January 15th 2023

માયા મળેલદેહની

***બ્રહ્મા, વિષ્ણુ, મહેશના માતા-પિતા કોણ છે ? - Quora***
.            માયા મળેલદેહની 

તાઃ૧૫/૧/૨૦૨૩               પ્રદીપ બ્રહ્મભટ્ટ   

જગતપર અદભુતલીલા અવિનાશીની,જે જીવને મળેલદેહને સમયે સમજાય
અવનીપરના જીવના આગમનને કર્મથી મેળવાય,ના કોઇજ આશા રખાય
...એ પવિત્રકૃપા પરમાત્માની જગતમાં,જે જીવના મળેલદેહને સમયસાથે લઈ જાય.  
જન્મથી જીવના મળેલદેહને કર્મનોસંગાથ,જે જન્મમરણનો સાથ આપીજાય 
ભગવાનની પાવનકૃપાએજીવને ભારતમાં દેહમળે,જીવને પવિત્રકર્મમળીજાય
પવિતભુમી જગતમાં ભારતની છે,જ્યાં પ્રભુ અનેકપવિત્રદેહથી જન્મી જાય
ભગવાને અનેકદેહથી જન્મ લીધા ભારતમાં,જ હિંદુધર્મને પવિત્ર કરી જાય
...એ પવિત્રકૃપા પરમાત્માની જગતમાં,જે જીવના મળેલદેહને સમયસાથે લઈ જાય.
કુદરતની અદભુતકૃપા છે જગતમાં,એ જન્મથી દેહ મળતાજ જીવાડી જાય
મળેલ માનવદેહને જીવનમાં કર્મનોસંબંધ મળે,જે દેહને ઉંમરથી અનુભવાય
ઉંમરને જીવનમાં નાપકડાય કોઇ દેહથી,પરમાત્માની કૃપાએ જીવન જીવાય
ભગવાનની કૃપામળે દેહને,જ્યાં શ્રધ્ધાથી ઘરમાં ધુપદીપ પ્રગટાવી પુંજાકરાય
...એ પવિત્રકૃપા પરમાત્માની જગતમાં,જે જીવના મળેલદેહને સમયસાથે લઈ જાય.
====================================================================