાદેહને સમયે સમજાય
જીવને મળેલદેહને જીવનમાં કર્મનો સંગાથમળે,જેજીવને જન્મમરણ આપીજાય
અવનીપર જીવને ભારતદેશમાંજ જન્મ મળે,એજ પરમાત્માની કૃપાજ કહેવાય
પવિત્ર ભારતદેશના આઝાદીના દીવસને દર વર્ષે,ધ્વજને સલામકરીને ઉજવાય 
.....ભારતના ધ્વજને વંદેમાતરમ બોલીને સલામકરી,ભારતમાતાકી જયથી વંદન કરાય.
#####################################################################
૦૦૦૦૦ ભારતદેશના સ્વાતંત્ર દીવસે ભારતમાતાકી જય સંગે વંદે માતરમ કહેવાય ૦૦૦૦૦
=====================================================================
January 25th 2023

હિંદુ ધર્મનીકૃપા

 ***'ૐ' અને '786' વચ્ચેનો અતૂટ અજાણ્યો સંબંધ! | Important Relation Between Islamic 786 and the Hindu OM in hindi - Gujarati Oneindia***
.             હિંદુ ધર્મનીકૃપા 

તાઃ૨૫/૧/૨૦૨૩               પ્રદીપ બ્રહ્મભટ્ટ   

અદભુત પાવનકૃપા હિંદુધર્મની માનવદેહને મળી જાય,જે ભારતદેશથી પ્રસરી જાય
જગતમાં પવિત્ર ભારતદેશજ કહેવાય,જ્યાં ભગવાન અનેક પવિત્રદેહથી જન્મી જાય
....માતાના પવિત્રદેહથી ભારતમાં જન્મ લઈ જાય,જે મળેલ માનવદેહને સુખ આપી જાય.
જગતમાં પવિત્ર હિંદુધર્મ કર્યો ભારતદેશથી,જ્યાં સમયે પવિત્રદેહથી જન્મ લઈ જાય
શ્રધ્ધારાખીને ઘરમાં ભગવાનની પુંજા કરતા,સમયે દેવ અને દેવીઓની પુંજાપણથાય
માનવદેહપર પવિત્ર લક્ષ્મીમાતાની કૃપામળે,જે જીવનમાં ધનકૃપાથી સુખ આપીજાય 
પવિત્ર પુજ્ય વિષ્ણુ ભગવાનની પેરણા મળે,જીવનમાં નાઆશાકે અપેક્ષા અડી જાય
....માતાના પવિત્રદેહથી ભારતમાં જન્મ લઈ જાય,જે મળેલ માનવદેહને સુખ આપી જાય.
પરમાત્માએ અનેકદેહથી સમયેદેહલઈ,માનવદેહને પવિત્રરાહે જીવનમાં પ્રેરણાકરી જાય
પવિત્ર માતાનાદેહથી માનવદેહને જીવનમાંપ્રેરણાકરે,જે મળેલદેહને પવિત્રરાહમળીજાય
અવનીપર જીવનુ આગમન અનેકદેહથી સમયે થાય,માનવદેહ એ પ્રભુનીકૃપાએ મળે 
જીવને નિરાધાર દેહથી જન્મમળે સમયે,એ પ્રાણીપશુજાનવરઅને પક્ષીથી મળી જાય
....માતાના પવિત્રદેહથી ભારતમાં જન્મ લઈ જાય,જે મળેલ માનવદેહને સુખ આપી જાય.
########################################################################
January 24th 2023

ભગવાનની પાવનકૃપા

 ***Article | Prempatr Prabhune | પ્રેમપત્ર પ્રભુને | Shopizen***
.           ભગવાનની પાવનકૃપા

તાઃ૨૪/૧/૨૦૨૩                પ્રદીપ બ્રહ્મભટ્ટ     

પવિત્રકૃપા મળે માનવદેહને પરમાત્માની,જ્યાં શ્રધ્ધારાખીને ભગવાનની પુંજા કરાય
મળેલ માનવદેહથી સમયે ઘરમાં પ્રભુનીપુંજા કરાય,ત્યાં પવિત્રરાહેજ જીવન જીવાય
....એજ ભગવાનની કૃપા કહેવાય ભારતદેશથી,જ્યાં ભગવાન અનેક પવિત્રદેહથી જન્મી જાય.
જગતમાં મળેલ માનવદેહને જીવનમાં કર્મનોસંબંધ,જે દેહને કર્મનો અનુભવપણથાય
માનવતાની મહેંક પ્રસરે અવનીપર,જ્યાં પરમાત્માની પવિત્રકૃપાએજ જીવન જીવાય
મળેલદેહને પાવનરાહે શ્રધ્ધાથી ઘરમાં,પ્રભુને વંદનકરી ધુપદીપકરી આરતી ઉતારાય
મળે ભગવાનની પવિત્રકૃપા જીવનમાં,એ મળેલદેહના જીંવને અંતે મુક્તિ મળી જાય
....એજ ભગવાનની કૃપા કહેવાય ભારતદેશથી,જ્યાં ભગવાન અનેક પવિત્રદેહથી જન્મી જાય.
પરમાત્માનો પ્રેમ મળે દેહને જીવનમાં,જે અનેકરાહે જીવનમાં પવિત્રકર્મ કરાવી જાય
દેહને નાકોઇ અપેક્ષા રહે કે નાકદી,જીવનમાં કોઇ આશા રખાય એજ કૃપા કહેવાય
માનવદેહને જીવનમાં કર્મનો સંબંધ,જે પરમાત્માની કૃપાએ જીવનમાં સુખ આપીજાય
પરમાત્માનોપ્રેમ ઘરમાંજ પ્ર્ભુનીધુપદીપ પ્રગટાવી,દીવોકરી વંદન સહિત આરતીકરાય
....એજ ભગવાનની કૃપા કહેવાય ભારતદેશથી,જ્યાં ભગવાન અનેક પવિત્રદેહથી જન્મી જાય.
###########################################################################
Next Page »